Gedit-Text-Editor/C3/Snippets-in-gedit/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 14:38, 24 July 2017 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 gedit Text editor માં Snippets પ્રંકયા સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યૂટોરિયલ માં આપણે default Snippets નો ઉપયોગ કેવી રીતે શીખીશું.
00:13 નવા snippets ઉમેવા.
00:15 snippets ડીલીટ કરવા.
00:17 Highlight matching brackets અને Document Statistics
00:22 આ ટ્યૂટોરિયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું.Ubuntu Linux 14.04 ઓપરેટિંગ સિસ્ટમ gedit Text editor 3.10
00:33 આ ટ્યૂટોરિયલના માટે તમને કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્ય કરવાનું જ્ઞાન હોવું જોઈએ.


00:39 snippests શું છે ?
00:41 Snippets ટેક્સ્ટ અથવા સોર્સ કોડ ની લાઈનો છે જેનો ઉપયોગ આપણે વારંવાર પ્રોગ્રામ લખતા વખતે કરી શકીએ છીએ.
00:49 આ યુઝર વારંવાર ટાઈપિંગ કરવાથી બચાવે છે.
00:54 Snippetsgedit Text editor માં એક મૂળભૂત plugins છે.
00:59 ચાલો જોઈએ આપણે Snippets ને કેવી રીતે બનાવવું અથવા ઉપયોગ કરવું
01:04 ચાલો gedit Text editor ખોલીએ.
01:08 પ્રથમ આપણે Snippet plugin ને સક્રિય કરવાની જરૂરિયાત છે.
01:12 મેઈન menu પરથી ક્લિક કરો અને Edit અને Preferences.
01:17 Plugin ટેબમાં નીચે સ્ક્રોલ કરો અને Snippets બોક્સ ને ચેક કરો.
01:23 Close પર ક્લિક કરો.
01:25 આપેલ સંખ્યા સકારાત્મક અથવા નકારાત્મક ને તપાસ કરવા માટે 'C' પ્રોગ્રામ લખીએ.
01:32 પ્રથમ ફાઈલને NumCheck.c નામ થી સેવ કરીએ.
01:39 આ ટ્યૂટોરિયલને પોસ કરો અને આ કોડ ને તમારા gedit Text editor માં ટાઈપ કરો.
01:44 ટાઈપ પૂર્ણ કર્યા પછી કર્સર ને આગળની લાઈન પર મુકો.
01:49 હવે If શબ્દ ટાઈપ કરો અને Tab કી દબાવો.
01:54 શું તમે જોઈ શકો છો કે If સ્ટેટમેન્ટ નું સ્ટ્રક્ચર અહીં પોતેથી ઉમેરાય ગયું છે.
02:00 નોંધ લો કે કર્સર મૂળભૂત રીતે condition શબ્દ પર છે.


02:05 ટાઈપ કરો num==0.
02:09 condition શબ્દ ઓવરરાઇટ છે.
02:12 આપણે પોતે જ આવેલ ઓપન કર્લી બ્રેસેસ અને એન્ડ બ્રેસિસ જોઈ શકીએ છીએ.
02:18 આ એટલા માટે કારણકે આપણે પાછલા ટ્યુટોરીયલ માં Intelligent text completion નામનું plugin ઉમેર્યું છે.
02:26 ટાઈપ કરો printf open brackets double quotes.
02:31 નોંધ લો કે end double quotes પણ પોતેથી આવી ગયા છે.
02:36 યાદ રાખો કે Intelligent Text Completion નું એક ફીચરસ “Auto close brackets and quotes” છે.
02:44 હવે અહીં દેખાડ્યા પ્રમાણે ટાઈપ કરો.
02:48 હવે મેઈન મેનુથી Tools અને Manage Snippets પસંદ કરો.
02:54 Manage Snippets ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
02:56 પેનલ ના ડાબી બાજુએ નીચે સ્ક્રોલ કરો અને 'C' પસંદ કરો.
03:02 તેના આગળના ત્રિકોણ ચિન્હ પર ક્લિક કરો.
03:06 'C' ના માટે બધા Snippets ની યાદી અહીં યાદી બધ્ધ છે.
03:11 If snippet પર ક્લિક કરો.
03:14 ઉપર જમણા પેનલ પર તમે ' C ' લેન્ગવેજ માં 'If' સ્ટેટમેન્ટના માટે પૂર્ણ સિંટેક્સ જોઈ શકો છો.
03:21 નીચે જમણી બાજુએ Tab Trigger ફિલ્ડ પર જુઓ. આ ડિફોલ્ટ તરીકે 'If' દ્રશ્યમાન કરી રહ્યું છે.
03:30 તો 'If' ટાઈપ કરીને અને ટેબ કી દબાવીને પૂર્ણ 'If' સ્ટેટમેન્ટ આવા જાય છે.
03:38 એક હજી 'else if' નામક snippet જોઈએ.
03:42 ડાબી બાજુએ 'C' ના નીચે else if snippet પર ક્લિક કરો.
03:48 તમે આના માટે સિંટેક્સ ને ઉપર જમણા પેનલ પર જોઈ શકો છો.
03:53 નોંધ લો કે Tab trigger માં 'elif' છે.
03:56 Close પર ક્લિક કરો.
04:00 ચાલો જોઈએ કે આપણા પ્રોગ્રામમાં આ snippet નો ઉપયોગ કેવી રીતે કરવો.
04:04 ટાઈપ કરો 'elif' અને ટેબ દબાવો.
04:09 તમે જોઈ શકો છો કે 'else if' ના માટે સિંટેક્સ ઉમેરાય ગયું છે.
04:14 અહીં દેખાડ્યા પ્રમાણે પ્રોગ્રામ કોડ ટાઈપ કરો.
04:19 તો snippet ના મદદથી આપણે આપણા સોર્સ કોડમાં વારંવારના ટાઈપિંગ થી બચી શકીએ છીએ.
04:26 આગળ આપણે જોઈએ કે આપણા પોતાના snippet કેવી રીતે બનાવવું.
04:30 હવે મેઈન મેનુથી Tools અને Manage snippets પર ક્લિક કરો.
04:38 Manage Snippets ડાઈલોગ બોક્સમાં જે પ્રદર્શિત થયી રહ્યું છે C પસંદ કરો.
04:42 વિન્ડો ના નીચે ડાબી બાજુએ એક નવા snippet ને બનાવવા માટે પલ્સ આઇકન પર ક્લિક કરો.
04:49 “HelloWorld” ટાઈપ કરો અને એન્ટર દબાવો.
04:53 પછી એડિટ પેનલ પર ક્લિક કરો.
04:56 આપેલ કોડ ટાઈપ કરો. આ C માં સામાન્ય બેસીક પ્રોગ્રામ છે.
05:02 Tab trigger field, માં ટાઈપ કરો “hello”. આ એડિટર માં ઉપયોગ કરવા માટે શોર્ટકટ કીવર્ડ છે.
05:10 Close પર ક્લિક કરો.
05:13 gedit Text editor માં એક નવું ડોક્યુમેન્ટ ખોલો.
05:18 ફાઈલ ને helloworld.c તરીકે સેવ કરો.
05:22 જો તમે ફાઈલ ને .C એક્સ્ટેંશનના વગર સેવ કરો છો તો snippet કાર્ય કરશે નહીં.
05:29 આ ફાઈલ ને ટેક્સ્ટ ફાઈલ તરીકે ગણે છે , ન કે C પ્રોગ્રમ ફાઈલ.
05:35 ટાઈપ કરો “hello” અને ટેબ કી દબાવો.
05:39 ટેક્સ્ટ જે આપણે HelloWorld’ snippet "' માં ટાઈપ કર્યું હતું. તે ઉમેરાય ગયું છે.
05:45 આ રીતે આપણે "' custom snippet ને બનાવીએ છીએ અને ઉપયોગ કરીએ છીએ.
05:50 આગળ આપણે snippet ને ડીલીટ કરવા વિષે શીખીએ.
05:54 મેઈન મેનુ થી Tools અને Manage Snippets પર ક્લિક કરો.
05:59 snippet માં C પર ક્લિક કરો.
06:02 snippet ‘HelloWorld’ પર ક્લિક કરો.
06:07 વિન્ડો ના નીચે ડાબી બાજુએ snippet ને ડીલીટ કરવા માટે એક માઇન્સ આઇકન પર ક્લિક કરો.
06:13 snippet ડીલીટ થયી ગયું છે.
06:16 હવે યાદી થી ‘While loop’ snippet ને જોઈએ અને ડીલીટ કરવા માટે આને પસંદ કરો.
06:23 અહીં આપણે જોઈ શકીએ છીએ કે ડીલીટ આઇકન અક્ષમ છે.
06:28 આનો અર્થ છે કે આપણે ફક્ત આપણા દ્વારા બનાવેલ snippets ને ડીલીટ કરી શકીએ છીએ અને ના કે ડિફોલ્ટ વાળા ને.
06:35 Close પર ક્લિક કરો.
06:37 NumCheck.c ટેબ પર ચાલો પાછાં જઈએ.
06:42 'C' પ્રોગ્રામ માં આપણે વિવિધ પ્રકારના બ્રેકેટ્સ જોઈ શકીએ છીએ.
06:47 કયારે ક્યારે આપણે ક્લોસીંગ બ્રેકેટ્સના ટ્રેક ને ગુમાવી શકીએ છીએ,જે કે ઓપનિંગ બ્રેકેટ સાથે મેડ ખાય છે.
06:54 ચાલો જોઈએ સમાન બ્રેકેટસ ને કેવી રીતે હાઈલાઈટ કરવું.
06:58 મેઈન મેનુ થી Edit અને Preferences પર ક્લિક કરો.
07:03 View ટેબમાં , Highlight matching brackets બોક્સને ચેક કરો.
07:07 Close પર ક્લિક કરો.
07:09 હવે કર્સર ને પ્રોગ્રામના શરૂઆત માં ઓપન કરેલી બ્રેસિસ પર મુકો.


07:15 નોંધ લો કે છેલ્લું ક્લોસિંગ બ્રેસિસ તુરંત જ હાઈલાઈટ થયી જાય છે.
07:22 આપણા કર્સરને બીજા ઓપન કર્લી બ્રેસિસ પર મુકો.
07:27 નોંધ લો કે બીજો છેલ્લો ક્લોસ કર્લી બ્રેસિસ એ ભૂખરા રંગ માં હાઈલાઈટ થયેલ છે.
07:33 પ્રોગ્રામમાં બ્રેસ્કેટ્સને ટ્રેક કરવા નો આ ખુબ સારો માર્ગ છે.
07:38 આ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે બધા ઓપન બ્રેકેટસ ના અનુરૂપ ક્લોસિંગ બ્રેકેટસ છે.
07:44 આગળ આપણે Document Statistics ફીચર વિષે શીખીશું.
07:49 Document Statistics પ્લગીન વર્તમાન ડોક્યુમેન્ટના સંબધિત વિવિધ આંકડાને દેખાડે છે.
07:56 આ જાણકારી જેમ કે Number of words ,Number of lines ,Number of characters ,Number of non-space characters ,Size of the file in bytes ને પ્રદર્શિત કરે છે.
08:10 ચાલો gedit Text editor પર પાછાં જઈએ.
08:14 મેઈન મેનુથી Edit અને Preferences પસંદ કરો.
08:19 Plugins ટેબ પર ક્લિક કરો.
08:22 Document Statistics વિકલ્પ જોવા માટે નીચે સ્ક્રોલ કરો.
08:26 જો Document Statistics plugin સક્રિય નથી તો આને ચેક કરો.
08:32 Close પર ક્લિક કરો.
08:34 મેઈન મેનુથી select Tools and Document Statistics પસંદ કરો.
08:39 Document Statistics dialog બોક્સ દ્રશ્યમાન છે.
08:43 NumCheck.c ડોક્યુમેન્ટમાં lines, words, characters અને bytes સહિત આંકડાને પ્રદર્શિત કરે છે.
08:53 NumCheck.c, ફાઈલમાં શબ્દો ને બદલો જેવું કે અહીં દેખાડ્યું છે.
09:01 હવે Document Statistics ડાઈલોગ બોક્સ માં , Update પર ક્લિક કરો.
09:07 નોંધ લો કે માહિતી આપણા દ્વારા ફેરફાર માં અપડેટ થયી ગયી છે.
09:12 Close પર ક્લિક કરો.
09:15 આ ફીચર ખુબ જ ઉપયોગી છે જયારે એક ડોક્યુમેંટમાં શબ્દોની ચોક્કસ સંખ્યા ની જરૂરિયાત હોય.
09:22 આ આપણને આ ટ્યુટોરીયલ ના અંતમાં લાવે છે.
09:25 ચાલો સારાંશ લઈએ.
09:27 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કેવી રીતે મૂળભૂત snippets નો ઉપયોગ કરવો.
09:32 નવા snippets ઉમેરતા.
09:34 snippets ડીલીટ કરતા.
09:36 Highlight matching brackets અને Document Statistics ના વિશે શીખ્યા.
09:41 અહીં તમારા માટે એક સાઈનમેંટન છે.
09:44 ' company header નામક એક નવું કસ્ટમ snippet બનાવો.
09:49 એડિટ પેનલ માં કંપનીનું પૂર્ણ એડ્રેસ ટાઈપ કરો.
09:53 Tab trigger ફિલ્ડમાં company ના રૂપમાં શોર્ટકટ કી ઉમેરો.
09:58 નવું ડોક્યુમેન્ટ ખોલો અને snippet નો ઉપયોગ કરો.
10:02 આપેલ લીંક પર આવેલ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ.
10:10 'Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે અને ઓનલાઈન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.
10:19 વધુ જાણકારી માટે, અમને લખો.
10:22 તમને જે પ્રશ્ન હોય ત્યાંની મિનિટ અને સેકંડ આ ફોરમમાં પોસ્ટ કરો.


10:26 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
10:39 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki