Difference between revisions of "GIMP/C2/Rotating-And-Cropping-An-Image/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(3 intermediate revisions by one other user not shown)
Line 4: Line 4:
  
|'''Narration'''
 
|'''Narration'''
 
|-
 
|-
| 00.22
+
| 00:22
| ''Gimp''' નાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
+
| '''Gimp''' નાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
  
|-
 
|-
| 00.24
+
| 00:24
 
| હું આ ઈમેજમાં સુધારણા કરવાની શરૂઆત કરું એ પહેલા હું તમને તમારી વાસ્તવિક ફોટોગ્રાફી માટે '''RAW''' નાં ઉપયોગ વિશે વિગતમાં જણાવીશ.  
 
| હું આ ઈમેજમાં સુધારણા કરવાની શરૂઆત કરું એ પહેલા હું તમને તમારી વાસ્તવિક ફોટોગ્રાફી માટે '''RAW''' નાં ઉપયોગ વિશે વિગતમાં જણાવીશ.  
  
|-
 
|-
| 00.33
+
| 00:33
 
|જો મેં આ ઈમેજને '''JPEG''' માં ખેંચી હોત, મારી પાસે તેને એનકોડ કરવા માટે બ્રાઈટનેસનાં 256 પગલાઓ હોત.
 
|જો મેં આ ઈમેજને '''JPEG''' માં ખેંચી હોત, મારી પાસે તેને એનકોડ કરવા માટે બ્રાઈટનેસનાં 256 પગલાઓ હોત.
 
|-
 
|-
| 00.42
+
| 00:42
 
|તમે જોઈ શકો છો કે આ લગભગ કાળી અને ધોળી છે, સેજ ભૂરી અને લીલી રંગછટાની અને સામાન્ય રીતે તે ફક્ત ભૂખરી છે
 
|તમે જોઈ શકો છો કે આ લગભગ કાળી અને ધોળી છે, સેજ ભૂરી અને લીલી રંગછટાની અને સામાન્ય રીતે તે ફક્ત ભૂખરી છે
  
|-
 
|-
| 00.52
+
| 00:52
 
|અને તમારી પાસે '''JPEG''' સાથે ગ્રેની 256 વિભિન્ન વેલ્યુઓ છે,
 
|અને તમારી પાસે '''JPEG''' સાથે ગ્રેની 256 વિભિન્ન વેલ્યુઓ છે,
  
|-
 
|-
|01.00
+
|01:00
 
| કાળા માટે શૂન્ય અને સફેદ માટે 255.
 
| કાળા માટે શૂન્ય અને સફેદ માટે 255.
  
|-
 
|-
|01.05
+
|01:05
 
|અને આ ઈમેજમાં કંઈપણ સફેદ નથી અને ફક્ત થોડું કાળું છે.
 
|અને આ ઈમેજમાં કંઈપણ સફેદ નથી અને ફક્ત થોડું કાળું છે.
  
|-
 
|-
|01.11
+
|01:11
 
| તો આ રૂમનો નાનો ભાગ જ વપરાય છે.
 
| તો આ રૂમનો નાનો ભાગ જ વપરાય છે.
  
|-
 
|-
|01.16
+
|01:16
 
|હું તમને પછીથી બતાવીશ કે કેટલો.
 
|હું તમને પછીથી બતાવીશ કે કેટલો.
  
|-
 
|-
| 01.19
+
| 01:19
 
|મેં આ ઈમેજને '''RAW''' માં ખેંચી છે અને મારો કેમેરો '''raw''' ઈમેજોને 12 બીટ ડેટા ફોર્મેટમાં સંગ્રહે છે
 
|મેં આ ઈમેજને '''RAW''' માં ખેંચી છે અને મારો કેમેરો '''raw''' ઈમેજોને 12 બીટ ડેટા ફોર્મેટમાં સંગ્રહે છે
  
|-
 
|-
| 01.27
+
| 01:27
 
| આ એક ઈમેજ છે જે મેં '''raw''' કન્વર્ટરમાંથી વેલ્યુઓ ફેલાવીને મેળવી છે અને અહીં મારી પાસે ગ્રેની 256 વિભિન્ન વેલ્યુઓ છે અને હવે હું ઈમેજ સુધારણાની શરૂઆત કરી શકુ છુ.   
 
| આ એક ઈમેજ છે જે મેં '''raw''' કન્વર્ટરમાંથી વેલ્યુઓ ફેલાવીને મેળવી છે અને અહીં મારી પાસે ગ્રેની 256 વિભિન્ન વેલ્યુઓ છે અને હવે હું ઈમેજ સુધારણાની શરૂઆત કરી શકુ છુ.   
  
|-
 
|-
| 01.42
+
| 01:42
 
|આ ઈમેજમાં 1લી ઈમેજ કરતા વધારે માહિતીઓ સંગ્રહિત થઇ છે.
 
|આ ઈમેજમાં 1લી ઈમેજ કરતા વધારે માહિતીઓ સંગ્રહિત થઇ છે.
 
|-
 
|-
| 01.47
+
| 01:47
 
|મને યાદ છે કે આ 1લી ઈમેજ છે અને આ રૂપાંતરણ થયા પછીથી મળી છે.  
 
|મને યાદ છે કે આ 1લી ઈમેજ છે અને આ રૂપાંતરણ થયા પછીથી મળી છે.  
 
|-
 
|-
| 01.54
+
| 01:54
 
|2જી ઈમેજ આગળની પ્રક્રિયા કરવા માટે સારો પાયો છે જે ચિત્રમાં પરિણમે છે જે 1લી ઈમેજનો મિજાજ ધરાવે છે પરંતુ વધુ સારી દેખાય છે.
 
|2જી ઈમેજ આગળની પ્રક્રિયા કરવા માટે સારો પાયો છે જે ચિત્રમાં પરિણમે છે જે 1લી ઈમેજનો મિજાજ ધરાવે છે પરંતુ વધુ સારી દેખાય છે.
  
|-
 
|-
| 02.06
+
| 02:06
 
|હવે મેં '''GIMP''' માં બે ઈમેજો ખોલી છે, તો ચાલો 2 ઈમેજોનાં હિસ્ટોગ્રામ પર નજર ફેરવીએ   
 
|હવે મેં '''GIMP''' માં બે ઈમેજો ખોલી છે, તો ચાલો 2 ઈમેજોનાં હિસ્ટોગ્રામ પર નજર ફેરવીએ   
  
|-
 
|-
| 02.14
+
| 02:14
 
|હિસ્ટોગ્રામ ઈમેજ ડાયલોગમાં છુપાયેલું છે,
 
|હિસ્ટોગ્રામ ઈમેજ ડાયલોગમાં છુપાયેલું છે,
  
|-
 
|-
| 02.17
+
| 02:17
 
|પણ આપણી પાસે ઈમેજ ડાયલોગ પર પહોંચવાના 3 જુદા જુદા માર્ગ છે, 1લો માર્ગ ટૂલબાર પર છે
 
|પણ આપણી પાસે ઈમેજ ડાયલોગ પર પહોંચવાના 3 જુદા જુદા માર્ગ છે, 1લો માર્ગ ટૂલબાર પર છે
  
|-
 
|-
| 02.33
+
| 02:33
 
|2જો માર્ગ છે અહીં એક્સેસ ઈમેજ મેનુ પર ક્લિક કરવું અને '''dialogs''' પર ક્લિક કરવું
 
|2જો માર્ગ છે અહીં એક્સેસ ઈમેજ મેનુ પર ક્લિક કરવું અને '''dialogs''' પર ક્લિક કરવું
  
|-
 
|-
| 02.40
+
| 02:40
 
|અને 3જો માર્ગ છે સામાન્ય રીતે ઈમેજમાં ક્લિક કરવું ત્યારબાદ '''dialog''', અને '''histogram'''.  
 
|અને 3જો માર્ગ છે સામાન્ય રીતે ઈમેજમાં ક્લિક કરવું ત્યારબાદ '''dialog''', અને '''histogram'''.  
  
|-
 
|-
| 02.48
+
| 02:48
 
| અહીં છે 1લી ઈમેજનો હિસ્ટોગ્રામ.  
 
| અહીં છે 1લી ઈમેજનો હિસ્ટોગ્રામ.  
  
|-
 
|-
| 02.51
+
| 02:51
 
|  આને સેજ મોટું કરવાથી અહીં તમને ઈમેજમાં વિભિન્ન રંગોનાં જુદા જુદા પીક્સલોનું વિતરણ દેખાય છે.
 
|  આને સેજ મોટું કરવાથી અહીં તમને ઈમેજમાં વિભિન્ન રંગોનાં જુદા જુદા પીક્સલોનું વિતરણ દેખાય છે.
  
|-
 
|-
|02.59
+
|02:59
 
|ડીજીટલ ઈમેજ ક્રમાંક વડે ચિત્રકામ કરવા સમાન છે.
 
|ડીજીટલ ઈમેજ ક્રમાંક વડે ચિત્રકામ કરવા સમાન છે.
  
|-
 
|-
|03.03
+
|03:03
 
|જયારે તમે ઈમેજમાં ઝૂમ કરો છો તમને ઘણી બધી નાની લાદીઓ દેખાય છે અને આ દરેક લાદીઓ જુદા જુદા રંગ ધરાવે છે જેને પીક્સલ કહેવાય છે
 
|જયારે તમે ઈમેજમાં ઝૂમ કરો છો તમને ઘણી બધી નાની લાદીઓ દેખાય છે અને આ દરેક લાદીઓ જુદા જુદા રંગ ધરાવે છે જેને પીક્સલ કહેવાય છે
  
|-
 
|-
|03.14
+
|03:14
 
|અને દરેક રંગ એક વેલ્યુ દ્વારા વ્યાખ્યિત થાય છે અને હું તમને આ વેલ્યુઓ અહીં કલર પીકરનાં મદદથી બતાવી શકુ છુ.   
 
|અને દરેક રંગ એક વેલ્યુ દ્વારા વ્યાખ્યિત થાય છે અને હું તમને આ વેલ્યુઓ અહીં કલર પીકરનાં મદદથી બતાવી શકુ છુ.   
  
|-
 
|-
|03.26
+
|03:26
 
|જયારે હું કલર પીકર વાપરું છુ મને '''red''', '''green''' અને '''blue'''
 
|જયારે હું કલર પીકર વાપરું છુ મને '''red''', '''green''' અને '''blue'''
 
  માટે વેલ્યુઓ મળે છે.
 
  માટે વેલ્યુઓ મળે છે.
  
|-
 
|-
|03.32
+
|03:32
 
|આ ઈમેજમાં '''red''' ની વેલ્યુ '''green''' અને '''blue''' કરતા સેજ ઓછી છે.
 
|આ ઈમેજમાં '''red''' ની વેલ્યુ '''green''' અને '''blue''' કરતા સેજ ઓછી છે.
  
|-
 
|-
|03.38
+
|03:38
 
| '''green''' અને '''blue''' લગભગ અને બરાબર એકસમાન વેલ્યુ ધરાવે છે.
 
| '''green''' અને '''blue''' લગભગ અને બરાબર એકસમાન વેલ્યુ ધરાવે છે.
 
|-
 
|-
| 03.43
+
| 03:43
 
|ક્રમાંકો વડે ચિત્રકામ કરવું એ ડીજીટલ ફોટોગ્રાફી છે
 
|ક્રમાંકો વડે ચિત્રકામ કરવું એ ડીજીટલ ફોટોગ્રાફી છે
  
|-
 
|-
| 03.46
+
| 03:46
 
|આ ઈમેજમાં અહીં મારી પાસે 0 થી 255 સુધી ક્રમાંકો છે, અને આપણી પાસે અહીં ખરેખર એક ઘટ્ટ ભાગ છે પરંતુ મને નથી લાગતું કે તે અંતિમ ઈમેજમાં બનશે.  
 
|આ ઈમેજમાં અહીં મારી પાસે 0 થી 255 સુધી ક્રમાંકો છે, અને આપણી પાસે અહીં ખરેખર એક ઘટ્ટ ભાગ છે પરંતુ મને નથી લાગતું કે તે અંતિમ ઈમેજમાં બનશે.  
  
|-
 
|-
| 04.00
+
| 04:00
 
| મને લાગે છે કે ઈમેજનો વાસ્તવિક ભાગ અહીં 80 પાસેથી શરૂ થાય છે અને ઈમેજનો સૌથી પ્રકાશિત ભાગ અહીં ૨૦૦ પાસે છે.
 
| મને લાગે છે કે ઈમેજનો વાસ્તવિક ભાગ અહીં 80 પાસેથી શરૂ થાય છે અને ઈમેજનો સૌથી પ્રકાશિત ભાગ અહીં ૨૦૦ પાસે છે.
 
|-
 
|-
| 04.10
+
| 04:10
 
|તો આપણી પાસે 0 થી 256 નો રૂમ છે, પરંતુ આપણે ફક્ત 120 વાપરીએ છીએ જે અર્ધા ડેટા કરતા ઓછું છે જે આપણે વાપરી શકીએ.
 
|તો આપણી પાસે 0 થી 256 નો રૂમ છે, પરંતુ આપણે ફક્ત 120 વાપરીએ છીએ જે અર્ધા ડેટા કરતા ઓછું છે જે આપણે વાપરી શકીએ.
  
|-
 
|-
| 04.23
+
| 04:23
 
| અને તેના લીધે ઈમેજની વધુ પડતી માહિતી અહીં ગુમાઈ જાય છે
 
| અને તેના લીધે ઈમેજની વધુ પડતી માહિતી અહીં ગુમાઈ જાય છે
  
|-
 
|-
| 04.29
+
| 04:29
 
|ચાલો 2જી ઈમેજનાં હિસ્ટોગ્રામને જોઈએ.  
 
|ચાલો 2જી ઈમેજનાં હિસ્ટોગ્રામને જોઈએ.  
  
|-
 
|-
| 04.33
+
| 04:33
 
|જેવું કે આપણે અહીં જોઈએ છીએ અહીં આ હિસ્ટોગ્રામમાં 1લા ની સરખામણીમાં વધારે ડેટા છે પણ કર્વનું સ્વરૂપ એકસમાન છે.
 
|જેવું કે આપણે અહીં જોઈએ છીએ અહીં આ હિસ્ટોગ્રામમાં 1લા ની સરખામણીમાં વધારે ડેટા છે પણ કર્વનું સ્વરૂપ એકસમાન છે.
  
|-
 
|-
| 04.45
+
| 04:45
 
| તમે આ 2 હિસ્ટોગ્રામની સરખામણી કરો.   
 
| તમે આ 2 હિસ્ટોગ્રામની સરખામણી કરો.   
  
|-
 
|-
| 04.51
+
| 04:51
 
|2જી ઈમેજમાં માહિતી ફેલાઈ ગયી છે તેથી સમસ્યા જે મારે અહીં ઉકેલવી પડશે તે એ છે કે 2જી ઈમેજને 1લી વાળીની જેમ સંકુચિત બનાવવી પડશે.
 
|2જી ઈમેજમાં માહિતી ફેલાઈ ગયી છે તેથી સમસ્યા જે મારે અહીં ઉકેલવી પડશે તે એ છે કે 2જી ઈમેજને 1લી વાળીની જેમ સંકુચિત બનાવવી પડશે.
  
|-
 
|-
| 05.01
+
| 05:01
 
|પરંતુ તે 1લી ઈમેજમાં આની જેમ સેજ વધારે માહિતી ધરાવવી જોઈએ અને તે સેજ વધારે તેજસ્વી હોવી જોઈએ.
 
|પરંતુ તે 1લી ઈમેજમાં આની જેમ સેજ વધારે માહિતી ધરાવવી જોઈએ અને તે સેજ વધારે તેજસ્વી હોવી જોઈએ.
  
|-
 
|-
| 05.11
+
| 05:11
 
|એ પહેલા કે આ ઈમેજ સાથે શરૂઆત કરીએ, હું તમને એક વસ્તુ બતાવવા માંગું છુ કે મેં છેલ્લા ટ્યુટોરીયલને રેકોર્ડ કરતી વખતે ગીમ્પ યુઝર ઇન્ટરફેસ વિશે શોધ્યું હતું.
 
|એ પહેલા કે આ ઈમેજ સાથે શરૂઆત કરીએ, હું તમને એક વસ્તુ બતાવવા માંગું છુ કે મેં છેલ્લા ટ્યુટોરીયલને રેકોર્ડ કરતી વખતે ગીમ્પ યુઝર ઇન્ટરફેસ વિશે શોધ્યું હતું.
  
|-
 
|-
| 05.23
+
| 05:23
 
| જયારે હું ઈમેજ વિન્ડોમાં ટેબ દબાવું છુ, અહીં ટૂલબોક્સ અદૃશ્ય થાય છે અને મને ઈમેજને મોટામાં મોટી મેળવવામાં મદદ કરે છે અને હું ટૂલ બોક્સને મારી જરૂરીયાત મુજબ ઓન અને ઓફ કરી શકુ છુ.  
 
| જયારે હું ઈમેજ વિન્ડોમાં ટેબ દબાવું છુ, અહીં ટૂલબોક્સ અદૃશ્ય થાય છે અને મને ઈમેજને મોટામાં મોટી મેળવવામાં મદદ કરે છે અને હું ટૂલ બોક્સને મારી જરૂરીયાત મુજબ ઓન અને ઓફ કરી શકુ છુ.  
 
|-
 
|-
|05.41
+
|05:41
 
|તો હું જે કઈ પણ અહીં કરી રહ્યી છુ તે સારી રીતે જોઈ શકુ છુ અને તમે પણ તે સારી રીતે જોઈ શકો છો..   
 
|તો હું જે કઈ પણ અહીં કરી રહ્યી છુ તે સારી રીતે જોઈ શકુ છુ અને તમે પણ તે સારી રીતે જોઈ શકો છો..   
  
|-
 
|-
|05.46
+
|05:46
 
|ઈમેજ સુધારણા કરવા પહેલા મને કેટલાક સુયોજનો બદલવા પડશે.
 
|ઈમેજ સુધારણા કરવા પહેલા મને કેટલાક સુયોજનો બદલવા પડશે.
  
|-
 
|-
|05.52
+
|05:52
 
| તો હું '''file, preference''' પર જાઉ છુ અને અહીં '''window management''' પર જાઉ છુ, અને અહીં વિકલ્પ પસંદ કરું છુ,
 
| તો હું '''file, preference''' પર જાઉ છુ અને અહીં '''window management''' પર જાઉ છુ, અને અહીં વિકલ્પ પસંદ કરું છુ,
  
|-
 
|-
|06.03
+
|06:03
 
| '''keep above for the tool box''' અને '''keep above for the docks''' અને બાકીના વિકલ્પો એમ જ રહેવા દો
 
| '''keep above for the tool box''' અને '''keep above for the docks''' અને બાકીના વિકલ્પો એમ જ રહેવા દો
 
|-
 
|-
| 06.11
+
| 06:11
 
| '''OK''' દબાવવા પછી ગીમ્પ જાહેરાતની જેમ કાર્ય કરે છે.
 
| '''OK''' દબાવવા પછી ગીમ્પ જાહેરાતની જેમ કાર્ય કરે છે.
 
|-
 
|-
| 06.17
+
| 06:17
 
|હું ટૂલબોક્સમાંથી '''tools''' પસંદ કરી શકુ છુ અને મેં પસંદ કરેલ તમામ ટૂલનાં વિકલ્પ મેળવી શકુ છુ.
 
|હું ટૂલબોક્સમાંથી '''tools''' પસંદ કરી શકુ છુ અને મેં પસંદ કરેલ તમામ ટૂલનાં વિકલ્પ મેળવી શકુ છુ.
  
|-
 
|-
| 06.25
+
| 06:25
 
| હું ઈમેજમાં '''back''' ક્લિક કરી શકુ છુ અને ટૂલ બોક્સને ઓન અને ઓફ સ્વીચ કરવા માટે ટેબ વાપરી શકુ છુ.
 
| હું ઈમેજમાં '''back''' ક્લિક કરી શકુ છુ અને ટૂલ બોક્સને ઓન અને ઓફ સ્વીચ કરવા માટે ટેબ વાપરી શકુ છુ.
 
|-
 
|-
| 06.33
+
| 06:33
 
| પહેલી વસ્તુ જે કરવી છે તે તપાસ કરવું છે કે ઈમેજ સમતોલ છે કે નહી.  
 
| પહેલી વસ્તુ જે કરવી છે તે તપાસ કરવું છે કે ઈમેજ સમતોલ છે કે નહી.  
  
|-
 
|-
| 06.37
+
| 06:37
 
| આ ઈમેજમાં, અહીં માનવ નિર્મિત વાજબ બંધારણો નથી, તેથી ઈમેજ સરખી છે કે નહિ તે તપાસવા માટે હું ગ્રીડ પદ્ધતિ વાપરી શકતી નથી.
 
| આ ઈમેજમાં, અહીં માનવ નિર્મિત વાજબ બંધારણો નથી, તેથી ઈમેજ સરખી છે કે નહિ તે તપાસવા માટે હું ગ્રીડ પદ્ધતિ વાપરી શકતી નથી.
  
|-
 
|-
| 06.47
+
| 06:47
 
| પાણીની સપાટી એ અત્યંત સારો સંકેત છે.
 
| પાણીની સપાટી એ અત્યંત સારો સંકેત છે.
  
|-
 
|-
| 06.50
+
| 06:50
 
|  પરંતુ આપણને અહીં ક્ષિતિજ દેખાતું નથી અને પાણી પરની છટાઓ પણ થોડી ભ્રામક છે.  
 
|  પરંતુ આપણને અહીં ક્ષિતિજ દેખાતું નથી અને પાણી પરની છટાઓ પણ થોડી ભ્રામક છે.  
  
|-
 
|-
| 06.57
+
| 06:57
 
|  આ અહીં ક્ષિતિજ નથી પણ માત્ર નદીમાનો વળાંક છે.
 
|  આ અહીં ક્ષિતિજ નથી પણ માત્ર નદીમાનો વળાંક છે.
  
|-
 
|-
| 07.02
+
| 07:02
 
|તો મારી પાસે વાસ્તવિક સંકેત નથી કે ક્યાં રૂલરને સુયોજિત કરવી અને ક્ષિતિજ તપાસ કરવું.
 
|તો મારી પાસે વાસ્તવિક સંકેત નથી કે ક્યાં રૂલરને સુયોજિત કરવી અને ક્ષિતિજ તપાસ કરવું.
  
|-
 
|-
| 07.08
+
| 07:08
 
| મને મારી આંખ પર આધાર રાખવો પડશે જે મારા ખ્યાલથી ફોટોગ્રાફીમાં કઈ પણ કરવા માટે ખરાબ માર્ગ નથી.
 
| મને મારી આંખ પર આધાર રાખવો પડશે જે મારા ખ્યાલથી ફોટોગ્રાફીમાં કઈ પણ કરવા માટે ખરાબ માર્ગ નથી.
  
|-
 
|-
| 07.16
+
| 07:16
 
|હવે હું '''rotate''' ટૂલ પસંદ કરું છુ અને હું '''corrective backward''' નાં બદલે '''normal forward ''' પસંદ કરું છુ અને મેં '''preview as image''' સુયોજિત કર્યું છે નાં કે ગ્રીડ.
 
|હવે હું '''rotate''' ટૂલ પસંદ કરું છુ અને હું '''corrective backward''' નાં બદલે '''normal forward ''' પસંદ કરું છુ અને મેં '''preview as image''' સુયોજિત કર્યું છે નાં કે ગ્રીડ.
  
|-
 
|-
| 07.30
+
| 07:30
 
| ઠીક છે ઈમેજની અંદર ક્લિક કરો.
 
| ઠીક છે ઈમેજની અંદર ક્લિક કરો.
  
|-
 
|-
| 07.38
+
| 07:38
 
| અહીં મધ્યમાં એક પોઈન્ટ છે જેને '''center of rotation''' કહેવાય છે અને તે પોઈન્ટની ફરતે ઈમેજ ફરશે.  
 
| અહીં મધ્યમાં એક પોઈન્ટ છે જેને '''center of rotation''' કહેવાય છે અને તે પોઈન્ટની ફરતે ઈમેજ ફરશે.  
  
|-
 
|-
| 07.46
+
| 07:46
 
| અને અહીં ડાયલોગ છે જ્યાં આપણે ખૂણો સુયોજિત કરી શકીએ છીએ જેના પર આપણને ઈમેજ ફેરવવી છે  
 
| અને અહીં ડાયલોગ છે જ્યાં આપણે ખૂણો સુયોજિત કરી શકીએ છીએ જેના પર આપણને ઈમેજ ફેરવવી છે  
  
|-
 
|-
| 07.52
+
| 07:52
 
| અહીં મારી પાસે સ્લાઈડર છે જે મને ઈમેજ ફેરવવામાં મદદ કરી શકે છે પરંતુ તમે જોઈ શકો છો કે તેને સંભાળવું મુશ્કેલ છે અને મને નથી લાગતું કે મને ઈમેજને આટલી નમાવવી પડશે.
 
| અહીં મારી પાસે સ્લાઈડર છે જે મને ઈમેજ ફેરવવામાં મદદ કરી શકે છે પરંતુ તમે જોઈ શકો છો કે તેને સંભાળવું મુશ્કેલ છે અને મને નથી લાગતું કે મને ઈમેજને આટલી નમાવવી પડશે.
  
|-
 
|-
| 08.05
+
| 08:05
 
|તો ચાલો અહીં શૂન્ય પર પાછા જઈએ અને હવે ઈમેજને ફેરવવા માટે હું અહીં ફક્ત '''style''' વાપરું છુ.  
 
|તો ચાલો અહીં શૂન્ય પર પાછા જઈએ અને હવે ઈમેજને ફેરવવા માટે હું અહીં ફક્ત '''style''' વાપરું છુ.  
  
|-
 
|-
| 08.14
+
| 08:14
 
|મને લાગે છે કે ઈમેજ જમણી તરફ થોડી નમેલી છે તેથી મને ઈમેજને ડાબી તરફ ફેરવવી પડશે એટલે કે ઉલટ ઘડિયાળ ક્રમમાં તો મને અહીં નકારાત્મક વેલ્યુઓ મેળવવી પડશે.   
 
|મને લાગે છે કે ઈમેજ જમણી તરફ થોડી નમેલી છે તેથી મને ઈમેજને ડાબી તરફ ફેરવવી પડશે એટલે કે ઉલટ ઘડિયાળ ક્રમમાં તો મને અહીં નકારાત્મક વેલ્યુઓ મેળવવી પડશે.   
 
|-
 
|-
| 08.29
+
| 08:29
 
| આમ મને ખૂણો બદલતા રહેવું પડશે જ્યાં સુધી મને બરોબર અને સીધી ઈમેજ મળતી નથી
 
| આમ મને ખૂણો બદલતા રહેવું પડશે જ્યાં સુધી મને બરોબર અને સીધી ઈમેજ મળતી નથી
 
|-
 
|-
| 08.36
+
| 08:36
 
| તો હું '''-0.25°''' માટે ખૂણો સુયોજિત કરું છુ  
 
| તો હું '''-0.25°''' માટે ખૂણો સુયોજિત કરું છુ  
  
|-
 
|-
| 08.43
+
| 08:43
 
|  આ વિન્ડોને પાછળ ખેંચો અને '''rotate''' પર ક્લિક કરો અને આ ઓપરેશનનાં પરિણામ માટે રાહ જુઓ.  
 
|  આ વિન્ડોને પાછળ ખેંચો અને '''rotate''' પર ક્લિક કરો અને આ ઓપરેશનનાં પરિણામ માટે રાહ જુઓ.  
  
|-
 
|-
| 08.50
+
| 08:50
 
|આગળનું પગલું છે '''cropping'''
 
|આગળનું પગલું છે '''cropping'''
  
|-
 
|-
| 08.54
+
| 08:54
 
|ઈમેજમાં મને જહાજ, પાણી અને આ પક્ષીઓ અહીં જોઈએ છે  
 
|ઈમેજમાં મને જહાજ, પાણી અને આ પક્ષીઓ અહીં જોઈએ છે  
  
|-
 
|-
| 09.02
+
| 09:02
 
|અને મને ઈમેજમાં અહીં આ ઘાસ, અહીં આ ભાગ નથી જોઈતા અને મને ચોક્કસ ખબર નથી કે મને મારી ઈમેજમાં આ નદી કિનારો જોઈએ છે કે નહિ.
 
|અને મને ઈમેજમાં અહીં આ ઘાસ, અહીં આ ભાગ નથી જોઈતા અને મને ચોક્કસ ખબર નથી કે મને મારી ઈમેજમાં આ નદી કિનારો જોઈએ છે કે નહિ.
  
|-
 
|-
| 09.16
+
| 09:16
 
|અને મને લાગે છે કે હું ઈમેજનાં આ ભાગને ક્રોપ કરીશ કારણ કે પછીથી મને ઈમેજનો ઘટ્ટ ભાગ જોઈએ છે     
 
|અને મને લાગે છે કે હું ઈમેજનાં આ ભાગને ક્રોપ કરીશ કારણ કે પછીથી મને ઈમેજનો ઘટ્ટ ભાગ જોઈએ છે     
  
|-
 
|-
| 09.24
+
| 09:24
 
|એટલે કે અહીં પક્ષીઓ, જહાજ અને ત્યારબાદ વૃક્ષો, જહાજની પાછળ કિનારો, અને છેલ્લે પાણી અને આકાશ.
 
|એટલે કે અહીં પક્ષીઓ, જહાજ અને ત્યારબાદ વૃક્ષો, જહાજની પાછળ કિનારો, અને છેલ્લે પાણી અને આકાશ.
  
|-
 
|-
| 09.35
+
| 09:35
 
|અને ઈમેજનો આ ભાગ ખુબ જ ઘટ્ટ છે  
 
|અને ઈમેજનો આ ભાગ ખુબ જ ઘટ્ટ છે  
  
|-
 
|-
| 09.39
+
| 09:39
 
| ઈમેજનાં આ ભાગમાં હું ઝૂમ કરવા માંગું છુ કારણ કે હું જેટલું શક્ય હોઈ શકે તેટલું નદીનાં ભાગને સમાવવા માંગું છુ અને ન કે કિનારાને   
 
| ઈમેજનાં આ ભાગમાં હું ઝૂમ કરવા માંગું છુ કારણ કે હું જેટલું શક્ય હોઈ શકે તેટલું નદીનાં ભાગને સમાવવા માંગું છુ અને ન કે કિનારાને   
  
|-
 
|-
| 09.49
+
| 09:49
 
| તો હોટ કી '''Z''' દબાવીને હું અહીં ઈમેજનાં ભાગમાં ઝૂમ કરું છુ.     
 
| તો હોટ કી '''Z''' દબાવીને હું અહીં ઈમેજનાં ભાગમાં ઝૂમ કરું છુ.     
  
|-
 
|-
| 10.00
+
| 10:00
 
|અહીં બીજું એક પક્ષી ઉડી રહ્યું છે.
 
|અહીં બીજું એક પક્ષી ઉડી રહ્યું છે.
  
|-
 
|-
| 10.02
+
| 10:02
 
| તો હું ડાબી બાજુએ જાઉ છુ અને હું રૂલરને કિનારાનાં બાજુથી ખેંચું છુ અને તેને અહીં છોડું છું.
 
| તો હું ડાબી બાજુએ જાઉ છુ અને હું રૂલરને કિનારાનાં બાજુથી ખેંચું છુ અને તેને અહીં છોડું છું.
  
|-
 
|-
| 10.09
+
| 10:09
 
|અને '''Shift + ctrl + E''' દબાવું છુ જે મને ઈમેજ પર પાછું લાવે છે
 
|અને '''Shift + ctrl + E''' દબાવું છુ જે મને ઈમેજ પર પાછું લાવે છે
 
|-
 
|-
| 10.15
+
| 10:15
 
|હવે મને '''crop''' ટૂલ પસંદ કરવું પડશે અને તેમાં અમુક વિકલ્પો સુયોજિત કરવા પડશે.  
 
|હવે મને '''crop''' ટૂલ પસંદ કરવું પડશે અને તેમાં અમુક વિકલ્પો સુયોજિત કરવા પડશે.  
  
|-
 
|-
| 10.20
+
| 10:20
 
|મને નિશ્ચિત એસપેક્ટ રેશીઓ '''2:1''' જોઈએ છે.
 
|મને નિશ્ચિત એસપેક્ટ રેશીઓ '''2:1''' જોઈએ છે.
  
|-
 
|-
| 10.29
+
| 10:29
 
|અને પ્રીવ્યુમાં મેં થોડી મદદ માટે  '''rule of thirds''' સુયોજિત કરીશ જે મને કેટલીક મદદગર લાઈનો પ્રદાન કરશે.  
 
|અને પ્રીવ્યુમાં મેં થોડી મદદ માટે  '''rule of thirds''' સુયોજિત કરીશ જે મને કેટલીક મદદગર લાઈનો પ્રદાન કરશે.  
  
|-
 
|-
| 10.37
+
| 10:37
 
| ચાલો હું જોઉં અહીં શાનો સમાવેશ થયો છે.  
 
| ચાલો હું જોઉં અહીં શાનો સમાવેશ થયો છે.  
  
|-
 
|-
| 10.41
+
| 10:41
 
|અહીં પક્ષીઓનું જૂથ છે અને એક પક્ષી અહીં દૃશ્યમાન થાય છે.
 
|અહીં પક્ષીઓનું જૂથ છે અને એક પક્ષી અહીં દૃશ્યમાન થાય છે.
  
|-
 
|-
| 10.47
+
| 10:47
 
| હવે તમે '''rulers away''' ક્લિક કરી શકો છો.
 
| હવે તમે '''rulers away''' ક્લિક કરી શકો છો.
 
|-
 
|-
| 10.51
+
| 10:51
 
|ઈમેજનાં નીચલા ભાગમાં અહીં પાણી છે પરંતુ મને નથી લાગતું કે તેમાં પુરતું પાણી છે અને આકાશ ઘણું બધું છે.
 
|ઈમેજનાં નીચલા ભાગમાં અહીં પાણી છે પરંતુ મને નથી લાગતું કે તેમાં પુરતું પાણી છે અને આકાશ ઘણું બધું છે.
  
|-
 
|-
| 11.01
+
| 11:01
 
| હું અહીં આ એકલા પક્ષીને રદ કરી શકુ છુ કારણ કે હું આ પક્ષીઓનાં જૂથને ઈમેજમાં રહેવા દેવા ઈચ્છું છુ. .
 
| હું અહીં આ એકલા પક્ષીને રદ કરી શકુ છુ કારણ કે હું આ પક્ષીઓનાં જૂથને ઈમેજમાં રહેવા દેવા ઈચ્છું છુ. .
  
|-
 
|-
| 11.09
+
| 11:09
 
|હવે હું આને માત્ર નીચે ખેંચું છુ અને મને લાગે છે કે આ ઘણું સરસ દેખાય છે
 
|હવે હું આને માત્ર નીચે ખેંચું છુ અને મને લાગે છે કે આ ઘણું સરસ દેખાય છે
  
|-
 
|-
| 11.14
+
| 11:14
 
|મારા કામને તપાસવા માટે હું '''rule of thirds''' પસંદ કરું છુ.
 
|મારા કામને તપાસવા માટે હું '''rule of thirds''' પસંદ કરું છુ.
  
|-
 
|-
| 11.19
+
| 11:19
 
|મારી આંખ એટલી ખરાબ નથી કારણ કે મેં ઈમેજને 3 જુદા જુદા ભાગમાં વહેંચી છે એટલે કે પાણી, વૃક્ષો અને આકાશ.
 
|મારી આંખ એટલી ખરાબ નથી કારણ કે મેં ઈમેજને 3 જુદા જુદા ભાગમાં વહેંચી છે એટલે કે પાણી, વૃક્ષો અને આકાશ.
 
|-
 
|-
| 11.30
+
| 11:30
 
| એમાંનું એક રસપ્રદ પોઈન્ટ જહાજ છે
 
| એમાંનું એક રસપ્રદ પોઈન્ટ જહાજ છે
  
|-
 
|-
| 11.34
+
| 11:34
 
|બીજું રસપ્રદ પોઈન્ટ આ પક્ષીઓનું જૂથ છે અને આ સરસ છે ઈમેજનો 1/9 મો ભાગ.
 
|બીજું રસપ્રદ પોઈન્ટ આ પક્ષીઓનું જૂથ છે અને આ સરસ છે ઈમેજનો 1/9 મો ભાગ.
  
|-
 
|-
| 11.42
+
| 11:42
 
| મને લાગે છે કે આ કામ કરશે તેથી હું ક્રોપ કરવા માટે ઈમેજમાં ક્લિક કરું છુ.
 
| મને લાગે છે કે આ કામ કરશે તેથી હું ક્રોપ કરવા માટે ઈમેજમાં ક્લિક કરું છુ.
  
|-
 
|-
| 11.49
+
| 11:49
 
| ઈમેજને મોટી કરવા માટે ટેબ અને '''shift + ctrl +E''' દબાવો.
 
| ઈમેજને મોટી કરવા માટે ટેબ અને '''shift + ctrl +E''' દબાવો.
  
|-
 
|-
| 11.55
+
| 11:55
 
| મને લાગે છે કે ઈમેજને ક્રોપ કરવા સાથે આપણે ખુબ સારી શરૂઆત કરી છે અને આ ઈમેજ સાથે બીજું શું કરવું છે, તે હું તમને આગળનાં ટ્યુટોરીયલમાં બતાવીશ.
 
| મને લાગે છે કે ઈમેજને ક્રોપ કરવા સાથે આપણે ખુબ સારી શરૂઆત કરી છે અને આ ઈમેજ સાથે બીજું શું કરવું છે, તે હું તમને આગળનાં ટ્યુટોરીયલમાં બતાવીશ.
  
|-
 
|-
| 12.05
+
| 12:05
 
| એ પહેલા કે હું વિદાય લઉં, મને ઈમેજ સંગ્રહિત કરવી જોઈએ જે મારે પહેલા કરવું જોઈતું હતું.
 
| એ પહેલા કે હું વિદાય લઉં, મને ઈમેજ સંગ્રહિત કરવી જોઈએ જે મારે પહેલા કરવું જોઈતું હતું.
  
|-
 
|-
| 12.12
+
| 12:12
 
| હું ઈમેજને '''Fog.xcf''' તરીકે સંગ્રહિત કરું છુ અને '''‘xcf’''' એ ગીમ્પની પોતાની ફાઈલ ફોર્મેટનું એક્સટેન્શન છે અને તે લેયરો અને અનડુ માહિતીની ઘણી બધી ઉપયોગી માહિતી ધરાવે છે અને ગીમ્પમાંથી ઘણું બધું. .  
 
| 12.29
+
| 12:29
 
|મને તમારાથી સાંભળવું ગમશે.
 
|મને તમારાથી સાંભળવું ગમશે.
  
|-
 
|-
| 12.32
+
| 12:32
 
| મને બતાવો તમને શું ગમ્યું, હું શું વધારે સારું કરી શકત તે મને મેઈલ દ્વારા '''info@meetthegimp.org''' પર જણાવો.  
 
| મને બતાવો તમને શું ગમ્યું, હું શું વધારે સારું કરી શકત તે મને મેઈલ દ્વારા '''info@meetthegimp.org''' પર જણાવો.  
  
|-
 
|-
| 12.42
+
| 12:42
 
|વધુ જાણકારી http://meetthegimp.org પર ઉપલબ્ધ છે
 
|વધુ જાણકારી http://meetthegimp.org પર ઉપલબ્ધ છે
  
|-
 
|-
| 12.47
+
| 12:47
 
|IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.
 
|IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Latest revision as of 15:58, 23 July 2014

Time Narration
00:22 Gimp નાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:24 હું આ ઈમેજમાં સુધારણા કરવાની શરૂઆત કરું એ પહેલા હું તમને તમારી વાસ્તવિક ફોટોગ્રાફી માટે RAW નાં ઉપયોગ વિશે વિગતમાં જણાવીશ.
00:33 જો મેં આ ઈમેજને JPEG માં ખેંચી હોત, મારી પાસે તેને એનકોડ કરવા માટે બ્રાઈટનેસનાં 256 પગલાઓ હોત.
00:42 તમે જોઈ શકો છો કે આ લગભગ કાળી અને ધોળી છે, સેજ ભૂરી અને લીલી રંગછટાની અને સામાન્ય રીતે તે ફક્ત ભૂખરી છે
00:52 અને તમારી પાસે JPEG સાથે ગ્રેની 256 વિભિન્ન વેલ્યુઓ છે,
01:00 કાળા માટે શૂન્ય અને સફેદ માટે 255.
01:05 અને આ ઈમેજમાં કંઈપણ સફેદ નથી અને ફક્ત થોડું કાળું છે.
01:11 તો આ રૂમનો નાનો ભાગ જ વપરાય છે.
01:16 હું તમને પછીથી બતાવીશ કે કેટલો.
01:19 મેં આ ઈમેજને RAW માં ખેંચી છે અને મારો કેમેરો raw ઈમેજોને 12 બીટ ડેટા ફોર્મેટમાં સંગ્રહે છે
01:27 આ એક ઈમેજ છે જે મેં raw કન્વર્ટરમાંથી વેલ્યુઓ ફેલાવીને મેળવી છે અને અહીં મારી પાસે ગ્રેની 256 વિભિન્ન વેલ્યુઓ છે અને હવે હું ઈમેજ સુધારણાની શરૂઆત કરી શકુ છુ.
01:42 આ ઈમેજમાં 1લી ઈમેજ કરતા વધારે માહિતીઓ સંગ્રહિત થઇ છે.
01:47 મને યાદ છે કે આ 1લી ઈમેજ છે અને આ રૂપાંતરણ થયા પછીથી મળી છે.

01:54 2જી ઈમેજ આગળની પ્રક્રિયા કરવા માટે સારો પાયો છે જે ચિત્રમાં પરિણમે છે જે 1લી ઈમેજનો મિજાજ ધરાવે છે પરંતુ વધુ સારી દેખાય છે.
02:06 હવે મેં GIMP માં બે ઈમેજો ખોલી છે, તો ચાલો 2 ઈમેજોનાં હિસ્ટોગ્રામ પર નજર ફેરવીએ
02:14 હિસ્ટોગ્રામ ઈમેજ ડાયલોગમાં છુપાયેલું છે,
02:17 પણ આપણી પાસે ઈમેજ ડાયલોગ પર પહોંચવાના 3 જુદા જુદા માર્ગ છે, 1લો માર્ગ ટૂલબાર પર છે
02:33 2જો માર્ગ છે અહીં એક્સેસ ઈમેજ મેનુ પર ક્લિક કરવું અને dialogs પર ક્લિક કરવું
02:40 અને 3જો માર્ગ છે સામાન્ય રીતે ઈમેજમાં ક્લિક કરવું ત્યારબાદ dialog, અને histogram.
02:48 અહીં છે 1લી ઈમેજનો હિસ્ટોગ્રામ.
02:51 આને સેજ મોટું કરવાથી અહીં તમને ઈમેજમાં વિભિન્ન રંગોનાં જુદા જુદા પીક્સલોનું વિતરણ દેખાય છે.
02:59 ડીજીટલ ઈમેજ ક્રમાંક વડે ચિત્રકામ કરવા સમાન છે.
03:03 જયારે તમે ઈમેજમાં ઝૂમ કરો છો તમને ઘણી બધી નાની લાદીઓ દેખાય છે અને આ દરેક લાદીઓ જુદા જુદા રંગ ધરાવે છે જેને પીક્સલ કહેવાય છે
03:14 અને દરેક રંગ એક વેલ્યુ દ્વારા વ્યાખ્યિત થાય છે અને હું તમને આ વેલ્યુઓ અહીં કલર પીકરનાં મદદથી બતાવી શકુ છુ.
03:26 જયારે હું કલર પીકર વાપરું છુ મને red, green અને blue
માટે વેલ્યુઓ મળે છે.
03:32 આ ઈમેજમાં red ની વેલ્યુ green અને blue કરતા સેજ ઓછી છે.
03:38 green અને blue લગભગ અને બરાબર એકસમાન વેલ્યુ ધરાવે છે.
03:43 ક્રમાંકો વડે ચિત્રકામ કરવું એ ડીજીટલ ફોટોગ્રાફી છે
03:46 આ ઈમેજમાં અહીં મારી પાસે 0 થી 255 સુધી ક્રમાંકો છે, અને આપણી પાસે અહીં ખરેખર એક ઘટ્ટ ભાગ છે પરંતુ મને નથી લાગતું કે તે અંતિમ ઈમેજમાં બનશે.
04:00 મને લાગે છે કે ઈમેજનો વાસ્તવિક ભાગ અહીં 80 પાસેથી શરૂ થાય છે અને ઈમેજનો સૌથી પ્રકાશિત ભાગ અહીં ૨૦૦ પાસે છે.
04:10 તો આપણી પાસે 0 થી 256 નો રૂમ છે, પરંતુ આપણે ફક્ત 120 વાપરીએ છીએ જે અર્ધા ડેટા કરતા ઓછું છે જે આપણે વાપરી શકીએ.
04:23 અને તેના લીધે ઈમેજની વધુ પડતી માહિતી અહીં ગુમાઈ જાય છે
04:29 ચાલો 2જી ઈમેજનાં હિસ્ટોગ્રામને જોઈએ.
04:33 જેવું કે આપણે અહીં જોઈએ છીએ અહીં આ હિસ્ટોગ્રામમાં 1લા ની સરખામણીમાં વધારે ડેટા છે પણ કર્વનું સ્વરૂપ એકસમાન છે.
04:45 તમે આ 2 હિસ્ટોગ્રામની સરખામણી કરો.
04:51 2જી ઈમેજમાં માહિતી ફેલાઈ ગયી છે તેથી સમસ્યા જે મારે અહીં ઉકેલવી પડશે તે એ છે કે 2જી ઈમેજને 1લી વાળીની જેમ સંકુચિત બનાવવી પડશે.
05:01 પરંતુ તે 1લી ઈમેજમાં આની જેમ સેજ વધારે માહિતી ધરાવવી જોઈએ અને તે સેજ વધારે તેજસ્વી હોવી જોઈએ.
05:11 એ પહેલા કે આ ઈમેજ સાથે શરૂઆત કરીએ, હું તમને એક વસ્તુ બતાવવા માંગું છુ કે મેં છેલ્લા ટ્યુટોરીયલને રેકોર્ડ કરતી વખતે ગીમ્પ યુઝર ઇન્ટરફેસ વિશે શોધ્યું હતું.
05:23 જયારે હું ઈમેજ વિન્ડોમાં ટેબ દબાવું છુ, અહીં ટૂલબોક્સ અદૃશ્ય થાય છે અને મને ઈમેજને મોટામાં મોટી મેળવવામાં મદદ કરે છે અને હું ટૂલ બોક્સને મારી જરૂરીયાત મુજબ ઓન અને ઓફ કરી શકુ છુ.
05:41 તો હું જે કઈ પણ અહીં કરી રહ્યી છુ તે સારી રીતે જોઈ શકુ છુ અને તમે પણ તે સારી રીતે જોઈ શકો છો..
05:46 ઈમેજ સુધારણા કરવા પહેલા મને કેટલાક સુયોજનો બદલવા પડશે.
05:52 તો હું file, preference પર જાઉ છુ અને અહીં window management પર જાઉ છુ, અને અહીં વિકલ્પ પસંદ કરું છુ,
06:03 keep above for the tool box અને keep above for the docks અને બાકીના વિકલ્પો એમ જ રહેવા દો
06:11 OK દબાવવા પછી ગીમ્પ જાહેરાતની જેમ કાર્ય કરે છે.
06:17 હું ટૂલબોક્સમાંથી tools પસંદ કરી શકુ છુ અને મેં પસંદ કરેલ તમામ ટૂલનાં વિકલ્પ મેળવી શકુ છુ.
06:25 હું ઈમેજમાં back ક્લિક કરી શકુ છુ અને ટૂલ બોક્સને ઓન અને ઓફ સ્વીચ કરવા માટે ટેબ વાપરી શકુ છુ.
06:33 પહેલી વસ્તુ જે કરવી છે તે તપાસ કરવું છે કે ઈમેજ સમતોલ છે કે નહી.
06:37 આ ઈમેજમાં, અહીં માનવ નિર્મિત વાજબ બંધારણો નથી, તેથી ઈમેજ સરખી છે કે નહિ તે તપાસવા માટે હું ગ્રીડ પદ્ધતિ વાપરી શકતી નથી.
06:47 પાણીની સપાટી એ અત્યંત સારો સંકેત છે.
06:50 પરંતુ આપણને અહીં ક્ષિતિજ દેખાતું નથી અને પાણી પરની છટાઓ પણ થોડી ભ્રામક છે.
06:57 આ અહીં ક્ષિતિજ નથી પણ માત્ર નદીમાનો વળાંક છે.
07:02 તો મારી પાસે વાસ્તવિક સંકેત નથી કે ક્યાં રૂલરને સુયોજિત કરવી અને ક્ષિતિજ તપાસ કરવું.
07:08 મને મારી આંખ પર આધાર રાખવો પડશે જે મારા ખ્યાલથી ફોટોગ્રાફીમાં કઈ પણ કરવા માટે ખરાબ માર્ગ નથી.
07:16 હવે હું rotate ટૂલ પસંદ કરું છુ અને હું corrective backward નાં બદલે normal forward પસંદ કરું છુ અને મેં preview as image સુયોજિત કર્યું છે નાં કે ગ્રીડ.
07:30 ઠીક છે ઈમેજની અંદર ક્લિક કરો.
07:38 અહીં મધ્યમાં એક પોઈન્ટ છે જેને center of rotation કહેવાય છે અને તે પોઈન્ટની ફરતે ઈમેજ ફરશે.
07:46 અને અહીં ડાયલોગ છે જ્યાં આપણે ખૂણો સુયોજિત કરી શકીએ છીએ જેના પર આપણને ઈમેજ ફેરવવી છે
07:52 અહીં મારી પાસે સ્લાઈડર છે જે મને ઈમેજ ફેરવવામાં મદદ કરી શકે છે પરંતુ તમે જોઈ શકો છો કે તેને સંભાળવું મુશ્કેલ છે અને મને નથી લાગતું કે મને ઈમેજને આટલી નમાવવી પડશે.
08:05 તો ચાલો અહીં શૂન્ય પર પાછા જઈએ અને હવે ઈમેજને ફેરવવા માટે હું અહીં ફક્ત style વાપરું છુ.
08:14 મને લાગે છે કે ઈમેજ જમણી તરફ થોડી નમેલી છે તેથી મને ઈમેજને ડાબી તરફ ફેરવવી પડશે એટલે કે ઉલટ ઘડિયાળ ક્રમમાં તો મને અહીં નકારાત્મક વેલ્યુઓ મેળવવી પડશે.
08:29 આમ મને ખૂણો બદલતા રહેવું પડશે જ્યાં સુધી મને બરોબર અને સીધી ઈમેજ મળતી નથી
08:36 તો હું -0.25° માટે ખૂણો સુયોજિત કરું છુ
08:43 આ વિન્ડોને પાછળ ખેંચો અને rotate પર ક્લિક કરો અને આ ઓપરેશનનાં પરિણામ માટે રાહ જુઓ.
08:50 આગળનું પગલું છે cropping
08:54 ઈમેજમાં મને જહાજ, પાણી અને આ પક્ષીઓ અહીં જોઈએ છે
09:02 અને મને ઈમેજમાં અહીં આ ઘાસ, અહીં આ ભાગ નથી જોઈતા અને મને ચોક્કસ ખબર નથી કે મને મારી ઈમેજમાં આ નદી કિનારો જોઈએ છે કે નહિ.
09:16 અને મને લાગે છે કે હું ઈમેજનાં આ ભાગને ક્રોપ કરીશ કારણ કે પછીથી મને ઈમેજનો ઘટ્ટ ભાગ જોઈએ છે
09:24 એટલે કે અહીં પક્ષીઓ, જહાજ અને ત્યારબાદ વૃક્ષો, જહાજની પાછળ કિનારો, અને છેલ્લે પાણી અને આકાશ.
09:35 અને ઈમેજનો આ ભાગ ખુબ જ ઘટ્ટ છે
09:39 ઈમેજનાં આ ભાગમાં હું ઝૂમ કરવા માંગું છુ કારણ કે હું જેટલું શક્ય હોઈ શકે તેટલું નદીનાં ભાગને સમાવવા માંગું છુ અને ન કે કિનારાને
09:49 તો હોટ કી Z દબાવીને હું અહીં ઈમેજનાં ભાગમાં ઝૂમ કરું છુ.
10:00 અહીં બીજું એક પક્ષી ઉડી રહ્યું છે.
10:02 તો હું ડાબી બાજુએ જાઉ છુ અને હું રૂલરને કિનારાનાં બાજુથી ખેંચું છુ અને તેને અહીં છોડું છું.
10:09 અને Shift + ctrl + E દબાવું છુ જે મને ઈમેજ પર પાછું લાવે છે
10:15 હવે મને crop ટૂલ પસંદ કરવું પડશે અને તેમાં અમુક વિકલ્પો સુયોજિત કરવા પડશે.
10:20 મને નિશ્ચિત એસપેક્ટ રેશીઓ 2:1 જોઈએ છે.
10:29 અને પ્રીવ્યુમાં મેં થોડી મદદ માટે rule of thirds સુયોજિત કરીશ જે મને કેટલીક મદદગર લાઈનો પ્રદાન કરશે.
10:37 ચાલો હું જોઉં અહીં શાનો સમાવેશ થયો છે.
10:41 અહીં પક્ષીઓનું જૂથ છે અને એક પક્ષી અહીં દૃશ્યમાન થાય છે.
10:47 હવે તમે rulers away ક્લિક કરી શકો છો.
10:51 ઈમેજનાં નીચલા ભાગમાં અહીં પાણી છે પરંતુ મને નથી લાગતું કે તેમાં પુરતું પાણી છે અને આકાશ ઘણું બધું છે.
11:01 હું અહીં આ એકલા પક્ષીને રદ કરી શકુ છુ કારણ કે હું આ પક્ષીઓનાં જૂથને ઈમેજમાં રહેવા દેવા ઈચ્છું છુ. .
11:09 હવે હું આને માત્ર નીચે ખેંચું છુ અને મને લાગે છે કે આ ઘણું સરસ દેખાય છે
11:14 મારા કામને તપાસવા માટે હું rule of thirds પસંદ કરું છુ.
11:19 મારી આંખ એટલી ખરાબ નથી કારણ કે મેં ઈમેજને 3 જુદા જુદા ભાગમાં વહેંચી છે એટલે કે પાણી, વૃક્ષો અને આકાશ.
11:30 એમાંનું એક રસપ્રદ પોઈન્ટ જહાજ છે
11:34 બીજું રસપ્રદ પોઈન્ટ આ પક્ષીઓનું જૂથ છે અને આ સરસ છે ઈમેજનો 1/9 મો ભાગ.
11:42 મને લાગે છે કે આ કામ કરશે તેથી હું ક્રોપ કરવા માટે ઈમેજમાં ક્લિક કરું છુ.
11:49 ઈમેજને મોટી કરવા માટે ટેબ અને shift + ctrl +E દબાવો.
11:55 મને લાગે છે કે ઈમેજને ક્રોપ કરવા સાથે આપણે ખુબ સારી શરૂઆત કરી છે અને આ ઈમેજ સાથે બીજું શું કરવું છે, તે હું તમને આગળનાં ટ્યુટોરીયલમાં બતાવીશ.
12:05 એ પહેલા કે હું વિદાય લઉં, મને ઈમેજ સંગ્રહિત કરવી જોઈએ જે મારે પહેલા કરવું જોઈતું હતું.
12:12 હું ઈમેજને Fog.xcf તરીકે સંગ્રહિત કરું છુ અને ‘xcf’ એ ગીમ્પની પોતાની ફાઈલ ફોર્મેટનું એક્સટેન્શન છે અને તે લેયરો અને અનડુ માહિતીની ઘણી બધી ઉપયોગી માહિતી ધરાવે છે અને ગીમ્પમાંથી ઘણું બધું. .
12:29 મને તમારાથી સાંભળવું ગમશે.
12:32 મને બતાવો તમને શું ગમ્યું, હું શું વધારે સારું કરી શકત તે મને મેઈલ દ્વારા info@meetthegimp.org પર જણાવો.
12:42 વધુ જાણકારી http://meetthegimp.org પર ઉપલબ્ધ છે
12:47 IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, Krupali, Ranjana