Drupal/C3/Installing-an-Advanced-Theme/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Installing an Advanced Theme. પરનાસ્પોકન ટ્યુટોરીઅલ માં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે advanced theme ઇંસ્ટોલ કરતાશીખીશું.
00:11 આ ટ્યુટોરીઅલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહ્યો છું : Ubuntu Linux' Operating System'Drupal 8 અને Firefox વેબ બ્રાઉઝર. તમે તમારી પસંદગી નું કોઈ પણ બ્રાઉઝર વાપરી શકો છો.
00:26 Adaptive theme અને Omega 2 આકર્ષક Theme frameworks. છે.
00:32 Adaptive theme પર એક નજર ફેરવીએ.
00:35 નોંધ લો કે Adaptive theme એ એક Basic Theme છે.
00:39 મેં Adaptive Theme. ના માટે એક સબ-થીમ ઉપયોગ કરવાની જરુરીયાત છે.
00:42 Adaptive Theme. ઇંસ્ટોલ કરીએ.
00:46 તમે જયારે આ વિડિઓ જનોઈ રહ્યંકયા છો તેના આધાર પર તમે અહીં લીલા માં Drupal 8 જોઈ શકો છો.
00:52 લીલા વાળા Drupal 8 ને લો લાલ વાંડા ને નહિ.
00:57 tar.gz લિંક પર જમણું ક્લિક કરો.
01:01 Copy link વિકલ્પ ને પસંદ કરો.
01:04 છાલો આપણી વેબસાઈટ પર પાછા આવો.
01:06 Appearance અને Install new theme. પર ક્લિક કરો.
01:11 લિંક ને અહીં પેસ્ટ કરો અને Install. પર ક્લિક કરો.
01:15 હવે આપણે આને ઓન નહિ કરીશું કારણકે Adaptive Theme Base Theme છે.
01:21 હવે સબ થીમ "Pixture Reloaded" મેળવે છે.
01:25 નીચે સ્ક્રોલ કરો અને Drupal 8 આવૃત્તિ પર જાવ.
01:29 જયારે તમે આ ટ્યુટોરીઅલ જુઓ છો તો આ અહીં લીલા સેક્શન માં આવશે.
01:34 tar.gz link પર જમણું ક્લિક કરો અને Copy link પસંદ કરો.
01:40 site પર પાછા જાવ.
01:42 Install new theme બટન પર ક્લિક કરો.
01:45 લિંક ને અહીં પેસ્ટ કરો અને Install પર ક્લિક કરો.
01:50 હવે Install newly added themes. પર ક્લિક કરો.
01:55 નીચે સ્ક્રોલ કરો.
01:56 હવે આપણને Adaptive Generator અને Adaptive Sub-themeમળશે જે Pixture Reloaded કહેવાય છે.
02:03 Install and set as default. પર ક્લિક કરો.
02:07 Settings પર ક્લિક કરો..
02:09 આની પોતાની સબ થીમ ના સાથે સિમ્પલ થીમ અને બેસ થીમ માં તફાવત હોય છે.
02:15 અહીં લગભગ બધા ના માટે સેટિંગ છે.
02:19 આપણે આને કોઈ પણ વિશે બદલી શકીએ છીએ.
02:22 ઉદાહરણ ,માટે આપણી પાસે હોઈ શકે છે Responsive menus
02:26 Google અથવા Typekit થી Fonts
02:30 Titles માટે જુદી સ્ટાઇલ ,
02:32 Image alignment,
02:35 Shortcode CSS Classes,
02:38 Mobile Blocks જે મોબાઈલ ડિવાઇસ પર' બ્લોક્સ ને સંતાડવાની પરવાનગી આપે છે
02:42 Slideshows સમર્થિત છે.
02:45 Touch icons, Custom CSS, haju Developer tools અને IE 6 to 8 ના માટે Legacy browser સેટિંગ.
02:55 આને સાવધાની થી ઉપયોગ કરો.જ્યારે શૂળી જરૂરિયાત ના હોય અને એનેબલ ના કરો.
03:01 ડાબા પેનલ પર Extensions માં આપણી પાસે છે Responsive menus, Fonts,.
03:08 ARTICLE,BOOK PAGE,EVENTS. ના માટે Image Settings
03:13 આ તે બધા Content types ને ઓળખે છે.
03:17 ચાલો EVENTS પર ક્લિક કરો.
03:20 આ આપણા Events Content type. માં ઈમેજીસ ને આલાઇન કરવાની પરવાનગી આપે છે.
03:25 ઉદાહરણ માટે શું આપણને તેને હમેશા ડાબી તરફ કે જમણી તરફ રાખવું છે
03:32 ડાબા પેનલ પર જાવ . Shortcodes અને Markup Overrides.
03:37 અહીં નીચે ઘણા બધા વિકલ્પો છે.
03:40 LAYOUTS પર ક્લિક કરો અને પછી PAGE (DEFAULT). પર
03:44 હવે WIDE વિકલ્પ પર ક્લિક કરો.
03:47 આ આપણને Block regions ના સાથે layouts ને સેટ એ કરવા અને અહીં theme માં Media queries વ્યાખ્યાયિત કરવાની પરવાનગી આપે છે.
03:56 આપણને આને સારી રીતે સેટ એ કરવા માટે અમુક સમય જોઈએ છે.
04:01 હવે COLOR SCHEME. પર ક્લિક કરો.
04:03 ત્યાં ઘણી બધી પૂર્વ વ્યાખ્યાયિત કલર સ્કીમ છે.
04:07 પણ જો તમને આના સાથે વાડી થીમ પસંદ નથી તો તમે પોતાની કલર સ્કીમ બનાવી શકો છો.
04:13 છેલ્લે સામાન્ય Basic settings. છે.
04:17 આ આપણી ડ્રૂપલ સાઈટ ના માટે આકર્ષક base theme અને sub-theme છે.
04:23 આપણે અહીં વાસ્તવ માં કોઈ બદલાવ નથી કર્યો.
04:26 પણ આપણા Home page પર એક નજર ફેરવીએ.
04:30 આપણે આપણા Home page પર એકદમ નવો દેખાવ જોઈએ છે.
04:33 આપણને Structure જઈને Block layout. તપાસવાની જરૂરિયાત છે.
04:38 આપણે Sub-Theme ' "Pixture Reloaded". ઉપયોગ કર્યું છે.
04:42 અહીં કોઈ પણ Sidebar regions નથી.
04:45 જે કઈ પણ Pixture Reloaded માં છે ફક્ત આ રીતે યાદી બધ્ધ થાય છે.
04:50 આ આપણા ડેમોન્સ્ટ્રેશન માટે સૌથી સારી પસંદગી હોઈ શકત.પણ તમને એક અંદાજ મળે છે કે આ કેટલું શક્તિ શાળી છે.
04:58 આપણે ફક્ત અંદર જઈને s advanced theming engine ઉપયોગ કરીને તે બધા વિકલ્પોનું સેટ એ કરી શકીએ છીએ.
05:04 આ તે theme framework છે.– Adaptive theme અને Pixture Reloaded.
05:10 તેને સારી રીતે સમજવા માટે તમે તેના સાથે પ્રયાસ કરી શકો છો.
05:15 અને સાથે આપણે ટ્યુટોરીઅલ મન અંત માં છીએ.
05:17 ચાલો સારાંશ લઈએ.આ ટ્યુટોરીઅલ માં આપણે એક advanced theme ઇંસ્ટોલ કરવાનું શીખ્યા.
05:33 આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે.
05:42 આ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ.
05:49 સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો.
05:57 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Cultur Government of India દ્વારા ફાળો આપવામાં આવ્યો છે -
06:08 આઈઆઇટી બોમ્બે તરફથી હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya