Difference between revisions of "Linux-AWK/C2/Basics-of-awk/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
m (Nancyvarkey moved page Linux/C3/Basics-of-awk/Gujarati to Linux-AWK/C2/Basics-of-awk/Gujarati without leaving a redirect: New series)
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 17: Line 17:
 
|-
 
|-
 
| 00:12
 
| 00:12
| આ ટ્યુટોરીયલ રેકોડ કરવા માટે હું વાપરી રહ્યો છું.:
+
| આ ટ્યુટોરીયલ રેકોડ કરવા માટે હું વાપરી રહ્યો છું.: Ubuntu Linux 12.04 OS, GNU BASH  આવૃત્તિ. 4.2.24
*Ubuntu Linux 12.04 OS
+
*GNU BASH  આવૃત્તિ. 4.2.24
+
  
 
|-
 
|-
 
| 00:23
 
| 00:23
| કૃપા કરી નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે '''GNU Bash''' આવૃત્તિ '''4''' કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ.
+
| નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે '''GNU Bash''' આવૃત્તિ '''4''' કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ.
  
 
|-
 
|-
Line 67: Line 65:
 
|-
 
|-
 
| 01:17
 
| 01:17
| ચાલો હવે જોઈએ  '''awk command.''' વાપરીને કેવી રીતે  
+
| ચાલો હવે જોઈએ  '''awk command.''' વાપરીને કેવી રીતે પ્રિન્ટ કરવું.
  
 
|-
 
|-
 
| 01:22
 
| 01:22
| ટાઈપ કરો:
+
| ટાઈપ કરો: '''awk space''' ( એકલ અવતરણ માં) (front slash) ''' '/Pass '''(front slash)'''/'''(ખુલ્લો છગડીયો કૌંસ) '''{print (બંદ  છગડીયો કૌંસ)}''' (  અવતરણપછીથી ) '''space awkdemo.txt'''  
'''awk space''' ( single quote માં) (front slash) ''' '/Pass '''(front slash)'''/'''(ખુલ્લો છગડીયો કૌંસ) '''{print (બંદ  છગડીયો કૌંસ)}''' (  quotes પછીથી ) '''space awkdemo.txt'''  
+
  
 
|-
 
|-
Line 100: Line 97:
 
|-
 
|-
 
| 02:01
 
| 02:01
| આપણે ટાઈપ કરીશું:
+
| આપણે ટાઈપ કરીશું: '''awk space '/M ( ખુલ્લો ચોરસકૌંસ) [ ei (બંદ  ચોરસકૌંસ) ]*ra */{print}' space awkdemo.txt'''
'''awk space '/M ( ખુલ્લો ચોરસકૌંસ) [ ei (બંદ  ચોરસકૌંસ) ]*ra */{print}' space awkdemo.txt'''
+
  
 
|-
 
|-
Line 121: Line 117:
 
|-
 
|-
 
| 02:42
 
| 02:42
| *Mira
+
| Mira
  
 
|-
 
|-
 
|02:45  
 
|02:45  
| *Meera
+
|Meera
  
 
|-
 
|-
 
| 02:47
 
| 02:47
| *Meeraa
+
| Meeraa
  
 
|-
 
|-
Line 145: Line 141:
 
|-
 
|-
 
|03:05
 
|03:05
|હવે ટાઈપ કરો:
+
|હવે ટાઈપ કરો: '''awk space (single quotes માં )(front slash) ‘/civil(PIPE) |electrical'''(front slash)'''space (ખુલ્લો છગડીયો કૌંસ)/{print}(બંદ છગડીયો કૌંસ )'''  quotes પછી space'''awkdemo.txt'''
 
+
|-
+
| 03:06
+
| '''awk space (single quotes માં )(front slash) ‘/civil(PIPE) |electrical'''(front slash)'''space (ખુલ્લો છગડીયો કૌંસ)/{print}(બંદ છગડીયો કૌંસ )'''  quotes પછી space'''awkdemo.txt'''
+
  
 
|-
 
|-
Line 205: Line 197:
 
|-
 
|-
 
|04:24
 
|04:24
| ચાલો જોઈએ.  
+
| ચાલો જોઈએ. ટાઈપ કરો: '''awk space minus capital F space'''  double quotes માં ''' PIPE space''' single quote માં '''front-slash civil PIPE electrical front-slash'''ખુલ્લો છગડીયો કૌંસ  '''print space dollar0 બંદ છગડીયો કૌંસ  quotes પછી space awkdemo.txt'''
 
+
|-
+
| 04:25
+
| ટાઈપ કરો: '''awk space minus capital F space'''  double quotes માં ''' PIPE space''' single quote માં '''front-slash civil PIPE electrical front-slash'''ખુલ્લો છગડીયો કૌંસ  '''print space dollar0 બંદ છગડીયો કૌંસ  quotes પછી space awkdemo.txt'''
+
  
 
|-
 
|-
Line 261: Line 249:
 
|-
 
|-
 
| 06:33
 
| 06:33
| '''Enter.''' દબાઓ.
+
| '''Enter.''' દબાઓ. આપણે ફરક જોઈ શકીએ છીએ.  
 
+
|-
+
| 06:34
+
| આપણે ફરક જોઈ શકીએ છીએ.  
+
  
 
|-
 
|-
Line 301: Line 285:
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
|  ચાલો સારાંશ લઈએ.
+
|  ચાલો સારાંશ લઈએ.આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: *  '''awk ''' વાપરીને પ્રિન્ટ કરતા.
 
+
|-
+
| 07:11
+
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: *  '''awk ''' વાપરીને પ્રિન્ટ કરતા.
+
  
 
|-
 
|-
 
| 07:16
 
| 07:16
|* માં રેગ્યુલર એક્સપ્રેશન નો ઉપયોગ કરીને વિશેષ સ્ટ્રીમની એન્ટ્રીઓ યાદીબ્ધ્ધ કરતા.  
+
|'''awk '''  માં રેગ્યુલર એક્સપ્રેશન નો ઉપયોગ કરીને વિશેષ સ્ટ્રીમની એન્ટ્રીઓ યાદીબ્ધ્ધ કરતા.  
  
 
|-
 
|-
 
| 07:21
 
| 07:21
|* ફક્ત બીજા અને ત્રીજા ક્ષેત્રોને યાદીબધ્ધ કરતા.
+
| ફક્ત બીજા અને ત્રીજા ક્ષેત્રોને યાદીબધ્ધ કરતા.
  
 
|-
 
|-
 
| 07:24
 
| 07:24
|* વ્યવસ્થિત આઉટપુટ ડિસ્પ્લે કરતા.
+
| વ્યવસ્થિત આઉટપુટ ડિસ્પ્લે કરતા.
  
 
|-
 
|-
 
| 07:28
 
| 07:28
| અસાઇનમેન્ટ તરીકે,
+
| અસાઇનમેન્ટ તરીકે, અંકિત સરાફનો રોલ નંબર, સ્ટ્રીમ અને માર્ક્સ દર્શાવો.
 
+
|-
+
|07:29
+
અંકિત સરાફનો રોલ નંબર, સ્ટ્રીમ અને માર્ક્સ દર્શાવો.
+
 
|-
 
|-
 
| 07:34
 
| 07:34

Latest revision as of 06:41, 23 March 2018

Time Narration
00:01 awk કમાંડ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં આપણે awk command. શીખીશું,
00:09 જે આપણે અમુક ઉદાહરણ ના મદદથી શીખીશું.
00:12 આ ટ્યુટોરીયલ રેકોડ કરવા માટે હું વાપરી રહ્યો છું.: Ubuntu Linux 12.04 OS, GNU BASH આવૃત્તિ. 4.2.24
00:23 નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ.
00:29 ચાલો awk ના પરિચયથી શરૂઆત કરીએ.
00:33 awk કમાંડ એ ખુબજ શક્તિશાળી ટેક્સ્ટ મેનીપ્યુલેશન ટૂલ છે.
00:38 આનું નામ તમના લેખકો Aho, Weinberger અને Kernighan. પરથી આપવા માં આવ્યું છે.
00:44 આ વિવિધ ફંક્શન ક્રિયાન્વિત કરી શકે છે.
00:46 આ રેકોર્ડના ક્ષેત્ર સ્તર પર કાર્ય કરે છે.
00:51 તો,આ રેકોર્ડના જુદા જુદા ક્ષેત્રોને સહેલાયથી એક્સેસ અને એડિટ કરી શકે છે.
00:56 ચાલો અમુક ઉદાહરણ જોઈએ.
00:59 પ્રદર્શન ના ઉદેશ માટે આપણે awkdemo.txt ફાઈલનો ઉપયોગ કરીશું.
01:04 હવે આપણે awkdemo.txt ફાઈલની વિષયવસ્તુ જોશું.
01:09 હવે તમારા કીબોર્ડ પર એક સાથે Ctrl + Alt અને T કી દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
01:17 ચાલો હવે જોઈએ awk command. વાપરીને કેવી રીતે પ્રિન્ટ કરવું.
01:22 ટાઈપ કરો: awk space ( એકલ અવતરણ માં) (front slash) '/Pass (front slash)/(ખુલ્લો છગડીયો કૌંસ) {print (બંદ છગડીયો કૌંસ)} ( અવતરણપછીથી ) space awkdemo.txt
01:38 Enter દબાઓ.
01:40 અહી, Pass એ સિલેકશન ક્રાઈટેરિયા છે.
01:44 awkdemo ની બધી લાઈનો જ્યાં Pass થાય છે ત્યાં પ્રિન્ટ જાય છે.
01:49 અહી એક્શન એ પ્રિન્ટ છે.
01:52 આપણેawk માં regular expressions નો પણ ઉપયોગ કરી શકીએ છીએ.
01:56 ધારો કે આપણને "Mira." નામની વિદ્યાર્થીની નો રેકોર્ડ પ્રિન્ટ કરવો છે.
02:01 આપણે ટાઈપ કરીશું: awk space '/M ( ખુલ્લો ચોરસકૌંસ) [ ei (બંદ ચોરસકૌંસ) ]*ra */{print}' space awkdemo.txt
02:27 Enter. દબાઓ.
02:29 "*" પાછલા કેરેક્ટરની એક અથવા વધારે ઉપસ્થિતિઓ ને આપે છે.
02:33 એટલા માટે i, e અને a ની એક કરતા વધારે ઉપસ્થિતિ વાડી એન્ટ્રીઓ યાદી બધ્ધ કરવા માં આવશે.
02:40 ઉદાહરણ તરીકે,
02:42 Mira
02:45 Meera
02:47 Meeraa
02:52 awk extended regular expressions (ERE) ને સમર્થન આપે છે.
02:58 જેનો અર્થ છે કે આપણે PIPE દ્વારા વિભ્જીત ઘણા પેટર્નસને મળાવી શકીએ છીએ.
03:03 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
03:05 electrical(front slash)space (ખુલ્લો છગડીયો કૌંસ)/{print}(બંદ છગડીયો કૌંસ ) quotes પછી spaceawkdemo.txt
03:23 Enter. દબાઓ.
03:26 હવે "civil" અને "electrical" બંને એન્ટ્રીઓ આપેલી છે.
03:31 ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ.
03:34 પેરામીટરસ:એક લાઈનના વિશિષ્ટ ક્ષેત્રોને ઓળખાવા માટે awk ના અમુક વિશેષ પેરામીટર ધરાવે છે.
03:41 $1(Dollar 1) પ્રથમ ક્ષેત્રને દેખાડે છે.
03:45 તેજ પ્રકારે સમ્બન્ધિત ક્ષેત્રોના માટે આપણી પાસે $2, $3 અને બીજા અન્ય હોઈ શકે છે.
03:53 $0 બધી લાઈનોને દર્શાવે છે.
03:56 ચાલો ટર્મિનલ પર પાછા જઈએ.
03:59 નોંધ લો કે awkdemo.txt. ફાઈલમાં પ્રત્યેક શબ્દ PIPE થી અલગ થયેલ છે.
04:05 આ સ્તીથીમાં PIPE ડેલીમીટર કહેવાય છે.
04:09 ડેલીમીટર શબ્દોને એક બીજાથી અલગ કર છે.
04:13 ડેલીમીટર સિંગલ white space. પણ થયી શકે છે.
04:16 એક ડેલીમીટર ને સ્પષ્ટ કરવા માટે આપણને આપવું છે માઈનસ કેપિટલ F ફ્લેગ પછી ડેલીમીટર.
04:24 ચાલો જોઈએ. ટાઈપ કરો: awk space minus capital F space double quotes માં PIPE space single quote માં front-slash civil PIPE electrical front-slashખુલ્લો છગડીયો કૌંસ print space dollar0 બંદ છગડીયો કૌંસ quotes પછી space awkdemo.txt
04:51 Enter દબાઓ.
04:53 આ બધી લાઈન પ્રિન્ટ કરે છે કેમેકે આપણે $0. ઉપયોગ કર્યો છે.
04:58 નોંધલો કે names અને stream of students બીજા અને ત્રીજા ક્ષેત્ર છે.
05:04 ધારો કે આપણને ફક્ત બે ક્ષેત્રો પ્રિન્ટ કરવા છે.
05:08 ઉપરના કમાંડમાંથી $0 ને $2 અને $3 થી બદલશું.
05:15 Enter દબાઓ.
05:18 ફક્ત બેજ ક્ષેત્રો દેખાડેલ છે.
05:21 તેમ છતાં આ સાચું પરિણામ આપે છે,પણ ડિસ્પ્લે પર આ અવ્યવસ્થિત દેખાય છે.
05:26 આપણે C સ્ટાઈલ printf સ્ટેટમેંટનો ઉપયોગ કરીને આઉટ પુટને વ્યવસ્થિત રૂપ આપી શકીએ છીએ.
05:32 આપણે બિલ્ટ ઇન વેરીએબલ NR નો ઉપયોગ કરીને ક્રમાંક પણ આપી શકીએ છીએ.
05:40 આપણે બિલ્ટ ઇન વેરીએબલોવિષે વધુ પછી જોશું.
05:44 હવે ટાઈપ કરો awk space minus capital F double quotes માં (Pipe) double quotes પછી space 'front-slash Pass front slash ખુલ્લો છગડીયો કૌંસ printf (within double quotes) "percentage sign 4d space percentage sign -25s space percentage sign minus 15s space backslash n”, double quotes પછી NR,$2,$3 બંદ છગડીયો કૌંસ single quote પછી space awkdemo.txt
06:33 Enter. દબાઓ. આપણે ફરક જોઈ શકીએ છીએ.
06:37 અહી NR રેકોર્ડની સંખ્યા માટે છે.
06:41 રેકોર્ડ integers છે, માટે આપણે %d લખ્યું છે.
06:45 Name અને Stream સ્ટ્રીંગસ છે તો આપણે %s નો ઉપોગ કર્યો છે.
06:50 અહી 25s Nameક્ષેત્ર માટે 25 સાથન આરક્ષિત કરશે.
06:55 15s સ્ટ્રીમ ક્ષેત્ર માટે 15 સાથન આરક્ષિત કરશે.
07:01 minus sign આઉટપુટને લેફ્ટ જસ્ટિફાઈ કરવા માટે ઉપયોગ કરે છે.
07:05 આ આપણને ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે.
07:08 ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ.
07:10 ચાલો સારાંશ લઈએ.આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: * awk વાપરીને પ્રિન્ટ કરતા.
07:16 awk માં રેગ્યુલર એક્સપ્રેશન નો ઉપયોગ કરીને વિશેષ સ્ટ્રીમની એન્ટ્રીઓ યાદીબ્ધ્ધ કરતા.
07:21 ફક્ત બીજા અને ત્રીજા ક્ષેત્રોને યાદીબધ્ધ કરતા.
07:24 વ્યવસ્થિત આઉટપુટ ડિસ્પ્લે કરતા.
07:28 અસાઇનમેન્ટ તરીકે, અંકિત સરાફનો રોલ નંબર, સ્ટ્રીમ અને માર્ક્સ દર્શાવો.
07:34 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
07:37 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:40 Iજો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
07:45 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
07:48 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
07:52 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
07:58 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:01 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે
08:07 આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે.
08:12 IIT Bombay તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Nancyvarkey, PoojaMoolya