Difference between revisions of "Inkscape/C4/Mango-pattern-for-Textile-design/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 | <center>Time</center> | <center>Narration</center> |- | 00:01 | '''Inkscape''' નો ઉપયોગ કરીને “'''Mango''' '''Pattern for textile de...")
 
 
Line 13: Line 13:
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
| આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું
+
| આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું'''Ubuntu Linux''' 12.04 OS  '''Inkscape''' version 0.91  
 
+
'''Ubuntu Linux''' 12.04 OS  
+
  '''Inkscape''' version 0.91  
+
  
 
|-
 
|-

Latest revision as of 16:26, 24 July 2017

Time
Narration
00:01 Inkscape નો ઉપયોગ કરીને “Mango Pattern for textile design” પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલ માં આપણે આપેલ બનાવતા શીખીશું,' Mango pattern 'Pattern along Path વાપરીને ડ્રો કરતા.
00:17 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છુંUbuntu Linux 12.04 OS Inkscape version 0.91
00:26 ચાલો Inkscape. ખોલો.
00:28 Tool Controls bar પર Bezier tool. પસંદ કરો Mode ને Create Spiro path અને Shape ને Ellipse. કરો.
00:38 હવે બતાડ્યા પ્રમાણે કેનવાસ પર મેંગો પ્રકારની ડિઝાઇન બનાવો. આ એક મેંગો પેટર્ન ના જેમ દેખાવું જોઈએ.
00:47 આગળ Star tool. પસંદ કરો.
00:50 હવે કેનવાસ પર સ્ટાર દોરો Selector tool. પર ક્લિક કરો.
00:55 Tool controls bar, પર Width અને Height ને ૩૦ કરો.
01:00 રંગ ને બદલીને લાલ કરો.
01:03 આગળ આપણને સ્ટારનું રો પેટર્ન બનાવવાનું છે.
01:07 આ કરવા માટે Edit menu, પર જાવ Clone પર ક્લિક કરો અને Create Tiled Clones.
01:16 Reset. પર ક્લિક કરો.
01:18 Rows ને 1 અને Columns 46 કરો
01:24 Columns ની સંખ્યા મેંગો શેપના માપ પર આધાર રાખીને જુદી હોયી શકે છે.
01:28 Create. પર ક્લિક કરો હવે રો પેટર્ન બની ગયું છે.
01:33 બધા સ્ટાર પસંદ કરો અને તેમને ગ્રુપ કરવા માટે Ctrl + G દબાવો.
01:38 હવે બન્ને મેંગો શેપ અને સ્ટાર પેટર્ન પસંદ કરો.
01:42 Extensions, પર જાવ Generate from Path પર ક્લિક કરો અને પછી Pattern along Path.
01:49 Apply પર ક્લિક કરો ડાઈલોગ બોક્સ ને બન્દ કરો.
01:53 નોંધ લો કો સ્ટાર્ટ પેટર્ન આકાર પર ગોઠવાયી ગયી છે.
01:57 હવે મેંગો શેપ અને સ્ટાર રો ને અને તેને ડીલીટ કરો.
02:01 હવે સ્ટાર પેટર્નને પસંદ કરો અને તેને ડુપ્લીકેટ કરવા માટે Ctrl + D દબાવો.
02:07 હવે ડ્યૂપ્લિકેટ પેટર્ન પસંદ કરો અને Ctrl key. દબાવીને તેને રિસાઇઝ કરો.
02:13 મૂળ પેટર્ન ના વચ્ચે તેને મુકો.
02:16 ચાલો હવે મેંગો પેટર્નના વચ્ચેની ખાલી જગ્યા ને જુદી ડિઝાઇનથી ભરીએ.
02:21 Bezier tool. પસંદ કરો દેખાડેલ અનુસાર ડિઝાઇન દોરો.
02:28 હવે Path menu. પર જાવ Path Effects. ને પસંદ કરો.
02:32 Pattern along Path, અંતર્ગત આપણને ઘણા વિકલ્પો મળે છે.
02:37 Pattern source માં પ્રથમ વિકલ્પ જે Edit on-canvas. છે તે પર ક્લિક કરો.
02:43 નોંધ લો કે અહીં કેનવાસ પર ડાબી બાજુએ 4 nodes બનેલી છે.
02:48 ચાલો હું નોડ્સ સ્પષ્ટથી દેખાવવા માટે ઝૂમ કરું.
02:54 ચાલો હવે નોડેસ ને ક્લિક કરીને તેને ડ્રેગ કરો. હવે આકાર માં થયેલ ફેરફાર ની નોંધ લો.
03:00 Selector tool. પર ક્લિક કરો હવે Path menu પર જાવ અને Object to Path. પર ક્લિક કરો.
03:06 આ એટલામાટે કરવા માં આવે છે કે ડિઝાઇન કરતા વખતે શેપ માં કોઈ ફેરફાર ના થાય.
03:12 દેખાડ્યા પ્રમાણે પેટર્ન ને રિસાઇઝ કરો. તેને ડુપ્લીકેટ કરીને મેંગો પેટર્નના અંદર મુકો.
03:20 આગળ ચાલો નાના મેંગો પેટર્નના અંદર ખાલી જગ્યા ને ભરીએ.
03:25 Star tool પર ક્લિક કરો અને સ્ટાર બનાવો.
03:28 અંદર ના હેન્ડલ પર ક્લિક કરો અને આ રીતે શેપને ફરી બનાવો. રંગ ને બ્લુ કરો.
03:34 Selector tool પર ક્લિક કરો અને શેપ ને રિસાઇઝ કરો.
03:38 શેપને ડુપ્લીકેટ કરીને નાના મેંગો પેટર્ન ને ભરો.
03:47 બધા ઓબ્જેક્ટને પસંદ કરવા માટે Ctrl + A દબાવો. અને બધાને ગ્રુપ કરવા માટે Ctrl + G દબાવો.
03:53 પેટર્નને રિસાઇઝ કરો અને કેનાવના ડાબી બાજુએ ઉપર મુકો.
03:58 આપણે ક્લોનિંગ નો ઉપયોગ કરીને આ પેટર્ન ને રિપીટ કરી શકીએ છીએ. Edit menu. પર જાવ Clone પર ક્લિક કરો અને પછી Create Tiled clones. પર.
04:07 Symmetry tab, અંતર્ગત મોડ Simple translation. હોવું જોઈએ.
04:12 rows ને 8 અને columns ને 5 કરો.
04:17 Shift tab. પર ક્લિક કરો Per column ની Shift X ને 30 કરો.
04:24 Create બટન પર ક્લિક કરો . હવે રિપીટેશન કેનવાસ પર બનેલ છે.
04:32 આ પેટર્ન આ રીતે કુર્તા પર દેખાય છે.
04:35 ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા Mango pattern Pattern along Path વાપરીને દોરતા
04:44 અહીં તમારા માટે એક અસાઈનમેંટ છે એક લીફ પેટર્ન બનવો
04:47 તમારું પૂર્ણ અસાઈનમેંટ આ પ્રકારે હોવું જોઈએ.
04:52 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો ,તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
04:58 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે અમને લખો.
05:07 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
05:16 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki