Difference between revisions of "Drupal/C3/Drupal-Site-Management/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 444: Line 444:
  
 
|-
 
|-
| 11:48
+
| 11:48
| Now, let us learn to update '''themes''' and '''modules'''.
+
| હવે, ચાલો '''themes''' અને '''modules''' ને અપડેટ કરવાનું શીખીએ.
  
 
|-
 
|-
| 11:53
+
| 11:53
| This is easy compared to the '''core''' update because Drupal will do this on a click of a button.
+
| '''core''' અપડેટ સાથે તુલના કરીએ તો આ સરળ છે કારણ કે બટન ક્લીક કરવાની સાથે જ ડ્રૂપલ આ કરશે.
  
 
|-
 
|-
| 12:01
+
| 12:01
| Sometimes we will have only '''modules''' or '''themes''' updates without any '''core''' update.
+
| કોઈકવાર આપણી પાસે કોઈપણ '''core''' અપડેટ વિના ફક્ત '''modules''' અથવા '''themes''' અપડેટો જ રહેશે.
  
 
|-
 
|-
| 12:09
+
| 12:09
| Step No 1:
+
| સ્ટેપ 1:
Click on '''Reports''' menu and then '''Available updates'''.
+
'''Reports''' મેનુ પર ક્લીક કરો અને ત્યારબાદ '''Available updates''' પર.
  
 
|-
 
|-
| 12:15
+
| 12:15
| Click on '''Update''' tab.
+
| '''Update''' ટેબ પર ક્લીક કરો.
  
 
|-
 
|-
| 12:19
+
| 12:19
| Here, we can see that we have to update a few '''themes''' and '''modules'''.  
+
| અહીં, આપણે જોઈ શકીએ છીએ કે આપણને સેજ '''themes''' અને '''modules''' અપડેટ કરવું પડશે.  
  
 
|-
 
|-
| 12:25
+
| 12:25
| Select them all.
+
| તે તમામને પસંદ કરો.
  
 
|-
 
|-
| 12:28
+
| 12:28
| Then click on '''Download these updates''' button.
+
| ત્યારબાદ '''Download these updates''' બટન પર ક્લીક કરો.
  
 
|-
 
|-
| 12:33
+
| 12:33
| Make sure the check-box is ON for '''performing updates in maintenance mode'''.  
+
| ખાતરી કરી લો કે '''performing updates in maintenance mode''' માટે ચેક-બોક્સ ઓન હોય.
  
 
|-
 
|-
 
| 12:39
 
| 12:39
| Click on '''Continue''' button to apply the updates.
+
| અપડેટો લાગુ કરવા માટે '''Continue''' બટન પર ક્લીક કરો.
  
 
|-
 
|-
| 12:43
+
| 12:43
| This will update the code and bring back the'''site''' to '''online mode'''.
+
| આનાથી કોડ અપડેટ થશે અને '''site''' પાછી '''online mode''' પર આવશે.
  
 
|-
 
|-
| 12:49
+
| 12:49
| Step No 2:
+
| સ્ટેપ 2:
Click on the '''Run database updates''' link.
+
'''Run database updates''' લીંક પર ક્લીક કરો.
  
 
|-
 
|-
| 12:55
+
| 12:55
| If you have not backed up the database, do it as we did before.  
+
| જો તમે ડેટાબેઝને બેકઅપ કર્યું ન હોય તો, આપણે પહેલા કરેલ પ્રમાણે તે કરી લો.
  
 
|-
 
|-
| 13:01
+
| 13:01
| Click on the '''Continue''' button.
+
| '''Continue''' બટન પર ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 13:04
 
| 13:04
| This will update the database like we did for the '''core''' update.
+
| આ ડેટાબેઝને અપડેટ કરશે જેવું કે આપણે '''core''' અપડેટ માટે કર્યું હતું.
  
 
|-
 
|-
| 13:09
+
| 13:09
| Click on the '''Apply pending updates''' button.
+
| '''Apply pending updates''' બટન પર ક્લીક કરો.
  
 
|-
 
|-
| 13:14
+
| 13:14
|   Click on the '''Administration pages''' link.
+
| '''Administration pages''' લીંક પર ક્લીક કરો.
  
 
|-
 
|-
| 13:18
+
| 13:18
| '''Drupal''' will normally bring the site back to '''online mode'''.
+
| '''Drupal''' સામાન્ય રીતે સાઈટને પાછી '''online mode''' પર લાવશે.
  
 
|-
 
|-
 
| 13:24
 
| 13:24
| If this is not the case, you will see an option at the top of the page to '''Go online'''.
+
| જો આવું નથી તો, પુષ્ઠના ઉપરની બાજુએ તમને '''Go online''' વિકલ્પ દેખાશે.
  
 
|-
 
|-
 
| 13:33
 
| 13:33
| Step No 3:
+
| સ્ટેપ 3:
Finally, let us check everything this is up to date.  
+
છેલ્લે, ચાલો તપાસ કરીએ એ આ બધું આજની તારીખમાં બરાબર છે.
  
 
|-
 
|-
| 13:39
+
| 13:39
| Click on '''Reports''' menu and '''Available updates'''.
+
| '''Reports''' મેનુ અને '''Available updates''' પર ક્લીક કરો.
  
 
|-
 
|-
| 13:44
+
| 13:44
| Here we can see our '''Drupal core, Modules''' and '''Themes''' everything is up-to-date.
+
| અહીં આપણે જોઈ શકીએ છીએ કે આજની તારીખમાં આપણા '''Drupal core, Modules''' અને '''Themes''' બધું જ બરાબર છે.
  
 
|-
 
|-
 
| 13:51
 
| 13:51
|   Next, let us learn how to revert our old version.
+
| આગળ, ચાલો શીખીએ કે આપણી જૂની આવૃત્તિ પર કેવી રીતે આવી શકાય છે.
  
 
|-
 
|-
| 13:56
+
| 13:56
| In case our update fails, for some reason you don’t know, we can go back to our previous version.
+
| તમને જાણ ન હોય, એવા કોઈ કારણસર જો આપણું અપડેટ નિષ્ફળ થાય તો, આપણે આપણી જૂની આવૃત્તિ પર પાછા જય શકીએ છીએ.
  
 
|-
 
|-

Revision as of 18:31, 6 September 2016

Time Narration
00:01 Drupal Site Management પરનાં Spoken tutorial માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે, આપેલ વિશે શીખીશું:
  • reports જોવી
  • Drupal ને અપડેટ કરવું
  • modules અને themes અપડેટ કરવી અને
  • જૂની આવૃત્તિને પાછી સ્ટોર કરવી.
00:18 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:
  • Ubuntu Linux ઓપરેટીંગ સિસ્ટમ
  • Drupal 8 અને
  • Firefox વેબ બ્રાઉઝર.

તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.

00:33 સાઈટ મેનેજમેન્ટ શું છે?

Site management એ આપેલ વિશે છે:

  • ડ્રૂપલ પાછળ કોડને અપડેટ કરવું જે છે core, modules અને themes
00:44
  • errors નું અવલોકન કરવું અને તેને સુધારવું
  • યુઝરોનાં વર્તનનું અભ્યાસ કરવું વગેરે.
00:51 ચાલો આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ.
00:56 site management નો શરૂઆતી પોઇન્ટ Reports મેનુ છે. જો તમને વધારાની સહાય જોઈએ છે તો, તમે Help મેનુનો સંપર્ક પણ કરી શકો છો.
01:07 Reports પર ક્લીક કરો. આપણને રિપોર્ટોની એક યાદી દેખાશે જે આપણે આપણી Drupal site પરથી મેળવી શકીએ છીએ.
01:14 Available Updates પર ક્લીક કરો.
01:17 If anything is in red background, that means there is a security update and we should update it soon.
01:25 If it is in yellow, then it is not a security update but there is an improved version available.
01:33 On the Settings tab, we can tell Drupal how frequently to check for updates.
01:40 We can also tell it to send an e-mail to us, if there are updates available. It is highly recommended to do this.
01:50 Under Reports, the "Recent log messages" gives us a list of errors found by Drupal. We should look at these, once in a while.
02:01 Under Reports, the Status report shows installation or configuration problems recognized by Drupal.
02:10 For instance -

I am on MySQL 5.6.30, My Drupal Core status is not up-to-date, My database is up-to-date, etc.

02:25 Under Reports, the Top 'access denied' errors and Top 'page not found' errors are also important.
02:34 These are simple ways to make sure that our site is performing the best it can.
02:41 Top search phrases provides the frequently used words in the search forms of your site.
02:49 Understanding the reporting section of our Drupal website is the first step in maintaining our site.
02:57 Next, let us learn to update Drupal.
03:01 Click on Available updates.
03:04 We see that the current version of Drupal core is 8.1.0 and the recommended version is 8.1.6.
03:15 This is the status at the time of the recording.
03:20 You may see a different recommended version here.
03:24 Note that you need an internet connection for Drupal to find out the current recommended version.
03:32 Updating Drupal core requires manual downloading of code files and applying it to your site.
03:40 We will see the upgrading process step by step.
03:45 The following steps are applicable to Bitnami Drupal stack.
03:50 But most of the steps are applicable to any other Drupal installation, as well.
03:57 Step No 1:

First put your site into Maintenance mode.

04:03 For that, go to Configuration and click on Maintenance mode under Development.
04:11 Check the option to "Put site into maintenance mode".
04:16 Click on Save configuration button.
04:19 When the Maintenance mode is active, only administrators can login.
04:26 In case you logged out admin by mistake, you can login at the URL of your homepage followed by /user.
04:37 Others will see a message that the site is under maintenance.
04:42 Step No 2:

Let us backup the database of the current version.

04:47 Open your Bitnami Drupal Stack control window.
04:52 Refer the tutorial Installation of Drupal to recollect how to open this control window.
05:00 Click on Open PhpMyAdmin button.
05:05 We are redirected to the phpmyadmin page.
05:10 The default username is root.
05:13 Drupal admin password and phpmyadmin password both are the same.
05:20 So, type the username as root and type your Drupal admin password, then click on Go button.
05:29 To take a backup, first click on Export button at the top panel.
05:36 Then choose the Export method as Custom.
05:40 Select bitnami_drupal8 under the Database list.
05:45 Under the Output section, give the filename template as "drupal-8.1.0" and set the Compression as gzipped.
05:58 The filename could be different based on your current version.
06:03 Under the section Object creation options, put a check-mark on Add DROP DATABASE statement option.
06:12 Put a check-mark on Add DROP TABLE option.
06:16 Scroll down and click on Go button at the bottom.
06:21 Click on OK button to save the file.
06:25 Go to your Downloads folder and check for the backup file "drupal-8.1.0.sql.gz".
06:36 Step No 3:

We should shut down all the servers.

06:42 To stop all the running servers, switch to the Bitnami Drupal Stack control window.
06:49 Click on the Manage Servers tab and then click on the Stop All button.
06:56 Step No 4:

Click on the Welcome tab and then on Open Application Folder button.

07:04 This will open in the file browser.
07:07 Navigate to the folders apps, then drupal and finally htdocs.
07:15 Step No 5:

We have to create a folder to backup the code for the current version of Drupal.

07:24 Name this folder with the current version number.
07:29 Next, move the backup database file to the drupal-8.1.0 folder.
07:36 Step No 6:

Go back to the htdocs folder.

07:42 Next, move the folders core and vendor and all the other files by cut and pasting into the backup folder drupal-8.1.0.
07:55 This will keep both the database and the code in one place.
08:00 This is a backup copy of the old version of the core, in case you have to revert back.
08:07 Step No 7:

Go back to our htdocs folder.

08:13 Next, we have to download the latest version of Drupal.
08:18 Open your web browser and go to the link shown: https://www.drupal.org/project/drupal
08:24 Download the latest recommended version of Drupal 8.
08:28 At the time of this recording, it is Drupal core 8.1.6.
08:35 This version could be different at the time of your viewing.
08:40 Click on it to open.
08:43 Click on the tar.gz or zip file to download.
08:49 Click on the OK button to save it.
08:53 Now, go to your Downloads folder and move the drupal zip file to your htdocs folder.
09:01 drupal-8.1.6.zip file is provided in the Code files link in the webpage of this tutorial.
09:11 If you don’t have internet connection, please download and use it.
09:18 Step No 8:

Unzip the file. This will create a folder drupal-8.1.6 in the htdocs folder.

09:30 Double click on it to open.
09:34 From the new Drupal folder, move the folders core and vendor and all the other regular files to the htdocs folder.
09:44 Step No 9:

Switch to the Bitnami Drupal Stack control window.

09:51 Now, go to Manage Servers tab and start all the servers by clicking on the Start All button.
10:00 Step No 10:

Visit our site by clicking on the Welcome tab, Go to Application button and Access Drupal link.

10:12 Go to Reports and Status report.
10:17 Here, we can confirm the Drupal version number and that it is the latest one.
10:24 But our database is out-of-date.
10:27 Every time there is a core, module or a theme update, the database has to be updated.
10:36 Step No 11:

Let us learn to update the database.

10:42 Go to Extend menu and click on update script link.
10:47 Click on Continue button.
10:51 It says that we have some pending updates. For you, it may be different.
10:58 Click on Apply pending updates button.
11:04 Now click on Administration pages link.
11:08 If there are no errors, we have successfully updated the core.
11:14 Step No 12:

Click on the Go online link.

11:18 Remove the check-mark to Put site to maintenance mode option.
11:25 Click on Save configuration button.
11:29 This will bring back to the site to online mode for all the users.
11:34 The steps discussed so far, work for Bitnami installation.
11:40 If you have used other methods, most of the steps will be the same except for the Bitnami sections.
11:48 હવે, ચાલો themes અને modules ને અપડેટ કરવાનું શીખીએ.
11:53 core અપડેટ સાથે તુલના કરીએ તો આ સરળ છે કારણ કે બટન ક્લીક કરવાની સાથે જ ડ્રૂપલ આ કરશે.
12:01 કોઈકવાર આપણી પાસે કોઈપણ core અપડેટ વિના ફક્ત modules અથવા themes અપડેટો જ રહેશે.
12:09 સ્ટેપ 1:

Reports મેનુ પર ક્લીક કરો અને ત્યારબાદ Available updates પર.

12:15 Update ટેબ પર ક્લીક કરો.
12:19 અહીં, આપણે જોઈ શકીએ છીએ કે આપણને સેજ themes અને modules અપડેટ કરવું પડશે.
12:25 તે તમામને પસંદ કરો.
12:28 ત્યારબાદ Download these updates બટન પર ક્લીક કરો.
12:33 ખાતરી કરી લો કે performing updates in maintenance mode માટે ચેક-બોક્સ ઓન હોય.
12:39 અપડેટો લાગુ કરવા માટે Continue બટન પર ક્લીક કરો.
12:43 આનાથી કોડ અપડેટ થશે અને site પાછી online mode પર આવશે.
12:49 સ્ટેપ 2:

Run database updates લીંક પર ક્લીક કરો.

12:55 જો તમે ડેટાબેઝને બેકઅપ કર્યું ન હોય તો, આપણે પહેલા કરેલ પ્રમાણે તે કરી લો.
13:01 Continue બટન પર ક્લીક કરો.
13:04 આ ડેટાબેઝને અપડેટ કરશે જેવું કે આપણે core અપડેટ માટે કર્યું હતું.
13:09 Apply pending updates બટન પર ક્લીક કરો.
13:14 Administration pages લીંક પર ક્લીક કરો.
13:18 Drupal સામાન્ય રીતે સાઈટને પાછી online mode પર લાવશે.
13:24 જો આવું નથી તો, પુષ્ઠના ઉપરની બાજુએ તમને Go online વિકલ્પ દેખાશે.
13:33 સ્ટેપ 3:

છેલ્લે, ચાલો તપાસ કરીએ એ આ બધું આજની તારીખમાં બરાબર છે.

13:39 Reports મેનુ અને Available updates પર ક્લીક કરો.
13:44 અહીં આપણે જોઈ શકીએ છીએ કે આજની તારીખમાં આપણા Drupal core, Modules અને Themes બધું જ બરાબર છે.
13:51 આગળ, ચાલો શીખીએ કે આપણી જૂની આવૃત્તિ પર કેવી રીતે આવી શકાય છે.
13:56 તમને જાણ ન હોય, એવા કોઈ કારણસર જો આપણું અપડેટ નિષ્ફળ થાય તો, આપણે આપણી જૂની આવૃત્તિ પર પાછા જય શકીએ છીએ.
14:05 આ માટે, આપણે જૂનું core અને ડેટાબેઝને પાછું સ્ટોર કરવાની જરૂર છે.
14:10 સ્ટેપ 1:

સાઈટને Maintenance mode માં મુકો.

14:17 સ્ટેપ 2:

Drupal Stack Control વિન્ડોમાંથી તમામ સર્વરોને સ્ટોપ કરો.

14:25 સ્ટેપ 3:

આપણું htdocs ફોલ્ડર ખોલો.

14:30 core અને vendor ફોલ્ડરો તેમ જ બીજી અન્ય નિયમિત ફાઈલોને drupal-8.1.6 ફોલ્ડરમાં ખસેડો.
14:40 htdocs ફોલ્ડર પર પાછા જાવ અને પાછલી આવૃત્તિનું ફોલ્ડર ખોલો.
14:44 ત્યારબાદ core અને vendor ફોલ્ડરો તેમ જ બીજી અન્ય નિયમિત ફાઈલોને drupal-8.1.6 ફોલ્ડરમાંથી htdocs ફોલ્ડરમાં ખસેડો.
15:00 સ્ટેપ 4:

Drupal Stack Control વિન્ડોમાંથી Apache અને MySQL servers સ્ટાર્ટ કરો.

15:11 સ્ટેપ 5:

જુના ડેટાબેઝને પાછું સ્ટોર કરવું.

05:15 Drupal Stack Control વિન્ડોમાંથી phpMyAdmin પુષ્ઠ ખોલો.
15:23 ઉપર પેનલમાં આવેલ Import બટન પર ક્લીક કરો.
15:27 Browse બટન પર ક્લીક કરો.
15:30 અહીં, બેકઅપ ડેટાબેઝ ફાઈલ પસંદ કરો.
15:34 ત્યારબાદ નીચે આવેલ Go બટન પર ક્લીક કરો.
15:38 સ્ટેપ 6:

છેલ્લું સ્ટેપ આપણે જૂની આવૃત્તિ પર પાછા આવ્યા છીએ કે નહીં તે તપાસવું છે.

15:45 આપણી Drupal site પર પાછા આવો.
15:49 Reports મેનુ અને Status report પર ક્લીક કરો.
15:52 અહીં તમે જોઈ શકો છો કે હવે આપણી Drupal આવૃત્તિ એ 8.1.0 છે.
15:59 નોંધ લો આપણે ફક્ત core અને database ને જૂની આવૃત્તિમાં ફેરવી શકીએ છીએ.
16:05 modules અને themesDrupal દ્વારા અપડેટ થઇ હતી.
16:10 આપણે સ્ટેપ 6 માં તેની એક નકલ બનાવી નથી, તેથી આપણે અહીં જૂની આવૃત્તિઓ જોશું નહીં.
16:18 આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
16:22 ચાલો સારાંશ લઈએ.
16:25 આ ટ્યુટોરીયલમાં, આપણે Site management નાં મહત્વપૂર્ણ પાસાઓ વિશે શીખ્યા:
  • રિપોર્ટો જોવી અને તેનું વિશ્લેષણ કરવું
  • ડેટાબેઝ તથા કોડનું બેકઅપ લેવું
16:39
  • Drupal core અપડેટ કરવું
  • modules અને themes અપડેટ કરવી અને
  • બેકઅપ કરેલ આવૃત્તિ ને પાછી સ્ટોર કરવી.
16:49 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. આ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
16:54 તેને ડાઉનલોડ કરીને જુઓ.
16:58 સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે.
17:03 વધુ વિગતો માટે અમને લખો.
17:06 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
17:22 આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki, PoojaMoolya