Scilab/C2/Conditional-Branching/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:12, 26 June 2014 by Pratik kamble (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 સાઈલેબમાં કન્ડીશનલ બ્રન્ચિંગ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલ પ્રેક્ટિસ કરવા માટે તમારા કમ્પ્યુટર પર સાઈલેબ કન્સોલ વિન્ડો ખોલો.
00:10 આપણે સાઈલેબમાં બે પ્રકારના કન્ડીશનલ કન્સટ્રક વિષે ચર્ચા કરીશું, જે "if-then-else" કન્સટ્રક અને "select-case conditional" કન્સટ્રક છે.
00:19 if સ્ટેટમેન્ટ આપેલ શરત સંતુષ્ટ હોય તો સ્ટેટમેન્ટના જૂથને એક્ઝીક્યુટ કરવા માટેની પરવાનગી આપે છે.
00:25 ચાલો હું એક ઉદાહરણ આપું:
00:27 n ઇકવલ 42 if n ઇકવલ ટુ ઇકવલ ટુ 42 then disp the number is 42 .
00:37 અહીં 'ઇસ ઇકવલ ટુ' અસાઇનમેન્ટ ઓપરેટર છે, જે 42 ને n વેરિયેબલમાં અસાઇન કરે છે અને, 'ઇકવલ ટુ ઇકવલ ટુ' એ ઇક્વાલીટી ઓપરેટર છે
00:47 જે જમણી બાજુના અને ડાબી બાજુના ઓપરેન્ડ વચ્ચે સમાનતા માટે ચકાસે છે.
00:51 આ કિસ્સામાં n અને 42 અને તે Boolean માં પરિણામ આપશે.
00:57 અહીં પ્રથમ વાક્ય પછી અલ્પવિરામ વૈકલ્પિક છે, then કીવર્ડ પણ વૈકલ્પિક છે.
01:04 તે અલ્પવિરામ અથવા કેરેજ રીટર્ન દ્વારા બદલી શકાય છે.
01:09 end કીવર્ડ if કન્સટ્રકનો અંત કરે છે.
01:12 સ્ક્રિપ્ટ એકઝીક્યુશન પર, આપણે આઉટપુટ નીચે પ્રમાણે જોશું.
01:20 અત્યાર સુધી આપણે જોયું કે જો કન્ડીશન સાચી હોય તો સ્ટેટમેન્ટનો સમૂહ કેવી રીતે એક્ઝીક્યુટ કરવું.
01:27 હવે આપણે જોશું કે કન્ડીશન ખોટી હોય અથવા આપણે કેટલીક અન્ય કન્ડીશન સાચી થઇ છે કે નહી તે તપાસવા ઇચ્છતા હોય તો સ્ટેટમેન્ટોનો અન્ય સમૂહ કેવી રીતે એક્ઝીક્યુટ કરવું.
01:36 આપણે તે અનુક્રમે 'else' અથવા 'elseif' કીવર્ડની મદદથી કરી શકીએ છીએ.
01:42 આ ઉદાહરણમાં, 54 એ n વેરિયેબલને અસાઇન થયેલ છે અને બતાવ્યા પ્રમાણે બંને માટે ચેક કરે છે, 'if' કન્ડીશનનો ઉપયોગ કરી સાચી કન્ડીશન અને 'else' કન્ડીશનનો ઉપયોગ કરી ખોટી કન્ડીશન.
01:56 હું આ કટ કરીશ, સાઈલેબમાં પેસ્ટ કરીશ અને એન્ટર ડબાઓ.
02:03 આઉટપુટ જુઓ.
02:05 તમે નોટિસ કર્યું હશે, ઉપર બતાવ્યા પ્રમાણે ઉદાહરણો બહુવિધ રેખાઓ પર હોય છે.
02:10 તેઓ યોગ્ય અર્ધવિરામ અને અલ્પવિરામ સાથે એક લીટી માં પણ લખી શકાય છે.
02:19 હું આ કટ કરીશ, સાઈલેબમાં પેસ્ટ કરીશ અને એન્ટર ડબાઓ.
02:27 select સ્ટેટમેન્ટ સ્પષ્ટ અને સરળ રીતે વિવિધ શાખાઓ ભેગી કરવા માટેની પરવાનગી આપે છે.
02:32 વેરિયેબલની વેલ્યુ પર આધાર રાખીને, તે case કીવર્ડ અનુલક્ષીને આવેલ સ્ટેટમેન્ટ કરવા માટે પરવાનગી આપે છે.
02:38 ત્યાં જરૂરી હોય તેટલી શાખાઓ હોય શકે છે.
02:41 ચાલો ઉદાહરણ સાથે પ્રયાસ કરીએ.
02:45 આપણે 100 ને વેરિયેબલ 'n' માં અસાઇન કરીશું અને 42, 54 કેસ અને else દ્વારા રજુ થયેલ default કેસ તપાસ કરીશું. કટ અને પેસ્ટ કરો, એન્ટર ડબાઓ.
03:07 અહીં આપણે આઉટપુટ જોઈશું.
03:09 અહીં સાઈલેબની મદદથી કન્ડીશનલ બ્રાન્ચિંગ પરનું સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
03:15 આ ટ્યુટોરીયલમાં આપણે if - elseif - else સ્ટેટમેન્ટ અને select સ્ટેટમેન્ટ શીખ્યા.
03:21 સાઈલેબમાં ઘણા અન્ય ફ્નક્શ્ન્સ છે જે આપણે અન્ય સ્પોકન ટ્યુટોરિયલ્સ માં જોશું.
03:25 સાઈલેબ લિંક્સ જોતા રહો.
03:27 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
03:35 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, http://spoken-tutorial.org/NMEICT-Intro.
03:38 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, Pratik kamble