FrontAccounting/C2/Items-and-Inventory/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:59, 21 August 2018 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો FrontAccounting માં Items & Inventory પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ સેટ કરતા શીખીશું :
00:10 Units of Measure, Items, Item Category અને Sales Pricing.
00:19 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું:

Ubuntu Linux OS version 14.04, FrontAccounting version 2.3.25

00:30 આ ટ્યુટોરીયલ ના અભ્યાસ માટે તમે ઉચ્ચ કોમર્સ અને એકાઉન્ટિંગ સાથે પરિચિત હોવા જોઈએ:
00:38 શરૂઆત કરવા પહેલા ચાલો Items નો અર્થ સમજીને લઈએ.
00:41 Items એ વસ્તુ છે જેન તમે વ્યાપારમાં ખરીધી અથવા વેહચી શકાય છે.
00:47 આપણને આ inventory item ના યાદીનો રેકોર્ડ રાખવો પડશે.
00:53 હવે ચાલો inventory નો અર્થ જોઈએ.
00:57 આ આપેલ ની પૂર્ણ યાદી છે :
00:59 માલ કેટલો બાકી છે , ચાલુ કાર્ય, કાચો માલ, અને કેટલો માલ ખતમ થયો છે.
01:08 ચાલો FrontAccounting interface. ખોલવાના સાથે શરૂઆત કરીએ.
01:12 બ્રાઉઝર પર ક્લિક કરો .
01:14 ટાઈપ કરો localhost/account અને Enter. દબાવો.
01:19 login પેજ ખુલે છે.
01:21 અહીં ટાઈપ કરો યુઝર નેમ admin તરીકે અને પાસવર્ડ.
01:25 Login' બટન પર ક્લિક કરો.


01:28 FrontAccounting વિન્ડો ખુલે છે.
01:31 Items and Inventory ટેબ પર ક્લિક કરો.
01:34 એક પેજ ખુલે છે અને આપણે વિવિધ પેનલ જોઈ શકીએ છીએ.
01:39 Transaction પેનલ ના અંતર્ગત આપણે વિકલ્પો જોઈ શકીએ છીએ:
01:42 Inventory Location Transfers અને Inventory Adjustments.
01:47 Inquiries and Reports પેનલ નો ઉપયોગ રિપોર્ટ અને ઈન્કવેરી બનાવવા માટે થાય છે.
01:52 અહીં આપણી પાસે વિકલ્પો છે.
01:54 Inventory Item Movements, Inventory Item Status અને Inventory Reports.
02:01 Items અને Inventory વિગતો ને સેટઅપ કરવા માટે Maintenance પેનલ નો ઉપયોગ થાય છે.
02:06 setup કરવા માટે આપણને આપેલ વિકલ્પોનો ઉપયોગ કરવો પડશે.
02:10 Items, Units of Measure અને Item Categories.
02:17 Pricing and Costs નો ઉપયોગ itemsઅથવા inventory ની કિંમત સ્તર પસંદ કરવા માટે થાય છે.
02:23 આ માટે આપણને Sales Pricing વિકલ્પ નો ઉપયોગ કરવાનો છે.
02:27 ચાલો જોઈએ Units of Measure. નો ઉપયોગ કેવી રીતે કરવો.
02:31 દરેક Item. માટે Units of Measure વિકલ્પ નિર્દિષ્ટ કરવાનો છે.
02:36 અહીં Units of Measure ને રજૂ કરતો એક ચાર્ટ આપણે જોઈ શકીએ છે.
02:41 ચાર્ટ બતાડે છે:
02:42 Physical quantity measured, Base unit અને SI abbreviation.
02:49 આપણે જોઈ શકીએ છીએ કે પદાર્થ નો Base unit એ મોલ છે અને SI unit abbreviationmol છે.
02:58 એ જ રીતે scale નું બેસ યુનિટ એ meter છે અને સંક્ષેપ (abbreviation )એ m. છે.
03:05 હવે ચાલો Frontaccounting ઇન્ટરફેસ પર પાછા જઈએ.
03:09 Units of Measure વિકલ્પ પર ક્લિક કરો.
03:13 અહીં આપણને Units of Measure. થી સંબધિત બધી જરૂરી જાણકારી ભરવા માટે કહે છે.
03:20 મેં અહીં વિગતો ભરી છે .તેજ રીતે તમે પણ વિગતો ભરો
03:25 unit ઉમેરવા માટે Add new' બટન પર ક્લિક કરો.
03:29 પૉપ એ મેસેજ દર્શાવે છે કે આપણે સફળતાપૂર્વક એક નવું unit ઉમેર્યું છે.
03:34 આપણે અપેડટ કરેલ એન્ટ્રીઓ સાથે table પણ જોઈ શકીએ છીએ.
03:38 Frontaccounting ઇન્ટરફેસ પર પાછા જવા માટે Back વિકલ્પ પર ક્લિક કરો.
03:44 ચાલો હવે Items. સેટ કરીએ.
03:47 Maintenance પેનલ અંતર્ગત Items પર ક્લિક કરો.
03:51 તમે યાદી માં મૂળભૂત Items જોઈ શકો છો.
03:55 આપણે જરૂરિયાત મુજબ નવું Item બનાવી શકીએ છીએ.
04:00 હું તે દર્શાવવીશ.
04:02 અહીં આપણને items થી સંબધિત બધી માહિતીઓ ભરવા માટે કહેવા માં આવે છે .
04:09 મેં અહીં માહિતીઓ ભરી છે, તેજ રીતે વિગતો ભરો.
04:14 કાતરી કરો કે તમે ભરેલ દરેક item માટે વિશિષ્ટ code છે.
04:19 નીચે સ્ક્રોલ કરો.
04:22 અને ત્યારબાદ Insert New Item બટન પર ક્લિક કરો.
04:26 એક પૉપ અપ મેસેજ ધરશાવે છે કે આપણે નવું item સફળતાપૂર્વક ઉમેરાયી ગયું છે.
04:31 ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો આપણે જોઈ શકીએ છીએ કે નવું item ઉમેરાયી ગયું છે.
04:36 નીચે સ્ક્રોલ કરો.
04:39 Frontaccounting ઇન્ટરફેસ પર પાછા જવા માટે Back વિકલ્પ પર ક્લિક કરો.
04:45 ચાલો હવે Item Categories ને સેટ કરીએ જેથી આઈટમ સંબધિત છે.
04:50 તે પર ક્લિક કરો.
04:52 વિગતો જોવા માટે નીચે સ્ક્રોલ કરો.
04:55 આપણને આપણી પોતાની Item category બનાવવી પડશે જે આપેલ વ્યાખ્યાયિત કરે છે:
04:59 Item tax type, Item Type અને Units of Measure.
05:03 અહીં આપણને Item Category થી સંબધિત બધી જરૂરી માહિતી ભરવા માટે કહેવા માં આવે છે.
05:10 મેં અહીં આ માહિતીઓ ભરી છે.
05:12 Category Name, Item Tax Type, Item Type અને Units of Measure.
05:19 અન્ય વિગતો જેમકે : Sales Account, Inventory Account, C.O.G.S Account,

Inventory Adjustment Account, Item Assembly Costs Account, Dimensions.

05:32 હું તેને તેમજ રહેવા રહેવા દઈશ.
05:35 તેજ રીતે વગતો ભરો.
05:39 કરેલ એન્ટ્રીઓને સેવ કરવા માટે Add New બટન પર ક્લિક કરો.
05:44 પૉપ અપ મેસેજ દર્શાવે છે કે આપણે સફળતા પૂર્વક એક નવું item ઉમેરાયેલું છે.
05:49 આપણે અપડેટેડ જાણકારીઓ સાથે ઉપર્યુક્ત ટેબલ જોઈ શકીએ છીએ.
05:53 નીચે સ્ક્રોલ કરો.
05:55 Frontaccounting ઇન્ટરફેસ પર પાછા જવા માટે Back વિકલ્પ પર ક્લિક કરો.
06:00 ચાલો Sales Pricing જોઈએ.
06:03 આ વિકલ્પ પ્રત્યેક Sales item ને sales prices અસાઈન કરવા માટે થાય છે.
06:08 Sales Pricing વિકલ્પ પર ક્લિક કરો.
06:12 ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો.
06:15 જે item ને Sales Price અસાઈન કરવું છે તે પસંદ કરો.
06:19 હું item ને Cement. પસંદ કરીશ.
06:23 કારણકે આપણે આ આઈટમ ને Sales in Frontaccounting ટ્યુટોરીયલમાં વેચાણ હેતુએ ઉપયોગ કર્યું હતું.
06:30 હવે Currency ડ્રોપડાઉન બોક્સ ઉપર ક્લિક કરો.
06:34 હું કરન્સીની Rupees. તરીકે પસંદ કરીશ.
06:38 Sales Type ડ્રોપડાઉન બોક્સ પર ક્લિક કરો.
06:40 અહીં બે વિકલ્પો છે : Retail અને Wholesale.
06:46 Sales Type વિકલ્પને કેવી રીતે સેટ કરવું છે એ Sales in Frontaccounting ટ્યુટોરીયલમાં સમજવેલ છે.
06:52 તો હું અહીં Wholesale પસંદ કરીશ.
06:56 Price ફિલ્ડ પર ક્લિક કરો.
06:59 Price માં Item માટે હું 5,000 per Kg. ટાઈપ કરીશ.
07:05 Add new બટન પર ક્લિક કરો.
07:07 એક પૉપ અપ મેસેજ દર્શાવે છે કે item Cement ના માટે આપણે સફળતાપૂર્વક Sales price ઉમેર્યું છે.
07:15 આપણે જે ટેબલ અપડેટ કર્યો છે તે પણ આપણે અહીં જોઈ શકીએ છીએ.
07:19 Frontaccounting ઇન્ટરફેસ પર પાછા જવા માટે Back વિકલ્પ પર ક્લિક કરો.
07:25 ચાલો સારાંશ લઈએ.
07:27 આ ટ્યુટોરીયલ માં આપણે આપેલ બનાવતા શીખ્યા :
07:30 Units of Measure, Items, Item Category અને Sales Pricing.
07:36 અસાઈન્મેન્ટ તરીકે
07:38 Items & Inventory ટેબ માં Item code 46 સાથે નવું item Steel ઉમેરો.
07:45 ઉપર ઉમેરેલ item નો ઉપયોગ કરીને Item Category પસંદ કરો.
07:49 આ ટ્યુટોરીઅલ માં આપેલ લિંક સ્પોકન ટ્યુટોરીયલ નો સારાંશ આપે છે.
07:53 કૃપા કરીને તેને ડાઉનલોડ કરીને જુઓ.
07:56 અમે સ્પોકન ટ્યુટોરીયલ નો ઉપયોગ કરીને વર્કશોપ આયોજિત કરીએ છીએ અને સર્ટિફિકેટ આપીએ છીએ.
08:01 વધુ જાણકારી માટે અમને સંપર્ક કરો.
08:05 સ્પોકન ટ્યુટોરીયલને ફાળો NMEICT MHRD ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
08:12 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki