Difference between revisions of "LibreOffice-Suite-Impress/C4/Presentation-Notes/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Resources for recording)
 
(One intermediate revision by one other user not shown)
Line 3: Line 3:
  
 
{| border=1
 
{| border=1
|| '''Visual Cue'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
  
 
|-
 
|-
||00.00  
+
||00:00  
 
||લીબરઓફીસમાં '''Presentation Notes '' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
 
||લીબરઓફીસમાં '''Presentation Notes '' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
||00.06
+
||00:06
 
||આ ટ્યુટોરીયલ માં, આપણે નોટ્સ અને તેમને કેવી રીતે પ્રિન્ટ કરવું તે વિશે શીખીશું.
 
||આ ટ્યુટોરીયલ માં, આપણે નોટ્સ અને તેમને કેવી રીતે પ્રિન્ટ કરવું તે વિશે શીખીશું.
  
 
|-
 
|-
|| 00.12   
+
|| 00:12   
 
|| '''નોટ્સ બે હેતુઓ માટે વપરાય છે:'''
 
|| '''નોટ્સ બે હેતુઓ માટે વપરાય છે:'''
  
 
|-
 
|-
||  00.14
+
||  00:14
 
||વધારાના સામગ્રી અથવા સંદર્ભો તરીકે, દરેક સ્લાઇડ પર, પ્રેક્ષકો માટે.
 
||વધારાના સામગ્રી અથવા સંદર્ભો તરીકે, દરેક સ્લાઇડ પર, પ્રેક્ષકો માટે.
  
 
|-
 
|-
|| 00.20
+
|| 00:20
 
||પ્રેક્ષકો સામે સ્લાઇડ્સ પ્રસ્તુત કરતી વખતે સંદર્ભ નોટ સાથે પ્રસ્તુતકર્તાને મદદ કરવા માટે.
 
||પ્રેક્ષકો સામે સ્લાઇડ્સ પ્રસ્તુત કરતી વખતે સંદર્ભ નોટ સાથે પ્રસ્તુતકર્તાને મદદ કરવા માટે.
  
 
|-
 
|-
||00.27
+
||00:27
 
|| '''Sample-Impress.odp''' પ્રેસેન્ટેશન ખોલો.  
 
|| '''Sample-Impress.odp''' પ્રેસેન્ટેશન ખોલો.  
  
 
|-
 
|-
||00.33
+
||00:33
 
||ડાબી બાજુ '''Slides ''' પેનલ પર,  '''Overview''' શીર્ષકવાળી સ્લાઇડ પસંદ કરો.
 
||ડાબી બાજુ '''Slides ''' પેનલ પર,  '''Overview''' શીર્ષકવાળી સ્લાઇડ પસંદ કરો.
  
 
|-
 
|-
||00.38
+
||00:38
 
||ટેક્સ્ટને બદલો.
 
||ટેક્સ્ટને બદલો.
  
 
|-
 
|-
|| 00.40
+
|| 00:40
 
||1 વર્ષ અંદર OpenSource સોફ્ટવેર થી 30% શિફ્ટ હાંસલ કરવા માટે
 
||1 વર્ષ અંદર OpenSource સોફ્ટવેર થી 30% શિફ્ટ હાંસલ કરવા માટે
  
 
|-
 
|-
|| 00.46
+
|| 00:46
 
||વર્ષની અંદર OpenSource સોફ્ટવેર થી 95% શિફ્ટ હાંસલ કરવા માટે
 
||વર્ષની અંદર OpenSource સોફ્ટવેર થી 95% શિફ્ટ હાંસલ કરવા માટે
  
 
|-
 
|-
|| 00.53
+
|| 00:53
 
||ચાલો, પેજમાં કેટલીક નોટ્સ ઉમેરીએ, જેથી, જયારે તે પ્રિન્ટ થશે, ત્યારે રીડર પાસે કેટલીક સંદર્ભ સામગ્રી હશે.
 
||ચાલો, પેજમાં કેટલીક નોટ્સ ઉમેરીએ, જેથી, જયારે તે પ્રિન્ટ થશે, ત્યારે રીડર પાસે કેટલીક સંદર્ભ સામગ્રી હશે.
  
 
|-
 
|-
|| 01.01
+
|| 01:01
 
||નોટ્સને એડિટ કરવા માટે, '''Notes ''' ટેબ પર ક્લિક કરો.
 
||નોટ્સને એડિટ કરવા માટે, '''Notes ''' ટેબ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|| 01.04
+
|| 01:04
 
||સ્લાઇડ નીચે એક'' 'નોટ્સ''' ટેક્સ્ટ બોક્સ પ્રદર્શિત થયેલ છે. અહીં આપને નોટ્સ ટાઈપ કરી શકીએ છીએ.
 
||સ્લાઇડ નીચે એક'' 'નોટ્સ''' ટેક્સ્ટ બોક્સ પ્રદર્શિત થયેલ છે. અહીં આપને નોટ્સ ટાઈપ કરી શકીએ છીએ.
 
   
 
   
 
|-
 
|-
|| 01.12
+
|| 01:12
 
||''' Click to Add Notes ''' ઉપર ક્લિક કરો.
 
||''' Click to Add Notes ''' ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
||  01.15
+
||  01:15
 
||નોંધ લો કે તમે આ બોક્સ એડિટ કરી શકો છો.
 
||નોંધ લો કે તમે આ બોક્સ એડિટ કરી શકો છો.
  
 
|-
 
|-
|| 01.19
+
|| 01:19
 
||આ ટેક્સ્ટ બોક્સમાં ટાઇપ કરો;
 
||આ ટેક્સ્ટ બોક્સમાં ટાઇપ કરો;
  
 
|-
 
|-
|| 01.22
+
|| 01:22
 
||  Management would like to explore cost saving from shifting to Open Source Software
 
||  Management would like to explore cost saving from shifting to Open Source Software
  
 
|-
 
|-
|| 01.28
+
|| 01:28
 
||  Open source software has now become a viable option to proprietary software.
 
||  Open source software has now become a viable option to proprietary software.
  
 
|-
 
|-
|| 01.35
+
|| 01:35
 
||  Open source software will free the company from arbitrary software updates of proprietary software. <Pause>
 
||  Open source software will free the company from arbitrary software updates of proprietary software. <Pause>
  
 
|-
 
|-
|| 01.46
+
|| 01:46
 
||આપણે પ્રથમ '''Note''' બનાવ્યી છે.
 
||આપણે પ્રથમ '''Note''' બનાવ્યી છે.
  
 
|-
 
|-
|| 01.49
+
|| 01:49
 
||ચાલો '''Notes''' માં ટેક્સ્ટને કેવી રીતે ફોરમેટ કરવું તે શીખીએ.
 
||ચાલો '''Notes''' માં ટેક્સ્ટને કેવી રીતે ફોરમેટ કરવું તે શીખીએ.
  
 
|-
 
|-
|| 01.54
+
|| 01:54
 
||ટેક્સ્ટ પસંદ કરો.  
 
||ટેક્સ્ટ પસંદ કરો.  
  
 
|-
 
|-
|| 01.56
+
|| 01:56
 
||ઈમ્પ્રેસ વિન્ડોની ટોચના ડાબા ખૂણામાંથી,''Font Type ''' ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને '''TlwgMono''' પસંદ કરો.
 
||ઈમ્પ્રેસ વિન્ડોની ટોચના ડાબા ખૂણામાંથી,''Font Type ''' ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને '''TlwgMono''' પસંદ કરો.
  
 
|-
 
|-
|| 02.05
+
|| 02:05
 
||આગળ, '''Font size ''' ડ્રોપ ડાઉનમાં, 18 પસંદ કરો.
 
||આગળ, '''Font size ''' ડ્રોપ ડાઉનમાં, 18 પસંદ કરો.
  
 
|-
 
|-
|| 02.10
+
|| 02:10
 
||સમાન '''Task bar''' ઉપર, આ'' 'બુલેટ''' ચિહ્ન પર ક્લિક કરો.  ટેક્સ્ટને હવે બુલેટ પોઈન્ટ છે.
 
||સમાન '''Task bar''' ઉપર, આ'' 'બુલેટ''' ચિહ્ન પર ક્લિક કરો.  ટેક્સ્ટને હવે બુલેટ પોઈન્ટ છે.
  
 
|-
 
|-
|| 02.18
+
|| 02:18
 
||દરેક નોટ્સ પ્રમાણભૂત બંધારણમાં સુયોજિત કરવા માટે હવે '''Notes Master''' બનાવતા શીખીશું .
 
||દરેક નોટ્સ પ્રમાણભૂત બંધારણમાં સુયોજિત કરવા માટે હવે '''Notes Master''' બનાવતા શીખીશું .
  
 
|-
 
|-
|| 02.25
+
|| 02:25
 
||આ '''Main ''' મેનુ માંથી,  '''View ''' અને પછી '''Master''' પર ક્લિક કરો. ''' Notes Master''' પર ક્લિક કરો.
 
||આ '''Main ''' મેનુ માંથી,  '''View ''' અને પછી '''Master''' પર ક્લિક કરો. ''' Notes Master''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|| 02.33
+
|| 02:33
 
||'''Notes Master ''' વ્યુ દેખાય છે.
 
||'''Notes Master ''' વ્યુ દેખાય છે.
  
 
|-
 
|-
|| 02.36
+
|| 02:36
 
||નોંધ લો, બે સ્લાઇડ્સ પ્રદર્શિત થયેલ છે.
 
||નોંધ લો, બે સ્લાઇડ્સ પ્રદર્શિત થયેલ છે.
  
 
|-
 
|-
|| 02.40
+
|| 02:40
 
||આનો અર્થ એ થાય છે, દરેક '''Master Slide ''' માટે એક '''Notes Master ''' પ્રેસેન્ટેશનમાં ઉપયોગમાં લેવાયેલ છે.
 
||આનો અર્થ એ થાય છે, દરેક '''Master Slide ''' માટે એક '''Notes Master ''' પ્રેસેન્ટેશનમાં ઉપયોગમાં લેવાયેલ છે.
  
 
|-
 
|-
|| 02.47
+
|| 02:47
 
||'''Notes Master slide ''' ટેમ્પ્લેટ સમાન છે.
 
||'''Notes Master slide ''' ટેમ્પ્લેટ સમાન છે.
  
 
|-
 
|-
|| 02.51
+
|| 02:51
 
||તમે અહીં ફોર્મેટિંગ પસંદગીઓ સુયોજિત કરી શકો છો, જે પ્રેસેન્ટેશનમાં દરેક નોટ્સ ઉપર લાગુ પડે છે.
 
||તમે અહીં ફોર્મેટિંગ પસંદગીઓ સુયોજિત કરી શકો છો, જે પ્રેસેન્ટેશનમાં દરેક નોટ્સ ઉપર લાગુ પડે છે.
  
 
|-
 
|-
|| 02.58
+
|| 02:58
 
||'''સ્લાઇડ્સ''' પેનલમાંથી,  પ્રથમ સ્લાઇડ પસંદ કરો.
 
||'''સ્લાઇડ્સ''' પેનલમાંથી,  પ્રથમ સ્લાઇડ પસંદ કરો.
  
 
|-
 
|-
|| 03.01
+
|| 03:01
 
||'''Notes ''' પ્લેસહોલ્ડર પર ક્લિક કરો અને તે ઉપટ પ્રદર્શિત થયેલ ''text ''' પસંદ કરો.
 
||'''Notes ''' પ્લેસહોલ્ડર પર ક્લિક કરો અને તે ઉપટ પ્રદર્શિત થયેલ ''text ''' પસંદ કરો.
  
 
|-
 
|-
|| 03.08
+
|| 03:08
|| From top left corner of the Impress window, click on the '''Font Size '''drop-down, and select '''32'''.
+
|| ઈમ્પ્રેસ વિન્ડોની ટોચ પર ડાબા ખૂણામાંથી, '''Font Size ''' ડ્રોપ ડાઉન પર ક્લિક કરો, અને '''32'' 'પસંદ કરો.
  
 
|-
 
|-
|| 03.16
+
|| 03:16
|| From the Main menu, click '''Format '''and '''Character'''.
+
||મુખ્ય મેનુમાંથી, '''Format ''' અને '''Character''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|| 03.21
+
|| 03:21
|| The '''Character '''dialog box appears.
+
||'''Character ''' સંવાદ બોક્સ દેખાય છે.
  
 
|-
 
|-
|| 03.24
+
|| 03:24
|| Click on the '''Font Effects '''tab.
+
||'''Font Effects ''' ટેબ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|| 03.28
+
|| 03:28
|| Click the '''Font '''color drop-down and select Red. Click '''OK'''.
+
||'''Font ''' કલર ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને Red પસંદ કરો. '''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|| 03.35
+
|| 03:35
|| Let’s add a logo to the notes.  
+
||નોટ્સ માટે લોગો ઉમેરો.
  
 
|-
 
|-
|| 03.38
+
|| 03:38
|| Let’s add a triangle.
+
||ચાલો ત્રિકોણ ઉમેરિયે.
  
 
|-
 
|-
|| 03.40
+
|| 03:40
|| From the '''Drawing '''toolbar, click on '''Basic Shapes '''and select '''Isosceles Triangle'''.
+
||'''Drawing ''' ટૂલબારમાંથી, '''Basic Shapes ''' પર ક્લિક કરો અને '''Isosceles Triangle''' પસંદ કરો.
  
 
|-
 
|-
|| 03.48
+
|| 03:48
|| Insert the triangle on the top-left corner of the Notes text box.
+
||નોટ્સ ટેક્સ્ટ બોક્સની ઉપર ડાબે ખૂણે ત્રિકોણ દાખલ કરો.
  
 
|-
 
|-
|| 03.53
+
|| 03:53
|| Select the triangle and right-click for the context menu. Click '''Area'''.
+
||ત્રિકોણ પસંદ કરો અને સંદર્ભ મેનૂ માટે જમણું ક્લિક કરો. '''Area''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|| 03.59
+
|| 03:59
|| The '''Area '''dialog box appears.
+
||'''Area ''' સંવાદ બોક્સ દેખાય છે.
  
 
|-
 
|-
|| 04.02
+
|| 04:02
|| Click on the '''Area '''tab.
+
||'''એરિયા''' ટેબ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|| 04.05
+
|| 04:05
|| Click the '''Fill '''drop-down and click '''Color'''. Now choose ''' Blue 7'''.
+
||'''Fill ''' ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને '''Color''' પર ક્લિક કરો. હવે ''' Blue 7''' પસંદ કરો.
  
 
|-
 
|-
|| 04.12
+
|| 04:12
|| This formatting and logo will be the default for all the notes that are created.
+
||આ ફોર્મેટિંગ અને લોગો બનાવવામાં આવેલ તમામ નોટ્સ માટે મૂળભુત હશે.
  
 
|-
 
|-
|| 04.18
+
|| 04:18
|| Click '''OK'''.
+
||'''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|| 04.20
+
|| 04:20
|| In the '''Master View '''toolbar, click ''' Close Master View'''.
+
||'''Master View ''' માં, ''' Close Master View''' પર ક્લિક કરો,'' 'બંધ માસ્ટર જુઓ'''.
 
   
 
   
 
|-
 
|-
|| 04.25
+
|| 04:25
|| In the Main pane, click the '''Notes '''tab.
+
||મુખ્ય પેનલ માં, '''Notes ''' ટેબ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|| 04.29
+
|| 04:29
|| From the '''Slides '''pane on the left, choose the slide titled '''Overview.'''
+
||ડાબી તરફ '''Slides ''' પેનલ પર, '''Overview''' શીર્ષકવાળી સ્લાઇડ પસંદ કરો 'વિહંગાવલોકન.'''
  
 
|-
 
|-
|| 04.35
+
|| 04:35
|| Notice, that the Notes are formatted as set in the '''Master Notes'''.
+
||નોંધ લો કે, નોટ્સ '''Master Notes''' માં સુયોજિત કર્યા પ્રમાણે ફોર્મેટ કરવામાં આવેલ છે.
  
 
|-
 
|-
|| 04.42
+
|| 04:42
|| Now, let’s learn how to re-size the '''Notes '''place holder and '''Slide '''place holder.
+
||હવે, '''Notes ''' અને  '''Slide ''' પ્લેસ હોલ્ડરને રીસાઈઝ કેવી રીતે કરવું તે શીખીએ.
  
 
|-
 
|-
|| 04.48
+
|| 04:48
|| Select the '''Slide Placeholder''', press the left mouse button and move it to the top of the screen.
+
||'''Slide Placeholder''' પસંદ કરો, ડાબુ માઉસ બટન દબાવો અને સ્ક્રીનની ટોચે ખસેડો.
  
 
|-
 
|-
|| 04.56
+
|| 04:56
|| This creates more space to re-size the Notes place holder.
+
||આ નોટ્સ રીસાઈઝ કરવા માટે વધુ જગ્યા બનાવે છે.
  
 
|-
 
|-
|| 05.02
+
|| 05:02
|| Now, click on the border of the '''Notes '''text place holder.  
+
||હવે, '''Notes ''' ટેક્સ્ટ પ્લેસ હોલ્ડરની સરહદ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|| 05.06
+
|| 05:06
|| Hold the left mouse button and drag it upward to increase the size.
+
||ડાબુ માઉસ બટન દબાવી રાખો અને કદ વધારવા માટે ઉપર ખેંચો.
  
 
|-
 
|-
|| 05.13
+
|| 05:13
|| We have now learnt to re-size the placeholders as we require
+
||આપણે જરૂરીયાત પ્રમાણે પ્લેસ હોલ્ડરને રીસાઈઝ કરતા શીખ્યા.
  
 
|-
 
|-
|| 05.18
+
|| 05:18
|| Now let us see how to '''print the notes.'''
+
||હવે ચાલો જોઈએ કે નોટ્સ કેવી રીતે પ્રિન્ટ કરવું.
  
 
|-
 
|-
|| 05.22
+
|| 05:22
|| From the '''Main '''menu, click on  '''File''' and select '''Print'''.
+
||'''Main ''' મેનુમાંથી, '''File''' ઉપર ક્લિક કરો અને '''Print''' પસંદ કરો.
  
 
|-  
 
|-  
|| 05.27
+
|| 05:27
|| The ''' Print '''dialog box appears
+
||'''Print ''' સંવાદ બોક્સ દેખાય છે.
  
 
|-
 
|-
|| 05.30
+
|| 05:30
|| From the list of printers, select the printer connected to your system.
+
||પ્રિંટર્સની યાદીમાંથી, તમારી સિસ્ટમ સાથે જોડાયેલ પ્રિન્ટર પસંદ કરો.
  
 
|-
 
|-
|| 05.35
+
|| 05:35
|| In the ''' Number of Copies '''field enter '''2'''.
+
||'''Number of Copies ''' ફિલ્ડમાં '''2''' દાખલ કરો.
  
 
|-
 
|-
|| 05.40
+
|| 05:40
|| Click on ''' Properties ''' and under '''Orientation''',''' '''select '''Landscape'''. Click '''Ok'''
+
||''' Properties ''' પર ક્લિક કરો અને '''Orientation''' હેઠળ, '''Landscape''' પસંદ કરો. '''Ok''' પર ક્લિક કરો.
 
+
 
 
|-
 
|-
|| 05.48
+
|| 05:48
|| Under '''Print Document''', select '''Notes '''from the drop down menu.
+
||'''Print Document''' હેઠળ, ડ્રોપ ડાઉન મેનુ માંથી '''Notes ''' પસંદ કરો.
  
 
|-
 
|-
|| 05.53
+
|| 05:53
|| Now select ''' LibreOffice impress ''' tab.
+
||''' LibreOffice impress ''' ટેબ પસંદ કરો.
  
 
|-
 
|-
|| 05.58
+
|| 05:58
|| Under '''Contents''':
+
|| '''Contents''' હેઠળ:
  
 
|-
 
|-
|| 06.00
+
|| 06:00
|| Check the '''Slide Name '''Box.
+
||'''Slide Name ''' બોક્સ ચેક કરો.
  
 
|-
 
|-
|| 06.02
+
|| 06:02
|| Check the '''Date and Time '''Box.
+
||'''Date and Time ''' બોક્સ ચેક કરો.
  
 
|-
 
|-
|| 06.05
+
|| 06:05
|| Check the '''Original Color '''Box.
+
||'''Original Color ''' બોક્સ ચેક કરો.
  
 
|-
 
|-
||06.08
+
||06:08
|| Click  '''Print'''.
+
||'''Print''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|| 06.11
+
|| 06:11
|| If your printer settings are configured correctly, the slides must start printing now.
+
||જો તમારું પ્રિન્ટર સેટિંગ્સ યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય તો, સ્લાઇડ્સ હવે પ્રિન્ટ થવી શરૂ થવી જોઈએ.
  
 
|-
 
|-
||06.18
+
||06:18
|| This brings us to the end of this tutorial.
+
|| અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
|| 06.21
+
|| 06:21
|| In this tutorial, we learnt about '''Notes '''and how  To print them.
+
|| આ ટ્યુટોરીયલ માં, આપણે '''Notes ''' અને તેમને કેવી રીતે પ્રિન્ટ કરવું તે શીખ્યા.
  
 
|-
 
|-
|| 06.27
+
|| 06:27
|| Here is an '''assignment''' for you.
+
||અહીં તમારા માટે એક '''અસાઇનમેન્ટ''' છે.
  
 
|-
 
|-
|| 06.30
+
|| 06:30
|| Open a new presentation,
+
||એક નવું પ્રેસેનટેશન ખોલો
  
 
|-
 
|-
|| 06.32
+
|| 06:32
|| Add the content in the notes place holder and
+
||નોટ્સ પ્લેસ હોલ્ડરમાં કન્ટેનટ્સ ઉમેરો અને
  
 
|-
 
|-
|| 06.36  
+
|| 06:36  
||  Add a rectangle.  
+
||  એક લંબચોરસ ઉમેરો.  
  
 
|-
 
|-
|| 06.38
+
|| 06:38
|| Let the font of the content be 36 and Color it Blue.  
+
|| કન્ટેનટ્સના ફોન્ટ 36 અને રંગ ભૂરો રાખો.
  
 
|-
 
|-
|| 06.44
+
|| 06:44
|| Color the rectangle with Green.  
+
||લંબચોરસ લીલા રંગ સાથે ભરો.
  
 
|-
 
|-
|| 06.48
+
|| 06:48
|| Adjust the size of the notes place holdern comparison with the slide text holder.  
+
||સ્લાઇડ ટેક્સ્ટ હોલ્ડરની તુલનામાં નોટ્સ પ્લેસ હોલ્ડરના માપને સંતુલિત કરો.
  
 
|-
 
|-
|| 06.54
+
|| 06:54
|| Print the notes in black and white in Portrait format.  
+
||નોટ્સને કાળા અને સફેદ રંગમાં પોર્ટ્રેઇટ બંધારણમાં માં પ્રિન્ટ કરો.
  
 
|-
 
|-
|| 06.59
+
|| 06:59
|| You need to print 5 copies of notes.
+
||નોટ્સની 5 નકલો પ્રિન્ટ કરવાની જરૂર છે.
  
 
|-
 
|-
||07.03
+
||07:03
|| Watch the video available at the following link. It summarises the Spoken Tutorial project
+
|| નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
  
 
|-
 
|-
|| 07.09
+
|| 07:09
|| If you do not have good bandwidth, you can download and watch it
+
||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો
  
 
|-
 
|-
||07.13
+
||07:13
||The Spoken Tutorial Project Team Conducts workshops using spoken tutorials. Gives certificates for those who pass an online test
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
 
|-
 
|-
|| 07.22
+
|| 07:22
|| For more details, please write to contact at spoken hyphen tutorial dot org
+
||વધુ વિગતો માટે, કૃપા કરી "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો.
  
 
|-
 
|-
||07.28
+
||07:28
||Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project. It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
|| 07.41
+
|| 07:41
|| More information on this Mission is available at  spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
+
|| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો".
  
 
|-
 
|-
||07.51
+
||07:51
||This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd. Thanks for joining
+
||IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.  
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 15:50, 27 March 2017

Resources for recording

Presentation Notes

Time Narration
00:00 લીબરઓફીસમાં 'Presentation Notes પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલ માં, આપણે નોટ્સ અને તેમને કેવી રીતે પ્રિન્ટ કરવું તે વિશે શીખીશું.
00:12 નોટ્સ બે હેતુઓ માટે વપરાય છે:
00:14 વધારાના સામગ્રી અથવા સંદર્ભો તરીકે, દરેક સ્લાઇડ પર, પ્રેક્ષકો માટે.
00:20 પ્રેક્ષકો સામે સ્લાઇડ્સ પ્રસ્તુત કરતી વખતે સંદર્ભ નોટ સાથે પ્રસ્તુતકર્તાને મદદ કરવા માટે.
00:27 Sample-Impress.odp પ્રેસેન્ટેશન ખોલો.
00:33 ડાબી બાજુ Slides પેનલ પર, Overview શીર્ષકવાળી સ્લાઇડ પસંદ કરો.
00:38 ટેક્સ્ટને બદલો.
00:40 1 વર્ષ અંદર OpenSource સોફ્ટવેર થી 30% શિફ્ટ હાંસલ કરવા માટે
00:46 વર્ષની અંદર OpenSource સોફ્ટવેર થી 95% શિફ્ટ હાંસલ કરવા માટે
00:53 ચાલો, પેજમાં કેટલીક નોટ્સ ઉમેરીએ, જેથી, જયારે તે પ્રિન્ટ થશે, ત્યારે રીડર પાસે કેટલીક સંદર્ભ સામગ્રી હશે.
01:01 નોટ્સને એડિટ કરવા માટે, Notes ટેબ પર ક્લિક કરો.
01:04 સ્લાઇડ નીચે એક 'નોટ્સ' ટેક્સ્ટ બોક્સ પ્રદર્શિત થયેલ છે. અહીં આપને નોટ્સ ટાઈપ કરી શકીએ છીએ.
01:12 Click to Add Notes ઉપર ક્લિક કરો.
01:15 નોંધ લો કે તમે આ બોક્સ એડિટ કરી શકો છો.
01:19 આ ટેક્સ્ટ બોક્સમાં ટાઇપ કરો;
01:22 Management would like to explore cost saving from shifting to Open Source Software
01:28 Open source software has now become a viable option to proprietary software.
01:35 Open source software will free the company from arbitrary software updates of proprietary software. <Pause>
01:46 આપણે પ્રથમ Note બનાવ્યી છે.
01:49 ચાલો Notes માં ટેક્સ્ટને કેવી રીતે ફોરમેટ કરવું તે શીખીએ.
01:54 ટેક્સ્ટ પસંદ કરો.
01:56 ઈમ્પ્રેસ વિન્ડોની ટોચના ડાબા ખૂણામાંથી,Font Type ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને TlwgMono' પસંદ કરો.
02:05 આગળ, Font size ડ્રોપ ડાઉનમાં, 18 પસંદ કરો.
02:10 સમાન Task bar' ઉપર, આ 'બુલેટ ચિહ્ન પર ક્લિક કરો. ટેક્સ્ટને હવે બુલેટ પોઈન્ટ છે.
02:18 દરેક નોટ્સ પ્રમાણભૂત બંધારણમાં સુયોજિત કરવા માટે હવે Notes Master બનાવતા શીખીશું .
02:25 Main મેનુ માંથી, View અને પછી Master પર ક્લિક કરો. Notes Master પર ક્લિક કરો.
02:33 Notes Master વ્યુ દેખાય છે.
02:36 નોંધ લો, બે સ્લાઇડ્સ પ્રદર્શિત થયેલ છે.
02:40 આનો અર્થ એ થાય છે, દરેક Master Slide માટે એક Notes Master પ્રેસેન્ટેશનમાં ઉપયોગમાં લેવાયેલ છે.
02:47 Notes Master slide ટેમ્પ્લેટ સમાન છે.
02:51 તમે અહીં ફોર્મેટિંગ પસંદગીઓ સુયોજિત કરી શકો છો, જે પ્રેસેન્ટેશનમાં દરેક નોટ્સ ઉપર લાગુ પડે છે.
02:58 સ્લાઇડ્સ પેનલમાંથી, પ્રથમ સ્લાઇડ પસંદ કરો.
03:01 'Notes પ્લેસહોલ્ડર પર ક્લિક કરો અને તે ઉપટ પ્રદર્શિત થયેલ text પસંદ કરો.
03:08 ઈમ્પ્રેસ વિન્ડોની ટોચ પર ડાબા ખૂણામાંથી, 'Font Size ડ્રોપ ડાઉન પર ક્લિક કરો, અને 32 'પસંદ કરો.
03:16 મુખ્ય મેનુમાંથી, Format અને Character પર ક્લિક કરો.
03:21 Character સંવાદ બોક્સ દેખાય છે.
03:24 Font Effects ટેબ પર ક્લિક કરો.
03:28 Font કલર ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને Red પસંદ કરો. OK પર ક્લિક કરો.
03:35 નોટ્સ માટે લોગો ઉમેરો.
03:38 ચાલો ત્રિકોણ ઉમેરિયે.
03:40 Drawing ટૂલબારમાંથી, Basic Shapes પર ક્લિક કરો અને Isosceles Triangle પસંદ કરો.
03:48 નોટ્સ ટેક્સ્ટ બોક્સની ઉપર ડાબે ખૂણે ત્રિકોણ દાખલ કરો.
03:53 ત્રિકોણ પસંદ કરો અને સંદર્ભ મેનૂ માટે જમણું ક્લિક કરો. Area પર ક્લિક કરો.
03:59 Area સંવાદ બોક્સ દેખાય છે.
04:02 એરિયા ટેબ પર ક્લિક કરો.
04:05 Fill ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને Color પર ક્લિક કરો. હવે Blue 7 પસંદ કરો.
04:12 આ ફોર્મેટિંગ અને લોગો બનાવવામાં આવેલ તમામ નોટ્સ માટે મૂળભુત હશે.
04:18 OK પર ક્લિક કરો.
04:20 'Master View માં, Close Master View પર ક્લિક કરો, 'બંધ માસ્ટર જુઓ.
04:25 મુખ્ય પેનલ માં, Notes ટેબ પર ક્લિક કરો.
04:29 ડાબી તરફ Slides પેનલ પર, Overview શીર્ષકવાળી સ્લાઇડ પસંદ કરો 'વિહંગાવલોકન.
04:35 નોંધ લો કે, નોટ્સ Master Notes માં સુયોજિત કર્યા પ્રમાણે ફોર્મેટ કરવામાં આવેલ છે.
04:42 હવે, Notes અને Slide પ્લેસ હોલ્ડરને રીસાઈઝ કેવી રીતે કરવું તે શીખીએ.
04:48 Slide Placeholder પસંદ કરો, ડાબુ માઉસ બટન દબાવો અને સ્ક્રીનની ટોચે ખસેડો.
04:56 આ નોટ્સ રીસાઈઝ કરવા માટે વધુ જગ્યા બનાવે છે.
05:02 હવે, Notes ટેક્સ્ટ પ્લેસ હોલ્ડરની સરહદ પર ક્લિક કરો.
05:06 ડાબુ માઉસ બટન દબાવી રાખો અને કદ વધારવા માટે ઉપર ખેંચો.
05:13 આપણે જરૂરીયાત પ્રમાણે પ્લેસ હોલ્ડરને રીસાઈઝ કરતા શીખ્યા.
05:18 હવે ચાલો જોઈએ કે નોટ્સ કેવી રીતે પ્રિન્ટ કરવું.
05:22 Main મેનુમાંથી, File ઉપર ક્લિક કરો અને Print પસંદ કરો.
05:27 Print સંવાદ બોક્સ દેખાય છે.
05:30 પ્રિંટર્સની યાદીમાંથી, તમારી સિસ્ટમ સાથે જોડાયેલ પ્રિન્ટર પસંદ કરો.
05:35 Number of Copies ફિલ્ડમાં 2 દાખલ કરો.
05:40 Properties પર ક્લિક કરો અને Orientation હેઠળ, Landscape પસંદ કરો. Ok પર ક્લિક કરો.
05:48 Print Document હેઠળ, ડ્રોપ ડાઉન મેનુ માંથી Notes પસંદ કરો.
05:53 LibreOffice impress ટેબ પસંદ કરો.
05:58 Contents હેઠળ:
06:00 Slide Name બોક્સ ચેક કરો.
06:02 Date and Time બોક્સ ચેક કરો.
06:05 Original Color બોક્સ ચેક કરો.
06:08 Print પર ક્લિક કરો.
06:11 જો તમારું પ્રિન્ટર સેટિંગ્સ યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય તો, સ્લાઇડ્સ હવે પ્રિન્ટ થવી શરૂ થવી જોઈએ.
06:18 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06:21 આ ટ્યુટોરીયલ માં, આપણે Notes અને તેમને કેવી રીતે પ્રિન્ટ કરવું તે શીખ્યા.
06:27 અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે.
06:30 એક નવું પ્રેસેનટેશન ખોલો
06:32 નોટ્સ પ્લેસ હોલ્ડરમાં કન્ટેનટ્સ ઉમેરો અને
06:36 એક લંબચોરસ ઉમેરો.
06:38 કન્ટેનટ્સના ફોન્ટ 36 અને રંગ ભૂરો રાખો.
06:44 લંબચોરસ લીલા રંગ સાથે ભરો.
06:48 સ્લાઇડ ટેક્સ્ટ હોલ્ડરની તુલનામાં નોટ્સ પ્લેસ હોલ્ડરના માપને સંતુલિત કરો.
06:54 નોટ્સને કાળા અને સફેદ રંગમાં પોર્ટ્રેઇટ બંધારણમાં માં પ્રિન્ટ કરો.
06:59 નોટ્સની 5 નકલો પ્રિન્ટ કરવાની જરૂર છે.
07:03 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
07:09 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો
07:13 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
07:22 વધુ વિગતો માટે, કૃપા કરી "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો.
07:28 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
07:41 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો".
07:51 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali