Difference between revisions of "Netbeans/C2/Netbeans-Debugger/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 10: Line 10:
 
|-
 
|-
 
| 00:02
 
| 00:02
|'''Netbeans Debugger. '''પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
+
|'''Netbeans Debugger. ''' પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
  
 
|-
 
|-
 
|00:06
 
|00:06
|જો તમે પ્રથમ વખત 'Netbeans વાપરી રહ્યા હોય તો આગળના ભાગ અમારા '''Spoken Tutorial'''ની વેબ સાઈટ પર  જુઓ.
+
|જો તમે પ્રથમ વખત ''' 'Netbeans''' વાપરી રહ્યા હોય તો આગળના ભાગ અમારા '''Spoken Tutorial''' ની વેબ સાઈટ પર  જુઓ.
  
 
|-
 
|-
Line 22: Line 22:
 
|-
 
|-
 
| 00:21
 
| 00:21
| Netbeans (નેટબીન્સ) IDE v7.1.1  
+
| '''Netbeans''' (નેટબીન્સ) IDE v7.1.1  
  
 
|-
 
|-
Line 30: Line 30:
 
|-
 
|-
 
| 00:31
 
| 00:31
|તેથી'''''debugging'''' ટૂલ જાણીને અને તેના ફીચરો  સાથે પરિચિત હોવાથી તમે મૂલ્યવાન સમય બચાવી  શકો છો.
+
|તેથી '''''debugging'''' ટૂલ જાણીને અને તેના ફીચરો  સાથે પરિચિત હોવાથી તમે મૂલ્યવાન સમય બચાવી  શકો છો.
  
 
|-
 
|-
 
| 00:39
 
| 00:39
|આ શક્તિશાળી'''debugging''' ' ટૂલ ખૂબ જ ઉપયોગી છે,
+
|આ શક્તિશાળી '''debugging''' ' ટૂલ ખૂબ જ ઉપયોગી છે,
  
 
|-
 
|-
Line 42: Line 42:
 
|-
 
|-
 
| 00:46
 
| 00:46
|આ ટ્યુટોરીયલ આપણે'' 'NetBeans ડિબગર''' પૂરી પાડેલ  કેટલાક ફીચરો  શીખીશું.
+
|આ ટ્યુટોરીયલ આપણે '' ''''NetBeans''' ડિબગર''' પૂરી પાડેલ  કેટલાક ફીચરો  શીખીશું.
  
 
|-
 
|-
Line 70: Line 70:
 
|-
 
|-
 
|01:12
 
|01:12
| હવે ચાલો શરુ કરીએ અને સેમ્પલ કોડ '''debug''' કરીએ.
+
| હવે ચાલો શરુ કરીએ, અને સેમ્પલ કોડ '''debug''' કરીએ.
  
 
|-
 
|-
 
|01:17
 
|01:17
|''' Netbeans IDE'''પર જાઉં છુ.  
+
|''' Netbeans IDE''' પર જાઉં છુ.  
  
 
|-
 
|-
 
|01:20
 
|01:20
| મેં ડેમોનસ્ટરેશન  કરવા માટે IDE''' માં  પહેલેથી જ '''sampleDebug''' જાવા એપ્લીકેશન''' બનાવ્યું છે.  
+
| મેં ડેમોનસ્ટરેશન  કરવા માટે '''IDE''' માં  પહેલેથી જ '''sampleDebug''' જાવા એપ્લીકેશન બનાવ્યું છે.  
  
 
|-
 
|-
Line 90: Line 90:
 
|-
 
|-
 
|01:40
 
|01:40
|તે ''''SampleClass', નામ નો ક્લાસ ઓબ્બેજ્ક્ત પણ બનાવશે જેની વેલ્યુ  ઇનટીજર પ્રકારની અને પ્રાઇવેટ હશે.
+
|તે '''''''SampleClass','''  નામ નો ક્લાસ ઓબ્બેજ્ક્ત પણ બનાવશે જેની વેલ્યુ  ઇનટીજર પ્રકારની અને પ્રાઇવેટ હશે.
  
 
|-
 
|-
 
|01:52
 
|01:52
|', પછી તે ''' 'b' ''ની વેલ્યુ કાઢશે.  
+
| પછી તે ''' 'b' ''ની વેલ્યુ કાઢશે.  
  
 
|-
 
|-
Line 170: Line 170:
 
|-
 
|-
 
| 03:28
 
| 03:28
| ત્યાં '''Breakpoints''' વિન્ડો  પણ બતાવે છે જે 29 ના લાઈન પર બ્રેકપોઈન્ટ સેટ કર્યું છે.  
+
| ત્યાં '''Breakpoints''' વિન્ડો  પણ બતાવે છે જે '''29''' ના લાઈન પર બ્રેકપોઈન્ટ સેટ કર્યું છે.  
  
 
|-
 
|-
Line 178: Line 178:
 
|-
 
|-
 
| 03:40
 
| 03:40
| ઉદાહરણ તરીકે મને  '''' 'aSample'''' પર મને વોચ જોઈએ છીએ.  
+
| ઉદાહરણ તરીકે મને  '''' 'aSample'''' પર વોચ જોઈએ છીએ.  
  
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
|વર્ક સ્પેસ હેઠળ વેરીએબલ વિન્ડોમાં  '''Enter new Watch'' ' વિકલ્પ પર ડબલ ક્લિક કરો અને વેરીએબલ  ''' 'aSample.value' મન આપો.
+
|વર્ક સ્પેસ હેઠળ વેરીએબલ વિન્ડોમાં  '''Enter new Watch'' ' વિકલ્પ પર ડબલ ક્લિક કરો અને વેરીએબલ  ''' 'aSample.value' નામ  આપો.
  
 
|-
 
|-
Line 222: Line 222:
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
|અહી  '''Evaluate Expression button''' બટન પર ક્લિક કરો.અને વેરીએબલ વિન્ડોમાં ''' 'a-4'  ની વેલ્યુ 6 બતાવે છે.
+
|અહી  '''Evaluate Expression button''' પર ક્લિક કરો.અને વેરીએબલ વિન્ડોમાં ''' 'a-4'  ની વેલ્યુ 6 બતાવે છે.
  
 
|-
 
|-
Line 266: Line 266:
 
|-
 
|-
 
| 05:55
 
| 05:55
|ફરીથી જયારે હું Step Over  પર જઈશ તો આપણે  જોશું કે ''this.variable''' પણ 10  પર સેટ છે.
+
|ફરીથી જયારે હું '''Step Over''' પર જઈશ તો આપણે  જોશું કે ''this.variable''' પણ 10  પર સેટ છે.
  
 
|-
 
|-
Line 282: Line 282:
 
|-
 
|-
 
| 06:19
 
| 06:19
| ફરી  '''Step-Over''' કરવાથી  '''aSample.value''' હવે 10 પર સેટ થયેલું દેખાશે.   
+
| ફરી  '''Step-Over''' કરવાથી  '''aSample.value''' હવે '''10''' પર સેટ થયેલું દેખાશે.   
  
 
|-
 
|-
 
| 06:27
 
| 06:27
|જેના માટે આપણે માટે જોઈ રહ્યા છે.
+
|જેના માટે આપણે જોઈ રહ્યા છે.
  
 
|-
 
|-
Line 306: Line 306:
 
|-
 
|-
 
| 07:05
 
| 07:05
|તમે જોઈ શકો છો કે b ની વેલ્યુ 20 અપાઈ છે.
+
|તમે જોઈ શકો છો કે '''b''' ની વેલ્યુ '''20''' અપાઈ છે.
  
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
|અને વેરીએબલ વિન્ડો માં b થી 20  સેટ થઇ છે.   
+
|અને વેરીએબલ વિન્ડો માં '''b''' થી '''20''' સેટ થઇ છે.   
  
 
|-
 
|-
 
| 07:14
 
| 07:14
|હવે હું ફરી '''Step Over''' પસંદ કરીશ અને d ની ઈનીશીલાઈઝડ વેલ્યુ 15  થશે.
+
|હવે હું ફરી '''Step Over''' પસંદ કરીશ અને '''d''' ની ઈનીશીલાઈઝડ વેલ્યુ '''15''' થશે.
  
 
|-
 
|-
Line 334: Line 334:
 
|-
 
|-
 
| 07:47
 
| 07:47
|તો જયારે આપણે  '''Step Over''' કરી અને લાઈન એક્ઝેક્યુટ કરીશું તો '''c''' ને 15  વેલ્યુ મળશે.
+
|તો જયારે આપણે  '''Step Over''' કરી અને લાઈન એક્ઝેક્યુટ કરીશું તો '''c''' ને '''15''' વેલ્યુ મળશે.
  
 
|-
 
|-
 
| 07:55
 
| 07:55
|હવે આપણે વેરીએબલ વિન્ડોમાં  અથવા વેરીએબલ પર જઈ c  ની વેલ્યુ તપાસી શકીએ છે.
+
|હવે આપણે વેરીએબલ વિન્ડોમાં  અથવા વેરીએબલ પર જઈ '''c''' ની વેલ્યુ તપાસી શકીએ છે.
  
 
|-
 
|-
Line 420: Line 420:
 
|-
 
|-
 
| 09:51
 
| 09:51
|અને છેવટે the '''debugger''' સત્ર પૂર્ણ કરી એપ્લીકેશન રન કરો.
+
|અને છેવટે '''debugger''' સત્ર પૂર્ણ કરી એપ્લીકેશન રન કરો.
  
 
|-
 
|-

Latest revision as of 16:34, 27 August 2014

Time Narration
00:01 નમસ્કાર.
00:02 Netbeans Debugger. પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 જો તમે પ્રથમ વખત 'Netbeans વાપરી રહ્યા હોય તો આગળના ભાગ અમારા Spoken Tutorial ની વેબ સાઈટ પર જુઓ.
00:14 આ ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું વાપરી રહી છુ લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબ્નટુ આવૃત્તિ v12.04,
00:21 Netbeans (નેટબીન્સ) IDE v7.1.1
00:26 આપણે બધા જાણીએ છીએ કે debugging પ્રોગ્રામ એ કાળજીપૂર્વક કરવો પડે છે.
00:31 તેથી debugging' ટૂલ જાણીને અને તેના ફીચરો સાથે પરિચિત હોવાથી તમે મૂલ્યવાન સમય બચાવી શકો છો.
00:39 આ શક્તિશાળી debugging ' ટૂલ ખૂબ જ ઉપયોગી છે,
00:42 ખાસ કરીને જ્યારે તમે મોટા પ્રોગ્રામ્સને કોડ કકરવા અથવા ચકાસતા હોવ.
00:46 આ ટ્યુટોરીયલ આપણે ''NetBeans ડિબગર પૂરી પાડેલ કેટલાક ફીચરો શીખીશું.
00:53 આ ટ્યુટોરીયલ સાથે પરિચિત થવું પડશે.
00:55 debugging વિન્ડો,
00:58 બ્રેકપોઇન્ટ્સ રૂપરેખાંકિત કરવા.
01:00 સમીકરણો ઉકેલવા અથવા વોચ સુયોજિત કરવી.
01:04 તમારા પ્રોગ્રામના અમલીક્ર્ણ માટે ટ્રેસીંગ વિકલ્પો.
01:08 અને debugger ને કોન્ફીગર કરવા માટેના વિકલ્પો.
01:12 હવે ચાલો શરુ કરીએ, અને સેમ્પલ કોડ debug કરીએ.
01:17 Netbeans IDE પર જાઉં છુ.
01:20 મેં ડેમોનસ્ટરેશન કરવા માટે IDE માં પહેલેથી જ sampleDebug જાવા એપ્લીકેશન બનાવ્યું છે.
01:27 આ નાનો પ્રોગ્રામ છે જે a, b, અને c ત્રણ ઇનટીજર વેલ્યુઓને ઇનશીલાઈઝ કરશે.
01:35 પછી તે 'Hello World!' અને 'a'. ની વેલ્યુ પ્રિન્ટ કરે છે.
01:40 તે ''SampleClass', નામ નો ક્લાસ ઓબ્બેજ્ક્ત પણ બનાવશે જેની વેલ્યુ ઇનટીજર પ્રકારની અને પ્રાઇવેટ હશે.
01:52 પછી તે ' 'b' ની વેલ્યુ કાઢશે.
01:55 અને c,ની વેલ્યુ કાઢવા માટે ફંક્શન કોલ કરશે.
02:00 અને 'b' અને 'c'.ની વેલ્યુ પ્રિન્ટ કરશે.
02:05 debugging ની શરૂઆત breakpoint (બ્રેક પોઈન્ટ)સેટ કરવાથી કરીએ.
02:09 બ્રેક પોઈન્ટની સેટ કરવા માટે લાઈન નંબર પર કિલક કરો.
02:13 હું Hello World! પ્રિન્ટ કરનાર લાઈન પર સેટ કરીશ.
02:18 બ્રેક પોઈન્ટ સેટ કરેલ લાઈન નો રંગ ગુલાબી થયો છે.અને લાઈન ના નંબરને નાના ચોરસ થી માર્ક કર્યું છે.
02:28 debugging મોડ માં જયારે તમે પ્રોગ્રામ રન કરો છો,
02:31 ટૂલ બારમાં ' Debug Project બટન પર ક્લિક કરીને,
02:35 breakpoint વાડી લાઈન પર આવીને પ્રોગ્રામ એક્ઝેક્યુશન થવા નું બંદ થશે.
02:41 હજુ સુધી 'a' ની વેલ્યુ સેટ કરી છે.
02:45 વેલ્યુ તપાસવા માટે તેના પર જાવ.
02:49 અહી વેલ્યુ 10 બતાવે છે.
02:52 તમે જોઈ શકો છો વર્કસ્પેસ હેઠળ હજુ એક વિન્ડો છે.
02:59 ત્યાં 'Variables વિન્ડો છે જે વેરીએબલ અને તેની વેલ્યુઓ ની સૂચી બતાડે છે.
03:07 હજુ સુધી ફક્ત 'a વેરીએબલ ઈનીશીલાઈઝ થયું છે.
03:11 આપણે સેમ્પલ ' debug આઉટપુટ સાથે પણ આઉટપુટ વિન્ડો જોઈ શકીએ છીએ.
03:17 ત્યાં હજુ આઉટપુટ નથી.
03:19 'Debugger Console' ' (ડિબગર કન્સોલ) બતાવે છે કે પ્રોગ્રામ 29 લાઈન પર બ્રેકપોઈન્ટ થોભ્યું છે.
03:28 ત્યાં Breakpoints વિન્ડો પણ બતાવે છે જે 29 ના લાઈન પર બ્રેકપોઈન્ટ સેટ કર્યું છે.
03:36 આગળ વધતા પહેલા, ચાલો વોચ કેવી રીતે ઉમેરવી તે જુઓ.
03:40 ઉદાહરણ તરીકે મને ' 'aSample' પર વોચ જોઈએ છીએ.
03:48 વર્ક સ્પેસ હેઠળ વેરીએબલ વિન્ડોમાં Enter new Watch ' વિકલ્પ પર ડબલ ક્લિક કરો અને વેરીએબલ 'aSample.value' નામ આપો.
04:02 OK. પર ક્લિક કરો.
04:06 હજુ શુધી 'aSample' બન્યું ન હોવાથી તેને વેલ્યુ વિશે ખબર નથી.
04:12 એ વખત પણ લાઈન એક્ઝીક્યુટ થાય તો વેરીએબલની વેલ્યુ સમઝાશે.
04:16 એ જ રીતે તમે પણ સમીકરણો જોઈ અને મૂલ્યાંકન કરી શકો છો.
04:21 અહી હું b=a+10.માટે તાપસીસ
04:25 a-4 કેટલા છે તે મને જાણવું હોય તો ?
04:29 તે માટે મેનુ બાર પર 'Debug મેનુ માં જઈ Evaluate expression વિકલ્પ પસંદ કરો.
04:37 વર્કસ્પેસમા 'Evaluate Code' વિન્ડો દ્રશ્યમાન થશે.
04:41 અહીં હું સમીકરણ 'a-4'. ' દાખલ કરીશ.
04:45 અહી Evaluate Expression button પર ક્લિક કરો.અને વેરીએબલ વિન્ડોમાં 'a-4' ની વેલ્યુ 6 બતાવે છે.
04:56 ચાલો હવે આગળ વધો અને કોડના એક લાઇનમાં એક્ઝેક્યુટ કરીએ.
05:00 તે કરવા માટે ટુલબાર માંથી Step-Over પસંદ કરો.
05:06 તે ફક્ત “Hello World”. પ્રિન્ટ કરનાર એક લાઈનના કોડ ને એક્ઝેક્યુટ કરશે.
05:12 આઉટપુટ જોવા માટે આઉટપુટ વિન્ડો પર જઈ sampleDebug' આઉટપુટ પર જાઓ.
05:17 Hello World! a is 10. આ આઉટપુટ દેખાય છે.
05:22 હવે પ્રોગ્રામ SampleClass ઓબ્જેક્ટ બનાવવા માટે તે લાઈન પર થોભ્યું છે.
05:28 હવે SampleClass. ના કંસ્ટ્રક્ટરમાં જવું છે.
05:32 તે માટે હું ટુલ બાર પરથી Step Into વિકલ્પ પસંદ કરીશ.
05:41 પછી હું Step Over પસંદ કરીશ અને કંસ્ટ્રક્ટર કોલમાં આવેલી વેલ્યુ 10 પર સેટ થયી છે.
05:51 તમે વેરીએબલ જઈને પણ જોઈ શકો છો.
05:55 ફરીથી જયારે હું Step Over' પર જઈશ તો આપણે જોશું કે this.variable પણ 10 પર સેટ છે.
06:03 આ ફન્કશન માંથી બહાર જવા માટે હું 'Continue,' Step Over અથવા Step Out પસંદ કરીશ.
06:11 મેથડ માંથી બાહાર આવવા માટે Step-Out પસંદ કરો.
06:14 અને હવે હું જ્યાંથી ફંક્શન કોલ કર્યું હતું ત્યાં પાછી આવી છુ.
06:19 ફરી Step-Over કરવાથી aSample.value હવે 10 પર સેટ થયેલું દેખાશે.
06:27 જેના માટે આપણે જોઈ રહ્યા છે.
06:30 Breakpoints અને StepOvers ઉપરાંત જે લાઈન પર કર્સર મુક્યું છે ત્યાં પ્રોગ્રામનું એક્ઝેક્યુશન થવું થોભી શકે છે.
06:38 ઉદાહરણ તરીકે અહી ફંક્શન માં જઈ d=b-5; લખેલ લાઈન પર કર્સર સેટ કરો.
06:49 હવે ટુલબાર પરથી Run To Cursor વિકલ્પ પસંદ કરો.
06:54 પ્રોગ્રામ એક્ઝેક્યુશન કરવા માટે આ ફંક્શન જશે અને કર્સર જ્યાં છે ત્યાં પ્રોગ્રામ ઉભું દેખાશે.
07:05 તમે જોઈ શકો છો કે b ની વેલ્યુ 20 અપાઈ છે.
07:10 અને વેરીએબલ વિન્ડો માં b થી 20 સેટ થઇ છે.
07:14 હવે હું ફરી Step Over પસંદ કરીશ અને d ની ઈનીશીલાઈઝડ વેલ્યુ 15 થશે.
07:23 હવે હું return' પસંદ કરૂ છુ અથવા પ્રોગ્રામને પૂર્ણપણે એક્ઝેક્યુશન કરી શકું છુ.
07:29 ચાલો હું Step Out પસંદ કરું અને ફંક્શન કોલ પર પછી આવું.
07:36 'getC() ફંક્શન પર કર્સર લેવાથી ફંક્શન એ રીટર્ન કરેલી વેલ્યુ એ 15 દેખાશે.
07:43 વેરીએબલ c ને હજુ વેલ્યુ સોંપવામાં આવી નથી.
07:47 તો જયારે આપણે Step Over કરી અને લાઈન એક્ઝેક્યુટ કરીશું તો c ને 15 વેલ્યુ મળશે.
07:55 હવે આપણે વેરીએબલ વિન્ડોમાં અથવા વેરીએબલ પર જઈ c ની વેલ્યુ તપાસી શકીએ છે.
08:03 હવે જો તમને debugging' સત્ર બંધ કરવું હોય,ટુલબાર પરથી તમે Finish Debugger Session વિકલ્પ પસંદ કરી શકો છો .
08:12 જો તમેને આગળના બ્રેક પોઈન્ટ શુધી એક્ઝેક્યુશન કરવું હોય તો તમે Continue વિકલ્પ પસંદ કરી શકો છો.
08:19 આ પૂર્ણ થતાની સાથે જ તમે બાકી બચેલ નું એક્ઝેક્યુશન કરવા માટે 'Continue વિકલ્પ પસંદ કરી શકો છો.
08:25 ચાલો હું અહી Continue પસંદ કરું.
08:27 આઉટ પુટ વિન્ડો માં બતાડે છે  : b એ 20 અને c એ 15 છે.
08:34 હવે, આ 'NetBeans પર debugging 'ના વિકલ્પોની ઝડપી ઝાંખી હતી.


08:39 જો તમને એડવાન્સ ફ્યુચર સેટિંગ જોઈતી હોય તો-
08:42 Tools મેનુ પર જાવ , Options, પર કિલ કરો Miscellaneous વિકલ્પ પર જાઓ, Java Debugger ટેબ પર ક્લિક કરો.
08:53 અહી multi-threaded પ્રોગ્રામ માટે બ્રેકપોઈન્ટ સેટિંગ વિકલ્પ બદલી શકાવાય છે.
08:59 અથવા ક્યાં મેથડમાં step in કરવું છે તે નક્કી કરવા માટે ફિલટ્રસ કરી શકો છો.


09:07 અસાઇનમેન્ટ તરીકે.
09:09 અસાઇનમેન્ટ માટે તમારો કોઈ પણ પ્રોગ્રામ લો,પહેલા થી જો એરર હશે તો વધુ સારું.
09:16 જો ના હોય તો લોજિક અથવા અલ્ગોરીથમ એરર દાખલ કરો.
09:20 કોડમાં બ્રેકપોઈન્ટ સેટ કરો જે ફંક્શન માં એરર ની શક્યતા છે તે કોલ કરવાની જગ્યા એ એકાએક બ્રેક સેટ કરે છે.
09:29 ફંક્શન માં જવા માટે Step-Into વાપરો.
09:32 લાઈન એક્ઝેક્યુશન કરવા માટે Step-Overs વાપરો અને વેરીએબલ વિન્ડો માં તેની વેલ્યુ તપાસી તેની ખાતરી કરો.
09:41 એરર સુધારિત કરવા માટે અને ઓળખવા માટે watches ને સમાવિષ્ઠ કરો.
09:45 મેથડમાંથી Step-Out કરો .
09:48 આગળ બ્રેકપોઈન્ટ્સ શુધી જવા માટે Continue વાપરો.
09:51 અને છેવટે debugger સત્ર પૂર્ણ કરી એપ્લીકેશન રન કરો.
09:57 આ ટ્યુટોરીયલમાં આપણે ''NetBeans ડીબગર સાથે પરિચિત થયા.
10:02 આપણે જોયું કેવી રીતે બ્રેક પોઈન્ટ અને વોચેસ સેટ કરવા.
10:06 કોડ જયારે ચાલતો હોય ત્યારે આપણે જોઈતી પદાવલી ને ઉકેલવા હેતુ ઉમેરો.
10:11 પ્રોગ્રામનું કાર્ય ટ્રેસ કરવા માટે Step-Into, Step-Over, Step-Out અને Run-to-Cursor વિકલ્પ પસંદ કરો.
10:19 એડવાન્સ 'debugging માટે debugger કેવી રીતે કોન્ફીગ્રર કરવું તે પણ જોયું.
10:24 મને આશા છે કે debugging અને ચકાસણી માટે આ ટ્યુટોરીયલએ તમારો ઘણો સમય બચાવ્યો હશે.
10:30 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
10:33 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10:36 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:41 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
10:46 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
10:49 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો.
10:55 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે .
10:59 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
11:05 આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે .
11:14 આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે
11:18 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, Pratik kamble