Jmol-Application/C2/Overview-of-Jmol-Application/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:05, 24 March 2017 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 Jmol Application ની શ્રેણી પર Overview ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલના માં આપણે ,
00:09 Jmol Application ના મહત્વના ફીચર.
00:12 અને
00:18 Jmol Application નો ઉપયોગ જોઈશું.
00:21 આપને પોતાની વેબ સાઈટ પર Jmol Application ની શ્રેણીમાં ઉપલબ્ધ વિડીઓ ટ્યુટોરીયલની ક્લીપીંગસ પળે કરીશું.
00:29 આ ટ્યુટોરીયલના સંદર્ભમાટે તમને હાઇ સ્કૂલ કેમિસ્ટ્રી અથવા બેસિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી નું જ્ઞાન હોવું જરૂરી છે.
00:37 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu OS version 12.10
00:43 Jmol version 14.1.11

Java version 7

અને Mozilla Firefox Browser 35.0

00:53 Jmol Application ના વિષે, Jmol 3 -ડાયમેંશલ કેમીક્લ સ્ટ્રક્ચર અને મેક્રોમોલીક્યુલસ ના માટે મોલીક્યુંલર વ્યુંવર છે.


01:02 Jmol કેમિકલ સ્ટ્રક્ચરસ 3D models ને એડિટ કરવા અને બનાવવામાં ઉપયોગ કરી શકાય છે.
01:08 આ સોફ્ટવેર કેમિસ્ટ્રી અને બાયોકેમિસ્ટ્રી ના વિદ્યાર્થી, શિક્ષકો અને સંશોધકો ના દ્વારા ઉપયોગ કરી શકાય છે.
01:16 અહી Jmol. ના અમુક મ્હ્ત્વ ફીચર છે.
01:19 આ ફ્રી અને ઓપનસોર્સ સોફ્ટવેર છે.
01:22 Windows, Mac Operating System, Linux પર અને android devices. પર પણ કાર્ય કરે છે.
01:30 આ બધા major web browsers ને સપોર્ટ કરે છે.
01:33 ઉચ્ચ ક્વોલીટી 3D-rendering ના માટે કોઈ વિશેષ હાર્ડવેયર ની જરૂરિયાત નથી હોતી.
01:38 ઈમેજ અનેક ફાઈલ ફોરમેટ જેમકે jpg, png, gif, pdf વગરે માં એક્સપોર્ટ કરી શકાય છે.
01:47 આ અંકે ફાઈલ ફોરમેટસ જેમકે pdb, cif, mol, cml, xyz વગરે ને વાંચે છે.
01:56 જો તમે ઈન્ટરનેટ થી જોડાયલા છો તો તમે સીધું Jmol પેનલ પર મોડલ્સ લોડ કરી શકો છો.
02:02 ડેટા બેસ જેમકે કેમિકલ સ્ટ્રક્ચર ના માટે pubchem
02:07 અને પ્રોટીનસ અને મેક્રોમોલીક્યુલ ના માટે PDB ડેટા બેસ.
02:12 આ સોફ્ટવે પર વધુ જાણકારી આપેલ લીંક ઉપલબ્ધ છે.


02:18 કેમિસ્ટ્રીમાં કોન્સેપ્ટને સમઝાવવા માટે શિક્ષણ ટૂલ ની જેમ ઉપયોગ કરી શકાય છે.


02:26 અને ઉચ્ચ કવોલીટી 3D ઈમેજને બનાવવામાં ઉપયોગ કરી શકાય છે જે પ્રિન્ટ મીડિયા જેવા જર્નલસ, પબ્લીકેશન અને બુક્સમાં ઉપયોગ કરાવાય છે.
02:36 અને ક્લાસરૂમ અને લેકચરસ માં પ્રદશનના માટે પણ ઉપયોગ કરાવાય છે.
02:41 molecular modelling અને animation movies બનાવવા ના માટે પણ ઉપયોગ કરાવાય છે.
02:48 અહી એ વેબ પેજ છે જે વર્ણન કરે છે કે Jmol' ઈમેજને powerpoint presentations માં કેવી રીતે સમાવિષ્ઠ કરે છે.
02:56 કેમિસ્ટ્રી માં અમુક વિષય જેમાં 3D visualization આવશ્કય છે જેને શીખાડવા માં ઉપયોગ કરવામાં આવી શકે છે.
03:03 બેસિક સ્તર પર, વિષય જેમકે Structure and functional groups
03:08 Atomic અને Molecular orbitals.
03:11 અદ્યતન સ્તર પર Jmol આપેલ વિષય ભણાવવા માટે ઉપયોગ કરી શકાય છે જેમકે Stereochemistry જે એક અણુ માં પરમાણુઓમાં સ્થળ સંબંધિત આયોજનના ભણતરને શામિલ કરે છે.
03:22 સિમીટ્રી અને પોઈન્ટ ગ્રુપ્સ. ક્રિસ્ટલ સ્ટ્રક્ચર અને યુનિટ સેલ.
03:27 અને અણુઓ ના માટે પ્રોટોન NMR સ્પેક્ટ્રમ નું અનુમાન લગાડે છે.
03:31 આ ફીચર Jmol version 14.0 અને ઉપરીમાં ઉપલબ્ધ છે.
03:36 સ્ટ્રક્ચર એક્ટીવીટી રીલેશનશીપ્સ ના અભ્યાસ ના માટે ઉપયોગ કરી શકાય છે.
03:41 હવે જોઈએ કે Jmol ને ડાઉનલોડ અને સંસ્થાપિત કેવી રીતે કરવામાં આવે છે.
03:44 Jmol Windows, Mac ઓપરેટીંગ સીસ્ટમ અને લીનક્સ સીસ્ટમ પર સંસ્થાપિત કરી શકાય છે.
03:51 એન્ડ્રોઇડ ડિવાઈસીસ ના માટે Jmol ના વિશેષ વર્જન નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.
03:57 લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમસ ના માટે ઉબ્નટુ સોફ્ટવેર સેન્ટર અથવા સિનાપ્ટિક પેકેજ મેનેજર ઉપયોગ કરીને ડાઉનલોડ કરો.
04:04 અમારી વેબસાઈટ પર લીનક્સ સીરીઝમાં આ ટ્યુટોરીયલનું અનુસરણ કરો.
04:08 Windows અને Mac ઓપરેટીંગ સીસ્ટમ ના માટે આપેલ લીંકને કોઈ પણ વેબ બ્રાઉઝર પર ખોલો.
04:15 હું આ લીંક પર ક્લિક કરીશ અને વેબ પજ પર આપેલ વિષય વસ્તુને જોઇશ.
04:20 આ વેબપેજ Jmol ના વિષે ખુબજ સમાન્ય માહિતી આપે છે. પેજ ના નીચે જાવ.
04:27 આ ઓરવવ્યુ ,પ્રદશન પેજ વિશેષતાઓ ના વિષે જાણકારી આપે છે.
04:35 Jmol ને ડાઉનલોડ કરવા માટે downloads page પર ક્લિક કરો. ડાઉનલોડ ના પેજ પર આપેલ નિર્દેશોનું અનુસરણ કરો.
04:44 આ પેજ પર Jmol ને સંસ્થાપિત કરવા અને રન કરવા માટે નિર્દેશનો પણ આપેલ છે.
04:50 આ સોફ્ટવેરને કેવી રીતે ઉપયોગ કરાય આનું વર્ણન આ ટ્યુટોરીયલના આ શ્રેણીમાં આપેલ છે.
04:56 પ્રથમ ટ્યુટોરીયલ Introduction to Jmol Application જેમોલ વિન્ડો પર ઉપલબ્ધ અનેક વિશેષતા થી સબંધિત જાણકારી ધરાવે છે.


05:04 અહી તે ટ્યુટોરીયલ ની વિડીઓ ક્લીપીંગ છે.
05:07 Add Video clip
05:13 મોલીક્યુંલર મોડલ્સ ને બનાવવા અને એડિટ કરવા માટે Create and Edit ટ્યુટોરીયલ નું અનુસરણ કરો.
05:18 ---- Add Video Clip------
05:27 આપણે bond lengths, bond angles અને dihedral angles (ડીહાઈડ્ર્રલ એન્ગલસ) ને માપી શકીએ છીએ. અહી વિડીઓ ક્લીપીંગ છે.
05:34 ------- Add Vidoe clip-----
05:40 Jmol ઉપયોગ કરતી વખતે આપણે સપાટી ને બતાડી શકીએ છીએ અને atomic અને molecular orbitals ને બનાવી શકીએ છીએ. અહી વિડીઓ ક્લીપીંગ છે.
05:47 -------- Add Video clip-------
05:56 આ વિડીઓ સમઝાવે છે કે Plane of symmetry અને point-groups ને કેવી રીતે દેખાડવાનું છે.અહી વિડીઓ ક્લીપીંગ છે.
06:02
06:09 Jmol. નો ઉપયોગ કરીને Crystal structures અને unit cell જોઈ શકાય છે. અહી તે વિડીઓ ક્લીપીંગ છે.
06:17
06:24 અહી Jmol માં proteins અને macromolecules ને દેખાડવા માટે વિડીઓ ક્લીપીંગ છે.
06:29
06:37 Jmol version 14.0

કેમિકલ સ્ટ્રક્ચરમાં ડેટાબેસ માં સૂચીબધ્ધ બધા અણુઓ ના માટે એક સિમ્યુલેટેડ પ્રોટોન NMR સ્પેક્ટ્રમ દર્શાવી શકાય છે.

06:49 ચાલો હું જેમોલ વિન્ડો ખોલું અને આ ફીચર ને દેશાવું.
06:54 simulated proton NMR ને જોવા માટે tools menu પર જાવ.
06:59 spectra ને સ્કોલ કરો અને spectrum પર ક્લિક કરો.
07:04 Jspecview વિન્ડો ખુલે છે .
07:08 file menu ને નીચે સ્કોલ કરો અને , add simulation પર ક્લિક કરો.
07:13 molecule . ડાઈલોગ બોક્સમાં molecule નું નામ દાખલ કરો.
07:17 nitrobenzene ટાઈપ કરો, ok બટન પર ક્લિક કરો.
07:22 પેનલ પર nitrobenzene નું પ્રોટોન NMR spectrum દેખાય છે.
07:28 સ્ટ્રક્ચર પર પરમાણુ, સ્પેક્ટ્રમ માં સિગ્નલ્સ ના સાથે સંકળાયેલા હોય છે.
07:33 molecular vibrations ના વિષે જાણકારી વિષે અમુક ફાઈલ જેમકે GAMESS .log files અને સ્પેક્ટ્રમ આઉટપુટ ફાઈલસ
07:45 આપણે Jmol માં આ ફાઈલોને ખોલી શકીએ છીએ અને વાઈબ્રેશન ને જોઈ શકીએ છીએ.
07:50 હવે હું carbondioxide અણુમાં વાઈબ્રેશન દેખાડતા એક લોગ ફાઈલ ખોલું છુ.
08:00 અહી એક એનીમેશન છે જો benzene અણુમાં વાઈબ્રેશન દેખાડી રહ્યા છીએ.
08:05 અહી એક એનીમેશન છે જે cyclohexane અણુમાં કન્ફર્મેશન દેખાડી રહ્યા છીએ.
08:15 ચાલો સારાંશ લઈએ , આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા દો,
08:19 Jmol Application ના મ્હત્વ ફીચર.
08:22 વિવધ ઓપરેટીંગ સીસ્ટમ પર ઇન્સ્ટોલેશન થી સબંધિત જાણકારી Jmol Application નો ઉપયોગ.


08:29 આપણે Jmol Application માં વિડીઓ ટ્યુટોરીયલસના ક્લીપીંગ પણ જોયા.
08:35 અને cyclohexane. ના કન્ફર્મેશન અને વાઈબ્રેશન ને દેખાડતા અમુક એનીમેશન વિડીઓ પણ જોયા.
08:42 નીચે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો .
08:48 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
  વધુ જાણકારી માટે અમને લખો. 
08:59 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે. આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે :
09:09 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki