Difference between revisions of "Digital-Divide/D0/How-to-apply-for-a-PAN-Card/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 111: Line 111:
 
|-
 
|-
 
| 01:43
 
| 01:43
'' 'પેન કાર્ડ''' કરપાત્ર પગાર પર હિસાબી હેતુઓ માટે ઉપયોગ થાય છે.
+
|'' 'પેન કાર્ડ''' કરપાત્ર પગાર પર હિસાબી હેતુઓ માટે ઉપયોગ થાય છે.
 
   
 
   
 
|-
 
|-
Line 150: Line 150:
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
| and for obtaining other such relevant documents
+
| અને અન્ય જેમ કે સંબંધિત દસ્તાવેજો મેળવવા માટે
  
  
 
|-
 
|-
 
|  02:40
 
|  02:40
|   For fixed deposits of more than Rs.50,000  
+
| Rs.50,000 કરતા વધારે રકમની ફિક્સ્ડ ડિપોઝિટ્સ કરવા માટે
  
 
|-
 
|-
 
|  02:47
 
|  02:47
|   Payment to hotel bills and travel expenses exceeding Rs.25,000
+
| હોટેલ બીલ અને પ્રવાસ ખર્ચ માટે 25, 000 કરતા વધારેની ચૂકવણી,
  
 
|-
 
|-
 
|  02:56
 
|  02:56
Application for issue of a credit card
+
ક્રેડિટ કાર્ડ આપવા માટેની અરજી કરવા માટે.
  
 
|-
 
|-
 
| 03:05
 
| 03:05
Application of telephone connection
+
ટેલિફોન જોડાણની અરજી કરવા માટે.
  
 
|-
 
|-
 
|  03:10
 
|  03:10
|   '''PAN''' structure is as follows
+
| નીચે પ્રમાણે'' 'પેન''' બંધારણ છે
 +
 
 
|-
 
|-
 
|  03:13
 
|  03:13
| First five characters are letters, next 4 numerals, last character letter.  
+
| પ્રથમ પાંચ અક્ષરો, આગલા 4 અંકો, છેલ્લો પાછો અક્ષર છે.  
 +
 
 
|-
 
|-
 
|  03:21
 
|  03:21
| The first three letters are sequence of alphabets from '''AAA''' to '''ZZZ. '''
+
| '''પ્રથમ ત્રણ અક્ષરો '''AAA'''થી '''ZZZ  સુધી મૂળાક્ષરો ક્રમ છે
  
 
|-
 
|-
 
|  03.29
 
|  03.29
The fourth character informs about the type of the holder of the Card. Each assess is uniquely
+
ચોથો અક્ષર કાર્ડ ધારકના  પ્રકાર વિશે જાણ કરે છે. દરેક  મૂલ્યાંકન વિશિષ્ટ છે.
  
 
|-
 
|-
 
|  03.36
 
|  03.36
|'''P''' for  Person
+
|'''P'''વ્યક્તિ માટે
  
 
|-
 
|-
 
|  03.38
 
|  03.38
|'''C''' for Company
+
|'''C''' કંપની માટે
  
 
|-
 
|-
 
|  03.41
 
|  03.41
|'''H''' for HUF i.e Hindu Undivided Family
+
|'''H''' HUF એટલેકે  હિંદુ અ-વિભાજીત કુટુંબ માટે
  
 
|-
 
|-
 
|  03.45
 
|  03.45
| '''F'''for Firm
+
| '''F'''ફર્મ માટે
  
 
|-
 
|-
 
|  03.47
 
|  03.47
|'''A''' for AOP i.e Association of Persons
+
|'''A''' AOP એટલેકે વ્યક્તિઓના મંડળ માટે
  
 
|-
 
|-
 
|  03.51
 
|  03.51
| '''T''' for  Trust
+
| '''T''' સંગઠન માટે
  
 
|-
 
|-
 
|  03.53
 
|  03.53
| '''B''' for BOI  i.e Body of Individuals
+
| '''B''' BOI એટલેકે વ્યક્તિઓનો સમૂહ માટે
  
 
|-
 
|-
 
|  03.57
 
|  03.57
| '''L''' for Local Authority
+
| '''L'''સ્થાનિક ઓથોરિટી માટે
  
 
|-
 
|-
 
|  04.01
 
|  04.01
| '''J''' for Artificial Juridical Person and
+
| '''J''' કૃત્રિમ અદાલતી વ્યક્તિ અને માટે
  
 
|-
 
|-
 
|  04.05
 
|  04.05
| '''G''' for Government
+
| '''G''' સરકાર માટે
  
 
|-
 
|-
 
|  04:07
 
|  04:07
|   The fifth character of the '''PAN''' is
+
| ' 'પેન''' નો  પાંચમો અક્ષર છે
  
 
|-
 
|-
 
|  04:10
 
|  04:10
| the first character of the surname  or last name of the person, in the case of a "Personal" '''PAN card'''
+
|એક "વ્યક્તિગત"'' 'પેન કાર્ડ''' ના કિસ્સામાં  અટકનો પ્રથમ અક્ષર અથવા વ્યક્તિનું છેલ્લું નામ.
  
 
|-
 
|-
 
|  04:18
 
|  04:18
| In the image shown, the surname is '''Yadav.''' Therefore, the 5th  character is Y. or
+
| ઈમેજ માં બતાવ્યા પ્રમાણે ,અટક'' '. યાદવ''' છે, તેથી, 5 મી અક્ષર Y છે અથવા ,
  
 
|-
 
|-
 
|  04:26
 
|  04:26
| the name of the Entity/ Trust/ Society/ Organization in the case of Company/''' HUF''' / Firm or any other types of PAN Cards.  
+
| Company/''' HUF''' / Firm અથવા એવા  પ્રકાર ના પેન માટે  Entity/ Trust/ Society/ Organization ના નામ.
  
 
|-
 
|-
 
|  04.38
 
|  04.38
| In the image shown, the name of the trust is Shanoz.  
+
| ઈમેજ માં બતાવ્યા પ્રમાણે , ટ્રસ્ટનું  નામ શેનોઝ છે.  
  
 
|-
 
|-
 
|  04.42
 
|  04.42
|Therefore, the 5th character is S.
+
|તેથી, 5 મો અક્ષર S છે .
  
  
 
|-
 
|-
 
|  04.46
 
|  04.46
| The last character is an alphabetic check digit.  
+
|  
 +
છેલ્લો અક્ષર આલ્ફાબેટીક ચકાસણી આંકડો છે.
  
  
 
|-
 
|-
 
|  04.50
 
|  04.50
The '''Date of Issue''' of the PAN card is mentioned at the right (vertical) hand side of the PAN card.
+
પેન કાર્ડ પ્રદાન કરવાની તારીખ તેના જમણી બાજુએ ઉભી  પર ઉલ્લેખ કરવામાં આવ્યું છે.  
 
+
  
  
 
|-
 
|-
 
|  04.59
 
|  04.59
|   You can verify or validate new and existing '''PAN '''numbers by visiting  the following link:
+
| તમે પેન' નંબરો ચકાસવા અથવા નવા અને વર્તમાન માન્ય નીચેના  લિંકની  મુલાકાત લઈને કરી શકો છો:
  
 
|-
 
|-
 
|  05:10
 
|  05:10
|Now let us summarize
+
|સારાંશ માટે
  
 
|-
 
|-
 
|  05:12
 
|  05:12
In this tutorial we have learnt
+
આ ટ્યુટોરીયલમાં આપને શીખ્યા
  
 
|-
 
|-
 
|  05:15
 
|  05:15
| -About '''PAN card'''
+
|' 'પેન કાર્ડ વિશે
  
 
|-
 
|-
 
|  05:16
 
|  05:16
| -Structure and Validation of '''PAN card'''
+
| 'પેન કાર્ડ''' ની રચના અને માન્યતા
  
 
|-
 
|-
 
|  05.19
 
|  05.19
| -Need for a '''PAN card''' and
+
| 'પેન કાર્ડની ''' જરૂરિયાત અને
  
 
|-
 
|-
 
|  05.21
 
|  05.21
| -To know your '''PAN card'''
+
| તમારા  પેન કાર્ડની માહિતી
 
+
  
 
|-
 
|-
 
|  05.23
 
|  05.23
Watch the video available at  the following link
+
|નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ:
 
+
  
 
|-
 
|-
 
|  05.27
 
|  05.27
| It summarizes the Spoken Tutorial project
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
 
+
  
 
|-
 
|-
 
|  05.30
 
|  05.30
| If you do not have good bandwidth, you can download and watch it
+
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
 
+
  
  
Line 307: Line 305:
 
|-
 
|-
 
|  05:34
 
|  05:34
The Spoken Tutorial Project Team
+
પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
  
 
|-
 
|-
 
|  05:36
 
|  05:36
| • Conducts workshops using spoken tutorials
+
| સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
 
+
  
 
|-
 
|-
 
|  05:40
 
|  05:40
| • Gives certificates for those who pass an online test
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
 +
 
 
|-
 
|-
 
|  05:43
 
|  05:43
| • For more details, please write to contact@spoken-tutorial.org
+
| • વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
 
+
  
  
Line 327: Line 324:
 
|-
 
|-
 
| 05:50
 
| 05:50
|   Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
 
+
  
 
|-
 
|-
 
|  05:54
 
|  05:54
It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
 
+
  
 
|-
 
|-
 
|  06:01
 
|  06:01
More information on this Mission is available at http://spoken-tutorial.org/NMEICT-Intro
+
આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
  
 
|-
 
|-
 
|  06:11
 
|  06:11
| We have come to the end of this tutorial.
+
| અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.  
  
  
 
|-
 
|-
 
|  06:14
 
|  06:14
| This is Arthi signing off from IIT Bombay
+
| IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
  
  
Thanks for Joining
+
જોડાવા બદ્દલ આભાર.
  
 
|}
 
|}

Revision as of 13:46, 22 April 2014

Time' Narration
00:00 Introduction to PAN cardપરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું.
00:08 'પેન કાર્ડ વિશે,
00:10 પેન કાર્ડ ની રચના અને માન્યતા,
00:14 પેન કાર્ડની જરૂરિયાત અને,
00:16 તમારા પેન કાર્ડની માહિતી.
00:18 'પેન 'કાયમી એકાઉન્ટ નંબર માટે વપરાય છે.
00:23 પેન કાર્ડ આવું દેખાય છે.
00:28 તે બધા ન્યાયિક એકમોને આના પર રજૂ દસ અંક આલ્ફાન્યૂમેરિક સંયોજન છે.
00:35 તે 'ભારતીય આવકવેરા વિભાગ' દ્વારા આપવામાં આવી છે.
00:40 'પેન કાર્ડ' ફાળવવામાં અન્યત્ર સૌથી મહત્વનો હેતુ છે.
00:44 ઓળખાણ હેતુ માટે અને,
00:48 તમામ નાણાકીય માહિતીને ટ્રૅક રાખવા.
00.53 પાન કાર્ડ વિશે તથ્યો,
00.55 'પેન', અનન્ય રાષ્ટ્રીય અને કાયમી છે.
01:00 સરનામું બદલવાથી પણ તે પર અસર થતી નથી.
01:03 એક કરતાં વધુ 'પેન' માલિકી ગેરકાયદેસર છે.


01:07 'પેન કાર્ડ કોણ મેળવી શકે છે?'
01:10 વ્યક્તિ
01:12 કંપની
01:15 HUF એટલે કે હિંદુ અ-વિભાજીત કુટુંબ.
01:19 સંગઠન અને બીજી ઘણી સંસ્થાઓ


01:22 આપણને શા માટે 'પેન કાર્ડ'ની જરૂર છે?
01:25 'પેન કાર્ડ એક મહત્વપૂર્ણ 'ફોટો આઈડી પુરાવા તરીકે કામ કરે છે
01:30 'પેન કાર્ડ', એક બેંક ખાતું ખોલાવવા જેવા વ્યવહારો કરવામાં મદદ કરે છે
01:38 મિલકતોની ખરીદી અથવા વેચાણ વગેરે,
01:43 'પેન કાર્ડ' કરપાત્ર પગાર પર હિસાબી હેતુઓ માટે ઉપયોગ થાય છે.
01.50 'ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરવામાં વપરાય છે.
01.53 શેર વેપારી માટે ડીમેટ ખાતું ખોલાવવા માટે એક દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ થાય છે.
01.59 તે બેંકમાંથી રૂ .50, 000 કરતા વધારે કાઢવા માટે દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ થાય છે


02:07 તે એક સાધન છે'જે આયક વિભાગને કર કસૂરદારો પર ચકાસણી ​​રાખવા માટે મદદ કરે છે.
02:13 આ પરોક્ષ રીતે તેમના ક્રેડિટ ઇતિહાસનું ટ્રેકિંગ કરવામાં આવે છે.
02:18 TDS એટલેકે (Tax Deductions at Source) મેળવવા માટે દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગમાં લેવા માં આવે છે.


02:27 પાસપોર્ટ માટેની અરજી કરવા માટે દસ્તાવેજી પુરાવા છે,


02:31 સરનામું બદલવું
02:32 અને અન્ય જેમ કે સંબંધિત દસ્તાવેજો મેળવવા માટે


02:40 Rs.50,000 કરતા વધારે રકમની ફિક્સ્ડ ડિપોઝિટ્સ કરવા માટે
02:47 હોટેલ બીલ અને પ્રવાસ ખર્ચ માટે 25, 000 કરતા વધારેની ચૂકવણી,
02:56 ક્રેડિટ કાર્ડ આપવા માટેની અરજી કરવા માટે.
03:05 ટેલિફોન જોડાણની અરજી કરવા માટે.
03:10 નીચે પ્રમાણે 'પેન' બંધારણ છે
03:13 પ્રથમ પાંચ અક્ષરો, આગલા 4 અંકો, છેલ્લો પાછો અક્ષર છે.
03:21 પ્રથમ ત્રણ અક્ષરો AAAથી ZZZ સુધી મૂળાક્ષરો ક્રમ છે
03.29 ચોથો અક્ષર કાર્ડ ધારકના પ્રકાર વિશે જાણ કરે છે. દરેક મૂલ્યાંકન વિશિષ્ટ છે.
03.36 Pવ્યક્તિ માટે
03.38 C કંપની માટે
03.41 H HUF એટલેકે હિંદુ અ-વિભાજીત કુટુંબ માટે
03.45 Fફર્મ માટે
03.47 A AOP એટલેકે વ્યક્તિઓના મંડળ માટે
03.51 T સંગઠન માટે
03.53 B BOI એટલેકે વ્યક્તિઓનો સમૂહ માટે
03.57 Lસ્થાનિક ઓથોરિટી માટે
04.01 J કૃત્રિમ અદાલતી વ્યક્તિ અને માટે
04.05 G સરકાર માટે
04:07 ' 'પેન નો પાંચમો અક્ષર છે
04:10 એક "વ્યક્તિગત" 'પેન કાર્ડ' ના કિસ્સામાં અટકનો પ્રથમ અક્ષર અથવા વ્યક્તિનું છેલ્લું નામ.
04:18 ઈમેજ માં બતાવ્યા પ્રમાણે ,અટક '. યાદવ' છે, તેથી, 5 મી અક્ષર Y છે અથવા ,
04:26 Company/ HUF / Firm અથવા એવા પ્રકાર ના પેન માટે Entity/ Trust/ Society/ Organization ના નામ.
04.38 ઈમેજ માં બતાવ્યા પ્રમાણે , ટ્રસ્ટનું નામ શેનોઝ છે.
04.42 તેથી, 5 મો અક્ષર S છે .


04.46

છેલ્લો અક્ષર આલ્ફાબેટીક ચકાસણી આંકડો છે.


04.50 પેન કાર્ડ પ્રદાન કરવાની તારીખ તેના જમણી બાજુએ ઉભી પર ઉલ્લેખ કરવામાં આવ્યું છે.


04.59 તમે પેન' નંબરો ચકાસવા અથવા નવા અને વર્તમાન માન્ય નીચેના લિંકની મુલાકાત લઈને કરી શકો છો:
05:10 સારાંશ માટે
05:12 આ ટ્યુટોરીયલમાં આપને શીખ્યા
05:15 ' 'પેન કાર્ડ વિશે
05:16 'પેન કાર્ડ ની રચના અને માન્યતા
05.19 'પેન કાર્ડની જરૂરિયાત અને
05.21 તમારા પેન કાર્ડની માહિતી
05.23 નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ:
05.27 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
05.30 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.


05:34 પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ


05:36 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
05:40 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
05:43 • વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.


05:50 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
05:54 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
06:01 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
06:11 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.


06:14 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.


જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya