Advanced-Cpp/C2/Abstract-Class/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search


Time Narration
00:01 C++ માં abstract class (એબસ્ટ્રેક્ટ ક્લાસ) અને pure virtual function (પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું,
00:10 Abstract Class (એબસ્ટ્રેક્ટ ક્લાસો), Pure virtual function (પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન)
00:13 આપણે આ બધુ ઉદાહરણનાં મદદથી કરીશું.
00:16 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું
00:19 *ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 11.10
00:23 g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1
00:27 ચાલો abstract class (એબસ્ટ્રેક્ટ ક્લાસ) નાં પરિચયથી શરૂઆત કરીએ.
00:31 abstract class (એબસ્ટ્રેક્ટ ક્લાસ) હમેશા એક base class (બેઝ ક્લાસ) છે.
00:35 તે ઓછામાં ઓછું એક pure virtual function (પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન) ધરાવે છે.
00:39 આપણે abstract class (એબસ્ટ્રેક્ટ ક્લાસ) નું દ્રષ્ટાંત બનાવી શકતા નથી.
00:43 ચાલો pure virtual function (પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન) જોઈએ.
00:45 pure virtual function (પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન) એ body (બોડી) વિનાનું એક ફંક્શન છે.
00:49 તે base class (બેઝ ક્લાસ) માં વ્યાખ્યિત કરાયું નથી.
00:52 તે આપેલ રીતે જાહેર થાય છે:
00:54 virtual void virtualfunname()=0;
01:00 derived class (ડીરાઇવ્ડ ક્લાસ) એ ફંક્શનને ઓવરરાઈડ કરવું જોઈએ.
01:04 નહીતર compiler (કમ્પાઈલર) એરર આપશે.
01:07 ફંક્શનનું અમલીકરણ કરવું derived class (ડીરાઇવ્ડ ક્લાસ) સુધી મર્યાદિત છે.
01:11 ચાલો એક ઉદાહરણ જોઈએ.
01:13 એડિટર પર મેં પહેલાથી જ કોડ ટાઈપ કરી દીધો છે.
01:16 હું તે ખોલીશ.
01:18 આપણી ફાઈલનું નામ abstract.cpp છે તેની નોંધ લો.
01:22 આ ઉદાહરણમાં સમાવેશ થાય છે બે ક્રમાંકોનો સરવાળો અને બાદબાકી કરવું.
01:28 ચાલો કોડ મારફતે જઈએ.
01:30 iostream તરીકે આ આપણી હેડર ફાઈલ છે.
01:33 અહીં આપણે std namespace વાપરી રહ્યા છીએ.
01:36 abstractinterface નામનાં ક્લાસ માટે ડીકલેરેશન છે.
01:41 ત્યારબાદ આપણી પાસે છે public specifier (પબ્લિક સ્પેસીફાયર).
01:44 આમાં આપણે "numbers" કહેવાતું એક virtual function (વર્ચ્યુઅલ ફંક્શન) જાહેર કર્યું છે.
01:49 તેને 0 પર ઈનીશલાઈઝ કરાયું છે.
01:51 ત્યારબાદ આપણી પાસે છે non-virtual function (બિન-વર્ચ્યુઅલ ફંક્શન).
01:55 અને a અને b તરીકે બે integer variables (ઇન્ટીજર વેરીએબલો).
01:59 અહીં આપણે input function (ઈનપુટ ફંક્શન) એક્સેસ કરીએ છીએ.
02:01 આમાં આપણે a અને b આ ક્રમાંકો સ્વીકારીએ છીએ.
02:05 આ છે add નામનો derived class (ડીરાઇવ્ડ ક્લાસ).
02:09 તે બેઝ ક્લાસ abstractinterface નાં પ્રોપર્ટીની વારસાઈ લે છે.
02:14 અહીં આપણે ફંક્શન numbers ને ઓવરરાઈડ કરીએ છીએ.
02:18 આમાં આપણે a અને b આ બે ક્રમાંકોનો સરવાળો કરીએ છીએ.
02:21 અને પરિણામ ઇન્ટીજર વેરીએબલ sum માં સંગ્રહીએ છીએ.
02:25 ત્યારબાદ આપણે પરિણામ પ્રીંટ કરીએ છીએ.
02:27 અહીં આપણી પાસે sub તરીકે બીજો એક ડીરાઇવ્ડ ક્લાસ છે.
02:31 આ પણ બેઝ ક્લાસ abstractinterface ની વારસાઈ લે છે.
02:35 આમાં, ફરીથી, આપણે ફંક્શન numbers ને ઓવરરાઈડ કરીએ છીએ.
02:39 અને અહીં આપણે a અને b આ બે ક્રમાંકોની બાદબાકી ગણતરી કરીએ છીએ.
02:43 ત્યારબાદ મળેલ તફાવતને પ્રીંટ કરીએ છીએ.
02:45 આ આપણું main ફંક્શન છે.
02:48 અહીં આપણે obj1 તરીકે ક્લાસ add નો ઓબજેક્ટ બનાવીએ છીએ.
02:53 ત્યારબાદ આપણે ઓબજેક્ટ obj1 નો ઉપયોગ કરીને બંને ફંક્શનો input અને numbers બોલાવીએ છીએ.
02:59 આપણે obj2 તરીકે બીજા એક ક્લાસ sub નો ઓબજેક્ટ બનાવીએ છીએ.
03:04 ફરીથી, આપણે obj2 નો ઉપયોગ કરીને બંને ફંક્શનો બોલાવીએ છીએ.
03:08 અને આ આપણું return (રીટર્ન) સ્ટેટમેંટ છે.
03:10 હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
03:13 તમારા કીબોર્ડ પર, એકસાથે Ctrl, Alt અને T કી દાબીને ને ટર્મિનલ વિન્ડો ખોલો.
03:21 કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો: g++ space abstract dot cpp space hypheno space abs
03:31 Enter દબાવો. ટાઈપ કરો: dot slash abs
03:34 Enter દબાવો.
03:36 તે આપેલ રીતે દર્શાવે છે Enter the numbers
03:38 હું દાખલ કરીશ 9 અને 4.
03:42 આઉટપુટ આ રીતે દેખાય છે Sum is 13
03:46 ફરીથી આપણને દેખાય છે Enter the numbers.
03:49 હું દાખલ કરીશ 8 અને 3.
03:52 આઉટપુટ આ રીતે દેખાય છે Diff is 5
03:56 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
03:59 આપણી સ્લાઈડ પર પાછા આવીએ.
04:01 સારાંશમાં,
04:03 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, Abstract class (એબસ્ટ્રેક્ટ ક્લાસ) ઉ.દા.ક્લાસ abstractinterface.(એબ્સટ્રેક ઇન્ટરફેસ)
04:09 Pure virtual function (પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન) ઉ.દા. virtual void numbers()=0;
04:14 એસાઇનમેંટ તરીકે એક એબસ્ટ્રેક્ટ ક્લાસ student બનાવો.
04:17 Info તરીકે એક પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન બનાવો.
04:20 ફંક્શનમાં વિદ્યાર્થીનાં name અને roll no સ્વીકારો.
04:25 બે ડીરાઇવ્ડ ક્લાસ marks અને sports બનાવો.
04:29 marks માં, ત્રણ વિષયોનાં ગુણ સ્વીકારો.
04:32 sports માં, રમતમાં મેળવેલ ગુણ દાખલ કરો.
04:35 total marks (કુલ ગુણ) ગણતરી કરો.
04:38 ત્યારબાદ result નામનો બીજો એક ડીરાઇવ્ડ ક્લાસ બનાવો.
04:41 આમાં, વિદ્યાર્થીનાં name, roll-no, total marks દર્શાવો.
04:47 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
04:50 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
04:53 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
04:58 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
05:03 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
05:07 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
05:14 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
05:18 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
05:25 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
05:30 IIT Bombay તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya