Difference between revisions of "Java/C2/Creating-object/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
 
|-
 
|-
Line 8: Line 8:
 
|-
 
|-
 
| 00:05   
 
| 00:05   
Iઆ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું:  
+
ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિશે શીખીશું:  
  
'''*''' સંદર્ભિત વેરીએબલો
+
'''*''' રેફરન્સ વેરીએબલો
 
+
'''*''' ઘટકોનું બંધારણ અને
+
 
+
'''*''' ઘટકો માટે મેમરીની ફાળવણીcts
+
  
 +
'''*''' ઑબ્જેક્ટ્સ બનાવવા અને
  
 +
'''*''' ઑબ્જેક્ટ્સ માટે મેમરીની સોંપણી
  
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
|  અહીં, આપણે વાપરી રહ્યા છીએ
+
|  અહીં, આપણે  
  
 
'''*''' '''ઉબુન્ટુ ૧૧.૧૦'''  
 
'''*''' '''ઉબુન્ટુ ૧૧.૧૦'''  
Line 26: Line 24:
 
'''*''' '''જેડીકે ૧.૬''' અને
 
'''*''' '''જેડીકે ૧.૬''' અને
  
'''*''' '''એક્લીપ્સ IDE ૩.૭.૦'''  
+
'''*''' '''એક્લીપ્સ IDE ૩.૭.૦''' વાપરી રહ્યા છીએ.
  
 
|-
 
|-
 
|  00:23
 
|  00:23
|  આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે કેવી રીતે '''એક્લીપ્સ''' નાં ઉપયોગ વડે સાદું '''ક્લાસ''' બનાવવું.   
+
|  આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે કેવી રીતે '''એક્લીપ્સ''' નાં ઉપયોગ વડે સરળ '''ક્લાસ''' બનાવવું.   
  
 
|-
 
|-
 
| 00:29
 
| 00:29
|જો નથી તો કૃપા કરી '''spoken hyphen tutorial dot org''' પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલ જુઓ.  
+
|જો નથી તો, '''spoken hyphen tutorial dot org''' પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલ જુઓ.  
  
 
|-
 
|-
Line 46: Line 44:
 
|-
 
|-
 
|00:48    
 
|00:48    
| | હવે ચાલો જોઈએ કે '''ઓબજેક્ટ''' શું છે.
+
| હવે ચાલો જોઈએ કે '''ઓબજેક્ટ''' શું છે.
 
+
  
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
|ઓબજેક્ટ એ ક્લાસનું '''દ્રષ્ટાંત''' છે.  
+
|ઓબજેક્ટ એ ક્લાસનો '''instance''' છે.  
 
+
  
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
|દરેક ઓબજેક્ટ '''state''' અને '''behavior''' થી બનેલો છે.   
+
|દરેક ઓબજેક્ટ '''state''' અને '''behavior''' ધરાવે છે.   
 
+
  
 
|-
 
|-
 
| 00:58
 
| 00:58
 
|'''human being class''' નું ઉદાહરણ યાદ કરો જેની ચર્ચા આપણે પહેલાનાં ટ્યુટોરીયલમાં કરી હતી.  
 
|'''human being class''' નું ઉદાહરણ યાદ કરો જેની ચર્ચા આપણે પહેલાનાં ટ્યુટોરીયલમાં કરી હતી.  
 
  
 
|-
 
|-
 
| 01:04
 
| 01:04
|ઓબજેક્ટ તેની સ્થિતિને '''ફીલ્ડો''' અથવા '''વેરીએબલો''' માં સંગ્રહીત કરે છે.  
+
|ઓબજેક્ટ તેના state ને '''ફીલ્ડો''' અથવા '''વેરીએબલો''' માં સંગ્રહીત કરે છે.  
  
 
|-
 
|-
 
| 01:08
 
| 01:08
|તે તેના વર્તનને '''methods''' દ્વારા ખુલ્લું કરે છે.
+
|તે તેના વર્તનને '''methods''' દ્વારા જાહેર કરે છે.
  
 
|-
 
|-
 
|  01:11
 
|  01:11
 
| હવે ચાલો '''રેફરેન્સ વેરીએબલો''' વિશે શીખીએ.
 
| હવે ચાલો '''રેફરેન્સ વેરીએબલો''' વિશે શીખીએ.
 
  
 
|-
 
|-
 
| 01:15
 
| 01:15
|આપણે જાવામાનાં પ્રાથમિક કક્ષાનાં ડેટા પ્રકારો વિશે જાણીએ છીએ.
+
|આપણે જાવામા પ્રીમીટીવ ડેટા ટાઈપ વિશે જાણીએ છીએ.
 
+
  
 
|-
 
|-
 
| 01:19
 
| 01:19
|પ્રાથમિક કક્ષા શિવાયનાં તમામ બીજા અન્ય પ્રકારો '''ઓબજેક્ટો''' ને સંદર્ભ કરે છે.
+
| પ્રીમીટીવ શિવાયનાં તમામ બીજા અન્ય ટાઈપ '''objects''' ને સંદર્ભ કરે છે.
 
+
  
 
|-
 
|-
Line 93: Line 84:
 
|-
 
|-
 
|  01:28
 
|  01:28
|  ચાલો '''Student ક્લાસ''' પર પાછા જઈએ જેને આપણે પહેલાનાં ટ્યુટોરીયલમાં પહેલાથી જ બનાવ્યું છે.  
+
|  ચાલો '''Student ક્લાસ''' પર પાછા જઈએ જે આપણે પહેલાનાં ટ્યુટોરીયલમાં પહેલાથી જ બનાવ્યું છે.  
 
+
  
 
|-
 
|-
 
| 01:37
 
| 01:37
|હવે ચાલો હું આ '''ક્લાસ''' માંથી '''મુખ્ય મેથડ''' ને રદ્દ કરું.   
+
|હવે ચાલો હું આ '''ક્લાસ''' માંથી '''મેઈન મેથડ''' ને રદ્દ કરું.   
 
+
  
 
|-
 
|-
 
| 01:49
 
| 01:49
|હવે '''Control અને S''' કી એકસાથે દાબીને ફાઈલને સંગ્રહીત કરો.
+
|હવે '''Control અને S''' કી એકસાથે દબાવી ફાઈલને સંગ્રહીત કરો.
 
+
  
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
 
|હવે એજ પ્રોજેક્ટની અંદર '''TestStudent''' નામનો બીજો એક '''ક્લાસ''' બનાવો.
 
|હવે એજ પ્રોજેક્ટની અંદર '''TestStudent''' નામનો બીજો એક '''ક્લાસ''' બનાવો.
 
  
 
|-
 
|-
 
| 02:00
 
| 02:00
 
|મેં તે પહેલાથી જ બનાવ્યો છે.
 
|મેં તે પહેલાથી જ બનાવ્યો છે.
 
  
 
|-
 
|-
 
| 02:03
 
| 02:03
|આ '''ક્લાસ''' માં મારી પાસે '''main મેથડ''' છે.  
+
|આ '''ક્લાસ''' માં મારી પાસે '''મેઈન મેથડ''' છે.  
  
 
|-
 
|-
 
| 02:06
 
| 02:06
|હવે '''main મેથડ''' ની અંદર હું '''Student ક્લાસ''' નું '''ઓબજેક્ટ''' બનાવીશ.  
+
|હવે '''મેઈન મેથડ''' ની અંદર હું '''Student ક્લાસ''' નો '''ઓબજેક્ટ''' બનાવીશ.  
 
+
  
 
|-
 
|-
 
| 02:11
 
| 02:11
|તે માટે '''main મેથડ''' ની અંદર, ટાઈપ કરો
+
|તે માટે '''મેઈન મેથડ''' અંદર, ટાઈપ કરો
 
+
  
 
|-
 
|-
 
| 02:17
 
| 02:17
|''''''Student''' '''સ્પેસ''' '''stud1''' '''બરાબર''' '''new''' '''સ્પેસ''' '''Student''' '''ખુલ્લો અને બંધ કૌંસ''', '''અર્ધવિરામ''''''.
+
|''''''Student''' '''સ્પેસ''' '''stud1''' '''ઇકવલ ટુ''' '''new''' '''સ્પેસ''' '''Student''' '''ખુલ્લો અને બંધ કૌંસ''', '''અર્ધવિરામ''''''.
  
 
|-
 
|-
 
| 02:34
 
| 02:34
|આ રીતે આપણે '''Student ક્લાસ''' નું '''ઓબજેક્ટ''' બનાવી લીધું છે.
+
|આ રીતે આપણે '''Student ક્લાસ''' નો '''ઓબજેક્ટ''' બનાવ્યો છે.
 
+
  
 
|-
 
|-
 
| 02:37
 
| 02:37
|અહીં, '''Student''' એ '''ક્લાસ''' નું નામ છે જેની માટે '''ઓબજેક્ટ''' બનાવવું છે.  .
+
|અહીં, '''Student''' એ '''ક્લાસ''' નું નામ છે જે માટે '''ઓબજેક્ટ''' બનાવવું છે.  .
 
+
  
 
|-  
 
|-  
 
| 02:47
 
| 02:47
|''stud1''' એ '''Student ક્લાસ''' નાં એક '''ઓબજેક્ટ''' ને સંદર્ભ કરતું એક '''રેફરેન્સ વેરીએબલ''' છે.  
+
|''stud1''' એ '''Student ક્લાસ''' નાં '''ઓબજેક્ટ''' ને સંદર્ભ કરતું એક '''રેફરેન્સ વેરીએબલ''' છે.  
  
 
|-
 
|-
 
| 02:53
 
| 02:53
|અને '''new કીવર્ડ''' નવું ઓબજેક્ટ બનાવવા માટે ખાલી જગ્યાની ફાળવણી કરે છે.  
+
|અને '''new કીવર્ડ''' નવો ઓબજેક્ટ બનાવવા માટે ખાલી જગ્યાની ફાળવણી કરે છે.  
  
 
|-
 
|-
 
| 02:59
 
| 02:59
 
|નોંધ લો કે '''stud1''' એ '''Student ક્લાસ''' નો '''ઓબજેક્ટ''' નથી.  
 
|નોંધ લો કે '''stud1''' એ '''Student ક્લાસ''' નો '''ઓબજેક્ટ''' નથી.  
 
  
 
|-
 
|-
 
| 03:03
 
| 03:03
|તે ફક્ત બનાવવામાં આવનાર નવાં ઓબજેક્ટનું સંદર્ભ રાખે છે.  
+
|તે ફક્ત નવાં બનાવેલ ઓબજેક્ટનું રેફરેન્સ રાખે છે.  
  
 
|-
 
|-
Line 175: Line 156:
 
|-
 
|-
 
|  03:53
 
|  03:53
| આપણને આપેલ રીતે આઉટપુટ મળે છે.  
+
| આપણને રીતે આઉટપુટ મળે છે.  
 
+
  
 
|-
 
|-
 
| 03:56
 
| 03:56
|તો અહીં '''Student''' એ બની ગયેલ નવાં '''ઓબજેક્ટ''' નાં '''ક્લાસ''' નું નામ છે.  
+
|તો અહીં '''Student''' એ નવાં બનેલ '''ઓબજેક્ટ''' નાં '''ક્લાસ''' નું નામ છે.  
  
 
|-
 
|-
 
| 04:03
 
| 04:03
|બીજો ભાગ એ બનેલ નવાં '''ઓબજેક્ટ'' નું '''મેમરી એડ્રેસ''' છે.   
+
|બીજો ભાગ એ નવાં બનેલ '''ઓબજેક્ટ'' નું '''મેમરી એડ્રેસ''' છે.   
 
+
  
 
|-
 
|-
 
| 04:08
 
| 04:08
 
|આપણે '''stud1''' ની મદદથી '''Student ક્લાસ''' નાં '''ફીલ્ડો''' અને '''મેથડો''' ને એક્સેસ કરી શકીએ છીએ.
 
|આપણે '''stud1''' ની મદદથી '''Student ક્લાસ''' નાં '''ફીલ્ડો''' અને '''મેથડો''' ને એક્સેસ કરી શકીએ છીએ.
 
  
 
|-
 
|-
Line 199: Line 177:
 
| 04:18
 
| 04:18
 
|  હવે, હું '''Student ક્લાસ''' નો હજુ એક '''ઓબજેક્ટ''' બનાવીશ.
 
|  હવે, હું '''Student ક્લાસ''' નો હજુ એક '''ઓબજેક્ટ''' બનાવીશ.
 
  
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
|તો, હું ટાઈપ કરીશ '''Student સ્પેસ stud2 બરાબર new સ્પેસ Student ખુલ્લો અને બંધ કૌંસ અર્ધવિરામ'''.   
+
|તો, હું ટાઈપ કરીશ '''Student સ્પેસ stud2 ઇકવલ ટુ new સ્પેસ Student ખુલ્લો અને બંધ કૌંસ અર્ધવિરામ'''.   
  
 
|-
 
|-
 
|  04:47
 
|  04:47
|હવે પછીની લાઈનમાં ટાઈપ કરો '''System dot out dot println કૌંસમાં બે અવતરણમાં stud2 contains સ્પેસ પ્લસ stud2 અને ત્યારબાદ અર્ધવિરામ'''.   
+
|હવે પછીની લાઈનમાં ટાઈપ કરો '''System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં stud2 contains સ્પેસ પ્લસ stud2 અને ત્યારબાદ અર્ધવિરામ'''.   
 
+
  
 
|-
 
|-
 
| 05:19
 
| 05:19
|હવે, ચાલો આ ફાઈલને '''સેવ''' કરો અને '''રન''' કરો.  
+
|હવે, આ ફાઈલને '''સેવ''' અને '''રન''' કરો.  
  
 
|-
 
|-
Line 229: Line 205:
 
|  05:44
 
|  05:44
 
|હવે, આપણે અહીં ફેરફાર કરી શકીએ છીએ.  
 
|હવે, આપણે અહીં ફેરફાર કરી શકીએ છીએ.  
 
  
 
|-
 
|-
 
| 05:51
 
| 05:51
|અહીં ટાઈપ કરો '''Student stud2 બરાબર stud1'''.
+
|અહીં ટાઈપ કરો '''Student stud2 ઇકવલ ટુ stud1'''.
 
+
  
 
|-
 
|-
 
| 06:01
 
| 06:01
|હવે ફાઈલને '''સેવ''' કરો અને '''રન''' કરો.  
+
|હવે ફાઈલને '''સેવ''' અને '''રન''' કરો.  
  
 
|-
 
|-
 
| 06:06
 
| 06:06
 
|  આપણે જોઈ શકીએ છીએ કે અહીં '''stud1''' અને '''stud2''' બંને સમાન '''ઓબજેક્ટ''' ને સંદર્ભ કરે છે.   
 
|  આપણે જોઈ શકીએ છીએ કે અહીં '''stud1''' અને '''stud2''' બંને સમાન '''ઓબજેક્ટ''' ને સંદર્ભ કરે છે.   
 
  
 
|-
 
|-
Line 255: Line 228:
 
|-
 
|-
 
| 06:34
 
| 06:34
|'''રેફરેન્સ વેરીએબલો''' વિશે
+
|'''રેફરેન્સ વેરીએબલો'''
  
 
|-
 
|-
 
|06:35  
 
|06:35  
|''નવું ઓપરેટર''' વાપરીને '''ઓબજેક્ટ''' બનાવવાનું  
+
|''new ઓપરેટર''' વાપરીને '''ઓબજેક્ટ''' બનાવવાનું  
  
 
|-
 
|-
Line 292: Line 265:
 
| 07:01
 
| 07:01
 
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.  
 
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.  
 
  
 
|-
 
|-
Line 309: Line 281:
 
| 07:14
 
| 07:14
 
| વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો.  
 
| વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો.  
 
 
  
 
|-
 
|-
Line 337: Line 307:
 
|-
 
|-
 
| 07:46
 
| 07:46
|અમને જોડાવાબદ્દલ આભાર.
+
|જોડાવા બદ્દલ આભાર.

Latest revision as of 12:47, 15 July 2014

Time Narration
00:01 Creating objects પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિશે શીખીશું:

* રેફરન્સ વેરીએબલો

* ઑબ્જેક્ટ્સ બનાવવા અને

* ઑબ્જેક્ટ્સ માટે મેમરીની સોંપણી

00:13 અહીં, આપણે

* ઉબુન્ટુ ૧૧.૧૦

* જેડીકે ૧.૬ અને

* એક્લીપ્સ IDE ૩.૭.૦ વાપરી રહ્યા છીએ.

00:23 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે કેવી રીતે એક્લીપ્સ નાં ઉપયોગ વડે સરળ ક્લાસ બનાવવું.
00:29 જો નથી તો, spoken hyphen tutorial dot org પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલ જુઓ.
00:38 આપણે જાણીએ છીએ કે વેરીએબલો' અને મેથડો બંને સાથે મળીને ક્લાસનાં મેમ્બરો બનાવે છે.
00:43 ક્લાસનાં મેમ્બરોને એક્સેસ કરવા માટે, આપણને ક્લાસ માટે ઓબજેક્ટ બનાવવાની જરૂર છે.
00:48 હવે ચાલો જોઈએ કે ઓબજેક્ટ શું છે.
00:52 ઓબજેક્ટ એ ક્લાસનો instance છે.
00:55 દરેક ઓબજેક્ટ state અને behavior ધરાવે છે.
00:58 human being class નું ઉદાહરણ યાદ કરો જેની ચર્ચા આપણે પહેલાનાં ટ્યુટોરીયલમાં કરી હતી.
01:04 ઓબજેક્ટ તેના state ને ફીલ્ડો અથવા વેરીએબલો માં સંગ્રહીત કરે છે.
01:08 તે તેના વર્તનને methods દ્વારા જાહેર કરે છે.
01:11 હવે ચાલો રેફરેન્સ વેરીએબલો વિશે શીખીએ.
01:15 આપણે જાવામા 8 પ્રીમીટીવ ડેટા ટાઈપ વિશે જાણીએ છીએ.
01:19 પ્રીમીટીવ શિવાયનાં તમામ બીજા અન્ય ટાઈપ objects ને સંદર્ભ કરે છે.
01:23 વેરીએબલો જે ઓબજેક્ટને સંદર્ભ કરે છે તે રેફરેન્સ વેરીએબલો છે.
01:28 ચાલો Student ક્લાસ પર પાછા જઈએ જે આપણે પહેલાનાં ટ્યુટોરીયલમાં પહેલાથી જ બનાવ્યું છે.
01:37 હવે ચાલો હું આ ક્લાસ માંથી મેઈન મેથડ ને રદ્દ કરું.
01:49 હવે Control અને S કી એકસાથે દબાવી ફાઈલને સંગ્રહીત કરો.
01:55 હવે એજ પ્રોજેક્ટની અંદર TestStudent નામનો બીજો એક ક્લાસ બનાવો.
02:00 મેં તે પહેલાથી જ બનાવ્યો છે.
02:03 ક્લાસ માં મારી પાસે મેઈન મેથડ છે.
02:06 હવે મેઈન મેથડ ની અંદર હું Student ક્લાસ નો ઓબજેક્ટ બનાવીશ.
02:11 તે માટે મેઈન મેથડ અંદર, ટાઈપ કરો
02:17 'Student સ્પેસ stud1 ઇકવલ ટુ new સ્પેસ Student ખુલ્લો અને બંધ કૌંસ, અર્ધવિરામ'.
02:34 આ રીતે આપણે Student ક્લાસ નો ઓબજેક્ટ બનાવ્યો છે.
02:37 અહીં, Studentક્લાસ નું નામ છે જે માટે ઓબજેક્ટ બનાવવું છે. .
02:47 stud1'Student ક્લાસ નાં ઓબજેક્ટ ને સંદર્ભ કરતું એક રેફરેન્સ વેરીએબલ છે.
02:53 અને new કીવર્ડ નવો ઓબજેક્ટ બનાવવા માટે ખાલી જગ્યાની ફાળવણી કરે છે.
02:59 નોંધ લો કે stud1Student ક્લાસ નો ઓબજેક્ટ નથી.
03:03 તે ફક્ત નવાં બનાવેલ ઓબજેક્ટનું રેફરેન્સ રાખે છે.
03:09 હવે, ચાલો જોઈએ stud1 શું ધરાવે છે.
03:13 તો પછીની લાઈનમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં બે અવતરણમાં stud1 contains સ્પેસ પ્લસ stud1 અને ત્યારબાદ અર્ધવિરામ.
03:44 હવે, TestStudent dot java ફાઈલને સેવ અને રન કરો.
03:53 આપણને આ રીતે આઉટપુટ મળે છે.
03:56 તો અહીં Student એ નવાં બનેલ ઓબજેક્ટ નાં ક્લાસ નું નામ છે.
04:03 બીજો ભાગ એ નવાં બનેલ ઓબજેક્ટ નું મેમરી એડ્રેસ' છે.
04:08 આપણે stud1 ની મદદથી Student ક્લાસ નાં ફીલ્ડો અને મેથડો ને એક્સેસ કરી શકીએ છીએ.
04:15 આપણે આ વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું.
04:18 હવે, હું Student ક્લાસ નો હજુ એક ઓબજેક્ટ બનાવીશ.
04:24 તો, હું ટાઈપ કરીશ Student સ્પેસ stud2 ઇકવલ ટુ new સ્પેસ Student ખુલ્લો અને બંધ કૌંસ અર્ધવિરામ.
04:47 હવે પછીની લાઈનમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં stud2 contains સ્પેસ પ્લસ stud2 અને ત્યારબાદ અર્ધવિરામ.
05:19 હવે, આ ફાઈલને સેવ અને રન કરો.
05:25 આપણે જોઈ શકીએ છીએ કે અહીં stud1 અને stud2 બે જુદા જુદા ઓબજેક્ટને સંદર્ભ કરે છે.
05:31 એટલે કે stud1 અને stud2 બે જુદા જુદા વિદ્યાર્થીઓને સંદર્ભ કરી રહ્યા છે.
05:37 તેઓ જુદા જુદા રોલ ક્રમાંકો અને નામો ધરાવે છે.
05:44 હવે, આપણે અહીં ફેરફાર કરી શકીએ છીએ.
05:51 અહીં ટાઈપ કરો Student stud2 ઇકવલ ટુ stud1.
06:01 હવે ફાઈલને સેવ અને રન કરો.
06:06 આપણે જોઈ શકીએ છીએ કે અહીં stud1 અને stud2 બંને સમાન ઓબજેક્ટ ને સંદર્ભ કરે છે.
06:12 એનો અર્થ એ છે કે stud1 અને stud2 બંને સમાન ઓબજેક્ટ ને રોલ ક્રમાંક અને નામ થી સંદર્ભ કરી રહ્યા છે.
06:31 તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
06:34 રેફરેન્સ વેરીએબલો
06:35 new ઓપરેટર' વાપરીને ઓબજેક્ટ બનાવવાનું
06:38 અને રેફરેન્સો આપવાનું
06:41 સ્વ:આકારણી માટે
06:43 TestEmployee નામનો બીજો એક ક્લાસ બનાવો.
06:46 emp1' ને રેફરેન્સ વેરીએબલ તરીકે લઇ Employee ક્લાસ નું ઓબજેક્ટ બનાવો.
06:52 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે.
06:55 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.
06:58 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:01 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
07:05 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
07:07 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
07:10 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
07:14 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
07:20 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
07:24 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
07:31 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે
 http://spoken-tutorial.org/NMEICT-Intro 


07:40 આ રીતે આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
07:43 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
07:46 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble