DWSIM/C2/Calculation-of-Bubble-Points-and-Dew-Points/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:29, 26 October 2018 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 DWSIM માં Calculation of Bubble Points and Dew Points પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ ઉત્પન્ન કરતા શીખીશું: એક આપેલ દબાણ પર Bubble Point Temperature
00:15 એક આપેલ દબાણ પર Dew Point Temperature
00:19 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું DWSIM 5.2 (Classic UI) અને Windows 10
00:28 આ ટ્યુટોરીયલમાં ડેમોનસ્ટ્રેટ કરવામાં આવેલ પ્રક્રિયા બાકી ઓએસમાં પણ સમાન છે, જેવી કે-

Linux,

Mac OS X અથવા

ARM પર FOSSEE OS .

00:40 આ ટ્યુટોરીયલના અભ્યાસ માટે, તમને આવડવું જોઈએ કે કેવી રીતે flowsheet માં કમ્પોનેન્ટો ઉમેરવા છે.
00:46 thermodynamic પેકેજો પસંદ કરવા છે અને material stream ઉમેરવી અને તેમની પ્રોપર્ટીઓ સ્પષ્ટ કરવી છે.
00:54 પૂર્વજરૂરિયાત ટ્યુટોરીયલો અમારી વેબસાઈટ, spoken-tutorial.org પર ઉલ્લેખાયા છે.
00:59 તમે આ સાઈટ પરથી આ ટ્યુટોરીયલો અને તમામ સંકળાયેલ ફાઈલોને એક્સેસ કરી શકો છો.
01:05 આ ટ્યુટોરીયલમાં, DWSIM વાપરીને, આપણે ગણતરી કરીશું:

1) 2 bar પર Bubble Point Temperature

2) 10 bar પર Dew Point Temperature

01:15 અહીં આપણે આપીએ છીએ compounds, inlet stream conditions અને property package.
01:21 મારી મશીન પર મેં પહેલાથી જ DWSIM ખોલ્યું છે.
01:26 File મેનુ પર જાવ અને પસંદ કરો New Steady-state Simulation.
01:33 Simulation Configuration Wizard વિન્ડો દૃશ્યમાન થાય છે.
01:37 નીચેની તરફે, Next બટન પર ક્લીક કરો.
01:41 હવે, Compounds Search ટેબમાં, ટાઈપ કરો Methane.
01:46 ChemSep ડેટાબેઝમાંથી પસંદ કરો Methane .
01:50 આગળ, આપણે ઉમેરીશું Ethane.
01:54 એજ પ્રમાણે, ઉમેરો Propane.
01:58 આગળ, ઉમેરો Isobutane.
02:02 તેના પછી N-butane.
02:06 એજ પ્રમાણે, ઉમેરો Isopentane.
02:10 ત્યારબાદ ઉમેરો N-pentane.
02:14 વિન્ડોની નીચેની તરફે, Next બટન પર ક્લીક કરો.
02:18 Property Packages ખુલે છે.
02:21 Available Property Package યાદીમાંથી, Soave-Redlich-Kwong પર બમણું-ક્લીક કરો.
02:28 ત્યારબાદ Next બટન પર ક્લીક કરો.
02:31 આપણે Flash Algorithm નામના એક નવા વિન્ડો પર ખસેડાયા છીએ.
02:36 Default Flash Algorithm માંથી પસંદ કરો Nested Loops(VLE)
02:41 નીચેની તરફે આવેલ Next બટન પર ક્લીક કરો.
02:44 આગળનું વિકલ્પ છે System of Units.
02:48 System of Units અંતર્ગત, પસંદ કરો C5.
02:52 નીચેની તરફે, Finish બટન પર ક્લીક કરો.
02:55 સારી રીતે દેખાય એ માટે ચાલો simulation window ને વિસ્તૃત કરીએ.
03:00 હવે ચાલો એક material stream દાખલ કરીએ જેના માટે આપણે Bubble points અને Dew points ગણતરી કરવા છે.
03:07 મુખ્ય simulation window ની જમણી બાજુએ, Flowsheet Objects પર જાવ.
03:12 Filter List ટેબમાં, ટાઈપ કરો Material Stream.
03:17 દૃશ્યિત યાદીમાંથી, Material Stream ને Flowsheet પર ડ્રેગ અને ડ્રોપ કરો.
03:23 Material Stream “MSTR-000” ની પ્રોપર્ટીઝ જોવા માટે તેના પર ક્લીક કરો.
03:29 stream નું નામ બદલીને ચાલો Feed કરીએ.
03:33 હવે આપણે Feed stream પ્રોપર્ટીઝ સ્પષ્ટ કરીશું.
03:37 Input Data પર જાવ.
03:39 Temperature and Pressure (TP), તરીકે Flash Spec પસંદ કરો, જો તે પહેલાથી પસંદિત ન હોય તો.
03:44 મૂળભૂત રીતે, Temperature and Pressure એ પહેલાથી જ Flash Spec તરીકે પસંદ થયેલ છે.
03:50 Temperature ને 25 degree Celsius બદલો અને Enter દબાવો.
03:56 Pressure ને 5 bar બદલો અને Enter દબાવો.
04:00 હવે ચાલો feed stream compositions સ્પષ્ટ કરીએ.
04:05 Composition અંતર્ગત, Mole Fractions તરીકે Basis પસંદ કરો, જો પહેલાથી તે પસંદ થયેલ ન હોય તો.
04:13 મૂળભૂત રીતે, Mole Fractions Basis તરીકે પસંદ થયેલ છે.
04:18 હવે Methane માટે, Amount 0.05 તરીકે ટાઈપ કરો અને Enter દબાવો.
04:26 Ethane માટે, તેને 0.1 તરીકે ટાઈપ કરો અને Enter દબાવો.
04:33 એજ પ્રમાણે, Propane માટે, ટાઈપ કરો 0.15 અને Enter દબાવો.
04:39 અને Isobutane માટે, ટાઈપ કરો 0.1 અને Enter દબાવો.
04:45 આગળ, N-butane માટે, ટાઈપ કરો 0.2 અને Enter દબાવો.
04:51 Isopentane માટે, ટાઈપ કરો 0.25 અને Enter દબાવો.
04:57 છેલ્લે, N-pentane માટે, ટાઈપ કરો 0.15 અને Enter દબાવો.
05:04 જમણી બાજુએ, Accept Changes કરવા માટે આ લીલી ખુણ પર ક્લીક કરો.
05:08 હવે આપણે જોઈશું કે કેવી રીતે property packagecompounds ના phase equilibrium ડેટાની ગણતરી કરે છે.
05:14 આ કરવા માટે, Utilities પર જાવ.
05:17 Add Utility પર ક્લીક કરો.
05:20 Object Type અંતર્ગત Add Utility વિન્ડોમાં, પસંદ કરો Material Streams.
05:27 Utility Type અંતર્ગત, પસંદ કરો Phase Envelope.
05:31 Flowsheet Object અંતર્ગત, પસંદ કરો Feed.
05:35 ત્યારબાદ નીચેની તરફે, Add Utility બટન પર ક્લીક કરો.
05:40 Phase Envelope વિન્ડો ખુલે છે.
05:43 સારી રીતે દેખાય એ માટે ચાલો Phase Envelope વિન્ડોને ગોઠવીએ.
05:49 NameBubblePoint-DewPoint તરીકે દાખલ કરો.
05:55 Settings અંતર્ગત, Bubble Points ટેબ પર ક્લીક કરો.
06:00 Custom Initialization વિરુદ્ધ આવેલ ચેકબોક્સ પસંદ કરો.
06:05 આપણે આપેલ દબાણના વિરુદ્ધમાં bubble point temperature ગણતરી કરવા જઈ રહ્યા છીએ.
06:10 તો, ચાલો Initial Flash મેથડ રહેવા દઈએ PVF.
06:14 અહીં, આપણે ફક્ત Initial Pressure અને Pressure Step બદલીશું.
06:19 Initial Pressure1 bar તરીકે ટાઈપ કરો અને Enter દબાવો.
06:24 Pressure Step1 bar તરીકે ટાઈપ કરો અને Enter દબાવો.
06:30 આપણે કોઈપણ temperature value બદલીશું નહી કારણ કે આપણે એક PVF Flash કરી રહ્યા છીએ.
06:36 હવે, Dew Points ટેબ પર જાવ.
06:39 આપણે સમાન પ્રક્રિયા Bubble Points Initialization તરીકે દોહરાવીશું.
06:44 Custom Initialization વિરુદ્ધ આવેલ ચેકબોક્સ પસંદ કરો.
06:49 આપણે આપેલ દબાણ વિરુદ્ધ dew point temperature ગણતરી કરવા જઈ રહ્યા છીએ.
06:54 તો, અહીં પણ, ચાલો Initial Flash મેથડને PVF રહેવા દઈએ.
06:59 તેથી આપણે ફક્ત Initial Pressure અને Pressure Step બદલીશું.
07:04 Initial Pressure1 bar તરીકે ટાઈપ કરો અને Enter દબાવો.
07:10 Pressure Step1 bar તરીકે ટાઈપ કરો અને Enter દબાવો.
07:16 હવે નીચેની તરફે આવેલ Calculate બટન પર ક્લીક કરો.
07:20 ગણતરીની પ્રક્રિયા બેકગ્રાઉન્ડમાં ચાલી રહ્યી છે.
07:25 આપણે વિભિન્ન દબાણ અને તાપમાનો પર 'dew points અને bubble points ઉત્પન્ન થયેલ જોઈ શકીએ છીએ.
07:32 Results અંતર્ગત, Table પર ક્લીક કરો.
07:36 કોલમ Pb માં, 2 bar બદ્દલ જુઓ જ્યાં આપણે bubble point ગણતરી કરવું હતું.

Pb કોલમ અંતર્ગત અહીં છે 2 bar.

07:45 Tb કોલમમાં 2 bar ને સંદર્ભિત તાપમાન બદ્દલ જુઓ.
07:50 આપણે bubble point temperatureminus 91.9274 degree Celcius થતું જોઈ શકીએ છીએ.
07:58 આગળ આપણે 10 bar પર Dew point temperature શોધવું છે.
08:03 કોલમ Pd માં, 10 bar બદ્દલ જુઓ જ્યાં આપણે dew point શોધવું છે.
08:09 Pd કોલમ અંતર્ગત અહીં છે 10 bar.
08:12 Td કોલમમાં 10 bar ને સંદર્ભિત તાપમાન બદ્દલ જુઓ.
08:17 આપણે dew point temperature87.396 degree Celcius થતું જોઈ શકીએ છીએ.
08:24 અહીં એક વૈકલ્પિક માર્ગ છે જેના વડે આપણે ઉપર આપેલ પરિણામોની ચોકસાઈ તપાસી શકીએ છીએ.
08:30 આ માટે, ચાલો flowsheet વિન્ડો પર પાછા ફરીએ.
08:34 Feed પર ક્લીક કરો.
08:37 Input data અંતર્ગત, Pressure and Vapor Fraction (PVF) તરીકે પસંદ કરો Flash Spec
08:44 Vapor Phase Mole Fraction 0 તરીકે ટાઈપ કરો અને એન્ટર દબાવો.
08:50 અને Pressure એ 2 bar તરીકે ટાઈપ કરો અને Enter દબાવો.
08:56 હવે તાપમાન તપાસો જે છે minus 91.9274 degree C.
09:03 2 bar દબાણ પર bubble point temperature છે.
09:07 તે અગાઉ Phase envelope થી મેળવેલ વેલ્યુ સાથે મેળ ખાય છે.
09:11 એજ પ્રમાણે, ચાલો Dew point temperature માટે તપાસ કરીએ.
09:16 ચાલો Flash Spec Pressure and Vapor Fraction (PVF) તરીકે જ રહેવા દઈએ.
09:21 Vapor Phase Mole Fraction 1 તરીકે ટાઈપ કરો અને Enter દબાવો.
09:27 અને Pressure10 bar તરીકે અને Enter દબાવો.
09:32 હવે તાપમાન તપાસો જે છે 87.396 degree C.
09:38 10 bar દબાણ પર આ dew point temperature છે.
09:42 તે અગાઉ Phase envelope થી મેળવેલ વેલ્યુ સાથે મેળ ખાય છે.
09:46 ચાલો સારાંશ લઈએ.
09:48 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ ઉત્પન્ન કરતા શીખ્યા: એક આપેલ દબાણ પર Bubble Point Temperature
09:54 એક આપેલ દબાણ પર Dew Point Temperature
09:57 એસાઈનમેન્ટ તરીકે, આપેલ component system અને inlet conditions માટે આપેલ ગણતરી કરો
10:04 20 degree C પર Bubble Point Pressure ગણતરી કરો
10:08 60 degree C પર Dew Point Pressure ગણતરી કરો
10:12 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો.

http://spoken-tutorial.org/

તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

10:19 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ

વર્કશોપો આયોજિત કરે છે અને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકારી માટે, કૃપા કરી અમને લખો.

10:26 તમારા પ્રશ્નોને કૃપા કરી આ ફોરમ પર પોસ્ટ કરો.
10:31 FOSSEE ટીમ પ્રવર્તમાન ફ્લો શીટ્સના DWSIM માં રૂપાંતરણનું સંકલન કરે છે.
10:37 જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ.
10:40 વધુ વિગત માટે, આ સાઈટનો સંદર્ભ લો.
10:43 FOSSEE ટીમ લોકપ્રિય પુસ્તકોના ઉકેલાયેલા ઉદાહરણોના કોડિંગનું સંકલન કરે છે.
10:48 જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ. વધુ વિગત માટે, આ સાઈટનો સંદર્ભ લો.
10:55 FOSSEE ટીમ વ્યવસાયિક સિમ્યુલેટર લેબોને DWSIM માં સ્થાનાંતરિત કરવામાં મદદ કરે છે.
11:01 જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ. વધુ વિગત માટે, આ સાઈટનો સંદર્ભ લો.
11:08 Spoken Tutorial અને FOSSEE પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
11:16 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki