GIMP/C2/Triptychs-In-A-New-Way/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:52, 17 December 2013 by Krupali (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration


00.23 Meet The GIMP નાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. મારું નામ રોલ્ફ સ્ટેઈનોર્ટ છે અને હું આ બ્રેમન, ઉત્તર જર્મનીમાં રેકોર્ડ કરું છું.
00.30 મને ન્યૂયોર્ક થી જેસન નો એક ઇમેલ મળ્યો અને તેને triptychs અલગ રીતે બનાવવા માટે તે વિશે શો બંધ કરી દીધો છે. હું triptychs કરવાનું શરૂ કર્યું તે પહેલાં.
00.45 અને તે લેયર માસ્ક નો ઉપયોગ કરી અલગ માર્ગ શોધ્યો છે. અને હું તમને તે આ ટ્યુટોરીયલ માં બતાવીશ.
00.57 Triptychs માટે જેશનએ ઉપયોગમાં લીધેલ ઈમેજ હું તમને ન બતાવી શકું કારણ કે તે મુક્ત રીતે ઉપલબ્ધ નથી તેથી હું તે ઉપયોગમાં ન લઇ શકું.
01.10 Triptychs કરવા માટે લેયર માસ્કનો ઉપયોગ ખૂબ જ સરળ છે અને લેયર માસ્કના ઉપયોગ વિશેનો તેમનો ખ્યાલમાં હું થોડો ફેરફાર કરું છું. મને આશ્ચર્ય છે કે મને આ વિચાર શા માટે ન આવ્યો.
01.25 અને હું અહીં આ ત્રણ શોટ સાથે triptych કરવા માંગું છું.
01.31 હું આ ઈમેજ ડાબી બાજુ પર ઈચ્છું છું, આ 2 જી મધ્યમાં અને આ જમણી બાજુ પર ઈચ્છું છું. હું આ ઈમેજને અનુકૂળ આ ચોરસ ફ્રેમ બદલવા માંગું છું.
01.49 આપણે જોશું આ કેવી રીતે કામ કરે છે.
01.53 હવે હું અહીં આ ચિત્રો સાથે triptychs બનાવવાનું શરૂ કરી શકું છું અને મારા ટુલ બોક્સ વિન્ડોને ફોરગ્રાઉન્ડમાં લાવવા માટે ટેબ દબાવીશ.


02.05 File પર ક્લિક કરો અને નવી ઈમેજ બનાવવા માટે New પસંદ કરો અને આપણને width માટે 3400 અને height માટે 1200 મૂળભૂત વેલ્યુ મળી છે. તો મારી પાસે ત્રણ ઈમેજ 1000 by 1000 અને તેમની વચ્ચે 100 પિક્સેલ્સની બોર્ડર છે.
02.31 ચાલો જોઈએ તે કેવી રીતે કામ કરે છે.
02.36 નવી ઈમેજમાં આ ઇમેજ મેળવવા માટે, હું ટુલબોક્સ માંથી આ ઈમેજનું બેકગ્રાઉન્ડ લેયર અહીં મારી નવી ઈમેજમાં ડ્રેગ કરું છું અને તમને અહીં બેકગ્રાઉન્ડ કોપી મળે છે.
02.54 આ મારી સૌથી ડાબી ઈમેજ હતી, તેથી મેં તેને Left તરીકે નામ બદલ્યું છે અને હું ટાઇપ કરી રીટર્ન પ્રેસ કરું છું. તો આ ઈમેજ ડાબી બાજુ પર હોવી જોઈએ. અને આગામી ઈમેજ જમણી બાજુ હોવી જોઈએ, તો હું એ જ રીતે ઈમેજ ખેંચી અને તેને Right નામ બદલું છું.
03.32 અને આ ત્રીજી ઈમેજ છે અને આ મારી કેન્દ્રિય વિન્ડો બની જાય છે, તો હું આ ઈમેજ નવી ઈમેજ પર ખેચું છું અને આ લેયર નું નામ Center તરીકે રાખું છું.
03.49 હું right અને central લેયર અદ્રશ્ય કરીશ અને હવે હું left લેયર થોડું નીચે સ્કેલ કરવા માંગું છું અને જયારે હું 10% થોડું નીચે ઝૂમ કરું છું તમે આ લેયરની બોર્ડર જોઈ શકો છો અને હવે ઇમેજની સંપૂર્ણ ફ્રેમ જોઈ શકો છો. અને હવે હું આ ઈમેજ ખસેડવા અને થોડી સંતુલિત કરવા માટે move ટુલ પસંદ કરીશ.
04.26 ઈમેજ ખસતી નથી કારણ કે મેં Center લેયર પસંદ કર્યું છે. તો હવે હું Left લેયર પસંદ કરું છું અને તે એક બોટલ પોઝીશન ખસેડો. હું આ લેયર થોડું નીચે સ્કેલ કરવા ઈચ્છું છું, તો ટૂલ બોક્સમાંથી સ્કેલ ટુલ પસંદ કરો અને tool info પર જાઓ અને એસ્પેક્ટ રેશિયો પર ક્લિક કરો અને preview માં હું image વિકલ્પ પસંદ કરીશ. અને હવે હું લેયરમાં ક્લિક કરીશ અને info વિન્ડો બાજુમાં ખેંચી અને ખૂણે થી તેને ઘટાડીશું.
05.09 મને લાગે છે વધુ કે થોડી ઓછી છે.
05.15 હું આ ઈમેજ ગ્રેબ કરી શકું છું અને હું ઈચ્છું ત્યાં તેને મૂકી શકું છું અને અહીં કેટલાક માર્ગદર્શનો મુકવા જોઈએ.
05.30 તો હું 100% દ્વારા ઈમેજ ઝૂમ કરું છું અને ટોચના ડાબા ખૂણા પર જાઓ. હવે હું માર્ગદર્શન માટે rulers અહીં ખેચું છું. હું ruler કેમ નથી ખસેડી શકતી અને અહીં એક વિકલ્પ move the active layer પસંદ કરીને હું સક્રિય લેયર ખસેડી શકું છું.
06.01 તે લેયર્સનું રક્ષણ કરવા માટેનું સારું વિકલ્પ છે અને હું જમણી બાજુ પર 100 તરીકે ફ્રેમ કદ પસંદ કરું છું અને હું નીચે જાઉં છું અને હું 1100 સેટ કરું છું અને જમણી બાજુ પર હું 1100 તરીકે સેટ કરું છું.
06.31 આ મારી ઈમેજ માટે ફ્રેમ છે. Shift + Ctrl + E મને સમગ્ર ઈમેજ આપે છે અને હવે હું active layer વિકલ્પ પસંદ કરીશ.
06.43 અને ઝુમ રેશીઓમાં હું 10% પસંદ કરીશ. હું 13% કરીશ અને તે બરાબર છે.
06.59 હું scale ટૂલ પર ક્લિક કરીશ અને એસ્પેક્ટ રેશીઓ મુકો અને આ scale વિન્ડો ફ્રેમની બહાર ખેચો. હવે હું આ ઈમેજ સ્કેલ કરીશ.
07.13 હવે મારી પાસે ફ્રેમ છે એ જોવા માટે જ્યાં હું આ ઈમેજ મૂકવા માટે ઈચ્છું છું. અને મને લાગે છે મારે તેને થોડી નાની બનાવી જોઇએ કારણ કે અહીં હું ઈમેજમાં કાચ ની શેડ ઈચ્છું છું.
07.40 હવે હું સ્કેલ પર ક્લિક કરીશ અને મને સ્કેલ થયેલ ઈમેજ મળે છે.
07.49 ઈમેજની આસપાસ ફ્રેમ મેળવવામાં માટે હું માત્ર એક લેયર માસ્ક ઉમેરીશ.
08.01 અને હું મારું લેયર માસ્ક બ્લેક એટલે કે સંપૂર્ણ પારદર્શકતા થી કરું છું. અને માત્ર Add પર ક્લિક કરો.


08.13 તો હવે હું અહીં બોર્ડર અંદર એક લંબચોરસ પસંદ કરૂ છું અને સફેદ રંગ સાથે લંબચોરસ ભરું છું. હું અહીં સફેદ રંગ ખેચું છું અને તમે જોઈ શકો છો કે બોટલ દૃશ્યમાન બને છે અને અહીં ફ્રેમ પૂર્ણ કરવા માટે, હું તે ઝૂમ કરીશ. અને હું લેયર માસ્ક પર અનિયમિત સ્ટ્રોક સાથે સફેદ રંગ કરીશ.
08.44 તે કરવા માટે હું બ્રશ ટુલ પસંદ કરો, અહીં ડાયલોગ પર જાઓ અને અહીં હું પેઇન્ટિંગ માટે સોફ્ટ બ્રશ પસંદ કરું છું.
09.01 પેઇન્ટિંગ પહેલાં Shift + Ctrl + A દબાવીને હું મારી પસંદ નાપસંદ કરીશ, અને હવે હું સફેદ સાથે પેઇન્ટિંગ શરૂ કરી શકું છું. સફેદ પસંદ કરેલ છે.
09.16 હવે હું અહીં આસપાસ સફેદ રંગ કરીશ અને તમે જુઓ જયારે હું લેયર માસ્ક પર સફેદ રંગ કરું છું, નીચે ઈમેજ દેખાય છે. અને પેઇન્ટિંગ અનિયમિત છે પરંતુ તે ઠીક છે.
09.40 હવે હું અલગ બ્રશ પસંદ કરું છું અને આ વધુ સારું છે. મને ઝાંખા ખૂણા મળે છે. હું ઈમેજ 100% ઝૂમ કરીશ તેથી તમે તેને જોઈ શકશો.
10.04 મને અહીં ઝાંખી બોર્ડર મળે છે અને હું તે ઉપર બે વખત ચિત્રકામ કરી તે થોડી વધુ ઝાંખું કરીશ. અને હવે તમે જોઈ શકો છો કે બોર્ડર થોડી વધુ અનિયમિત થઇ છે.
10.22 કદાચ આ અહીં યોગ્ય ટુલ નથી, પરંતુ તમે વિવિધ ટુલનો ઉપયોગ કરી શકો છો અને હવે હું આ છબીમાં તીક્ષ્ણતા કરવા માંગું છું. તમે ચકાસણી કરી શકો છો કે હું હજુ પણ લેયર માસ્ક માં કામ કરું છું. તમે તેને અહીં તપાસી શકો છો. લેયર માસ્ક અહીં સફેદ સાથે પસંદ થયેલ છે. તેથી ક્લિક કરો, Filters, Blur, Gaussian blur અને હું હાઇ બ્લર કાઉન્ટ પસંદ કરીશ અને તે બરાબર છે.
11.03 અને હવે મારી પાસે અહીં આસપાસ ખરેખર ઝાંખી બોર્ડર છે. તો સંપૂર્ણ ઈમેજ જોઈએ. Shift + Ctrl + E
11.17 મારી પાસે tryptych નું 1 ભાગ છે અને હું એ જ રીતે અન્ય કરું છું.
11.26 હું અન્ય ઈમેજ સાથે સમાપ્ત કર્યું છે અને તમે અહી જોઈ શકો છો મેં રૂલર પર વધુ પેઈન્ટ કર્યું છે અને અને હું તે અહીં પણ કરી શકું છું. હવે મારે રૂલર રદ કરવું છે અને તે કરવા માટેની નવી રીત છે, image, Image Guides ઉપર જાઓ અને અહીં હું તમામ માર્ગદર્શિકાઓ રદ કરી શકું છું. અને મેં શોધ્યું છે કે હું અહીં નવી માર્ગદર્શિકા કરી શકું છું અને સંખ્યાની દ્રષ્ટિએ સ્થિતિ પસંદ કરો. આ વિકલ્પો હોવું અદભૂત છે.
12.08 GIMP પાસે ઘણા વિકલ્પો છે જે તમે યાદ ન કરી શકો. View ઉપર જાઓ અને layer Boundry નાપસંદ કરો. હું થોડી વધુ ખૂણા માં આ બોટલ ઈચ્છું છું. મને લાગે છે કે ત્યાં થોડી વધુ સ્પેસ છે અને અહી થોડી ઓછી છે.
12.30 મને લાગે છે right અને center ઈમેજ અહીં જમણા ખૂણે છે. પરંતુ આ બોટલ ત્યાં જવા જોઈએ. તેથી હું ફૂલ સ્ક્રીન મોડમાંથી બહાર આવીશ. હું center અને right લેયર નાપસંદ કરીશ અને left લેયર પર ધ્યાન કેન્દ્રિત કરીશ.
12.54 હવે મને માર્ગદર્શન માટે રૂલરની જરૂર છે. તેથી ક્લિક કરો, Image, Guides, New guide. અને Horizontal position 100 ટાઇપ કરો.
13.10 ફરીથી Image, Guides, New guide ઉપર જાઓ અને vertical position 100 તરીકે પસંદ કરો.
13.20 અને હવે હું move ટુલ પસંદ કરીશ. options પર જાઓ અને move the active layer પસંદ કરો અને હું આ અહીં આગળ લાવીશ.
13.37 મેં એક ભૂલ કરી છે તો હું Ctrl + Z દબાવીને પગલું અન્ડું કરીશ. અને અહીં તમે જોઈ શકો છો કે માસ્ક પસંદ થયેલ છે. મારે લેયર ખસેડવું છે. તેથી હવે હું ઈમેજ પસંદ કરો અને હું તેને ઉપર ખેચું છું અને માસ્ક તે સાથે ખસે છે. માસ્ક લોક કરવાનો કોઈ માર્ગ નથી મળ્યો પરંતુ હું તે સુધારી શકું છું. હું લેયર માસ્ક પસંદ કરું છું અને મારા ખૂણે ફરીથી લેયર માસ્ક ખેંચો.
14.12 હવે આ બરાબર દેખાય છે.
14.19 અને હવે આ ઈમેજ ન્યૂયોર્કના Jeson ના મદદથી સમાપ્ત થાય છે.
14.28 ના આ છબી સમાપ્ત નથી થઇ. આ બાબત હું સામાન્ય રીતે ન ભૂલું પરંતુ જયારે હું રેકોર્ડિંગ છું ત્યારે હંમેશા ભૂલી જાઉં છું કારણ કે ઈમેજ બનાવવા સિવાય બીજી ઘણી વસ્તુઓ હું સોચું છું. હું તેને ફરીથી સેવ કરવાનું ભૂલી ગયી.
14.56 jaegermeister.xcf તરીકે સેવ કરો, xcf તમામ લેયરની માહિતી ધરાવે છે અને હું વેબ માટે rescaling વિશે તમામ સામગ્રી કર કરીશ.
15.08 તમે શો નોંધોમાં આ ફાઇલ સાથે લિંક meetthegimp@org ઉપર શોધી શકો છો અને તમે કમેન્ટ કરવા ઈચ્છો તો તે કરો.
15.18 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.

Contributors and Content Editors

Krupali, Ranjana