Difference between revisions of "Jmol-Application/C2/Overview-of-Jmol-Application/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(9 intermediate revisions by the same user not shown)
Line 33: Line 33:
 
|-
 
|-
 
| 00:37
 
| 00:37
| To record this tutorial, I am using, આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું '''Ubuntu '''OS version 12.10
+
|   આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું '''Ubuntu '''OS version 12.10
  
 
|-
 
|-
Line 86: Line 86:
 
|-
 
|-
 
| 01:56
 
| 01:56
જો તમે ઈન્ટરનેટ થી જોડાયલા છો તો તમે સીધું  '''Jmol'''  પેનલ પર મોડલ્સ લોડ કરી શકો છો.
+
| જો તમે ઈન્ટરનેટ થી જોડાયલા છો તો તમે સીધું  '''Jmol'''  પેનલ પર મોડલ્સ લોડ કરી શકો છો.
  
 
|-
 
|-
 
| 02:02
 
| 02:02
|From databases such as '''pubchem''' for chemical structures.
+
| ડેટા બેસ જેમકે કેમિકલ સ્ટ્રક્ચર ના માટે  '''pubchem'''  
  
 
|-
 
|-
 
| 02:07
 
| 02:07
|And '''PDB''' database for proteins and macromolecules.
+
| અને પ્રોટીનસ અને મેક્રોમોલીક્યુલ ના માટે '''PDB''' ડેટા બેસ.
  
 
|-
 
|-
 
| 02:12
 
| 02:12
More information about this software is available at the following links.  
+
આ સોફ્ટવે પર વધુ જાણકારી આપેલ લીંક ઉપલબ્ધ છે.
  
  
 
|-
 
|-
 
| 02:18
 
| 02:18
Uses of '''Jmol''' :
+
કેમિસ્ટ્રીમાં કોન્સેપ્ટને સમઝાવવા માટે શિક્ષણ ટૂલ ની જેમ ઉપયોગ કરી શકાય છે.
 
+
'''Jmol''' can be used as a teaching tool to explain concepts in chemistry.
+
  
 
|-
 
|-
 
| 02:26
 
| 02:26
|And for producing high quality '''3D''' images that can be used in print media:
+
| અને ઉચ્ચ કવોલીટી '''3D''' ઈમેજને બનાવવામાં ઉપયોગ કરી શકાય છે જે પ્રિન્ટ મીડિયા જેવા જર્નલસ, પબ્લીકેશન અને બુક્સમાં ઉપયોગ કરાવાય છે.
such as journals, publications and books.
+
  
 
|-
 
|-
 
| 02:36
 
| 02:36
|And also for presentations in classrooms and lectures.
+
| અને ક્લાસરૂમ અને લેકચરસ માં પ્રદશનના માટે પણ ઉપયોગ કરાવાય છે.
  
 
|-
 
|-
 
| 02:41
 
| 02:41
| Jmol can also be used for molecular modelling and producing animation movies.
+
|   '''molecular modelling અને animation movies''' બનાવવા ના માટે પણ ઉપયોગ કરાવાય છે.
  
 
|-
 
|-
 
|  02:48
 
|  02:48
Here is the webpage that describes how to incorporate '''Jmol''' images in powerpoint presentations.
+
અહી એ વેબ પેજ છે જે વર્ણન કરે છે કે '''Jmol''' ઈમેજને ''powerpoint presentations''' માં કેવી રીતે સમાવિષ્ઠ કરે છે.
  
 
|-
 
|-
 
|  02:56
 
|  02:56
|  '''Jmol''' can be effectively used to teach certain topics in chemistry which require 3D visualization.
+
કેમિસ્ટ્રી માં અમુક વિષય જેમાં '''3D visualization''' આવશ્કય છે જેને શીખાડવા માં ઉપયોગ કરવામાં આવી શકે છે.
  
 
|-
 
|-
 
| 03:03
 
| 03:03
|At Basic level, topics such as: Structure and functional groups.
+
| બેસિક સ્તર પર, વિષય જેમકે  '''Structure and functional groups'''
  
 
|-
 
|-
 
| 03:08
 
| 03:08
|Atomic and Molecular orbitals.
+
|'''Atomic અને  Molecular orbitals'''.
  
 
|-
 
|-
 
| 03:11
 
| 03:11
At advanced levels Jmol can be used to teach topics such as '''Stereochemistry''' which involves the study of spatial arrangement of atoms in a molecule.
+
| અદ્યતન સ્તર પર '''Jmol'''  આપેલ વિષય ભણાવવા માટે ઉપયોગ કરી શકાય છે જેમકે '''Stereochemistry''' જે એક અણુ માં પરમાણુઓમાં સ્થળ સંબંધિત આયોજનના ભણતરને શામિલ કરે છે.
  
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
|Symmetry and point-groups. Crystal Structure and Unit cell.
+
| સિમીટ્રી અને પોઈન્ટ ગ્રુપ્સ. ક્રિસ્ટલ સ્ટ્રક્ચર અને યુનિટ સેલ.
  
 
|-
 
|-
 
| 03:27
 
| 03:27
|And Predict proton NMR spectrum for molecules.  
+
| અને અણુઓ ના માટે પ્રોટોન '''NMR'''  સ્પેક્ટ્રમ નું અનુમાન લગાડે છે.
  
 
|-
 
|-
 
| 03:31
 
| 03:31
|This feature available in Jmol version 14.0 and above.
+
| આ ફીચર '''Jmol version 14.0''' અને ઉપરીમાં  ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
 
| 03:36
 
| 03:36
|Jmol can be used to study Structure Activity Relationships.
+
| સ્ટ્રક્ચર એક્ટીવીટી રીલેશનશીપ્સ ના અભ્યાસ ના માટે ઉપયોગ કરી શકાય છે.
  
 
|-
 
|-
 
| 03:41
 
| 03:41
| Lets see how to download and install Jmol.
+
| હવે જોઈએ કે '''Jmol'''  ને ડાઉનલોડ અને સંસ્થાપિત કેવી રીતે કરવામાં આવે છે.  
  
 
|-
 
|-
 
| 03:44
 
| 03:44
|Jmol can be installed on '''Windows, Mac''' operating system and on '''Linux''' systems.
+
|'''Jmol'''   '''Windows, Mac''' ઓપરેટીંગ સીસ્ટમ અને લીનક્સ સીસ્ટમ પર  સંસ્થાપિત કરી શકાય છે.  
  
 
|-
 
|-
 
| 03:51
 
| 03:51
|A special version of Jmol for Android devices is available at the link shown below.  
+
| એન્ડ્રોઇડ ડિવાઈસીસ  ના માટે '''Jmol''' ના વિશેષ વર્જન નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
 
|  03:57
 
|  03:57
| For Linux operating systems, download using Ubuntu software center or Synaptic package manager.
+
| લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમસ ના માટે ઉબ્નટુ સોફ્ટવેર સેન્ટર અથવા સિનાપ્ટિક પેકેજ મેનેજર ઉપયોગ કરીને ડાઉનલોડ કરો.
  
 
|-
 
|-
 
| 04:04
 
| 04:04
|Follow this tutorial in the linux series on our website.
+
| અમારી વેબસાઈટ પર લીનક્સ સીરીઝમાં આ ટ્યુટોરીયલનું અનુસરણ કરો.
  
 
|-
 
|-
 
| 04:08
 
| 04:08
| For '''Windows''' and '''Mac''' operating systems: Open the given link in any web browser.
+
|   '''Windows''' અને  '''Mac''' ઓપરેટીંગ સીસ્ટમ ના માટે આપેલ લીંકને કોઈ પણ વેબ બ્રાઉઝર પર ખોલો.
  
 
|-
 
|-
 
| 04:15
 
| 04:15
|I will open this link and quickly go through the contents given on the web-page.
+
| હું આ લીંક પર ક્લિક કરીશ અને વેબ પજ પર આપેલ વિષય વસ્તુને જોઇશ.
  
 
|-
 
|-
 
|  04:20
 
|  04:20
| This web-page gives a lot of general information about Jmol. Scroll down the page.
+
|   આ વેબપેજ  '''Jmol'''  ના વિષે ખુબજ સમાન્ય માહિતી આપે છે. પેજ ના નીચે જાવ.
  
 
|-
 
|-
 
| 04:27
 
| 04:27
| It gives information about the overview, demonstration pages, features.
+
| આ ઓરવવ્યુ ,પ્રદશન પેજ વિશેષતાઓ ના વિષે જાણકારી આપે છે.
  
 
|-
 
|-
 
| 04:35
 
| 04:35
|To download Jmol click on the downloads page. Follow the instructions given on the page to download.
+
| '''Jmol''' ને ડાઉનલોડ કરવા માટે '''downloads page''' પર ક્લિક કરો. ડાઉનલોડ ના પેજ પર આપેલ નિર્દેશોનું અનુસરણ કરો.
  
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
|Information about installing and running Jmol is also given on this page.  
+
| આ પેજ પર  '''Jmol'''  ને સંસ્થાપિત કરવા અને રન કરવા  માટે નિર્દેશનો પણ આપેલ છે.
  
 
|-
 
|-
 
|  04:50
 
|  04:50
I have created a series of tutorials which describe how to use this software.
+
|   આ સોફ્ટવેરને કેવી રીતે ઉપયોગ કરાય આનું વર્ણન આ ટ્યુટોરીયલના આ શ્રેણીમાં આપેલ છે.
  
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
The first tutorial '''Introduction to Jmol Application''' has information regarding the various features available on '''Jmol''' window.  
+
પ્રથમ ટ્યુટોરીયલ '''Introduction to Jmol Application''' જેમોલ વિન્ડો પર ઉપલબ્ધ અનેક વિશેષતા થી સબંધિત જાણકારી ધરાવે છે.
 +
 
  
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
|Here is the video clipping of that video.
+
| અહી તે ટ્યુટોરીયલ ની વિડીઓ ક્લીપીંગ છે.
  
 
|-
 
|-
 
|05:07  
 
|05:07  
|--------Add Video clip ........
+
| Add Video clip
 
+
 
|-
 
|-
 
|  05:13
 
|  05:13
To create and edit molecular models, follow the tutorial '''Create and Edit'''.
+
|   મોલીક્યુંલર મોડલ્સ ને બનાવવા અને એડિટ કરવા માટે '''Create and Edit''' ટ્યુટોરીયલ નું અનુસરણ કરો.
Here is the clipping.
+
  
 
|-
 
|-
Line 227: Line 224:
 
|-
 
|-
 
| 05:27
 
| 05:27
| We can Measure bond lengths, bond angles and dihedral angles. Here is the video clipping.
+
|   આપણે '''bond lengths, bond angles અને  dihedral angles''' (ડીહાઈડ્ર્રલ એન્ગલસ) ને માપી શકીએ છીએ. અહી વિડીઓ ક્લીપીંગ છે.
  
 
|-
 
|-
 
|05:34  
 
|05:34  
|------- Add Vidoe clip-----
+
| ------- Add Vidoe clip-----
  
 
|-
 
|-
 
|  05:40
 
|  05:40
| Using '''Jmol''' we can show surfaces and create atomic and molecular orbitals.
+
|   '''Jmol''' ઉપયોગ કરતી વખતે આપણે સપાટી ને બતાડી શકીએ છીએ અને  '''atomic અને  molecular orbitals'''  ને બનાવી શકીએ છીએ. અહી વિડીઓ ક્લીપીંગ છે.
Here is the video clipping.
+
  
 
|-
 
|-
 
| 05:47
 
| 05:47
|-------- Add Video clip-------
+
| -------- Add Video clip-------
  
 
|-
 
|-
 
|  05:56
 
|  05:56
This video explains how to show Plane of symmetry and point-groups.
+
આ વિડીઓ સમઝાવે છે કે '''Plane of symmetry અને  point-groups''' ને કેવી રીતે દેખાડવાનું છે.અહી વિડીઓ ક્લીપીંગ છે.
Here is the video clipping.
+
  
 
|-
 
|-
Line 253: Line 248:
 
|-
 
|-
 
| 06:09
 
| 06:09
|  Crystal structures and unit cell can be viewed using '''Jmol.''' Here is the video clipping.
+
|   '''Jmol.''' નો ઉપયોગ કરીને '''Crystal structures અને  unit cell''' જોઈ શકાય છે. અહી તે વિડીઓ ક્લીપીંગ છે.
  
 
|-
 
|-
Line 261: Line 256:
 
|-
 
|-
 
|  06:24
 
|  06:24
Here is the video clipping to show proteins and macromolecules in Jmol.
+
અહી '''Jmol''' માં  '''proteins અને  macromolecules'''  ને દેખાડવા માટે વિડીઓ ક્લીપીંગ છે.
  
 
|-
 
|-
Line 269: Line 264:
 
|-
 
|-
 
| 06:37
 
| 06:37
A simulated H NMR spectrum can be displayed for all the molecules listed in chemical structure database: Starting from '''Jmol''' version 14.0
+
|  '''Jmol''' '''version 14.0
 +
''' કેમિકલ સ્ટ્રક્ચરમાં ડેટાબેસ માં સૂચીબધ્ધ બધા અણુઓ ના માટે એક સિમ્યુલેટેડ પ્રોટોન  '''NMR'''  સ્પેક્ટ્રમ દર્શાવી શકાય છે.
  
 
|-
 
|-
 
| 06:49
 
| 06:49
|Let me open '''Jmol''' window and demonstrate this feature.
+
| ચાલો હું જેમોલ વિન્ડો ખોલું અને આ ફીચર ને દેશાવું.
  
 
|-
 
|-
 
|  06:54
 
|  06:54
To view simulated proton NMR: Go to tools menu.
+
'''simulated proton NMR''' ને જોવા માટે  '''tools menu''' પર જાવ.
  
 
|-
 
|-
 
| 06:59
 
| 06:59
|Scroll down to '''spectra''' and click on '''spectrum'''
+
| '''spectra''' ને સ્કોલ કરો અને  '''spectrum''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 07:04
 
| 07:04
|The '''Jspecview''' window opens.  
+
| '''Jspecview''' વિન્ડો ખુલે છે .  
  
 
|-
 
|-
 
| 07:08
 
| 07:08
|Scroll down the file menu, click on '''add simulation'''
+
| '''file menu''' ને નીચે સ્કોલ કરો અને  , '''add simulation''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 07:13
 
| 07:13
|In the dialog box enter the name of the molecule.
+
| '''molecule''' . ડાઈલોગ બોક્સમાં '''molecule''' નું નામ દાખલ કરો.
  
 
|-
 
|-
 
| 07:17
 
| 07:17
|Let us type '''nitrobenzene''', click on ok button.  
+
| '''nitrobenzene''' ટાઈપ કરો, '''ok'''  બટન પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 07:22
 
| 07:22
|A proton NMR spectrum of nitrobenzene is displayed on the panel.
+
| પેનલ પર '''nitrobenzene'''  નું પ્રોટોન '''NMR spectrum'''  દેખાય છે.
  
 
|-
 
|-
 
| 07:28
 
| 07:28
|Atoms on the structure are correlated with signals in the spectrum.
+
|સ્ટ્રક્ચર પર પરમાણુ, સ્પેક્ટ્રમ માં સિગ્નલ્સ ના સાથે સંકળાયેલા હોય છે.
  
 
|-
 
|-
 
| 07:33
 
| 07:33
| Certain files include information about molecular vibrations, such as '''GAMESS .log files''' and Spartan output files.'''
+
|   '''molecular vibrations''' ના વિષે જાણકારી વિષે અમુક ફાઈલ જેમકે '''GAMESS .log files''' અને સ્પેક્ટ્રમ આઉટપુટ ફાઈલસ 
  
 
|-
 
|-
 
| 07:45
 
| 07:45
|We can open these files in '''Jmol''' and view vibrations.
+
| આપણે '''Jmol''' માં આ ફાઈલોને ખોલી શકીએ છીએ અને વાઈબ્રેશન ને જોઈ શકીએ છીએ.
  
 
|-
 
|-
 
|  07:50
 
|  07:50
Let me open a log file showing vibrations in '''carbondioxide ''' molecule.
+
| હવે હું '''carbondioxide ''' અણુમાં વાઈબ્રેશન દેખાડતા એક લોગ ફાઈલ ખોલું છુ.
  
 
|-
 
|-
 
|  08:00
 
|  08:00
Here is an animation, showing vibrations in '''benzene''' molecule.
+
|   અહી એક એનીમેશન છે જો '''benzene''' અણુમાં વાઈબ્રેશન દેખાડી રહ્યા છીએ.
  
 
|-
 
|-
 
|  08:05
 
|  08:05
Here is the animation showing conformations in '''cyclohexane''' molecule.
+
અહી એક એનીમેશન છે જે  '''cyclohexane''' અણુમાં કન્ફર્મેશન દેખાડી રહ્યા છીએ.
  
 
|-
 
|-
 
| 08:15
 
| 08:15
Let us summarize, In this tutorial we have learnt,
+
ચાલો  સારાંશ લઈએ , આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા દો,
  
 
|-
 
|-
 
| 08:19
 
| 08:19
|Important features of '''Jmol Application'''.
+
| '''Jmol Application''' ના મ્હત્વ ફીચર.
  
 
|-
 
|-
 
| 08:22
 
| 08:22
|Information regarding Installation on various operating systems.
+
| વિવધ ઓપરેટીંગ સીસ્ટમ પર ઇન્સ્ટોલેશન થી સબંધિત જાણકારી  '''Jmol Application''' નો ઉપયોગ.
 +
 
  
Uses of '''Jmol Application'''.
 
  
 
|-
 
|-
 
| 08:29
 
| 08:29
We have also seen clippings of video tutorials in '''Jmol Application''' series.
+
|   આપણે '''Jmol Application''' માં વિડીઓ ટ્યુટોરીયલસના ક્લીપીંગ પણ જોયા.
  
 
|-
 
|-
 
| 08:35
 
| 08:35
|And some animation videos showing vibrations and conformations of '''cyclohexane.'''
+
|અને  '''cyclohexane.''' ના કન્ફર્મેશન અને વાઈબ્રેશન ને દેખાડતા અમુક એનીમેશન વિડીઓ પણ જોયા.
  
 
|-
 
|-
 
| 08:42
 
| 08:42
The video at the following link summarizes the Spoken Tutorial project.  
+
નીચે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો .  
 
+
Please download and watch it.  
+
  
 
|-
 
|-
 
| 08:48
 
| 08:48
The Spoken Tutorial Project Team conducts workshops and gives certificates for those who pass an online test.  
+
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.  
 
+
  વધુ જાણકારી માટે અમને લખો.  
For more details, please write to us.  
+
  
 
|-
 
|-
 
| 08:59
 
| 08:59
| Spoken Tutorial Project is funded by NMEICT, MHRD, Government of India.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે. આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે :
 
+
More information on this Mission is available at the link shown.  
+
  
 
|-
 
|-
 
|09:09
 
|09:09
This is Snehalatha from IIT Bombay signing off. Thank you for joining.  
+
આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.  
 
+
 
|}
 
|}

Latest revision as of 17:05, 24 March 2017

Time
Narration
00:01 Jmol Application ની શ્રેણી પર Overview ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલના માં આપણે ,
00:09 Jmol Application ના મહત્વના ફીચર.
00:12 અને
00:18 Jmol Application નો ઉપયોગ જોઈશું.
00:21 આપને પોતાની વેબ સાઈટ પર Jmol Application ની શ્રેણીમાં ઉપલબ્ધ વિડીઓ ટ્યુટોરીયલની ક્લીપીંગસ પળે કરીશું.
00:29 આ ટ્યુટોરીયલના સંદર્ભમાટે તમને હાઇ સ્કૂલ કેમિસ્ટ્રી અથવા બેસિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી નું જ્ઞાન હોવું જરૂરી છે.
00:37 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu OS version 12.10
00:43 Jmol version 14.1.11

Java version 7

અને Mozilla Firefox Browser 35.0

00:53 Jmol Application ના વિષે, Jmol 3 -ડાયમેંશલ કેમીક્લ સ્ટ્રક્ચર અને મેક્રોમોલીક્યુલસ ના માટે મોલીક્યુંલર વ્યુંવર છે.


01:02 Jmol કેમિકલ સ્ટ્રક્ચરસ 3D models ને એડિટ કરવા અને બનાવવામાં ઉપયોગ કરી શકાય છે.
01:08 આ સોફ્ટવેર કેમિસ્ટ્રી અને બાયોકેમિસ્ટ્રી ના વિદ્યાર્થી, શિક્ષકો અને સંશોધકો ના દ્વારા ઉપયોગ કરી શકાય છે.
01:16 અહી Jmol. ના અમુક મ્હ્ત્વ ફીચર છે.
01:19 આ ફ્રી અને ઓપનસોર્સ સોફ્ટવેર છે.
01:22 Windows, Mac Operating System, Linux પર અને android devices. પર પણ કાર્ય કરે છે.
01:30 આ બધા major web browsers ને સપોર્ટ કરે છે.
01:33 ઉચ્ચ ક્વોલીટી 3D-rendering ના માટે કોઈ વિશેષ હાર્ડવેયર ની જરૂરિયાત નથી હોતી.
01:38 ઈમેજ અનેક ફાઈલ ફોરમેટ જેમકે jpg, png, gif, pdf વગરે માં એક્સપોર્ટ કરી શકાય છે.
01:47 આ અંકે ફાઈલ ફોરમેટસ જેમકે pdb, cif, mol, cml, xyz વગરે ને વાંચે છે.
01:56 જો તમે ઈન્ટરનેટ થી જોડાયલા છો તો તમે સીધું Jmol પેનલ પર મોડલ્સ લોડ કરી શકો છો.
02:02 ડેટા બેસ જેમકે કેમિકલ સ્ટ્રક્ચર ના માટે pubchem
02:07 અને પ્રોટીનસ અને મેક્રોમોલીક્યુલ ના માટે PDB ડેટા બેસ.
02:12 આ સોફ્ટવે પર વધુ જાણકારી આપેલ લીંક ઉપલબ્ધ છે.


02:18 કેમિસ્ટ્રીમાં કોન્સેપ્ટને સમઝાવવા માટે શિક્ષણ ટૂલ ની જેમ ઉપયોગ કરી શકાય છે.


02:26 અને ઉચ્ચ કવોલીટી 3D ઈમેજને બનાવવામાં ઉપયોગ કરી શકાય છે જે પ્રિન્ટ મીડિયા જેવા જર્નલસ, પબ્લીકેશન અને બુક્સમાં ઉપયોગ કરાવાય છે.
02:36 અને ક્લાસરૂમ અને લેકચરસ માં પ્રદશનના માટે પણ ઉપયોગ કરાવાય છે.
02:41 molecular modelling અને animation movies બનાવવા ના માટે પણ ઉપયોગ કરાવાય છે.
02:48 અહી એ વેબ પેજ છે જે વર્ણન કરે છે કે Jmol' ઈમેજને powerpoint presentations માં કેવી રીતે સમાવિષ્ઠ કરે છે.
02:56 કેમિસ્ટ્રી માં અમુક વિષય જેમાં 3D visualization આવશ્કય છે જેને શીખાડવા માં ઉપયોગ કરવામાં આવી શકે છે.
03:03 બેસિક સ્તર પર, વિષય જેમકે Structure and functional groups
03:08 Atomic અને Molecular orbitals.
03:11 અદ્યતન સ્તર પર Jmol આપેલ વિષય ભણાવવા માટે ઉપયોગ કરી શકાય છે જેમકે Stereochemistry જે એક અણુ માં પરમાણુઓમાં સ્થળ સંબંધિત આયોજનના ભણતરને શામિલ કરે છે.
03:22 સિમીટ્રી અને પોઈન્ટ ગ્રુપ્સ. ક્રિસ્ટલ સ્ટ્રક્ચર અને યુનિટ સેલ.
03:27 અને અણુઓ ના માટે પ્રોટોન NMR સ્પેક્ટ્રમ નું અનુમાન લગાડે છે.
03:31 આ ફીચર Jmol version 14.0 અને ઉપરીમાં ઉપલબ્ધ છે.
03:36 સ્ટ્રક્ચર એક્ટીવીટી રીલેશનશીપ્સ ના અભ્યાસ ના માટે ઉપયોગ કરી શકાય છે.
03:41 હવે જોઈએ કે Jmol ને ડાઉનલોડ અને સંસ્થાપિત કેવી રીતે કરવામાં આવે છે.
03:44 Jmol Windows, Mac ઓપરેટીંગ સીસ્ટમ અને લીનક્સ સીસ્ટમ પર સંસ્થાપિત કરી શકાય છે.
03:51 એન્ડ્રોઇડ ડિવાઈસીસ ના માટે Jmol ના વિશેષ વર્જન નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.
03:57 લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમસ ના માટે ઉબ્નટુ સોફ્ટવેર સેન્ટર અથવા સિનાપ્ટિક પેકેજ મેનેજર ઉપયોગ કરીને ડાઉનલોડ કરો.
04:04 અમારી વેબસાઈટ પર લીનક્સ સીરીઝમાં આ ટ્યુટોરીયલનું અનુસરણ કરો.
04:08 Windows અને Mac ઓપરેટીંગ સીસ્ટમ ના માટે આપેલ લીંકને કોઈ પણ વેબ બ્રાઉઝર પર ખોલો.
04:15 હું આ લીંક પર ક્લિક કરીશ અને વેબ પજ પર આપેલ વિષય વસ્તુને જોઇશ.
04:20 આ વેબપેજ Jmol ના વિષે ખુબજ સમાન્ય માહિતી આપે છે. પેજ ના નીચે જાવ.
04:27 આ ઓરવવ્યુ ,પ્રદશન પેજ વિશેષતાઓ ના વિષે જાણકારી આપે છે.
04:35 Jmol ને ડાઉનલોડ કરવા માટે downloads page પર ક્લિક કરો. ડાઉનલોડ ના પેજ પર આપેલ નિર્દેશોનું અનુસરણ કરો.
04:44 આ પેજ પર Jmol ને સંસ્થાપિત કરવા અને રન કરવા માટે નિર્દેશનો પણ આપેલ છે.
04:50 આ સોફ્ટવેરને કેવી રીતે ઉપયોગ કરાય આનું વર્ણન આ ટ્યુટોરીયલના આ શ્રેણીમાં આપેલ છે.
04:56 પ્રથમ ટ્યુટોરીયલ Introduction to Jmol Application જેમોલ વિન્ડો પર ઉપલબ્ધ અનેક વિશેષતા થી સબંધિત જાણકારી ધરાવે છે.


05:04 અહી તે ટ્યુટોરીયલ ની વિડીઓ ક્લીપીંગ છે.
05:07 Add Video clip
05:13 મોલીક્યુંલર મોડલ્સ ને બનાવવા અને એડિટ કરવા માટે Create and Edit ટ્યુટોરીયલ નું અનુસરણ કરો.
05:18 ---- Add Video Clip------
05:27 આપણે bond lengths, bond angles અને dihedral angles (ડીહાઈડ્ર્રલ એન્ગલસ) ને માપી શકીએ છીએ. અહી વિડીઓ ક્લીપીંગ છે.
05:34 ------- Add Vidoe clip-----
05:40 Jmol ઉપયોગ કરતી વખતે આપણે સપાટી ને બતાડી શકીએ છીએ અને atomic અને molecular orbitals ને બનાવી શકીએ છીએ. અહી વિડીઓ ક્લીપીંગ છે.
05:47 -------- Add Video clip-------
05:56 આ વિડીઓ સમઝાવે છે કે Plane of symmetry અને point-groups ને કેવી રીતે દેખાડવાનું છે.અહી વિડીઓ ક્લીપીંગ છે.
06:02
06:09 Jmol. નો ઉપયોગ કરીને Crystal structures અને unit cell જોઈ શકાય છે. અહી તે વિડીઓ ક્લીપીંગ છે.
06:17
06:24 અહી Jmol માં proteins અને macromolecules ને દેખાડવા માટે વિડીઓ ક્લીપીંગ છે.
06:29
06:37 Jmol version 14.0

કેમિકલ સ્ટ્રક્ચરમાં ડેટાબેસ માં સૂચીબધ્ધ બધા અણુઓ ના માટે એક સિમ્યુલેટેડ પ્રોટોન NMR સ્પેક્ટ્રમ દર્શાવી શકાય છે.

06:49 ચાલો હું જેમોલ વિન્ડો ખોલું અને આ ફીચર ને દેશાવું.
06:54 simulated proton NMR ને જોવા માટે tools menu પર જાવ.
06:59 spectra ને સ્કોલ કરો અને spectrum પર ક્લિક કરો.
07:04 Jspecview વિન્ડો ખુલે છે .
07:08 file menu ને નીચે સ્કોલ કરો અને , add simulation પર ક્લિક કરો.
07:13 molecule . ડાઈલોગ બોક્સમાં molecule નું નામ દાખલ કરો.
07:17 nitrobenzene ટાઈપ કરો, ok બટન પર ક્લિક કરો.
07:22 પેનલ પર nitrobenzene નું પ્રોટોન NMR spectrum દેખાય છે.
07:28 સ્ટ્રક્ચર પર પરમાણુ, સ્પેક્ટ્રમ માં સિગ્નલ્સ ના સાથે સંકળાયેલા હોય છે.
07:33 molecular vibrations ના વિષે જાણકારી વિષે અમુક ફાઈલ જેમકે GAMESS .log files અને સ્પેક્ટ્રમ આઉટપુટ ફાઈલસ
07:45 આપણે Jmol માં આ ફાઈલોને ખોલી શકીએ છીએ અને વાઈબ્રેશન ને જોઈ શકીએ છીએ.
07:50 હવે હું carbondioxide અણુમાં વાઈબ્રેશન દેખાડતા એક લોગ ફાઈલ ખોલું છુ.
08:00 અહી એક એનીમેશન છે જો benzene અણુમાં વાઈબ્રેશન દેખાડી રહ્યા છીએ.
08:05 અહી એક એનીમેશન છે જે cyclohexane અણુમાં કન્ફર્મેશન દેખાડી રહ્યા છીએ.
08:15 ચાલો સારાંશ લઈએ , આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા દો,
08:19 Jmol Application ના મ્હત્વ ફીચર.
08:22 વિવધ ઓપરેટીંગ સીસ્ટમ પર ઇન્સ્ટોલેશન થી સબંધિત જાણકારી Jmol Application નો ઉપયોગ.


08:29 આપણે Jmol Application માં વિડીઓ ટ્યુટોરીયલસના ક્લીપીંગ પણ જોયા.
08:35 અને cyclohexane. ના કન્ફર્મેશન અને વાઈબ્રેશન ને દેખાડતા અમુક એનીમેશન વિડીઓ પણ જોયા.
08:42 નીચે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો .
08:48 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
  વધુ જાણકારી માટે અમને લખો. 
08:59 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે. આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે :
09:09 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki