Difference between revisions of "Drupal/C2/Modifying-the-Display-of-Content/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border = 1 | Time | Narration |- | 00:01 | Welcome to the '''Spoken tutorial''' on''' Modifying the Display of Content''' |- | 00:06 | In this tutorial, we will learn abo...")
 
Line 5: Line 5:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
| Welcome to the '''Spoken tutorial''' on''' Modifying the Display of Content'''
+
| ''' Modifying the Display of Content''' પરનાં '''Spoken tutorial''' માં સ્વાગત છે.
  
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
| In this tutorial, we will learn about:
+
| આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખીશું:
 
* '''Displays'''
 
* '''Displays'''
* Managing '''Full content display''' and
+
* '''Full content display''' વ્યવસ્થાપિત કરવું અને
* Managing display '''Teaser'''.
+
* ડિસ્પ્લે '''Teaser''' વ્યવસ્થાપિત કરવું.
  
 
|-
 
|-
 
| 00:16
 
| 00:16
| To record this tutorial, I am using:
+
| આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:
* '''Ubuntu Linux''' Operating System
+
* '''Ubuntu Linux''' ઓપરેટીંગ સિસ્ટમ
* '''Drupal 8''' and
+
* '''Drupal 8''' અને
* '''Firefox''' Web browser.
+
* '''Firefox''' વેબ બ્રાઉઝર.
  
 
|-
 
|-
 
| 00:26
 
| 00:26
| You can use any web browser as per your choice.
+
| તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
  
 
|-
 
|-
 
| 00:31
 
| 00:31
| Let us open our website which we created earlier.
+
| ચાલો આપણે બનાવેલી પહેલાની આપણી વેબસાઈટ ખોલીએ.
  
 
|-
 
|-
 
| 00:35
 
| 00:35
| Now we have our content. Let’s see how it actually looks and how''' Drupal''' renders it to the page.
+
| હવે આપણી પાસે આપણું કન્ટેન્ટ છે. ચાલો જોઈએ તે વાસ્તવમાં કેવું દેખાય છે અને ''' Drupal''' તેને પુષ્ઠ પર કેવી રીતે રજૂ કરે છે.
  
 
|-
 
|-
 
| 00:42
 
| 00:42
| Note that in the''' Teaser mode,''' we get the''' Title''' and the''' Body''' with a''' Read more.'''
+
| નોંધ લો ''' Teaser mode''' માં, આપણને ''' Title''' અને ''' Body''' એ એક ''' Read more''' સાથે મળે છે.
  
 
|-
 
|-
 
| 00:49
 
| 00:49
| As we scroll down, we can also see all of our new content here.
+
| જેમ આપણે નીચે સ્ક્રોલ કરીએ છીએ તો, અહીં આપણને આપણા તમામ નવા કન્ટેન્ટ દેખાય છે.
  
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
| By default, Drupal outputs the last 10''' nodes''' created that have been promoted to the''' Homepage'''.
+
| મૂળભૂત રીતે, છેલ્લી બનાવેલી 10 ''' nodes''' ડ્રૂપલ આઉટપુટ કરે છે જેને ''' Homepage''' પર બઢતી અપાયી છે.
  
 
|-
 
|-
 
| 01:03
 
| 01:03
| Notice, there is some pagination down here at the bottom- page''' 1, 2, 3, Next''' and''' Last.'''
+
| નોંધ લો, અહીં નીચે અમુક પુષ્ઠક્રમાંકન છે - પુષ્ઠ ''' 1, 2, 3, Next''' અને ''' Last.'''
  
 
|-
 
|-
 
| 01:12
 
| 01:12
| If we click on''' Last,''' we will see a listing of the nodes in''' Teaser mode''', with a''' Read more''' after the''' Title'''.
+
| જો આપણે ''' Last''' પર ક્લીક કરીએ છીએ તો, આપણે ''' Teaser mode''' માં નોડોની યાદી જોશું, જે ''' Title''' બાદ ''' Read more''' સહીત રહેશે.
  
 
|-
 
|-
 
| 01:20
 
| 01:20
| This is not appealing.
+
| આ અરજી નથી.
  
 
|-
 
|-
 
| 01:22
 
| 01:22
| '''Drupal''' allows us to set up what it calls “View modes”.
+
| '''Drupal''' આપણને “View modes” સુયોજિત કરવાની પરવાનગી આપે છે.
  
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
| Click on''' Structure '''and then''' Content Types.'''
+
| ''' Structure ''' પર ક્લીક કરો અને ત્યારબાદ ''' Content Types.'''
  
 
|-
 
|-
 
| 01:31
 
| 01:31
| Now, let’s update the layout for our''' 'Events' Content type'''.
+
| હવે, ચાલો આપણા ''' 'Events' Content type''' માટે લેઆઉટ અપડેટ કરીએ.
  
 
|-
 
|-
 
| 01:36
 
| 01:36
| Click on the drop-down, then click on the''' Manage display'''.
+
| ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો, ત્યારબાદ ''' Manage display''' પર ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 01:41
 
| 01:41
| Notice here at the top, on the''' Manage display''' tab, there is a''' Default''' and a''' Teaser'''.
+
| અહીં ઉપર નોંધ લો, ''' Manage display''' ટેબ પર, એક ''' Default''' અને એક ''' Teaser''' છે.
  
 
|-
 
|-
 
| 01:48
 
| 01:48
| '''Default''' is the default layout we are going to add one of the''' Full view''' layout.
+
| '''Default''' એ મૂળભૂત લેઆઉટ છે આપણે એકાદ ''' Full view''' લેઆઉટ ઉમેરવા જઈ રહયા છીએ.
  
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
| Next is the''' Teaser''' layout. Let’s click on''' Teaser'''.
+
| આગળ ''' Teaser''' લેઆઉટ છે. ચાલો ''' Teaser''' પર ક્લીક કરીએ.
  
 
|-
 
|-
 
| 02:00
 
| 02:00
| In the''' Teaser mode''', the only thing that is visible is the''' Event Description.''' And the''' Links,''' which is the''' Read more''' link.
+
| ''' Teaser mode''' માં, ફક્ત ''' Event Description.''' દૃશ્યમાન છે. અને ''' Links,''' જે કે ''' Read more''' લીંક છે.
  
 
|-
 
|-
 
| 02:09
 
| 02:09
| Here it says "Trimmed limit: 600 characters".
+
| અહીં તે કહે છે "Trimmed limit: 600 characters".
  
 
|-
 
|-
 
| 02:14
 
| 02:14
| We will update some of these things to make the''' Teaser mode''' for our''' Event Content type''' look better.
+
| આપણા ''' Event Content type''' માટે ''' Teaser mode''' વધુ સારો બનાવવા માટે આપણે આમાંની અમુક વસ્તુઓને અપડેટ કરીશું.
  
 
|-
 
|-
 
| 02:21
 
| 02:21
| Before we proceed, we need to understand that Drupal gives us what is called''' Layouts'''.
+
| આગળ વધીએ એ પહેલા, આપણે એ સમજવાની જરૂર છે કે ડ્રૂપલ આપણને ''' Layouts''' આપે છે.
  
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
| Let’s click on''' Structure''' and''' Display modes.'''
+
| ચાલો ''' Structure''' અને ''' Display modes''' પર ક્લીક કરીએ.
  
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
| Then click on''' View modes'''. Notice there is''' Form modes''' as well.
+
| ત્યારબાદ ''' View modes''' પર ક્લીક કરો. નોંધ લો અહીં ''' Form modes''' પણ છે.
  
 
|-
 
|-
 
| 02:38
 
| 02:38
| This''' Form modes''' is the''' layout''' for how data is entered.
+
| ડેટા કેવી રીતે દાખલ થવો જોઈએ તે માટે આ ''' Form modes''' ''' layout''' છે.
  
 
|-
 
|-
 
| 02:43
 
| 02:43
| This''' View modes''' is the layout for how data is viewed.
+
| ડેટા કેવી રીતે દેખાવો જોઈએ તે માટે આ ''' View modes''' એ લેઆઉટ છે.
  
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
| Click on''' View modes'''.
+
| ''' View modes''' પર ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 02:51
 
| 02:51
| Under the''' Content View mode''', we see  '''Full content, RSS, Search index, Search results, Teaser.'''
+
| ''' Content View mode''' અંતર્ગત, આપણે જોઈએ છીએ '''Full content, RSS, Search index, Search results, Teaser.'''
  
 
|-
 
|-
 
| 03:02
 
| 03:02
| We can also add a new''' Content View mode'''.
+
| સાથે જ આપણે નવું ''' Content View mode''' પણ ઉમેરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 03:06
 
| 03:06
| The key thing is - we are not limited to what''' Drupal''' gives us out of the box.
+
| મુખ્ય વસ્તુ છે - ''' Drupal''' આપણને બોક્સ બહાર શું આપે છે તેના પર આપણે મર્યાદિત નથી.
  
 
|-
 
|-
 
| 03:12
 
| 03:12
| We also have''' Blocks, Comments, Taxonomy terms''' and''' Users'''.
+
| આપણી પાસે ''' Blocks, Comments, Taxonomy terms''' અને ''' Users''' પણ છે.
  
 
|-
 
|-
 
| 03:18
 
| 03:18
| We can add our own''' View modes''' to any of these.
+
| આપણે આનાંપર આપણું પોતાનું ''' View modes''' ઉમેરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
| Please make a note of that. It is an important thing to remember.
+
| કૃપા કરી તેની નોંધ લો. આ યાદ રાખવાની મહત્વની વસ્તુ છે.
  
 
|-
 
|-
 
| 03:27
 
| 03:27
| These are the ones that are available. But all are not enabled for every''' Content type'''.
+
| આ બધું અહીં ઉપલબ્ધ છે. પણ દરેક ''' Content type''' માટે બધું જ સક્રિય નથી.
  
 
|-
 
|-
 
| 03:34
 
| 03:34
| Let us go back and do that.
+
| ચાલો પાછા જઈને તે કરીએ.
  
 
|-
 
|-
 
| 03:36
 
| 03:36
| Let’s go back to''' Structure''' and click''' Content types.'''
+
| ચાલો ''' Structure''' પર પાછા આવીએ અને ''' Content types''' પર ક્લીક કરીએ.
  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
| On the''' Events Content type''', click''' Manage display.'''
+
| ''' Events Content type''' પર, ''' Manage display''' ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 03:46
 
| 03:46
| Once again, we’re on this page where we have''' Default''' and''' Teaser'''.
+
| ફરી એકવાર, આપણે એ પુષ્ઠ પર છીએ જ્યાં ''' Default''' અને ''' Teaser''' છે.
  
 
|-
 
|-
 
| 03:52
 
| 03:52
| Scroll down to the bottom and click on''' CUSTOM DISPLAY SETTINGS'''.
+
| નીચેની તરફ સ્ક્રોલ કરીને ''' CUSTOM DISPLAY SETTINGS''' પર ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
| Put a check-mark in''' Full content'''.
+
| ''' Full content''' માં એક ચેક-માર્ક મુકો.
  
 
|-
 
|-
 
| 04:00
 
| 04:00
| This will allow us to manipulate how the fields are laid out, when we are actually looking at a node.
+
| આનાથી આપણને ફીલ્ડો કેવા ગોઠવવા છે તે કરવાની પરવાનગી મળશે, જ્યારે આપણે નોડ તરફે વાસ્તવમાં જોઈએ છે.
  
 
|-
 
|-
 
| 04:07
 
| 04:07
| Click''' Save'''.
+
| ''' Save''' ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 04:09
 
| 04:09
| Now, here at the top, we have''' Full content''' and''' Teaser'''.
+
| હવે, અહીં ઉપર, આપણી પાસે ''' Full content''' અને ''' Teaser''' છે.
  
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
| Next, we will learn how to update both of these''' View modes'''.
+
| આગળ, આપણે આ બંને ''' View modes''' ને અપડેટ કરવાનું શીખીશું.
  
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
| First, let's update the''' Full Content View'''.
+
| પહેલા, ચાલો ''' Full Content View''' અપડેટ કરીએ.
  
 
|-
 
|-
 
| 04:23
 
| 04:23
| These are the fields in our''' Full Content''' layout and the order they’re in and how the''' LABEL'''s appear.
+
| આ છે આપણા ફીલ્ડો ''' Full Content''' લેઆઉટમાં અને તે જે ક્રમમાં આવેલ છે અને ''' LABEL'''s કેવી રીતે દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
 
| 04:30
 
| 04:30
| As a reminder, let’s go back and take a look at an''' event. ''' Click on''' DrupalCamp Cincinnati.'''
+
| યાદપત્ર તરીકે, ચાલો પાછા જઈને ''' event ''' તરફે જોઈએ. ''' DrupalCamp Cincinnati''' પર ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 04:37
 
| 04:37
| The''' body''' is at the top.
+
| ''' body''' ઉપરની તરફ આવેલ છે.
  
 
|-
 
|-
 
| 04:39
 
| 04:39
| '''Event website, Date, Topics''' and the''' logo''' if we had one.
+
| '''Event website, Date, Topics''' અને ''' logo''' જો આપણી પાસે એ હોય તો.
  
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
| Now, let’s clean these up to make our content look a little better.
+
| હવે, આપણું કન્ટેન્ટ સેજ સારું લાગે એવું બનાવવા માટે ચાલો આને સાફ કરીએ.
  
 
|-
 
|-
 
| 04:50
 
| 04:50
| '''Structure - Content types''' -''' Manage display''' for''' Events''' and then click on''' Full Content'''.
+
| ''' Events''' માટે '''Structure - Content types''' -''' Manage display''' અને ત્યારબાદ ''' Full Content''' પર ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 04:58
 
| 04:58
| Here''' Event Description''' is in full mode.
+
| અહીં ''' Event Description''' સંપૂર્ણ મોડમાં છે.
  
 
|-
 
|-
 
| 05:02
 
| 05:02
| Let’s drag that down below''' Logo.'''
+
| ચાલો તેને ''' Logo''' ની નીચે ડ્રેગ કરીએ.
  
 
|-
 
|-
 
| 05:05
 
| 05:05
| Then let’s hide the''' LABEL''' for the''' Logo'''.
+
| ત્યારબાદ ચાલો ''' Logo''' માટે ''' LABEL''' ને છુપાવીએ.
  
 
|-
 
|-
 
| 05:09
 
| 05:09
| And change it from''' Original image''' to a''' Medium''' size.
+
| અને તેને ''' Original image''' માંથી ''' Medium''' માપમાં બદલીએ.
  
 
|-
 
|-
 
| 05:14
 
| 05:14
| This is an''' Image style'''.  
+
| આ એક ''' Image style''' છે.  
  
 
|-
 
|-
 
| 05:17
 
| 05:17
| We will learn more about''' Image styles''' when we get to''' Views'''.
+
| આપણે ''' Views''' મેળવ્યા પછીથી ''' Image styles''' વિશે વધુમાં જાણીશું.
  
 
|-
 
|-
 
| 05:22
 
| 05:22
| Understand that we are able to generate any size image in any''' Image style''' that we want.
+
| સમજી લો કે આપણે ઇચ્છિત કોઈપણ ''' Image style''' માં કોઈપણ માપની ઇમેજ ઉત્પન્ન કરવામાં સક્ષમ છીએ.
  
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
| Then we can use it anywhere we want. Let’s click on''' Update'''.
+
| ત્યારબાદ તેને આપણે ઈચ્છા પ્રમાણે ક્યાંપણ વાપરી શકીએ છીએ. ચાલો ''' Update''' પર ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
| Now our''' Event Logo''' will be on the left because this''' Theme''' floats the images to the left.
+
| હવે આપણો ''' Event Logo''' ડાબી બાજુએ રહેશે કારણ કે આ ''' Theme''' ઈમેજોને ડાબી બાજુએ તરાવે છે.
  
 
|-
 
|-
 
| 05:43
 
| 05:43
| The''' Body''' will wrap around it.
+
| ''' Body''' તેના ફરતે વીંટાશે.
  
 
|-
 
|-
 
| 05:45
 
| 05:45
| Let’s put the''' Event Date''' as''' LABEL Inline'''.
+
| ચાલો ''' Event Date''' ને ''' LABEL Inline''' તરીકે મૂકીએ.
  
 
|-
 
|-
 
| 05:49
 
| 05:49
| Let’s change the''' Format '''now.
+
| ચાલો હવે ''' Format ''' બદલીએ.
  
 
|-
 
|-
 
| 05:52
 
| 05:52
| Click on the gear on the right. We use a gear to configure something.
+
| જમણી બાજુએ આવેલ ગિયર પર ક્લીક કરો. કંઈક કોન્ફીગર કરવા માટે આપણે ગિયરને વાપરીએ છીએ.
  
 
|-
 
|-
 
| 05:59
 
| 05:59
| We will change this to the''' Default long date'''.
+
| આપણે આને ''' Default long date''' માં બદલીશું.
  
 
|-
 
|-
 
| 06:03
 
| 06:03
| Click''' Update'''. This is nicer.
+
| ''' Update''' ક્લીક કરો. આ સુંદર છે.
  
 
|-
 
|-
 
| 06:07
 
| 06:07
| Let’s keep''' Event Sponsors''' as''' Inline'''.
+
| ''' Event Sponsors''' ને ચાલો ''' Inline''' તરીકે રાખીએ.
  
 
|-
 
|-
 
| 06:10
 
| 06:10
| You will notice that the output is linked to the''' referenced entity.'''
+
| તમને નોંધ થશે કે આઉટપુટ ''' referenced entity''' ને લીંક થાય છે.
  
 
|-
 
|-
 
| 06:15
 
| 06:15
| That means, if the''' Cincinnati User Group''' is sponsoring''' DrupalCamp Cincinnati,''' that will be a link to the''' User Group page.'''
+
| એનો અર્થ એ છે કે, જો ''' Cincinnati User Group''' ''' DrupalCamp Cincinnati''' નું આયોજન કરી રહ્યું છે તો, તે ''' User Group page''' ને લીંક થઇ જશે.
  
 
|-
 
|-
 
| 06:24
 
| 06:24
| That is exactly what we want.
+
| અને આ જ આપણે ઇચ્છીએ છીએ.
  
 
|-
 
|-
 
| 06:27
 
| 06:27
| Since '''Event Topics '''is presented in a column, we will choose''' Above.'''
+
| જો કે '''Event Topics ''' એ સ્તંભો રજુ કરાયા છે તો, આપણે ''' Above''' પસંદ કરીશું.
  
 
|-
 
|-
 
| 06:33
 
| 06:33
| Once again, it is linked to the''' Referenced entity'''.
+
| ફરી એકવાર, તે ''' Referenced entity''' ને લીંક થાય છે.
  
 
|-
 
|-
 
| 06:37
 
| 06:37
| Now, please pause the tutorial and check that your screen looks like mine.
+
| હવે, કૃપા કરીને ટ્યુટોરીયલને અટકાવો અને તપાસ કરો કે તમારી સ્ક્રીન મારી સ્ક્રીન જેવી દેખાય છે.
  
 
|-
 
|-
 
| 06:43
 
| 06:43
| Click on''' Save'''.
+
| ''' Save''' પર ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 06:45
 
| 06:45
| Let’s take a look at one of our''' nodes''' in''' Full View''' mode.
+
| ચાલો ''' Full View''' મોડમાં આપણી એકાદી ''' nodes''' તરફે જુઓ.
  
 
|-
 
|-
 
| 06:49
 
| 06:49
| Click on''' Content''' and then on any''' event''' here.
+
| ''' Content''' પર ક્લીક કરો અને ત્યારબાદ અહીં કોઈપણ ''' event''' પર.
  
 
|-
 
|-
 
| 06:54
 
| 06:54
| The names of your '''Events''' and the text will be very different from mine.
+
| તમારા '''Events''' નું નામ અને ટેક્સ્ટ મારાથી તદ્દન જુદી રહેશે.
  
 
|-
 
|-
 
| 06:59
 
| 06:59
| That’s just because''' devel''' uses''' Lorem Ipsum'''.
+
| આ એટલા માટે કારણ કે ''' devel''' ''' Lorem Ipsum''' વાપરે છે.
  
 
|-
 
|-
 
| 07:03
 
| 07:03
| Click on any '''Event''' here.
+
| અહીં કોઈપણ '''Event''' પર ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 07:06
 
| 07:06
| You should now see a '''layout''' that looks something like this.
+
| તમને હવે એક '''layout''' દેખાશે જે આનાં જેવું કંઈક દેખાશે.
  
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
| This looks very nice.
+
| આ ખુબ સરસ દેખાય છે.
  
 
|-
 
|-
Line 347: Line 347:
 
|-
 
|-
 
| 07:18
 
| 07:18
| There is a little problem with the''' Event Topics,''' but for that we can just use some''' CSS'''.
+
| ''' Event Topics''' સાથે સેજ સમસ્યા છે, પણ આનાં માટે આપણે અમુક ''' CSS''' વાપરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 07:26
 
| 07:26
| Their '''links''' point to the correct places.
+
| તેમનાં '''links''' બરોબર જગ્યાએ ચીંધે છે.
  
 
|-
 
|-
 
| 07:29
 
| 07:29
| Let’s update the full display for our''' User Group Content type.'''
+
| ચાલો આપણી ''' User Group Content type''' માટે સંપૂર્ણ ડિસ્પ્લે અપડેટ કરો.
  
 
|-
 
|-
 
| 07:34
 
| 07:34
| Click on''' Structure, Content types''' and then click on''' Manage display''' in the''' User Groups'''.
+
| ''' Structure, Content types''' પર ક્લીક કરો અને ત્યારબાદ ''' User Groups''' માં ''' Manage display''' પર ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 07:42
 
| 07:42
| Once again, we need to update our''' Views'''.
+
| ફરી એકવાર, આપણે આપણા ''' Views''' ને અપડેટ કરવાની જરૂર છે.
  
 
|-
 
|-
 
| 07:46
 
| 07:46
| Scroll down, click '''CUSTOM DISPLAY SETTINGS''' and choose''' Full content'''.
+
| નીચે સ્ક્રોલ કરો, '''CUSTOM DISPLAY SETTINGS''' ક્લીક કરો અને ''' Full content''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 07:52
 
| 07:52
| We can update any of these displays as per our preference. Click''' Save'''.
+
| આપણી પસંદગી મુજબ આપણે આમાંની કોઈપણ ડિસ્પ્લે અપડેટ કરી શકીએ છીએ. ''' Save''' ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 07:59
 
| 07:59
| Then choose''' Full content'''. This is similar to what we did with our''' Events'''.
+
| ત્યારબાદ ''' Full content''' પસંદ કરો. જે આપણે આપણા ''' Events''' સાથે કર્યું હતું આ એના જેવું જ છે.
  
 
|-
 
|-
 
| 08:06
 
| 08:06
| Let’s put the''' Group Website''' above''' Description''' and the''' site Inline'''.
+
| ચાલો ''' Group Website''' ને ''' Description''' અને ''' site Inline''' ની ઉપર મૂકીએ.
  
 
|-
 
|-
 
| 08:12
 
| 08:12
| Put the''' Group Contact''' and''' Email''' together, again making their''' LABELs Inline'''.
+
| ''' Group Contact''' અને ''' Email''' એકસાથે મુકો, તેમના ''' LABELs Inline''' ફરીથી બનાવવા માટે.
  
 
|-
 
|-
 
| 08:19
 
| 08:19
| I prefer to leave the''' Email''' as''' Plain text''', rather than '''Email''' link.
+
| હું ''' Email''' ને '''Email''' લીંક આપવા કરતા, ''' Plain text''' તરીકે રહેવા દઈશ.
  
 
|-
 
|-
 
| 08:24
 
| 08:24
| This is because I don’t use my default''' Email''' program to send''' email''' anymore.
+
| આ એટલા માટે કારણ કે હવે હું મારા મૂળભૂત ''' Email''' પ્રોગ્રામને ''' email''' મોકલવા માટે વાપરતો નથી.
  
 
|-
 
|-
 
| 08:30
 
| 08:30
| I prefer to keep this as''' Plain text.'''
+
| હું તેને ''' Plain text''' તરીકે રાખવાનું પસંદ કરું છું.
  
 
|-
 
|-
 
| 08:33
 
| 08:33
| Keep''' Group Experience Level''' as''' Above,''' because its a list of all of the experience.
+
| ''' Group Experience Level''' ને ''' Above''' તરીકે રાખો, કારણ કે તે તમામ અનુભવની એક યાદી છે.
  
 
|-
 
|-

Revision as of 18:06, 2 September 2016

Time Narration
00:01 Modifying the Display of Content પરનાં Spoken tutorial માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખીશું:
  • Displays
  • Full content display વ્યવસ્થાપિત કરવું અને
  • ડિસ્પ્લે Teaser વ્યવસ્થાપિત કરવું.
00:16 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:
  • Ubuntu Linux ઓપરેટીંગ સિસ્ટમ
  • Drupal 8 અને
  • Firefox વેબ બ્રાઉઝર.
00:26 તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
00:31 ચાલો આપણે બનાવેલી પહેલાની આપણી વેબસાઈટ ખોલીએ.
00:35 હવે આપણી પાસે આપણું કન્ટેન્ટ છે. ચાલો જોઈએ તે વાસ્તવમાં કેવું દેખાય છે અને Drupal તેને પુષ્ઠ પર કેવી રીતે રજૂ કરે છે.
00:42 નોંધ લો Teaser mode માં, આપણને Title અને Body એ એક Read more સાથે મળે છે.
00:49 જેમ આપણે નીચે સ્ક્રોલ કરીએ છીએ તો, અહીં આપણને આપણા તમામ નવા કન્ટેન્ટ દેખાય છે.
00:55 મૂળભૂત રીતે, છેલ્લી બનાવેલી 10 nodes ડ્રૂપલ આઉટપુટ કરે છે જેને Homepage પર બઢતી અપાયી છે.
01:03 નોંધ લો, અહીં નીચે અમુક પુષ્ઠક્રમાંકન છે - પુષ્ઠ 1, 2, 3, Next અને Last.
01:12 જો આપણે Last પર ક્લીક કરીએ છીએ તો, આપણે Teaser mode માં નોડોની યાદી જોશું, જે Title બાદ Read more સહીત રહેશે.
01:20 આ અરજી નથી.
01:22 Drupal આપણને “View modes” સુયોજિત કરવાની પરવાનગી આપે છે.
01:27 Structure પર ક્લીક કરો અને ત્યારબાદ Content Types.
01:31 હવે, ચાલો આપણા 'Events' Content type માટે લેઆઉટ અપડેટ કરીએ.
01:36 ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો, ત્યારબાદ Manage display પર ક્લીક કરો.
01:41 અહીં ઉપર નોંધ લો, Manage display ટેબ પર, એક Default અને એક Teaser છે.
01:48 Default એ મૂળભૂત લેઆઉટ છે – આપણે એકાદ Full view લેઆઉટ ઉમેરવા જઈ રહયા છીએ.
01:55 આગળ Teaser લેઆઉટ છે. ચાલો Teaser પર ક્લીક કરીએ.
02:00 Teaser mode માં, ફક્ત Event Description. દૃશ્યમાન છે. અને Links, જે કે Read more લીંક છે.
02:09 અહીં તે કહે છે "Trimmed limit: 600 characters".
02:14 આપણા Event Content type માટે Teaser mode વધુ સારો બનાવવા માટે આપણે આમાંની અમુક વસ્તુઓને અપડેટ કરીશું.
02:21 આગળ વધીએ એ પહેલા, આપણે એ સમજવાની જરૂર છે કે ડ્રૂપલ આપણને Layouts આપે છે.
02:28 ચાલો Structure અને Display modes પર ક્લીક કરીએ.
02:32 ત્યારબાદ View modes પર ક્લીક કરો. નોંધ લો અહીં Form modes પણ છે.
02:38 ડેટા કેવી રીતે દાખલ થવો જોઈએ તે માટે આ Form modes layout છે.
02:43 ડેટા કેવી રીતે દેખાવો જોઈએ તે માટે આ View modes એ લેઆઉટ છે.
02:48 View modes પર ક્લીક કરો.
02:51 Content View mode અંતર્ગત, આપણે જોઈએ છીએ Full content, RSS, Search index, Search results, Teaser.
03:02 સાથે જ આપણે નવું Content View mode પણ ઉમેરી શકીએ છીએ.
03:06 મુખ્ય વસ્તુ છે - Drupal આપણને બોક્સ બહાર શું આપે છે તેના પર આપણે મર્યાદિત નથી.
03:12 આપણી પાસે Blocks, Comments, Taxonomy terms અને Users પણ છે.
03:18 આપણે આનાંપર આપણું પોતાનું View modes ઉમેરી શકીએ છીએ.
03:22 કૃપા કરી તેની નોંધ લો. આ યાદ રાખવાની મહત્વની વસ્તુ છે.
03:27 આ બધું અહીં ઉપલબ્ધ છે. પણ દરેક Content type માટે બધું જ સક્રિય નથી.
03:34 ચાલો પાછા જઈને તે કરીએ.
03:36 ચાલો Structure પર પાછા આવીએ અને Content types પર ક્લીક કરીએ.
03:42 Events Content type પર, Manage display ક્લીક કરો.
03:46 ફરી એકવાર, આપણે એ પુષ્ઠ પર છીએ જ્યાં Default અને Teaser છે.
03:52 નીચેની તરફ સ્ક્રોલ કરીને CUSTOM DISPLAY SETTINGS પર ક્લીક કરો.
03:57 Full content માં એક ચેક-માર્ક મુકો.
04:00 આનાથી આપણને ફીલ્ડો કેવા ગોઠવવા છે તે કરવાની પરવાનગી મળશે, જ્યારે આપણે નોડ તરફે વાસ્તવમાં જોઈએ છે.
04:07 Save ક્લીક કરો.
04:09 હવે, અહીં ઉપર, આપણી પાસે Full content અને Teaser છે.
04:14 આગળ, આપણે આ બંને View modes ને અપડેટ કરવાનું શીખીશું.
04:19 પહેલા, ચાલો Full Content View અપડેટ કરીએ.
04:23 આ છે આપણા ફીલ્ડો Full Content લેઆઉટમાં અને તે જે ક્રમમાં આવેલ છે અને LABELs કેવી રીતે દ્રશ્યમાન થાય છે.
04:30 યાદપત્ર તરીકે, ચાલો પાછા જઈને event તરફે જોઈએ. DrupalCamp Cincinnati પર ક્લીક કરો.
04:37 body ઉપરની તરફ આવેલ છે.
04:39 Event website, Date, Topics અને logo જો આપણી પાસે એ હોય તો.
04:45 હવે, આપણું કન્ટેન્ટ સેજ સારું લાગે એવું બનાવવા માટે ચાલો આને સાફ કરીએ.
04:50 Events માટે Structure - Content types - Manage display અને ત્યારબાદ Full Content પર ક્લીક કરો.
04:58 અહીં Event Description સંપૂર્ણ મોડમાં છે.
05:02 ચાલો તેને Logo ની નીચે ડ્રેગ કરીએ.
05:05 ત્યારબાદ ચાલો Logo માટે LABEL ને છુપાવીએ.
05:09 અને તેને Original image માંથી Medium માપમાં બદલીએ.
05:14 આ એક Image style છે.
05:17 આપણે Views મેળવ્યા પછીથી Image styles વિશે વધુમાં જાણીશું.
05:22 સમજી લો કે આપણે ઇચ્છિત કોઈપણ Image style માં કોઈપણ માપની ઇમેજ ઉત્પન્ન કરવામાં સક્ષમ છીએ.
05:29 ત્યારબાદ તેને આપણે ઈચ્છા પ્રમાણે ક્યાંપણ વાપરી શકીએ છીએ. ચાલો Update પર ક્લીક કરો.
05:35 હવે આપણો Event Logo ડાબી બાજુએ રહેશે કારણ કે આ Theme ઈમેજોને ડાબી બાજુએ તરાવે છે.
05:43 Body તેના ફરતે વીંટાશે.
05:45 ચાલો Event Date ને LABEL Inline તરીકે મૂકીએ.
05:49 ચાલો હવે Format બદલીએ.
05:52 જમણી બાજુએ આવેલ ગિયર પર ક્લીક કરો. કંઈક કોન્ફીગર કરવા માટે આપણે ગિયરને વાપરીએ છીએ.
05:59 આપણે આને Default long date માં બદલીશું.
06:03 Update ક્લીક કરો. આ સુંદર છે.
06:07 Event Sponsors ને ચાલો Inline તરીકે રાખીએ.
06:10 તમને નોંધ થશે કે આઉટપુટ referenced entity ને લીંક થાય છે.
06:15 એનો અર્થ એ છે કે, જો Cincinnati User Group DrupalCamp Cincinnati નું આયોજન કરી રહ્યું છે તો, તે User Group page ને લીંક થઇ જશે.
06:24 અને આ જ આપણે ઇચ્છીએ છીએ.
06:27 જો કે Event Topics એ સ્તંભો રજુ કરાયા છે તો, આપણે Above પસંદ કરીશું.
06:33 ફરી એકવાર, તે Referenced entity ને લીંક થાય છે.
06:37 હવે, કૃપા કરીને ટ્યુટોરીયલને અટકાવો અને તપાસ કરો કે તમારી સ્ક્રીન મારી સ્ક્રીન જેવી દેખાય છે.
06:43 Save પર ક્લીક કરો.
06:45 ચાલો Full View મોડમાં આપણી એકાદી nodes તરફે જુઓ.
06:49 Content પર ક્લીક કરો અને ત્યારબાદ અહીં કોઈપણ event પર.
06:54 તમારા Events નું નામ અને ટેક્સ્ટ મારાથી તદ્દન જુદી રહેશે.
06:59 આ એટલા માટે કારણ કે devel Lorem Ipsum વાપરે છે.
07:03 અહીં કોઈપણ Event પર ક્લીક કરો.
07:06 તમને હવે એક layout દેખાશે જે આનાં જેવું કંઈક દેખાશે.
07:10 આ ખુબ સરસ દેખાય છે.
07:12 Event Website

Event Date

Event Sponsors.

07:18 Event Topics સાથે સેજ સમસ્યા છે, પણ આનાં માટે આપણે અમુક CSS વાપરી શકીએ છીએ.
07:26 તેમનાં links બરોબર જગ્યાએ ચીંધે છે.
07:29 ચાલો આપણી User Group Content type માટે સંપૂર્ણ ડિસ્પ્લે અપડેટ કરો.
07:34 Structure, Content types પર ક્લીક કરો અને ત્યારબાદ User Groups માં Manage display પર ક્લીક કરો.
07:42 ફરી એકવાર, આપણે આપણા Views ને અપડેટ કરવાની જરૂર છે.
07:46 નીચે સ્ક્રોલ કરો, CUSTOM DISPLAY SETTINGS ક્લીક કરો અને Full content પસંદ કરો.
07:52 આપણી પસંદગી મુજબ આપણે આમાંની કોઈપણ ડિસ્પ્લે અપડેટ કરી શકીએ છીએ. Save ક્લીક કરો.
07:59 ત્યારબાદ Full content પસંદ કરો. જે આપણે આપણા Events સાથે કર્યું હતું આ એના જેવું જ છે.
08:06 ચાલો Group Website ને Description અને site Inline ની ઉપર મૂકીએ.
08:12 Group Contact અને Email એકસાથે મુકો, તેમના LABELs Inline ફરીથી બનાવવા માટે.
08:19 હું Email ને Email લીંક આપવા કરતા, Plain text તરીકે રહેવા દઈશ.
08:24 આ એટલા માટે કારણ કે હવે હું મારા મૂળભૂત Email પ્રોગ્રામને email મોકલવા માટે વાપરતો નથી.
08:30 હું તેને Plain text તરીકે રાખવાનું પસંદ કરું છું.
08:33 Group Experience Level ને Above તરીકે રાખો, કારણ કે તે તમામ અનુભવની એક યાદી છે.
08:40 Finally, keep Events sponsored as Above as well.
08:45 Leave the FORMAT as Label.
08:47 We could choose Entity ID or Rendered entity also.
08:52 But, on doing so, we will end up with a whole bunch of Event pages there.
08:58 I will keep this as Label.
09:01 Here is the Link to the referenced entity.
09:04 Using this, we can click the link to go to DrupalCamp Cincinnati in the Cincinnati User Group.
09:12 Let’s click on Save and check what we did.
09:16 Click Content and click on a User Group in the list.
09:22 Here we have the Group website, the description, the Contact information. This is created by devel.
09:31 A Contact Email - this is fake id which is also created by devel.
09:38 The key thing here is, it works!
09:41 Here is Group Experience Level. Notice that devel has double selected something.
09:48 We will just leave it as it is for now.
09:51 Lastly, the Event sponsored is DrupalCamp Cincinnati.
09:56 This layout is the best that we can get, without adding any Display or Layout modules.
10:03 We have done the Full content successfully.
10:07 Next, let us learn to update our Teaser modes. If you look at these two, they are not that bad.
10:16 But as you scroll down, our Teaser modes are not very nice.
10:21 We can fix that easily.
10:24 Click on Structure and Content types.
10:28 In the Events, click on Manage display, then on Teaser.
10:33 Drupal gives us links and Event Description which is the body field.
10:39 Let’s now update our Teaser mode for this.
10:43 Just drag the Event Website to the top and choose Inline.
10:49 Then drag Event Date up as well because it is important.
10:55 Next, drag the Event Logo and put it at the top as well.
11:00 We will hide the LABEL and change the FORMAT to Thumbnail.
11:05 We can create Image styles for any image on our site.
11:10 But we will learn about it later.
11:13 Change the Link image to as Content.
11:17 This makes the logo as a link straight into the content item. Now click Update.
11:23 We have the logo, the website and the date.
11:28 Drag the Links to the bottom.
11:31 Next, let’s trim the Event Description.
11:35 Click the gear and change this to 400 characters.
11:40 Click Update. Then click the drop-down and change the option to Trimmed.
11:47 Now, our Teaser mode should have:
  • the Logo on the left,
  • the Website,
  • the Date and
  • the Description on the right, with the Links.
11:58 Let’s see how it looks for now. Click Save.
12:03 Go back to the site.
12:05 You will see that DrupalCamp Cincinnati has been updated.
12:09 We will update the Date field later.
12:12 You will notice that the Body has been trimmed.
12:16 Click on Structure. Click Content types, Events, Manage display and Teaser.
12:24 Most of this is ok except for Event Date. Instead of Time ago we will choose Custom.
12:32 Notice here, there is a link to the PHP documentation for Date Formats.
12:38 Let’s update Date-Time format now.
12:41 First of all, delete that.
12:44 Lowercase l comma capital F jS comma and capital Y.
12:51 This means the day of the week, the day of the month,
12:55 and then the appropriate suffix - st nd rd th and the four digit year.
13:04 Click Update.
13:06 We can now see a preview of the date here.
13:09 Click Save.
13:11 Let’s hide the Event Description for now.
13:14 Click on Save.
13:16 Let’s take a look at our site.
13:19 Now our Teaser for our Event can be seen here - the Title, the logo, the website and the Event Date.
13:28 Let’s update the Teaser mode for our User Groups.
13:32 Click on Structure, Content types and then click on Manage display in the User Groups.
13:39 Then click on Teaser.
13:42 This one is a little different because we do not have any images.
13:47 We could have had a User Group logo.
13:50 Let’s put the User Group Website at the top.
13:53 We will not display the User Group Description.
13:57 Let’s keep the Group Contact email.
14:00 And change the label Group Website and Contact Email to Inline.
14:06 Here again, I like to keep the FORMAT as Plain text, because I don’t use my default email.
14:13 This is a very simple Teaser mode.
14:16 Click Save.
14:18 Back to our site.
14:20 The Cincinnati User Group has a Group Website and the Contact Email with a Read more.
14:27 That is how we update the View modes for both the Full content and the Teaser mode.
14:33 In subsequent tutorials, we will go to our landing pages and get our content out, in a usable form.
14:41 With this we come to an end of this tutorial. Let us summarize.
14:46 In this tutorial, we have learnt about:
  • Displays
  • Managing Full content display and
  • Managing display Teaser
15:11 This video is adapted from Acquia and OSTraining and revised by Spoken Tutorial Project, IIT Bombay.
15:21 The video at this link summarizes the Spoken Tutorial project. Please download and watch it.
15:28 The Spoken Tutorial Project team conducts workshops and gives certificates. For more details, please write to us.
15:36 Spoken Tutorial Project is funded by-
  • NMEICT, Ministry of Human Resource Development and
  • NVLI, Ministry of Culture

Government of India.

15:47 This is Vanessa Varkey, signing off. Thanks for joining.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki