Difference between revisions of "Scilab/C2/Why-Scilab/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 10: Line 10:
  
|'''"Why Scilab"''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.  
 
|'''"Why Scilab"''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.  
 +
 +
  
|-
 
|-
Line 19: Line 21:
 
|-
 
|-
  
|00.15
+
|00.16
 +
 
 +
| સાયલેબ ફ્રી અને ઓપન સોર્સ ,યુઝર ફ્રેન્ડલી સંખ્યાત્મક અને ગણતરી કરવામાં સક્ષમ પેકેજ છે.
 +
|-
 +
 
 +
|00.23
  
| સાયલેબ ફ્રી અને ઓપન સોર્સ ,યુઝર ફ્રેન્ડલી સંખ્યાત્મક અને ગણતરી કરવામાં સક્ષમ પેકેજ છે જે એન્જિનિયરિંગ અને વિજ્ઞાનની વિવિધ સ્ટ્રીમોમાં ઉપયોગમાં આવે છે.  
+
| જે એન્જિનિયરિંગ અને વિજ્ઞાનની વિવિધ સ્ટ્રીમોમાં ઉપયોગમાં આવે છે.
  
|-
 
|-
  
|00.26
+
|00.28
  
| તે વિવિધ ઓપરેટીંગ સીસ્ટમો (ઓએસ) માટે ઉપલબ્ધ છે જેમ કે વિન્ડોવ્ઝ, લીનક્સ અને મેક ઓએસ/ટેન
 
| તે વિવિધ ઓપરેટીંગ સીસ્ટમો (ઓએસ) માટે ઉપલબ્ધ છે જેમ કે વિન્ડોવ્ઝ, લીનક્સ અને મેક ઓએસ/ટેન
Line 31: Line 38:
 
|-
 
|-
  
|00.33
+
|00.35
  
| '''Scilab''' નો ઉચ્ચારણ આપેલ રીતે થાય છે '''“સાય”''' એટલે કે સાયન્ટીફિકમાં અને '''“લેબ”''' એટલે કે લેબોરેટરીમાં.
 
| '''Scilab''' નો ઉચ્ચારણ આપેલ રીતે થાય છે '''“સાય”''' એટલે કે સાયન્ટીફિકમાં અને '''“લેબ”''' એટલે કે લેબોરેટરીમાં.
Line 37: Line 44:
 
|-
 
|-
  
|00.42
+
|00.45
  
|જો કે સાયલેબ ફ્રી અને ઓપન સોર્સ સોફ્ટવેર (FOSS) છે એટલા માટે, યુઝર નીચે આપેલ કરી શકે છે:  
 
|જો કે સાયલેબ ફ્રી અને ઓપન સોર્સ સોફ્ટવેર (FOSS) છે એટલા માટે, યુઝર નીચે આપેલ કરી શકે છે:  
Line 43: Line 50:
 
|-
 
|-
  
|00.47
+
|00.48
  
|સોર્સ કોડને જોવું અને સુધારિત કરવું.   
 
|સોર્સ કોડને જોવું અને સુધારિત કરવું.   
Line 49: Line 56:
 
|-
 
|-
  
|00.49
+
|00.51
  
|સોર્સ કોડને પુનઃવિતરિત કરવો અને સુધારવો.  
 
|સોર્સ કોડને પુનઃવિતરિત કરવો અને સુધારવો.  
Line 55: Line 62:
 
|-
 
|-
  
|00.53
+
|00.55
  
|સોફ્ટવેરને કોઈપણ હેતુસર ઉપયોગમાં લેવું.   
 
|સોફ્ટવેરને કોઈપણ હેતુસર ઉપયોગમાં લેવું.   
Line 61: Line 68:
 
|-
 
|-
  
| 00.56
+
| 00.59
  
|દેખીતી રીતે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ માટે, નવા ઉદ્યોગો માટે, સંરક્ષણ સંસ્થાઓ માટે,
 
|દેખીતી રીતે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ માટે, નવા ઉદ્યોગો માટે, સંરક્ષણ સંસ્થાઓ માટે,
Line 67: Line 74:
 
|-
 
|-
  
|01.03
+
|01.05
  
|સંશોધન સંસ્થાઓ માટે, શૈક્ષણિક સંસ્થાઓ માટે અને વ્યક્તિગત વપરાશકર્તા માટે આ એક સ્પષ્ટ લાભ છે.
 
|સંશોધન સંસ્થાઓ માટે, શૈક્ષણિક સંસ્થાઓ માટે અને વ્યક્તિગત વપરાશકર્તા માટે આ એક સ્પષ્ટ લાભ છે.
Line 73: Line 80:
 
|-
 
|-
  
| 01.10
+
| 01.12
  
|એક શિક્ષણ સંસ્થા તરીકે, ફોસ સાધનોને અપનાવીને વ્યાપારી પેકેજોની પાયરેસીને સંપૂર્ણપણે ટાળી શકાય છે.   
 
|એક શિક્ષણ સંસ્થા તરીકે, ફોસ સાધનોને અપનાવીને વ્યાપારી પેકેજોની પાયરેસીને સંપૂર્ણપણે ટાળી શકાય છે.   
Line 79: Line 86:
 
|-
 
|-
  
| 01.17
+
| 01.20
  
|શૈક્ષણિક સ્તરે સાયલેબ દ્વારા શીખેલ કુશળતા પછીથી ઉદ્યોગમાં અત્યંત ઉપયોગી છે કારણ કે વપરાશ બિલકુલ મફત છે.   
 
|શૈક્ષણિક સ્તરે સાયલેબ દ્વારા શીખેલ કુશળતા પછીથી ઉદ્યોગમાં અત્યંત ઉપયોગી છે કારણ કે વપરાશ બિલકુલ મફત છે.   
Line 85: Line 92:
 
|-
 
|-
  
| 01.27
+
| 01.29
  
|સાયલેબ વિવિધ ટૂલબોક્સોની સાથે , એ પણ મફત છે, તે આપેલ ઓપરેશનો કરી શકે છે જેમ કે
 
|સાયલેબ વિવિધ ટૂલબોક્સોની સાથે , એ પણ મફત છે, તે આપેલ ઓપરેશનો કરી શકે છે જેમ કે
Line 91: Line 98:
 
|-
 
|-
  
|01.33
+
|01.36
  
|મેટ્રીક્સ ઓપરેશનો
 
|મેટ્રીક્સ ઓપરેશનો
Line 97: Line 104:
 
|-
 
|-
  
|01.35
+
|01.38
  
|કન્ટ્રોલ સીસ્ટમ
 
|કન્ટ્રોલ સીસ્ટમ
Line 103: Line 110:
 
|-
 
|-
  
|01.37
+
|01.40
  
|ઈમેજ અને વિડીઓ પ્રોસેસિંગ (SIVP)   
 
|ઈમેજ અને વિડીઓ પ્રોસેસિંગ (SIVP)   
Line 109: Line 116:
 
|-
 
|-
  
|01.39
+
|01.43
  
| (સીરીયલ ટૂલબોક્સ) નાં મદદથી હાર્ડવેરનું રીયલ-ટાઈમ નિયંત્રણ   
 
| (સીરીયલ ટૂલબોક્સ) નાં મદદથી હાર્ડવેરનું રીયલ-ટાઈમ નિયંત્રણ   
Line 115: Line 122:
 
|-
 
|-
  
|01.43
+
|01.48
  
|(હાર્ટ ટૂલબોક્સ) ના ઉપયોગ થી ડેટા એકવીઝીશન સિસ્ટમો/કાર્ડો નું ઇન્ટરફેસ કરવું   
 
|(હાર્ટ ટૂલબોક્સ) ના ઉપયોગ થી ડેટા એકવીઝીશન સિસ્ટમો/કાર્ડો નું ઇન્ટરફેસ કરવું   
Line 121: Line 128:
 
|-
 
|-
  
|01.50
+
|01.54
  
|(એક્સકોસ-બ્લોક ડાયાગ્રામ સીમ્યુંલેટર) ની મદદથી સીમ્યુંલેટ કરવું  
 
|(એક્સકોસ-બ્લોક ડાયાગ્રામ સીમ્યુંલેટર) ની મદદથી સીમ્યુંલેટ કરવું  
Line 127: Line 134:
 
|-
 
|-
  
|01.55
+
|01.59
  
|આલેખન
 
|આલેખન
Line 133: Line 140:
 
|-
 
|-
  
| 01.57
+
|02.01
  
|હાર્ડવેર ઇન લૂપ (HIL) સીમ્યુંલેશન     
 
|હાર્ડવેર ઇન લૂપ (HIL) સીમ્યુંલેશન     
Line 139: Line 146:
 
|-
 
|-
  
|02.02
+
|02.06
  
|લૂપમાં વાસ્તવિક ઘટકનાં ઉમેરાનાં લીધે હાર્ડવેર-ઇન-લૂપ રીયલ-ટાઈમ સીમ્યુંલેશનથી જુદું પડે છે.   
 
|લૂપમાં વાસ્તવિક ઘટકનાં ઉમેરાનાં લીધે હાર્ડવેર-ઇન-લૂપ રીયલ-ટાઈમ સીમ્યુંલેશનથી જુદું પડે છે.   
Line 145: Line 152:
 
|-
 
|-
  
|02.10
+
|02.14
  
|''''સિંગલ બોર્ડ હીટર સિસ્ટમ ડિવાઈઝ'''' સાથે સાયલેબનું સંયોજન કન્ટ્રોલ સીસ્ટમના પ્રયોગો કરવા માટે '''HIL''' સેટઅપ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.  
 
|''''સિંગલ બોર્ડ હીટર સિસ્ટમ ડિવાઈઝ'''' સાથે સાયલેબનું સંયોજન કન્ટ્રોલ સીસ્ટમના પ્રયોગો કરવા માટે '''HIL''' સેટઅપ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.  
Line 151: Line 158:
 
|-
 
|-
  
| 02.29
+
| 02.26
  
|સાયલેબ માટે સીન્ટેક્ષ અત્યંત સરળ છે.   
 
|સાયલેબ માટે સીન્ટેક્ષ અત્યંત સરળ છે.   
Line 157: Line 164:
 
|-
 
|-
  
| 02.32
+
| 02.29
  
|ટ્રેડીશનલ લેન્ગવેજીસ જેવી કે ફોરટેઈન, સી, અથવા સીપ્લસપ્લસનો ઉપયોગ કરી સમાન ઉકેલોની સરખામણીમાં, ઘણી સંખ્યાત્મક સમસ્યાઓને કોડ લાઈનોનાં ઘટાડેલ ક્રમમાં વ્યક્ત કરી શકાય છે.   
 
|ટ્રેડીશનલ લેન્ગવેજીસ જેવી કે ફોરટેઈન, સી, અથવા સીપ્લસપ્લસનો ઉપયોગ કરી સમાન ઉકેલોની સરખામણીમાં, ઘણી સંખ્યાત્મક સમસ્યાઓને કોડ લાઈનોનાં ઘટાડેલ ક્રમમાં વ્યક્ત કરી શકાય છે.   
Line 163: Line 170:
 
|-
 
|-
  
|02.44
+
|02.42
  
|બીજા ઘણા જાણીતા પ્રોપરાઇટરી પેકેજોની જેમ સાયલેબ '''“State-of-art”''' લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે જેમ કે સંખ્યાત્મક ગણતરી માટે '''LAPACK'''.   
 
|બીજા ઘણા જાણીતા પ્રોપરાઇટરી પેકેજોની જેમ સાયલેબ '''“State-of-art”''' લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે જેમ કે સંખ્યાત્મક ગણતરી માટે '''LAPACK'''.   
Line 169: Line 176:
 
|-
 
|-
  
| 02.54
+
| 02.52
  
|અહીં એક બહુ મોટી યુઝર કમ્યુનીટી છે જે મેઇલિંગ લીસ્ટ, યુઝનેટ જૂથ દાખલા તરીકે (ઈન્ટરનેટ ચર્ચા ફોરમ), અને વેબસાઈટના સ્વરૂપમાં વિખ્યાત સોદાની ફાળવણી કરીને
 
|અહીં એક બહુ મોટી યુઝર કમ્યુનીટી છે જે મેઇલિંગ લીસ્ટ, યુઝનેટ જૂથ દાખલા તરીકે (ઈન્ટરનેટ ચર્ચા ફોરમ), અને વેબસાઈટના સ્વરૂપમાં વિખ્યાત સોદાની ફાળવણી કરીને
 +
 +
|-
 +
 +
|03.00
 +
 +
|મેઇલિંગ સૂચિઓ,
  
|-
 
|-
Line 177: Line 190:
 
|03.03
 
|03.03
  
| સાયલેબનો ઉપયોગ કરે છે અને તેને આધાર આપે છે.
+
| સાયલેબનો ઉપયોગ કરે છે અને તેને આધાર આપે છે. Usenet groups એટલે કે (Internet Discussion forums), અને વેબ સાઈટસ.
  
|-
 
|-
  
| 03.08
+
| 03.07
  
| સાયલેબ, તેનાં ટૂલબોક્સ અને મેઇલિંગ સૂચિઓ વિશે વધુ માહિતી માટે આપેલ વેબસાઈટનો સંદર્ભ લો: '''www.scilab.org''' અથવા '''www.scilab.in'''   
 
| સાયલેબ, તેનાં ટૂલબોક્સ અને મેઇલિંગ સૂચિઓ વિશે વધુ માહિતી માટે આપેલ વેબસાઈટનો સંદર્ભ લો: '''www.scilab.org''' અથવા '''www.scilab.in'''   
Line 187: Line 200:
 
|-
 
|-
  
| 03.20
+
| 03.18
  
|કેટલીક સંસ્થાઓ જે સફળતાપૂર્વક સાયલેબ વાપરી રહ્યી છે તે છે  
 
|કેટલીક સંસ્થાઓ જે સફળતાપૂર્વક સાયલેબ વાપરી રહ્યી છે તે છે  
Line 193: Line 206:
 
|-
 
|-
  
|03.25
+
|03.23
  
|'''CNES''' જે (ફ્રેન્ચ અવકાશ સેટેલાઈટ એજન્સી) છે, લીંક નીચે આપેલ છે
 
|'''CNES''' જે (ફ્રેન્ચ અવકાશ સેટેલાઈટ એજન્સી) છે, લીંક નીચે આપેલ છે
Line 200: Line 213:
 
|-
 
|-
  
|03.35
+
|03.28
  
|'''EQUALIS''' '''(http://www.equalis.com)'''
 
|'''EQUALIS''' '''(http://www.equalis.com)'''
Line 206: Line 219:
 
|-
 
|-
  
| 03.38
+
| 03.31
  
|'''Techpassiontech''' '''(http://www.techpassiontech.com)''' અને
 
|'''Techpassiontech''' '''(http://www.techpassiontech.com)''' અને
Line 212: Line 225:
 
|-
 
|-
  
| 03.40
+
| 03.33
  
|'''IIT Bombay''' '''(સંશોધન / શૈક્ષણિક હેતુઓસર)'''.   
 
|'''IIT Bombay''' '''(સંશોધન / શૈક્ષણિક હેતુઓસર)'''.   
Line 218: Line 231:
 
|-
 
|-
  
| 03.46
+
| 03.37
  
|આઈઆઈટી બોમ્બે ખાતે '''NMEICT''' પ્રોજેક્ટ મારફતે સાયલેબને પ્રોત્સાહન આપતી કેટલીક પ્રવૃત્તિઓ આપેલ પ્રમાણે છે.   
 
|આઈઆઈટી બોમ્બે ખાતે '''NMEICT''' પ્રોજેક્ટ મારફતે સાયલેબને પ્રોત્સાહન આપતી કેટલીક પ્રવૃત્તિઓ આપેલ પ્રમાણે છે.   
Line 224: Line 237:
 
|-
 
|-
  
| 03.53
+
|03.45
  
|લેબ માઇગ્રેશન જે '''(તમામ કોમ્પ્યુટેશનલ પ્રયોગશાળાઓને સાયલેબમાં ખસેડવું)''' છે.   
 
|લેબ માઇગ્રેશન જે '''(તમામ કોમ્પ્યુટેશનલ પ્રયોગશાળાઓને સાયલેબમાં ખસેડવું)''' છે.   
Line 230: Line 243:
 
|-
 
|-
  
|03.59
+
|03.51
  
|વર્ચ્યુઅલ લેબ જે '''(સિંગલ બોર્ડ હીટર સીસ્ટમનું રીમોટ એક્સેસ: www.co-learn.in/web_sbhs)''' છે.
 
|વર્ચ્યુઅલ લેબ જે '''(સિંગલ બોર્ડ હીટર સીસ્ટમનું રીમોટ એક્સેસ: www.co-learn.in/web_sbhs)''' છે.
Line 236: Line 249:
 
|-
 
|-
  
|04.04
+
|03.56
  
| વધુમાં, '''FOSSEE''' પ્રોજેક્ટને ભારત સરકાર, MHRD, ICT મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા ફાળો આપવામાં આવ્યો છે, જે હાલમાં પાયથન અને સાયલેબ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.   
 
| વધુમાં, '''FOSSEE''' પ્રોજેક્ટને ભારત સરકાર, MHRD, ICT મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા ફાળો આપવામાં આવ્યો છે, જે હાલમાં પાયથન અને સાયલેબ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.   
Line 242: Line 255:
 
|-
 
|-
  
| 04.17
+
| 04.07
  
| આ સમયે આપણી પાસે સાયલેબ પર અનેક સ્પોકન ટ્યુટોરીયલ છે.  
 
| આ સમયે આપણી પાસે સાયલેબ પર અનેક સ્પોકન ટ્યુટોરીયલ છે.  
Line 248: Line 261:
 
|-
 
|-
  
| 04.21
+
| 04.12
  
|| ભારતમાં સાયલેબનો પ્રયાસ '''scilab.in''' વેબસાઈટ દ્વારા અનુબદ્ધ કરવામાં આવે છે.     
 
|| ભારતમાં સાયલેબનો પ્રયાસ '''scilab.in''' વેબસાઈટ દ્વારા અનુબદ્ધ કરવામાં આવે છે.     
Line 254: Line 267:
 
|-
 
|-
  
| 04.27
+
| 04.18
  
|અહીં અમુક રસપ્રદ પ્રોજેક્ટો છે તેમાંનું એક છે ટેક્સ્ટબૂક કમ્પેનિયન પ્રોજેક્ટ, જે સાયલેબની મદદથી પ્રમાણભૂત ટેક્સ્ટબૂકનાં ઉદાહરણોને કોડ કરે છે.     
 
|અહીં અમુક રસપ્રદ પ્રોજેક્ટો છે તેમાંનું એક છે ટેક્સ્ટબૂક કમ્પેનિયન પ્રોજેક્ટ, જે સાયલેબની મદદથી પ્રમાણભૂત ટેક્સ્ટબૂકનાં ઉદાહરણોને કોડ કરે છે.     
Line 260: Line 273:
 
|-
 
|-
  
| 04.37
+
|04.28
  
| લીંક પ્રોજેક્ટ યુઝરને જાણીતા સાયલેબ ડોક્યુંમેંટો ને લિંક કરવાની અને તેમને ક્રમ આપવાની પરવાનગી આપે છે.   
 
| લીંક પ્રોજેક્ટ યુઝરને જાણીતા સાયલેબ ડોક્યુંમેંટો ને લિંક કરવાની અને તેમને ક્રમ આપવાની પરવાનગી આપે છે.   
Line 266: Line 279:
 
|-
 
|-
  
| 04.45
+
| 04.34
  
|અમે સાયલેબ વર્કશોપોનું આયોજન કરવામાં પણ મદદ કરીએ છીએ     
 
|અમે સાયલેબ વર્કશોપોનું આયોજન કરવામાં પણ મદદ કરીએ છીએ     
Line 272: Line 285:
 
|-
 
|-
  
| 04.48
+
| 04.38
  
|અમારી પાસે બે મેઇલિંગ લીસ્ટ છે એક જાહેર કરવા માટે અને બીજી ચર્ચા માટે.   
 
|અમારી પાસે બે મેઇલિંગ લીસ્ટ છે એક જાહેર કરવા માટે અને બીજી ચર્ચા માટે.   
Line 278: Line 291:
 
|-
 
|-
  
|04.54
+
|04.43
  
|અમારી તમામ પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી અમે આમંત્રિત કરીએ છીએ  
 
|અમારી તમામ પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી અમે આમંત્રિત કરીએ છીએ  
Line 284: Line 297:
 
|-
 
|-
  
| 04.58
+
| 04.47
  
|ચાલો સ્પોકન ટ્યુટોરીયલ પર પાછા આવીએ
 
|ચાલો સ્પોકન ટ્યુટોરીયલ પર પાછા આવીએ
Line 290: Line 303:
 
|-
 
|-
  
|05.01
+
|04.50
  
|સ્પોકન ભાગ વિવિધ ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ રહેશે.   
 
|સ્પોકન ભાગ વિવિધ ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ રહેશે.   
Line 296: Line 309:
 
|-
 
|-
  
| 05.07
+
|04.56
 
+
 
|આ '''spoken-tutorial.org''' વેબસાઈટ પર ઉપલબ્ધ છે   
 
|આ '''spoken-tutorial.org''' વેબસાઈટ પર ઉપલબ્ધ છે   
  
|-
 
|-
  
| 05.12
+
|05.01
  
|આ ટ્યુટોરીયલો સાયલેબમાં સ્તર ૦ તાલીમનો ભાગ રચે છે.     
 
|આ ટ્યુટોરીયલો સાયલેબમાં સ્તર ૦ તાલીમનો ભાગ રચે છે.     
Line 308: Line 320:
 
|-
 
|-
  
| 05.17
+
| 05.06
  
|આ ટ્યુટોરીયલો સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ છે.   
 
|આ ટ્યુટોરીયલો સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ છે.   
Line 314: Line 326:
 
|-
 
|-
  
|05.21
+
|05.10
  
| આ માર્ગ મારફતે અમે ઘણા '''FOSS''' સીસ્ટમો આવરી લેવા ઈચ્છીએ છીએ.   
 
| આ માર્ગ મારફતે અમે ઘણા '''FOSS''' સીસ્ટમો આવરી લેવા ઈચ્છીએ છીએ.   
Line 320: Line 332:
 
|-
 
|-
  
|05.25
+
|05.14
  
|આનાં પર તમારો અભિપ્રાય અમને આવકાર્ય છે.  
 
|આનાં પર તમારો અભિપ્રાય અમને આવકાર્ય છે.  
Line 326: Line 338:
 
|-
 
|-
  
| 05.29
+
| 05.17
  
| અમે તમારી ભાગીદારી પણ આવકારીએ છીએ
 
| અમે તમારી ભાગીદારી પણ આવકારીએ છીએ
Line 332: Line 344:
 
|-
 
|-
  
| 05.31
+
| 05.19
  
|સોફ્ટવેર માટે આઉટલાઈન લખવા માટે.   
 
|સોફ્ટવેર માટે આઉટલાઈન લખવા માટે.   
Line 338: Line 350:
 
|-
 
|-
  
| 05.34
+
|05.22
  
| મૂળ સ્ક્રીપ્ટ લખવા માટે.
 
| મૂળ સ્ક્રીપ્ટ લખવા માટે.
Line 344: Line 356:
 
|-
 
|-
  
| 05.37
+
|05.24
  
|સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે.  
 
|સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે.  
Line 350: Line 362:
 
|-
 
|-
  
| 05.39
+
| 05.27
  
| સ્ક્રીપ્ટને વિવિધ ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવા માટે.   
 
| સ્ક્રીપ્ટને વિવિધ ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવા માટે.   
Line 356: Line 368:
 
|-
 
|-
  
|05.43
+
|05.31
  
|સ્ક્રીપ્ટની મદદથી ભારતીય ભાષાઓમાં ઑડિઓ ડબ કરવા માટે.     
 
|સ્ક્રીપ્ટની મદદથી ભારતીય ભાષાઓમાં ઑડિઓ ડબ કરવા માટે.     
Line 362: Line 374:
 
|-
 
|-
  
|05.47
+
|05.39
  
| ઉપરનાં આપેલ તમામની સમીક્ષા કરી તમારો પ્રતિસાદ આપવા માટે.   
 
| ઉપરનાં આપેલ તમામની સમીક્ષા કરી તમારો પ્રતિસાદ આપવા માટે.   
Line 368: Line 380:
 
|-
 
|-
  
| 05.51
+
| 05.44
 +
 +
|અમે તમને સ્પોકન ટ્યુટોરીયલો પર અસરકારક અભ્યાસ સંચાલન માટે પણ આમંત્રિત કરીએ છીએ.
 +
 
|આ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરી વર્કશોપો આયોજિત કરવા માટે અમે તમને આવકારીએ છીએ. 
 
|-
 
|-
  
|05.56
+
|05.49
  
|અમે તમને સ્પોકન ટ્યુટોરીયલો પર અસરકારક અભ્યાસ સંચાલન માટે પણ આમંત્રિત કરીએ છીએ.
+
|અમે નિષ્ણાતની પણ શોધ કરી રહ્યા છીએ જે ઓડીયો, વિડીઓ, સ્વ:ભાષાંતર વગેરે માટે તકનીકી આધાર આપી શકે.
  
|-
 
| 06.01
 
|અમે નિષ્ણાતની પણ શોધ કરી રહ્યા છીએ જે ઓડીયો, વિડીઓ, સ્વ:ભાષાંતર વગેરે માટે તકનીકી આધાર આપી શકે. 
 
|-
 
|-
  
| 06.08
+
| 05.57
  
|આ તમામ પ્રવૃત્તિઓ માટે અમે નિધિ ફાળવી છે.   
 
|આ તમામ પ્રવૃત્તિઓ માટે અમે નિધિ ફાળવી છે.   
Line 392: Line 402:
 
|-
 
|-
  
| 06.13
+
| 06.00
  
| આ ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education(FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે.   
 
| આ ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education(FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે.   
Line 398: Line 408:
 
|-
 
|-
  
|06.20
+
|06.08
  
|'''FOSSEE''' પ્રોજેક્ટ પર વધુ જાણકારી '''fossee.in''' અથવા '''scilab.in''' વેબસાઈટથી મેળવી શકાય છે   
 
|'''FOSSEE''' પ્રોજેક્ટ પર વધુ જાણકારી '''fossee.in''' અથવા '''scilab.in''' વેબસાઈટથી મેળવી શકાય છે   
Line 404: Line 414:
 
|-
 
|-
  
| 06.29
+
|06.16
  
|જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.   
 
|જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.   
Line 410: Line 420:
 
|-
 
|-
  
| 06.35
+
| 06.22
  
|વધુ માહિતી માટે, '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' નો સંદર્ભ લો   
 
|વધુ માહિતી માટે, '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' નો સંદર્ભ લો   
Line 416: Line 426:
 
|-
 
|-
  
| 06.45
+
|06.31
  
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.   
 
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.   
Line 422: Line 432:
 
|-
 
|-
  
| 06.48
+
| 06.34
  
| જોડાવા બદ્દલ આભાર.
 
| જોડાવા બદ્દલ આભાર.
  
|}
 
|}

Revision as of 11:38, 9 June 2014

Time Narration
00.01 "Why Scilab" પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.

00.06 આ ટ્યુટોરીયલમાં તમને Scilab પેકેજની કેટલીક ક્ષમતાઓની અને Scilab માં સ્થળાંતર કરવાથી થતા લાભોની જાણ થશે.
00.16 સાયલેબ ફ્રી અને ઓપન સોર્સ ,યુઝર ફ્રેન્ડલી સંખ્યાત્મક અને ગણતરી કરવામાં સક્ષમ પેકેજ છે.
00.23 જે એન્જિનિયરિંગ અને વિજ્ઞાનની વિવિધ સ્ટ્રીમોમાં ઉપયોગમાં આવે છે.
00.28 તે વિવિધ ઓપરેટીંગ સીસ્ટમો (ઓએસ) માટે ઉપલબ્ધ છે જેમ કે વિન્ડોવ્ઝ, લીનક્સ અને મેક ઓએસ/ટેન
00.35 Scilab નો ઉચ્ચારણ આપેલ રીતે થાય છે “સાય” એટલે કે સાયન્ટીફિકમાં અને “લેબ” એટલે કે લેબોરેટરીમાં.
00.45 જો કે સાયલેબ ફ્રી અને ઓપન સોર્સ સોફ્ટવેર (FOSS) છે એટલા માટે, યુઝર નીચે આપેલ કરી શકે છે:
00.48 સોર્સ કોડને જોવું અને સુધારિત કરવું.
00.51 સોર્સ કોડને પુનઃવિતરિત કરવો અને સુધારવો.
00.55 સોફ્ટવેરને કોઈપણ હેતુસર ઉપયોગમાં લેવું.
00.59 દેખીતી રીતે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ માટે, નવા ઉદ્યોગો માટે, સંરક્ષણ સંસ્થાઓ માટે,
01.05 સંશોધન સંસ્થાઓ માટે, શૈક્ષણિક સંસ્થાઓ માટે અને વ્યક્તિગત વપરાશકર્તા માટે આ એક સ્પષ્ટ લાભ છે.
01.12 એક શિક્ષણ સંસ્થા તરીકે, ફોસ સાધનોને અપનાવીને વ્યાપારી પેકેજોની પાયરેસીને સંપૂર્ણપણે ટાળી શકાય છે.
01.20 શૈક્ષણિક સ્તરે સાયલેબ દ્વારા શીખેલ કુશળતા પછીથી ઉદ્યોગમાં અત્યંત ઉપયોગી છે કારણ કે વપરાશ બિલકુલ મફત છે.
01.29 સાયલેબ વિવિધ ટૂલબોક્સોની સાથે , એ પણ મફત છે, તે આપેલ ઓપરેશનો કરી શકે છે જેમ કે
01.36 મેટ્રીક્સ ઓપરેશનો
01.38 કન્ટ્રોલ સીસ્ટમ
01.40 ઈમેજ અને વિડીઓ પ્રોસેસિંગ (SIVP)
01.43 (સીરીયલ ટૂલબોક્સ) નાં મદદથી હાર્ડવેરનું રીયલ-ટાઈમ નિયંત્રણ
01.48 (હાર્ટ ટૂલબોક્સ) ના ઉપયોગ થી ડેટા એકવીઝીશન સિસ્ટમો/કાર્ડો નું ઇન્ટરફેસ કરવું
01.54 (એક્સકોસ-બ્લોક ડાયાગ્રામ સીમ્યુંલેટર) ની મદદથી સીમ્યુંલેટ કરવું
01.59 આલેખન
02.01 હાર્ડવેર ઇન લૂપ (HIL) સીમ્યુંલેશન
02.06 લૂપમાં વાસ્તવિક ઘટકનાં ઉમેરાનાં લીધે હાર્ડવેર-ઇન-લૂપ રીયલ-ટાઈમ સીમ્યુંલેશનથી જુદું પડે છે.
02.14 'સિંગલ બોર્ડ હીટર સિસ્ટમ ડિવાઈઝ' સાથે સાયલેબનું સંયોજન કન્ટ્રોલ સીસ્ટમના પ્રયોગો કરવા માટે HIL સેટઅપ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
02.26 સાયલેબ માટે સીન્ટેક્ષ અત્યંત સરળ છે.
02.29 ટ્રેડીશનલ લેન્ગવેજીસ જેવી કે ફોરટેઈન, સી, અથવા સીપ્લસપ્લસનો ઉપયોગ કરી સમાન ઉકેલોની સરખામણીમાં, ઘણી સંખ્યાત્મક સમસ્યાઓને કોડ લાઈનોનાં ઘટાડેલ ક્રમમાં વ્યક્ત કરી શકાય છે.
02.42 બીજા ઘણા જાણીતા પ્રોપરાઇટરી પેકેજોની જેમ સાયલેબ “State-of-art” લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે જેમ કે સંખ્યાત્મક ગણતરી માટે LAPACK.
02.52 અહીં એક બહુ મોટી યુઝર કમ્યુનીટી છે જે મેઇલિંગ લીસ્ટ, યુઝનેટ જૂથ દાખલા તરીકે (ઈન્ટરનેટ ચર્ચા ફોરમ), અને વેબસાઈટના સ્વરૂપમાં વિખ્યાત સોદાની ફાળવણી કરીને
03.00 મેઇલિંગ સૂચિઓ,
03.03 સાયલેબનો ઉપયોગ કરે છે અને તેને આધાર આપે છે. Usenet groups એટલે કે (Internet Discussion forums), અને વેબ સાઈટસ.
03.07 સાયલેબ, તેનાં ટૂલબોક્સ અને મેઇલિંગ સૂચિઓ વિશે વધુ માહિતી માટે આપેલ વેબસાઈટનો સંદર્ભ લો: www.scilab.org અથવા www.scilab.in
03.18 કેટલીક સંસ્થાઓ જે સફળતાપૂર્વક સાયલેબ વાપરી રહ્યી છે તે છે
03.23 CNES જે (ફ્રેન્ચ અવકાશ સેટેલાઈટ એજન્સી) છે, લીંક નીચે આપેલ છે

(http://www.scilab.org/news/events/20090706/Use-of-SciLab-for-space-mission-analysis)

03.28 EQUALIS (http://www.equalis.com)
03.31 Techpassiontech (http://www.techpassiontech.com) અને
03.33 IIT Bombay (સંશોધન / શૈક્ષણિક હેતુઓસર).
03.37 આઈઆઈટી બોમ્બે ખાતે NMEICT પ્રોજેક્ટ મારફતે સાયલેબને પ્રોત્સાહન આપતી કેટલીક પ્રવૃત્તિઓ આપેલ પ્રમાણે છે.
03.45 લેબ માઇગ્રેશન જે (તમામ કોમ્પ્યુટેશનલ પ્રયોગશાળાઓને સાયલેબમાં ખસેડવું) છે.
03.51 વર્ચ્યુઅલ લેબ જે (સિંગલ બોર્ડ હીટર સીસ્ટમનું રીમોટ એક્સેસ: www.co-learn.in/web_sbhs) છે.
03.56 વધુમાં, FOSSEE પ્રોજેક્ટને ભારત સરકાર, MHRD, ICT મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા ફાળો આપવામાં આવ્યો છે, જે હાલમાં પાયથન અને સાયલેબ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
04.07 આ સમયે આપણી પાસે સાયલેબ પર અનેક સ્પોકન ટ્યુટોરીયલ છે.
04.12 ભારતમાં સાયલેબનો પ્રયાસ scilab.in વેબસાઈટ દ્વારા અનુબદ્ધ કરવામાં આવે છે.
04.18 અહીં અમુક રસપ્રદ પ્રોજેક્ટો છે તેમાંનું એક છે ટેક્સ્ટબૂક કમ્પેનિયન પ્રોજેક્ટ, જે સાયલેબની મદદથી પ્રમાણભૂત ટેક્સ્ટબૂકનાં ઉદાહરણોને કોડ કરે છે.
04.28 લીંક પ્રોજેક્ટ યુઝરને જાણીતા સાયલેબ ડોક્યુંમેંટો ને લિંક કરવાની અને તેમને ક્રમ આપવાની પરવાનગી આપે છે.
04.34 અમે સાયલેબ વર્કશોપોનું આયોજન કરવામાં પણ મદદ કરીએ છીએ
04.38 અમારી પાસે બે મેઇલિંગ લીસ્ટ છે એક જાહેર કરવા માટે અને બીજી ચર્ચા માટે.
04.43 અમારી તમામ પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી અમે આમંત્રિત કરીએ છીએ
04.47 ચાલો સ્પોકન ટ્યુટોરીયલ પર પાછા આવીએ
04.50 સ્પોકન ભાગ વિવિધ ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ રહેશે.
04.56 spoken-tutorial.org વેબસાઈટ પર ઉપલબ્ધ છે
05.01 આ ટ્યુટોરીયલો સાયલેબમાં સ્તર ૦ તાલીમનો ભાગ રચે છે.
05.06 આ ટ્યુટોરીયલો સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ છે.
05.10 આ માર્ગ મારફતે અમે ઘણા FOSS સીસ્ટમો આવરી લેવા ઈચ્છીએ છીએ.
05.14 આનાં પર તમારો અભિપ્રાય અમને આવકાર્ય છે.
05.17 અમે તમારી ભાગીદારી પણ આવકારીએ છીએ
05.19 સોફ્ટવેર માટે આઉટલાઈન લખવા માટે.
05.22 મૂળ સ્ક્રીપ્ટ લખવા માટે.
05.24 સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે.
05.27 સ્ક્રીપ્ટને વિવિધ ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવા માટે.
05.31 સ્ક્રીપ્ટની મદદથી ભારતીય ભાષાઓમાં ઑડિઓ ડબ કરવા માટે.
05.39 ઉપરનાં આપેલ તમામની સમીક્ષા કરી તમારો પ્રતિસાદ આપવા માટે.
05.44 અમે તમને સ્પોકન ટ્યુટોરીયલો પર અસરકારક અભ્યાસ સંચાલન માટે પણ આમંત્રિત કરીએ છીએ.

05.49 અમે નિષ્ણાતની પણ શોધ કરી રહ્યા છીએ જે ઓડીયો, વિડીઓ, સ્વ:ભાષાંતર વગેરે માટે તકનીકી આધાર આપી શકે.

05.57 આ તમામ પ્રવૃત્તિઓ માટે અમે નિધિ ફાળવી છે.
06.00 આ ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education(FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે.
06.08 FOSSEE પ્રોજેક્ટ પર વધુ જાણકારી fossee.in અથવા scilab.in વેબસાઈટથી મેળવી શકાય છે
06.16 જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
06.22 વધુ માહિતી માટે, http://spoken-tutorial.org/NMEICT-Intro નો સંદર્ભ લો
06.31 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
06.34 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Kavita salve, Krupali, PoojaMoolya