Difference between revisions of "Jmol-Application/C2/Overview-of-Jmol-Application/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 196: Line 196:
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
|Information about installing and running '''Jmol''' is also given on this page...........इस पेज पर Jmol को संस्थापित करने और रन करने के बारे में निर्देश भी दिए गए हैं। આ પેજ પર  '''Jmol'''  ને સંસ્થાપિત કરવા અને રન કરવા  
+
|  આ પેજ પર  '''Jmol'''  ને સંસ્થાપિત કરવા અને રન કરવા માટે નિર્દેશનો પણ આપેલ છે.
  
 
|-
 
|-
 
|  04:50
 
|  04:50
I have created a series of tutorials which describe how to use this software.
+
|   આ સોફ્ટવેરને કેવી રીતે ઉપયોગ કરાય આનું વર્ણન આ ટ્યુટોરીયલના આ શ્રેણીમાં આપેલ છે.
  
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
The first tutorial '''Introduction to Jmol Application''' has information regarding the various features available on '''Jmol''' window.  
+
પ્રથમ ટ્યુટોરીયલ '''Introduction to Jmol Application''' જેમોલ વિન્ડો પર ઉપલબ્ધ અનેક વિશેષતા થી સબંધિત જાણકારી ધરાવે છે.
 +
 
  
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
|Here is the video clipping of that video.
+
| અહી તે ટ્યુટોરીયલ ની વિડીઓ ક્લીપીંગ છે.
  
 
|-
 
|-
Line 216: Line 217:
 
|-
 
|-
 
|  05:13
 
|  05:13
To create and edit molecular models, follow the tutorial '''Create and Edit'''.
+
|   મોલીક્યુંલર મોડલ્સ ને બનાવવા અને એડિટ કરવા માટે '''Create and Edit''' ટ્યુટોરીયલ નું અનુસરણ કરો.
Here is the clipping.
+
  
 
|-
 
|-
Line 225: Line 225:
 
|-
 
|-
 
| 05:27
 
| 05:27
| We can Measure bond lengths, bond angles and dihedral angles. Here is the video clipping.
+
|   આપણે '''bond lengths, bond angles અને  dihedral angles''' (ડીહાઈડ્ર્રલ એન્ગલસ) ને માપી શકીએ છીએ. અહી વિડીઓ ક્લીપીંગ છે.
  
 
|-
 
|-
Line 233: Line 233:
 
|-
 
|-
 
|  05:40
 
|  05:40
| Using '''Jmol''' we can show surfaces and create atomic and molecular orbitals.
+
|   '''Jmol''' ઉપયોગ કરતી વખતે આપણે સપાટી ને બતાડી શકીએ છીએ અને  '''atomic અને  molecular orbitals'''  ને બનાવી શકીએ છીએ. અહી વિડીઓ ક્લીપીંગ છે.
Here is the video clipping.
+
  
 
|-
 
|-
Line 242: Line 241:
 
|-
 
|-
 
|  05:56
 
|  05:56
This video explains how to show Plane of symmetry and point-groups.
+
આ વિડીઓ સમઝાવે છે કે '''Plane of symmetry અને  point-groups''' ને કેવી રીતે દેખાડવાનું છે.અહી વિડીઓ ક્લીપીંગ છે.
Here is the video clipping.
+
  
 
|-
 
|-
Line 251: Line 249:
 
|-
 
|-
 
| 06:09
 
| 06:09
|  Crystal structures and unit cell can be viewed using '''Jmol.''' Here is the video clipping.
+
|   '''Jmol.''' નો ઉપયોગ કરીને '''Crystal structures અને  unit cell''' જોઈ શકાય છે. અહી તે વિડીઓ ક્લીપીંગ છે.
 +
 
  
 
|-
 
|-
Line 259: Line 258:
 
|-
 
|-
 
|  06:24
 
|  06:24
Here is the video clipping to show proteins and macromolecules in Jmol.
+
અહી '''Jmol''' માં  '''proteins અને  macromolecules'''  ને દેખાડવા માટે વિડીઓ ક્લીપીંગ છે.
  
 
|-
 
|-
Line 267: Line 266:
 
|-
 
|-
 
| 06:37
 
| 06:37
A simulated H NMR spectrum can be displayed for all the molecules listed in chemical structure database: Starting from '''Jmol''' version 14.0
+
|  '''Jmol''' '''version 14.0
 +
''' કેમિકલ સ્ટ્રક્ચરમાં ડેટાબેસ માં સૂચીબધ્ધ બધા અણુઓ ના માટે એક સિમ્યુલેટેડ પ્રોટોન  '''NMR'''  સ્પેક્ટ્રમ દર્શાવી શકાય છે.
  
 
|-
 
|-
 
| 06:49
 
| 06:49
|Let me open '''Jmol''' window and demonstrate this feature.
+
| ચાલો હું જેમોલ વિન્ડો ખોલું અને આ ફીચર ને દેશાવું.
  
 
|-
 
|-
 
|  06:54
 
|  06:54
To view simulated proton NMR: Go to tools menu.
+
'''simulated proton NMR''' ને જોવા માટે  '''tools menu''' પર જાવ.
  
 
|-
 
|-
 
| 06:59
 
| 06:59
|Scroll down to '''spectra''' and click on '''spectrum'''
+
  '''spectra''' ને સ્કોલ કરો અને  '''spectrum''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 07:04
 
| 07:04
|The '''Jspecview''' window opens.  
+
| '''Jspecview''' વિન્ડો ખુલે છે .  
  
 
|-
 
|-
 
| 07:08
 
| 07:08
|Scroll down the file menu, click on '''add simulation'''
+
| '''file menu''' ને નીચે સ્કોલ કરો અને  , '''add simulation''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 07:13
 
| 07:13
|In the dialog box enter the name of the molecule.
+
| '''molecule''' . ડાઈલોગ બોક્સમાં '''molecule''' નું નામ દાખલ કરો.
  
 
|-
 
|-
 
| 07:17
 
| 07:17
|Let us type '''nitrobenzene''', click on ok button.  
+
| '''nitrobenzene''' ટાઈપ કરો, '''ok'''  બટન પર ક્લિક કરો.  
  
 
|-
 
|-

Revision as of 17:24, 11 January 2016

Time
Narration
00:01 Jmol Application ની શ્રેણી પર Overview ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલના માં આપણે ,
00:09 Jmol Application ના મહત્વના ફીચર.
00:12 અને
00:18 Jmol Application નો ઉપયોગ જોઈશું.
00:21 આપને પોતાની વેબ સાઈટ પર Jmol Application ની શ્રેણીમાં ઉપલબ્ધ વિડીઓ ટ્યુટોરીયલની ક્લીપીંગસ પળે કરીશું.
00:29 આ ટ્યુટોરીયલના સંદર્ભમાટે તમને હાઇ સ્કૂલ કેમિસ્ટ્રી અથવા બેસિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી નું જ્ઞાન હોવું જરૂરી છે.
00:37 To record this tutorial, I am using, આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu OS version 12.10
00:43 Jmol version 14.1.11

Java version 7

અને Mozilla Firefox Browser 35.0

00:53 Jmol Application ના વિષે, Jmol 3 -ડાયમેંશલ કેમીક્લ સ્ટ્રક્ચર અને મેક્રોમોલીક્યુલસ ના માટે મોલીક્યુંલર વ્યુંવર છે.


01:02 Jmol કેમિકલ સ્ટ્રક્ચરસ 3D models ને એડિટ કરવા અને બનાવવામાં ઉપયોગ કરી શકાય છે.
01:08 આ સોફ્ટવેર કેમિસ્ટ્રી અને બાયોકેમિસ્ટ્રી ના વિદ્યાર્થી, શિક્ષકો અને સંશોધકો ના દ્વારા ઉપયોગ કરી શકાય છે.
01:16 અહી Jmol. ના અમુક મ્હ્ત્વ ફીચર છે.
01:19 આ ફ્રી અને ઓપનસોર્સ સોફ્ટવેર છે.
01:22 Windows, Mac Operating System, Linux પર અને android devices. પર પણ કાર્ય કરે છે.
01:30 આ બધા major web browsers ને સપોર્ટ કરે છે.
01:33 ઉચ્ચ ક્વોલીટી 3D-rendering ના માટે કોઈ વિશેષ હાર્ડવેયર ની જરૂરિયાત નથી હોતી.
01:38 ઈમેજ અનેક ફાઈલ ફોરમેટ જેમકે jpg, png, gif, pdf વગરે માં એક્સપોર્ટ કરી શકાય છે.
01:47 આ અંકે ફાઈલ ફોરમેટસ જેમકે pdb, cif, mol, cml, xyz વગરે ને વાંચે છે.
01:56 જો તમે ઈન્ટરનેટ થી જોડાયલા છો તો તમે સીધું Jmol પેનલ પર મોડલ્સ લોડ કરી શકો છો.
02:02 ડેટા બેસ જેમકે કેમિકલ સ્ટ્રક્ચર ના માટે pubchem
02:07 અને પ્રોટીનસ અને મેક્રોમોલીક્યુલ ના માટે PDB ડેટા બેસ.
02:12 આ સોફ્ટવે પર વધુ જાણકારી આપેલ લીંક ઉપલબ્ધ છે.


02:18 કેમિસ્ટ્રીમાં કોન્સેપ્ટને સમઝાવવા માટે શિક્ષણ ટૂલ ની જેમ ઉપયોગ કરી શકાય છે.


02:26 અને ઉચ્ચ કવોલીટી 3D ઈમેજને બનાવવામાં ઉપયોગ કરી શકાય છે જે પ્રિન્ટ મીડિયા જેવા જર્નલસ, પબ્લીકેશન અને બુક્સમાં ય્પ્યોગ કરાવાય છે.
02:36 અને ક્લાસરૂમ અને લેકચરસ માં પ્રદશનના માટે પણ ઉપયોગ કરાવાય છે.
02:41 molecular modelling અને animation movies બનાવવા ના માટે પણ ઉપયોગ કરાવાય છે.
02:48 અહી એ વેબ પેજ છે જે વર્ણન કરે છે કે Jmol' ઈમેજને powerpoint presentations માં કેવી રીતે સમાવિષ્ઠ કરે છે.
02:56 કેમિસ્ટ્રી માં અમુક વિષય જેમાં 3D visualization આવશ્કય છે જેને શીખાડવા માં ઉપયોગ કરવામાં આવી શકે છે.
03:03 બેસિક સ્તર પર, વિષય જેમકે Structure and functional groups
03:08 Atomic અને Molecular orbitals.
03:11 અદ્યતન સ્તર પર Jmol આપેલ વિષય ભણાવવા માટે ઉપયોગ કરી શકાય છે જેમકે Stereochemistry જે એક અણુ માં પરમાણુઓમાં સ્થળ સંબંધિત આયોજનના ભણતરને શામિલ કરે છે.
03:22 સિમીટ્રી અને પોઈન્ટ ગ્રુપ્સ. ક્રિસ્ટલ સ્ટ્રક્ચર અને યુનિટ સેલ.
03:27 અને અણુઓ ના માટે પ્રોટોન NMR સ્પેક્ટ્રમ નું અનુમાન લગાડે છે.
03:31 આ ફીચર Jmol version 14.0 અને ઉપરીમાં ઉપલબ્ધ છે.
03:36 સ્ટ્રક્ચર એક્ટીવીટી રીલેશનશીપ્સ ના અભ્યાસ ના માટે ઉપયોગ કરી શકાય છે.
03:41 હવે જોઈએ કે Jmol ને ડાઉનલોડ અને સંસ્થાપિત કેવી રીતે કરવામાં આવે છે.
03:44 Jmol Windows, Mac ઓપરેટીંગ સીસ્ટમ અને લીનક્સ સીસ્ટમ પર સંસ્થાપિત કરી શકાય છે.
03:51 એન્ડ્રોઇડ ડિવાઈસીસ ના માટે Jmol ના વિશેષ વર્જન નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.
03:57 લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમસ ના માટે ઉબ્નટુ સોફ્ટવેર સેન્ટર અથવા સિનાપ્ટિક પેકેજ મેનેજર ઉપયોગ કરીને ડાઉનલોડ કરો.
04:04 અમારી વેબસાઈટ પર લીનક્સ સીરીઝમાં આ ટ્યુટોરીયલનું અનુસરણ કરો.
04:08 Windows અને Mac ઓપરેટીંગ સીસ્ટમ નમતે આપેલ લીંકને કોઈ પણ વેબ બ્રાઉઝર પર ખોલો.
04:15 હું આ લીંક પર ક્લિક કરીશ અને વેબ પજ પર આપેલ વિષય વસ્તુને જોઇશ.
04:20 આ વેબપેજ Jmol ના વિષે ખુબજ સમાન્ય માહિતી આપે છે. પેજ ના નીચે જાવ.
04:27 આ ઓરવવ્યુ ,પ્રદશન પેજ વિશેષતાઓ ના વિષે જાણકારી આપે છે.
04:35 Jmol ને ડાઉનલોડ કરવા માટે downloads page પર ક્લિક કરો. ડાઉનલોડ ના પેજ પર આપેલ નિર્દેશોનું અનુસરણ કરો.
04:44 આ પેજ પર Jmol ને સંસ્થાપિત કરવા અને રન કરવા માટે નિર્દેશનો પણ આપેલ છે.
04:50 આ સોફ્ટવેરને કેવી રીતે ઉપયોગ કરાય આનું વર્ણન આ ટ્યુટોરીયલના આ શ્રેણીમાં આપેલ છે.
04:56 પ્રથમ ટ્યુટોરીયલ Introduction to Jmol Application જેમોલ વિન્ડો પર ઉપલબ્ધ અનેક વિશેષતા થી સબંધિત જાણકારી ધરાવે છે.


05:04 અહી તે ટ્યુટોરીયલ ની વિડીઓ ક્લીપીંગ છે.
05:07
05:13 મોલીક્યુંલર મોડલ્સ ને બનાવવા અને એડિટ કરવા માટે Create and Edit ટ્યુટોરીયલ નું અનુસરણ કરો.
05:18 ---- Add Video Clip------
05:27 આપણે bond lengths, bond angles અને dihedral angles (ડીહાઈડ્ર્રલ એન્ગલસ) ને માપી શકીએ છીએ. અહી વિડીઓ ક્લીપીંગ છે.
05:34
05:40 Jmol ઉપયોગ કરતી વખતે આપણે સપાટી ને બતાડી શકીએ છીએ અને atomic અને molecular orbitals ને બનાવી શકીએ છીએ. અહી વિડીઓ ક્લીપીંગ છે.
05:47
05:56 આ વિડીઓ સમઝાવે છે કે Plane of symmetry અને point-groups ને કેવી રીતે દેખાડવાનું છે.અહી વિડીઓ ક્લીપીંગ છે.
06:02
06:09 Jmol. નો ઉપયોગ કરીને Crystal structures અને unit cell જોઈ શકાય છે. અહી તે વિડીઓ ક્લીપીંગ છે.


06:17
06:24 અહી Jmol માં proteins અને macromolecules ને દેખાડવા માટે વિડીઓ ક્લીપીંગ છે.
06:29
06:37 Jmol version 14.0

કેમિકલ સ્ટ્રક્ચરમાં ડેટાબેસ માં સૂચીબધ્ધ બધા અણુઓ ના માટે એક સિમ્યુલેટેડ પ્રોટોન NMR સ્પેક્ટ્રમ દર્શાવી શકાય છે.

06:49 ચાલો હું જેમોલ વિન્ડો ખોલું અને આ ફીચર ને દેશાવું.
06:54 simulated proton NMR ને જોવા માટે tools menu પર જાવ.
06:59
 spectra ને સ્કોલ કરો અને  spectrum પર ક્લિક કરો.
07:04 Jspecview વિન્ડો ખુલે છે .
07:08 file menu ને નીચે સ્કોલ કરો અને , add simulation પર ક્લિક કરો.
07:13 molecule . ડાઈલોગ બોક્સમાં molecule નું નામ દાખલ કરો.
07:17 nitrobenzene ટાઈપ કરો, ok બટન પર ક્લિક કરો.
07:22 A proton NMR spectrum of nitrobenzene is displayed on the panel.
07:28 Atoms on the structure are correlated with signals in the spectrum.
07:33 Certain files include information about molecular vibrations, such as GAMESS .log files and Spartan output files.
07:45 We can open these files in Jmol and view vibrations.
07:50 Let me open a log file showing vibrations in carbondioxide molecule.
08:00 Here is an animation, showing vibrations in benzene molecule.
08:05 Here is the animation showing conformations in cyclohexane molecule.
08:15 Let us summarize, In this tutorial we have learnt,
08:19 Important features of Jmol Application.
08:22 Information regarding Installation on various operating systems.

Uses of Jmol Application.

08:29 We have also seen clippings of video tutorials in Jmol Application series.
08:35 And some animation videos showing vibrations and conformations of cyclohexane.
08:42 The video at the following link summarizes the Spoken Tutorial project.

Please download and watch it.

08:48 The Spoken Tutorial Project Team conducts workshops and gives certificates for those who pass an online test.

For more details, please write to us.

08:59 Spoken Tutorial Project is funded by NMEICT, MHRD, Government of India.

More information on this Mission is available at the link shown.

09:09 This is Snehalatha from IIT Bombay signing off. Thank you for joining.

Contributors and Content Editors

Jyotisolanki