Difference between revisions of "DWSIM/C2/Plug-Flow-Reactor/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 ||'''Time''' ||'''Narration''' |- || 00:01 || '''DWSIM''' માં '''Plug Flow Reactor(PFR)''' સીમ્યુલેટ કરવા પરના સ્પ...")
 
 
Line 45: Line 45:
 
|-
 
|-
 
|| 01:04
 
|| 01:04
|| તમે આ સાઈટ થી આ તુયટોરીઅલ્સ અને સંબધિત ફાઈલને એક્સેસ કરો શકો છો.
+
|| તમે આ સાઈટ થી આ ટ્યુટોરીઅલ અને સંબધિત ફાઈલને એક્સેસ કરો શકો છો.
  
 
|-
 
|-
Line 109: Line 109:
 
|-
 
|-
 
|| 02:24
 
|| 02:24
||  '''Default Flash Algorithm '''  થી  '''Nested Loops(VLE)''' પસંદ કરો. '''Next.''' પર ક્લિક કરો.
+
||  '''Default Flash Algorithm '''  થી  '''Nested Loops''' પસંદ કરો. '''Next.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 157: Line 157:
 
|-
 
|-
 
|| 03:18
 
|| 03:18
||Under '''Input Data''' માં  '''Flash Spec''' માં '''Temperature and Pressure (TP), ''' ને પસંદ કરો  જો પહેલાથી જ પસંદિતના હોય તો.
+
|| '''Input Data''' માં  '''Flash Spec''' માં '''Temperature and Pressure (TP), ''' ને પસંદ કરો  જો પહેલાથી જ પસંદિતના હોય તો.
  
 
|-
 
|-
Line 181: Line 181:
 
|-
 
|-
 
|| 03:57
 
|| 03:57
|| Under '''Composition''' અંતર્ગત જો પહેલાથીજ પસંદિત ના હોય તો '''Basis''' ને  '''Mole Fractions, ''' તરીકે પસંદ કરો.
+
|| '''Composition''' અંતર્ગત જો પહેલાથીજ પસંદિત ના હોય તો '''Basis''' ને  '''Mole Fractions, ''' તરીકે પસંદ કરો.
  
 
|-
 
|-
Line 275: Line 275:
 
|| '''Stoic Coeff''' કોલમ માં આપેલ ઉમેરો.
 
|| '''Stoic Coeff''' કોલમ માં આપેલ ઉમેરો.
  
'''-1''' for '''Nitrogen''',  
+
'''-1''' '''Nitrogen''' માટે,  
  
'''-3''' for '''Hydrogen''',  
+
'''-3''' '''Hydrogen''',  
  
and for '''Ammonia 2'''  
+
'''Ammonia ''' માટે 2'''  
  
 
પછી  '''Enter.''' દબાવો.
 
પછી  '''Enter.''' દબાવો.
Line 353: Line 353:
 
|-
 
|-
 
|| 07:46
 
|| 07:46
||I '''Direct Reaction''', માં  '''A''' ને  '''0.004''' તરીકે ઉમેરો.
+
|| '''Direct Reaction''', માં  '''A''' ને  '''0.004''' તરીકે ઉમેરો.
  
 
|-
 
|-
Line 377: Line 377:
 
|-
 
|-
 
||08:14
 
||08:14
|| We will insert one આપણે એક '''Output Stream''' ઉમેરીશું. તેના માટે  '''Material Stream.''' ને ડ્રેગ કરીશું.
+
|| આપણે એક '''Output Stream''' ઉમેરીશું. તેના માટે  '''Material Stream.''' ને ડ્રેગ કરીશું.
  
 
|-
 
|-
Line 405: Line 405:
 
|-
 
|-
 
|| 08:54
 
|| 08:54
|| Under '''Connections, ''' માં  '''Inlet Stream.''' ના સામે વાળા ડ્રોપડાઉન પર ક્લિક કરો અને '''Feed.''' પસંદ કરો.
+
|| '''Connections, ''' માં  '''Inlet Stream.''' ના સામે વાળા ડ્રોપડાઉન પર ક્લિક કરો અને '''Feed.''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
||09:01
 
||09:01
|| આગળ  '''Outlet Stream ''' ના સામે વાળા ડ્રોપડાઉન પર ક્લિક કરો અમે '''Product.''' પસંદ કરો.
+
|| આગળ  '''Outlet Stream ''' ના સામે વાળા ડ્રોપડાઉન પર ક્લિક કરો અને '''Product.''' પસંદ કરો.
  
 
|-
 
|-
Line 437: Line 437:
 
|-
 
|-
 
|| 09:47
 
|| 09:47
|| પછી '''Reactor length''' ના એમે વાળા ફિલ્ડ પર ક્લિક કરો અને  '''1.5 m.''' ઉમેરો અને એન્ટર દબાવો.
+
|| પછી '''Reactor length''' ના સામે વાળા ફિલ્ડ પર ક્લિક કરો અને  '''1.5 m.''' ઉમેરો અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
Line 469: Line 469:
 
|-
 
|-
 
|| 10:40
 
|| 10:40
|| હવે આપણે મટેરીઅલ બેલેંસ ને ચેક કરો.
+
|| હવે આપેલ મટેરીઅલ બેલેંસ ને ચેક કરો.
  
 
|-
 
|-

Latest revision as of 12:29, 25 April 2018

Time Narration
00:01 DWSIM માં Plug Flow Reactor(PFR) સીમ્યુલેટ કરવા પરના સ્પોકન ટ્યુટોરીઅલ માં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીઅલમાં આપણે શીખીશું કે kinetic reaction વ્યાખ્યાયિત કરતા.
00:13 Plug Flow Reactor (PFR) ને સીમ્યુલેટ કરતા
00:16 PFR માં reaction માટે Conversion અને Residence time ની ગણતરી કરતા.
00:22 આ ટ્યુટોરીઅલ રિકોર્ડ કરવા હું ઉપયોગ કરી રહી છું DWSIM 4.3 અને Windows 7
00:30 આ ટ્યુટોરીઅલમાં પ્રદર્શિત પ્રક્રિયા અન્ય OS જેવું કે Linux, Mac OS X અથવા ARM પર FOSSEE OS પર પણ સમાન છે.
00:42 આ ટ્યુટોરીઅલ ના અનુસરણ કરવા માટે તમને આપેલ નું જ્ઞાન હોવું જરૂરી છે. flowsheet પર કમ્પોનેન્ટસ ને ઉમેરવા વિષે.
00:49 thermodynamic પેકેજ ને કેવી રીતે પસંદ કરવું.
00:53 material અને energy સ્ટ્રીમ ને ઉમેરવા અને તેમની પ્રોપર્ટી વિષે.
00:59 પૂર્વજરૂરિયાત ટ્યુટોરીઅલ અમારા વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
01:04 તમે આ સાઈટ થી આ ટ્યુટોરીઅલ અને સંબધિત ફાઈલને એક્સેસ કરો શકો છો.
01:10 આપણે એક આઇસોથર્મલ PFR. થી exit composition ને નિર્ધારિત કરવા માટે એક ફ્લોશીટ બનાવીશું.
01:16 અહીં આપણે reaction, property package અને inlet stream conditions આપીએ છીએ.
01:22 આગળ આપણે Reactor Parameters અને reaction kinetics આપીશું.
01:28 મેં મારી મશીન પર પહેલાહથી જ DWSIM ખોલ્યું છે.
01:33 File મેનુ પર જાવ અને New Steady-state Simulation. પસંદ કરો.
01:38 Simulation Configuration Wizard વિન્ડો દ્રશ્યમાન થાય છે.
01:42 નીચે Next. પર ક્લિક કરો.
01:45 પહેલા આપણે compounds. ને ઉમેરીશું.
01:48 Compounds Search ટેબ માં ટાઈપ કરો Nitrogen.
01:52 ChemSep ડેટાબેસ પરથી Nitrogen પસંદ કરો.
01:56 તેજ રીતે ChemSep ડેટાબેસ પરથી Hydrogen ઉમેરો.
02:01 આગળ ChemSep ડેટાબેસ પરથી Ammonia ઉમેરો. હવે બધા compounds ઉમેરાયેલ છે. Next. પર ક્લિક કરો.
02:11 Property Packages. પર ક્લિક કરો.
02:14 Available Property Packages પરથી Peng-Robinson (PR). પર ડબલ ક્લિક કરો. પછી Next. પર ક્લિક કરો.
02:21 Flash Algorithm ને આપણે કાઢી કાઢ્યું છે.
02:24 Default Flash Algorithm થી Nested Loops પસંદ કરો. Next. પર ક્લિક કરો.
02:31 આગળનું વિકલ્પ છે System of Units.
02:35 System of Units અંતર્ગત C5 પસંદ કરો.
02:39 આ આપણા સમસ્યા નિવેદન ના અનુસાર ઈચ્છીત સિસ્ટમ ઓફ યુનિટ ધરાવે છે.
02:44 પછી Finish. પર ક્લિક કરો.
02:47 ચાલો સિમ્યુલેશન વિન્ડો ને મેઝીમાઈઝ કરીએ.
02:50 ચાલો હવે feed stream તે PFR ઉમેરે છે.
02:55 મેઈન સિમ્યુલેશન વિન્ડો ના જમણી બાજુએ Object Palette પર જાવ.
03:00 Streams સેક્શન થી Flowsheet પર એક Material Stream ડ્રેગ અને ડ્રોપ કરો.
03:05 Material StreamMSTR-000” ની પ્રોપર્ટી જોવા માટે તે પર ક્લિક કરો.
03:11 stream નું નામ બદલી ને Feed. કરો.
03:15 હવે આપણે Feed stream ના પ્રોપર્ટી ને સ્પષ્ટ કરીશું.
03:18 Input Data માં Flash Spec માં Temperature and Pressure (TP), ને પસંદ કરો જો પહેલાથી જ પસંદિતના હોય તો.
03:26 મૂળભૂત રીતે Flash Spec. માં પહેલાથી જ Temperature and Pressure પસંદિત છે. તેને બદલો નહીં.
03:33 નવી વેલ્યુ ને સ્વીકારવા માટે Temperature ને 425 degC કરો અને Enter દબાવો.
03:41 Pressure ને 200 bar કરો અને Enter દબાવો.
03:46 Change Mass Flow ને 3600 kg/h કરો અને Enter દબાવો.
03:52 હવે feed stream compositions ને સ્પષ્ટ કરીએ.
03:57 Composition અંતર્ગત જો પહેલાથીજ પસંદિત ના હોય તો Basis ને Mole Fractions, તરીકે પસંદ કરો.
04:05 મૂળભૂત રીતે Mole FractionsBasis. તરીકે પસંદિત છે. તો આપણે કઈ પણ બદલીશું નહિ.
04:11 હવે Nitrogen, માટે Amount ને 0.5 કરો અને Enter. દબાવો.
04:18 તેજ રીતે હાઇડ્રોજન માટે Hydrogen, 0.5 ઉમેરો અને Enter. દબાવો.
04:25 Ammonia, માટે 0 ઉમેરો અને Enter. દબાવો.
04:30 Accept Changes. ને પસંદિત કરવા માટે જમણી બાજુએ લીલા ટીક પર ક્લિકક કરો.
04:34 હવે આપણે Kinetic Reaction. ને વ્યાખ્યાયિત કરીશું.
04:38 Tools અંતર્ગત Reactions Manager. પર ક્લિક કરો.
04:42 Chemical Reactions Manager વિન્ડો ખુલે છે.
04:46 Chemical Reactions ટેબ અંતર્ગત ,લીલા રંગના Add Reaction બટન પર ક્લિક કરો.
04:52 ત્યારબાદ Kinetic. પર ક્લિક કરો.
04:55 Add New Kinetic Reactions વિન્ડો ખુલે છે.
04:59 પ્રથમ ભાગ Identification છે. Identification, અંતર્ગત Name ને Ammonia Synthesis. લખો.
05:08 આગળ Description. ઉમેરો.
05:11 Irreversible reaction for synthesis of Ammonia from Nitrogen and Hydrogen
05:17 આગળનો ભાગ Components, Stoichiometry and Reaction Orders. ની યાદી છે.
05:23 પ્રથમ કોલમ Name, અહીં ઉપલબ્ધ કમ્પોનેન્ટસ દેખાડે છે.
05:28 બીજો કોલમ Molar Weight. થી સંબધિત છે.
05:32 આગળનું કોલમ Include. છે. આ તે કમ્પોનેન્ટને દેખાડે છે જે રિએક્શન માં ભાગ લે.
05:39 Include માં બધા કમ્પોનેન્ટ્સ ના મન ના સામે વાળા ચેક બોક્સને ચેક કરો.
05:44 ચોથું કોલમ BC. છે આ રિએક્શનના base component ને દેખાડે છે.
05:51 BC માં Nitrogen ચેક બોક્સને ચેક કરો કારણકે Nitrogen કમ્પોનેનેટ છે.
05:57 આગળનું કોમ Stoich. Coeff. (stoichiometric coefficients) છે.
06:01 Stoic Coeff કોલમ માં આપેલ ઉમેરો.

-1 Nitrogen માટે,

-3 Hydrogen,

Ammonia  માટે 2 

પછી Enter. દબાવો.

06:15 Negative sign દેખાડે છે કે components ને Reactants ની જેમ છે.
06:20 Stoichiometry ફિલ્ડમાં આપણે જોઈ શકીએ છીએ આ OK દેખાડે છે.
06:25 તો stoichiometric coefficients ને ઉમેરવા પછીથી રિએક્શન બેલેન્સ થાય છે.
06:31 અહીં Equation ફિલ્ડ reaction equation. દેખાડે છે.
06:36 આગળની કોલમ DO, છે. direct/forward રિએક્શન ઓડર દેખાડે છે.
06:43 આપણે reaction ને Nitrogen નો First order માની રહ્યા છીએ.
06:49 તો આપણે DO કોલમ માં Nitrogen. ના સામે 1 ઉમેરીશું અને Enter દબાવો.
06:57 આગલી કોલમ RO છે જે reverse reaction order સૂચવે છે.
07:03 જયારે કે આપણે irreversible reaction ધરી રહ્યા છીએ તો આપણે અહીં કઈ પણ ઉમેરીશું નહી.
07:09 ત્યારબાદ Kinetic Reactions Parameters. પર આવીએ.
07:13 આપણો રેટ molar concentration ના ટર્મ માં છે.
07:17 તો આપણે Basis ને Molar Concentrations. તરીકે પસંદ કરીશું.
07:21 Fase ને Vapor. તરીકે પસંદ કરો.
07:25 આગળ છે Tmin અને Tmax.
07:29 આ ટેમ્પરેચર રેંજ આપે છે જેમાં રેટ એક્સપ્રેશન ને માન્ય ધરવામાં આવે છે.
07:35 તો Tmin (K) ને s 500 તરીકે Tmax (K) ને 2000. તરીકે ઉમેરો.
07:41 હવે Direct and Reverse Reactions Velocity Constant. પર જાવ.
07:46 Direct Reaction, માં A ને 0.004 તરીકે ઉમેરો.
07:51 OK પર ક્લિક કરો અને Chemical Reactions Manager વિન્ડો પર ક્લિક કરો.
07:57 હવે flowsheet માં Plug-Flow Reactor (PFR) ઉમેરો.
08:02 ઓબ્જેક્ટ પેલેટ પર જાવ.
08:04 Unit Operationsમાં Plug-Flow Reactor (PFR) પર ક્લિક કરીને ફ્લોશીટ માં ડ્રેગ કરો.
08:11 ચાલો હવે આને જરૂરિયાત મુજબ ગોઠવો.
08:14 આપણે એક Output Stream ઉમેરીશું. તેના માટે Material Stream. ને ડ્રેગ કરીશું.
08:20 ચાલો ફરીથી આને ગોઠવીએ કારણકે આ એક output stream છે. આપણે આને અનિર્દિષ્ટ છોડી દઈશું.
08:27 આપણે આ સ્ટ્રીમ નું નામ બદલીઓને Product. કરીશું.
08:31 આગળ આપણે એક Energy Stream. ઉમેરીશું અને આ સ્ટ્રીમ ને Energy. નામ આપીશું.
08:38 આપણે હવે Plug-Flow Reactor. ને સ્પષ્ટ કરવા માટે તૈયાર છે તે પર ક્લિક કરો.
08:44 ડાબી બાજુએ આપણને PFR. થી સંબધિત tab વિશેષતા દેખાડે છે .
08:50 આને Property Editor Window. કહેવાય છે.
08:54 Connections, માં Inlet Stream. ના સામે વાળા ડ્રોપડાઉન પર ક્લિક કરો અને Feed. પસંદ કરો.
09:01 આગળ Outlet Stream ના સામે વાળા ડ્રોપડાઉન પર ક્લિક કરો અને Product. પસંદ કરો.
09:07 ત્યારબાદ Energy Stream ના સામે વાળા ડ્રોપડાઉન પર ક્લિક કરો અને Energy. પસંદ કરો.
09:13 હવે આગળનું સેક્શન Calculation Parameters. પર જાવ.
09:18 અહીં પ્રથમ વિકલ્પ Reaction Set. છે મૂળભૂત રીતે આ Default Set છે.
09:26 કારણકે આપણી પાસે ફક્ત એક reaction છે તેને તેમ જ રહેવાદો.
09:31 આગળ Calculation Mode. ના સામે વાળા ડ્રોપડાઉન પર ક્લિક કરો Isothermic. પસંદ કરો.
09:38 ત્ત્યારબાદ Reactor Volume ના સામે વાળા ફિલ્ડ પર ક્લિક કરો અને 1 meter cube ઉમેરો અને એન્ટર દબાવો.
09:47 પછી Reactor length ના સામે વાળા ફિલ્ડ પર ક્લિક કરો અને 1.5 m. ઉમેરો અને એન્ટર દબાવો.
09:56 હવે આપણે simulation. રન કરીશું.
09:59 ટુલબારથી Solve Flowsheet બટન પર ક્લિક કરો.
10:04 જયારે ગણતરી પૂર્ણ થયી જાય તો ફ્લોશીટ માં PFR પર ક્લિક કરો.
10:09 PFR ના Property Editor Window થી Results સેક્શન પર જાવ.
10:15 General ટેબમાં Residence time. ને ચેક કરો અહીં 0.013 hour. છે.
10:23 Conversions ટેબ માં બન્ને reacting compounds. ના કન્વર્શ્ન ને ચેક કરો.
10:29 Nitrogen, ના માટે કર્વશન 17.91% અને Hydrogen, ના માટે અહીં 53.73%. છે.
10:40 હવે આપેલ મટેરીઅલ બેલેંસ ને ચેક કરો.
10:44 Insert મેનુ પર ક્લિક કરો અને Master Property Table પસંદ કરો.
10:49 તેને એડિટ કરવા માટે Master Property Table પર ડબલ ક્લિક કરો.
10:53 Configure Master Property Table વિન્ડો ખુલે છે.
10:57 Name ને Results - Plug Flow Reactor તરીકે ઉમેરો.
11:01 Object Type ને Material Stream તરીકે ઉમેરો.
11:05 મૂળભૂત રીતે Material Stream પહેલાથી જ પસંદિત છે તો આપણે આને બદલીશું નહીં.
11:11 Properties to display માં Object માં Feed અને Product. પસંદ કરો.
11:17 Property માં બધા પેરામીટર્સ ને જોવા માટે નીચે સ્ક્રોલ કરો.


11:22 હવે પ્રોપર્ટીસમાં આપેલ પસંદ કરો:

Temperature

Pressure

Mass Flow

Molar Flow

11:32 Vapor Phase Volumetric Fraction
11:36 Molar Flow (Mixture) / Nitrogen
11:39 Mass Flow (Mixture) / Nitrogen
11:42 Molar Flow (Mixture) / Hydrogen
11:45 Mass Flow (Mixture) / Hydrogen
11:48 Molar Flow (Mixture) / Ammonia
11:51 Mass Flow (Mixture) / Ammonia
11:54 વિન્ડો બંધ કરો.
11:56 સારા દેખાવ માટે Master Property Table ને મુવ કરો.
12:01 અહીં આપણે Product અને Feed. ના માટે સંબંધિત પરિણામો ને જોઈ શકો છો.
12:06 ચાલો સારાંશ લઈએ.
12:08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા kinetic reaction ને વ્યાખ્યાયિત કરતા.
12:14 Plug-Flow Reactor (PFR) ને સીમ્યુલેટ કરતા.
12:17 PFR માં reaction ના માટે Conversion અને Residence timeની ગણતરી કરવી.
12:23 અસાઈન્મેન્ટ તરીકે આપેલ સાથે સિમ્યુલેશન ને દોહરાવો : વિવિધ compounds અને thermodynamics.
12:29 વિવિધ feed conditions
13:31 વિવિધ PFR dimensions અને reaction kinetics
12:36 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org/
12:38 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
12:42 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
12:48 વધુ જાણકારી માટે અમને લખો.contact@spoken-tutorial.org
12:51 તમારા પ્રશ્નો ને અમારા ફોરમ પર પોસ્ટ કરો.
12:55 FOSSEE ટીમ લોકપ્રિય પુસ્તકોના ઉકેલાયેલા ઉદાહરણોના કોડિંગનું સંકલન કરે છે.
13:00 જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ.
13:05 વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો.
13:09 FOSSEE ટીમ વ્યવસાયિક સિમ્યુલેટર લેબોને DWSIM.માં સ્થાનાંતરિત કરવામાં મદદ કરે છે. .
13:14 જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ.
13:19 વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો.
13:23 FOSSEE ટિમ DWSIM માં મોજુદ ફ્લોશીટ ના કન્વર્શ્નનું સંયોજન કરે છે.
13:29 જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ.વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો.
13:37 Spoken Tutorial અને FOSSEE પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRDભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
13:45 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki