Difference between revisions of "PERL/C3/Referencing-and-Dereferencing/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 326: Line 326:
 
|-
 
|-
 
|  07:28
 
|  07:28
| The '''print''' statement will print the value of index <nowiki>[0]</nowiki>.
+
| The '''print''' સ્ટેટમેન્ટ ઇન્ડેક્સ ઓફ ઝીરો [0] ની વેલ્યુ પ્રિન્ટ કરશે.  
  
 
|-
 
|-
 
|  07:32
 
|  07:32
| '''push()''' function adds '''elements''' at the last position of an''' array reference.'''
+
| '''push()''' ફંકશન એરે રેફરેન્સની અંતિમ સ્થિતિ પર એલિમેન્ટ ઉમેરશે.
In our case, 5, 6, 7 are added to the end of the existing array 1, 2, 3, 4.
+
આપણી સ્થિતિમાં વર્તમાન એરે 1, 2, 3, 4 નાઅંત માં  5, 6, 7 ઉમરવા માં આવે છે.
  
 
|-
 
|-
 
|  07:47
 
|  07:47
| This '''print''' statement shows the output, after adding to the''' array reference.'''
+
| આ પ્રિન્ટ સ્ટેટમેન્ટ એરે રેફરેન્સ પર ઉમેરવા માટે આઉટપુટ દેખાડે છે.
  
 
|-
 
|-
 
|  07:53
 
|  07:53
| '''pop()''' function removes an '''element''' from the last position of an''' array reference'''.
+
| '''pop()''' ફંકશન એરે રેફરેન્સના અંતિમ સ્થિતિથી એલિમેન્ટ ને હટાવશે.
  
 
|-
 
|-
 
|  07:58
 
|  07:58
| In our example, 7 will be removed from the existing''' array reference.'''
+
| આપણા ઉદાહરણમાં વર્તમાન રેફરેન્સથી 7 કાઢવામાં આવશે.
  
 
|-
 
|-
 
|  08:03
 
|  08:03
| '''print '''statement shows the output after deleting from the''' array reference.'''
+
| પ્રિન્ટ સ્ટેટમેન્ટ એરે રેફરેન્સથી કાઢવા પછી આઉટપુટ દેખાડે છે.
  
 
|-
 
|-
 
|  08:08
 
|  08:08
| Now, press''' Ctrl+S''' to save the file.
+
| હવે ફાઈલને સેવ કરવા માટે ''' Ctrl+S''' દબાવો.
  
 
|-
 
|-
 
|  08:11
 
|  08:11
| Let us execute the program.
+
| ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરો.
  
 
|-
 
|-
 
|  08:14
 
|  08:14
| Switch back to the '''terminal''' and type: '''perl arrayRefadd dot pl''' and press''' Enter'''.
+
| ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો:'''perl arrayRefadd dot pl''' અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
| 08:22
 
| 08:22
| The output is displayed as shown here.
+
| આઉટપુટ આપેલ પ્રમાણે છે.
  
 
|-
 
|-
 
|  08:26
 
|  08:26
Now, let us see another sample program to add, remove, and access '''elements''' of''' hash reference.'''
+
હવે ''' hash reference.''' ને એલિમેન્ટને ઉમેરવા કાઢવા અને એક્સેસ કરવા માટે એક અન્ય સેમ્પલ પ્રોગ્રામ જોઈએ.
  
 
|-
 
|-

Revision as of 10:51, 15 February 2016

Time
Narration
00:01 પર્લમાં Referencing and Dereferencing . પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું:
  • Scalar References
  • Array References
  • Hash References
  • Dereferences અને
  • array/hash references ના એલિમેન્ટને કેવી રીતે ઉમેરાઈ, કાઢવાઈ, અને એક્સેસ કરાવાય.
00:22 આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું:
  • Ubuntu Linux 12.04 operating system
  • Perl 5.14.2
  • gedit Text Editor
00:33 તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો.
00:37 તમને આપેલની કાર્યકારી જાણકારી હોવી જોઈએ:
  • Perl programming
  • Array functions અને
  • Hash functions.
00:43 જો નથી તો સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર ઉપલબ્ધ Perl ટ્યુટોરિયલ જુઓ.
00:49 Reference શું છે?
00:51 એક reference એક variable, array, hash અથવા એક subroutine નું પોઈન્ત્ર એડ્રેસ હોય છે.
00:58 આ સીધું ડેટા નથી ધરાવતું.
01:01 Reference એક સરળ સંક્ષિપ્ત સ્કેલર વેલ્યુ હોય છે.
01:05 Reference પર્લ કોડના પ્રદશનને સુધારશે જયારે તમે મોટા ડેટા-સ્ટ્રક્ચર ને પાસ અથવા રીટર્ન કરો છો.
01:12 આ મેમરી સંગ્રહ કરે છે જેમ કે એક વેલ્યુ પાસ પાસ કરવાના બદલે subroutine પર reference પાસ કરે છે.
01:18 પર્લના જટિલ ડેટા સ્ટ્રક્ચરસ નું સરળતાથી વ્યવસ્થા કરે છે.
01:22 હવે શીખીએ કે reference ને કેવી રીતે બનાવાય.
01:25 આપણે આના આગળ એક backslash (\) લગાડીને કોઈ પણ વેરીએબલ , સબરૂટીન અથવા વેલ્યુના માટે reference બનાવી શકીએ છીએ.
01:33 એક સ્કેલર વેરીએબલ અહી પ્રદશિત ની જેમ backslash (\) અને ડોલર ચિન્હ થી રેફરેન્સ કરાવાય છે.
01:39 એક array variable backslash (\) અને at the rate(@) સિમ્બલ રેફરેંસ કરાવાય છે.
01:45 એક hash variable અહી ઉદાહરણમાં પ્રદશિતની જેમ backslash (\) અને percentage(%) સિમ્બલથી રેફરેંસ કરાવાય છે.
01:53 dereference શું હોય છે ?
01:55 જયારે એક reference dereferenced હોય છે તો વાસ્તવિક વેલ્યુ રીટર્ન થાય છે.
02:00 Dereference reference વેરીએબલને છગડીયા કૌંસમાં સંલગ્ન કરાવાય છે.
02:06 અને તે કેરેક્ટર જે reference ની જેમ છે છગડીયા કૌંસ ના પહેલા આવે છે.
02:12 હવે જોઈએ કે વેરીએબલસ ને dereference કેવી રીતે કરે છે.
02:16 એક scalar વેરીએબલ ડોલર ($) ચિન્હ અને છગડીયા કૌંસ થી ડીરેફરેંસ કરી શકાય છે.
02:21 એક array વેરીબલ at the rate (@) સિમ્બલ અને છગડીયા કૌંસ થી ડીરેફરેંસ કરી શકાય છે.
02:27 એક hash variable percentage(%)સિમ્બલ અને છગડીયા કૌંસ થી ડીરેફરેંસ કરી શકાય છે.


02:33 હવે Scalar reference અને dereference.. ના માટે એક સરળ પ્રોગ્રામ જોઈએ.
02:38 ચાલો હું 'gedit' Text editor. માં સેમ્પલ પ્રોગ્રામ ખોલું.
02:43 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો: gedit scalarRef dot pl ampersand અને એન્ટર દબાવો.
02:50 સ્ક્રીન પર આપેલની જેમ કોડ ટાઈપ કરો.
02:55 ચાલો હું કોડ સમજાવું.
02:57 First line declares a scalar variable '$a' and initialized to 10.
03:03 As mentioned earlier, a scalar variable is referenced by backslash and dollar sign ($).
03:10 This line will print memory address of the variable that is created as reference.
03:16 To print the actual value, the variable is dereferenced by curly brackets preceded by '$'.
03:23 Here, ref() function will return the reference type such as scalar or array or hash.
03:30 Now, press Ctrl+S to save the file.
03:34 ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
03:36 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો: : perl scalarRef dot pl અને એન્ટર દબાવો.
03:43 આઉટપુટ આપેલની જેમ દેખાય છે.
03:46 પ્રથમ લાઈન memory address ને બતાડે છે જ્યાં વેલ્યુ 10 સંગ્રહ કરાવાય છે.
03:51 બીજી લાઈન વાસ્તવિક વેલ્યુ 10 રીટર્ન કરે છે.
03:55 Ref() ફંકશન આઉટપુટમાં "SCALAR" રીટર્ન કરે છે.
03:59 આગળ સમઝીએ કે એક સેમ્પલ પ્રોગ્રામ ઉપયોગ કરીને reference અને dereference એરેને એકવી રીતે બનાવે છે.
04:07 મારા પાસે પહેલાથી સેમ્પલ પ્રોગ્રામ છે, ચાલો હું તેને gedit ટેક્સ્ટ એડિટર માં ખોલું.
04:13 ટર્મિનલ પર ટાઈપ કરો : gedit arrayRef dot pl ampersand અને એન્ટર દબાવો.
04:20 arrayRef dot pl ફાઈલમાં સ્ક્રીન પર પ્રદશિતની જેમ આપેલ કોડ ટાઈપ કરો.
04:26 ચાલો હું કોડ સમઝાવું.
04:28 અહી પહેલી લાઈનમાં મેં @color નામક એક એરે ડીકલેર કર્યો છે અને તેને ત્રણ વેલ્યુઓ થી ઇનિશિલાઇઝ કર્યું છે.
04:35 backslash @color થી રેફરેંસ કરવામાં આવે છે જે એરે નામ છે અને $colorRef. ને અસાઇન કરે છે.
04:42 print સ્ટેટમેંટ reference વેલ્યુ અને dereferenced વેલ્યુને પ્રિન્ટ કરશે.
04:47 હવે ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો.
04:51 ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ.
04:53 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો: perl arrayRef dot pl અને એન્ટર દબાવો.
05:00 આઉટપુટ આપેલની જેમ દેખાય છે.
05:04 પ્રથમ લાઈન વેરીએબલ ની મેમરી એડ્રેસ નું આઉટપુટ દેખાડે છે જે રેફરેંસ ની જેમ બનાવાઈ છે.
05:10 બીજી લાઈન વાસ્તવિક વેલ્યુ દેખાડે છે જે ડીરેફરેંસ કરવાઈ છે.
05:16 આગળ આપણે જોશું કે એક array ના લીધે ડાયરેક્ટ રેફરેંસને કેવી રીતે ડીકલેર કરાય છે.
05:21 ચાલો અપણા પ્રોગ્રામ પર પાછા જઈએ.
05:24 મેં એક એરે ને direct reference ને બતાડવા માટે વર્તમાન પ્રોગ્રામને બદલ્યું છે.
05:29 તમે દેખાડેલ ની જેમ ચોરસ કૌંસ '[ ]' નો ઉપયોગ કરીને એક એરેના માટે direct reference બનાવી શકો છો.
05:35 dereference કરવા માટે arrow operator (->) નો ઉપયોગ કરો.
05:39 print સ્ટેટમેંટ આઉટપુટ ની જેમ "Green" પ્રિન્ટ કરશે.
05:43 અહી પ્રિન્ટ સ્ટેટમેંટ ઇન્ડેક્સ ઓફ [1] ની વેલ્યુ લે છે જે આપના પ્રોગ્રામમાં Green છે.
05:50 ફાઈલ સેવ કરવા માટે Ctrl+S દબાવો.
05:54 ટર્મિનલ પર ટાઈપ કરો perl arrayRef dot pl અને એન્ટર દબાવો.
06:03 હું એ ઉદાહરણ દેખાડીશ કે સમાન કોડ ફાઈલ માં direct hash reference ને કેવી રીતે ઉપયોગ કરાય છે.
06:11 અહી બતાડ્યા પ્રમાણે છગડીયો કૌંસ વાપરીને તમે હેશ માટે તમે હેશ પર direct reference બનાવી શકો છો.
06:18 આને ડીરેફરેંસ કરવા માટે arrow operator (->) નો પ્રયોગ કરો.
06:24 કોડના આ બોલ્કના એક્ઝીક્યુશન પર બે પ્રિન્ટ સ્ટેટમેંટ આઉટપુટ માં "Sunil" પ્રિન્ટ કરો.
06:31 આગળ આપણે જોશું કે સેમ્પલ પ્રોગ્રામના સાથે array reference પર એલિમેન્ટ ને કેવી રીતે ઉમેરાય, કધ્વાઈ, અને એક્સેસ કરાવાય.
06:39 મારી પાસે પહેલાથી જ સેમ્પલ પ્રોગ્રામ છે ચાલો હું આને ' gedit ટેક્સ્ટ એડિટર પર ખોલું.
06:45 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો: gedit arrayRefadd dot pl ampersand અને એન્ટર દબાવો.
06:54 'arrayRefadd.pl' ફાઈલ હવે gedit. માં ખુલે છે. પોતાની ફાઈલમાં અહી પ્રદશિતની જેમ કોડ ટાઈપ કરો.
07:02 પ્રથમ લાઈન એરેને ઇનિશિલાઇઝ કરે છે.
07:06 આપણે backslash @numarray થી એક એરેને રેફરેંસ કર્યું છે અને $ref. થી અસાઇન કર્યું છે.
07:13 હવે આપણે જોશું કે array reference. થી એક વિશેષ એલિમેન્ટ ને કેવી રીતે એક્સેસ કરે છે.
07:19 આપણને એક વિશેષ વેલ્યુને એક્સેસ કરવા માટે ચોરસ કૌંસ “[ ]” માં array index કરવા માટે arrow operator (“->”) ઉપયોગ કરવાની જરૂરીયાત છે.
07:28 The print સ્ટેટમેન્ટ ઇન્ડેક્સ ઓફ ઝીરો [0] ની વેલ્યુ પ્રિન્ટ કરશે.
07:32 push() ફંકશન એરે રેફરેન્સની અંતિમ સ્થિતિ પર એલિમેન્ટ ઉમેરશે.

આપણી સ્થિતિમાં વર્તમાન એરે 1, 2, 3, 4 નાઅંત માં 5, 6, 7 ઉમરવા માં આવે છે.

07:47 આ પ્રિન્ટ સ્ટેટમેન્ટ એરે રેફરેન્સ પર ઉમેરવા માટે આઉટપુટ દેખાડે છે.
07:53 pop() ફંકશન એરે રેફરેન્સના અંતિમ સ્થિતિથી એલિમેન્ટ ને હટાવશે.
07:58 આપણા ઉદાહરણમાં વર્તમાન રેફરેન્સથી 7 કાઢવામાં આવશે.
08:03 પ્રિન્ટ સ્ટેટમેન્ટ એરે રેફરેન્સથી કાઢવા પછી આઉટપુટ દેખાડે છે.
08:08 હવે ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો.
08:11 ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરો.
08:14 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો:perl arrayRefadd dot pl અને એન્ટર દબાવો.
08:22 આઉટપુટ આપેલ પ્રમાણે છે.
08:26 હવે hash reference. ને એલિમેન્ટને ઉમેરવા કાઢવા અને એક્સેસ કરવા માટે એક અન્ય સેમ્પલ પ્રોગ્રામ જોઈએ.
08:34 On the terminal, type: gedit hashRefadd dot pl ampersand and press Enter.
08:42 This will open the file 'hashRefadd.pl' in gedit.
08:47 Let me explain the sample program.
08:50 I have declared a direct hash reference that can be stored in a scalar variable $weektemp.
08:57 I have used curly brackets to represent the hash reference and the arrow operator to dereference.
09:04 This code stores the temperature values from Monday to Friday.
09:09 I am using the “keys” built-in function to loop through the keys of the hash.
09:15 print statement will print each element of the hash.
09:19 We can access the particular value of an element as shown here.
09:25 print statement will print the temperature on Monday.
09:29 Now, save the file.
09:32 Switch to terminal and type: perl hashRefadd dot pl and press Enter to see the output.
09:41 The hash keys and hash values are stored in a random order.
09:46 The displayed output is not related to the order in which they were added.
09:52 With this, we come to the end of this tutorial. Let us summarize.
09:57 In this tutorial, we learnt about:
  • Scalar References
  • Array References
  • Hash References
  • Dereferences and
  • How to add, remove, access elements of array/hash references with examples.
10:14 Here is an assignment for you. Add new keys “Saturday” and “Sunday” in hash weektemp, in our hashRefadd dot pl file.
10:24 Delete key “Saturday” at the end.
10:27 Print hash weektemp.
10:30 Save and execute the program. Now check the result.
10:35 The video at the following link summarizes the Spoken Tutorial project.

Please download and watch it.

10:42 We conduct workshops and give certificates for those who pass our online tests.

For more details, please write to us.

10:51 Spoken Tutorial project is funded by NMEICT, MHRD, Government of India.

More information on this mission is available at this link.

11:02 This is Nirmala Venkat from IIT Bombay, signing off. Thanks for watching.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya