Difference between revisions of "Health-and-Nutrition/C2/Pre-pregnancy-Nutrition/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
 
{|border=1
 
{|border=1
 
 
| <center>Time</center>
 
| <center>Time</center>
 
|<center>Narration</center>
 
|<center>Narration</center>
  
| -
+
|-
| 00:01
+
| 00:00
| પૂર્વ ગર્ભાવસ્થા પોષણ આ '''Spoken Tutorial''' માં તમારું સ્વાગત છે.
+
| '''Non-vegetarian recipes for 6-month-old babies''' પરના '''Spoken Tutorial''' માં સ્વાગત છે.
  
| -
+
|-
| 00:05
+
| 00:08
| આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું - પ્રજનન વય અને પૂર્વ ગર્ભાવસ્થા સમય દરમિયાન લાગતી પોષણ સંબંધિત જરૂરિયાતો .
+
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું - બાળકને માંસાહારી પૂરક ખોરાક પરિચય કરાવવાનું મહત્વ અને
 
+
| -
+
| 00:14
+
| ચાલો પહેલા પ્રોટીનથી પ્રારંભ કરીએ
+
  
| -
+
|-
 
| 00:17
 
| 00:17
| પ્રોટીન માંસપેશીઓના વિકાસ અને જાળવણી માટે જરૂરી છે.
+
| કેવી રીતે બિન-શાકાહારી પૂરક ખોરાક બનાવવું તે જેમ કે-
  
| -
+
|-
| 00: 22
+
| 00:22
| તે કોષોને ઠીક કરવા, હડ્ડીઓ તથા સાંધાઓના વિકાસમાં સહાય કરે છે,
+
| ઈંડાની પ્યુરી,
  
| -
+
|-
| 00: 27
+
| 00:24
| તે રોગ પ્રતિરોધક શક્તિમાં વધારો કરવામાં અને તંદુરસ્ત યકૃત માટે પણ મદદ કરે છે.
+
| માંછલીની પ્યુરી,
સાથે જ ઊર્જા પ્રદાન કરે છે.
+
 
+
| -
+
| 00: 34
+
| પ્રોટીન એવા રસાયણ પેદા કરે છે આપેલમાં સહાય કરે છે - પાચન,
+
  
શરીરમાંના વિષયુક્ત પદાર્થોનું વિઘટન કરવું
+
કાચા કેળા માંછલીનું પોર્રીજ,
  
| -
+
|-
| 00: 41
+
| 00:27
| રક્તમાં શર્કરાની માત્રા જાળવી રાખવી અને મગજમાં સંકેતો પહોંચાડવા તથા લઇ જવું
+
| ચિકન લીવર પ્યુરી અને ચિકન ગાજર પ્યુરી.
  
| -
+
|-
| 00:47
+
| 00:31
| ખોરાકમાં પ્રોટીનની ઉણપથી ભ્રુણનો હિસાબથી ઓછો વિકાસ થાય છે,
+
| ચાલો શરૂઆત કરીએ-
  
| -
+
હંમેશા યાદ રાખો, બાળક જેમ 6 મહિનાનું થાય છે, બાળકની પોષક જરૂરિયાતો નોંધપાત્ર રીતે વધે છે.
| 00: 52
+
| બાળકની ઓછી ઊંચાઈ અને નબળી યાદશક્તિ તથા મોટર સ્કિલ પર અસર જેવી સમસ્યાઓ થાય છે, સાથે જ ચેપ થવાની વધુ સંભાવના રહે છે.
+
  
| -
+
|-
| 01:00
+
| 00:42
| મોટા વયના લોકોમાં આ સમસ્યા થાય છે - ચામડીની ઝુર્રીઓ,
+
| તેને પૂરક આહારથી 200 કેલરી સુધી ઊર્જા જોઈતી હોય છે.
વાળ ગળવા 
+
  
| -
+
|-
| 01: 05
+
| 00:48
| થાક લાગવું અને નબળાઈ,
+
| ધાવણની સાથે જ, પૂરક ખોરાક પણ શરુ કરવો જોઈએ.
  
| -
+
|-
| 01: 08
+
|00:53
| વારંવાર ચેપ થવો અને સ્નાયુનું નુકસાન થાય છે
+
| આના સિવાય, ધીરે ધીરે, જેમ બાળકનું વય વધે તેમ - ખોરાકની માત્રા અને સાતત્યતા બદલતી રહેવી જોઈએ.
  
| -
+
|-
| 01:11
+
| 01:03
| અન્ય એક પ્રોટીન જે કેરાટિન છે તે વાળ, નખો અને ચામડી માટે અત્યંત મહત્વપૂર્ણ અંશ છે
+
| કૃપા કરી નોંધ લો, બાળકને ખવડાવતી વખતે, ખોરાકની માત્રાને કપ અને ચમચી વડે માપવી જોઈએ
  
| -
+
|-
 +
| 01:12
 +
| જો કે તેને સમાન શ્રેણીના અન્ય ટ્યુટોરીયલમાં સમજાવાયું છે.
 +
 
 +
|-
 
| 01:18
 
| 01:18
| રસપ્રદ રીતે, કહીએ તો પ્રોટીન અલગ અલગ ઘટકોથી બનેલ છે જેને એમિનો એસિડ કહેવાય છે
+
| જ્યારે બાળક 6 મહિના પૂર્ણ કરે છે - ત્યારે શરૂઆતમાં દિવસમાં બે વાર 1 મોટી ચમચીથી, ત્યારબાદ દિવસમાં બે વાર 4 મોટી ચમચી સુધી ધીરે ધીરે તેને વધાવો.
  
| -
+
|-
| 01: 24
+
| 01:29
| કુલ મળીને અહીં 22 એમિનો એસિડ છે
+
| અને, ખોરાક સારી રીતે પકવેલ, પ્યુરી સ્વરૂપમાં જ આપવું જોઈએ.
જેમાંથી 9 એમિનો એસિડ ભોજનમાં લેવાય છે
+
  
| -
+
|-
| 01.33
+
| 01:35
| ચાલો અત્યારે બે પ્રકારના પ્રોટીનને જોઈએ જે છે - પૂર્ણ પ્રોટીન અને અપૂર્ણ પ્રોટીન
+
| હવે આપણે જોશું, કેવી રીતે માંસાહારી ખોરાક બાળક માટે મહત્વપૂર્ણ છે.
  
| -
+
|-
| 01:41
+
| 01:40
| અગાઉ ઉલ્લેખિત તમામ 9 એમિનો એસિડ, પ્રાણીઓના પ્રોટીનમાં મળી આવે છે.
+
| તમામ માંસાહારી ખોરાકમાં પ્રચુર માત્રામાં સારી ચરબી, પ્રોટીન અને બીજા ઘણા સૂક્ષ્મપોષકતત્વો હોય છે.
  
| -
+
|-
| 01: 46
+
| 01:48
| તેથી પ્રાણી પ્રોટીનને પૂર્ણ પ્રોટીન કહેવામાં આવે છે
+
| આ પોષકતત્વો બાળકની યોગ્ય વૃદ્ધિ તથા વિકાસ માટે અને તેમના મગજ વિકાસ માટે ખુબ જરૂરી છે.
  
| -
+
|-
| 01:51
+
|01:57
| બીજી તરફ, વનસ્પતિ આશ્રિત પ્રોટીનમાં -
+
| બાળકને આપવામાં આવતું ભલામણ કરવામાં આવેલ ખોરાક છે પીંજરામાં ન પાળેલ મરઘી,
આ આવશ્યક 9 એમિનો એસિડ ઓછી માત્રામાં હોય છે.
+
  
| -
+
|-
| 02: 00
+
| 02:02
| ઉદાહરણ તરીકે, અનાજમાં લાઇસિન અને દાળમાં મેથિઓનાઇન ઓછી માત્રામાં હોય છે.
+
| ઈંડા, માંસ અને તમામ પ્રકારની માછલીઓ સિવાય કે છીપવાળી માછલીઓ જેને 1 વર્ષની વય બાદ આપી શકાય છે.
  
| -
+
|-
| 02:07
+
| 02:12
| એટલા માટે સંયુક્તમાં વિવિધ વનસ્પતિ પ્રોટીનો એક સાથે લેવું મહત્વપૂર્ણ છે.
+
| માંસાહારી ખોરાક આપતી વખતે આ બાબતોને ધ્યાનમાં રાખો.
  
| -
+
|-
| 02: 13
+
| 02:18
| ઉદાહરણ તરીકે, અનાજ અને દાળ એક સાથે ભોજનમાં લેવાની જરૂર છે જેથી આવશ્યક એમિનો એસિડ પૂરતી માત્રામાં મળી રહે છે
+
| બાળકને ફેક્ટરીમાં તૈયાર કરેલ અથવા કાચું ખાવાનું આપવું નહિ.
  
| -
+
|-
 
| 02:23
 
| 02:23
| હવે આપણે હજી એક મહત્વપૂર્ણ પોષક તત્વ - ચરબી વિશે શીખીશું
+
| ખાવાને સારી રીતે પકવવું જોઈએ.
  
| -
+
|-
| 02: 28
+
| 02:26
| સારા આરોગ્ય માટે ખોરાકમાની સારી ચરબી મહત્વપૂર્ણ છે
+
| અને સૌથી મહત્વપૂર્ણ છે, બાળકનો ખોરાક રાંધતી વખતે - હંમેશા માઈક્રોવેવ ઓવનનો ઉપયોગ ટાળવો.
  
| -
+
|-
| 02:32
+
| 02:34
| કેટલીક ચરબી માણસનું શરીર પોતેથી બનાવતું નથી - જેમ કે ઓમેગા-3 ફેટી એસિડ.
+
| આપણે 6 મહિનાના બાળકની જરૂરિયાતો અને માંસાહારી પૂરક ખોરાકના મહત્વ વિશે ચર્ચા કરી ચુક્યા છીએ.
તેથી આહારમાં તેનો સમાવેશ કરવું જરૂરી છે.
+
  
| -
+
|-
| 02:40
+
|02:43
| આ ચરબી હૃદયનું આરોગ્ય જાળવી રાખે છે.
+
|હવે આપણે જોશું કે માંસાહારી પૂરક ખોરાક કેવી રીતે બનાવવામાં આવે છે.
  
| -
+
|-
| 02: 42
+
| 02:48
| શારીરિક સોજો ટાળે છે અને ગર્ભધારણની સંભાવના વધારવામાં મદદ કરે છે.
+
| ચાલો આપણી પહેલી વાનગીથી શરૂઆત કરીએ જે છે ઈંડા પ્યુરી.
  
| -
+
|-
|
+
| 02:53
02:48
+
| આ ઈંડા પ્યુરીને બનાવવા માટે, આપણને જોઈશે-
| તે અવિકસિત બાળક જન્મના જોખમને પણ ટાળે છે
+
અને બાળકમાં બુદ્ધિમતાનો વિકાસ કરે છે
+
  
| -
+
1 ઈંડુ અને ½ (અડધી) નાની ચમચી ઘી અથવા બટર.
| 02:56
+
| પ્રોટીન અને ચરબી વિશે જાણ્યા બાદ આપણે હવે વિટામિન-A વિશે શીખીશું
+
  
| -
+
|-
 
| 03:01
 
| 03:01
| વિટામિન A આંખોને તંદુરસ્તી આપે છે અને કોષ વિકાસનું  નિયમન કરે છે
+
| તેને તૈયાર કરવા માટે, ઈંડુ લો અને તેને એક વાટકામાં સારી રીતે ફેંટો.
  
| -
+
|-
| 03: 07
+
| 03:06
| સ્ત્રી ગર્ભાવસ્થા માટે મદદ કરે છે અને પૂર્વ ગર્ભાવસ્થા દરમિયાન તે રોગ પ્રતિરોધક શક્તિ પણ સુધારે છે
+
| ત્યારબાદ, ઘીને સ્ટીલના વાસણમાં ગરમ કરો.
  
| -
+
ફેંટેલા ઈંડાને આ સ્ટીલના વાસણમાં ઉમેરો અને ધીમી આંચ પર તેને હલાવતા રહો.
| 03:14
+
| વિટામિન A ની જેમ, સંપૂર્ણ વિટામિન B કોમ્પ્લેક્સ પણ સ્ત્રીઓને શક્તિ આપવા અને તેમને જીવનભર તંદુરસ્તી આપવામાં ખૂબ જ વિશિષ્ટ ભૂમિકા ભજવે છે
+
  
| -
+
|-
| 03:24
+
| 03:15
| તમામ B-વિટામિનોમાંથી આપણે પહેલા જોઈશું - વિટામિન-B6-પાઇરીડોક્સિન
+
| વચ્ચે વચ્ચે તેને આંચથી હટાવતા રહો કારણ કે સતત રાંધવાથી ઈંડાની પ્યુરી બળી જશે.
  
| -
+
|-
| 03:31
+
| 03:21
| વિટામિન-B6-પાઇરીડોક્સિન ચેતા પ્રણાલીના કાર્યમાં આવશ્યક છે.
+
| મિશ્રણને હલાવતા રહો અને ત્યાં સુધી પકવો જ્યાં સુધી તે ઘટ્ટ ન થાય.
તેથી મગજના વિકાસમાં સુધાર કરે છે.
+
  
| -
+
|-
| 03:39
+
| 03:25
| અને ગર્ભાધાન સંબંધી ઉબકાથી રાહત આપી શકે છે.
+
| આંચને બંધ કરો. અને, ઈંડાની પ્યુરી તૈયાર છે.
  
| -
+
|-
| 03:44
+
| 03:30
| હજી એક પોષક તત્વ છે, વિટામિન B12 જે ફોલેટ અને કોલાઈન સાથે અટકાવવામાં મદદ કરે છે - એનિમિયા અને ન્યુરલ ટ્યુબ (ચેતા નળી) ખામીને
+
| ચાલો તેને થોડા સમય માટે ઠંડુ પડવા દઈએ અને પછી બાળકને ખવડાવીએ.
  
| -
+
|-
| 03: 54
+
| 03:34
| ન્યુરલ ટ્યુબ ખામી એ જન્મની ખામી છે જે - બાળકના કરોડરજ્જુ અને કેન્દ્રિય ચેતા તંત્ર પર અસર કરે છે, જે ગર્ભાવસ્થાના પ્રથમ મહિના દરમિયાન થાય છે.
+
| બીજી વાનગી જે આપણે જોશું તે છે માછલીની પ્યુરી.
  
| -
+
|-
| 04:04
+
| 03:37
| નોંધ લો - ન્યુરલ ટ્યુબ એ ભ્રુણનો એક ભાગ છે જે મગજ અને કરોડરજ્જુમાં વિકસે છે.
+
| આ માટે, આપણને જોઈએ છે- સ્થાનીય મળતી કોઈપણ માછલીના 2 ટુકડા જેમ કે-
  
| -
+
હલવા માછલી,  
| 04:11
+
| તેથી આ અત્યંત જરૂરી છે કે ગર્ભાવસ્થા પહેલા શરીરમાં પૂરતા પ્રમાણમાં
+
ફોલેટ, વિટામિન B12 અને કોલાઈન હોવું જોઈએ.
+
  
| -
+
બોમ્બિલ માછલી,
| 04:20
+
| વિટામિન B12 ની ઉણપ લીધે પણ એનિમિયા, વાંઝિયાપણું અને ગર્ભપાતની સમસ્યા થાય છે
+
  
| -
+
સફેદ પાપલેટ અને
| 04:27
+
| હવે, આપણે બીજા અગત્યના પોષક તત્વ - ફોલેટ વિશે શીખીશું
+
  
| -
+
સ્કવિડ (વિદ્રુપ).
| 04:31
+
| ફોલેટ કે જેને વિટામિન-B9 તરીકે પણ ઓળખાય છે, શરીરમાં તંદુરસ્ત નવા કોષો બનાવવામાં મદદ કરે છે.
+
  
| -
+
|-
| 04: 38
+
| 03:50
| આ કોષો ફેફસાંમાંથી શરીરના તમામ ભાગોમાં ઓક્સિજન વહન કરે છે.
+
| સ્ટીલના પાત્રમાં સાફ કરીને ધોયેલી માછલીના 2 ટુકડા લો.
  
| -
+
|-
| 04:43
+
| 03:54
| સગર્ભા માતામાં ફોલેટની ઉણપ એનિમિયા તરફ દોરી જાય છે અને મગજ અને કરોડરજ્જુની ખામી થાય છે, જેને ન્યુરલ ટ્યુબ ખામી કહેવાય છે.
+
| માછલી ડૂબતા સુધી પાત્રમાં પાણી ઉમેરો. આ સ્ટીલના પાત્રને પ્રેશર કૂકરમાં રાખો.
 
+
| -
+
| 04:52
+
| નોંધ લો કે: ન્યુરલ ટ્યુબ ખામી સમાન ટ્યુટોરીયલમાં પહેલાં જ સમજાવવામાં આવી છે.
+
 
+
| -
+
| 04: 58
+
| હવે આપણે આયર્ન (લોહ તત્વ) વિશે શીખીશું
+
જે લોહીમાં હિમોગ્લોબિન બનાવવા માટે અને ભ્રુણના વિકાસ માટે જરૂરી છે
+
 
+
| -
+
| 05:07
+
| ગર્ભાવસ્થામાં હિમોગ્લોબિન ઓછું હોવાથી - ગર્ભાવસ્થા દરમ્યાન આપેલ સમસ્યા થાય છે - ઉચ્ચ રક્તદાબ
+
 
+
| -
+
| 05: 13
+
| સમય પહેલા પ્રસવ
+
 
+
| -
+
| 05: 15
+
| જન્મથી શિશુનું વજન ઓછું અથવા ગર્ભપાત
+
 
+
| -
+
| 05:18
+
| આના સિવાય
+
હિમોગ્લોબિન ઓક્સિજનને અન્ય પેશીઓ અને કોષોમાં પરિવહન કરવામાં મદદ કરે છે
+
 
+
| -
+
| 05: 25
+
| હિમોગ્લોબિન અને આયર્નની ઓછી માત્રા લીધે એનિમિયા થાય છે.
+
 
+
| -
+
| 05:30
+
| વધુમાં, આપેલ લીધે સ્ત્રીઓમાં આયર્નનો અભાવ હોઈ શકે છે, માસિક સ્રાવ,
+
 
+
| -
+
| 05: 36
+
| પેટમાં કીડા થવા
+
 
+
| -
+
| 05: 38
+
| આહારમાં ઓછું આયર્ન હોવું અને ખોરાકમાં ફાયટિક એસિડ અથવા ઓક્સેલેટ્સ હોવાથી આયર્નનું શોષણ ન થવું
+
 
+
| -
+
| 05:45
+
| ફાયટિક એસિડ અને ઓક્સેલેટ્સ ઘટાડવા અને પોષક તત્ત્વોનું શોષણ વધારવા માટે -
+
 
+
| -
+
| 05: 52
+
| રાંધવા પૂર્વ પદ્ધતિઓનો ઉપયોગ કરો જેમ કે - પલાળીને રાખવું, અંકુરીત કરવું, શેકવું અને આથો લાવવો
+
  
 
|-
 
|-
| 06:00
+
| 04:00
| આયર્નની ઉણપ લીધે થનાર '''Anemia''' ના સંકેતો છે-
+
| અને 3 થી 4 સીટી સુધી પ્રેશર કૂકરમાં રાંધો.
 
+
થાક લાગવો અને ઊર્જાનો અભાવ
+
  
 
|-
 
|-
|06:06
+
| 04:04
| શ્વાસ ફુલાવો
+
| તેને થોડા સમય સુધી ઠંડુ પડવા દો, ત્યાર પછી માછલીના ટુકડાને પ્લેટમાં કાઢી લો.
 
+
હૃદયના ધબકારા વધવા
+
  
 
|-
 
|-
|06:10
+
|04:10
| અને ફીકી ચામડી
+
|હવે, સંપૂર્ણ કાંટાને કાળજીપૂર્વક કાઢો.
  
 
|-
 
|-
| 06:11
+
| 04:13
| યાદ રાખો, આયર્ન સાથે -
+
| બાળકને ખવડાવતા પહેલા આ અત્યંત મહત્વનું છે કે, આ માછલીના કાંટાને નીકાળવામાં આવે કારણ કે તે બાળકના ગળામાં અટકી ગૂંગળાવી શકે છે.
 
+
હંમેશા '''Vitamin-C ''' થી પ્રચુર ખોરાક ખાવો જોઈએ કારણ કે તેનાથી આયર્નના શોષણમાં મદદ મળે છે
+
  
 
|-
 
|-
|06:19
+
| 04:22
|'''Vitamin-C ''' રોગપ્રતિરક્ષા પણ વધારે છે અને તેથી ચેપ લાગવાની સંભાવના ઘટે છે.
+
| હવે, મિક્સરમાં, બાફેલી માછલીની પ્યુરી બનાવી તેને બાળકને ખવડાવો.
  
 
|-
 
|-
| 06:25
+
| 04:28
| આગળ, આપણે '''Calcium ''' અને '''Vitamin D''' ના મહત્વ બદ્દલ શીખીશું
+
| ત્રીજી વાનગી છે કાચા કેળા માછલીની પોર્રીજ.
  
 
|-
 
|-
|06:30
+
| 04:32
| '''Calcium''' ને ગ્રહણ કરવાનો આગ્રહ કરાય છે કારણ કે તેનાથી હાડકાના વિકાસમાં મદદ મળે છે
+
| તેને બનાવવા માટે, આપણને જોઈએ છે 2 મોટી ચમચી કાચા કેળાનો પાવડર,
 +
 
 +
બોમ્બિલ માછલી અથવા કોઈપણ સ્થાનીય માછલીના 4 નાના ટુકડા.
  
 
|-
 
|-
|06:35
+
| 04:41
|ભ્રુણને હાડકા અને દાંતના વિકાસ માટે '''Calcium''' ની જરૂર રહે છે.
+
| પહેલા, આપણે કાચા કેળાનો પાવડર બનાવવાથી શરુ કરીશું.
  
 
|-
 
|-
|06:39
+
| 04:46
| '''Calcium''' ની ઓછી માત્રા હોવી નબળા હાડકાનું કારણ બને છે
+
| કોઈપણ જાતના 2 કાચા કેળા લો જે તમારી જગ્યાએ સ્થાનીય રીતે ઉપલબ્ધ હોય છે.
  
 
|-
 
|-
|06:43
+
| 04:51
|જ્યારે કે, યાદ રાખો કે- શરીરમાં '''calcium ''' ના શોષણ માટે '''Vitamin-D''' ની જરૂર પડે છે.
+
| હવે તેની છાલ કાઢીને તેના પાતળા કટકા કરી લો.
  
 
|-
 
|-
| 06:50
+
|04:58
| '''Vitamin-D''' પ્રાપ્ત કરવાનો સૌથી ઉત્તમ માર્ગ છે 11.00 am થી 3.00 pm વચ્ચે 15 to 20 મિનિટ માટે સૂર્યપ્રકાશમાં ખુલ્લા રહેવું.
+
| આ કટકાને 1 થી 2 દિવસ છાંયડામાં ત્યાં સુધી સુકવો જ્યાં સુધી તે કકરું થતું નથી.
  
 
|-
 
|-
| 06:59
+
| 05:05
| આગળ, આપણે '''Choline''' વિશે શીખીશું.
+
| ત્યારબાદ આ સૂકા કેળાના કટકાનો મિક્સરમાં પાવડર બનાવી દો.
  
 
|-
 
|-
| 07:02
+
| 05:10
| '''Choline''' એ બાળકના મગજ વિકાસ માટે મહત્વપૂર્ણ છે
+
| આ પાવડરને છાણી તેમાંથી બીજ કાઢી મુકો.
 
+
કારણ કે તે યાદશક્તિ વધારે છે અને ધ્યાન લગાડવાની શક્તિ આપે છે
+
  
 
|-
 
|-
| 07:09
+
| 05:13
| ''' Choline''' ના ઉણપ લીધે - વયસ્કોમાં ચરબીયુક્ત યકૃત થાય છે
+
| કાચા કેળાનો પાવડર વાપરવા માટે તૈયાર છે.
  
 
|-
 
|-
|07:13
+
|05:17
| ભ્રુણમાં ગર્ભપાત અને '''Neural tube defects''' -
+
| આગળ, માછલીની પ્યુરી બનાવવા માટે- પાછલી વાનગીમાં ઉલ્લેખિત સૂચનાઓને અનુસરો.
 
+
જે આ ટ્યુટોરીયલમાં અગાઉ ઉલ્લેખ કરાયું છે
+
  
 
|-
 
|-
| 07:20
+
| 05:24
| ચાલો આગળ વધીએ અને '''Zinc''' ના મહત્વ બદ્દલ શીખીએ,
+
| ત્યાર પછી, એક વાટકામાં 2 મોટી ચમચી કાચા કેળાનો પાવડર લો.
  
 
|-
 
|-
| 07:24
+
| 05:29
| '''Zinc''' રોગપ્રતિરક્ષા માટે અને કોષ વિકાસ માટે મહત્વપૂર્ણ છે -
+
| 3 નાની ચમચી પાણી ઉમેરો અને તેને સારી રીતે મિશ્રિત કરી દો જેનાથી તેમાં ગઠ્ઠા ન થાય.
 
+
તે શરીરમાં જનીન ઘટક અને '''protein''' બનાવવામાં મદદ કરે છે
+
  
 
|-
 
|-
|07:31
+
| 05:35
|તે ઘા ભરવામાં મદદ કરે છે.
+
| જરૂર પડે તો હજી પાણી ઉમેરો.
 
+
સાથે જ તે સ્ત્રીઓમાં ડિમ્બક્ષરણ અને પ્રજનન ક્ષમતામાં મદદ કરે છે
+
  
 
|-
 
|-
|07:37
+
| 05:38
|અને તે ભ્રુણના વિકાસ માટે મહત્વપૂર્ણ છે
+
| હવે આ મિશ્રણને 5 થી ૭ મિનિટ માટે ધીમી આંચ પર પકવો.
  
 
|-
 
|-
|07:40
+
| 05:43
| નોંધ લો કે - આહારમાં '''Zinc ''' ના અભાવે સ્વાદ અને સુંઘવાની શક્તિ પ્રભાવિત થઇ શકે છે.
+
| ત્યારબાદ, પકવેલ માછલીની પ્યુરી તેના ભેળવો.
  
 
|-
 
|-
|07:46
+
| 05:47
| ગર્ભનાળના વિકાસમાં વિલંબ થાય છે: જે એક નળી હોય છે જેના મારફતે પોષકતત્વો માતાથી ભ્રુણને મળે છે.
+
| મિશ્રણને હલાવતા રહો અને તેને હજી 4-5 મિનિટ માટે ધીમી આંચ પર રાંધો.
  
 
|-
 
|-
| 07:53
+
| 05:53
| '''Zinc''' ની ઉણપ લીધે ગર્ભનો વિકાસ પણ પ્રભાવિત થાય છે
+
| કાચા કેળા માછલીની પોર્રીજ તૈયાર છે. ચાલો તેને થોડા સમય સુધી ઠંડુ પડવા દઈએ અને ત્યારબાદ બાળકને ખવડાવીએ.
 
+
અને પરિણામ સ્વરૂપે ઓછા વજન ધરાવતું બાળક જન્મે છે
+
  
 
|-
 
|-
| 08:00
+
|06:01
| અન્ય મહત્વપૂર્ણ પોષકતત્વ જે આપણે જોઈશું તે છે, '''Iodine''' -
+
| હવે આપણે ચોથા વાનગી પર આવ્યા છીએ- ચિકન લીવર પ્યુરી.
  
 
|-
 
|-
|08:05
+
| 06:06
|'''Iodine''' એ થાયરોઇડ હોર્મોનના સામાન્ય સ્તરને જાળવી રાખવા માટે શરીરને લાગતું આવશ્યક ઘટક છે
+
| આ બનાવવા માટે, આપણને જોઈએ છે 1 ચિકન લીવર.
 
+
જે '''Thyroid''' '''gland''' દ્વારા ઉત્પન્ન થાય છે
+
  
 
|-
 
|-
| 08:13
+
| 06:09
| માતામાં '''Iodine ''' ની ઉણપથી ગર્ભપાત થવાનું જોખમ અને મૃત બાળક થવાની સંભાવના વધી જાય છે
+
| રીત: શરૂઆત ચિકન લીવરને ધોઈને એક સ્ટીલના પાત્રમાં લઈને કરો.
  
 
|-
 
|-
|08:21
+
| 06:15
| સાથેજ તેનાથી બાળકમાં આપેલ સમસ્યાઓ થાય છે - જન્મ વિકૃતિ
+
| તે સંપૂર્ણ પણે ઢંકાઈ જાય ત્યાંસુધી પાણી ઉમેરો.
 
+
જન્મ સમયે ઓછું વજન, અવરોધિત વિકાસ તથા મંદબુદ્ધિ
+
  
 
|-
 
|-
|08:30
+
| 06:18
| '''Magnesium''' અન્ય એક પોષકતત્વ છે જે ચેતા તંત્રની શાંતતામાં મદદ કરે છે.
+
| હવે આ સ્ટીલના પાત્રને પ્રેશર કૂકરમાં રાખો.
  
 
|-
 
|-
|08:35
+
| 06:21
|મગજમાં રક્ત વાહિનીઓને આરામ આપીને ખેંચાણ અને માથાના માઈગ્રેન દુખાવાથી બચાવે છે
+
| તેને 3 થી 4 સીટી વાગતા સુધી પકવો.
  
 
|-
 
|-
| 08:41
+
| 06:25
| સાથે જ તે તંદુરસ્ત રક્તચાપ અને હૃદય ધબકારા બનાવી રાખે છે
+
| તેને ઠંડુ પાડ્યા બાદ, એક પ્લેટમાં કાઢી લો.
  
 
|-
 
|-
|08:45
+
| 06:29
| તે જનીન ઘટકો બનાવવામાં અને હાડકાના વિકાસને સુધારવામાં મદદરૂપ છે
+
| બાફેલ ચિકન લીવરની પ્યુરી મિક્સર વાપરીને બનાવો અને તેને બાળકને ખવડાવો.
  
 
|-
 
|-
| 08:51
+
| 06:37
| સ્વસ્થ ગર્ભાવસ્થા માટે સ્વસ્થ પોષકતત્વો સિવાય -  
+
| હવે આપણે પાંચમી વાનગી જોશું- ચિકન ગાજર પ્યુરી.
 
+
તે પણ જરૂરી છે કે તમે દારૂનું સેવન ન કરો કારણ કે તેના લીધે ગર્ભપાત થઇ શકે છે અથવા ગર્ભ કમજોર થાય છે.
+
  
 
|-
 
|-
|09:00
+
| 06:43
|બીજી વસ્તુઓ જેને ટાળવી જરૂરી છે તે છે - તમાકુ
+
| આપણને જોઈએ છે: 4-5 નાના ટુકડા ચિકનની છાતીનો ભાગ અથવા હાડકા વિનાનું ચિકન અને 1 ગાજર.
  
 
|-
 
|-
| 09:03
+
| 06:50
| સિગારેટ
+
| શરૂઆત ચિકનના ટુકડાને ધોઈને એક સ્ટીલના પાત્રમાં લઈને કરો.
  
ડ્રગ્સ (માદક પદાર્થો કે દવાઓ)
+
ત્યારબાદ તે સંપૂર્ણ પણે ઢંકાઈ જાય ત્યાંસુધી પાણી ઉમેરો.
  
 
|-
 
|-
|09:06
+
| 07:00
| સ્વ દવા ઉપચાર
+
| હવે, આ સ્ટીલના પાત્રને પ્રેશર કૂકરમાં રાખો અને તેને 3 થી 4 સીટી વાગતા સુધી પકવો.
  
ખાંડ, ચા તથા કોફી, જંક ફૂડ અને મીઠા પીણાઓનું અધિક સેવન
+
|-
 +
| 07:07
 +
| ચાલો તેને થોડી વાર સુધી ઠંડુ પડવા દઈએ. અને ત્યારબાદ ચિકન ટુકડા પ્લેટમાં કાઢીને તેને ઠંડા પડવા દો.
  
 
|-
 
|-
|09:15
+
|07:15
| કારણ કે આ પદાર્થો પ્રજનન આરોગ્યને પ્રભાવિત કરી શકે છે અને ગર્ભવસ્થા પર માઠી અસર કરે છે.
+
| આગળ, ચાલો ગાજરને 10 મિનિટ વરાળમાં પકવીને તેને ઠંડુ પડવા દઈએ.
  
 
|-
 
|-
| 09:20
+
| 07:20
| નોંધ લો,
+
| મિક્સરનો ઉપયોગ કરીને બાફેલા ચિકન અને બાફમાં પકવેલ ગાજરની એકસાથે પ્યુરી બનાવી લો.
 
+
ગર્ભ ધારણ કરતા પહેલા વજન જાળવવું પણ ખુબ મહત્વપૂર્ણ છે,
+
  
 
|-
 
|-
| 09:25
+
| 07:26
| ઓછું વજન ધરાવતી (કમજોર) સ્ત્રીઓ નાના બાળક અથવા અવિકસિત બાળકને જન્મ આપે છે
+
| આ વાનગીઓના પોષક ઘટકો પર આવીએ- નોંધ લો, આ તમામ વાનગીઓમાં પ્રચુર માત્રામાં છે-
  
જે ગર્ભાવસ્થાના 7 થી 8 મહિના દરમિયાન જન્મે છે
+
પ્રોટીન,
  
 
|-
 
|-
|09:34
+
| 07:36
| આવા બાળકોને અવિકસિત મરણનું જોખમ વધુ હોય છે.
+
| '''DHA''' અને '''EPA''' ને '''Omega 3 Fatty acids''' છે,
  
 
|-
 
|-
| 09:38
+
| 07:42
| જ્યારે કે, બીજી તરફ, વધુ વજન ધરાવતી સ્ત્રીઓને - સગર્ભાવસ્થા ડાયાબિટીસ અને રક્તચાપનું ઉચ્ચ જોખમ હોય છે.
+
| '''Choline''',
  
 
|-
 
|-
|09:45
+
| 07:45
|જેના લીધે આગળ ચાલીને બાળકને સમસ્યા થઇ શકે છે.
+
| વિટામિન A,
  
 
|-
 
|-
| 09:49
+
| 07:49
| તેથી, સ્ત્રીએ ગર્ભ ધારણ કરતા પહેલા તંદુરસ્ત વજન જાળવી રાખવા માટે આરોગ્યસંભાળ પ્રદાતા સાથે પરામર્શ કરવું જોઈએ.
+
| વિટામિન D,
  
 
|-
 
|-
| 09:55
+
| 07:52
| આની સાથે, તે પણ મહત્વનું છે કે સ્વસ્થ, સંતુલિત આહાર લેવામાં આવે જેમાં સમાવિષ્ટ હોય -
+
|વિટામિન B3,
 
+
શાકાહારી અને/અથવા માંસાહારી બંને ખોરાક
+
  
 
|-
 
|-
| 10:05
+
| 07:57
| યાદ રાખો, તમામ માંસાહારી ખોરાકમાં પ્રચુર માત્રામાં હોય છે - '''protein''', '''omega-3 fatty acids''', '''vitamin B-12''', '''vitamin B-9''', '''zinc''', આયર્ન, '''calcium''', '''choline''' અને '''Vitamin-D'''
+
| વિટામિન B6,
  
 
|-
 
|-
| 10:18
+
| 08:01
| પ્રાણીથી મળનાર ખોરાક સાથે, વનસ્પતિથી મળનાર ખોરાક, જેમ કે દાળ, બાજરો, રાગી, નટ્સ અને દાણા આપેલ નિર્માણમાં મદદ કરશે -
+
|'''Folate''',
  
 
|-
 
|-
|10:30
+
| 08:04
| રોગપ્રતિરક્ષા તંત્ર , સ્નાયુઓ, હાડકા,
+
| વિટામિન B12,
  
 
|-
 
|-
| 10:33
+
| 08:08
| યકૃત, વાળ, ચામડી, આંખો અને મગજ
+
|ઝિંક,
  
 
|-
 
|-
| 10:36
+
| 08:11
| આના સિવાય, દૂધ ઉત્પાદકો પણ બાળકના હાડકા અને દાંતના નિર્માણમાં સહાય કરશે
+
| મેગ્નેશિયમ,
  
 
|-
 
|-
| 10:43
+
| 08:14
| સાથે જ, પાંદડાવાળી શાકભાજીઓ અને બીજડાંઓ પણ ભરપૂર માત્રામાં '''Calcium ''' ધરાવે છે અને બાળકના હાડકા અને દાંત નિર્માણ કરવામાં મદદ કરે છે.
+
|આયર્ન (લોહ),
  
 
|-
 
|-
| 10:52
+
|
| પાંદડાવાળી શાકભાજીઓની જેમ, ફળો પણ '''Vitamin-C''' પ્રચુર માત્રામાં ધરાવે છે અને તેઓ મદદ કરે છે -
+
08:18
 
+
| ફોસ્ફરસ,
રોગપ્રતિરક્ષા સુધારવામાં, આયર્ન શોષવામાં અને ચેપથી રક્ષણ કરવામાં
+
  
 
|-
 
|-
| 11:04
+
| 08:21
| સ્ત્રીની પ્રજનન ક્ષમતા અને બાળકના વિકાસ માટે - ફળીઓ, નટ્સ અને દાણાઓ માંસાહારી ખોરાક સાથે લેવા જોઈએ.
+
| કોપર અને '''Selenium'''.
  
 
|-
 
|-
| 11:14
+
| 08:28
| વિવિધ માંસાહારી ખોરાક જેમ કે માંછલી, ઈંડા અને દુગ્ધ ઉત્પાદનો મદદ કરે છે - સામાન્ય થાયરોઇડ હોર્મોનને જાળવી રાખવામાં,
+
| આ પોષકતત્વો માંસાહારી ખોરાક સ્ત્રોતોમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે.
 
+
વિકાસમાં સુધાર કરવામાં અને શારીરિક ખામીથી બચાવવામાં
+
  
 
|-
 
|-
| 11:27
+
| 08:33
| નટ્સ અને બીજડાંમાં ''' magnesium''' પ્રચુર માત્રામાં હોય છે અને તે જરૂરી છે -
+
| જેથી તે બાળકની વૃદ્ધિ, વિકાસ અને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
 
+
ચેતા તંત્રના કાર્ય માટે અને પગના ખેંચાણને અટકાવવા માટે
+
  
 
|-
 
|-
| 11:35
+
| 08:40
| પૂર્વ ગર્ભાવસ્થા પોષણ - પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
+
| અહીં 6 મહિનાના બાળક માટે માંસાહારી વાનગી બનાવવા પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
 +
જોડાવા બદ્દલ આભાર.
  
જોડાવાબદ્દલ આભાર.
 
|-
 
 
|}
 
|}

Revision as of 03:36, 18 August 2019

Time
Narration
00:00 Non-vegetarian recipes for 6-month-old babies પરના Spoken Tutorial માં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું - બાળકને માંસાહારી પૂરક ખોરાક પરિચય કરાવવાનું મહત્વ અને
00:17 કેવી રીતે બિન-શાકાહારી પૂરક ખોરાક બનાવવું તે જેમ કે-
00:22 ઈંડાની પ્યુરી,
00:24 માંછલીની પ્યુરી,

કાચા કેળા માંછલીનું પોર્રીજ,

00:27 ચિકન લીવર પ્યુરી અને ચિકન ગાજર પ્યુરી.
00:31 ચાલો શરૂઆત કરીએ-

હંમેશા યાદ રાખો, બાળક જેમ 6 મહિનાનું થાય છે, બાળકની પોષક જરૂરિયાતો નોંધપાત્ર રીતે વધે છે.

00:42 તેને પૂરક આહારથી 200 કેલરી સુધી ઊર્જા જોઈતી હોય છે.
00:48 ધાવણની સાથે જ, પૂરક ખોરાક પણ શરુ કરવો જોઈએ.
00:53 આના સિવાય, ધીરે ધીરે, જેમ બાળકનું વય વધે તેમ - ખોરાકની માત્રા અને સાતત્યતા બદલતી રહેવી જોઈએ.
01:03 કૃપા કરી નોંધ લો, બાળકને ખવડાવતી વખતે, ખોરાકની માત્રાને કપ અને ચમચી વડે માપવી જોઈએ
01:12 જો કે તેને સમાન શ્રેણીના અન્ય ટ્યુટોરીયલમાં સમજાવાયું છે.
01:18 જ્યારે બાળક 6 મહિના પૂર્ણ કરે છે - ત્યારે શરૂઆતમાં દિવસમાં બે વાર 1 મોટી ચમચીથી, ત્યારબાદ દિવસમાં બે વાર 4 મોટી ચમચી સુધી ધીરે ધીરે તેને વધાવો.
01:29 અને, ખોરાક સારી રીતે પકવેલ, પ્યુરી સ્વરૂપમાં જ આપવું જોઈએ.
01:35 હવે આપણે જોશું, કેવી રીતે માંસાહારી ખોરાક બાળક માટે મહત્વપૂર્ણ છે.
01:40 તમામ માંસાહારી ખોરાકમાં પ્રચુર માત્રામાં સારી ચરબી, પ્રોટીન અને બીજા ઘણા સૂક્ષ્મપોષકતત્વો હોય છે.
01:48 આ પોષકતત્વો બાળકની યોગ્ય વૃદ્ધિ તથા વિકાસ માટે અને તેમના મગજ વિકાસ માટે ખુબ જરૂરી છે.
01:57 બાળકને આપવામાં આવતું ભલામણ કરવામાં આવેલ ખોરાક છે પીંજરામાં ન પાળેલ મરઘી,
02:02 ઈંડા, માંસ અને તમામ પ્રકારની માછલીઓ સિવાય કે છીપવાળી માછલીઓ જેને 1 વર્ષની વય બાદ આપી શકાય છે.
02:12 માંસાહારી ખોરાક આપતી વખતે આ બાબતોને ધ્યાનમાં રાખો.
02:18 બાળકને ફેક્ટરીમાં તૈયાર કરેલ અથવા કાચું ખાવાનું આપવું નહિ.
02:23 ખાવાને સારી રીતે પકવવું જોઈએ.
02:26 અને સૌથી મહત્વપૂર્ણ છે, બાળકનો ખોરાક રાંધતી વખતે - હંમેશા માઈક્રોવેવ ઓવનનો ઉપયોગ ટાળવો.
02:34 આપણે 6 મહિનાના બાળકની જરૂરિયાતો અને માંસાહારી પૂરક ખોરાકના મહત્વ વિશે ચર્ચા કરી ચુક્યા છીએ.
02:43 હવે આપણે જોશું કે આ માંસાહારી પૂરક ખોરાક કેવી રીતે બનાવવામાં આવે છે.
02:48 ચાલો આપણી પહેલી વાનગીથી શરૂઆત કરીએ જે છે ઈંડા પ્યુરી.
02:53 આ ઈંડા પ્યુરીને બનાવવા માટે, આપણને જોઈશે-

1 ઈંડુ અને ½ (અડધી) નાની ચમચી ઘી અથવા બટર.

03:01 તેને તૈયાર કરવા માટે, ઈંડુ લો અને તેને એક વાટકામાં સારી રીતે ફેંટો.
03:06 ત્યારબાદ, ઘીને સ્ટીલના વાસણમાં ગરમ કરો.

ફેંટેલા ઈંડાને આ સ્ટીલના વાસણમાં ઉમેરો અને ધીમી આંચ પર તેને હલાવતા રહો.

03:15 વચ્ચે વચ્ચે તેને આંચથી હટાવતા રહો કારણ કે સતત રાંધવાથી ઈંડાની પ્યુરી બળી જશે.
03:21 મિશ્રણને હલાવતા રહો અને ત્યાં સુધી પકવો જ્યાં સુધી તે ઘટ્ટ ન થાય.
03:25 આંચને બંધ કરો. અને, ઈંડાની પ્યુરી તૈયાર છે.
03:30 ચાલો તેને થોડા સમય માટે ઠંડુ પડવા દઈએ અને પછી બાળકને ખવડાવીએ.
03:34 બીજી વાનગી જે આપણે જોશું તે છે માછલીની પ્યુરી.
03:37 આ માટે, આપણને જોઈએ છે- સ્થાનીય મળતી કોઈપણ માછલીના 2 ટુકડા જેમ કે-

હલવા માછલી,

બોમ્બિલ માછલી,

સફેદ પાપલેટ અને

સ્કવિડ (વિદ્રુપ).

03:50 સ્ટીલના પાત્રમાં સાફ કરીને ધોયેલી માછલીના 2 ટુકડા લો.
03:54 માછલી ડૂબતા સુધી પાત્રમાં પાણી ઉમેરો. આ સ્ટીલના પાત્રને પ્રેશર કૂકરમાં રાખો.
04:00 અને 3 થી 4 સીટી સુધી પ્રેશર કૂકરમાં રાંધો.
04:04 તેને થોડા સમય સુધી ઠંડુ પડવા દો, ત્યાર પછી માછલીના ટુકડાને પ્લેટમાં કાઢી લો.
04:10 હવે, સંપૂર્ણ કાંટાને કાળજીપૂર્વક કાઢો.
04:13 બાળકને ખવડાવતા પહેલા આ અત્યંત મહત્વનું છે કે, આ માછલીના કાંટાને નીકાળવામાં આવે કારણ કે તે બાળકના ગળામાં અટકી ગૂંગળાવી શકે છે.
04:22 હવે, મિક્સરમાં, બાફેલી માછલીની પ્યુરી બનાવી તેને બાળકને ખવડાવો.
04:28 ત્રીજી વાનગી છે કાચા કેળા માછલીની પોર્રીજ.
04:32 તેને બનાવવા માટે, આપણને જોઈએ છે 2 મોટી ચમચી કાચા કેળાનો પાવડર,

બોમ્બિલ માછલી અથવા કોઈપણ સ્થાનીય માછલીના 4 નાના ટુકડા.

04:41 પહેલા, આપણે કાચા કેળાનો પાવડર બનાવવાથી શરુ કરીશું.
04:46 કોઈપણ જાતના 2 કાચા કેળા લો જે તમારી જગ્યાએ સ્થાનીય રીતે ઉપલબ્ધ હોય છે.
04:51 હવે તેની છાલ કાઢીને તેના પાતળા કટકા કરી લો.
04:58 આ કટકાને 1 થી 2 દિવસ છાંયડામાં ત્યાં સુધી સુકવો જ્યાં સુધી તે કકરું થતું નથી.
05:05 ત્યારબાદ આ સૂકા કેળાના કટકાનો મિક્સરમાં પાવડર બનાવી દો.
05:10 આ પાવડરને છાણી તેમાંથી બીજ કાઢી મુકો.
05:13 કાચા કેળાનો પાવડર વાપરવા માટે તૈયાર છે.
05:17 આગળ, માછલીની પ્યુરી બનાવવા માટે- પાછલી વાનગીમાં ઉલ્લેખિત સૂચનાઓને અનુસરો.
05:24 ત્યાર પછી, એક વાટકામાં 2 મોટી ચમચી કાચા કેળાનો પાવડર લો.
05:29 3 નાની ચમચી પાણી ઉમેરો અને તેને સારી રીતે મિશ્રિત કરી દો જેનાથી તેમાં ગઠ્ઠા ન થાય.
05:35 જરૂર પડે તો હજી પાણી ઉમેરો.
05:38 હવે આ મિશ્રણને 5 થી ૭ મિનિટ માટે ધીમી આંચ પર પકવો.
05:43 ત્યારબાદ, પકવેલ માછલીની પ્યુરી તેના ભેળવો.
05:47 મિશ્રણને હલાવતા રહો અને તેને હજી 4-5 મિનિટ માટે ધીમી આંચ પર રાંધો.
05:53 કાચા કેળા માછલીની પોર્રીજ તૈયાર છે. ચાલો તેને થોડા સમય સુધી ઠંડુ પડવા દઈએ અને ત્યારબાદ બાળકને ખવડાવીએ.
06:01 હવે આપણે ચોથા વાનગી પર આવ્યા છીએ- ચિકન લીવર પ્યુરી.
06:06 આ બનાવવા માટે, આપણને જોઈએ છે 1 ચિકન લીવર.
06:09 રીત: શરૂઆત ચિકન લીવરને ધોઈને એક સ્ટીલના પાત્રમાં લઈને કરો.
06:15 તે સંપૂર્ણ પણે ઢંકાઈ જાય ત્યાંસુધી પાણી ઉમેરો.
06:18 હવે આ સ્ટીલના પાત્રને પ્રેશર કૂકરમાં રાખો.
06:21 તેને 3 થી 4 સીટી વાગતા સુધી પકવો.
06:25 તેને ઠંડુ પાડ્યા બાદ, એક પ્લેટમાં કાઢી લો.
06:29 બાફેલ ચિકન લીવરની પ્યુરી મિક્સર વાપરીને બનાવો અને તેને બાળકને ખવડાવો.
06:37 હવે આપણે પાંચમી વાનગી જોશું- ચિકન ગાજર પ્યુરી.
06:43 આપણને જોઈએ છે: 4-5 નાના ટુકડા ચિકનની છાતીનો ભાગ અથવા હાડકા વિનાનું ચિકન અને 1 ગાજર.
06:50 શરૂઆત ચિકનના ટુકડાને ધોઈને એક સ્ટીલના પાત્રમાં લઈને કરો.

ત્યારબાદ તે સંપૂર્ણ પણે ઢંકાઈ જાય ત્યાંસુધી પાણી ઉમેરો.

07:00 હવે, આ સ્ટીલના પાત્રને પ્રેશર કૂકરમાં રાખો અને તેને 3 થી 4 સીટી વાગતા સુધી પકવો.
07:07 ચાલો તેને થોડી વાર સુધી ઠંડુ પડવા દઈએ. અને ત્યારબાદ ચિકન ટુકડા પ્લેટમાં કાઢીને તેને ઠંડા પડવા દો.
07:15 આગળ, ચાલો ગાજરને 10 મિનિટ વરાળમાં પકવીને તેને ઠંડુ પડવા દઈએ.
07:20 મિક્સરનો ઉપયોગ કરીને બાફેલા ચિકન અને બાફમાં પકવેલ ગાજરની એકસાથે પ્યુરી બનાવી લો.
07:26 આ વાનગીઓના પોષક ઘટકો પર આવીએ- નોંધ લો, આ તમામ વાનગીઓમાં પ્રચુર માત્રામાં છે-

પ્રોટીન,

07:36 DHA અને EPA ને Omega 3 Fatty acids છે,
07:42 Choline,
07:45 વિટામિન A,
07:49 વિટામિન D,
07:52 વિટામિન B3,
07:57 વિટામિન B6,
08:01 Folate,
08:04 વિટામિન B12,
08:08 ઝિંક,
08:11 મેગ્નેશિયમ,
08:14 આયર્ન (લોહ),

08:18

ફોસ્ફરસ,
08:21 કોપર અને Selenium.
08:28 આ પોષકતત્વો માંસાહારી ખોરાક સ્ત્રોતોમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે.
08:33 જેથી તે બાળકની વૃદ્ધિ, વિકાસ અને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
08:40 અહીં 6 મહિનાના બાળક માટે માંસાહારી વાનગી બનાવવા પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636