BASH/C3/More-on-functions/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 More on functions પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું
00:09 ફંક્શનમાં આર્ગ્યુંમેંટ પાસ કરતા.
00:11 ફંક્શનમાં local variable વ્યાખ્યિત કરતા.
00:16 ફંક્શનમાં global variable વ્યાખ્યિત કરતા.
00:19 ઉદાહરણ સાથે સમજીએ.
00:23 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને બેશમાંનાં Shell Scripting નું જ્ઞાન હોવું અનિવાર્ય છે.
00:28 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો, (http://www.spoken-tutorial.org)
00:35 આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહી છું.
00:37 ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ
00:42 GNU BASH આવૃત્તિ 4.2
00:45 નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ.
00:52 ચાલો ફંક્શન માં આર્ગ્યુંમેંટ કેવી રીતે પાસ કરવું અને કેવી રીતે વાપરવું તે શીખીએ.
00:59 ચાલો હું 'function_(underscore) parameters.sh' ફાઈલ ખોલું.
01:05 shebang line. છે.
01:08 say_(underscore)welcome આ આપણા ફંક્શન નું નામ છે.
01:13 ખુલો છગડિયો કૌંસ function definition. ખોલશે.
01:18 $(Dollar)1 એ પ્રથમ positional parameter છે.
01:22 $(Dollar)2 એ બીજો postional parameter છે.
01:26 બંદ છગડિયો કૌંસ function definition. ને બંદ કરે છે.
01:30 અહી આર્ગ્યુંમેંટ સહિત 'say_welcome' ફંક્શન કોલ કરવા માં આવે છે.
01:35 સિન્ટેક્સ છે ફંક્શનનું નામ એટલેકે say welcome 'તે આગળ બે અવતરણમાં આર્ગ્યુંમેંટ એટલેકે Bash અને learning.
01:49 ફરીથી એજ ફંક્શન ને જુદી આર્ગ્યુંમેંટ આ કોલ કરો ત્ર માટે ટાઈપ કરો say_welcome space' બે અવતરણ માં functions in સ્પેસ અને ' બે અવતરણ માં Bash.
02:05 ફાઈલ સેવ કરો અને ટર્મિનલ પર જાઓ.
02:08 ટાઈપ કરો chmod space plus x space function underscore parameters dot sh
02:17 Enter. દબાઓ.
02:19 ટાઈપ કરો dot slash function underscore parameters dot sh
02:26 Enter. દબાઓ.
02:28 આપણે પોઝીશન પેરામીટર ની જગ્યાએ ફંક્શનમાં પાસ કરેલ આર્ગ્યુંમેંટ લે છે.
02:36 Dollar 1($1) ની જગ્યા એ Bash' અને Dollar 2($2) જગ્યા એ learning. છે.
02:45 ફરીથી Dollar 1($1) ની જગ્યાએ functions in અને Dollar 2($2) ની જગ્યાએ Bash. છે.
02:55 In Bash, વેરીએબલ local variables અને global variables. તરીકે ડીકલેર કરી શકાય છે.
03:01 Local variable
03:03 આની વેલ્યુ ફંક્શન પુરતી જ માર્યાદિત હોય છે જે માં આ વ્યાખ્યિત કરેલ હોય છે.
03:10 Local variableslocal કીવર્ડ દ્વારા ડીકલેર કરાવાય છે.
03:15 Global variable
03:17 ગ્લોબલ વેરીએબલની વેલ્યુ સમગ્ર 'Bash સ્ક્રીપ્ટમાં એક્સેસ કરી શકાય છે.
03:24 ચાલો ફંક્શન માં વેરીએબલ ડીકલેર કરવાના બે માર્ગ શીખીએ.
03:29 function_(undescore)local.sh' નામની ફાઈલ ખોલો.
03:35 shebang line. છે.
03:39 say_(underscore) hello આ ફંક્શન નું નામ છે.
03:43 અહી first_name આ વેરીએબલ local. કીવર્ડ દ્વારા ડીકલેર કર્યું છે.
03:49 એટલેકે તેની વેલ્યુ ફક્ત say_hello ફંક્શન શુધી જ મર્યાદિત રહેશે.
03:55 કોઈ પણ કીવર્ડ વગર ડીકલેર કરેલ વેરીએબલ ને global variable. તરીકે ગણવામાં આવે છે.
04:01 એટલા માટે variable last_name ' ને સમગ્ર સ્ક્રીપ્ટમાં એક્સેસ કરી શકાય છે.
04:08 echo ' લાઈનમા આપણે વેરીએબલની વેલ્યુ દેખાડ્શું.
04:12 first_name,
04:14 middle_name , અને last_name
04:17 આ પછી આપણે ફંક્શનને બંદ કરીશું.
04:21 અહી middle_name અહી આ વેરીએબલને કીવર્ડ વગર ડીકલેર કર્યું છે. તો સમગ્ર સ્ક્રીપ્ટ માટે તેની વેલ્યુ ગ્લોબલ છે.
04:30 અહી ફરીથી આપણે ફંક્શનને કોલ કરીશું.
04:34 આપણે “Pratik” અને “Patil”. આ બે આર્ગ્યુંમેંટસ આ ફંક્શન માં પાસ કરીશું.
04:41 echo statements વેરીએબલની વેલ્યુ દેખાડશે.
04:45 $first_name, $middle_name અને $last_name
04:51 નોંધ લો કે first_name એ લોકલ વેરીએબલ છે.
04:57 ફાઈલ સેવ કરો અને ટર્મિનલ પર જાઓ.
05:00 ટાઈપ કરો chmod space plus x space function underscore local dot sh
05:09 Enter. દબાઓ.
05:11 ટાઈપ કરો dot slash function underscore local dot sh
05:16 Enter. દબાઓ.
05:18 આઉટપુટ ની પ્રથમ લાઈન Hello Pratik K Patil. આવો મેસેજ દેખાડશે.
05:25 અહી first_name વેરીએબલમાં Pratik એ લોકલ વેલ્યુને સમાવે છે
05:31 એટલેકે વેલ્યુએ તે ફંક્શન પુતુજ મર્યાદિત છે.
05:35 હવે ફંકશનની બહાર લોકલ વેરીએબલ કેવી રીતે વર્તે છે તે જોશું.
05:41 અહી first_name. માં કઈ પણ દ્રશ્યમાન નથી.
05:44 કારણકે first_name' ની વેલ્યુ ફંક્શનપુરતી લોકલ છે,અને ફંક્શન ની બહાર ઉપલભ્ધ નથી.
05:53 middle_name અને last_name એ ગ્લોબલ વેરીએલ હોવાને લીધે પ્રિન્ટ થાય છે.
05:59 આશા છે તફાવત તમને સ્પષ્ટ થયો .
06:02 ચાલો હવે સારાંશ લઈએ.
06:04 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
06:07 ફંક્શનમાં આર્ગ્યુંમેંટ પાસસ કરતા ફંક્શન માં લોકલ વેરીએબલ અને
06:14 અમુક ઉદાહરણ સાથે ગ્લોબલ વેરીએબલ ડીકલેર કરતા.
06:20 અસાઇનમેન્ટ તરીકે.
06:22 પ્રોગ્રામ લખો. જેમાં ફંક્શન બે આર્ગ્યુંમેંટ સ્વીકારશે અને ફંક્શનને બે આર્ગ્યુંમેંટ ના ગુણાકાર કરશે.
06:31 આર્ગ્યુંમેંટ સાથે (1, 2), (2, 3) અને (3, 4) ફંક્શન કોલ બનાવો.
06:39 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
06:43 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
06:51 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
07:00 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
07:07 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07:11 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
07:26 આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે.
07:31 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya