Moodle-Learning-Management-System/C2/User-Roles-in-Moodle/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 13:39, 7 March 2019 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 User Roles in Moodle પરના સ્પોન ટ્યુટોરીયલ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું user ને કેવી રીતે admin role અસાઈન કરવો.
00:13 course ને teacher અસાઈન કરવું અને course માં student ને એનરોલ કરવું.
00:20 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું: Ubuntu Linux OS 16.04
00:28 XAMPP 5.6.30 દ્વારા મેળવેલ Apache, MariaDB and PHP

Moodle 3.3

અને Firefox web browser

00:42 તમે તમારી પસંદનું કોઈ પણ બ્રાઉઝર નો ઉપયોગ કરી શકો છો.

જો કે,Internet Explorer એ ટાળવું જોઈએ, કારણ કે તે કેટલાક ડિસ્પ્લે અસંગતતાનું કારણ બને છે.

00:54 આ ટ્યુટોરીયલના શીખનારાઓ એ Moodle વેબસાઈટ પર અમુક courses બનાવેલ હોવા જોઈએ.
01:01 જો નથી તો વેબસાઈટ પરના પહેલાના Moodle ટ્યુટોરીયલ નો સંદર્ભ લો.
01:08 બ્રાઉઝર પર પાછા જાવ અને admin username અને password નો ઉપયોગ કરીને Moodle વેબસાઈટ પર લોગીન કરો.
01:16 આપણે હવે admin dashboard. પર છીએ.
01:19 Course and Category Management પેજ પર પાછા જાવ.
01:24 ખાતરી કરો કે તમારા Moodle interface પર આ કોર્સ છે .

જો નથી તો આ ટ્યુટોરીયલને અટકાવો અને તેને બનાવો અને ત્યારબાદ ફરી ચાલો કરો.

01:34 ચાલો આપણે બનાવેલ બધા users ને જોઈએ.
01:38 Site Administration. પર ક્લિક કરો.
01:41 ત્યારબાદ Users ટેબ પર ક્લિક કરો.
01:44 Accounts વિભાગ અંદર ,Browse list of users. પર ક્લિક કરો.
01:50 હવે આપણી પાસે 4 users છે.
01:53 આગળ user Priya Sinha પર ક્લિક કરો અને તેનું profile એડિટ કરો.
01:59 તો User details વિભાગમાં Edit Profile link પર ક્લિક કરો.
02:04 નીચે સ્ક્રોલ કરો અને Optional વિભાગ જુઓ.

પછી તેને વિસ્તૃત કરવા તેના પર ક્લિક કરો.

02:11 નોંધ લો કે ફીલ્ડો Institution, Department, Phone અને Address એ પોપ્યુલેટેડ છે.

આ તે છે જે આપણે એકવખત CSV ફાઈલ દાખલ કર્યું હતું.

02:23 ચાલો users ની યાદી પર પાછા જઈએ.

આવું કરવાં માટે Site Administration -> Users -> Browse list of users. પર ક્લિક કરો.

02:33 ચાલો આપણે આ યુઝરને administrator role આપીએ , System Admin2.
02:39 ડાબી બાજુએ Site Administration પર ક્લિક કરો અને ત્યારબાદ Users ટેબ પર ક્લિક કરો.
02:46 Permissions વિભાગ પર ક્લિક કરો અને Site Administrators. પર ક્લિક કરો.
02:52 અહીં users ના બે સેટ છે.

પ્રથમ સેટ વર્તમાન site administrators નું નામ ધરાવે છે અને અને બીજો સેટ બધા અન્ય users ની યાદી ધરાવે છે.

03:05 બે યાદી વચ્ચે, વિવિધ ક્રિયાઓ કરવા માટે બટનો છે.
03:11 Users box પરથી System Admin2 user પર ક્લિક કરો.
03:17 જો અહીં ઘણા બધા યુઝરો છે તો શોધવા માટે Users બોકસના નીચે Search box નો ઉપયોગ કરો.

અને ત્યારબાદ Add બટન પર ક્લિક કરો.

03:26 Confirm બોકસમાં Continue બટન પર ક્લિક કરો.
03:30 અહીં હવે 2 admin users છે.

આપણને જેટલા જોઈએ તેટલા admin users આપણે રાખી શકીએ છીએ.

03:38 જયારે કે Main administrator ફક્ત એક જ હોયી શકે છે.
Main administrator  ને ક્યારે પણ સિસ્ટમ થી ડીલીટ કરી શકતા નથી.
03:48 ચાલો હવે Rebecca Raymond ને Calculus course. માટે teacher તરીકે અસાઈન કરીએ.
03:55 આવું કરવું માટે અહીં બતાડ્યા પ્રમાણે Course and category management પેજ પર જાવ.
04:02 1st Year Maths subcategory ના અંદર ના courses જોવા માટે તે પર ક્લિક કરો.
04:09 Calculus કોર્સ પર ક્લિક કરો . કોર્સની વિગતો જોવા માટે નીચે સ્ક્રોલ કરો.
Enrolled Users પર ક્લિક કરો.
04:19 આપણે જોઈ શકીએ છીએ કે user Priya Sinha course માટે નામ નોંધાવ્યું છે.
04:25 આપણે આ upload user CSV. દ્વારા આ કર્યું હતું.
04:29 Moodle માં teacher, સહીત દરેકે આ course. માટે એનરોલ કરવું જોઈએ.
04:35 જેમને નવો role અસાઈન કરવો છે તો તે તેમના વર્તમાન courseના રોલ પર આધારિત છે.
04:41 Enrol users બટન પર ક્લિક કરો જે કદાચિત જમણીબાજુના ઉપર અથવા નીચે હોય શકે છે.
04:48 એક પૉપ- અપ વિન્ડો ખુલે છે.
04:51 Assign roles માટે ડ્રોપડાઉન ધરાવે છે આ Assign roles માટે ડ્રોપડાઉન ધરાવે છે, Enrolment options માટે ફિલ્ડ Search બટન.
05:00 આપણે બધા users ની યાદી જોઈ શકીએ છીએ જે હાલમાં આ courseઅસાઇન કરેલ નથી.
05:06 Assign roles ડ્રોપડાઉન માં Teacher પસંદ કરો.
05:11 ત્યારબાદ Rebecca Raymond ના આગળના Enrol બટન પર ક્લિક કરો.
05:16 છેલ્લે પેજના નીચેની બાજુએ Finish Enrolling users બટન પર ક્લિક કરો.
05:24 સમાન રીતે જ Students ને પણ course અસાસીન કરી શકીએ છીએ.
05:28 To un-assign Rebecca Raymond ને તેના Teacher role અનઅસાઈન કરવા માટે Roles column માં Trash આઇકન પર ક્લિક કરો.
05:36 Confirm Role Change પૉપઅપ બોકસમાં Remove બટન પર ક્લિક કરો.
05:42 The Assign role આઇકન અહીં જેમને પહેલાથી role એનોરેલ કર્યા છે તેમને પણ રોલ અસાઈન કરવા માટે ઉપયોગ કરી શક્ય છે.
05:50 તે પર ક્લિક કરો એક નાનો પોપઅપ વિન્ડો બધા role નામ સાથે ખુલે છે.
05:56 Rebecca Raymond ને teacher role અસાઈન કરવા માટે Teacher પર ક્લિક કરો.

બોકસ પોતેથી બંધ થયી જાય છે.

06:04 Users એકદમ જમણી બાજુએ trash આયકન પર ક્લિક કરીને કોર્સ માંથી પોતાનું નામ કાઢી શકે છે.
06:11 તેની જમણી બાજુએ gear આઇકન છે જે user enrolment વિગતોને એડિટ કરવા માટે છે. તે પર ક્લિક કરો.


06:20 user ને સ્થગિત કરીને enrolment start અને end dates. બદલવાનો વિકલ્પ ધરાવે છે.
06:28 enrolment પેજ પર પાછા જવામાટે Cancel બટન પર ક્લિક કરો.
06:33 આ સાથે આપણે ટ્યુટોરીયલના અંત માં આવિયા છીએ.

ચાલો સારાંશ લઈએ.

06:39 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા user ને admin role કેવી રીતે અસાઈન કરો.
course ને teacher' અસાઈન કરતા  અને  course માં  student  એનરોલ કરતા.
06:52 અહીં તમારા માટે અસાઈન્મેન્ટ છે : Rebecca Raymond Linear Algebra course માટે teacher તરીકે અસાઈન કરો.
07:00 Linear Algebra course. માટે Priya Sinha ને student તરીકે અસાઈન કરો.


07:06 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ, Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.

07:14 Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજિત કરે છે અને પ્રમાણપ્રત્રો આપે છે.

વધુ જાણકારી માટે, કૃપા કરી અમને લખો.

07:22 તમારા પ્રશ્નને વિસ્તૃત રીતે સમજાવો.
07:26 Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, Government of India દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.
07:38 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki