Difference between revisions of "OpenFOAM/C2/Installing-Running/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 419: Line 419:
 
|-
 
|-
 
| 11:13
 
| 11:13
હવે '''abc'''  માં કન્ટેન્ટ જોવા માટે ટાઈપ કરો '''ls'''  અને એન્ટર દબાવો.
+
| હવે '''abc'''  માં કન્ટેન્ટ જોવા માટે ટાઈપ કરો '''ls'''  અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-

Revision as of 17:01, 5 November 2015

Time Narration
00:01 નમસ્તે મિત્રો Installing and running OpenFOAM અને paraView પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. .
00:08 આ ટ્યુટોરીયલમાં હું તમને બતાડીશ.
00:11 how to install and run OpenFOAM Paraview ને કેવી રીતે સંસ્થાપિત અને રન કરાવાય અને
00:15 lid driven cavity તેને કેવી રીતે હલ કરવું.
00:19 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું, Linux Operating system Ubuntu version 10.04
00:26 OpenFOAM version 2.1.0 ParaView version 3.12.0
00:33 નોંધ લો કે OpenFOAM વિન્ડો પ્લેટફોર્મ પર રન નથી થતો.
00:37 અને આની પણ નોંધ લો કે OpenFOAM v 2.1.0 લીનક્સ વર્જન 10.04 અને તેના ઉપરી વર્જન ના માટે અનુકુળ છે.
00:45 આ ટ્યુટોરીયલ ના અભ્યાસ ના માટે તમને Computational Fluid Dynamics
00:52 અને Linux Commands ની જાણકારી હોવી જોઈએ.
00:55 ચાલો હું તમને OpenFOAM વિષે પરિચય આપું.
00:57 આ એક ઓપન સોર્સ Computational Fluid Dynamics Software છે.
01:02 આ બે ડાઈમેંશનલ ની અને ત્રણ ડાઈમેંશનલ ની પણ CFD મુશ્કેલ ને હલ કરવા માટે સમાધાનની મોટી રેંજ રાખે છે.


01:11 હવે હું તમને Paraview થી પરિચિત કરાવું.
01:14 OpenFOAM થી મેળવેલ પરિણામોને જોવા માટે ઉપયોગ થાય છે.
01:19 OpenFOAM અને paraView સિનાપ્ટિક પેકેજ મેનેજર થી પણ સંસ્થાપિત કરી શકાય છે.
01:24 સિનાપ્ટિક પેકેજ મેનેજર માટે System > Administration > Synaptic Package Manager પર જાવ
01:33 password ટાઈપ કરો.
01:41 'Search Box' માં ટાઈપ કરો OpenFOAM
01:49 openfoam અને paraView જોઈ શકો છો.
01:54 બન્ને ને installation માટે માર્ક કરો.
02:06 અને પછી ઇન્સ્ટોલ કરવા માટે Apply પર ક્લિક કરો.
02:12 Installation અમુક સમય લયી શકે છે.
02:15 OpenFOAM અને Paraview are ઇન્સ્ટોલ થયી ગયું છે.
02:21 Synaptic Package Manager પર વધુ જાણકારી માટે
02:25 અમારી વેબસાઈટ ના આ URL  : http://www.spoken-tutorials.org પર જાવ.
02:29 વૈકલ્પિક રૂપ થી તમે આ: http://www.openfoam.com/download પર ઓપન ફોર્મ વેબસાઈટ થી OpenFOAM અને paraView ને પણ સંસથાપિત કરી શકો છો.
02:38 હવે હું બ્રાઉઝર ખોલું છું.
02:45 બ્રાઉઝર URL માં ટાઈપ કરો  : http://www.openfoam.com/download એન્ટર દબાવો.
03:10 નીચે સ્ક્રોલ કરો અને Ubuntu Deb pack પર જાવ હું આને zoom કરું છું.
03:23 Ubuntu deb pack installation પર જાવ અને તે પર ક્લિક કરો.
03:33 હવે હું zoom out કરું છું. નીચે જાવ અને installation ને જુઓ
03:40 ઈંસ્ટોલેશનના પ્રથમ પોઈન્ટ થી
03:43 આ કમાંડ લાઈન ને કોપી કરો અને
03:46 ટર્મિનલ વિન્ડો પર પેસ્ટ કરો
03:49 ટર્મિનલ વિન્ડો ને ખોલવા માટે
03:52 કીબોર્ડ પર Ctrl,Alt અને t keys એક સાથે ડાબો અથવા
03:59 Application > Accessories > Terminal પર જાવ
04:06 terminal window ને ખોલો
04:10 હવે command line ને કોપી કરો અને તેને ટર્મિનલ વિન્ડો માં પેસ્ટ કરો
04:20 નોંધ લો કે 'lsb_release -cs' ની જગ્યા એ
04:26 જે લીનક્સ વર્જન તમે ઉપયોગ કરી રહ્યા છો તેનું નામ લખો.
04:30 બ્રાઉજર પર જાવ. ઉપર્યુકત સંસ્થાપન માં તમે વિવિધ ઉબ્નટુ વર્જન અને કોડ્સના નામ જોઈ શકીએ છીએ.


04:40 જેમકે હું ઉપયોગ કરી રહી છું લીનક્સ 10.04
04:45 હું lbs _ release-cs ને lucid થી રિપ્લેસ કરીશ.
04:53 ટર્મિનલ વિન્ડો ખોલો.
04:55 હું આને lucid થી રિપ્લેસ કરીશ અને.એન્ટર દબાવો.
05:04 નોંધ લો કે ઈંસ્ટોલેશન અધૂરું છે.
05:08 જો તમે 1-2-3-4' અનુક્રમમાં સ્ટેપસ નું અનુસરણ કરીએ છીએ તો
05:10 તમે open foam અને paraview નું ઈંસ્ટોલેશન પૂર્ણ કરી લેશો.
05:19 મેં OpenFOAM અને Paraview ને સિનાપ્ટિક પેકેજ મેનેજર દ્વારા પહેલાથી જ ઇન્સ્ટોલ કર્યું છે.
05:27 હવે આપણને ઇન્સ્ટોલ થયેલ સોફ્ટવેરને કોન્ફીગર કરવાનું જરૂર છે.
05:31 આ કરવા માટે આપણને બેશ ફાઈલ એડિટ કરવાની જરૂર છે.
05: 35 એક નવું command terminal ખોલો.
05:39 કમાંડ ટર્મિનલ પર ટાઈપ કરો  : 'gedit ~/.bashrc'. એન્ટર દબાવો.
05:50 આ બેશ ફાઈલ ખોલશે.
05:54 હવે આને કેપ્ચર એરિયા પર ખેચીએ ,બેશ ફાઈલમાં નીચે જઈએ.
06:05 હવે બ્રાઉઝર પર પાછા જઈએ.
06:09 નીચે સ્ક્રોલ કરો અને user configration' પર જાવ.
06:13 બીજા પોઈન્ટ ને જુઓ.
06:15 આ લાઈન ને કોપી કરો અને બસ ફાઈલ માં બધાથી નીચે પેસ્ટ કરો.
06:25 bash file. ને સેવ કરીને બંદ કરો.
06:31 હવે ઇન્સ્ટોલ કરેલ એપ્લીકેશનને તપાસવાની જુરીયત છે.
06:35 આ કરવામાટે એક નવું ટર્મિનલ ખોલો.
06:40 હવે હું આને કેપ્ચર એરિયામાં ખેચું છું.
06:49 કમાંડ ટર્મિનલમાં ટાઈપ કરો 'icoFoam (Note that F here is capital) space -(dash) help
06:59 એન્ટર દબાવો.
07:03 ઉપયોગી મેસેજ દ્રષ્યમાન થાય છે.
07:06 હવે તમે OpenFoam સાથે શરુ કરવા માટે તૈયાર છો.
07:10 હવે હું તમને બતાવીશ કે working directory. ને કેવી રીતે સેટ કરાય.
07:14 હવે run નામ થી એક પ્રોજેક્ટ અથવા યુજર ડિરેક્ટરી બનાવીએ.
07:21 નવું કમાંડ ટર્મિનલ ખોલો. તેને કેપ્ચર એરિયામાં ફરીથી ડ્રેગ કરો.
07:36 કમાંડ ટર્મિનલ માં ટાઈપ કરો : mkdir (space) -p (space) $FOAM_RUN( Note That FOAM and RUN are in capital) એન્ટર દબાવો.
07:55 run directory પર ઓપનફોર્મ ડિસ્ટ્રિબ્યુશન થી tutorial directory કોપી કરો.
08:01 ટર્મિનલ પર ટાઈપ કરો cp (space) -r (space) $FOAM_TUTORIALS (space) $FOAM_RUN
08:18 (' નોંધ લો કે FOAM TUTORIAL' અને RUN કેપિટલ માં છે ) એન્ટર દબાવો.
08:28 હવે બન્ને directories' બનેલ છે.
08:31 directories ને જોવા માટે Places > Home Folder > OpenFOAM folder . પર જાવ.
08:40 તમે ttt-210 જોઈ શકો છો તે પર ક્લિક કરો
08:44 Run અને tutorials
08:48 આને બંદ કરો.
08:51 હવે હું સ્લાઈડ પર પાછી આવીશ.
08:56 જો સિનાપ્ટિક પેકેજ મેનેજર અથવા વેબસાઈટ થી ઉબ્નટુ ડેબિયન પેક થી
09:00 OpenFOAM અને Paraview ડાઉનલોડ કરતા વખતે અમુક એરર આવે છે.
09:05 તમે source pack installation થી Openfoam અને paraview ને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકો છો.
09:11 સોર્સ પેક ઈંસ્ટોલેશન માટે openfoam website ના ડાઉનલોડ પેજ પર જાવ.
09:18 હવે હું આને zoom કરું છું.
09:21 નીચે સ્ક્રોલ કરો અને Source Pack Installation પર જાવ હવે તે આ પર ક્લિક કરો.
09:32 હવે નીચે સ્ક્રોલ કરો અને Packs પર જાવ.
09:38 આ બે tar ફાઈલોને ડાઉનલોડ કરો અને સેવ કરો.મેં આ બન્ને 'tar ફાઈલોને પહેલાથી ડાઉનલોડ કરીને સેવ કરી છે.
09:48 આ પછી home directory પર જાવ.
09:51 આ કરવા માટે Places > home folder પર જાવ.
09:56 હું આને કેપ્ચર એરિયા સુધી ખેચીસ.
10:00 પોતાની હોમ ડિરેક્ટરી માં પોતાની પસંદના નામ થી એક ફોલ્ડર બનાવો.
10:09 આને હું abc નામ આપું છું.
10:15 આ બન્ને ડાઉનલોડ કરેલ ફાઈલોને તે ફોલ્ડરમાં કોપી કરો જે આપણે હમણાં બનાવી છે.
10:20 આ કરવા માટે આ બન્ને tar file ને કોપી કરો અને તે ફોલ્ડરમાં પેસ્ટ કરો જે તમે હમણાં બનાવી છે.
10:37 તેજ ફોલ્ડરમાં આ બન્ને ફાઈલોને અહી Unzip અથવા Untarકરો Extract here કરો ,આ અમુક સમય લેશે.
10:47 તે પછી એક નવું command terminal ખોલો.
10:51 આમાં તમે home folder પર જાવ.
10:54 ટાઈપ કરો ls અને એન્ટર દબાવો.
11:00 હવે તેજ ફોલ્ડરમાં જાવ જ્યાં તમે tar ફાઈલને untar કર્યું છે.
11:06 હવે ટાઈપ કરો cd ( space ) abc અને એન્ટર દબાવો.
11:13 હવે abc માં કન્ટેન્ટ જોવા માટે ટાઈપ કરો ls અને એન્ટર દબાવો.
11:24 હવે for source pack installation ના માટે OpenFOAM વેબ સાઈટ ના ડાઉનલોડ પેજ પર ફરી જઈએ.
11:32 અને OpenFOAM અને Paraview ના ઉબ્નટુ ડિસ્ટ્રિબ્યુશન ના માટે આપલે પગલાનું અનુસરણ કરો.
11:39 આપણને અહી OpenFOAM અંડે Paraview કમ્પાઈલ કરવું છે.
11:43 આ લગભગ 4 થી 5 કલાક લાયી શકે છે પણ અ મેથડ હમેંશા કાર્ય કરે છે.
11:50 હવે જોઈ કે OpenFOAM માં ઉદાહરણ સાથે એક પ્રોબ્લમ ને કેવી રીતે હલ કરવી.
11:56 હવે હું ઉદાહરણ માં Lid Driven Cavity ને લઉં છું.
11:59 આ એક 2D problem છે જ્યાં ઉપરની પ્લેટ કોઈ વેલોસીટી થી મુવ કરે છે અને પ્લેટની અન્ય ત્રણ સાઈડ સ્થિર છે.
12:09 જે પ્રકારનું સોલ્વર હું જે અહિયાં વાપરી રહી છું તે છે incompressible Solver જેને -icofoam કહેવાય છે.
12:17 હવે ફરી એક નવું command terminal ખોલો.
12:22 હું આને કેપ્ચર એરિયા સુધી ખેચીસ.


12:31 lid driven cavity પ્રોબ્લમ ના માટે પાથ ટાઈપ કરો.
12:35 નોંધ લો કે આ પ્રોબ્લમ OpenFOAM માં પહેલા સેટ અપ કરેલ છે.
12:41 command terminal માં ટાઇપ કરો 'run'
12:45 This will direct you to the run directory of આ તમને OpenFOAM ના run directory માં નિર્દેશિત કરશે.એન્ટર દબાઓ.
12:53 હવે ટાઈપ કરો cd (space) tutorial એન્ટર દબાવો.
12:59 cd (space) incompressible એન્ટર દબાવો.
13:07 cd (space) icoFoam (નોંધ લો કે F અહી કેપિટલ માં છે) એન્ટર દબાવો.
13:15 cd (space) cavity એન્ટર દબાવો.
13:20 To view the content inside cavity type ls and press enter
13;27 You can see three files : 0,constant and system
13:33 Now we need to mesh the geometry
13:3 This can be done blockMesh utility of OpenFOAM
13:40 Open the terminal window type blockMesh (Note here that M is capital) Press Enter
13:52 Meshing has been done
13:56 Now run the solver 'icoFoam' by typing in the terminal icoFoam(Note that F here is capital) and Press Enter.
14:09 The iterations running can be seen in the terminal window
14:13 Here we notice we have completed the solving point.
14:16 To visualise these results let us open the paraview window.
14:21 To open paraView, type “paraFoam” in the terminal.(Note that 'F' is capital here) press Enter
14:42 This open ups the paraview window
14:45 Now On the left hand side,
14:48 In the object inspector menu,
14:50 Click Apply to view the geometry
14:54 You can see the Lid Driven Cavity
14:57 Now To see the boundary conditions, scroll down the object inspector menu and go to Mesh Parts
15:08 Uncheck Internel Mesh and click Apply
15:13 The geometry disappear.
15:15 Now to view the moving and fixedwalls
15:19 Check both the boxes and click Apply
15:30 Now uncheck the Moving wall and click Apply
15:35 You can now see three fixedwalls and the moving wall which just disappeared.
15:44 As we are done with running openfoam and paraview
15:49 In future we will come across more tutorials on solving and visualising the OpenFOAM result
15:56 Let me switch back to the slides
16:01 In this tutorial we learnt how to install:
16:05 OpenFOAM and Paraview through Synaptic Package Manager and the website solved a lid driven cavity.
16:12 As as Assignment, install OpenFOAM and Paraview
16:17 Watch the video available at this URL: http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
16:21 It summarizes the Spoken Tutorial project.
16:24 If you do not have good bandwidth, you can download and watch it.
16:29 The Spoken Tutorial Project Team
16:31 -Conducts workshops using spoken tutorials
16:34 -Gives certificates to those who pass an online test
16:38 -For more details, contact st tutemail@gmail.com
16:45 Spoken Tutorials is part of Talk to a Teacher project,
16:49 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
16:56 More information on the same is available at thisURL link http://spoken-tutorial.org/NMEICT-Intro
17:01 This is Rahul Joshi from IIT BOMBAY signing off.Thanks for joining.

Contributors and Content Editors

Jyotisolanki