PHP-and-MySQL/C2/Loops-For-Statement/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:46, 20 December 2012 by Krupali (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00-0:14 for loop માટેનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે માત્ર શરત ના ઉપયોગ થી નહિ પરંતુ શરૂઆતમાં કરેલ ઈનીસીલાઈઝેશન અને અંતમાં કરેલ વધારા મદદથી પણ કોડોનો બ્લોક સ્પષ્ટ કરેલ સંખ્યા દ્વારા પુનરાવર્તન કરવું.
0:18-0:25 તેથી ચલમાં તમારે કેટલો વધારો કરવો છે તે તમારું ચલ કેટલી વખત લૂપમાં જશે તે સંખ્યા નક્કી કરે છે.
0.30-0.38 તો, આ લખવા માટે થોડું વધુ જટિલ છે. જોકે, તે દેખાવમાં સારું છે, તે કામ કરે છે અને તે ખૂબ જ સંક્ષિપ્ત છે.
0.42-0.43 હવે આપણે લખીશું 'for'
0.44-0.53 તો તમને તમારા કોડના ત્રણ ભાગો અને તમારો બ્લોક અહીં મળ્યા છે અને આની જ તમને જરૂર છે અને તમારા કન્ટેન્ટ અહીં આવી શકે છે.
0.54-1.03 તેથી, અહીં હું 'ઇકો' કહીશ અને ચાલો એક ચલ 'num' બનાવીએ. તો, આપણે 'num' ઇકો કર્યું છે.
1.04-1.13 અહીં, આપણે num = 1 લખીશું , ના કે == 1 કારણ કે આપણે num ચલમાં ૧ વેલ્યુ સુયોજિત કરી રહ્યા છીએ.
1.15-1.22 ત્યાર બાદ આપણી પાસે એક શરત છે. દા.ત, while num <= 10
1.23-1:31 પછી, આપણી પાસે વધારવા માટેની વેલ્યુ છે. તો, આપણે num++ કરવા જઈ રહ્યા છીએ અને લુપ પૂર્ણ થયું.
1:32-1:37 તો, આપણે લખીશું 'for', અને આપનું ચલ num = 1
1:38-1:47 પછી આપણી પાસે આપણી શરત છે 'while num <= ૧૦', લૂપ ચાલુ રેહશે, અને પછી આપણી પાસે num++ છે.
1:48-1:52 તમે જોઈ શકો છો કે num++ નીચે લખવા કરતાં આ વધુ ઉપયોગી છે.
1:53-1:55 અને આપણે આને અહીં ઉપર જાહેર કરવાની જરૂર નથી.
1:56-1:59 તે આ કૌંસ અંદર જાહેર કરી શકાય છે.
2:00-2:02 ઓ.કે. હું લાઈન-બ્રેક મુકવાનું ભૂલી ગઈ છું.
2:03-2:07 હું આના અંતે એક લાઇન બ્રેક ઉમેરીશ.
2:09-2:10 રિફ્રેશ કરો.
2:11-2:12 તમે જોઈ શકો છો.
2:15-2:17 તમને તમારું લૂપ દસ વખત મળ્યું છે.
2:18-2:25 અને કારણ કે તે એ રીતે બતાવવામાં આવ્યું હોવાથી તે માત્ર ત્યારે જ લૂપ કરશે જયારે num ૧૦ કરતાં ઓછું અથવા સમાન હશે.
2:26-2:28 તે પછી લૂપ તૂટશે અને તમે બાકીની સ્ક્રિપ્ટ સાથે આગળ વધી શકો.
2:31-2:36 આ થોડું વધુ જટિલ છે, પરંતુ એક વાર તમે પાયાગત શીખી લો તો તમને તે ઘણું સરળ લાગશે.
2:37 જોડવા બદલ અભાર.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya