Difference between revisions of "Geogebra/C2/Introduction-to-Geogebra/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Time !Narration |- | 0:00 |Geogebra નો પરિચય આપતા આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ…')
 
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
!Time
+
|'''Time'''
!Narration
+
|'''Narration'''
 
|-
 
|-
| 0:00
+
| 00:00
 
|Geogebra નો પરિચય આપતા આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં હું તમને Geogebra સાથે કાર્ય કરવા માટેના પાયા(Basics)નો  પરિચય કરાવીશ.
 
|Geogebra નો પરિચય આપતા આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં હું તમને Geogebra સાથે કાર્ય કરવા માટેના પાયા(Basics)નો  પરિચય કરાવીશ.
 
|-
 
|-
| 0:09
+
| 00:09
 
|Geogebra શું છે? તે ગણિત માટે મફત સોફ્ટવેર છે અને ડાઉનલોડ કરવા તે "www.geogebra.org " ઉપર ઉપલબ્ધ છે.
 
|Geogebra શું છે? તે ગણિત માટે મફત સોફ્ટવેર છે અને ડાઉનલોડ કરવા તે "www.geogebra.org " ઉપર ઉપલબ્ધ છે.
 
|-
 
|-
|0:17
+
|00:17
 
|તે કમ્પ્યૂટર સહાયક ભણતર માટે ઉપયોગી છે કારણ કે તે ક્રિયા-પ્રતિક્રિયા કરનાર એટલે કે ઇન્ટરેક્ટિવ છે , અને તમે ભૌમિતિક આકૃતિઓના બીજ સમીકરણો અને તેનાથી ઉલ્ટું જોઈ શકો છો.
 
|તે કમ્પ્યૂટર સહાયક ભણતર માટે ઉપયોગી છે કારણ કે તે ક્રિયા-પ્રતિક્રિયા કરનાર એટલે કે ઇન્ટરેક્ટિવ છે , અને તમે ભૌમિતિક આકૃતિઓના બીજ સમીકરણો અને તેનાથી ઉલ્ટું જોઈ શકો છો.
 
|-
 
|-
| 0:25
+
| 00:25
 
|તે ભૂમિતિ, બીજગણિત, અને કલન ગણિત એટલે કે કેલક્યુલસને સાથે જોડે  છે. તેથી તમે ભૌમિતિક આકૃતિ બનાવી શકો છો, સમીકરણો દાખલ કરી શકો છો અને ચલો અથવા સદ્રિશ એટલે કે વેક્ટર્સ વગેરે સાથે કામ કરી શકો છો.
 
|તે ભૂમિતિ, બીજગણિત, અને કલન ગણિત એટલે કે કેલક્યુલસને સાથે જોડે  છે. તેથી તમે ભૌમિતિક આકૃતિ બનાવી શકો છો, સમીકરણો દાખલ કરી શકો છો અને ચલો અથવા સદ્રિશ એટલે કે વેક્ટર્સ વગેરે સાથે કામ કરી શકો છો.
 
|-
 
|-
| 0:35
+
| 00:35
 
|Geogebra સાથે શરુ કરવા માટે, હું લીનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 10.04 LTS અને Geogebra આવૃત્તિ 3.2.40.0 નો ઉપયોગ કરી રહી છું.
 
|Geogebra સાથે શરુ કરવા માટે, હું લીનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 10.04 LTS અને Geogebra આવૃત્તિ 3.2.40.0 નો ઉપયોગ કરી રહી છું.
 
|-
 
|-
| 0:47
+
| 00:47
 
| જો તમે પહેલાથી જ Geogebra સંસ્થાપિત કરેલ હોય, તો ઉબુન્ટુ મેનુમાં ''Applications '' ઉપર જાઓ, education or science અને Geogebra Application પર ક્લિક કરો.
 
| જો તમે પહેલાથી જ Geogebra સંસ્થાપિત કરેલ હોય, તો ઉબુન્ટુ મેનુમાં ''Applications '' ઉપર જાઓ, education or science અને Geogebra Application પર ક્લિક કરો.
 
|-
 
|-
| 0:58
+
| 00:58
 
|જો તમે Geogebra સંસ્થાપિત ન કરેલ હોય, તો Geogebra સંસ્થાપિત કરવા માટે system, administration,synaptic package Manager ઉપર જાઓ.
 
|જો તમે Geogebra સંસ્થાપિત ન કરેલ હોય, તો Geogebra સંસ્થાપિત કરવા માટે system, administration,synaptic package Manager ઉપર જાઓ.
 
|-
 
|-
| 1:08
+
|01:08
 
| હવે ચાલો Geogebra વિન્ડોને સમજીએ કરીએ. આ ટ્યુટોરીયલમાં હું મેનુ બાર, ટુલ બાર અને ટુલ વ્યુ, ગ્રાફિક્સ વ્યુ અને એલ્જેબ્રા વ્યુ સંક્ષિપ્તમાં સમજાવીશ. ઇનપુટ બાર અને આદેશો એટલેકે કમાંડ.
 
| હવે ચાલો Geogebra વિન્ડોને સમજીએ કરીએ. આ ટ્યુટોરીયલમાં હું મેનુ બાર, ટુલ બાર અને ટુલ વ્યુ, ગ્રાફિક્સ વ્યુ અને એલ્જેબ્રા વ્યુ સંક્ષિપ્તમાં સમજાવીશ. ઇનપુટ બાર અને આદેશો એટલેકે કમાંડ.
 
|-
 
|-
| 1:20
+
| 01:20
 
|એક વિશિષ્ટ Geogebra વિન્ડો આ પ્રમાણે દેખાય છે.
 
|એક વિશિષ્ટ Geogebra વિન્ડો આ પ્રમાણે દેખાય છે.
 
તે કોઈ પણ વિન્ડો આધારિત એપ્લીકેશનની જેમ એક પ્રમાણભૂત મેનુ બાર ધરાવે છે.
 
તે કોઈ પણ વિન્ડો આધારિત એપ્લીકેશનની જેમ એક પ્રમાણભૂત મેનુ બાર ધરાવે છે.
  
|-
 
|-
| 1:28
+
| 01:28
 
|ટુલ બાર એ Geogebra નું કંપાસ બોક્સ જેવું છે.
 
|ટુલ બાર એ Geogebra નું કંપાસ બોક્સ જેવું છે.
  
|-
 
|-
| 1:32
+
| 01:32
 
|ટુલ વ્યુ, કયું ટુલ પસંદિત થયેલ છે અને વાપરવા માટે તૈયાર છે તે બતાવે છે.
 
|ટુલ વ્યુ, કયું ટુલ પસંદિત થયેલ છે અને વાપરવા માટે તૈયાર છે તે બતાવે છે.
 
|-
 
|-
| 1:36
+
| 01:36
 
  |ગ્રાફિક વ્યુ Geogebra નું ડ્રોઈંગ પેડ છે. તમે આ પેડ ઉપર ભૌમિતિક આકૃતિઓ બનાવી શકો છો.
 
  |ગ્રાફિક વ્યુ Geogebra નું ડ્રોઈંગ પેડ છે. તમે આ પેડ ઉપર ભૌમિતિક આકૃતિઓ બનાવી શકો છો.
  
|-
 
|-
| 1:42
+
| 01:42
 
|આ'' 'એલ્જેબ્રા વ્યુ''' છે.  આ વિંડોમાં તમે ડ્રોઈંગ પેડ પર બનાવેલ દરેક ભૌમિતિક આકૃતિઓના બીજ સમીકરણો જોઈ શકો છો.
 
|આ'' 'એલ્જેબ્રા વ્યુ''' છે.  આ વિંડોમાં તમે ડ્રોઈંગ પેડ પર બનાવેલ દરેક ભૌમિતિક આકૃતિઓના બીજ સમીકરણો જોઈ શકો છો.
 
|-
 
|-
| 1:50
+
| 01:50
 
| આ'' 'ઈનપુટબાર' ", તમને બીજગણિત સમીકરણોને ઈનપુટ કરવા માટેની પરવાનગી આપે છે, જે ડ્રોઈંગ પેડ ની સાથે એલ્જેબ્રા વ્યુ ઉપર પણ દૃશ્યમાન થશે.
 
| આ'' 'ઈનપુટબાર' ", તમને બીજગણિત સમીકરણોને ઈનપુટ કરવા માટેની પરવાનગી આપે છે, જે ડ્રોઈંગ પેડ ની સાથે એલ્જેબ્રા વ્યુ ઉપર પણ દૃશ્યમાન થશે.
 
|-
 
|-
| 1:59
+
| 01:59
 
|ઇનપુટબારમાં Geogebra દ્વારા આધારભૂત આદેશો આ ડ્રોપ ડાઉન મેનુમાં છે.
 
|ઇનપુટબારમાં Geogebra દ્વારા આધારભૂત આદેશો આ ડ્રોપ ડાઉન મેનુમાં છે.
 
|-
 
|-
| 2:05
+
| 02:05
 
|Geogebra માં ડ્રોઈંગ પેડ હંમેશા દૃશ્યમાન રહે છે અને તે બંધ ન કરી શકાય.
 
|Geogebra માં ડ્રોઈંગ પેડ હંમેશા દૃશ્યમાન રહે છે અને તે બંધ ન કરી શકાય.
 
|-
 
|-
| 2:10
+
| 02:10
 
|View પર જઈ અને grid વિકલ્પ પસંદ કરી તમે ડ્રોઈંગ પેડ ઉપર ગ્રીડ નો ઉપયોગ કરી શકો છો.
 
|View પર જઈ અને grid વિકલ્પ પસંદ કરી તમે ડ્રોઈંગ પેડ ઉપર ગ્રીડ નો ઉપયોગ કરી શકો છો.
 
|-
 
|-
| 2:17
+
| 02:17
 
|એ જ રીતે જો તમે એક્સેસ ને જોવા ન ઈચ્છો તો તેને અન-ચેક કરી શકો છો. આપણે આ ટ્યુટોરીયલ માટે એક્સ અને ગ્રીડ ને દૃશ્યમાન રાખીશું.
 
|એ જ રીતે જો તમે એક્સેસ ને જોવા ન ઈચ્છો તો તેને અન-ચેક કરી શકો છો. આપણે આ ટ્યુટોરીયલ માટે એક્સ અને ગ્રીડ ને દૃશ્યમાન રાખીશું.
 
|-
 
|-
| 2:25
+
| 02:25
 
|જો તમારે algebra view અથવા Input Bar બંધ કરવું હોય તો તમે તે View અને તે વિકલ્પને અન-ચેક કરી તે કરી શકો છો, ચાલો આ ટ્યુટોરીયલ માંથી Input Bar રદ કરીએ.
 
|જો તમારે algebra view અથવા Input Bar બંધ કરવું હોય તો તમે તે View અને તે વિકલ્પને અન-ચેક કરી તે કરી શકો છો, ચાલો આ ટ્યુટોરીયલ માંથી Input Bar રદ કરીએ.
 
|-
 
|-
| 2:38
+
| 02:38
 
|હવે ટુલ બાર અથવા કંપાસ બોક્સને વધુ વિગતવાર જોઈએ. ટુલ વાપરવા માટે આઈટમ ઉપર ક્લિક કરો.
 
|હવે ટુલ બાર અથવા કંપાસ બોક્સને વધુ વિગતવાર જોઈએ. ટુલ વાપરવા માટે આઈટમ ઉપર ક્લિક કરો.
 
|-
 
|-
| 2:47
+
| 02:47
 
|નોંધ લો કે જ્યારે તમે તેના પર ક્લિક કરો છો તો, આઈટમ ની આસપાસ ઘેરો વાદળી રંગની સરહદ દેખાય છે, જે દર્શાવે છે કે તે પસંદ થયેલ છે અને તેનું નામ અને તેને કેવી રીતે ઉપયોગ માં લેવું તે માટેની હિંટ પણ tool view માં દેખાય છે.
 
| 2:59
+
| 02:59
 
|move drawing pad એ જમણી તરફ નું પહેલું ટુલ આઈટમ છે. તેના પર ક્લિક કરો અને પછી ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો. ડાબા ક્લિક ને દબાવી રાખો અને ડ્રોઈંગ પેડ ને જરૂરી સ્થાન ઉપર ખસેડો.
 
|move drawing pad એ જમણી તરફ નું પહેલું ટુલ આઈટમ છે. તેના પર ક્લિક કરો અને પછી ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો. ડાબા ક્લિક ને દબાવી રાખો અને ડ્રોઈંગ પેડ ને જરૂરી સ્થાન ઉપર ખસેડો.
 
|-
 
|-
| 3:13
+
| 03:13
 
| જો આપણે કંપાસ બોક્સમાં પેંસિલ સાથે શરૂ કરીએ, ભૂમિતિમાં આપણે એક બિંદુ પેંસિલ સાથે દોરી શકીએ છીએ.
 
| જો આપણે કંપાસ બોક્સમાં પેંસિલ સાથે શરૂ કરીએ, ભૂમિતિમાં આપણે એક બિંદુ પેંસિલ સાથે દોરી શકીએ છીએ.
 
|-
 
|-
| 3:19
+
| 03:19
 
|પેંસિલ ટુલો અહીં છે. જો તમે ટુલના ખૂણામાં નાના લાલ ત્રિકોણ પર ક્લિક કરો તો તમે બધી પેંસિલ અથવા પોઈન્ટ ટુલો જોઈ શકશો.
 
|પેંસિલ ટુલો અહીં છે. જો તમે ટુલના ખૂણામાં નાના લાલ ત્રિકોણ પર ક્લિક કરો તો તમે બધી પેંસિલ અથવા પોઈન્ટ ટુલો જોઈ શકશો.
  
|-
 
|-
| 3:29
+
| 03:29
 
|એ જ રીતે ટુલ આઈટમો માંથી આગામી સમૂહ lines માટે છે. પછી આ perpendicular lines અને bisectors એટલે કે લંબરેખા અને લંબ દ્રીભાજક, polygons એટલે કે બહુકોણ, circles એટલે કે વર્તુળ વગેરે.
 
|એ જ રીતે ટુલ આઈટમો માંથી આગામી સમૂહ lines માટે છે. પછી આ perpendicular lines અને bisectors એટલે કે લંબરેખા અને લંબ દ્રીભાજક, polygons એટલે કે બહુકોણ, circles એટલે કે વર્તુળ વગેરે.
 
|-
 
|-
| 3:42
+
| 03:42
 
|આ ટ્યુટોરીયલમાં હું તમને બતાવીશ, બિંદુ, રેખાખંડ, સમાંતર અને લંબરેખા દોરવું, ઓબ્જેક્ટને માપવું, ઓબ્જેક્ટના ગુણધર્મો બદલવું અને ફાઈલ નો સંગ્રહ કરવો.
 
|આ ટ્યુટોરીયલમાં હું તમને બતાવીશ, બિંદુ, રેખાખંડ, સમાંતર અને લંબરેખા દોરવું, ઓબ્જેક્ટને માપવું, ઓબ્જેક્ટના ગુણધર્મો બદલવું અને ફાઈલ નો સંગ્રહ કરવો.
 
|-
 
|-
| 4:01
+
| 04:01
 
|હવે ચાલો બિંદુ દોરીએ. new point વિકલ્પ પસંદ કરો, ડ્રોઈંગ પેડ પર ગમે ત્યાં ક્લિક કરો. તમને નવું બિંદુ મળે છે.
 
|હવે ચાલો બિંદુ દોરીએ. new point વિકલ્પ પસંદ કરો, ડ્રોઈંગ પેડ પર ગમે ત્યાં ક્લિક કરો. તમને નવું બિંદુ મળે છે.
 
|-
 
|-
| 4:12
+
| 04:12
 
|નોંધ લો કે પોઈન્ટ ડ્રોઈંગ પેડ અને algebra view બંનેમાં દેખાય છે.
 
|નોંધ લો કે પોઈન્ટ ડ્રોઈંગ પેડ અને algebra view બંનેમાં દેખાય છે.
 
|-
 
|-
| 4:19
+
| 04:19
 
|બધા ટુલો જે ડ્રોઈંગ પેડ પર દોરાયેલ હોય તેને Geogebra માં ઓબ્જેક્ટો કહેવામાં આવે છે.
 
|બધા ટુલો જે ડ્રોઈંગ પેડ પર દોરાયેલ હોય તેને Geogebra માં ઓબ્જેક્ટો કહેવામાં આવે છે.
 
|-
 
|-
| 4:24
+
| 04:24
 
|બિંદુ A અને B ફ્રી ઓબ્જેક્ટો છે, એટલે કે તેઓ ડ્રોઈંગ પેડ પર બીજા કોઈ ઓબ્જેક્ટ પર આધારિત નથી.
 
|બિંદુ A અને B ફ્રી ઓબ્જેક્ટો છે, એટલે કે તેઓ ડ્રોઈંગ પેડ પર બીજા કોઈ ઓબ્જેક્ટ પર આધારિત નથી.
 
|-
 
|-
| 4:32
+
| 04:32
 
|તમે પહેલે થી હાજર બિંદુઓ A અને B નો ઉપયોગ કરી '''segment between two points''' ઉપર જઈ રેખાખંડ દોરી શકો છો, અથવા ડ્રોઈંગ પેડ પર ગમે ત્યાં ક્લિક કરી અને તમને બે નવા બીદુ અને તે બે બિંદુઓ વચ્ચે એક ખંડ મળશે.
 
| 4:51
+
| 04:51
 
|એ જ રીતે તમે બિંદુ ને ચેક કરીને એક લંબરેખા બનાવી શકો છો અને પછી તમને એક લંબરેખા મળશે જે પોઈન્ટ D થી લઇ ખંડ CD ને લંબ થશે.
 
|એ જ રીતે તમે બિંદુ ને ચેક કરીને એક લંબરેખા બનાવી શકો છો અને પછી તમને એક લંબરેખા મળશે જે પોઈન્ટ D થી લઇ ખંડ CD ને લંબ થશે.
 
|-
 
|-
| 5:10
+
| 05:10
 
|એક સમાંતર રેખા, હું અહીં ગમે ત્યાં એક બિંદુ પર ક્લિક કરીશ અને AB પસંદ કરીશ. મને બિંદુ E થી AB પર એક સમાંતર રેખા મળી છે.
 
|એક સમાંતર રેખા, હું અહીં ગમે ત્યાં એક બિંદુ પર ક્લિક કરીશ અને AB પસંદ કરીશ. મને બિંદુ E થી AB પર એક સમાંતર રેખા મળી છે.
 
|-
 
|-
| 5:25
+
| 05:25
 
| હવે તમે બે ઓબ્જેક્ટોનો આંતરછેદ બિંદુ એટલે કે point of intersection શોધી શકો છો જો તમે આ ટુલ ઉપર જાઓ અથવા intersect two objects પર ક્લિક કરો.
 
| હવે તમે બે ઓબ્જેક્ટોનો આંતરછેદ બિંદુ એટલે કે point of intersection શોધી શકો છો જો તમે આ ટુલ ઉપર જાઓ અથવા intersect two objects પર ક્લિક કરો.
 
|-
 
|-
| 5:32
+
| 05:32
 
| જ્યારે તમે માઉસને આંતરછેદ ઉપર લઇ જાઓ છો ત્યારે બંને ઓબ્જેક્ટ પ્રકશિત થાય છે તે સમયે ક્લિક કરો અને તમને બંને ઓબ્જેક્ટો નું આંતરછેદ મળશે.
 
| જ્યારે તમે માઉસને આંતરછેદ ઉપર લઇ જાઓ છો ત્યારે બંને ઓબ્જેક્ટ પ્રકશિત થાય છે તે સમયે ક્લિક કરો અને તમને બંને ઓબ્જેક્ટો નું આંતરછેદ મળશે.
 
|-
 
|-
| 5:44
+
| 05:44
 
|અંતર માપવા માટે, જમણી તરફ થી ચોથા ટુલ પર ક્લિક કરો અને 'Distance or length tool' પસંદ કરો.
 
|અંતર માપવા માટે, જમણી તરફ થી ચોથા ટુલ પર ક્લિક કરો અને 'Distance or length tool' પસંદ કરો.
 
|-
 
|-
| 5:52
+
| 05:52
 
|તમે અહીં DF પર ક્લિક કરીને, બે બિંદુ પસંદ કરીને બિંદુઓ વચ્ચે નું અંતર માપી શકો છો અથવા તમે સંપૂર્ણ રેખાખંડ પસંદ કરી શકો છો.
 
|તમે અહીં DF પર ક્લિક કરીને, બે બિંદુ પસંદ કરીને બિંદુઓ વચ્ચે નું અંતર માપી શકો છો અથવા તમે સંપૂર્ણ રેખાખંડ પસંદ કરી શકો છો.
 
|-
 
|-
| 6:02
+
| 06:02
 
|નોંધ લો કે ત્યાં ગ્રીડ ઉપર કોઈ યુનિટ નથી. આપણે યુનિટના નામો વિષે વધુ અદ્યતન વિષયોમાં સમજીશું.
 
|નોંધ લો કે ત્યાં ગ્રીડ ઉપર કોઈ યુનિટ નથી. આપણે યુનિટના નામો વિષે વધુ અદ્યતન વિષયોમાં સમજીશું.
  
|-
 
|-
| 6:12
+
| 06:12
 
|તમે દરેક આઈટમ ની લેબલ અને રંગ જેવી પ્રોપરટીશ બદલી શકો છો.
 
|તમે દરેક આઈટમ ની લેબલ અને રંગ જેવી પ્રોપરટીશ બદલી શકો છો.
 
|-
 
|-
| 6:19
+
| 06:19
 
|તે પેહલા જો તમે કોઈ ઓબ્જેક્ટ દોરવા ન ઈચ્છતા હોઉં તો, અહીં એરો કળનો ઉપયોગ કરો. તેથી જ્યારે તમે તેનો ઉપયોગ કરશો તો તે ડ્રોઈંગ પેડ પર કોઈ પણ ઓબ્જેક્ટ ન દોરશે.
 
|તે પેહલા જો તમે કોઈ ઓબ્જેક્ટ દોરવા ન ઈચ્છતા હોઉં તો, અહીં એરો કળનો ઉપયોગ કરો. તેથી જ્યારે તમે તેનો ઉપયોગ કરશો તો તે ડ્રોઈંગ પેડ પર કોઈ પણ ઓબ્જેક્ટ ન દોરશે.
 
|-
 
|-
| 6:30
+
| 06:30
 
| હવે ઓબ્જેક્ટ પ્રોપરટીશ બદલવા માટે માઉસને ઓબ્જેક્ટ ઉપર ખસેડો, જ્યારે તે પ્રકાશિત થશે ત્યારે જમણું ક્લિક કરો અને object properties પર ક્લિક કરો.
 
| હવે ઓબ્જેક્ટ પ્રોપરટીશ બદલવા માટે માઉસને ઓબ્જેક્ટ ઉપર ખસેડો, જ્યારે તે પ્રકાશિત થશે ત્યારે જમણું ક્લિક કરો અને object properties પર ક્લિક કરો.
 
|-
 
|-
| 6:41  
+
| 06:41  
 
|અહીં હું તમને અમુક મૂળભૂત પ્રોપરટીશ વિષે સમજાવીશ, વધુ વિગતવાર બીજા અદ્યતન વિષય માં સમજાવીશું.
 
|અહીં હું તમને અમુક મૂળભૂત પ્રોપરટીશ વિષે સમજાવીશ, વધુ વિગતવાર બીજા અદ્યતન વિષય માં સમજાવીશું.
 
|-
 
|-
| 6:48
+
| 06:48
 
|નામ બદલવા માટે, એક નવું નામ લખો. તમે કેપ્શન પણ લખી શકો છો. તમે ઓબ્જેક્ટ બતાવવું કે નહી બતાવવું તે પણ પસંદ કરી શકો છો.
 
|નામ બદલવા માટે, એક નવું નામ લખો. તમે કેપ્શન પણ લખી શકો છો. તમે ઓબ્જેક્ટ બતાવવું કે નહી બતાવવું તે પણ પસંદ કરી શકો છો.
 
|-
 
|-
| 7:02
+
| 07:02
 
|તમે લેબલ ન બતાવવું પસંદ કરી શકો છો અથવા આ વિકલ્પોમાંથી કોઈ એક બતાવી શકો છો. ચાલો કેપ્શન on રાખીએ.
 
|તમે લેબલ ન બતાવવું પસંદ કરી શકો છો અથવા આ વિકલ્પોમાંથી કોઈ એક બતાવી શકો છો. ચાલો કેપ્શન on રાખીએ.
 
|-
 
|-
| 7:11
+
| 07:11
 
| Colour ટેબમાં તમે રેખાનો રંગ બદલી શકો છો.
 
| Colour ટેબમાં તમે રેખાનો રંગ બદલી શકો છો.
 
|-
 
|-
| 7:14
+
| 07:14
 
| Style ટેબમાં તમે રેખાની જાડાઈ અને શૈલી બદલી શકો છો.
 
| Style ટેબમાં તમે રેખાની જાડાઈ અને શૈલી બદલી શકો છો.
 
|-
 
|-
| 7:19
+
| 07:19
 
|જ્યારે તમે આ બંધ કરો છો તો રેખા એક નવો દેખાવ ધરાવે છે.
 
|જ્યારે તમે આ બંધ કરો છો તો રેખા એક નવો દેખાવ ધરાવે છે.
 
|-
 
|-
| 7:25
+
| 07:25
 
|સૌથી ડાબી તરફનું ટુલ આઈટમ, એટલે કે move tool આઇટમ, શીખવવા માટે ખુબ ઉપયોગી છે કારણ કે તે પાઠને ક્રિયાશીલ અને ઈન્ટરએક્ટીવ બનાવે છે.
 
|સૌથી ડાબી તરફનું ટુલ આઈટમ, એટલે કે move tool આઇટમ, શીખવવા માટે ખુબ ઉપયોગી છે કારણ કે તે પાઠને ક્રિયાશીલ અને ઈન્ટરએક્ટીવ બનાવે છે.
 
|-
 
|-
| 7:34
+
| 07:34
 
|તમામ ફ્રી ઓબ્જેક્ટો ખસી શકે છે.  
 
|તમામ ફ્રી ઓબ્જેક્ટો ખસી શકે છે.  
 
|-
 
|-
| 7:38
+
| 07:38
 
|જયારે ફ્રી ઓબ્જેક્ટો ખસે છે ત્યારે ફ્રી ઓબ્જેક્ટ ના બધા આધારિત ઓબ્જેક્ટો પણ તેમની પ્રોપર્ટી સાચવીને ખસશે.
 
|જયારે ફ્રી ઓબ્જેક્ટો ખસે છે ત્યારે ફ્રી ઓબ્જેક્ટ ના બધા આધારિત ઓબ્જેક્ટો પણ તેમની પ્રોપર્ટી સાચવીને ખસશે.
 
|-
 
|-
| 7:45
+
| 07:45
 
|ઉદાહરણ તરીકે, જો આપણે બિંદુ A અથવા B ખસેડીએ, તો તમે નોંધ લેશો કે સમાંતર રેખા પણ તેની સમાંતર પ્રોપ્રટી જાળવી તે સાથે ખસે છે.
 
|ઉદાહરણ તરીકે, જો આપણે બિંદુ A અથવા B ખસેડીએ, તો તમે નોંધ લેશો કે સમાંતર રેખા પણ તેની સમાંતર પ્રોપ્રટી જાળવી તે સાથે ખસે છે.
 
|-
 
|-
| 7:57  
+
| 07:57  
 
|ફાઈલ સંગ્રહવા માટે, '''File''' આઈટમ પસંદ કરી '''Save As''' પસંદ કરી ફોલ્ડર પસંદ કરો. હું Document, Geogebra ઉપર જઈશ. ફાઇલ નામ દાખલ કરો અને save ઉપર ક્લિક કરો.
 
|ફાઈલ સંગ્રહવા માટે, '''File''' આઈટમ પસંદ કરી '''Save As''' પસંદ કરી ફોલ્ડર પસંદ કરો. હું Document, Geogebra ઉપર જઈશ. ફાઇલ નામ દાખલ કરો અને save ઉપર ક્લિક કરો.
 
|-
 
|-
| 8:20
+
| 08:20
 
|ટોચની પેનલ ઉપર દેખાતા નામની નોંધ લો તે બધી geogebra ફાઇલો ની જેમ .ggb ફાઈલ તરીકે સંગ્રહ કરવામાં આવેલ છે.
 
|ટોચની પેનલ ઉપર દેખાતા નામની નોંધ લો તે બધી geogebra ફાઇલો ની જેમ .ggb ફાઈલ તરીકે સંગ્રહ કરવામાં આવેલ છે.
 
|-
 
|-
| 8:28
+
| 08:28
 
|હવે ફાઈલ ખોલવા માટે ક્લિક કરો File, Open અને કોઈપણ ફાઈલ પસંદ કરો.
 
|હવે ફાઈલ ખોલવા માટે ક્લિક કરો File, Open અને કોઈપણ ફાઈલ પસંદ કરો.
 
|-
 
|-
| 8:38
+
| 08:38
 
|અહીં આ એસાઈનમેન્ટ છે.
 
|અહીં આ એસાઈનમેન્ટ છે.
 
|-
 
|-
| 8:44
+
| 08:44
 
|એસાઈનમેન્ટમાં, નીચેના ટુલની મદદથી લંબચોરસ દોરો, segment between two points સાથે શુરુ કરો.
 
|એસાઈનમેન્ટમાં, નીચેના ટુલની મદદથી લંબચોરસ દોરો, segment between two points સાથે શુરુ કરો.
 
|-
 
|-
| 8:53
+
| 08:53
 
|પછી parallel line અને perpendicular line નો ઉપયોગ કરો. Intersect two objects અને distance or length ટુલ.
 
|પછી parallel line અને perpendicular line નો ઉપયોગ કરો. Intersect two objects અને distance or length ટુલ.
  
|-
 
|-
| 8:59
+
| 08:59
 
|અંતે, લંબચોરસ જે તમે બનાવેલ છે તેને move ટુલ ની મદદથી ચકાશો અને ફ્રી ઓબ્જેક્ટોને ખસેડો.
 
|અંતે, લંબચોરસ જે તમે બનાવેલ છે તેને move ટુલ ની મદદથી ચકાશો અને ફ્રી ઓબ્જેક્ટોને ખસેડો.
 
|-
 
|-
| 9:07
+
| 09:07
 
| મેં અહીં પહેલેથી જ અસાઇનમેન્ટ બનાવેલ છે. મેં રેખાખંડ AB સાથે શરુ કર્યું છે અને લંબચોરસ ABED બનાવ્યું છે.
 
| મેં અહીં પહેલેથી જ અસાઇનમેન્ટ બનાવેલ છે. મેં રેખાખંડ AB સાથે શરુ કર્યું છે અને લંબચોરસ ABED બનાવ્યું છે.
 
|-
 
|-
| 9:19
+
| 09:19
 
|હવે જો હું move ટુલ આઈટમ ઉપર ક્લિક કરું અને ફ્રી ઓબ્જેક્ટો ને ખસેડું તો નોંધ લો કે કોઈ પણ પરિસ્થિતિમાં લંબચોરસ ABED એક લંબચોરસ જ રહે છે જો તે યોગ્ય રીતે બનાવાયેલ હોય.
 
|હવે જો હું move ટુલ આઈટમ ઉપર ક્લિક કરું અને ફ્રી ઓબ્જેક્ટો ને ખસેડું તો નોંધ લો કે કોઈ પણ પરિસ્થિતિમાં લંબચોરસ ABED એક લંબચોરસ જ રહે છે જો તે યોગ્ય રીતે બનાવાયેલ હોય.
 
|-
 
|-
| 9:36
+
| 09:36
 
|હું સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે પ્રત્યુત્તર આપવા ઈચ્છું છું, જે ટોક ટુ અ ટીચર યોજના નો ભાગ છે.
 
|હું સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે પ્રત્યુત્તર આપવા ઈચ્છું છું, જે ટોક ટુ અ ટીચર યોજના નો ભાગ છે.
 
|-
 
|-
| 9:43
+
| 09:43
 
|જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
 
|જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
 
|-
 
|-
| 9:48
+
| 09:48
 
|આ ઉપર વધુ માહિતી આ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે.
 
|આ ઉપર વધુ માહિતી આ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે.
 
|-
 
|-
| 9:53
+
| 09:53
 
|IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.
 
|IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.
  
|}
 
|}

Latest revision as of 12:30, 11 July 2014

Time Narration
00:00 Geogebra નો પરિચય આપતા આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં હું તમને Geogebra સાથે કાર્ય કરવા માટેના પાયા(Basics)નો પરિચય કરાવીશ.
00:09 Geogebra શું છે? તે ગણિત માટે મફત સોફ્ટવેર છે અને ડાઉનલોડ કરવા તે "www.geogebra.org " ઉપર ઉપલબ્ધ છે.
00:17 તે કમ્પ્યૂટર સહાયક ભણતર માટે ઉપયોગી છે કારણ કે તે ક્રિયા-પ્રતિક્રિયા કરનાર એટલે કે ઇન્ટરેક્ટિવ છે , અને તમે ભૌમિતિક આકૃતિઓના બીજ સમીકરણો અને તેનાથી ઉલ્ટું જોઈ શકો છો.
00:25 તે ભૂમિતિ, બીજગણિત, અને કલન ગણિત એટલે કે કેલક્યુલસને સાથે જોડે છે. તેથી તમે ભૌમિતિક આકૃતિ બનાવી શકો છો, સમીકરણો દાખલ કરી શકો છો અને ચલો અથવા સદ્રિશ એટલે કે વેક્ટર્સ વગેરે સાથે કામ કરી શકો છો.
00:35 Geogebra સાથે શરુ કરવા માટે, હું લીનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 10.04 LTS અને Geogebra આવૃત્તિ 3.2.40.0 નો ઉપયોગ કરી રહી છું.
00:47 જો તમે પહેલાથી જ Geogebra સંસ્થાપિત કરેલ હોય, તો ઉબુન્ટુ મેનુમાં Applications ઉપર જાઓ, education or science અને Geogebra Application પર ક્લિક કરો.
00:58 જો તમે Geogebra સંસ્થાપિત ન કરેલ હોય, તો Geogebra સંસ્થાપિત કરવા માટે system, administration,synaptic package Manager ઉપર જાઓ.
01:08 હવે ચાલો Geogebra વિન્ડોને સમજીએ કરીએ. આ ટ્યુટોરીયલમાં હું મેનુ બાર, ટુલ બાર અને ટુલ વ્યુ, ગ્રાફિક્સ વ્યુ અને એલ્જેબ્રા વ્યુ સંક્ષિપ્તમાં સમજાવીશ. ઇનપુટ બાર અને આદેશો એટલેકે કમાંડ.
01:20 એક વિશિષ્ટ Geogebra વિન્ડો આ પ્રમાણે દેખાય છે.

તે કોઈ પણ વિન્ડો આધારિત એપ્લીકેશનની જેમ એક પ્રમાણભૂત મેનુ બાર ધરાવે છે.

01:28 ટુલ બાર એ Geogebra નું કંપાસ બોક્સ જેવું છે.
01:32 ટુલ વ્યુ, કયું ટુલ પસંદિત થયેલ છે અને વાપરવા માટે તૈયાર છે તે બતાવે છે.
01:36 ગ્રાફિક વ્યુ Geogebra નું ડ્રોઈંગ પેડ છે. તમે આ પેડ ઉપર ભૌમિતિક આકૃતિઓ બનાવી શકો છો.
01:42 'એલ્જેબ્રા વ્યુ' છે. આ વિંડોમાં તમે ડ્રોઈંગ પેડ પર બનાવેલ દરેક ભૌમિતિક આકૃતિઓના બીજ સમીકરણો જોઈ શકો છો.
01:50 'ઈનપુટબાર' ", તમને બીજગણિત સમીકરણોને ઈનપુટ કરવા માટેની પરવાનગી આપે છે, જે ડ્રોઈંગ પેડ ની સાથે એલ્જેબ્રા વ્યુ ઉપર પણ દૃશ્યમાન થશે.
01:59 ઇનપુટબારમાં Geogebra દ્વારા આધારભૂત આદેશો આ ડ્રોપ ડાઉન મેનુમાં છે.
02:05 Geogebra માં ડ્રોઈંગ પેડ હંમેશા દૃશ્યમાન રહે છે અને તે બંધ ન કરી શકાય.
02:10 View પર જઈ અને grid વિકલ્પ પસંદ કરી તમે ડ્રોઈંગ પેડ ઉપર ગ્રીડ નો ઉપયોગ કરી શકો છો.
02:17 એ જ રીતે જો તમે એક્સેસ ને જોવા ન ઈચ્છો તો તેને અન-ચેક કરી શકો છો. આપણે આ ટ્યુટોરીયલ માટે એક્સ અને ગ્રીડ ને દૃશ્યમાન રાખીશું.
02:25 જો તમારે algebra view અથવા Input Bar બંધ કરવું હોય તો તમે તે View અને તે વિકલ્પને અન-ચેક કરી તે કરી શકો છો, ચાલો આ ટ્યુટોરીયલ માંથી Input Bar રદ કરીએ.
02:38 હવે ટુલ બાર અથવા કંપાસ બોક્સને વધુ વિગતવાર જોઈએ. ટુલ વાપરવા માટે આઈટમ ઉપર ક્લિક કરો.
02:47 નોંધ લો કે જ્યારે તમે તેના પર ક્લિક કરો છો તો, આઈટમ ની આસપાસ ઘેરો વાદળી રંગની સરહદ દેખાય છે, જે દર્શાવે છે કે તે પસંદ થયેલ છે અને તેનું નામ અને તેને કેવી રીતે ઉપયોગ માં લેવું તે માટેની હિંટ પણ tool view માં દેખાય છે.
02:59 move drawing pad એ જમણી તરફ નું પહેલું ટુલ આઈટમ છે. તેના પર ક્લિક કરો અને પછી ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો. ડાબા ક્લિક ને દબાવી રાખો અને ડ્રોઈંગ પેડ ને જરૂરી સ્થાન ઉપર ખસેડો.
03:13 જો આપણે કંપાસ બોક્સમાં પેંસિલ સાથે શરૂ કરીએ, ભૂમિતિમાં આપણે એક બિંદુ પેંસિલ સાથે દોરી શકીએ છીએ.
03:19 પેંસિલ ટુલો અહીં છે. જો તમે ટુલના ખૂણામાં નાના લાલ ત્રિકોણ પર ક્લિક કરો તો તમે બધી પેંસિલ અથવા પોઈન્ટ ટુલો જોઈ શકશો.
03:29 એ જ રીતે ટુલ આઈટમો માંથી આગામી સમૂહ lines માટે છે. પછી આ perpendicular lines અને bisectors એટલે કે લંબરેખા અને લંબ દ્રીભાજક, polygons એટલે કે બહુકોણ, circles એટલે કે વર્તુળ વગેરે.
03:42 આ ટ્યુટોરીયલમાં હું તમને બતાવીશ, બિંદુ, રેખાખંડ, સમાંતર અને લંબરેખા દોરવું, ઓબ્જેક્ટને માપવું, ઓબ્જેક્ટના ગુણધર્મો બદલવું અને ફાઈલ નો સંગ્રહ કરવો.
04:01 હવે ચાલો બિંદુ દોરીએ. new point વિકલ્પ પસંદ કરો, ડ્રોઈંગ પેડ પર ગમે ત્યાં ક્લિક કરો. તમને નવું બિંદુ મળે છે.
04:12 નોંધ લો કે પોઈન્ટ ડ્રોઈંગ પેડ અને algebra view બંનેમાં દેખાય છે.
04:19 બધા ટુલો જે ડ્રોઈંગ પેડ પર દોરાયેલ હોય તેને Geogebra માં ઓબ્જેક્ટો કહેવામાં આવે છે.
04:24 બિંદુ A અને B ફ્રી ઓબ્જેક્ટો છે, એટલે કે તેઓ ડ્રોઈંગ પેડ પર બીજા કોઈ ઓબ્જેક્ટ પર આધારિત નથી.
04:32 તમે પહેલે થી હાજર બિંદુઓ A અને B નો ઉપયોગ કરી segment between two points ઉપર જઈ રેખાખંડ દોરી શકો છો, અથવા ડ્રોઈંગ પેડ પર ગમે ત્યાં ક્લિક કરી અને તમને બે નવા બીદુ અને તે બે બિંદુઓ વચ્ચે એક ખંડ મળશે.
04:51 એ જ રીતે તમે બિંદુ ને ચેક કરીને એક લંબરેખા બનાવી શકો છો અને પછી તમને એક લંબરેખા મળશે જે પોઈન્ટ D થી લઇ ખંડ CD ને લંબ થશે.
05:10 એક સમાંતર રેખા, હું અહીં ગમે ત્યાં એક બિંદુ પર ક્લિક કરીશ અને AB પસંદ કરીશ. મને બિંદુ E થી AB પર એક સમાંતર રેખા મળી છે.
05:25 હવે તમે બે ઓબ્જેક્ટોનો આંતરછેદ બિંદુ એટલે કે point of intersection શોધી શકો છો જો તમે આ ટુલ ઉપર જાઓ અથવા intersect two objects પર ક્લિક કરો.
05:32 જ્યારે તમે માઉસને આંતરછેદ ઉપર લઇ જાઓ છો ત્યારે બંને ઓબ્જેક્ટ પ્રકશિત થાય છે તે સમયે ક્લિક કરો અને તમને બંને ઓબ્જેક્ટો નું આંતરછેદ મળશે.
05:44 અંતર માપવા માટે, જમણી તરફ થી ચોથા ટુલ પર ક્લિક કરો અને 'Distance or length tool' પસંદ કરો.
05:52 તમે અહીં DF પર ક્લિક કરીને, બે બિંદુ પસંદ કરીને બિંદુઓ વચ્ચે નું અંતર માપી શકો છો અથવા તમે સંપૂર્ણ રેખાખંડ પસંદ કરી શકો છો.
06:02 નોંધ લો કે ત્યાં ગ્રીડ ઉપર કોઈ યુનિટ નથી. આપણે યુનિટના નામો વિષે વધુ અદ્યતન વિષયોમાં સમજીશું.
06:12 તમે દરેક આઈટમ ની લેબલ અને રંગ જેવી પ્રોપરટીશ બદલી શકો છો.
06:19 તે પેહલા જો તમે કોઈ ઓબ્જેક્ટ દોરવા ન ઈચ્છતા હોઉં તો, અહીં એરો કળનો ઉપયોગ કરો. તેથી જ્યારે તમે તેનો ઉપયોગ કરશો તો તે ડ્રોઈંગ પેડ પર કોઈ પણ ઓબ્જેક્ટ ન દોરશે.
06:30 હવે ઓબ્જેક્ટ પ્રોપરટીશ બદલવા માટે માઉસને ઓબ્જેક્ટ ઉપર ખસેડો, જ્યારે તે પ્રકાશિત થશે ત્યારે જમણું ક્લિક કરો અને object properties પર ક્લિક કરો.
06:41 અહીં હું તમને અમુક મૂળભૂત પ્રોપરટીશ વિષે સમજાવીશ, વધુ વિગતવાર બીજા અદ્યતન વિષય માં સમજાવીશું.
06:48 નામ બદલવા માટે, એક નવું નામ લખો. તમે કેપ્શન પણ લખી શકો છો. તમે ઓબ્જેક્ટ બતાવવું કે નહી બતાવવું તે પણ પસંદ કરી શકો છો.
07:02 તમે લેબલ ન બતાવવું પસંદ કરી શકો છો અથવા આ વિકલ્પોમાંથી કોઈ એક બતાવી શકો છો. ચાલો કેપ્શન on રાખીએ.
07:11 Colour ટેબમાં તમે રેખાનો રંગ બદલી શકો છો.
07:14 Style ટેબમાં તમે રેખાની જાડાઈ અને શૈલી બદલી શકો છો.
07:19 જ્યારે તમે આ બંધ કરો છો તો રેખા એક નવો દેખાવ ધરાવે છે.
07:25 સૌથી ડાબી તરફનું ટુલ આઈટમ, એટલે કે move tool આઇટમ, શીખવવા માટે ખુબ ઉપયોગી છે કારણ કે તે પાઠને ક્રિયાશીલ અને ઈન્ટરએક્ટીવ બનાવે છે.
07:34 તમામ ફ્રી ઓબ્જેક્ટો ખસી શકે છે.
07:38 જયારે ફ્રી ઓબ્જેક્ટો ખસે છે ત્યારે ફ્રી ઓબ્જેક્ટ ના બધા આધારિત ઓબ્જેક્ટો પણ તેમની પ્રોપર્ટી સાચવીને ખસશે.
07:45 ઉદાહરણ તરીકે, જો આપણે બિંદુ A અથવા B ખસેડીએ, તો તમે નોંધ લેશો કે સમાંતર રેખા પણ તેની સમાંતર પ્રોપ્રટી જાળવી તે સાથે ખસે છે.
07:57 ફાઈલ સંગ્રહવા માટે, File આઈટમ પસંદ કરી Save As પસંદ કરી ફોલ્ડર પસંદ કરો. હું Document, Geogebra ઉપર જઈશ. ફાઇલ નામ દાખલ કરો અને save ઉપર ક્લિક કરો.
08:20 ટોચની પેનલ ઉપર દેખાતા નામની નોંધ લો તે બધી geogebra ફાઇલો ની જેમ .ggb ફાઈલ તરીકે સંગ્રહ કરવામાં આવેલ છે.
08:28 હવે ફાઈલ ખોલવા માટે ક્લિક કરો File, Open અને કોઈપણ ફાઈલ પસંદ કરો.
08:38 અહીં આ એસાઈનમેન્ટ છે.
08:44 એસાઈનમેન્ટમાં, નીચેના ટુલની મદદથી લંબચોરસ દોરો, segment between two points સાથે શુરુ કરો.
08:53 પછી parallel line અને perpendicular line નો ઉપયોગ કરો. Intersect two objects અને distance or length ટુલ.
08:59 અંતે, લંબચોરસ જે તમે બનાવેલ છે તેને move ટુલ ની મદદથી ચકાશો અને ફ્રી ઓબ્જેક્ટોને ખસેડો.
09:07 મેં અહીં પહેલેથી જ અસાઇનમેન્ટ બનાવેલ છે. મેં રેખાખંડ AB સાથે શરુ કર્યું છે અને લંબચોરસ ABED બનાવ્યું છે.
09:19 હવે જો હું move ટુલ આઈટમ ઉપર ક્લિક કરું અને ફ્રી ઓબ્જેક્ટો ને ખસેડું તો નોંધ લો કે કોઈ પણ પરિસ્થિતિમાં લંબચોરસ ABED એક લંબચોરસ જ રહે છે જો તે યોગ્ય રીતે બનાવાયેલ હોય.
09:36 હું સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે પ્રત્યુત્તર આપવા ઈચ્છું છું, જે ટોક ટુ અ ટીચર યોજના નો ભાગ છે.
09:43 જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09:48 આ ઉપર વધુ માહિતી આ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે.
09:53 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.

Contributors and Content Editors

Chandrika, Pratik kamble