Difference between revisions of "Java/C2/Constructor-overloading/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 2: Line 2:
  
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
  

Revision as of 12:55, 23 June 2014


Time Narration
00:03 જાવામાં constructor overloading પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
00:10 constructor overloading શું છે?
00:13 અને કન્સ્ટ્રક્ટર ઓવરલોડ કેવી રીતે કરવું
00:16 અહીં આપણે વાપરી રહ્યા છીએ
  • ઉબુન્ટુ આવૃત્તિ 11.10 OS
  • જાવા ડેવલપમેન્ટ કિટ 1.6
  • એક્લિપ્સ 3.7.0
00:27 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને ખબર હોવી જોઈએ કે,
00:30 એક્લીપ્સની મદદથી જાવામાં કન્સ્ટ્રકટર કેવી રીતે બનાવવું.
00:34 જો નહી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે દર્શાવેલ અમારી વેબસાઈટ જુઓ,

(http://www.spoken-tutorial.org)

00:40 કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ શું છે?
00:43 ક્લાસ માટે બહુવિધ કન્સ્ટ્રકટર્સ વ્યાખ્યાયિત કરો.
00:46 તેઓ પરિમાણો નંબર અથવા ટાઇપથી અલગ હોવા જોઈએ.
00:50 ચાલો હવે જોઈએ કન્સ્ટ્રક્ટર કેવી રીતે ઓવરલોડ કરવું.
00:54 એક્લીપ્સ માં, મારી પાસે બે વેરિયેબલ અને એક મેથડ સાથે ક્લાસ Student છે.
01:03 ચાલો પ્રથમ પેરામીટરાઈઝ્ડ કન્સ્ટ્રક્ટર બનાવીએ.
01:07 તો ટાઇપ કરો, Student કૌંસ અંદર int number અલ્પવિરામ String the_name.
01:26 કર્લી કૌંસ અંદર, ટાઇપ કરો, roll_number is' ઇકવલ ટુ number.
01:38 And name is ઇકવલ ટુ the_name
01:46 તો આપણી પાસે કોઈ પણ પેરામીટર વગરનું કન્સ્ટ્રક્ટર છે.
01:51 ચાલો આ કન્સ્ટ્રક્ટર કોલ કરીએ.
01:53 તો name મેથડમાં, ટાઇપ કરો, new Student કૌસ, અર્ધવિરામ
02:03 આપણે એરર જોઈએ છીએ, તે કહે છે, constructor Student is undefined.
02:10 કારણ માત્ર એ છે કે આપણે કન્સ્ટ્રક્ટર બે પેરામીટર સાથે બનાવ્યું છે.
02:16 અને આપણે પેરામીટર વગરનું કન્સ્ટ્રક્ટર કોલ કરી રહ્યા છીએ.
02:22 તો આપણે આરગ્યુમેન્ટ પાસ કરવું પડશે.
02:25 તો કૌસ અંદર, ટાઇપ કરો 22 અલ્પવિરામ ડબલ અવતરણ ચિહ્ન અંદર Ram.
02:33 આપણે જોશું કે એરર ઉકેલવામાં આવેલ છે.
02:36 ચાલો મેથડ કોલ કરીએ.
02:38 તો new આગળ, ટાઇપ કરો, Student s 'ઇકવલ ટુ new student.
02:45 હવે ઓબ્જેક્ટ s નો ઉપયોગ કરીને studentDetail() મેથડ ફરી કોલ કરો.
02:53 પ્રોગ્રામ Save અને Run કરો.
02:58 આપણે આઉટપુટ 22 અને Ram જોઈ શકીએ છીએ.
03:03 હવે કોઈ પણ પેરામીટર વગર કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કરીએ.
03:07 તો ટાઇપ કરો, Student કૌસ,
03:12 કર્લી કૌસ અંદર roll_number ઇકવલ ટુ 0.
03:21 અને name ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્ન અંદર હાયફ્ન, એટલે કે કોઈ નામ નહી.
03:30 તેથી હવે આપણે કોઈ પણ પેરામીટર વગરનું કન્સ્ટ્રક્ટર કોલ કરી શકીએ છીએ.
03:35 તો ટાઇપ કરો, Student s1 ઇકવલ ટુ new Student કૌસ અર્ધવિરામ.
03:47 આ સમયે આપણને કોઈ એરર મળી નથી, કારણ કે આપણે કોઈ પણ પેરામીટર વગરનું કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કર્યું છે.
03:55 પછી s1 ડોટ studentDetail.
04:01 પ્રોગ્રામ સેવ અને રન કરો.
04:04 તો આઉટપુટમાં આપણે શૂન્ય અને ડેશ જોઈએ છીએ અને પછી ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોલ થાય છે.
04:11 કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ છે.
04:13 આપણી પાસે અલગ પેરામીટર સાથે બે કન્સ્ટ્રક્ટર છે.
04:17 બંને કન્સ્ટ્રક્ટરને ચોક્કસપણે સમાન નામ હશે.
04:20 તો પેરામીટરની ટાઇપ અને સંખ્યા પર આધાર રાખી, 'કન્સ્ટ્રક્ટર' કોલ થાય છે.
04:26 ચાલો કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ ના ફાયદાઓ જોઈએ.
04:30 ધારો કે બે પેરામીટર સાથે કન્સ્ટ્રક્ટર કૉલ કરીએ.
04:35 તો ટાઇપ કરો, Student s3= new Student();
04:51 હવે કૌસ અંદર, ધારો કે મેં પ્રથમ name આરગ્યુમેન્ટ અને પછી roll number આપ્યું છે.
04:58 ચાલો જોઈએ શું થાય છે.
04:59 તો ડબલ અવતરણ ચિહ્ન અંદર Raju, અલ્પવિરામ,45
05:08 આપણે એક એરર જોઈએ છીએ જે કહે છે, constructor student with the parameter String comma int is undefined.
05:18 તો ચાલો કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કરીએ.
05:22 તો ટાઇપ કરો, Student કૌસ અંદર String the_name અલ્પવિરામ int r_no
05:42 તો અહીં પ્રથમ પેરામીટર string છે અને બીજું પેરામીટર int છે.
05:52 પછી કર્લી કૌસમાં, roll_number ઇકવલ ટુ r_no લખો.
06:05 અને name ઇકવલ ટુ the_name.
06:15 પ્રોગ્રામ સેવ કરો.
06:18 હવે આપણે જોઈએ છીએ કે એરર ઉકેલાઈ છે.
06:22 ચાલો મેથડ કોલ કરીએ.
06:24 તો, s3 ડોટ studentDetail.
06:29 પ્રોગ્રામ સેવ અને રન કરો.
06:35 તો આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ, 45 અને Raju
06:40 તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જયારે આપણે કન્સ્ટ્રક્ટર કોલ કરીએ છીએ,
06:43 આપણે પેરામીટર જે પાસ કરીએ છીએ તે વિશે ચિંતા કરવાની જરૂર નથી.
06:47 કારણ કે, આપણે વિવિધ પેરામીટર સાથે બહુવિધ 'કન્સ્ટ્રક્ટર' વ્યાખ્યાયિત કર્યું છે.
06:54 તેથી યોગ્ય કન્સ્ટ્રક્ટર ઓવરલોડ થાય છે.
06:57 તેથી આપણે હવે માત્ર એક પેરામીટર લેતું કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કરીશું.
07:02 જે roll number છે.
07:05 તો ટાઇપ કરો, Student કૌસ અંદર int num.
07:16 કર્લી કૌસ અંદર roll_number ઇકવલ ટુ num.
07:25 અને name ઇકવલ ટુ no name.
07:33 હવે ચાલો આ કન્સ્ટ્રક્ટર કોલ કરીએ.
07:43 તો ટાઇપ કરો, Student s4 ' ઇકવલ ટુ new Student આ વખતે આપણે માત્ર એક આરગ્યુમેન્ટ પાસ કરીશું. તો ચાલો '61 પાસ કરીએ.
08:04 પછી s4 ડોટ studentDetail
08:10 પ્રોગ્રામ સેવ અને રન કરો.
08:14 તો આઉટપુટમાં આપણે roll number તરીકે 61 અને name તરીકે no name જોઈએ છીએ.
08:21 આપણે જોઈ શકીએ છીએ, જયારે new એક્ઝીક્યુટ થાય છે ત્યારે, યોગ્ય ઓવરલોડ 'કન્સ્ટ્રક્ટર' કોલ થાય છે.
08:27 સ્પષ્ટ કરેલ પેરામીટર પર આધાર રાખી યોગ્ય કન્સ્ટ્રક્ટર ઓવરલોડ થાય છે.
08:33 આ રીતે કન્સ્ટ્રક્ટર ઓવરલોડીંગ થાય છે.
08:40 તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
08:42 કન્સ્ટ્રક્ટર ઓવરલોડીંગ વિષે,
08:45 કન્સ્ટ્રક્ટર ઓવરલોડ કરવું અને કન્સ્ટ્રક્ટર ઓવરલોડીંગનો ઉપયોગ.
08:50 સેલ્ફ એસેસમેન્ટ માટે, Employee ક્લાસ માટે બહુવિધ કન્સ્ટ્રકટર્સ બનાવો અને કન્સ્ટ્રક્ટર ઓવરલોડ કરો.
08:58 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે,
09:00 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
09:06 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
09:09 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
09:12 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,
09:15 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
09:17 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
09:20 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
09:26 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09:30 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
09:35 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે
09:43 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09:46 જોડાવા બદ્દલ આભાર.
09:47 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble