Difference between revisions of "Digital-Divide/D0/Registration-of-an-account-for-online-train-ticket-booking/English-timed"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
|00.01 | |00.01 | ||
− | | | + | |ઓનલાઈન ટ્રેઇન બુકિંગ માટે ખાતું નોંધણી કરાવવાં પરનાં સ્પોકન-ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
|00.07 | |00.07 | ||
Line 11: | Line 11: | ||
|- | |- | ||
|00.11 | |00.11 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલમાં, આપણે '''irctc.co.in''' પર એક નવા ખાતાની નોંધણી કેવી રીતે કરવી એ શીખીશું. |
|- | |- | ||
|00.19 | |00.19 | ||
− | | | + | |આપણે નીચે આપેલ વિશે શીખીશું |
− | + | વપરાશકર્તાની માહિતી દાખલ કરતા, | |
− | + | ખાતાને સક્રિય કરતા અને | |
− | + | પાસવર્ડ બદલી કરતા. | |
|- | |- | ||
|00.27 | |00.27 | ||
− | | | + | |વપરાશકર્તાની માહિતી પર અમુક ટીપ્સ |
− | + | નામ '''૧૦ અક્ષર''' લંબાઈ કરતા નાનું હોવું જોઈએ, | |
− | + | તે અક્ષરો, ક્રમાંકો અને અંડરસ્કોર ધરાવી શકે છે | |
− | + | જો આપણે પાસવર્ડ ભૂલી જઈએ છીએ ત્યારે સુરક્ષા પ્રશ્ન ઉપયોગી નીવડે છે | |
− | + | ખાતું સક્રિય કરાવવાની માહિતી ઈમેઇલ અને મોબાઈલ પર મોકલવામાં આવે છે | |
|- | |- | ||
|00.46 | |00.46 | ||
− | | | + | |આપણે જોઈશું કે આને કેવી રીતે કરવું બ્રાઉઝરમાં |
|- | |- | ||
|00.49 | |00.49 | ||
− | | | + | |મેં પહેલાથી જ '''irctc.co.in''' આ વેબસાઈટ ખોલી છે. |
|- | |- | ||
|00.55 | |00.55 | ||
− | | | + | |ચાલો હું ફોન્ટ જરા મોટો કરું |
|- | |- | ||
|00.57 | |00.57 | ||
− | | | + | |કોઈપણ ટીકીટની ખરીદી પહેલા જે પ્રથમ વસ્તુ આપણને કરવી પડે છે તે છે '''સાઈનઅપ''' |
|- | |- | ||
|01.00 | |01.00 | ||
− | | | + | |ચાલો હું આ દબાવું - '''Signup''' અને આપણે આ પુષ્ઠ પર આવીએ છીએ. |
|- | |- | ||
|01.08 | |01.08 | ||
− | | | + | |આ વપરાશકર્તા નામ માંગે છે |
|- | |- | ||
|01.14 | |01.14 | ||
− | | | + | |લો હું આ ફોન્ટ માપ મોટો બનાવું - '''kannan.mou''' |
|- | |- | ||
|01.22 | |01.22 | ||
− | | | + | |આ ૧૦ અક્ષરોથી વધારે સ્વીકારતું નથી |
|- | |- | ||
|01.23 | |01.23 | ||
− | | | + | |આ એ પણ દર્શાવે છે કે '''maximum 10 characters''' |
|- | |- | ||
|01.24 | |01.24 | ||
− | | | + | |ચાલો હું ઉપલભ્યતાની તપાસ કરું |
|- | |- | ||
|01.30 | |01.30 | ||
− | | | + | |આ દર્શાવે છે કે '''લોગીન નામ અક્ષરો, ક્રમાંકો અને અંડરસ્કોરને સ્વીકારે છે''' પણ આપણે પૂર્ણ વિરામ મુક્યું છે |
|- | |- | ||
|01.34 | |01.34 | ||
− | | | + | |તો હું શું કરીશ કે |
|- | |- | ||
|01.35 | |01.35 | ||
− | | | + | |હું અહીં આવીશ અને અંડરસ્કોર '''(_)''' મુકીશ '''mou''' અને ત્યારબાદ હું તપાસ કરીશ કે આ નામ ઉપલબ્ધ છે કે નહી |
|- | |- | ||
|01.45 | |01.45 | ||
− | | | + | |મને મેસેજ મળે છે કે '''વપરાશકર્તા નામ ઉપલબ્ધ છે.. કૃપા કરી નોંધણી પ્રકિયા સાથે આગળ વધો..''' |
|- | |- | ||
|01.55 | |01.55 | ||
− | | | + | |હું ફોન્ટ મોટો બનાવીશ જેથી કરીને તે જોવું સેજ સરળ બને |
|- | |- | ||
|02.06 | |02.06 | ||
− | | | + | |ચાલો હવે બીજી અન્ય માહિતી દાખલ કરીએ |
|- | |- | ||
|02.12 | |02.12 | ||
− | | | + | |ચાલો '''સુરક્ષા પ્રશ્ન''' દાખલ કરીએ |
|- | |- | ||
|02.15 | |02.15 | ||
− | | | + | |જયારે તમે પાસવર્ડ ભૂલી જાવ છો એ કિસ્સામાં આ પાસવર્ડને પાછું મેળવવા માટે ઉપયોગી નીવડે છે |
|- | |- | ||
|02.20 | |02.20 | ||
− | | | + | |ચાલો '''“ What is your pets name? ”''' પસંદ કરીએ |
|- | |- | ||
|02.23 | |02.23 | ||
− | | | + | |હું '''snowy''' દાખલ કરીશ |
|- | |- | ||
|02.25 | |02.25 | ||
− | | | + | |કન્નન નેમ માં કન્નન |
|- | |- | ||
|02.31 | |02.31 | ||
− | |My last name is | + | |My last name is મોઉંદ્ગલ્યા લાસ્ટ નેમ માં મોદગ્લ્ય્યા |
|- | |- | ||
|02.35 | |02.35 | ||
− | |Leave gender as | + | |Leave gender as મળે જેન્ડર માં મેલ |
|- | |- | ||
|02.40 | |02.40 | ||
− | |Marital status is | + | |Marital status is અર્રિએદ મેરીટયલ સ્ટેટ્સ માં મેરીડ |
|- | |- | ||
|02.42 | |02.42 | ||
− | | | + | |ચાલો હું જન્મ તારીખ '''૨૦ મી ડીસેમ્બર ૧૯૬૦''' તરીકે પસંદ કરું |
|- | |- | ||
|02.55 | |02.55 | ||
− | | | + | |વ્યવસાય '''Government''' તરીકે |
|- | |- | ||
|02.58 | |02.58 | ||
− | | | + | |'''ઇ-મેઇલ આઈડી''' હું '''joker@iitb.ac.in''' તરીકે પસંદ કરીશ આ દર્શાવે છે કે તમારો પાસવર્ડ આ '''ઇ-મેઇલ આઈડી''' પર મોકલવામાં આવશે |
|- | |- | ||
|03.11 | |03.11 | ||
− | | | + | |ચાલો હું મોબાઈલ ક્રમાંક - '''8876543210''' દાખલ કરું આ દર્શાવે છે કે '''મોબાઈલ વેરીફીકેશન કોડ''' આ મોબાઈલ ક્રમાંક પર મોકલવામાં આવશે |
|- | |- | ||
|03.32 | |03.32 | ||
− | | | + | |રાષ્ટ્રીયતા આપણે '''India''' તરીકે પસંદ કરીશું |
|- | |- | ||
|03.36 | |03.36 | ||
− | | | + | |સ્થાનિક સરનામું - '''1, Main Road'' |
|- | |- | ||
|03.43 | |03.43 | ||
− | | | + | |શહેર '''Agra''' તરીકે પસંદ કરો |
|- | |- | ||
|03.49 | |03.49 | ||
− | | | + | |રાજ્ય હું '''Uttra Pradesh''' તરીકે પસંદ કરીશ |
|- | |- | ||
|03.55 | |03.55 | ||
− | | | + | |પિન/ઝીપ '''123456''' તરીકે લખીશું |
|- | |- | ||
|04.03 | |04.03 | ||
− | | | + | |રાષ્ટ્ર હું '''India''' પસંદ કરીશ |
|- | |- | ||
|04.11 | |04.11 | ||
− | | | + | |તમને આ યોગ્ય રીતે દાખલ કરવાની જરૂર છે |
|- | |- | ||
|04.13 | |04.13 | ||
− | | | + | |તમે આ સરનામું '''આઈ-ટીકીટ''' પ્રાપ્ત કરવા માટે વાપરી શકો છો |
|- | |- | ||
|04.16 | |04.16 | ||
− | | | + | |ચાલો હું ફોન ક્રમાંક '''01112345678''' તરીકે લખું |
+ | |||
|- | |- | ||
|04.28 | |04.28 | ||
− | | | + | |જો હું ઓફીસનું સરનામું આપવા ઈચ્છું છું |
|- | |- | ||
|04.34 | |04.34 | ||
− | | | + | |તો હું આવું '''No''' દબાવીને કરી શકું છું |
|- | |- | ||
|04.38 | |04.38 | ||
− | | | + | |આવા કિસ્સામાં મને માહિતી ભરવી પડશે |
|- | |- | ||
|04.42 | |04.42 | ||
− | | | + | |હું આ માહિતી ભરવા માંગતી નથી |
|- | |- | ||
|04.44 | |04.44 | ||
− | | | + | |હું ''''Yes'''' દબાવું છું અને ઓફીસ સરનામું બંધ કરું છું |
|- | |- | ||
|04.48 | |04.48 | ||
− | | | + | |ચાલો નીચે જઈએ |
|- | |- | ||
|04.50 | |04.50 | ||
− | | | + | |હવે આ ઈચ્છે છે કે હું વધારે '''ઇ-મેઇલ''' પ્રાપ્ત કરવા ઈચ્છું છે કે નહી |
|- | |- | ||
|04.51 | |04.51 | ||
− | | | + | |આપણે આને સેજ નાનું બનાવીશું |
|- | |- | ||
|05.00 | |05.00 | ||
− | | | + | |તો હું લખીશ ''''No'''' હું કોઈપણ '''ઇ-મેઇલ''' પ્રાપ્ત કરવા ઈચ્છતી નથી |
|- | |- | ||
|05.05 | |05.05 | ||
− | | | + | |હવે મને વેરીફીકેશન કોડ નાખવો પડશે - '''T37861W''' |
|- | |- | ||
|05.18 | |05.18 | ||
− | | | + | |ચાલો હું '''સબમીટ''' કરું |
|- | |- | ||
|05.25 | |05.25 | ||
− | | | + | |આ દર્શાવે છે '''email id: joker@iitb.ac.in''' |
+ | |||
|- | |- | ||
|05.32 | |05.32 | ||
− | | | + | |અને '''mobile number: 8876543210''' |
|- | |- | ||
|05.35 | |05.35 | ||
− | | | + | |માન્ય થશે. ચાલુ રાખવા માટે '''OK''' દબાવો અથવા અપડેટ માટે '''Cancel''' દબાવો |
|- | |- | ||
|05.41 | |05.41 | ||
− | | | + | |ચાલો હું '''OK''' ક્લિક કરું |
|- | |- | ||
|05.43 | |05.43 | ||
− | | | + | |ત્યારબાદ આ દર્શાવે છે કે પુષ્ઠની નીચેની બાજુએ આવેલ '''Terms and Conditions''' બટન પર તમારી સ્વીકૃતિ દર્શાવો. |
|- | |- | ||
|05.57 | |05.57 | ||
− | | | + | |ચાલો હું નીચે સ્ક્રોલ કરું |
|- | |- | ||
|06.00 | |06.00 | ||
− | | | + | |ચાલો હું આને નાનું કરું જેથી તમને ખબર પડે કે આ કેવું દેખાય છે |
+ | |||
|- | |- | ||
|06.05 | |06.05 | ||
− | | | + | |આમ વાસ્તવમાં તમે આ દરેકને ક્લિક કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
|06.13 | |06.13 | ||
− | | | + | |ચાલો આને સ્વીકાર કરીએ |
|- | |- | ||
|06.16 | |06.16 | ||
− | | | + | |ચાલો હું આ સ્વીકાર કરું |
− | + | ||
+ | ઠીક છે | ||
+ | |||
|- | |- | ||
|06.20 | |06.20 | ||
− | | | + | |મેં રેકોર્ડીંગને ફરી શરૂ કરી છે. |
+ | |||
|- | |- | ||
|06.22 | |06.22 | ||
− | | | + | |વાસ્તવમાં મેં તેને અટકાવી હતી કારણ કે કેટલીક વાર '''irctc''' થોડી ધીમી હોય છે |
+ | |||
|- | |- | ||
|06.27 | |06.27 | ||
− | | | + | |તે થોડો સમય લે છે |
+ | |||
|- | |- | ||
|06.30 | |06.30 | ||
− | | | + | |ત્યારબાદ મને એક મેસેજ મળે છે '''thank you you have been successfully registered'''. |
+ | |||
|- | |- | ||
|06.34 | |06.34 | ||
− | | | + | |ચાલો હું આને મોટું બનાવું |
+ | |||
|- | |- | ||
|06.35 | |06.35 | ||
− | | | + | |આ દર્શાવે છે કે તમારું '''યુઝર-આઈડી''' '''પાસવર્ડ''' અને સક્રિયકરણ લીંક તમારા નોંધણી થયેલ '''ઇ-મેઇલ આઈડી''' પર મોકલવામાં આવ્યું છે |
+ | |||
|- | |- | ||
|06.41 | |06.41 | ||
− | | | + | |અને '''મોબાઈલ વેરીફીકેશન કોડ''' ને તમારા નોંધણી થયેલ મોબાઈલ ક્રમાંક પર મોકલવામાં આવ્યો છે. |
+ | |||
|- | |- | ||
|06.46 | |06.46 | ||
− | | | + | |તમારા ખાતાને સક્રિય કરવા માટે કૃપા કરી સક્રિયકરણ લીંક અને મોબાઈલ વેરીફીકેશન કોડ વાપરો |
|- | |- | ||
|06.54 | |06.54 | ||
− | | | + | |હું હમણાં જ સ્લાઈડ પર પાછી આવી છું ચાલો ખાતાને સક્રિય કરવા વિશે શીખીએ |
+ | |||
|- | |- | ||
|07.01 | |07.01 | ||
− | | | + | |'''IRCTC''' થી એક '''ઇ-મેઇલ''' પ્રાપ્ત થશે |
+ | |||
|- | |- | ||
|07.05 | |07.05 | ||
− | | | + | |'''ઇ-મેઇલ''' માં આપેલ લીંક પર ક્લિક કરો |
|- | |- | ||
|07.08 | |07.08 |
Revision as of 15:29, 23 September 2013
Time | Narration |
00.01 | ઓનલાઈન ટ્રેઇન બુકિંગ માટે ખાતું નોંધણી કરાવવાં પરનાં સ્પોકન-ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.07 | My name is Kannan . Moudgalya. |
00.11 | આ ટ્યુટોરીયલમાં, આપણે irctc.co.in પર એક નવા ખાતાની નોંધણી કેવી રીતે કરવી એ શીખીશું. |
00.19 | આપણે નીચે આપેલ વિશે શીખીશું
વપરાશકર્તાની માહિતી દાખલ કરતા, ખાતાને સક્રિય કરતા અને પાસવર્ડ બદલી કરતા. |
00.27 | વપરાશકર્તાની માહિતી પર અમુક ટીપ્સ
નામ ૧૦ અક્ષર લંબાઈ કરતા નાનું હોવું જોઈએ, તે અક્ષરો, ક્રમાંકો અને અંડરસ્કોર ધરાવી શકે છે જો આપણે પાસવર્ડ ભૂલી જઈએ છીએ ત્યારે સુરક્ષા પ્રશ્ન ઉપયોગી નીવડે છે ખાતું સક્રિય કરાવવાની માહિતી ઈમેઇલ અને મોબાઈલ પર મોકલવામાં આવે છે |
00.46 | આપણે જોઈશું કે આને કેવી રીતે કરવું બ્રાઉઝરમાં |
00.49 | મેં પહેલાથી જ irctc.co.in આ વેબસાઈટ ખોલી છે. |
00.55 | ચાલો હું ફોન્ટ જરા મોટો કરું |
00.57 | કોઈપણ ટીકીટની ખરીદી પહેલા જે પ્રથમ વસ્તુ આપણને કરવી પડે છે તે છે સાઈનઅપ |
01.00 | ચાલો હું આ દબાવું - Signup અને આપણે આ પુષ્ઠ પર આવીએ છીએ. |
01.08 | આ વપરાશકર્તા નામ માંગે છે |
01.14 | લો હું આ ફોન્ટ માપ મોટો બનાવું - kannan.mou |
01.22 | આ ૧૦ અક્ષરોથી વધારે સ્વીકારતું નથી |
01.23 | આ એ પણ દર્શાવે છે કે maximum 10 characters |
01.24 | ચાલો હું ઉપલભ્યતાની તપાસ કરું |
01.30 | આ દર્શાવે છે કે લોગીન નામ અક્ષરો, ક્રમાંકો અને અંડરસ્કોરને સ્વીકારે છે પણ આપણે પૂર્ણ વિરામ મુક્યું છે |
01.34 | તો હું શું કરીશ કે |
01.35 | હું અહીં આવીશ અને અંડરસ્કોર (_) મુકીશ mou અને ત્યારબાદ હું તપાસ કરીશ કે આ નામ ઉપલબ્ધ છે કે નહી |
01.45 | મને મેસેજ મળે છે કે વપરાશકર્તા નામ ઉપલબ્ધ છે.. કૃપા કરી નોંધણી પ્રકિયા સાથે આગળ વધો.. |
01.55 | હું ફોન્ટ મોટો બનાવીશ જેથી કરીને તે જોવું સેજ સરળ બને |
02.06 | ચાલો હવે બીજી અન્ય માહિતી દાખલ કરીએ |
02.12 | ચાલો સુરક્ષા પ્રશ્ન દાખલ કરીએ |
02.15 | જયારે તમે પાસવર્ડ ભૂલી જાવ છો એ કિસ્સામાં આ પાસવર્ડને પાછું મેળવવા માટે ઉપયોગી નીવડે છે |
02.20 | ચાલો “ What is your pets name? ” પસંદ કરીએ |
02.23 | હું snowy દાખલ કરીશ |
02.25 | કન્નન નેમ માં કન્નન |
02.31 | My last name is મોઉંદ્ગલ્યા લાસ્ટ નેમ માં મોદગ્લ્ય્યા |
02.35 | Leave gender as મળે જેન્ડર માં મેલ |
02.40 | Marital status is અર્રિએદ મેરીટયલ સ્ટેટ્સ માં મેરીડ |
02.42 | ચાલો હું જન્મ તારીખ ૨૦ મી ડીસેમ્બર ૧૯૬૦ તરીકે પસંદ કરું |
02.55 | વ્યવસાય Government તરીકે |
02.58 | ઇ-મેઇલ આઈડી હું joker@iitb.ac.in તરીકે પસંદ કરીશ આ દર્શાવે છે કે તમારો પાસવર્ડ આ ઇ-મેઇલ આઈડી પર મોકલવામાં આવશે |
03.11 | ચાલો હું મોબાઈલ ક્રમાંક - 8876543210 દાખલ કરું આ દર્શાવે છે કે મોબાઈલ વેરીફીકેશન કોડ આ મોબાઈલ ક્રમાંક પર મોકલવામાં આવશે |
03.32 | રાષ્ટ્રીયતા આપણે India તરીકે પસંદ કરીશું |
03.36 | સ્થાનિક સરનામું - '1, Main Road |
03.43 | શહેર Agra તરીકે પસંદ કરો |
03.49 | રાજ્ય હું Uttra Pradesh તરીકે પસંદ કરીશ |
03.55 | પિન/ઝીપ 123456 તરીકે લખીશું |
04.03 | રાષ્ટ્ર હું India પસંદ કરીશ |
04.11 | તમને આ યોગ્ય રીતે દાખલ કરવાની જરૂર છે |
04.13 | તમે આ સરનામું આઈ-ટીકીટ પ્રાપ્ત કરવા માટે વાપરી શકો છો |
04.16 | ચાલો હું ફોન ક્રમાંક 01112345678 તરીકે લખું
|
04.28 | જો હું ઓફીસનું સરનામું આપવા ઈચ્છું છું |
04.34 | તો હું આવું No દબાવીને કરી શકું છું |
04.38 | આવા કિસ્સામાં મને માહિતી ભરવી પડશે |
04.42 | હું આ માહિતી ભરવા માંગતી નથી |
04.44 | હું 'Yes' દબાવું છું અને ઓફીસ સરનામું બંધ કરું છું |
04.48 | ચાલો નીચે જઈએ |
04.50 | હવે આ ઈચ્છે છે કે હું વધારે ઇ-મેઇલ પ્રાપ્ત કરવા ઈચ્છું છે કે નહી |
04.51 | આપણે આને સેજ નાનું બનાવીશું |
05.00 | તો હું લખીશ 'No' હું કોઈપણ ઇ-મેઇલ પ્રાપ્ત કરવા ઈચ્છતી નથી |
05.05 | હવે મને વેરીફીકેશન કોડ નાખવો પડશે - T37861W |
05.18 | ચાલો હું સબમીટ કરું |
05.25 | આ દર્શાવે છે email id: joker@iitb.ac.in |
05.32 | અને mobile number: 8876543210 |
05.35 | માન્ય થશે. ચાલુ રાખવા માટે OK દબાવો અથવા અપડેટ માટે Cancel દબાવો |
05.41 | ચાલો હું OK ક્લિક કરું |
05.43 | ત્યારબાદ આ દર્શાવે છે કે પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Terms and Conditions બટન પર તમારી સ્વીકૃતિ દર્શાવો. |
05.57 | ચાલો હું નીચે સ્ક્રોલ કરું |
06.00 | ચાલો હું આને નાનું કરું જેથી તમને ખબર પડે કે આ કેવું દેખાય છે |
06.05 | આમ વાસ્તવમાં તમે આ દરેકને ક્લિક કરીને જોઈ શકો છો. |
06.13 | ચાલો આને સ્વીકાર કરીએ |
06.16 | ચાલો હું આ સ્વીકાર કરું
ઠીક છે |
06.20 | મેં રેકોર્ડીંગને ફરી શરૂ કરી છે. |
06.22 | વાસ્તવમાં મેં તેને અટકાવી હતી કારણ કે કેટલીક વાર irctc થોડી ધીમી હોય છે |
06.27 | તે થોડો સમય લે છે |
06.30 | ત્યારબાદ મને એક મેસેજ મળે છે thank you you have been successfully registered. |
06.34 | ચાલો હું આને મોટું બનાવું |
06.35 | આ દર્શાવે છે કે તમારું યુઝર-આઈડી પાસવર્ડ અને સક્રિયકરણ લીંક તમારા નોંધણી થયેલ ઇ-મેઇલ આઈડી પર મોકલવામાં આવ્યું છે |
06.41 | અને મોબાઈલ વેરીફીકેશન કોડ ને તમારા નોંધણી થયેલ મોબાઈલ ક્રમાંક પર મોકલવામાં આવ્યો છે. |
06.46 | તમારા ખાતાને સક્રિય કરવા માટે કૃપા કરી સક્રિયકરણ લીંક અને મોબાઈલ વેરીફીકેશન કોડ વાપરો |
06.54 | હું હમણાં જ સ્લાઈડ પર પાછી આવી છું ચાલો ખાતાને સક્રિય કરવા વિશે શીખીએ |
07.01 | IRCTC થી એક ઇ-મેઇલ પ્રાપ્ત થશે |
07.05 | ઇ-મેઇલ માં આપેલ લીંક પર ક્લિક કરો |
07.08 | Or, copy paste the link in the browser |
07.11 | This will open a web page |
07.15 | Enter the code send to the mobile |
07.17 | This activates the account. |
07.21 | Let us do this on the web browser |
07.25 | Let me do as it says |
07.28 | First I will go to my email address |
07.33 | I get the following mail |
07.35 | My user-id is given her |
07.37 | Kannan_mou |
07.38 | My password is given here |
07.40 | and then its as I have to click here to activate the account |
07.45 | Let me click here |
07.46 | It takes me back to the website |
07.50 | I get this message |
07.54 | So let me enter the id that I receive my mobile number |
08.05 | 6character string |
08.13 | Let me submit this |
08.16 | It says that for security reasons I should change my password after login |
08.26 | Now I am ready to book my ticket |
08.28 | The 1st thing I will do is to sign out |
08.36 | I am little slow in typing that it says that the session is expired |
08.42 | This message keeps coming when you use irctc especially when your slow in filling the information |
08.54 | Doesn't matter |
08.55 | You just have to login again |
08.57 | let me login to my account again |
08.59 | Let us now learn how to change the password |
09.03 | Go to http://www.irctc.co.in |
09.08 | Log into the activated account |
09.10 | For this, use the password sent through email |
09.14 | Go to user profile and to change password link |
09.17 | Enter old password |
09.21 | Type the new password twice |
09.25 | Let us do this in the web browser now |
09.28 | Username I will type |
09.35 | password |
09.36 | that was send to my email address _mou |
09.41 | I am doing this for this 1st time |
09.42 | kgm838 |
09.45 | Login here |
09.49 | I will have to change the password recall the password sent to the email has to be changed |
09.57 | The way I will do is to go through user profile |
10.00 | Change password |
10.05 | Old password |
10.12 | Ok i submitted |
10.23 | I now get the message |
10.25 | Password has been changed |
10.27 | Thats fine |
10.28 | I have now returned to the slide |
10.35 | Tips in using your account |
10.37 | Do not share your password with others |
10.39 | When you buy a ticket, your email will receive the details |
10.43 | Do not share your password of your email account also with others |
10.51 | Change your password frequently |
10.54 | In the next tutorial, we will discuss how to buy a ticket. |
11.01 | We now have some information on spoken-tutorial project |
11.04 | Watch the video available at http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial |
11.11 | It summarizes the Spoken Tutorial project |
11.15 | If you do not have good bandwidth, you can download and watch it |
11.20 | The Spoken Tutorial Project Team |
11.22 | Conducts workshops using spoken tutorials |
11.25 | Gives certificates to those who pass an online test |
11.28 | For more details, contact, sptut@gmail.com |
11.34 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
11.39 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
11.45 | More information on this Mission is available at: http://spoken-tutorial.org\NMEICT-Intro |
11.53 | This brings us to the end of this tutorial |
11.57 | This is kannan moudgalya signing off thanks for joining. Goodbye |
Contributors and Content Editors
Devraj, Dr.T.Vasudevan, Gaurav, Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble, Pravin1389, Sandhya.np14, Sneha