Difference between revisions of "Java/C2/For-Loop/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(5 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
 
 
 
 
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
 
|-
 
|-
Line 17: Line 13:
 
| 00:12
 
| 00:12
 
| આ ટ્યુટોરીયલ માટે આપણે  
 
| આ ટ્યુટોરીયલ માટે આપણે  
 
+
'''Ubuntu 11.10''', '''JDK 1.6''' અને  '''Eclipse 3.7.0''' નો ઉપયોગ કરી રહ્યા છીએ.
* '''Ubuntu 11.10''',  
+
* '''JDK 1.6''' અને   
+
* '''Eclipse 3.7.0''' નો ઉપયોગ કરી રહ્યા છીએ.
+
  
 
|-
 
|-
 
|  00:24
 
|  00:24
| આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જાવામાં રીલેશનલ ઓપરેટરો વિષે જ્ઞાન હોવું જરૂરી છે
+
| આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જાવામાં રીલેશનલ ઓપરેટરો અને if સ્ટેટમેન્ટ વિષે જ્ઞાન હોવું જરૂરી છે
  
 
|-
 
|-
Line 61: Line 54:
 
| 01:17
 
| 01:17
 
| તો મેઈન ફન્કશન અંદર, ટાઇપ કરો  '''int i '''''સેમી કોલન'
 
| તો મેઈન ફન્કશન અંદર, ટાઇપ કરો  '''int i '''''સેમી કોલન'
 
  
 
|-
 
|-
Line 81: Line 73:
 
|-
 
|-
 
|  02:05
 
|  02:05
|   i<10  એ લુપ રનીંગ કન્ડીશન છે.
+
| i<10  એ લુપ રનીંગ કન્ડીશન છે.
  
 
|-
 
|-
Line 98: Line 90:
 
|  02:25
 
|  02:25
 
| પછી i= i+1 , જે જણાવે છે કે લૂપ વેરિયેબલ કેવી રીતે બદલાશે.
 
| પછી i= i+1 , જે જણાવે છે કે લૂપ વેરિયેબલ કેવી રીતે બદલાશે.
 
  
 
|-
 
|-
Line 122: Line 113:
 
|-
 
|-
 
|  03:06
 
|  03:06
|This will print the square of each number from 0 to 9.
+
|0 થી 9 સુધી દરેક નંબરનો વર્ગ પ્રિન્ટ કરશે.
 
+
  
 
|-
 
|-
 
|  03:11
 
|  03:11
|Let us see the output.
+
|ચાલો આઉટપુટ જોઈએ.
 
+
  
 
|-
 
|-
 
|  03:13
 
|  03:13
|So '''save''' and '''run''' the program
+
|તો પ્રોગ્રામ '''save''' અને '''run''' કરો.
 +
 
 
|-
 
|-
 
|  03:17
 
|  03:17
|   As we can see, the loop run over numbers from 0 to 9.
+
| આપણે જોઈ શકીએ છીએ, લૂપ 0 થી 9 નંબરો પર રન થાય છે.
 
+
  
 
|-
 
|-
 
|  03:23
 
|  03:23
|The square of the number has been printed in each iteration.
+
|નંબરનો વર્ગ દરેક પુનરાવૃત્તિ માં પ્રિન્ટ કરવામાં આવેલ છે.
 
+
  
 
|-
 
|-
 
|  03:28
 
|  03:28
|Now let us print all the 2 digit numbers that are multiples of 3 or 5.
+
|હવે ચાલો 3 અથવા 5 ના બહુવિધ હોય તે દરેક 2 ડીજીટ નંબરોને પ્રિન્ટ કરીએ.
  
 
|-
 
|-
 
|  03:37
 
|  03:37
| So, '''i '''should have values from 10 to 99.
+
| તો, '''i ''' ની વેલ્યુ 10 થી 99 વચ્ચે હોવી જોઈએ.
 
+
  
 
|-
 
|-
 
|  03:42
 
|  03:42
|So change''' i''' ''equal to'' '''0''' to '''i '''''equal to '''''10'''.
+
|તો ''' i''' ''ઇકવલ ટુ'' '''0''' ને '''i '''''ઇકવલ ટુ '''''10''' થી બદલો.
  
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
| And '''i '''''less than'' '''10''' to '''i '''''less than'' '''100'''.
+
| અને '''i '''''લેસ ધેન '' '''10''' ને '''i '''''લેસ ધેન '' '''100''' થી બદલો.
  
 
|-
 
|-
 
|  03:54
 
|  03:54
| Then inside the curly brackets We print the number only if it is a multiple of 3 or 5.
+
| પછી કર્લી કૌંસ અંદર 3 અથવા 5 ના બહુવિધ નંબર જ પ્રિન્ટ કરીશું.
 
+
  
 
|-
 
|-
 
|  04:03
 
|  04:03
|So type,
+
|તો ટાઇપ કરો,'''if '''કૌંસ અંદર '''i''' ''mod'' '''3''' ''ડબલ ઇકવલ ટુ'' '''0 '''or''' કૌંસ અંદર i '''''mod'' '''5 '''''ડબલ ઇકવલ ટુ '''''0'''.
 
+
|-
+
|  04:04
+
|'''if '''within brackets '''i''' ''mod'' '''3''' ''double equal to'' '''0 '''or''' within brackets i '''''mod'' '''5 '''''double equal to '''''0'''.
+
 
+
  
 
|-
 
|-
 
|  04:32
 
|  04:32
|This statement checks whether '''i '''is divisible by '''3 '''or by '''5'''.
+
|આ સ્ટેટમેન્ટ '''i''' 3 અથવા 5 દ્વારા વિભાજીત છે કે નહી તે ચકાસે છે.
 
+
  
 
|-
 
|-
 
|  04:38
 
|  04:38
|Then, in curly  bracket we print the value of i  
+
|પછી, કર્લી કૌંસ અંદર આપણે i ની વેલ્યુ પ્રિન્ટ કરીશું.
  
 
|-
 
|-
 
|  04:50
 
|  04:50
|Now, let us see the output.
+
|હવે, ચાલો આઉટપુટ જોઈએ.
  
 
|-
 
|-
 
|  04:52
 
|  04:52
|So save and run the program
+
|તો પ્રોગ્રામ સેવ અને રન કરો.
 
+
 
+
  
 
|-
 
|-
 
|  04:56
 
|  04:56
| We can see that the numbers are either multiples of 3 or    5. In this way we use for loop in Java
+
| આપણે જોઈ શકીએ છીએ કે નંબરો 3 અથવા 5 ના બહુવિધ છે. આ રીતે આપણે જાવામાં for લૂપનો ઉપયોગ કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 05:11
 
| 05:11
| We have come to the end of this tutorial.  
+
| અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
 
|  05:14
 
|  05:14
|In this tutorial we have learnt how to '''use for loop in java.'''
+
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા '''જાવામાં for લુપ કેવી રીતે વાપરવું'''
  
 
|-
 
|-
 
|  05:20
 
|  05:20
| For assignment , a  three digit number is called Armstrong Number if it is equal to the sum of cubes of its digits.
+
| એસાઈનમેન્ટ માટે, ત્રણ આંકડાનો નંબર જે આર્મસ્ટ્રોંગ સંખ્યા કહેવામાં આવે છે, જો તેના અંકોના સમઘનનો સરવાળો તે નંબર બરાબર હોય છે.
 
+
  
 
|-
 
|-
 
|  05:29
 
|  05:29
|For example, 153 is equal to 1 cube plus 5 cube plus 3 cube.
+
|ઉદાહરણ તરીકે, 153 ઇકવલ ટુ 1 નો સમઘન પ્લસ 5 નો સમઘન પ્લસ 3 નો સમઘન.
 
+
  
 
|-
 
|-
 
|  05:36
 
|  05:36
|Find all such 3 digit numbers.
+
|આવા દરેક 3 આંકડાના નંબરો શોધો.
  
 
|-
 
|-
 
|  05:40
 
|  05:40
| To know more about the '''Spoken Tutorial''' project,  
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે,  
 +
 
 
|-
 
|-
 
|  05: 42
 
|  05: 42
|watch the video available at the spoken-tuitorial.org/what is a spoken-tuitorial?
+
|નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, spoken-tuitorial.org/what is a spoken-tuitorial?
 +
 
 
|-
 
|-
 
|  05:49
 
|  05:49
|it summarises the spoken tutorial project. If you do not have good bandwidth you can download and watch it.
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
 
| 05:56
 
| 05:56
| | The Spoken Tutorial Project Team. Conducts workshops using '''spoken tutorials'''
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.  
 +
 
 
|-
 
|-
 
|  06:01
 
|  06:01
| gives certificates for those who pass an online test.  
+
| જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.  
 +
 
 
|-
 
|-
 
|  06:04
 
|  06:04
|For more details, please write to '''contact AT spoken HYPHEN tutorial DOT org.'''
+
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
  
 
|-
 
|-
 
|  06:10
 
|  06:10
| '''Spoken Tutorial '''Project is a part of the '''Talk to a Teacher''' project and is supported by the '''National Mission on Education through ICT, MHRD, Government of India.
+
|સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
 +
 
 
|-
 
|-
 
|  06:20
 
|  06:20
| '''More information on this Mission is available at '''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro'''
+
| આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, '''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro'''
  
 
|-
 
|-
 
| 06:28
 
| 06:28
| This script has been contributed by '''TalentSprint'''.   This is Prathamesh Salunke signing off.
+
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.  
 
+
Thanks for joining.
+
 
+
 
+
 
+
  
 
|}
 
|}

Latest revision as of 11:37, 28 February 2017

Time Narration
00:02 જાવામાં for લૂપ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, જાવામાં for લુપ કેવી રીતે વાપરવું,
00:12 આ ટ્યુટોરીયલ માટે આપણે

Ubuntu 11.10, JDK 1.6 અને Eclipse 3.7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ.

00:24 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જાવામાં રીલેશનલ ઓપરેટરો અને if સ્ટેટમેન્ટ વિષે જ્ઞાન હોવું જરૂરી છે
00:32 જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ http://spoken-tutorial.org/ જુઓ.
00:40 અહીં for લૂપ માટે સિન્તેક્ષ છે.
00:44 તે ઈનીશ્યલાઈઝેશન, લૂપ કન્ડીશન અને ઇન્ક્રીમેન્ટ ધરાવે છે.
00:51 તે પછી for બ્લોક છે જે લૂપ કન્ડીશન સાચી હોય ત્યાં સુધી એક્ઝીક્યુટ કરે છે.
01:00 હવે, ચાલો એક ઉદાહરણ Eclipse માં પ્રયાસ કરીએ.
01:04 eclipse પર જાઓ.
01:07 આપણી પાસે ForLoopDemo નામનો ક્લાસ પેહલાથી જ છે.
01:12 ચાલો મેઈન મેથડ અંદર for લુપ ઉમેરીએ.
01:17 તો મેઈન ફન્કશન અંદર, ટાઇપ કરો int i સેમી કોલન'
01:24 પછી for કૌંશ અંદર i ઇકવલ ટુ 0 સેમી કોલન i લેસ ધેન 10 સેમી કોલન i ઇકવલ ટુ i પ્લસ 1.
01:45 આ સ્ટેટમેન્ટ લૂપ કેવી રીતે આગળ વધશે તે નક્કી કરે છે.
01:53 i =0 લુપ માટે શરુઆતની કન્ડીશન છે.
01:58 આ કન્ડીશન વેરિયેબલ ઇનીશ્યલાઈઝ કરવા માટેની પરવાનગી આપે છે.
02:05 i<10 એ લુપ રનીંગ કન્ડીશન છે.
02:09 જો કન્ડીશન true હોય તો બ્લોક એક્ઝીક્યુટ કરવામાં આવશે.
02:14 નહી તો તે અવગણવામાં આવશે.
02:17 એનો અર્થ એ છે કે, જયારે i 10 કરતા વધુ અથવા સમાન બને છે ત્યારે , બ્લોક એક્ઝીક્યુ થશે નહી.
02:25 પછી i= i+1 , જે જણાવે છે કે લૂપ વેરિયેબલ કેવી રીતે બદલાશે.
02:32 અહીં, i ની વેલ્યુ 0 થી શરુ થાય છે.
02:35 તે 10 બને ત્યાં સુધી લૂપની દરેક પુનરાવૃત્તિ માટે તેમાં 1 દ્વારા વધારો કરે છે.
02:42 ચાલો હવે i સાથે કંઈક કરીએ.
02:46 તો ઓપન અને ક્લોસ કર્લી કૌંશ લખીએ.
02:49 કર્લી કૌંશ અંદર ટાઇપ કરો, System dot out dot println અને print i ઇન ટુ i.
03:06 આ 0 થી 9 સુધી દરેક નંબરનો વર્ગ પ્રિન્ટ કરશે.
03:11 ચાલો આઉટપુટ જોઈએ.
03:13 તો પ્રોગ્રામ save અને run કરો.
03:17 આપણે જોઈ શકીએ છીએ, લૂપ 0 થી 9 નંબરો પર રન થાય છે.
03:23 નંબરનો વર્ગ દરેક પુનરાવૃત્તિ માં પ્રિન્ટ કરવામાં આવેલ છે.
03:28 હવે ચાલો 3 અથવા 5 ના બહુવિધ હોય તે દરેક 2 ડીજીટ નંબરોને પ્રિન્ટ કરીએ.
03:37 તો, i ની વેલ્યુ 10 થી 99 વચ્ચે હોવી જોઈએ.
03:42 તો i ઇકવલ ટુ 0 ને i ઇકવલ ટુ 10 થી બદલો.
03:48 અને i લેસ ધેન 10 ને i લેસ ધેન 100 થી બદલો.
03:54 પછી કર્લી કૌંસ અંદર 3 અથવા 5 ના બહુવિધ નંબર જ પ્રિન્ટ કરીશું.
04:03 તો ટાઇપ કરો,if કૌંસ અંદર i mod 3 ડબલ ઇકવલ ટુ 0 or કૌંસ અંદર i mod 5 ડબલ ઇકવલ ટુ 0.
04:32 આ સ્ટેટમેન્ટ i 3 અથવા 5 દ્વારા વિભાજીત છે કે નહી તે ચકાસે છે.
04:38 પછી, કર્લી કૌંસ અંદર આપણે i ની વેલ્યુ પ્રિન્ટ કરીશું.
04:50 હવે, ચાલો આઉટપુટ જોઈએ.
04:52 તો પ્રોગ્રામ સેવ અને રન કરો.
04:56 આપણે જોઈ શકીએ છીએ કે નંબરો 3 અથવા 5 ના બહુવિધ છે. આ રીતે આપણે જાવામાં for લૂપનો ઉપયોગ કરી શકીએ છીએ.
05:11 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
05:14 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા જાવામાં for લુપ કેવી રીતે વાપરવું
05:20 એસાઈનમેન્ટ માટે, ત્રણ આંકડાનો નંબર જે આર્મસ્ટ્રોંગ સંખ્યા કહેવામાં આવે છે, જો તેના અંકોના સમઘનનો સરવાળો તે નંબર બરાબર હોય છે.
05:29 ઉદાહરણ તરીકે, 153 ઇકવલ ટુ 1 નો સમઘન પ્લસ 5 નો સમઘન પ્લસ 3 નો સમઘન.
05:36 આવા દરેક 3 આંકડાના નંબરો શોધો.
05:40 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે,
05: 42 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, spoken-tuitorial.org/what is a spoken-tuitorial?
05:49 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
05:56 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
06:01 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
06:04 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
06:10 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
06:20 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro
06:28 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble