Git/C3/Hosting-Git-Repositories/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:08, 20 September 2016 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search


Time
Narration
00:01 Hosting Git Repositories પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સવાગત છે. .
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: * Git repository hosting services
00:11 * GitHub account બનાવતા
00:14 * GitHub માં repository બનાવતા અને repository માં tag બનાવતા.
00:20 આ ટ્યુટોરીયલમાં હું ઉપયોગ કરી રહી છું : Ubuntu Linux 14.04 અને Firefox web browser.
00:29 તમે તમારી પસંદનું કોઈ પણ બ્રાઉઝર વાપરી શકો છો.
00:32 આ ટ્યુટોરીયલ માટે તમને કાર્ય કરતું ઈન્ટરનેટ કનેક્શન.
00:37 તમને ગિટ કમાંડ ઉપયોગ કરવાનું સમાન્ય જ્ઞાન પણ હોવું જોઈએ
00:42 જો નથી તો ગિટ ટ્યુટોરીયલ માટે બ્તાડેલ લીંક ની મુલાકાત લો.
00:47 પ્રથમ Git repository hosting services વિષે શીખીએ.
00:52 Bitbucket, CloudForge અને GitHub જેવા અનેક વેબ બેસ્ડ હોસ્ટીંગ સર્વિસ ઉપલબ્ધ છે.
01:00 અહી તમે તમારી Git repositories વિના મુલ્યે ઈમ્પોર્ટ કરી શકો છો.
01:05 તમારી repository, શેર કરવા માટે એક કેન્દ્રિય જગ્યા આપવામાં આવે છે જેથી કરીને અનેક વ્યક્તિ પ્રોજેક્ટ પર એકત્રિત કાર્ય કરી શકે છે.
01:14 તે તેમને અન્ય પ્રોજેક્ટને ડાઉનલોડ અને શીખવા માટે પરવાનગી આપે છે.
01:19 આગળ આપણે જોશું કે GitHub નો ઉપયોગ કેમ કરવો.
01:23 Open Source Software મુકવા માટે GitHub' એ લોકપ્રિય વેબસાઈટ બની ગયી છે .
01:28 In GitHub માં તમે ફેફર ને જોવા ચર્ચા અને રીવ્યુ આ બધું ટીમ સાથે અસરકારક રીતે કાર્ય કરી શકાય છે
01:35 The procedure used in GitHub ને વાપરવાની પ્રક્રિયા બીજી અન્ય Git hosting વેબસાઈટ ને વાપરવાની જેમ જ છે.
01:42 પછી થી તમે જાતેજ તેનું અન્વેષણ કરી શકો છો.
01:45 આગળ આપણે શીખીશું કે GitHub માં અકાઉન્ટ કેવી રીતે બનાવવો.
01:49 તમારું વેબ બ્રાઉઝર ખોલો અને www.github.com પર જાવ.
01:56 અહી હોમ પેજ પર રજીસ્ટ્રેશન માટે તમને તમારી વિગતો આપવી પડશે.
02:01 હું મારા યુજર નેમ તરીકે ટાઈપ કરીશ : "priya-spoken" અને
02:07 "priyaspoken@gmail.com" મારી ઈમેઈલ આઈડી તરીકે.
02:11 તમારા પસંદિત યુજર નેમ અને યોગ્ય ઈમેઈલ આઈડી ટાઈપ કરો.
02:16 પછી હું મારો પાસવર્ડ ટાઈપ કરીશ.
02:19 તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ પાસવર્ડ આપી શકો છો.
02:23 હવે નીચે જમણી બાજુએ તમે Sign up for GitHub બટન પર ક્લિક કરો.
02:28 આગળ Step 2 માં હવે આપણને આપણો પ્લાન પસંદ કરવો પડશે.
02:32 મને મફત સર્વિસ વાપરવાની છે તો હું Free પ્લાન ને પસંદ કરીશ.
02:37 હવે Finish sign up બટન પર ક્લિક કરો.
02:40 આગળ આપણે GitHub માં repository બનાવશું.
02:44 જમણા બોક્સ માં તમે New repository બટન જોઈ શકો છો તે પર ક્લિક કરો.
02:51 આ તમેન “Please verify your email address” આવો મેસેજ દેખાડે છે.
02:55 GitHub આપણને આપણા રજીસ્ટર ઈમેઈલ આઈડી પર વેરીફીકેશન નો મેઈલ મોકલે છે.
02:59 તો આપણે આપનું ઈમેઈલ અકાઉન્ટ ખોલીને GitHub દ્વારા મોકલેલ ઈમેઈલ પર ક્લિક કરવું પડશે.
03:06 મેં પહેલાથી જે મેઈલ આઈડી GitHub સાથે રજીસ્ટર છે તેને સાઈન ઇન કર્યું છે.
03:11 ચાલો હું તેને ખોલું.
03:13 મારી પાસે GitHub પાસેથી મેળવેલો ઈમેઈલ છે.
03:16 ચાલો તે પર ક્લિક કરો.
03:18 સબ્જેક્ટ લાઈન કહે છે “Please verify your email address”.
03:23 જો આ ઈમેઈલ તમને તમારા Inbox માં નથી મળતો તો તમારા Spam અથવા Junk ફોલ્ડરસ માં જુઓ,
03:29 હવે Verify email address બટન પર ક્લિક કરો.
03:32 આપણે સીધા GitHub Homepage પર જશું.
03:36 આ આપણને સૂચવે છે કે આપણે GitHub. માં સફળતાપૂર્વક અકાઉન્ટ બનાવી દીધું છે.
03:42 આપણે GitHub' માં repository બનાવવાનો પ્રયાસ કરીશું.
03:45 હવે જમણી બાજુના બોક્સ માં New repository બટન પર ક્લિક કરો.
03:50 તમે જોઈ શકો છો કે હવે આપણે repository બનાવવા માટે સક્ષમ છો.
03:54 Repository Name તરીકે “stories” ટાઈપ કરો.
03:58 જો તમેન repository માટે કોઈ પણ વર્ણન આપવા ઈચ્છો છો તો આપણે અહી આપી શકીએ છીએ.
04:04 આગળ હું Public વિકલ્પ પસંદ કરીશ જે મફત છે.
04:09 જો આપણે Private વિકલ્પ પસંદ કરીએ છીએ તો આપણને આપણી repository પ્રાઈવેટ રાખવા માટે અમુક ફીસ ચૂકવવી પડશે.
04:16 જેથી અન્ય યુજરને આપણી repository દેખાશે નહી અને તે ડાઉનલોડ પણ નહી કરી શકે.
04:21 ચાલો હું Public પર ફરથી ક્લિક કરું.
04:24 Initialize this repository with a README ચેક બોક્સ પર ક્લિક કરો.
04:28 readme file. આ readme ફાઈલ બનાવશે.
04:31 આ ફાઈલમાં તમે કોડને વાપરવાની વાપરવાની માહિતી અને ઈંસ્ટોલેશન ની સુચના વિષે લખી શકો છો.
04:37 બધા સહયોગીઓ માટે આ લાભદાયક રહેશે.
04:42 જો તમે વર્તમાન repository ને ઈમ્પોર્ટ કરી રહ્યા છો તો આ બોક્સ અન્ચેકડ રહેવો જોઈએ.
04:48 Create repository બટન પર ક્લિક કરો.
04:52 તમેં જોઈ શકો છો કે તમારા repository નામ સાથે યુજર નેમ સફળતા પૂર્વક બની ગયું છે.
04:58 એક વખત repository બની જાય છે તમે નીચે ડાબી બાજુએ readme ફાઈલ લેબલ જોઈ શકો છો.
05:05 આપણે અમુક માહિતી આ ફાઈલમાં પછીથી લખીશું.
05:09 મૂળભૂત રીતે આપણે commit એટલેકે Initial commit, એક branch એટલેકે master બ્રાંચ અને એક contributor જોઈ શકીએ છીએ.
05:18 તમે દરેક લીંક પર ક્લિક કરીને તેનું અન્વેષણ કરી શકો છો.
05:23 ચાલો આ repository માં કાર્ય કરવાની શરૂઆત કરીએ.
05:27 આપણે આપણી રીપોઝીટરી માં ફાઈલ ઉમેરવાથી શરૂઆત કરીશું.
05:31 મિડલ પેનલ માં New file બટન પર ક્લિક કરો.
05:34 ફાઈલ બનાવવા માટે નવું form ખુલે છે.
05:38 અહી હું ફાઈલનું નામ "kids-story.html" આપીશ.
05:44 જે રાઈટર ડોક્યુમેન્ટ મેં પહેલા બનાવ્યું હતું તે માંથી હું અમુક કોડ ને copy' અને paste કરીશ.
05:51 એજ રીતે તમે તમારી ફાઈલમાં અમુક કન્ટેન્ટ ઉમેરી શકો છો.
05:55 ચાલો હવે આ નવી ફાઈલ ને કમીટ કરીએ.
05:58 કમીટ મેસેજ આપવા માટે નીચે સ્ક્રોલ કરો.
06:01 અહી commit message ફિલ્ડમાં તમે મૂળભૂત મેસેજ "Create kids-story.html" જોઈ શકો છો.
06:09 તમે મૂળભૂત મેસેજ રાખી શકો છો અથવા નવો મેસેજ ટાઈપ કરો શકો છો.
06:13 હું મૂળભૂત મેસેજ રહેવા દઈશ.
06:16 અહી આગળના ફિલ્ડ માં તમે commit નું વિસ્તૃત વર્ણન તમે આપી શકો છો.
06:22 તો હવે આપણે ટાઈપ કરીશું : "Added first file of the repository".
06:27 મૂળભૂત રીતે આપણે માસ્ટર બ્રાંચને કમીટ કરીએ છીએ.
06:31 હવે Commit new file બટન પર ક્લિક કરો.
06:34 આપણી નવી ફાઈલ kids-story.html રીપોઝીટરી માં ઉમેરાઈ છે.
06:39 નોંધ લો કે commit number હવે વધીને બે થયા છે.
06:43 ચાલો તે પર ક્લિક કરો.
06:45 અહી તમે commit message ના આગળ ત્રણ ડોટ જોઈ શકો છો.
06:49 ચાલો હું તે પર ક્લિક કરું.
06:51 આ કમીટનું વર્ણન દેખાડે છે.
06:54 આપણે કમીટ માં શું કર્યું છે તે જાણવા માટે ચોકસ કમીટ મેસેજ પર ક્લિક કરો.
07:00 હવે તમે કમીટની વિગતો જોઈ શકો છો.
07:03 ચાલો કમીટ લીસ્ટ પર પાછા જઈએ.
07:06 તે માટે બ્રાઉજરના ઉપરની બાજુએ ડાબા ખૂણા પર ડાબા એરેઓ બટન પર ક્લિક કરો.
07:11 જમણી બાજુએ તમે કમીટ ની hash value જોઈ શકો છો.
07:15 repository પર પાછા આવવા માટે જમણા ખૂણા પર ઉપર Code ટેબ પર ક્લિક કરો.
07:21 આગળ ચાલો હું દેખાડું GitHub માં નવું બ્રાંચ કેવી રીતે બનાવવું .
07:26 ડાબી બાજુએ તમે Branch નામક ડ્રોપ-ડાઉન યાદી જોઈ શકો છો.
07:31 નવું બ્રાંચ બનાવવા માટે તમે તે પર ક્લિક કરો.
07:34 તેમ જોઈ શકો છે કે પોપ અપ વિન્ડો ખુલે છે.
07:38 પોપ અપ વિન્ડો માં તમે Find or create a branch ફિલ્ડ તમે જોઈ શકો છો.
07:43 હું નવા બ્રાંચ ના નામ તરીકે ટાઈપ કરીશ : "new-chapter" અને એન્ટર દબાવો.
07:49 તમે જોઈ શકો છો કે new-chapter branch બની ગયું છે અને આ આપણું વર્તમાન બ્રાંચ છે.
07:55 આગળ branching process ને વધુ સારી રીતે સમજવા માટે new-chapter branch માં આપણે કમીટ બનાવીશું.
08:02 પ્રદશનના હેતુ થી આપણે kids-story.html ફાઈલમાં અમુક ફેરફાર કરીએ.
08:09 રીપોઝીટરી kids-story.html ફાઈલ ખોલવા માટે તે પર ક્લિક કરો.
08:14 એડિટર પેનલ ના જમણી બાજુએ ઉપર તમે edit icon. જોઈ શકો છો.
08:19 આ ફાઈલ ને એડિટ કરવા માટે તે પર ક્લિક કરો
08:22 હું અહી અમુક લાઈન ઉમેરીશ જે મેં મારા રાઈટર ડોક્યુમેન્ટ માંથી કોપી કરી છે.
08:27 તેજ રીતે તમે કરી શકો છો.
08:30 હવે આપણે આ ફેરફાર ને કમીટ કરીશું.
08:33 હું મૂળભૂત કમીટ મેસેજ ને જેમ છે તેમ જ રહેવા દઈશ.
08:37 અહી new-chapter' બ્રાંચ નેમ તમે જોઈ શકો છો જ્યાં તે કમીટ થયું હતું.
08:43 કમીટ કરવા માટે Commit changes બટન પર ક્લિક કરો.
08:46 આપણી રીપોઝીટરી પર પાછા જવા માટે Code ટેબ પર ક્લિક કરો.
08:50 આગળ master અને new-chapter branches ના કમીટસ તપાસીએ.
08:56 commits લીંક પર ક્લિક કરો.
08:59 અહી Branch ડ્રોપ ડાઉનમાં આપણને જે જોવું છે તે branch નેમ પસંદ કરો.
09:04 હું યાદીમાં થી master' બ્રાંચ પસંદ કરીશ.
09:08 એક વખત પસંદ કર્યા પછીથી માસ્ટર બ્રાંચનું કમીટસ યાદી દેખાશે.
09:13 new-chapter branch નું કમીટસ જોવા માટે આપણે Branch ડ્રોપ ડાઉન માંથી new-chapter પસંદ કરીશું.


09:19 હવે તમે new-chapter branch. નું કમીટસ તમે જોઈ શકો છો.
09:24 ચાલો રીપોઝીટરીમાં પાછુ જવા માટે Code ટેબ પર ક્લિક કરો.
09:28 આગળ ચાલો GitHub માં ટેગ કેવી રીતે બનાવવું તે જોઈએ.
09:32 આપણને પહેલાથી જ ખબર છે કે ટેગિંગ નો ઉપયોગ મહત્વનું commit stage મક કરવા માટે થાય છે.
09:38 ઉદાહરણ તરીકે મને kids-story.html ફાઈલ ઉમેર્યા પછીથી માસ્ટર બ્રાંચ માં ટેગ બનાવવું છે.
09:46 tag બનાવવા માટે પ્રથમ releases લીંક પર ક્લિક કરો.
09:50 Create a new release બટન પર ક્લિક કરો.
09:54 એક નવું ફોર્મ ખુલે છે.
09:56 Tag Version બોક્સ માં ટાઈપ કરો , "V1.0".
10:01 Release title બોક્સ માં ટાઈપ કરો: "Version one".
10:05 In the Write બોક્સ માં આપણે આપણા ટેગ નું વર્ણન આપી શકીએ છીએ,
10:10 હું ટાઈપ કરીશ : “This is the version one”.
10:13 Publish release button. હવે Publish release બટન પર ક્લિક કરો.
10:18 અહી ડાબીબાજુએ તમે લેટેસ્ટ કમીટ ની hash value જોઈ શકો છો.
10:24 આપણને પહેલાથી જ ખબર છે કે મૂળભૂત રીતે લેટેસ્ટ કમીટ માટે ટેગ બનાવવા માં આવશે.
10:30 આ સાથે આપણે આ ટ્યુટોરીયલ ના અંતમાં આવ્યા છીએ.
10:33 ચાલો સારાંશ લઈએ.
10:35 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા:
10:38 * ઓનલાઈન Git hosting services નું મહત્વ.
10:42 * GitHub account બનાવવું.
10:44 * GitHub માં repository બનાવતા અને રીપોઝીટરી માં ટેગ બનાવતા.
10:50 અસાઇનમેન્ટ તરીકે-
10:52 Create a repository in GitHub માં repository બનાવતા.
10:54 રીપોઝીટરી માં અમુક ફાઈલોને ઉમેરો.
10:57 ફાઈલમાં અમુક ફેરફાર કરો અને અને અમુક કમીટસ કરો તેમજ રીપોઝીટરી માં branches અને tags બનાવો.
11:05 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
11:10 તેને ડાઉનલોડ કરીને તમે જોઈ શકો છો
11:12 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
11:20 વધુ વિગતો માટે, અમને લખો.
11:23 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
11:29 આ મીશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
11:34 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Pratik kamble