Difference between revisions of "Inkscape/C3/Create-patterns-in-Inkscape/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 10: Line 10:
 
| 00:06
 
| 00:06
 
| આ ટ્યુટોરીયલમાં આપણે  
 
| આ ટ્યુટોરીયલમાં આપણે  
* '''Cloning'''
+
'''Cloning'''
* '''Pattern along path'''  
+
'''Pattern along path'''  
* '''Spray''' tool અને * '''Path effect editor''' પેટર્ન બનાવતા શીખીશું.
+
'''Spray''' tool અને   '''Path effect editor''' પેટર્ન બનાવતા શીખીશું.
  
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
 
| આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું  
 
| આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું  
* '''Ubuntu Linux''' 12.04 OS  
+
'''Ubuntu Linux''' 12.04 OS  
* '''Inkscape''' આવૃત્તિ  0.48.4  
+
'''Inkscape''' આવૃત્તિ  0.48.4  
  
 
|-
 
|-
Line 191: Line 191:
 
| 04:58
 
| 04:58
 
|આ ટ્યુટોરીયલ માં આપણે ,
 
|આ ટ્યુટોરીયલ માં આપણે ,
* '''Cloning'''  
+
'''Cloning'''  
* '''Pattern along path'''  
+
'''Pattern along path'''  
* '''Spray tool''' અને  '''Path effect editor'''.  વાપરીને પેટર્ન બનાવતા શીખ્યા.
+
'''Spray tool''' અને  '''Path effect editor'''.  વાપરીને પેટર્ન બનાવતા શીખ્યા.
  
 
|-
 
|-

Revision as of 16:35, 21 February 2017

Time Narration
00:01 Inkscape માં Create patterns પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે
Cloning
Pattern along path 
Spray tool અને   Path effect editor પેટર્ન બનાવતા શીખીશું.
00:17 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું
Ubuntu Linux 12.04 OS 
Inkscape આવૃત્તિ  0.48.4 
00:27 ચાલો Inkscape. ખોલીએ.
00:29 Star tool પર ક્લિક કરો અને કેનવાસ પર સ્ટાર બનાવો.
00:33 હવે Selector tool. પર ક્લિક કરો.
00:36 Tools controls bar: પર width અને height પેરામીટર 40 થી બદલો.
00:42 ઝૂમ કરો અને સ્ટાર પર એક વાર ક્લિક કરો.
00:46 નોંધ લો કે pivot point હવે દેખાય છે.આ વત્તા આકારનું સ્ટાર ના મધ્ય માં છે.
00:53 અહી બતાવ્યા પ્રમાણે pivot point પર ક્લિક કરીને તેને સ્ટાર થી દુર લઇ જાવ જેવું કે અહી બતાવ્યું છે.
00:59 હવે Edit મેનુ પર જાવ , Clone પર ક્લિક કરો અને પછી Create Tiled clones. પર.
01:06 એક નવો ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન છે તમે ઘણા બધા ટેબો અને વિક્લ્પ્પો પ્રત્યેક ટેબ માં મેળવી શકો છો.
01:15 Symmetry ટેબમાં ,આપણે ડ્રોપ-ડાઉન મેનુ સાથે વિવિધ મેથડો જોઈ શકીએ છીએ. આ ડેમો માટે આપણે simple translation. આ વિકલ્પ રાખીશું.
01:25 રો અને કોલમ પેરામીટરો આપણે 1 અને 40 બદલીશું.
01:32 આગળ Shift tab. પર જાવ અહી બતાવ્યા પ્રમાણે Shift X માં Per column નું પરસનટેજ -100, બદલો.
01:41 આગળ ચાલો Rotation ટેબ પર જઈએ. Angle માં Per column ને 10 થી બદલો.
01:48 હવે Create બટન પર ક્લિક કરો. નોંધ લો કે સ્ટાર સાથે એક વર્તુળ પેટર્ન બન્યું છે.
01:55 તે જ રીતે આપણે Create Tiled clones માના અન્ય વિકલ્પો વાપરીને વિવિધ સુંદર પેર્ટન બનાવી શકો છો.
02:01 ચાલો આ સ્ટાર અને સર્કલને એક બાજુએ ખસેડીએ.
02:04 આગળ ચાલો પાથના સાથે આપણે પેટર્ન કેવી રીતે બનાવીશું તે શીખીએ.
02:09 Rectangle tool ને પસંદ કરીને rounded rectangle. બનાવો.તેને લીલો રંગ આપો. અને પછી Selector tool. પર ક્લિક કરો.
02:20 Tool controls bar, માં Width ને 540 અને Height ને 250 . થી બદલો.
02:28 આગળ Star tool વાપરીને એક સ્ટાર દોરો.
02:32 Selector tool. પસંદ કરો. Tool controls bar પર Width અને Height ને 50 કરો.
02:40 તેને લંબચોરસના ડાબા ખૂણાના બોડર ઉપર મુકો.
02:45 બંને આકારને પસંદ કરો Extensions મેનુ પર ક્લિક કરો.
02:48 Generate from path પર ક્લિક કરો અને પછી Pattern along Path. પર ક્લિક કરો.
02:55 Copies of the patterns વિકલ્પને Repeated થી અને and the Deformation type વિકલ્પને Ribbon. થી બદલો.
03:03 Apply બટન અને Close બટન પર ક્લિક કરો. નોંધ લો કે લંબચોરસના બોડરના ફરતે એક સુંદર પેટર્ન બન્યું છે.
03:11 ચાલો હવે Path effects. પેટર્ન વાપરીને અન્ય પેટર્ન બનાવીએ.
03:16 Bezier tool પસંદ કરો અને wavy path બનાવો.
03:20 Path menu. પર જાવ Path Effects Editor. પર ક્લિક કરો એક ડાઈલોગ બોક્સ ખુલે છે.
03:27 ડ્રોપ ડાઉન મેનુ માં Apply new effect પર ક્લિક કરો. નોંધ લો કે અહી વિવધ ઇફેક્ટો ની યાદી છે.
03:33 ચાલો હું Gears પસંદ કરું. અને પછી Add. આકારમાં થતા ફેરફાર ની નોંધ લો.
03:41 આગળ Sketchપસંદ કરો અને Add બટન પર ક્લિક કરો. ઈફેક્ટની નોંધ લો.
03:48 Path Effect Editor માં વર્તમાન ઈફેક્ટથી સંબંધિત વિવિધ પેરામીટરો તમે મેળવી શકો છો.
03:54 ચાલો Strokes માં અમુક ફેરફાર કરીએ.તેને 10 કરો અને Enter દબાવો. ઓબ્જેક્ટમાં થતા ફેરફારનું અવલોકન કરો.
04:03 હવે Path Effect Editor ડાઈલોગ બોક્સને બંદ કરો.
04:08 બધા આકારો પસંદ કરો અને તેને એક બાજુએ ખસેડો.
04:12 આગળ આપણે Spray tool. વાપરીને એક ઝાડનું પેટર્ન બનવતા શીખીશું.
04:18 Select અહી બતાવ્યા પ્રમાણેBezier tool. પસંદ કરીને વૃક્ષ-થડ બનવો અને તને બદામી રંગે રંગો જેવું કે અહી બતાવ્યું છે.હવે પાંદડા બનાવી તેને લીલો રંગ આપો.
04:38 હવે ઝાડ બનાવવા માટે Spray tool પસંદ કરો અને પાંદડાના આકાર પર ક્લિક કરો.
04:43 અને છોડ્યા વગર થડ ના ફરતે ફેરવો.
04:51 નોંધ લો અપણા ઝાડનો આકાર તૈયાર છે.
04:55 આ ટ્યુટોરીયલ માટે બસ આટલું જ .ચાલો સારાંશ લઈએ.
04:58 આ ટ્યુટોરીયલ માં આપણે ,
Cloning 
Pattern along path 
Spray tool અને  Path effect editor.  વાપરીને પેટર્ન બનાવતા શીખ્યા.
05:08 અસાઇનમેન્ટ તરીકે,એક ગોળાકાર અને રંગીન પેટર્ન બનાવો. c
05:12 તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ.
05:16 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.તે ને જુઓ.
05:23 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકારી માટે અમને લખો.
05:32 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. વધુ જાણકારી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
05:41 અહી આ ટ્યુટોરીયલ નો અંત થાય છે.

IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya