Difference between revisions of "Java/C2/Getting-started-java-Installation/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border = 1 |'''Time''' |'''Narration''' |- | 00.01 |Welcome to the Spoken Tutorial on Getting started with Java: Installation. |- | 00.07 | In this tutorial we will lea…')
 
 
(6 intermediate revisions by 4 users not shown)
Line 4: Line 4:
  
 
|'''Narration'''
 
|'''Narration'''
 
  
 
|-
 
|-
| 00.01
+
| 00:01
|Welcome to the Spoken Tutorial on Getting started with Java: Installation.  
+
| '''Getting started with Java: Installation''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
 
+
  
 
|-
 
|-
| 00.07
+
| 00:07
| In this tutorial we will learn
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
  
 
|-
 
|-
| 00.09
+
| 00:09
| To install the JDK using Synaptic Package Manager.  
+
| સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને '''JDK''' સંસ્થાપિત કરવું.
  
 
|-
 
|-
| 00.13
+
| 00:13
|Why Java?  
+
| જાવા શા માટે? જાવાનાં પ્રકારો અને એપ્લીકેશનો. 
  
 
|-
 
|-
| 00.14
+
| 00:17
|Types and applications of Java.
+
| અહીં આપણે વાપરી રહ્યા છીએ
  
 
|-
 
|-
| 00.17
+
| 00:19
| Here we are using
+
| ઉબુન્ટુ આવૃતિ '''11.10''' અને
  
 
|-
 
|-
| 00.19
+
| 00:21
|Ubuntu version 11.10 and
+
| જાવા ડેવલપમેંટ એન્વાયર્નમેંટ '''JDK''' '''1.6''' 
  
 
|-
 
|-
| 00.21
+
| 00:26
| Java Development Environment JDK 1.6
+
| આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોવા જોઈએ.
  
 
|-
 
|-
| 00.26
+
| 00:31
|To follow this tutorial you must be connected to the internet.  
+
| તમારી પાસે સીનેપ્ટીક પેકેજ મેનેજર તમારા સીસ્ટમ પર સંસ્થાપિત હોવું જોઈએ.
 
+
  
 
|-
 
|-
|00.31
+
| 00:35
| You must have Synaptic Package Manager installed on your system.  
+
| તમને લિનક્સમાં ટર્મિનલ, ટેક્સ્ટ એડિટર અને સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરવાની જાણ પણ હોવી જરૂરી છે.  
  
 
|-
 
|-
|00.35
+
| 00:43
|You must also have knowledge of using Terminal, Text Editor and Synaptic Package Manager in Linux.
+
| જો નથી, તો '''spoken-tutorial.org''' પર ઉપલબ્ધ લિનક્સ પરનું સ્પોકન ટ્યુટોરીયલ જુઓ.  
  
 
|-
 
|-
|00.43
+
| 00:51
|If not, please see the Spoken Tutorial on Linux, available at spoken-tutorial.org.  
+
| જાવા પ્રોગ્રામને ચલાવવા માટે આપણને '''JDK''', જાવા ડેવલપમેંટ કીટ સંસ્થાપિત કરવાની જરૂર છે.    
  
 
|-
 
|-
| 00.51
+
| 00:57
|To run a java program we need to install the JDK, the Java Development Kit.
+
| '''JDK''' વિશે વિસ્તારમાં જાણવા માટે તમે આપેલ લીંકનો સંદર્ભ લઇ શકો છો: 
  
 
|-
 
|-
| 00.57
+
| 01:02
|To learn more about JDK you could visit the following link:
+
| હવે આપણે સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને '''JDK''' સંસ્થાપિત કરીશું. 
  
 
|-
 
|-
| 01.02
+
| 01:07
| Now we will install the JDK using Synaptic Package Manager.
+
| આ માટે, તમારી પાસે રૂટ પરમીશન હોવી જરૂરી છે.
  
 
|-
 
|-
| 01.07
+
| 01:10
|For this, you need to have root permissions.  
+
| તમને રીપોઝીટરી પસંદગી કેવી રીતે કરાય તેનું પણ જ્ઞાન હોવું જરૂરી છે.
  
 
|-
 
|-
| 01.10
+
| 01:14
|You also need to know how to choose a repository.
+
| આને અગાઉ ઉલ્લેખ કરાયેલ લિનક્સ પરનાં પૂર્વાવશ્યક ટ્યુટોરીયલમાં સમજાવાયું છે.  
 
+
  
 
|-
 
|-
| 01.14
+
| 01:19
|These are explained in the pre-requisite tutorial on Linux mentioned earlier.
+
| હવે, તમારા ડેસ્કટોપનાં ડાબા ખૂણે, તમને "ટાસ્ક બાર" મળશે.    
  
 
|-
 
|-
| 01.19
+
| 01:25
|Now, on the left corner of your Desktop, you will find the Taskbar.  
+
| ઉપરની બાજુએ તમને "ડેશહોમ" મળશે.
  
 
|-
 
|-
| 01.25
+
| 01:28
|At the top you will find DashHome.  
+
| "ડેશહોમ" પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 01.28
+
| 01:31
|Click on DashHome.
+
| "સર્ચ બાર" માં '''Synaptic''' ટાઈપ કરો.
  
 
|-
 
|-
|01.31
+
| 01:35
|In the search bar type Synaptic.  
+
| તમને અહીં સીનેપ્ટીક પેકેજ મેનેજર મળશે.
 
+
  
 
|-
 
|-
|01.35
+
| 01:38
|You will find Synaptic Package Manager here.
+
| "સીનેપ્ટીક પેકેજ મેનેજર" પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 01.38
+
| 01:42
|Click on Synaptic Package Manager.
+
| પ્રમાણીકરણ માટે તમને પાસવર્ડ ટાઈપ કરવા માટે પૂછવામાં આવશે.
  
 
|-
 
|-
| 01.42
+
| 01:47
|You will be asked to type your password for Authentication.  
+
| તો તમારો પાસવર્ડ ટાઈપ કરો અને '''Authenticate''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 01.47
+
| 01:56
|So type your password and click on Authenticate.  
+
| આ "સીનેપ્ટીક પેકેજ મેનેજર" ને ખોલશે.
 
+
  
 
|-
 
|-
| 01.56
+
| 02:03
|This opens the Synaptic Package Manager.
+
| હવે "ક્વિક ફીલ્ટર બોક્સ" માં '''jdk''' ટાઈપ કરો.  
  
 
|-
 
|-
| 02.03
+
| 02:08
| Now In the Quick Filter box type jdk.
+
| આપણને '''openjdk-6-jdk''' નામ ધરાવતું એક પેકેજ દેખાય છે.
 
+
  
 
|-
 
|-
|02.08
+
| 02:13
|We see a package named openjdk-6-jdk.
+
| તેના પર જમણું ક્લિક કરો અને '''Mark for Installation''' પર ક્લિક કરો.
 
+
  
 
|-
 
|-
| 02.13
+
| 02:17
|Right click on it and click on Mark for Installation.  
+
| ત્યારબાદ '''Apply''' પર ક્લિક કરો.  
 
+
  
 
|-
 
|-
| 02.17
+
| 02:20
|Then click on Apply.    
+
| તમને ચીન્હાંકિત ફેરફારોની યાદીને ખાતરી કરવા માટે પૂછવામાં આવશે.  
  
 
|-
 
|-
|02.20
+
| 02:24
|You will be asked to confirm the list of marked changes.  
+
| તો '''To be Installed''' પર ક્લિક કરો અને ત્યારબાદ '''Apply''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|02.24
+
| 02:30
|So click on To be Installed and then click on Apply.  
+
| સંસ્થાપન અમુક સેકેંડ લેશે.  
  
 
|-
 
|-
|02.30
+
| 02:38
|The installation will take a few seconds.  
+
| હવે, આપણે જોઈએ છીએ કે '''openjdk-6-jdk''' વિકલ્પ લીલા રંગમાં છે.  
 
+
 
+
 
+
  
 
|-
 
|-
| 02.38
+
| 02:48
|Now, we see that the option openjdk-6-jdk is in green colour.  
+
| તેથી આપણું સંસ્થાપન પૂર્ણ થઇ ગયું છે.
  
 
|-
 
|-
| 02.48
+
| 02:52
| Thus our installation is complete.
+
| હવે, ચાલો સંસ્થાપન તપાસીએ, આ માટે '''Ctrl, Alt''' અને '''T''' કી એકસાથે દબાવી ટર્મિનલ ખોલો 
  
 
|-
 
|-
| 02.52
+
| 03:03
| Now, let us verify the installation, For this open the terminal by presing Ctrl, Alt and T keys simultaneously
+
| મારી પાસે અહીં પહેલાથી જ ટર્મિનલ ખૂલેલ છે.
  
 
|-
 
|-
|03.03
+
| 03:06
|I already have opened my Terminal opened here.
+
| કમાંડ પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો '''java સ્પેસ હાયફન version''' અને '''Enter''' દબાવો.  
  
 
|-
 
|-
| 03.06
+
| 03:15
| At the command prompt type java space hyphen version and press Enter.  
+
| આપણે જોઈએ છીએ કે '''jdk''' નો આવૃત્તિ ક્રમાંક દ્રશ્યમાન થાય છે.
 
+
  
 
|-
 
|-
| 03.15
+
| 03:20
|We see that the version number of the jdk has been displayed.  
+
| તમે જે આવૃત્તિ વાપરો છો એના પર આધાર રાખી આવૃત્તિ ક્રમાંક જુદો હોઈ શકે છે.  
 
+
  
 
|-
 
|-
| 03.20
+
| 03:26
| Depending on the version that you used your version number could be different.
+
| તો, આપણે સફળતાપૂર્વક '''jdk''' સંસ્થાપિત કરી લીધું છે
  
 
|-
 
|-
| 03.26
+
| 03:30
|So, we have successfully installed the jdk
+
| હવે, ચાલો સરળ જાવા પ્રોગ્રામ રન કરીએ અને જોઈએ કે તે કાર્ય કરે છે.
 
+
 
|-
 
|-
| 03.30
+
| 03:35
|Now, let us run a simple Java program and see if it works.
+
| મારી પાસે પહેલાથી જ આપેલ કોડ '''TestProgram ડોટ java''' નામની ફાઈલમાં સંગ્રહિત છે.
|-
+
| 03.35
+
|I already have the following code saved in the file name TestProgram dot java.  
+
  
 
|-
 
|-
| 03.42
+
| 03:42
| Now Let me compile and run this code.  
+
| હવે ચાલો હું આ કોડને કમ્પાઈલ કરું અને રન કરું.
  
 
|-
 
|-
| 03.45
+
| 03:45
|This code simply displays We have successfully run a Java Program on the Terminal.  
+
| આ કોડ ટર્મિનલ પર માત્ર દર્શાવશે '''We have successfully run a Java Program'''.  
  
 
|-
 
|-
| 03.53
+
| 03:53
|So let us go back to the Terminal.  
+
| તો ચાલો ટર્મિનલ પર પાછા જઈએ.
  
 
|-
 
|-
| 03.57
+
| 03:57
|Remember that I have saved the file TestProgram dot java in the Home directory.  
+
| યાદ રાખો કે આપણે '''TestProgram ડોટ java''' ફાઈલને હોમ ડીરેક્ટરીમાં સંગ્રહિત કરી છે.  
  
 
|-
 
|-
| 04.03
+
| 04:03
| And currently I am in the Home Directory.
+
| અને હમણાં હું હોમ ડીરેક્ટરીમાં છું.
  
 
|-
 
|-
| 04.07
+
| 04:07
| So, At the command prompt type javac space TestProgram dot java.
+
| તો, કમાંડ પ્રોમ્પ્ટ પર '''javac સ્પેસ TestProgram ડોટ java''' ટાઈપ કરો.
  
 
|-
 
|-
| 04.19
+
| 04:19
|This is to compile the code.  
+
| આ કોડને કમ્પાઈલ કરવા માટે છે.  
  
 
|-
 
|-
| 04.21
+
| 04:21
|Press Enter.
+
| '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
| 04.25
+
| 04:25
| Now, let me run the code.  
+
| હવે, ચાલો હું કોડ રન કરું.
  
 
|-
 
|-
| 04.27
+
| 04:27
| So type java space TestProgram and press Enter.  
+
| તો ટાઈપ કરો '''java સ્પેસ TestProgram''' અને '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
| 04.35
+
| 04:35
|We get the output as We have successfully run a java program.
+
| આપણને આઉટપુટ '''We have successfully run a java program''' આ રીતે મળે છે.
  
 
|-
 
|-
| 04.44
+
| 04:44
|Thus, our installation has been perfect.
+
| આ રીતે, આપણું સંસ્થાપન બરાબર રહ્યું છે.
  
 
|-
 
|-
|04.48
+
| 04:48
| Now, let us go back to the slides.  
+
| હવે, ચાલો સ્લાઈડ પર પાછા જઈએ.  
  
 
|-
 
|-
| 04.51
+
| 04:51
| I will now explain why Java is useful.  
+
| હું હવે સમજાવીશ કે જાવા કેમ ઉપયોગી છે.  
 
   
 
   
 
|-
 
|-
| 04.55
+
| 04:55
| Java is simple.  
+
| જાવા સરળ છે.
  
 
|-
 
|-
| 04.57
+
| 04:57
| Java is object oriented.
+
| જાવા ઓબ્જેક્ટ ઓરીએંટેડ  છે.
  
 
|-
 
|-
| 04.59
+
| 04:59
| It is platform independent.  
+
| તે પ્લેટફોર્મ ઈન્ડિપેન્ડન્ટ છે.
  
 
|-
 
|-
| 05.01
+
| 05:01
| It is safe.  
+
| તે સુરક્ષિત છે. જાવા ઉચ્ચ પ્રભાવ ધરાવે છે.  
  
 
|-
 
|-
| 05.02
+
| 05:04
| Java has high performance.  
+
| જાવા '''મલ્ટી - થ્રેડેડ''' છે.
  
 
|-
 
|-
| 05.04
+
| 05:07
| Java is multi – threaded.  
+
| આપણે હવે જાવાનાં અમુક પ્રકારો અને એપ્લીકેશનો દરમ્યાન જઈશું.  
  
 
|-
 
|-
| 05.07
+
| 05:11
| We will now go through some types and applications of Java.  
+
| '''-JSP''', અથવા કે '''જાવા સર્વર પેજીસ''': આ સામાન્ય '''HTML''' ટેગો સાથેના કોડ પર આધારિત છે.  
  
 
|-
 
|-
| 05.11
+
| 05:18
| -JSP, or Java Server Pages: It is based on a code with normal HTML tags.  
+
| '''JSP''' ડાયનામીક  વેબ પેજીસ બનાવવામાં મદદ કરે છે.  
  
 
|-
 
|-
| 05.18
+
| 05:22
| JSP helps in creating dynamic web pages.
+
| '''-Java Applets''': આ વેબ એપ્લીકેશનોને અરસપરસ લક્ષણો પૂરા પાડવામાં મદદ કરે છે.
  
 
|-
 
|-
| 05.22
+
| 05:28
| -Java Applets: It is used to provide interactive features to web applications.  
+
| '''-J2EE''' અથવા કે '''જાવા એન્ટરપ્રાઈઝ એડીશન''': કંપનીઓ '''J2EE''' વાપરે છે.  
  
 
|-
 
|-
| 05.28
+
| 05:33
|-J2EE or Java Enterprise Edition: Companies use J2EE.  
+
| તે '''XML''' બંધારણીય ડોક્યુંમેંટોને સ્થાનાંતરિત કરવા માટે ઉપયોગી છે.    
  
 
|-
 
|-
| 05.33
+
| 05:38
|It is useful to transfer XML structured documents.  
+
| '''-JavaBeans''': જાવા બીન્સ ફરીથી વાપરી શકાય એવું સોફ્ટવેર ઘટક છે.
  
 
|-
 
|-
| 05.38
+
| 05:43
| -JavaBeans: JavaBeans is a reusable software component.  
+
| તેનો ઉપયોગ નવી અને ઉન્નત એપ્લીકેશનોની રચના માટે કરી શકાય છે.
  
 
|-
 
|-
| 05.43
+
| 05:47
| It can be used to build new and advanced applications.  
+
| '''-Mobile Java''': આનો ઉપયોગ વિવિધ મનોરંજન ઉપકરણો માટે થાય છે, જેમ કે મોબાઈલ ફોન.  
  
 
|-
 
|-
| 05.47
+
| 05:53
| -Mobile Java: It is used for various entertainment devices, such as mobile phone.
+
| તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
  
 
|-
 
|-
| 05.53
+
| 05:56
| So in this tutorial we learnt
+
| સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને '''JDK''' સંસ્થાપિત કરવું. 
  
 
|-
 
|-
| 05.56
+
| 05:59
| To install the JDK using Synaptic Package Manager.  
+
| જાવા પ્રોગ્રામને કમ્પાઈલ કરવું અને રન કરવું.
  
 
|-
 
|-
| 05.59
+
| 06:02
| To compile and run a Java program.  
+
| જાવા વાપરવાનાં ફાયદાઓ.
  
 
|-
 
|-
| 06.02
+
| 06:04
| Benefits of using Java.  
+
| જાવાનાં પ્રકારો અને એપ્લીકેશનો.  
  
 
|-
 
|-
| 06.04
+
| 06:08
| Types and Applications of Java
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.
  
 
|-
 
|-
| 06.08
+
| 06:14
|To know more  about the spoken tutorial project please Watch the video available at the following link.
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
 
|-
 
|-
| 06.14
+
| 06:17
| It summarises the Spoken Tutorial project
+
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
  
 
|-
 
|-
| 06.17
+
| 06:22
| If you do not have good bandwidth, you can download and watch it
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
| 06.22
+
| 06:24
|The Spoken Tutorial Project Team 
+
| સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
  
 
|-
 
|-
| 06.24
+
| 06:27
| Conducts workshops using spoken tutorials
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
 
+
  
 
|-
 
|-
| 06.27
+
| 06:30
| Gives certificates for those who pass an online test
+
| વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' નો સંદર્ભ લો.
  
 
|-
 
|-
| 06.30
+
| 06:36
| For more details, please write to contact@spoken-tutorial.org
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
 
+
  
 
|-
 
|-
| 06.36
+
| 06:41
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
 
+
|-
+
| 06.41
+
| It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
 
+
  
 
|-
 
|-
| 06.47
+
| 06:47
| More information on this Mission is available at  the following link
+
| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
| 06.52
+
| 06:52
| http://spoken-tutorial.org/NMEICT-Intro  
+
| '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''
  
 
|-
 
|-
| 06.58
+
| 06:58
| Thus, We come to the end of this tutorial.  
+
| આમ, અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
  
 
|-
 
|-
| 07.01
+
| 07:01
| This is Arya Ratish signing off.
+
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
  
 
|-
 
|-
| 07.04
+
| 07:04
| Thanks for joining us.
+
| જોડાવા બદ્દલ આભાર.

Latest revision as of 15:53, 24 March 2017

Time Narration
00:01 Getting started with Java: Installation પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
00:09 સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને JDK સંસ્થાપિત કરવું.
00:13 જાવા શા માટે? જાવાનાં પ્રકારો અને એપ્લીકેશનો.
00:17 અહીં આપણે વાપરી રહ્યા છીએ
00:19 ઉબુન્ટુ આવૃતિ 11.10 અને
00:21 જાવા ડેવલપમેંટ એન્વાયર્નમેંટ JDK 1.6
00:26 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોવા જોઈએ.
00:31 તમારી પાસે સીનેપ્ટીક પેકેજ મેનેજર તમારા સીસ્ટમ પર સંસ્થાપિત હોવું જોઈએ.
00:35 તમને લિનક્સમાં ટર્મિનલ, ટેક્સ્ટ એડિટર અને સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરવાની જાણ પણ હોવી જરૂરી છે.
00:43 જો નથી, તો spoken-tutorial.org પર ઉપલબ્ધ લિનક્સ પરનું સ્પોકન ટ્યુટોરીયલ જુઓ.
00:51 જાવા પ્રોગ્રામને ચલાવવા માટે આપણને JDK, જાવા ડેવલપમેંટ કીટ સંસ્થાપિત કરવાની જરૂર છે.
00:57 JDK વિશે વિસ્તારમાં જાણવા માટે તમે આપેલ લીંકનો સંદર્ભ લઇ શકો છો:
01:02 હવે આપણે સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને JDK સંસ્થાપિત કરીશું.
01:07 આ માટે, તમારી પાસે રૂટ પરમીશન હોવી જરૂરી છે.
01:10 તમને રીપોઝીટરી પસંદગી કેવી રીતે કરાય તેનું પણ જ્ઞાન હોવું જરૂરી છે.
01:14 આને અગાઉ ઉલ્લેખ કરાયેલ લિનક્સ પરનાં પૂર્વાવશ્યક ટ્યુટોરીયલમાં સમજાવાયું છે.
01:19 હવે, તમારા ડેસ્કટોપનાં ડાબા ખૂણે, તમને "ટાસ્ક બાર" મળશે.
01:25 ઉપરની બાજુએ તમને "ડેશહોમ" મળશે.
01:28 "ડેશહોમ" પર ક્લિક કરો.
01:31 "સર્ચ બાર" માં Synaptic ટાઈપ કરો.
01:35 તમને અહીં સીનેપ્ટીક પેકેજ મેનેજર મળશે.
01:38 "સીનેપ્ટીક પેકેજ મેનેજર" પર ક્લિક કરો.
01:42 પ્રમાણીકરણ માટે તમને પાસવર્ડ ટાઈપ કરવા માટે પૂછવામાં આવશે.
01:47 તો તમારો પાસવર્ડ ટાઈપ કરો અને Authenticate પર ક્લિક કરો.
01:56 આ "સીનેપ્ટીક પેકેજ મેનેજર" ને ખોલશે.
02:03 હવે "ક્વિક ફીલ્ટર બોક્સ" માં jdk ટાઈપ કરો.
02:08 આપણને openjdk-6-jdk નામ ધરાવતું એક પેકેજ દેખાય છે.
02:13 તેના પર જમણું ક્લિક કરો અને Mark for Installation પર ક્લિક કરો.
02:17 ત્યારબાદ Apply પર ક્લિક કરો.
02:20 તમને ચીન્હાંકિત ફેરફારોની યાદીને ખાતરી કરવા માટે પૂછવામાં આવશે.
02:24 તો To be Installed પર ક્લિક કરો અને ત્યારબાદ Apply પર ક્લિક કરો.
02:30 સંસ્થાપન અમુક સેકેંડ લેશે.
02:38 હવે, આપણે જોઈએ છીએ કે openjdk-6-jdk વિકલ્પ લીલા રંગમાં છે.
02:48 તેથી આપણું સંસ્થાપન પૂર્ણ થઇ ગયું છે.
02:52 હવે, ચાલો સંસ્થાપન તપાસીએ, આ માટે Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ટર્મિનલ ખોલો
03:03 મારી પાસે અહીં પહેલાથી જ ટર્મિનલ ખૂલેલ છે.
03:06 કમાંડ પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો java સ્પેસ હાયફન version અને Enter દબાવો.
03:15 આપણે જોઈએ છીએ કે jdk નો આવૃત્તિ ક્રમાંક દ્રશ્યમાન થાય છે.
03:20 તમે જે આવૃત્તિ વાપરો છો એના પર આધાર રાખી આવૃત્તિ ક્રમાંક જુદો હોઈ શકે છે.
03:26 તો, આપણે સફળતાપૂર્વક jdk સંસ્થાપિત કરી લીધું છે
03:30 હવે, ચાલો સરળ જાવા પ્રોગ્રામ રન કરીએ અને જોઈએ કે તે કાર્ય કરે છે.
03:35 મારી પાસે પહેલાથી જ આપેલ કોડ TestProgram ડોટ java નામની ફાઈલમાં સંગ્રહિત છે.
03:42 હવે ચાલો હું આ કોડને કમ્પાઈલ કરું અને રન કરું.
03:45 આ કોડ ટર્મિનલ પર માત્ર દર્શાવશે We have successfully run a Java Program.
03:53 તો ચાલો ટર્મિનલ પર પાછા જઈએ.
03:57 યાદ રાખો કે આપણે TestProgram ડોટ java ફાઈલને હોમ ડીરેક્ટરીમાં સંગ્રહિત કરી છે.
04:03 અને હમણાં હું હોમ ડીરેક્ટરીમાં છું.
04:07 તો, કમાંડ પ્રોમ્પ્ટ પર javac સ્પેસ TestProgram ડોટ java ટાઈપ કરો.
04:19 આ કોડને કમ્પાઈલ કરવા માટે છે.
04:21 Enter દબાવો.
04:25 હવે, ચાલો હું કોડ રન કરું.
04:27 તો ટાઈપ કરો java સ્પેસ TestProgram અને Enter દબાવો.
04:35 આપણને આઉટપુટ We have successfully run a java program આ રીતે મળે છે.
04:44 આ રીતે, આપણું સંસ્થાપન બરાબર રહ્યું છે.
04:48 હવે, ચાલો સ્લાઈડ પર પાછા જઈએ.
04:51 હું હવે સમજાવીશ કે જાવા કેમ ઉપયોગી છે.
04:55 જાવા સરળ છે.
04:57 જાવા ઓબ્જેક્ટ ઓરીએંટેડ છે.
04:59 તે પ્લેટફોર્મ ઈન્ડિપેન્ડન્ટ છે.
05:01 તે સુરક્ષિત છે. જાવા ઉચ્ચ પ્રભાવ ધરાવે છે.
05:04 જાવા મલ્ટી - થ્રેડેડ છે.
05:07 આપણે હવે જાવાનાં અમુક પ્રકારો અને એપ્લીકેશનો દરમ્યાન જઈશું.
05:11 -JSP, અથવા કે જાવા સર્વર પેજીસ: આ સામાન્ય HTML ટેગો સાથેના કોડ પર આધારિત છે.
05:18 JSP ડાયનામીક વેબ પેજીસ બનાવવામાં મદદ કરે છે.
05:22 -Java Applets: આ વેબ એપ્લીકેશનોને અરસપરસ લક્ષણો પૂરા પાડવામાં મદદ કરે છે.
05:28 -J2EE અથવા કે જાવા એન્ટરપ્રાઈઝ એડીશન: કંપનીઓ J2EE વાપરે છે.
05:33 તે XML બંધારણીય ડોક્યુંમેંટોને સ્થાનાંતરિત કરવા માટે ઉપયોગી છે.
05:38 -JavaBeans: જાવા બીન્સ ફરીથી વાપરી શકાય એવું સોફ્ટવેર ઘટક છે.
05:43 તેનો ઉપયોગ નવી અને ઉન્નત એપ્લીકેશનોની રચના માટે કરી શકાય છે.
05:47 -Mobile Java: આનો ઉપયોગ વિવિધ મનોરંજન ઉપકરણો માટે થાય છે, જેમ કે મોબાઈલ ફોન.
05:53 તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
05:56 સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને JDK સંસ્થાપિત કરવું.
05:59 જાવા પ્રોગ્રામને કમ્પાઈલ કરવું અને રન કરવું.
06:02 જાવા વાપરવાનાં ફાયદાઓ.
06:04 જાવાનાં પ્રકારો અને એપ્લીકેશનો.
06:08 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.
06:14 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
06:17 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
06:22 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
06:24 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
06:27 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
06:30 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org નો સંદર્ભ લો.
06:36 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
06:41 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
06:47 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
06:52 http://spoken-tutorial.org/NMEICT-Intro
06:58 આમ, અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
07:01 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
07:04 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble