Java/C3/Custom-Exceptions/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:12, 8 January 2018 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 custom exceptions. પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિષે શીખુશું : Custom exceptions , throw અને throws keywords નો ઉપયોગ.
00:14 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું :Ubuntu Linux 16.04 OS JDK 1 .7 અને Eclipse 4.3.1
00:26 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને Java માં Exceptions Handling નું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે.જો નથી, તો સંદર્ભિત Java ટ્યુટોરીયલો માટે, કૃપા કરી દર્શાવેલ લીંકનો સંદર્ભ લો.
00:38 પ્રથમ આપણે custom exceptions વિષે શીખીશું.
00:42 Custom exception એક user defined exception class છે. આને સામાન્ય રીતે checked exceptions. ના તરીકે બનાવવવામાં આવે છે.
00:51 આનો ઉપયોગ યુઝરની જરૂરિયાત મુજબ exception કસ્ટમાઇઝ કરવા માટે કરવામાં આવે છે.
00:57 આપણે eclipse ખોલીશુ અને CustomExceptionDemo નામક એક નવો પ્રોજેક્ટ બનાવીશું.
01:04 custom exceptions. ના પ્રદશન માટે આ પ્રોજેક્ટમાં આપણે જરૂરી classes બનાવીશું.
01:11 આપણે નવો class InvalidMarkException બનાવીશું.
01:15 આને exception class નો પ્રકાર બનાવવું માટે આ Java exception class નું subclass હોવું જોઈએ.
01:22 આવું કરવા માટે ટાઈપ કરો extends Exception.
01:27 Source મેનુ પર ક્લિક કરો અને પછી Generate constructors from Superclass પસંદ કરો.
01:34 હવે જમણી બાજુ પર Deselect All બટન પર ક્લિક કરો.
01:38 પછી single string argument ના સાથે constructor ને પસંદ કરો અને નીચે OK બટન પર ક્લિક કરો.
01:45 string argument નો ઉપયોગ પ્રદર્શિત મેસેજ ને કસ્ટમાઇઝ કરવા માટે કરી શકાય છે જયારે આ exception આવે છે.
01:52 StudentMarks. અન્ય ક્લાસ ઉમેરો.
01:57 ત્યારબાદ આપેલ કોડ ટાઈપ કરો.
02:00 class માં marks. નામક ફક્ત એક વેરિયેબલ છે.
02:04 constructormarks.ની વેલ્યુ ઇનિશ્યલાઈઝ કરે છે.
02:09 માર્ક્સને માન્ય કરવા માટે method ઉમેરો.
02:13 માર્ક્સ ની સામાન્ય શ્રેણી 0 થી 100 સુધી થાય છે.
02:18 જો marks less than 0 or greater than 100 પ્રક્રિયામાં છે InvalidMarkException આવશે.
02:25 આના માટે આપણને custom exception ને કાઢવા માટે throw keyword નો ઉપયોગ કરવાની જરૂરિયાત છે.
02:33 જો માર્ક્સ માન્ય છે તો “Entry OK” પ્રદર્શિત થશે.
02:39 આપણે જોઈ શકીએ છીએ કે અહીં એક InvalidMarkException. એરર છે.
02:43 ચાલો તપાસીને હલ કરીએ.
02:46 તો એરર પર ક્લિક કરો અને “Add throws declaration” પર ડબલ ક્લિક કરો.
02:51 આપણે જોઈ શકીએ છીએ કે method signature. માં “throws InvalidMarkException” ઉમેરવા પર એરર અદ્રશ્ય થયી જાય છે.
03:00 અહીં આપણે જોઈ શકીએ છીએ કે throws keyword નો ઉપયોગ methods ના સાથે કરવામાં આવે છે.
03:06 આ સૂચવે છે કે મેથડ specified exception. ને raise કરશે.
03:11 આપણને exception handling પ્રદાન કરવું પડશે જયારે આ મેથડ ને કોલ કરવામાં આવશે.
03:16 આગળ file access operation દર્શાવે છે, જે FileNotFoundException ને raise કરશે.
03:23 તો FileReader class ની ઇન્સ્ટન્સ બનાવવા માટે આપેલ કોડ ટાઈપ કરો.
03:29 Eclipse અમુક એરર્સ બતાડશે કારણકે આપણે સંબધીત Java packages. ને ઈમ્પોર્ટ કર્યું નથી.
03:36 તેને સુધારિત કરવા માટે એરર પર ક્લિક કરો અને પછી import 'FileReader' (java.io). પર ડબલ ક્લિક કરો.
03:44 આપણે package અને તેના ઉપયોગ વિષે પછીના ટ્યૂટોરિયલમાં શીખીશું.
03:50 હોમ ફોલ્ડરમાં Marks નામક ફાઈલને એક્સેસ કરવા માટે fr ને અનુમતિ આપવા માટે આપેલ કોડ ટાઈપ કરો.
03:59 અહીં દેખાડેલ પાથને તમારા સિસ્ટમ ના હોમ ફોલ્ડર સાથે બદલો.
04:05 એરર દર્શાવે છે કે કોડ ની આ લાઈન FileNotFoundException. ને raise કરી શકે છે.
04:10 આપણે throws clause માં આ exception ને ઉમેરી આને હલ કરી શકીએ છીએ.
04:16 આપણે જોઈ શકીએ છીએ કે FileNotFoundException પણ throws clause માં ઉમેરાયી ગયું છે.
04:22 જેવું કે આપણે જોઈ શકીએ છીએ throws નો ઉપયોગ કરીને આપણે બહુવિધ exceptions ને હેન્ડલ કરી શકીએ છે.
04:28 હવે આપણે StudentMarks class માં main method બનાવીશું અને પરિણામોને ચકાશીશું.
04:34 અહીં આપણે marks. ના વેલ્યુના તરીકે 40 ઇનિશ્યલાઈઝ કરવાના સાથે એક ઓબ્જેક્ટ m1 બનાવ્યું છે.
04:41 આગળની લાઈનમાં આપણે m1. ઓબ્જેક્ટનો ઉપયોગ કરીને validate મેથડ લાગુ કરે છે.
04:47 આપણે જોઈ શકીએ છીએ અહીં એક એરર છે જયારે validate method લાગુ થાય છે.
04:52 આ દર્શાવે છે કે આ મેથડ InvalidMarkException અને FileNotFoundException ને raise કરશે.
04:59 એરર ને સુધારિત કરવા માટે આપણે main method માં throws clause ઉમેરી શકીએ છે.જેવું કે આપણે પહેલા કર્યું હતું.
05:05 પણ try અને catch block. ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
05:10 તો Surround with try/catch પર ડબલ ક્લિક કરો.
05:14 હવે આવશ્યક try-catch blocks ઉમેરાયેલ છે અને exceptionને હેન્ડલ કરેલ છે.
05:20 ચાલો હવે આ પ્રોગ્રામ રન કરીએ.
05:23 આ દર્શાવે છે “Entry OK” અને “rest of the code”.
05:27 આ એટલા માટે થાય છે કારણકે marks 40 એક માન્ય એન્ટ્રી છે.
05:32 હવે વેલ્યુને -10 કરો જે યોગ્ય એન્ટ્રી નથી.
05:37 આપણે ફરીથી પ્રોગ્રામ રન કરીશું.
05:40 આપણે જોઈ શકીએ છીએ InvalidMarkException ને કાઢે છે કારણકે -10 યોગ્ય એન્ટ્રી નથી.
05:47 કેમકે આપણે exception ને હેન્ડલ કર્યું છે, આપણે “rest of the code” મેસેજ જોઈ શકીએ છીએ.
05:53 આ સિવાય આપણે જો “throws” clause નો ઉપયોગ કરીએ છીએ , તો આ મેસેજ “rest of the code” પ્રિન્ટ થશે નહીં.
06:00 પ્રોગ્રામ પણ ટર્મિનેટ થયી જશે.
06:03 તો try catch block નો ઉપયોગ કરવો વધુ સારું રહેશે , જયારે main method માં એક મેથડ કોલ કરવામાં આવશે.
06:10 આ સાથે આ પણે આ ટ્યુટોરીયલના અંતમાં આવા ગયા છીએ.
06:13 ચાલો સારાંશ લઈએ.
06:15 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: Custom Exception' શું છે, throw અને throws keywords નો ઉપયોગ, custom exceptions ને કેવી રીતે બનાવવું અને વાપરવું.
06:26 અસાઈન્મેન્ટ તરીકે: InvalidAgeException નામક custom exception class બનાવો.
06:33 અન્ય class Age બનાવો અને એજની વેલ્યુ ને ઇનિશિલાઈઝ કરવા માટે constructor બનાવો.
06:39 એક exception ને કાઢવા માટે method validate પણ બનાવો, જો વય 18 થી કમી હોય.
06:45 main method માં ઓબ્જેક્ટ બનાવો અને validate() method ને લાગુ કરો.
06:51 જયારે પણ જરૂરી હોય try-catch blocks નો ઉપયોગ કરીને exception handling પ્રદાન કરો.
06:56 custom exception class ને ચકાસો.
07:00 આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો તે Spoken Tutorial Project. નો સારાંશ આપે છે. કૃપા કરીને તેને ડાઉનલોડ કરીને જુઓ.
07:06 Spoken Tutorial Project ટીમ સ્પોકન ટ્યુટોરીયલો વાપરીને વર્કશોપો આયોજિત કરે છે અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
07:18 Spoken Tutorial Project ને ફાળો એનએમઈઆઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.આ મિશન પર વધુ માહિતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.
07:29 Dept. of Information Technology, Amal Jyothi College of Engineering : દ્વારા આ સ્ક્રીપ્ટને ફાળો અપાયો છે.
07:36 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ચેતન સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki