Difference between revisions of "Netbeans/C2/Netbeans-Debugger/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(11 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
 
{| Border=1
 
{| Border=1
  
|| Time
+
|'''Time'''
 
+
|'''Narration'''
|| Narration
+
 
+
  
 
|-
 
|-
| 00.01
+
| 00:01
 
|નમસ્કાર.  
 
|નમસ્કાર.  
  
 
|-
 
|-
| 00.02
+
| 00:02
|'''Netbeans Debugger. '''પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
+
|'''Netbeans Debugger. ''' પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
  
 
|-
 
|-
|00.06
+
|00:06
|જો તમે પ્રથમ વખત 'Netbeans વાપરી રહ્યા હોય તો આગળના ભાગ અમારા '''Spoken Tutorial''ની વેબ સાઈટ જુઓ.
+
|જો તમે પ્રથમ વખત ''' 'Netbeans''' વાપરી રહ્યા હોય તો આગળના ભાગ અમારા '''Spoken Tutorial''' ની વેબ સાઈટ પર  જુઓ.
  
 
|-
 
|-
|00.14
+
|00:14
 
|આ ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું વાપરી રહી છુ લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબ્નટુ આવૃત્તિ v12.04,
 
|આ ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું વાપરી રહી છુ લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબ્નટુ આવૃત્તિ v12.04,
  
 
|-
 
|-
| 00.21
+
| 00:21
|અને  Netbeans (નેટબીન્સ) IDE v7.1.1  
+
| '''Netbeans''' (નેટબીન્સ) IDE v7.1.1  
  
 
|-
 
|-
|00.26
+
|00:26
 
| આપણે બધા જાણીએ છીએ કે  '''debugging'''  પ્રોગ્રામ એ કાળજીપૂર્વક કરવો પડે છે.
 
| આપણે બધા જાણીએ છીએ કે  '''debugging'''  પ્રોગ્રામ એ કાળજીપૂર્વક કરવો પડે છે.
  
 
|-
 
|-
| 00.31
+
| 00:31
|તેથી'''''debugging'''' ટૂલ જાણીને અને તેના ફીચરો  સાથે પરિચિત હોવાથી તમે મૂલ્યવાન સમય બચાવી  શકો છો.
+
|તેથી '''''debugging'''' ટૂલ જાણીને અને તેના ફીચરો  સાથે પરિચિત હોવાથી તમે મૂલ્યવાન સમય બચાવી  શકો છો.
  
 
|-
 
|-
| 00.39
+
| 00:39
|આ શક્તિશાળી'''debugging''' ' ટૂલ ખૂબ જ ઉપયોગી છે,
+
|આ શક્તિશાળી '''debugging''' ' ટૂલ ખૂબ જ ઉપયોગી છે,
  
 
|-
 
|-
|00.42
+
|00:42
 
| ખાસ કરીને જ્યારે તમે મોટા પ્રોગ્રામ્સને  કોડ કકરવા અથવા  ચકાસતા હોવ.
 
| ખાસ કરીને જ્યારે તમે મોટા પ્રોગ્રામ્સને  કોડ કકરવા અથવા  ચકાસતા હોવ.
  
 
|-
 
|-
| 00.46
+
| 00:46
|આ ટ્યુટોરીયલ આપણે'' 'NetBeans ડિબગર''' પૂરી પાડેલ  કેટલાક ફીચરો  શીખીશું.
+
|આ ટ્યુટોરીયલ આપણે '' ''''NetBeans''' ડિબગર''' પૂરી પાડેલ  કેટલાક ફીચરો  શીખીશું.
  
 
|-
 
|-
| 00.53
+
| 00:53
 
| આ ટ્યુટોરીયલ સાથે પરિચિત થવું પડશે.
 
| આ ટ્યુટોરીયલ સાથે પરિચિત થવું પડશે.
  
 
|-
 
|-
|00.55
+
|00:55
| '''debugging''' વિન્ડો
+
| '''debugging''' વિન્ડો,
 
+
 
+
  
 
|-
 
|-
|00.58
+
|00:58
|બ્રેકપોઇન્ટ્સ રૂપરેખાંકિત કરવા
+
|બ્રેકપોઇન્ટ્સ રૂપરેખાંકિત કરવા.
  
 
|-
 
|-
 
+
|01:00
|01.00
+
 
+
 
|સમીકરણો ઉકેલવા  અથવા વોચ સુયોજિત કરવી.
 
|સમીકરણો ઉકેલવા  અથવા વોચ સુયોજિત કરવી.
 
 
  
 
|-
 
|-
 
+
|01:04
|01.04
+
 
|તમારા પ્રોગ્રામના  અમલીક્ર્ણ  માટે ટ્રેસીંગ  વિકલ્પો.
 
|તમારા પ્રોગ્રામના  અમલીક્ર્ણ  માટે ટ્રેસીંગ  વિકલ્પો.
 
  
 
|-
 
|-
 
+
|01:08
| 01.17
+
|અને '''debugger''' ને '' કોન્ફીગર  કરવા માટેના વિકલ્પો.
 
+
|અને ''' debugger' ને '' કોન્ફીગર  કરવા માટેના વિકલ્પો
+
 
+
  
 
|-
 
|-
 
+
|01:12
|01.12
+
| હવે ચાલો શરુ કરીએ, અને સેમ્પલ કોડ '''debug''' કરીએ.
 
+
| હવે ચાલો શરુ કરીએ અને સેમ્પલ કોડ '''debug''' કરીએ.
+
  
 
|-
 
|-
 
+
|01:17
|01.17
+
|''' Netbeans IDE''' પર જાઉં છુ.  
 
+
|''' Netbeans IDE'''પર જાઉં છુ.  
+
 
+
  
 
|-
 
|-
 
+
|01:20
|01.20
+
| મેં ડેમોનસ્ટરેશન  કરવા માટે '''IDE''' માં  પહેલેથી જ '''sampleDebug''' જાવા એપ્લીકેશન બનાવ્યું છે.  
 
+
| મેં ડેમોનસ્ટરેશન  કરવા માટે IDE''' માં  પહેલેથી જ '''sampleDebug''' જાવા એપ્લીકેશન''' બનાવ્યું છે.  
+
  
 
|-
 
|-
 
+
|01:27
|01.27
+
 
+
 
| આ નાનો પ્રોગ્રામ છે જે a, b, અને  c ત્રણ ઇનટીજર  વેલ્યુઓને ઇનશીલાઈઝ કરશે.
 
| આ નાનો પ્રોગ્રામ છે જે a, b, અને  c ત્રણ ઇનટીજર  વેલ્યુઓને ઇનશીલાઈઝ કરશે.
 
  
 
|-
 
|-
|01.35
+
|01:35
 
|પછી તે ''' 'Hello World!'  ''' અને  'a'. ની વેલ્યુ પ્રિન્ટ કરે છે.
 
|પછી તે ''' 'Hello World!'  ''' અને  'a'. ની વેલ્યુ પ્રિન્ટ કરે છે.
  
 
|-
 
|-
 
+
|01:40
|01.40
+
|તે '''''''SampleClass','''  નામ નો ક્લાસ ઓબ્બેજ્ક્ત પણ બનાવશે જેની વેલ્યુ  ઇનટીજર પ્રકારની અને પ્રાઇવેટ હશે.
 
+
|તે ''''SampleClass', નામ નો ક્લાસ ઓબ્બેજ્ક્ત પણ બનાવશે જેની વેલ્યુ  ઇનટીજર પ્રકારની અને પ્રાઇવેટ હશે.
+
  
 
|-
 
|-
 
+
|01:52
|01.52
+
| પછી તે ''' 'b' ''ની વેલ્યુ કાઢશે.  
 
+
|', પછી તે ''' 'b' ''ની વેલ્યુ કાઢશે.  
+
  
 
|-
 
|-
 
+
|01:55  
|01.55
+
+
 
| અને  c,ની વેલ્યુ કાઢવા માટે ફંક્શન કોલ કરશે.
 
| અને  c,ની વેલ્યુ કાઢવા માટે ફંક્શન કોલ કરશે.
 
  
 
|-
 
|-
 
+
| 02:00
| 02.00
+
 
+
 
|અને  'b' અને  'c'.ની વેલ્યુ પ્રિન્ટ કરશે.  
 
|અને  'b' અને  'c'.ની વેલ્યુ પ્રિન્ટ કરશે.  
 
  
 
|-
 
|-
 
+
| 02:05
| 02.05
+
|'''debugging''' ની શરૂઆત ''' breakpoint''' (બ્રેક પોઈન્ટ)સેટ કરવાથી કરીએ.
 
+
|'''debugging''ની શરૂઆત''' breakpoint''' (બ્રેક પોઈન્ટ)સેટ કરવાથી કરીએ.
+
 
+
  
 
|-
 
|-
| 02.09
+
| 02:09
 
|બ્રેક પોઈન્ટની સેટ કરવા માટે લાઈન નંબર પર કિલક કરો.
 
|બ્રેક પોઈન્ટની સેટ કરવા માટે લાઈન નંબર પર કિલક કરો.
  
 
|-
 
|-
| 02.13
+
| 02:13
 
| હું ''' Hello World!''' પ્રિન્ટ કરનાર લાઈન પર સેટ કરીશ.
 
| હું ''' Hello World!''' પ્રિન્ટ કરનાર લાઈન પર સેટ કરીશ.
 
 
  
 
|-
 
|-
| 02.18
+
| 02:18
 
| બ્રેક પોઈન્ટ સેટ કરેલ લાઈન નો રંગ ગુલાબી થયો છે.અને લાઈન ના નંબરને  નાના ચોરસ થી માર્ક કર્યું છે.
 
| બ્રેક પોઈન્ટ સેટ કરેલ લાઈન નો રંગ ગુલાબી થયો છે.અને લાઈન ના નંબરને  નાના ચોરસ થી માર્ક કર્યું છે.
  
 
|-
 
|-
| 02.28
+
| 02:28
| '''debugging'''મોડ માં જયારે તમે પ્રોગ્રામ રન કરો છો,
+
| '''debugging''' મોડ માં જયારે તમે પ્રોગ્રામ રન કરો છો,
  
 
|-
 
|-
| 02.31
+
| 02:31
|, ટૂલ બારમાં  ''' Debug Project''બટન પર ક્લિક કરીને,  
+
| ટૂલ બારમાં  ''' Debug Project'' બટન પર ક્લિક કરીને,  
  
 
|-
 
|-
|02.35
+
|02:35
| '''breakpoint'''વાડી લાઈન પર આવીને પ્રોગ્રામ એક્ઝેક્યુશન થવા નું બંદ થશે.
+
| '''breakpoint''' વાડી લાઈન પર આવીને પ્રોગ્રામ એક્ઝેક્યુશન થવા નું બંદ થશે.
  
 
|-
 
|-
|02.41
+
|02:41
| હજુ સુધી  'a'ની વેલ્યુ સેટ કરી છે.
+
| હજુ સુધી  'a' ની વેલ્યુ સેટ કરી છે.
  
 
|-
 
|-
|02.45
+
|02:45
 
|વેલ્યુ તપાસવા માટે તેના પર  જાવ.
 
|વેલ્યુ તપાસવા માટે તેના પર  જાવ.
 
  
 
|-
 
|-
|02.49
+
|02:49
|અહી વેલ્યુ '''10'''બતાવે છે.
+
|અહી વેલ્યુ '''10''' બતાવે છે.
 
+
  
 
|-
 
|-
| 02.52
+
| 02:52
 
|તમે જોઈ શકો છો વર્કસ્પેસ હેઠળ હજુ એક વિન્ડો છે.
 
|તમે જોઈ શકો છો વર્કસ્પેસ હેઠળ હજુ એક વિન્ડો છે.
  
 
|-
 
|-
| 02.59
+
| 02:59
|ત્યાં ''''Variables'''વિન્ડો છે જે વેરીએબલ અને તેની વેલ્યુઓ ની સૂચી બતાડે છે.  
+
|ત્યાં ''''Variables''' વિન્ડો છે જે વેરીએબલ અને તેની વેલ્યુઓ ની સૂચી બતાડે છે.  
 
+
  
 
|-
 
|-
 
+
| 03:07
| 03.07
+
|હજુ સુધી ફક્ત  ''' 'a''' વેરીએબલ ઈનીશીલાઈઝ થયું છે.
 
+
|હજુ સુધી ફક્ત  ''' 'a'''વેરીએબલ ઈનીશીલાઈઝ થયું છે.
+
 
+
  
 
|-
 
|-
 
+
|03:11
|03.11
+
|આપણે સેમ્પલ ''' '''debug''''' આઉટપુટ સાથે પણ આઉટપુટ વિન્ડો જોઈ શકીએ છીએ.  
 
+
|આપણે સેમ્પલ '''debug'' આઉટપુટ સાથે પણ આઉટપુટ વિન્ડો જોઈ શકીએ છીએ.  
+
 
+
 
+
  
 
|-
 
|-
 
+
|03:17
|03.17
+
 
+
 
|ત્યાં હજુ આઉટપુટ નથી.
 
|ત્યાં હજુ આઉટપુટ નથી.
 
  
 
|-
 
|-
 
+
| 03:19
| 03.19
+
 
+
 
| ''' 'Debugger Console' '''' (ડિબગર કન્સોલ) બતાવે છે કે પ્રોગ્રામ  29 લાઈન પર  બ્રેકપોઈન્ટ થોભ્યું છે.  
 
| ''' 'Debugger Console' '''' (ડિબગર કન્સોલ) બતાવે છે કે પ્રોગ્રામ  29 લાઈન પર  બ્રેકપોઈન્ટ થોભ્યું છે.  
 
  
 
|-
 
|-
 
+
| 03:28
| 03.28
+
| ત્યાં '''Breakpoints''' વિન્ડો  પણ બતાવે છે જે '''29''' ના લાઈન પર બ્રેકપોઈન્ટ સેટ કર્યું છે.  
 
+
| ત્યાં '''Breakpoints' ''વિન્ડો  પણ બતાવે છે જે 29 ના લાઈન પર બ્રેકપોઈન્ટ સેટ કર્યું છે.  
+
 
+
  
 
|-
 
|-
 
+
| 03:36
| 03.36
+
 
+
 
|આગળ વધતા પહેલા, ચાલો વોચ કેવી રીતે ઉમેરવી  તે જુઓ.
 
|આગળ વધતા પહેલા, ચાલો વોચ કેવી રીતે ઉમેરવી  તે જુઓ.
 
  
 
|-
 
|-
 
+
| 03:40
| 03.40
+
| ઉદાહરણ તરીકે મને  '''' 'aSample'''' પર વોચ જોઈએ છીએ.  
 
+
| ઉદાહરણ તરીકે મને  '''' 'aSample''''પર મને વોચ જોઈએ છે.
+
 
+
  
 
|-
 
|-
 
+
| 03:48
| 03.48
+
|વર્ક સ્પેસ હેઠળ વેરીએબલ વિન્ડોમાં  '''Enter new Watch'' ' વિકલ્પ પર ડબલ ક્લિક કરો અને વેરીએબલ ''' 'aSample.value' નામ  આપો.
 
+
|વર્ક સ્પેસ હેઠળ વેરીએબલ વિન્ડોમાં  '''Enter new Watch'''વિકલ્પ પર ડબલ ક્લિક કરો અને વેરીએબલ ''' 'aSample.value' મન આપો.
+
 
+
  
 
|-
 
|-
 
+
| 04:02
| 04.02
+
| '''OK. ''' પર ક્લિક કરો.
| '''OK. '''પર ક્લિક કરો.
+
 
+
 
+
  
 
|-
 
|-
| 04.06
+
| 04:06
 
|હજુ શુધી ''' 'aSample' '''  બન્યું ન હોવાથી તેને વેલ્યુ વિશે ખબર નથી.  
 
|હજુ શુધી ''' 'aSample' '''  બન્યું ન હોવાથી તેને વેલ્યુ વિશે ખબર નથી.  
 
  
 
|-
 
|-
 
+
| 04:12
| 04.12
+
|વખત પણ લાઈન એક્ઝીક્યુટ થાય તો વેરીએબલની વેલ્યુ સમઝાશે.  
|એક વખત પણ લાઈન એક્ઝીક્યુટ થાય તો વેરીએબલની વેલ્યુ સમઝાશે.  
+
 
+
 
+
 
+
  
 
|-
 
|-
 
+
| 04:16
| 04.16
+
 
+
 
|એ જ રીતે તમે પણ સમીકરણો જોઈ અને મૂલ્યાંકન કરી શકો છો.  
 
|એ જ રીતે તમે પણ સમીકરણો જોઈ અને મૂલ્યાંકન કરી શકો છો.  
 
  
 
|-
 
|-
 
+
| 04:21
| 04.21
+
 
+
 
|  અહી હું  b=a+10.માટે તાપસીસ
 
|  અહી હું  b=a+10.માટે તાપસીસ
 
  
 
|-
 
|-
 
+
| 04:25  
| 04.25
+
|''' a-4'''  કેટલા છે તે મને  જાણવું હોય તો ?
+
| a-4 કેટલા છે તે મને  જાણવું હોય તો ?
+
 
+
  
 
|-
 
|-
| 04.29
+
| 04:29
|તે માટે મેનુ બાર પર  '''Debug'' મેનુ માં જઈ '''Evaluate expression''' વિકલ્પ પસંદ કરો.
+
|તે માટે મેનુ બાર પર  ''''''Debug'''''  મેનુ માં જઈ '''Evaluate expression''' વિકલ્પ પસંદ કરો.
  
 
|-
 
|-
 
+
| 04:37  
| 04.37
+
+
 
|વર્કસ્પેસમા  ''' 'Evaluate Code' '''  વિન્ડો દ્રશ્યમાન થશે.
 
|વર્કસ્પેસમા  ''' 'Evaluate Code' '''  વિન્ડો દ્રશ્યમાન થશે.
  
 
|-
 
|-
| 04.41
+
| 04:41
|અહીં હું સમીકરણ'' '' ''' 'a-4'.''' 'દાખલ કરીશ.
+
|અહીં હું સમીકરણ '' '' ''' 'a-4'.''' ' દાખલ કરીશ.
  
 
|-
 
|-
| 04.45
+
| 04:45
|અહી  '''Evaluate Expression button'''બટન પર ક્લિક કરો.અને વેરીએબલ વિન્ડોમાં ''' 'a-4'  ની વેલ્યુ 6 બતાવે છે.
+
|અહી  '''Evaluate Expression button''' પર ક્લિક કરો.અને વેરીએબલ વિન્ડોમાં ''' 'a-4'  ની વેલ્યુ 6 બતાવે છે.
  
 
|-
 
|-
 
+
| 04:56
| 04.56
+
 
+
 
|ચાલો હવે આગળ વધો અને કોડના એક લાઇનમાં એક્ઝેક્યુટ કરીએ.
 
|ચાલો હવે આગળ વધો અને કોડના એક લાઇનમાં એક્ઝેક્યુટ કરીએ.
  
 
|-
 
|-
 
+
| 05:00
| 05.00
+
 
+
 
| તે કરવા માટે ટુલબાર માંથી  '''Step-Over''' પસંદ કરો.
 
| તે કરવા માટે ટુલબાર માંથી  '''Step-Over''' પસંદ કરો.
 
  
 
|-
 
|-
 
+
| 05:06
| 05.06
+
 
+
 
|તે ફક્ત  “Hello World”.''' પ્રિન્ટ કરનાર એક લાઈનના કોડ ને એક્ઝેક્યુટ કરશે.
 
|તે ફક્ત  “Hello World”.''' પ્રિન્ટ કરનાર એક લાઈનના કોડ ને એક્ઝેક્યુટ કરશે.
  
 
|-
 
|-
 
+
| 05:12
| 05.12
+
|આઉટપુટ જોવા માટે  આઉટપુટ વિન્ડો પર જઈ ''sampleDebug''' આઉટપુટ પર જાઓ.
 
+
|આઉટપુટ જોવા માટે  આઉટપુટ વિન્ડો પર જઈ ''sampleDebug''' આઉટપુટ પર જાઓ.
+
+
  
 
|-
 
|-
 
+
| 05:17
| 05.17
+
|'''Hello World! a is 10. ''' આ આઉટપુટ દેખાય છે.
 
+
|'''Hello World! a is 10. '''આ આઉટપુટ દેખાય છે.
+
 
+
  
 
|-
 
|-
 
+
| 05:22
| 05.22
+
 
+
 
|હવે પ્રોગ્રામ '''SampleClass''' ઓબ્જેક્ટ બનાવવા માટે તે લાઈન પર થોભ્યું છે.  
 
|હવે પ્રોગ્રામ '''SampleClass''' ઓબ્જેક્ટ બનાવવા માટે તે લાઈન પર થોભ્યું છે.  
  
 
|-
 
|-
 
+
| 05:28
| 05.28
+
| હવે '' SampleClass.'' ના કંસ્ટ્રક્ટરમાં જવું છે.
 
+
| હવે '' SampleClass.''ના કંસ્ટ્રક્ટરમાં જવું છે.
+
 
+
  
 
|-
 
|-
| 05.32
+
| 05:32
 
| તે માટે હું ટુલ બાર પરથી ''' Step Into'''  વિકલ્પ પસંદ કરીશ.
 
| તે માટે હું ટુલ બાર પરથી ''' Step Into'''  વિકલ્પ પસંદ કરીશ.
 
  
 
|-
 
|-
 
+
| 05:41
| 05.41
+
 
+
 
|પછી હું ''' Step Over'''  પસંદ કરીશ અને કંસ્ટ્રક્ટર કોલમાં આવેલી વેલ્યુ 10 પર સેટ થયી છે.
 
|પછી હું ''' Step Over'''  પસંદ કરીશ અને કંસ્ટ્રક્ટર કોલમાં આવેલી વેલ્યુ 10 પર સેટ થયી છે.
  
 
|-
 
|-
 
+
| 05:51
| 05.51
+
 
+
 
|તમે વેરીએબલ જઈને પણ જોઈ શકો છો.
 
|તમે વેરીએબલ જઈને પણ જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
+
| 05:55
| 05.55
+
|ફરીથી જયારે હું '''Step Over''' પર જઈશ તો આપણે  જોશું કે ''this.variable''' પણ 10  પર સેટ છે.
 
+
|ફરીથી જયારે હું Step Over  પર જઈશ તો આપને જોશું કે ''this.variable''' પણ 10  પર સેટ છે.
+
 
+
  
 
|-
 
|-
 
+
| 06:03
| 06.03
+
| આ ફન્કશન માંથી બહાર જવા માટે હું  ''''''Continue''',' ''Step Over''' અથવા '''Step Out''' પસંદ કરીશ.
 
+
| આ ફન્કશન માંથી બહાર જવા માટે હું  ''''''Continue''',' ''Step Over''' અથવા '''Step Out'''પસંદ કરીશ.
+
 
+
  
 
|-
 
|-
 
+
| 06:11
| 06.11
+
| મેથડ માંથી બાહાર આવવા માટે  '''Step-Out'''  પસંદ કરો.
 
+
| મેથડ માંથી બાર આવવા માટે  '''Step-Out'''  પસંદ કરો.
+
  
 
|-
 
|-
 
+
| 06:14
| 06.14
+
 
+
 
|અને હવે હું જ્યાંથી ફંક્શન કોલ કર્યું હતું ત્યાં પાછી  આવી છુ.
 
|અને હવે હું જ્યાંથી ફંક્શન કોલ કર્યું હતું ત્યાં પાછી  આવી છુ.
  
 
|-
 
|-
 
+
| 06:19
| 06.19
+
| ફરી  '''Step-Over''' કરવાથી  '''aSample.value''' હવે '''10''' પર સેટ થયેલું દેખાશે.   
 
+
| ફરી  '''Step-Over''' કરવાથી  '''aSample.value'''હવે 10 પર સેટ થયેલું દેખાશે.   
+
  
 
|-
 
|-
| 06.27
+
| 06:27
|જેના માટે આપણે માટે જોઈ રહ્યા છે.
+
|જેના માટે આપણે જોઈ રહ્યા છે.
  
 
|-
 
|-
 
+
| 06:30
| 06.30
+
|  '''Breakpoints''' અને '''StepOvers''' ઉપરાંત જે લાઈન પર કર્સર મુક્યું છે ત્યાં પ્રોગ્રામનું એક્ઝેક્યુશન થવું થોભી શકે છે.
 
+
|  '''Breakpoints'''અને '''StepOvers'''ઉપરાંત જે લાઈન પર કર્સર મુક્યું છે ત્યાં પ્રોગ્રામનું એક્ઝેક્યુશન થવું થોભી શકે છે.
+
 
+
  
 
|-
 
|-
| 06.38
+
| 06:38
 
|ઉદાહરણ તરીકે અહી ફંક્શન માં જઈ  d=b-5; લખેલ  લાઈન પર કર્સર સેટ કરો.
 
|ઉદાહરણ તરીકે અહી ફંક્શન માં જઈ  d=b-5; લખેલ  લાઈન પર કર્સર સેટ કરો.
 
  
 
|-
 
|-
 
+
| 06:49
| 06.49
+
 
+
 
|હવે ટુલબાર પરથી '''Run To Cursor''' વિકલ્પ પસંદ કરો.
 
|હવે ટુલબાર પરથી '''Run To Cursor''' વિકલ્પ પસંદ કરો.
  
 
|-
 
|-
 
+
| 06:54
| 06.54
+
 
+
 
|પ્રોગ્રામ  એક્ઝેક્યુશન કરવા માટે આ ફંક્શન  જશે અને કર્સર જ્યાં છે ત્યાં પ્રોગ્રામ ઉભું દેખાશે.
 
|પ્રોગ્રામ  એક્ઝેક્યુશન કરવા માટે આ ફંક્શન  જશે અને કર્સર જ્યાં છે ત્યાં પ્રોગ્રામ ઉભું દેખાશે.
  
 
|-
 
|-
 
+
| 07:05
| 07.05
+
|તમે જોઈ શકો છો કે '''b''' ની વેલ્યુ '''20''' અપાઈ છે.
 
+
|તમે જોઈ શકો છો કે b ની વેલ્યુ 20 અપાઈ છે.
+
  
 
|-
 
|-
 
+
| 07:10
| 07.10
+
|અને વેરીએબલ વિન્ડો માં '''b''' થી '''20''' સેટ થઇ છે.   
 
+
|અને વેરીએબલ વિન્ડો માં b થી 20  સેટ થઇ છે.   
+
  
 
|-
 
|-
 
+
| 07:14
| 07.14
+
|હવે હું ફરી '''Step Over''' પસંદ કરીશ અને '''d''' ની ઈનીશીલાઈઝડ વેલ્યુ '''15''' થશે.
 
+
|હવે હું ફરી '''Step Over'''પસંદ કરીશ અને d ની ઈનીશીલાઈઝડ વેલ્યુ 15  થશે.
+
  
 
|-
 
|-
 
+
| 07:23
| 07.23
+
|હવે હું  '''return'''''' પસંદ કરૂ છુ અથવા પ્રોગ્રામને પૂર્ણપણે એક્ઝેક્યુશન કરી શકું છુ.
 
+
|હવે હું  '''return''''''પસંદ કરી શકું  છુ અથવા પ્રોગ્રામને પૂર્ણપણે એક્ઝેક્યુશન કરી શકું છુ.
+
  
 
|-
 
|-
 
+
| 07:29
| 07.29
+
| ચાલો હું  '''Step Out''' પસંદ કરું અને  ફંક્શન કોલ પર પછી આવું.
 
+
|Let me choose '''Step Out''' and come back to the function call.  
+
 
+
 
+
  
 
|-
 
|-
 
+
| 07:36
| 07.36
+
| 'getC() ફંક્શન પર કર્સર લેવાથી ફંક્શન એ રીટર્ન કરેલી વેલ્યુ એ 15 દેખાશે.
 
+
|When you hover on the '''getC() '''function, you'll notice that the function has returned a value of 15.  
+
  
 
|-
 
|-
 
+
| 07:43
| 07.43
+
|વેરીએબલ c ને હજુ વેલ્યુ સોંપવામાં આવી નથી.
 
+
| The variable 'c' has not yet been assigned that value.  
+
  
 
|-
 
|-
 
+
| 07:47
| 07.47
+
|તો જયારે આપણે  '''Step Over''' કરી અને લાઈન એક્ઝેક્યુટ કરીશું તો '''c''' ને '''15'''  વેલ્યુ મળશે.
 
+
|So, when we '''Step Over''' and execute that line, 'c' will get a value of 15.  
+
 
+
 
+
  
 
|-
 
|-
 
+
| 07:55
| 07.55
+
|હવે આપણે વેરીએબલ વિન્ડોમાં  અથવા વેરીએબલ પર જઈ '''c''' ની વેલ્યુ તપાસી શકીએ છે.
 
+
|We can now check it in the variable window or hover on the variable to check it's value.  
+
  
 
|-
 
|-
 
+
| 08:03
| 08.03
+
| હવે જો તમને '''debugging''' સત્ર બંધ કરવું હોય,ટુલબાર પરથી તમે ''Finish Debugger Session''' વિકલ્પ પસંદ કરી શકો છો .
 
+
|Now if you want to stop the '''debugging''' session, you can choose the '''Finish Debugger Session''' option from the toolbar.  
+
  
 
|-
 
|-
 
+
| 08:12
| 08.12
+
| જો તમેને આગળના બ્રેક પોઈન્ટ શુધી એક્ઝેક્યુશન કરવું હોય તો તમે  '''Continue''' વિકલ્પ પસંદ કરી શકો છો.
 
+
|If you want to continue the execution to the next breakpoint you can choose the '''Continue''' option.  
+
 
   
 
   
 
|-
 
|-
 
+
| 08:19
| 08.19
+
|આ પૂર્ણ થતાની સાથે જ તમે બાકી બચેલ નું એક્ઝેક્યુશન કરવા માટે ''''''Continue''' વિકલ્પ પસંદ કરી શકો છો.  
 
+
|Once you finish, you can also choose the '''Continue option''' to complete the execution of the remaining program.  
+
  
 
|-
 
|-
 
+
| 08:25
| 08.25
+
|ચાલો હું અહી  '''Continue''' પસંદ કરું.  
 
+
|Let me choose '''Continue''' here.  
+
  
 
|-
 
|-
 
+
| 08:27
| 08.27
+
|આઉટ પુટ વિન્ડો માં બતાડે છે  : ''' b ''' એ  20 અને '''c''' એ  15 છે.
 
+
|In the Output window, it shows me the output as: ''' b '''is 20 and '''c''' is 15.  
+
  
 
|-
 
|-
 
+
| 08:34
| 08.34
+
|હવે, '' 'NetBeans પર''' '''debugging''''' 'ના વિકલ્પોની  ઝડપી ઝાંખી હતી.
 
+
|Now, this was a quick overview of the options of '''debugging''' on '''netbeans. '''
+
  
  
 
|-
 
|-
 
+
| 08:39
| 08.39
+
|જો તમને એડવાન્સ ફ્યુચર સેટિંગ જોઈતી હોય તો-
 
+
|If you want any advanced feature settings, you can -  
+
 
+
 
+
  
 
|-
 
|-
 
+
| 08:42
| 08.42
+
| '''Tools''' મેનુ પર જાવ , '''Options''', પર કિલ કરો  '''Miscellaneous''' વિકલ્પ પર જાઓ, '''Java Debugger''' ટેબ પર ક્લિક કરો.  
 
+
|Go to '''Tools''' menu, click on '''Options''', go to '''Miscellaneous''' option, click on the '''Java Debugger''' tab.  
+
 
+
 
+
  
 
|-
 
|-
 +
| 08:53
 +
|અહી '''multi-threaded''' પ્રોગ્રામ માટે બ્રેકપોઈન્ટ સેટિંગ વિકલ્પ બદલી શકાવાય છે. 
  
| 08.53
 
 
|Here you can change settings for multi-threaded program breakpoint options.
 
 
|-
 
|-
 +
| 08:59
 +
|અથવા ક્યાં મેથડમાં  '''step in''' કરવું છે તે નક્કી કરવા માટે ફિલટ્રસ કરી શકો છો.
  
| 08.59
 
 
|Or have filters to decide on which methods you would want to step in.
 
  
 
|-
 
|-
| 09.07
+
| 09:07
|Now to the assignment.
+
|અસાઇનમેન્ટ તરીકે.
  
 
|-
 
|-
| 09.09
+
| 09:09
|As an assignment, take any of your programs, excellent if it has already errors.
+
|અસાઇનમેન્ટ માટે તમારો કોઈ પણ પ્રોગ્રામ લો,પહેલા થી જો એરર હશે તો વધુ સારું.
  
 
|-
 
|-
| 09.16
+
| 09:16
|If not, introduce some errors with the logic or algorithm.  
+
|જો ના હોય તો લોજિક અથવા અલ્ગોરીથમ એરર દાખલ કરો.
  
 
|-
 
|-
| 09.20
+
| 09:20
|Set breakpoints in the code. Usually, you would set a break at the calling point of a function which you suspect has the error.  
+
|કોડમાં બ્રેકપોઈન્ટ સેટ કરો જે ફંક્શન માં એરર ની શક્યતા છે તે કોલ કરવાની જગ્યા એ એકાએક બ્રેક સેટ કરે છે.
  
 
|-
 
|-
 
+
| 09:29
| 09.29
+
|ફંક્શન માં જવા માટે '''Step-Into''' વાપરો.
 
+
|Use '''Step-Into''' to go into the function.  
+
  
 
|-
 
|-
 
+
| 09:32
| 09.32
+
| લાઈન એક્ઝેક્યુશન કરવા માટે '''Step-Overs''' વાપરો અને વેરીએબલ વિન્ડો માં તેની વેલ્યુ તપાસી તેની ખાતરી કરો.
 
+
|Use '''Step-Overs''' to execute the lines and make sure to inspect the values of variables in the variable window.  
+
 
+
  
 
|-
 
|-
 
+
| 09:41
| 09.41
+
| એરર સુધારિત કરવા માટે અને ઓળખવા માટે ''' watches''' ને સમાવિષ્ઠ કરો.
 
+
|Add some watches to help you identify and correct the error.  
+
 
+
  
 
|-
 
|-
 
+
| 09:45
| 09.45
+
| મેથડમાંથી '''Step-Out''' કરો .  
 
+
|Step-Out of the method.  
+
  
 
|-
 
|-
 
+
| 09:48
| 09.48
+
|આગળ બ્રેકપોઈન્ટ્સ  શુધી જવા માટે '''Continue''' વાપરો.  
 
+
|Continue till you reach the next breakpoint.  
+
  
 
|-
 
|-
 +
| 09:51
 +
|અને છેવટે  '''debugger''' સત્ર પૂર્ણ કરી એપ્લીકેશન રન કરો.
  
| 09.51
 
 
|And finally, Finish the '''debugger''' session and Run your application.
 
 
|-
 
|-
 
+
| 09:57
| 09.57
+
|'''આ ટ્યુટોરીયલમાં આપણે'' ''''NetBeans''' ડીબગર સાથે પરિચિત થયા.
 
+
|In this tutorial, we became familiar with the '''netbeans debugger. '''
+
  
 
|-
 
|-
 
+
| 10:02
| 10.02
+
|આપણે જોયું કેવી રીતે બ્રેક પોઈન્ટ અને વોચેસ સેટ કરવા.
 
+
|We saw how to set breakpoints and watches.  
+
  
 
|-
 
|-
 
+
| 10:06
| 10.06
+
|કોડ જયારે ચાલતો હોય ત્યારે આપણે જોઈતી પદાવલી ને ઉકેલવા હેતુ ઉમેરો.
 
+
|Add expressions which we want to evaluate, while the code is running.  
+
  
 
|-
 
|-
 
+
| 10:11
| 10.11
+
|પ્રોગ્રામનું કાર્ય ટ્રેસ કરવા માટે '''Step-Into, Step-Over, Step-Out અને  Run-to-Cursor''' વિકલ્પ પસંદ કરો.
 
+
|Trace execution of a program with '''Step-Into, Step-Over, Step-Out and Run-to-Cursor''' options.  
+
  
 
|-
 
|-
 
+
| 10:19
| 10.19
+
|એડવાન્સ  ''''''debugging''' માટે  '''debugger''' કેવી રીતે કોન્ફીગ્રર કરવું તે પણ જોયું.
 
+
|Also saw how to configure the '''debugger''' for advanced '''debugging.'''  
+
  
 
|-
 
|-
 
+
|10:24
|10.24
+
 
+
 
| મને આશા છે કે  '''debugging''' અને ચકાસણી માટે આ ટ્યુટોરીયલએ તમારો ઘણો સમય બચાવ્યો હશે.
 
| મને આશા છે કે  '''debugging''' અને ચકાસણી માટે આ ટ્યુટોરીયલએ તમારો ઘણો સમય બચાવ્યો હશે.
 
  
 
|-
 
|-
 
+
|10:30
|10.30
+
 
+
 
|સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.  
 
|સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.  
  
 
|-
 
|-
 
+
| 10:33
| 10.33
+
 
+
 
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.  
 
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.  
 
   
 
   
 
|-
 
|-
 +
|10:36
 +
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
  
|10.36
 
 
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
 
 
|-
 
|-
 
+
| 10:41
| 10.41
+
 
+
 
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
 
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
 
 
 
 
  
 
|-
 
|-
 
+
| 10:46
| 10.46
+
 
+
 
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.  
 
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.  
  
 
|-
 
|-
 
+
| 10:49
| 10.49
+
|વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો.
 
+
|વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો  
+
  
 
|-
 
|-
 +
| 10:55
 +
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે .
  
| 10.55
 
 
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે .
 
 
|-
 
|-
 
+
| 10:59
| 10.59
+
 
+
 
| જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.  
 
| જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.  
  
 
|-
 
|-
 
+
| 11:05
| 11.05
+
 
+
 
|આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે .
 
|આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે .
  
 
|-
 
|-
 
+
| 11:14
| 11.14
+
 
+
 
|આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે
 
|આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે
 
 
 
 
  
 
|-
 
|-
 
+
| 11:18
| 11.18
+
 
+
 
|આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
 
|આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Latest revision as of 16:34, 27 August 2014

Time Narration
00:01 નમસ્કાર.
00:02 Netbeans Debugger. પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 જો તમે પ્રથમ વખત 'Netbeans વાપરી રહ્યા હોય તો આગળના ભાગ અમારા Spoken Tutorial ની વેબ સાઈટ પર જુઓ.
00:14 આ ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું વાપરી રહી છુ લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબ્નટુ આવૃત્તિ v12.04,
00:21 Netbeans (નેટબીન્સ) IDE v7.1.1
00:26 આપણે બધા જાણીએ છીએ કે debugging પ્રોગ્રામ એ કાળજીપૂર્વક કરવો પડે છે.
00:31 તેથી debugging' ટૂલ જાણીને અને તેના ફીચરો સાથે પરિચિત હોવાથી તમે મૂલ્યવાન સમય બચાવી શકો છો.
00:39 આ શક્તિશાળી debugging ' ટૂલ ખૂબ જ ઉપયોગી છે,
00:42 ખાસ કરીને જ્યારે તમે મોટા પ્રોગ્રામ્સને કોડ કકરવા અથવા ચકાસતા હોવ.
00:46 આ ટ્યુટોરીયલ આપણે ''NetBeans ડિબગર પૂરી પાડેલ કેટલાક ફીચરો શીખીશું.
00:53 આ ટ્યુટોરીયલ સાથે પરિચિત થવું પડશે.
00:55 debugging વિન્ડો,
00:58 બ્રેકપોઇન્ટ્સ રૂપરેખાંકિત કરવા.
01:00 સમીકરણો ઉકેલવા અથવા વોચ સુયોજિત કરવી.
01:04 તમારા પ્રોગ્રામના અમલીક્ર્ણ માટે ટ્રેસીંગ વિકલ્પો.
01:08 અને debugger ને કોન્ફીગર કરવા માટેના વિકલ્પો.
01:12 હવે ચાલો શરુ કરીએ, અને સેમ્પલ કોડ debug કરીએ.
01:17 Netbeans IDE પર જાઉં છુ.
01:20 મેં ડેમોનસ્ટરેશન કરવા માટે IDE માં પહેલેથી જ sampleDebug જાવા એપ્લીકેશન બનાવ્યું છે.
01:27 આ નાનો પ્રોગ્રામ છે જે a, b, અને c ત્રણ ઇનટીજર વેલ્યુઓને ઇનશીલાઈઝ કરશે.
01:35 પછી તે 'Hello World!' અને 'a'. ની વેલ્યુ પ્રિન્ટ કરે છે.
01:40 તે ''SampleClass', નામ નો ક્લાસ ઓબ્બેજ્ક્ત પણ બનાવશે જેની વેલ્યુ ઇનટીજર પ્રકારની અને પ્રાઇવેટ હશે.
01:52 પછી તે ' 'b' ની વેલ્યુ કાઢશે.
01:55 અને c,ની વેલ્યુ કાઢવા માટે ફંક્શન કોલ કરશે.
02:00 અને 'b' અને 'c'.ની વેલ્યુ પ્રિન્ટ કરશે.
02:05 debugging ની શરૂઆત breakpoint (બ્રેક પોઈન્ટ)સેટ કરવાથી કરીએ.
02:09 બ્રેક પોઈન્ટની સેટ કરવા માટે લાઈન નંબર પર કિલક કરો.
02:13 હું Hello World! પ્રિન્ટ કરનાર લાઈન પર સેટ કરીશ.
02:18 બ્રેક પોઈન્ટ સેટ કરેલ લાઈન નો રંગ ગુલાબી થયો છે.અને લાઈન ના નંબરને નાના ચોરસ થી માર્ક કર્યું છે.
02:28 debugging મોડ માં જયારે તમે પ્રોગ્રામ રન કરો છો,
02:31 ટૂલ બારમાં ' Debug Project બટન પર ક્લિક કરીને,
02:35 breakpoint વાડી લાઈન પર આવીને પ્રોગ્રામ એક્ઝેક્યુશન થવા નું બંદ થશે.
02:41 હજુ સુધી 'a' ની વેલ્યુ સેટ કરી છે.
02:45 વેલ્યુ તપાસવા માટે તેના પર જાવ.
02:49 અહી વેલ્યુ 10 બતાવે છે.
02:52 તમે જોઈ શકો છો વર્કસ્પેસ હેઠળ હજુ એક વિન્ડો છે.
02:59 ત્યાં 'Variables વિન્ડો છે જે વેરીએબલ અને તેની વેલ્યુઓ ની સૂચી બતાડે છે.
03:07 હજુ સુધી ફક્ત 'a વેરીએબલ ઈનીશીલાઈઝ થયું છે.
03:11 આપણે સેમ્પલ ' debug આઉટપુટ સાથે પણ આઉટપુટ વિન્ડો જોઈ શકીએ છીએ.
03:17 ત્યાં હજુ આઉટપુટ નથી.
03:19 'Debugger Console' ' (ડિબગર કન્સોલ) બતાવે છે કે પ્રોગ્રામ 29 લાઈન પર બ્રેકપોઈન્ટ થોભ્યું છે.
03:28 ત્યાં Breakpoints વિન્ડો પણ બતાવે છે જે 29 ના લાઈન પર બ્રેકપોઈન્ટ સેટ કર્યું છે.
03:36 આગળ વધતા પહેલા, ચાલો વોચ કેવી રીતે ઉમેરવી તે જુઓ.
03:40 ઉદાહરણ તરીકે મને ' 'aSample' પર વોચ જોઈએ છીએ.
03:48 વર્ક સ્પેસ હેઠળ વેરીએબલ વિન્ડોમાં Enter new Watch ' વિકલ્પ પર ડબલ ક્લિક કરો અને વેરીએબલ 'aSample.value' નામ આપો.
04:02 OK. પર ક્લિક કરો.
04:06 હજુ શુધી 'aSample' બન્યું ન હોવાથી તેને વેલ્યુ વિશે ખબર નથી.
04:12 એ વખત પણ લાઈન એક્ઝીક્યુટ થાય તો વેરીએબલની વેલ્યુ સમઝાશે.
04:16 એ જ રીતે તમે પણ સમીકરણો જોઈ અને મૂલ્યાંકન કરી શકો છો.
04:21 અહી હું b=a+10.માટે તાપસીસ
04:25 a-4 કેટલા છે તે મને જાણવું હોય તો ?
04:29 તે માટે મેનુ બાર પર 'Debug મેનુ માં જઈ Evaluate expression વિકલ્પ પસંદ કરો.
04:37 વર્કસ્પેસમા 'Evaluate Code' વિન્ડો દ્રશ્યમાન થશે.
04:41 અહીં હું સમીકરણ 'a-4'. ' દાખલ કરીશ.
04:45 અહી Evaluate Expression button પર ક્લિક કરો.અને વેરીએબલ વિન્ડોમાં 'a-4' ની વેલ્યુ 6 બતાવે છે.
04:56 ચાલો હવે આગળ વધો અને કોડના એક લાઇનમાં એક્ઝેક્યુટ કરીએ.
05:00 તે કરવા માટે ટુલબાર માંથી Step-Over પસંદ કરો.
05:06 તે ફક્ત “Hello World”. પ્રિન્ટ કરનાર એક લાઈનના કોડ ને એક્ઝેક્યુટ કરશે.
05:12 આઉટપુટ જોવા માટે આઉટપુટ વિન્ડો પર જઈ sampleDebug' આઉટપુટ પર જાઓ.
05:17 Hello World! a is 10. આ આઉટપુટ દેખાય છે.
05:22 હવે પ્રોગ્રામ SampleClass ઓબ્જેક્ટ બનાવવા માટે તે લાઈન પર થોભ્યું છે.
05:28 હવે SampleClass. ના કંસ્ટ્રક્ટરમાં જવું છે.
05:32 તે માટે હું ટુલ બાર પરથી Step Into વિકલ્પ પસંદ કરીશ.
05:41 પછી હું Step Over પસંદ કરીશ અને કંસ્ટ્રક્ટર કોલમાં આવેલી વેલ્યુ 10 પર સેટ થયી છે.
05:51 તમે વેરીએબલ જઈને પણ જોઈ શકો છો.
05:55 ફરીથી જયારે હું Step Over' પર જઈશ તો આપણે જોશું કે this.variable પણ 10 પર સેટ છે.
06:03 આ ફન્કશન માંથી બહાર જવા માટે હું 'Continue,' Step Over અથવા Step Out પસંદ કરીશ.
06:11 મેથડ માંથી બાહાર આવવા માટે Step-Out પસંદ કરો.
06:14 અને હવે હું જ્યાંથી ફંક્શન કોલ કર્યું હતું ત્યાં પાછી આવી છુ.
06:19 ફરી Step-Over કરવાથી aSample.value હવે 10 પર સેટ થયેલું દેખાશે.
06:27 જેના માટે આપણે જોઈ રહ્યા છે.
06:30 Breakpoints અને StepOvers ઉપરાંત જે લાઈન પર કર્સર મુક્યું છે ત્યાં પ્રોગ્રામનું એક્ઝેક્યુશન થવું થોભી શકે છે.
06:38 ઉદાહરણ તરીકે અહી ફંક્શન માં જઈ d=b-5; લખેલ લાઈન પર કર્સર સેટ કરો.
06:49 હવે ટુલબાર પરથી Run To Cursor વિકલ્પ પસંદ કરો.
06:54 પ્રોગ્રામ એક્ઝેક્યુશન કરવા માટે આ ફંક્શન જશે અને કર્સર જ્યાં છે ત્યાં પ્રોગ્રામ ઉભું દેખાશે.
07:05 તમે જોઈ શકો છો કે b ની વેલ્યુ 20 અપાઈ છે.
07:10 અને વેરીએબલ વિન્ડો માં b થી 20 સેટ થઇ છે.
07:14 હવે હું ફરી Step Over પસંદ કરીશ અને d ની ઈનીશીલાઈઝડ વેલ્યુ 15 થશે.
07:23 હવે હું return' પસંદ કરૂ છુ અથવા પ્રોગ્રામને પૂર્ણપણે એક્ઝેક્યુશન કરી શકું છુ.
07:29 ચાલો હું Step Out પસંદ કરું અને ફંક્શન કોલ પર પછી આવું.
07:36 'getC() ફંક્શન પર કર્સર લેવાથી ફંક્શન એ રીટર્ન કરેલી વેલ્યુ એ 15 દેખાશે.
07:43 વેરીએબલ c ને હજુ વેલ્યુ સોંપવામાં આવી નથી.
07:47 તો જયારે આપણે Step Over કરી અને લાઈન એક્ઝેક્યુટ કરીશું તો c ને 15 વેલ્યુ મળશે.
07:55 હવે આપણે વેરીએબલ વિન્ડોમાં અથવા વેરીએબલ પર જઈ c ની વેલ્યુ તપાસી શકીએ છે.
08:03 હવે જો તમને debugging' સત્ર બંધ કરવું હોય,ટુલબાર પરથી તમે Finish Debugger Session વિકલ્પ પસંદ કરી શકો છો .
08:12 જો તમેને આગળના બ્રેક પોઈન્ટ શુધી એક્ઝેક્યુશન કરવું હોય તો તમે Continue વિકલ્પ પસંદ કરી શકો છો.
08:19 આ પૂર્ણ થતાની સાથે જ તમે બાકી બચેલ નું એક્ઝેક્યુશન કરવા માટે 'Continue વિકલ્પ પસંદ કરી શકો છો.
08:25 ચાલો હું અહી Continue પસંદ કરું.
08:27 આઉટ પુટ વિન્ડો માં બતાડે છે  : b એ 20 અને c એ 15 છે.
08:34 હવે, આ 'NetBeans પર debugging 'ના વિકલ્પોની ઝડપી ઝાંખી હતી.


08:39 જો તમને એડવાન્સ ફ્યુચર સેટિંગ જોઈતી હોય તો-
08:42 Tools મેનુ પર જાવ , Options, પર કિલ કરો Miscellaneous વિકલ્પ પર જાઓ, Java Debugger ટેબ પર ક્લિક કરો.
08:53 અહી multi-threaded પ્રોગ્રામ માટે બ્રેકપોઈન્ટ સેટિંગ વિકલ્પ બદલી શકાવાય છે.
08:59 અથવા ક્યાં મેથડમાં step in કરવું છે તે નક્કી કરવા માટે ફિલટ્રસ કરી શકો છો.


09:07 અસાઇનમેન્ટ તરીકે.
09:09 અસાઇનમેન્ટ માટે તમારો કોઈ પણ પ્રોગ્રામ લો,પહેલા થી જો એરર હશે તો વધુ સારું.
09:16 જો ના હોય તો લોજિક અથવા અલ્ગોરીથમ એરર દાખલ કરો.
09:20 કોડમાં બ્રેકપોઈન્ટ સેટ કરો જે ફંક્શન માં એરર ની શક્યતા છે તે કોલ કરવાની જગ્યા એ એકાએક બ્રેક સેટ કરે છે.
09:29 ફંક્શન માં જવા માટે Step-Into વાપરો.
09:32 લાઈન એક્ઝેક્યુશન કરવા માટે Step-Overs વાપરો અને વેરીએબલ વિન્ડો માં તેની વેલ્યુ તપાસી તેની ખાતરી કરો.
09:41 એરર સુધારિત કરવા માટે અને ઓળખવા માટે watches ને સમાવિષ્ઠ કરો.
09:45 મેથડમાંથી Step-Out કરો .
09:48 આગળ બ્રેકપોઈન્ટ્સ શુધી જવા માટે Continue વાપરો.
09:51 અને છેવટે debugger સત્ર પૂર્ણ કરી એપ્લીકેશન રન કરો.
09:57 આ ટ્યુટોરીયલમાં આપણે ''NetBeans ડીબગર સાથે પરિચિત થયા.
10:02 આપણે જોયું કેવી રીતે બ્રેક પોઈન્ટ અને વોચેસ સેટ કરવા.
10:06 કોડ જયારે ચાલતો હોય ત્યારે આપણે જોઈતી પદાવલી ને ઉકેલવા હેતુ ઉમેરો.
10:11 પ્રોગ્રામનું કાર્ય ટ્રેસ કરવા માટે Step-Into, Step-Over, Step-Out અને Run-to-Cursor વિકલ્પ પસંદ કરો.
10:19 એડવાન્સ 'debugging માટે debugger કેવી રીતે કોન્ફીગ્રર કરવું તે પણ જોયું.
10:24 મને આશા છે કે debugging અને ચકાસણી માટે આ ટ્યુટોરીયલએ તમારો ઘણો સમય બચાવ્યો હશે.
10:30 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
10:33 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10:36 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:41 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
10:46 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
10:49 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો.
10:55 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે .
10:59 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
11:05 આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે .
11:14 આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે
11:18 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, Pratik kamble