Difference between revisions of "Java/C2/Primitive-type-conversions/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(5 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
  
Line 13: Line 13:
 
|-
 
|-
 
|  00:08
 
|  00:08
|* એક ડેટા ટાઇપમાંથી બીજા ડેટા ટાઇપમાં કેવી રીતે બદલવું.
+
|એક ડેટા ટાઇપમાંથી બીજા ડેટા ટાઇપમાં કેવી રીતે બદલવું.
  
 
|-
 
|-
 
|  00:13
 
|  00:13
|* અહીં બે પ્રકારના કન્વર્ઝન છે, જેમના નામ છે: '''ઈમ્પલીસીટ અને એક્સ્પલીસીટ કન્વર્ઝન''' અને  
+
|અહીં બે પ્રકારના કન્વર્ઝન છે, જેમના નામ છે: '''ઈમ્પલીસીટ અને એક્સ્પલીસીટ કન્વર્ઝન''' અને  
  
 
|-
 
|-
 
|  00:18
 
|  00:18
|* સ્ટ્રિંગ્સથી નંબરમાં કેવી રીતે બદલવું  
+
|સ્ટ્રિંગ્સથી નંબરમાં કેવી રીતે બદલવું  
  
 
|-
 
|-
Line 27: Line 27:
 
|  આ ટ્યુટોરીયલ માટે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ,
 
|  આ ટ્યુટોરીયલ માટે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ,
  
* '''Ubuntu 11.10'''
+
'''Ubuntu 11.10''', '''JDK 1.6'''  અને '''Eclipse 3.7'''
* '''JDK 1.6'''  અને
+
* '''Eclipse 3.7'''
+
  
 
|-
 
|-
 
| 00:33
 
| 00:33
 
| આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જાવામાં ડેટા ટાઇપ માટેનું જ્ઞાન હોવું જરૂરી છે.
 
| આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જાવામાં ડેટા ટાઇપ માટેનું જ્ઞાન હોવું જરૂરી છે.
 
  
 
|-
 
|-
Line 43: Line 40:
 
|  00:47
 
|  00:47
 
|  '''ટાઇપ કન્વર્ઝન''' નો અર્થ છે એક ડેટા ટાઇપથી બીજામાં રૂપાંતર કરવું.
 
|  '''ટાઇપ કન્વર્ઝન''' નો અર્થ છે એક ડેટા ટાઇપથી બીજામાં રૂપાંતર કરવું.
 
  
 
|-
 
|-
 
|  00:53
 
|  00:53
 
|ચાલો જોઈએ આ કેવી રીતે કરવું.
 
|ચાલો જોઈએ આ કેવી રીતે કરવું.
 
  
 
|-
 
|-
Line 57: Line 52:
 
|  01:02
 
|  01:02
 
|  અહીં આપણી પાસે ઇક્લિપ્સ IDE છે અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે.
 
|  અહીં આપણી પાસે ઇક્લિપ્સ IDE છે અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે.
 
  
 
|-
 
|-
 
|  01:07
 
|  01:07
 
|મેં '''TypeConversion''' નામનો એક ક્લાસ બનાવ્યો છે અને તે અંદર મેઈન મેથડ ઉમેર્યી છે.
 
|મેં '''TypeConversion''' નામનો એક ક્લાસ બનાવ્યો છે અને તે અંદર મેઈન મેથડ ઉમેર્યી છે.
 
  
 
|-
 
|-
Line 70: Line 63:
 
|-
 
|-
 
|  01:19
 
|  01:19
| '''int a ''''' ઇકવલ ટુ'''''5'''
+
| '''int a ''' ઇકવલ ટુ '''5''', '''float b''' ,'''b '''''  ઇકવલ ટુ''''' a'''
 
+
'''float b'''
+
 
+
'''b '''''  ઇકવલ ટુ''''' a'''
+
 
+
  
 
|-
 
|-
 
|  01:33
 
|  01:33
 
|મેં બે વેરિયેબલ બનાવ્યા છે. '''a''' જે ઇનટીજર છે છે અને '''b''' જે ફ્લોટ છે.
 
|મેં બે વેરિયેબલ બનાવ્યા છે. '''a''' જે ઇનટીજર છે છે અને '''b''' જે ફ્લોટ છે.
 
  
 
|-
 
|-
 
|  01:39
 
|  01:39
 
|હું ફ્લોટ વેરિયેબલમાં ઇનટીજર વેલ્યુ સંગ્રહ કરું છું.
 
|હું ફ્લોટ વેરિયેબલમાં ઇનટીજર વેલ્યુ સંગ્રહ કરું છું.
 
  
 
|-
 
|-
 
|  01:43
 
|  01:43
 
|ચાલો જોઈએ ફ્લોટ વેરિયેબલ હવે શું ધરાવે છે.
 
|ચાલો જોઈએ ફ્લોટ વેરિયેબલ હવે શું ધરાવે છે.
 
  
 
|-
 
|-
 
|  01:48
 
|  01:48
|'''System '''''dot''' ''out '''''dot '''''println ''''' '''''b '''
+
|'''System dot out dot println  b '''
 
+
  
 
|-
 
|-
Line 104: Line 88:
 
|  02:07
 
|  02:07
 
|  આપણે જોશું કે ઇનટીજર '''5''' હવે ફ્લોટ '''5 .0''' માં રૂપાંતરિત કરવામાં આવ્યું છે.
 
|  આપણે જોશું કે ઇનટીજર '''5''' હવે ફ્લોટ '''5 .0''' માં રૂપાંતરિત કરવામાં આવ્યું છે.
 
  
 
|-
 
|-
 
|  02:13
 
|  02:13
 
|આ પ્રકારનું કન્વર્ઝન '''ઈમ્પલીસીટ કન્વર્ઝન''' કહેવામાં આવે છે.
 
|આ પ્રકારનું કન્વર્ઝન '''ઈમ્પલીસીટ કન્વર્ઝન''' કહેવામાં આવે છે.
 
  
 
|-
 
|-
 
|  02:17
 
|  02:17
 
|નામ પ્રમાણે, વેલ્યુ આપમેળે અનુકૂળ ડેટા ટાઇપમાં કન્વર્ટ થાય છે.
 
|નામ પ્રમાણે, વેલ્યુ આપમેળે અનુકૂળ ડેટા ટાઇપમાં કન્વર્ટ થાય છે.
 
  
 
|-
 
|-
Line 122: Line 103:
 
|-
 
|-
 
|  02:30
 
|  02:30
| | ''' 5''' રદ કરો , float b ઇકવલ ટુ 2.5f લખો, ચાલો b ને a માં સંગ્રહીયે અને a ની વેલ્યુ પ્રિન્ટ કરો.
+
| ''' 5''' રદ કરો , float b ઇકવલ ટુ 2.5f લખો, ચાલો b ને a માં સંગ્રહીયે અને a ની વેલ્યુ પ્રિન્ટ કરો.
 
   
 
   
 
|-
 
|-
 
|  02:50
 
|  02:50
 
|ફાઈલ સંગ્રહો.
 
|ફાઈલ સંગ્રહો.
 
  
 
|-
 
|-
 
|  02:56
 
|  02:56
 
| આપણે જોઈએ છીએ કે ત્યાં એક એરર આવી છે.
 
| આપણે જોઈએ છીએ કે ત્યાં એક એરર આવી છે.
 
  
 
|-
 
|-
Line 145: Line 124:
 
|  03:13
 
|  03:13
 
|'''float ''' થી '''int''' માં કન્વર્ટ કરવા માટે આપણે એક્સપ્લીસીટ કન્વર્ઝનનો ઉપયોગ કરવાની જરૂર છે.
 
|'''float ''' થી '''int''' માં કન્વર્ટ કરવા માટે આપણે એક્સપ્લીસીટ કન્વર્ઝનનો ઉપયોગ કરવાની જરૂર છે.
 
  
 
|-
 
|-
Line 166: Line 144:
 
|  03:51
 
|  03:51
 
| આપણે જોઈ શકીએ છીએ, '''float''' વેલ્યુ '''int''' માં કન્વર્ટ કરવામાં આવી છે.
 
| આપણે જોઈ શકીએ છીએ, '''float''' વેલ્યુ '''int''' માં કન્વર્ટ કરવામાં આવી છે.
 
  
 
|-
 
|-
Line 182: Line 159:
 
|-
 
|-
 
|  04:10
 
|  04:10
|   int a =5, float b, b = float a
+
| int a =5, float b, b = float a
  
 
|-
 
|-
Line 195: Line 172:
 
|  04:42
 
|  04:42
 
| ફાઈલ સંગ્રહ કરો અને રન કરો.
 
| ફાઈલ સંગ્રહ કરો અને રન કરો.
 
  
 
|-
 
|-
 
|  04:51
 
|  04:51
 
| આપણે જોશું કે int વેલ્યુ ફ્લોટ વેલ્યુમાં કન્વર્ટ કરવામાં આવી છે.
 
| આપણે જોશું કે int વેલ્યુ ફ્લોટ વેલ્યુમાં કન્વર્ટ કરવામાં આવી છે.
 
  
 
|-
 
|-
Line 208: Line 183:
 
|-
 
|-
 
|  05:06
 
|  05:06
| int a,   '''char c ''''' ઇકવલ ટુ, સિંગલ અવતરણ ચિહ્નમાં ''''''m';'''
+
| int a, '''char c ''' ઇકવલ ટુ, સિંગલ અવતરણ ચિહ્નમાં '''m;'''
  
'
 
 
|-
 
|-
 
|  05:24
 
|  05:24
| '''a ''''' ઇકવલ ટુ  ''''(int) c '''''  
+
| '''a ''' ઇકવલ ટુ  '''(int) c '''
  
 
|-
 
|-
 
|  05:32
 
|  05:32
| '''System '''''dot '''''out '''''dot '''''println '''' '''''a.'''
+
| '''System dot out dot println a.'''
  
 
|-
 
|-
Line 230: Line 204:
 
|  05:53
 
|  05:53
 
| આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ 109 છે, જે '''m''' ની આસ્કી વેલ્યુ છે.
 
| આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ 109 છે, જે '''m''' ની આસ્કી વેલ્યુ છે.
 
  
 
|-
 
|-
Line 255: Line 228:
 
|  06:24
 
|  06:24
 
| તે નંબર 5 નથી.
 
| તે નંબર 5 નથી.
 
  
 
|-
 
|-
Line 272: Line 244:
 
|  06:38
 
|  06:38
 
| ટાઇપ કરો,
 
| ટાઇપ કરો,
 
  
 
|-
 
|-
 
|  06:40
 
|  06:40
|'''String sHeight ''''' ઊંચાઈનું સ્ટ્રીંગ સ્વરૂપ , ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્ન અંદર '''''6 '''''  
+
|'''String sHeight ''''' એટલે કે, ઊંચાઈનું સ્ટ્રીંગ સ્વરૂપ , ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્ન અંદર '''''6 '''''  
  
 
|-
 
|-

Latest revision as of 11:13, 28 February 2017

Time Narration
00:01 જાવામાં ટાઇપ કનવરઝન પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું:
00:08 એક ડેટા ટાઇપમાંથી બીજા ડેટા ટાઇપમાં કેવી રીતે બદલવું.
00:13 અહીં બે પ્રકારના કન્વર્ઝન છે, જેમના નામ છે: ઈમ્પલીસીટ અને એક્સ્પલીસીટ કન્વર્ઝન અને
00:18 સ્ટ્રિંગ્સથી નંબરમાં કેવી રીતે બદલવું
00:23 આ ટ્યુટોરીયલ માટે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ,

Ubuntu 11.10, JDK 1.6 અને Eclipse 3.7

00:33 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જાવામાં ડેટા ટાઇપ માટેનું જ્ઞાન હોવું જરૂરી છે.
00:38 જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે આપેલ અમારી વેબસાઇટ જુઓ.
00:47 ટાઇપ કન્વર્ઝન નો અર્થ છે એક ડેટા ટાઇપથી બીજામાં રૂપાંતર કરવું.
00:53 ચાલો જોઈએ આ કેવી રીતે કરવું.
00:55 Eclipse પર જાઓ.
01:02 અહીં આપણી પાસે ઇક્લિપ્સ IDE છે અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે.
01:07 મેં TypeConversion નામનો એક ક્લાસ બનાવ્યો છે અને તે અંદર મેઈન મેથડ ઉમેર્યી છે.
01:13 હવે ચાલો થોડા વેરીયેબલો બનાવીએ.
01:19 int a ઇકવલ ટુ 5, float b ,b ઇકવલ ટુ a
01:33 મેં બે વેરિયેબલ બનાવ્યા છે. a જે ઇનટીજર છે છે અને b જે ફ્લોટ છે.
01:39 હું ફ્લોટ વેરિયેબલમાં ઇનટીજર વેલ્યુ સંગ્રહ કરું છું.
01:43 ચાલો જોઈએ ફ્લોટ વેરિયેબલ હવે શું ધરાવે છે.
01:48 System dot out dot println b
01:58 ફાઈલ સંગ્રહો અને રન કરો.
02:07 આપણે જોશું કે ઇનટીજર 5 હવે ફ્લોટ 5 .0 માં રૂપાંતરિત કરવામાં આવ્યું છે.
02:13 આ પ્રકારનું કન્વર્ઝન ઈમ્પલીસીટ કન્વર્ઝન કહેવામાં આવે છે.
02:17 નામ પ્રમાણે, વેલ્યુ આપમેળે અનુકૂળ ડેટા ટાઇપમાં કન્વર્ટ થાય છે.
02:24 હવે ચાલો સમાન પદ્ધતિનો ઉપયોગ કરી float ને int માં કન્વર્ટ કરીએ.
02:30 5 રદ કરો , float b ઇકવલ ટુ 2.5f લખો, ચાલો b ને a માં સંગ્રહીયે અને a ની વેલ્યુ પ્રિન્ટ કરો.
02:50 ફાઈલ સંગ્રહો.
02:56 આપણે જોઈએ છીએ કે ત્યાં એક એરર આવી છે.
03:00 એરર મેસેજ છે, Type mismatch: cannot convert from float to int
03:06 એનો અર્થ છે કે ઈમ્પલીસીટ કન્વર્ઝન માત્ર int થી float માં શક્ય છે પરંતુ બીજા અન્ય માર્ગમાં નહી.
03:13 float થી int માં કન્વર્ટ કરવા માટે આપણે એક્સપ્લીસીટ કન્વર્ઝનનો ઉપયોગ કરવાની જરૂર છે.
03:17 ચાલો જોઈએ એ કેવી રીતે કરવું.
03:23 આપણે તે વેરિયેબલ પહેલા, કૌંસ માં int નો ઉપયોગ કરી કરીશું.
03:34 આ સ્ટેટમેન્ટ કહે છે કે વેરિયેબલ b ના ડેટા int માં ડેટા ટાઇપમાં કન્વર્ટ થાય છે અને અને a માં સંગ્રહિત થાય છે.
03:43 ફાઈલ સંગ્રહ કરો અને રન કરો.
03:51 આપણે જોઈ શકીએ છીએ, float વેલ્યુ int માં કન્વર્ટ કરવામાં આવી છે.
03:56 પરંતુ ડેટા ટાઇપ બંધબેસાડવા માટે, ડેટા તે અનુસાર બદલવામાં આવ્યા છે.
04:01 એક્સપ્લિક્ટ કન્વર્ઝન ડેટાને int થી float માં કન્વર્ટ કરવા માટે પણ વાપરી શકાય છે.
04:07 ચાલો અગાઉના ઉદાહરણનો પ્રયાસ કરીએ.
04:10 int a =5, float b, b = float a
04:32 System.out.println(b);
04:36 આપણે ઈન્ટીજરથી ફ્લોટમાં કન્વર્ટ કરવા માટે એક્સપ્લિક્ટ કન્વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છીએ.
04:42 ફાઈલ સંગ્રહ કરો અને રન કરો.
04:51 આપણે જોશું કે int વેલ્યુ ફ્લોટ વેલ્યુમાં કન્વર્ટ કરવામાં આવી છે.
04:58 ચાલો જોઈએ શું થાય છે જયારે આપણે character ને integer માં કન્વર્ટ કરીએ છીએ.
05:06 int a, char c ઇકવલ ટુ, સિંગલ અવતરણ ચિહ્નમાં m;
05:24 a ઇકવલ ટુ (int) c
05:32 System dot out dot println a.
05:36 આપણે કેરેક્ટર m ને ઈન્ટીજરમાં કન્વર્ટ કરીએ છીએ અને વેલ્યુ પ્રિન્ટ કરીએ છીએ.
05:43 સંગ્રહ કરો અને રન કરો.
05:53 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ 109 છે, જે m ની આસ્કી વેલ્યુ છે.
05:58 એનો અર્થ છે, જયારે char int માં કન્વર્ટ થાય છે, તો એની આસ્કી વેલ્યુ સંગ્રહ થાય છે.
06:03 ચાલો આ ડીજીટ સાથે પ્રયાસ કરીએ.
06:06 char c = ડીજીટ 5
06:11 સંગ્રહ કરો અને રન કરો.
06:18 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ 53 છે જે 5 ની આસ્કી વેલ્યુ છે.
06:24 તે નંબર 5 નથી.
06:26 નંબર મેળવવા માટે, આપણે સ્ટ્રીંગનો ઉપયોગ કરવું પડશે અને ઈન્ટીજરમાં કન્વર્ટ કરો.
06:31 ચાલો જોઈએ આ કેવી રીતે કરવું.
06:33 મેઈન ફન્કશન સાફ કરો.
06:38 ટાઇપ કરો,
06:40 String sHeight એટલે કે, ઊંચાઈનું સ્ટ્રીંગ સ્વરૂપ , ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્ન અંદર 6
06:58 int h ઇકવલ ટુ, એક્સપ્લિક્ટ કન્વર્ઝન, int of sHeight અને
07:11 System dot out dot println h ફાઈલ સંગ્રહો.
07:27 મેં વેલ્યુ 6 સાથે સ્ટ્રીંગ વેરિયેબલ બનાવેલ છે અને હું ઈન્ટીજરમાં બદલવા માટે પ્રયાસ કરી રહ્યી છું પરંતુ આપણે જોઈએ છીએ કે અહીં એરર છે.
07:37 અને એરર મેસેજ છે, Cannot cast from String to int.
07:42 આનો અર્થ છે, સ્ટ્રીંગ કન્વર્ટ કરવા માટે આપણે ઈમ્પ્લીસિત અથવા એક્સ્પ્લીસિત કન્વર્ઝનનો ઉપયોગ ન કરી શકીએ.
07:48 તે અન્ય પદ્ધતિઓ દ્વારા કરી શકાય છે. ચાલો તેનો ઉપયોગ કરીએ.
07:58 int sHeight રદ કરો અને ટાઇપ કરો, Integer dot parseInt sHeight '.
08:21 ફાઈલ સંગ્રહ કરો અને રન કરો.
08:29 આપણે જોશું કે વેલ્યુ સફળતાપૂર્વક ઈન્ટીજરમાં કન્વર્ટ થઇ છે.
08:35 આ કરવા માટે આપણે ઈન્ટીજર મોડ્યુલની parseInt મેથડનો ઉપયોગ કરીશું.
08:41 હવે ચાલો જોઈએ કે શું થશે જો ત્યાં એક કરતા વધુ ડીજીટ હોય જેમ કે 6543.
08:49 ફાઈલ સંગ્રહ કરો અને રન કરો.
08:55 આપણે જોશું કે ફરીથી નંબર ધરાવતી સ્ટ્રિંગ સફળતાપૂર્વક ઈન્ટીજરમાં કન્વર્ટ કરવામાં આવી છે.
09:03 હવે ચાલો જોઈએ શું થશે જો સ્ટ્રીંગ ફ્લોટિંગ પોઈન્ટ નંબર છે.
09:10 6543 ને 65.43 માં બદલો. તેથી આપણી પાસે સ્ટ્રીંગમાં ફ્લોટિંગ પોઈન્ટ નંબર છે અને આપણે એ ઈન્ટીજરમાં કન્વર્ટ કરીએ છીએ.
09:22 ફાઈલ સંગ્રહો અને રન કરો.
09:31 આપણે જોશું કે એક એરર છે. કારણ કે, આપણે ફ્લોટિંગ પોઇન્ટ નંબર ધરાવતી સ્ટ્રીંગને ઈન્ટીજરમાં કન્વર્ટ કરી શકતા નથી.
09:41 આપણે તેને ફ્લોટમાં કન્વર્ટ કરવું પડશે. ચાલો જોઈએ એ કેવી રીતે કરવું;
09:45 પ્રથમ ડેટા ટાઇપ, ફ્લોટ હોવી જોઈએ.
09:51 બીજું આપણે float.parsefloat નો ઉપયોગ કરીશું.
10:07 આપણે ફ્લોટિંગ પોઇન્ટ નંબર ધરાવતી સ્ટ્રીંગ ને વાસ્તવિક ફ્લોટિંગ પોઇન્ટ નંબરમાં કન્વર્ટ કરવા માટે આપણે float ક્લાસની Parsefloat મેથડનો ઉપયોગ કરી રહ્યા છીએ.
10:18 ફાઇલ સંગ્રહો અને રન કરો. આપણે જોઈ શકીએ છીએ કે ફ્લોટિંગ પોઇન્ટ નંબર ધરાવતી સ્ટ્રીંગ ફ્લોટિંગ પોઇન્ટ નંબરમાં કન્વર્ટ કરવામાં આવેલ છે.
10:33 અને આ પ્રમાણે આપણે ઈમ્પ્લીસીટ અને એક્સપ્લીસિટ કન્વર્ઝન અને સ્ટ્રીંગને નંબરમાં કન્વર્ટ કરીએ છીએ.
10:45 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
10:48 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ડેટાને એક ટાઇપથી બીજી ટાઇપમાં કેવી રીતે કન્વર્ટ કરવું.
10:54 ઈમ્પ્લીસીટ અને એક્સ્પ્લીસીટ કન્વર્ઝન શું છે.
10:57 અને સ્ટ્રીંગને નંબરમાં કેવી રીતે કન્વર્ટ કરવું.
11:01 આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે,Integer.toString અને Float.toString વિશે વાંચો.
11:07 અને શોધો કે તેઓ શું કરે છે?
11:14 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.,
11:20 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
11:23 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
11:27 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
11:31 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
11:34 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
11:40 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
11:44 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
11:50 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-intro
11:55 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya, Pratik kamble