Difference between revisions of "CellDesigner/C2/Getting-Started-with-CellDesigner/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 9: Line 9:
 
|-
 
|-
 
| 00:05
 
| 00:05
| આ ટ્યૂટોરિઅલમાં આપણે  શીખીશું : સેલડિઝાઈનર Menu અને Tool બાર્સ
+
| આ ટ્યૂટોરિઅલમાં આપણે  શીખીશું : સેલડિઝાઈનર ''' Menu ''' અને ''' Tool ''' બાર્સ.
  
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
| સેલડિઝાઈનરમાં કાર્યકારવાની જગ્યામાં રહેલા જુદા જુદા areas
+
| સેલડિઝાઈનરમાં કાર્યકારવાની જગ્યામાં રહેલા જુદા જુદા ''' areas '''.
  
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
| સેલડિઝાઈનરના Components જેમાં સમાવેશ થાય છે : Species અને Reactions
+
| સેલડિઝાઈનરના Components જેમાં સમાવેશ થાય છે : ''' Species ''' અને ''' Reactions '''.
  
 
|-
 
|-
 
|00:23
 
|00:23
| એક સામાન્ય નેટવર્ક કેવી રીતે બનાવવું તે પણ આપણે જોઈશું।
+
| એક સામાન્ય નેટવર્ક કેવી રીતે બનાવવું તે પણ આપણે જોઈશું.
  
 
|-
 
|-
Line 33: Line 33:
 
|-
 
|-
 
| 00:30
 
| 00:30
| માળખાને ઝીણવટથી કેમ જોવાય તે
+
| નેટવર્કને કેવી રીતે ઝૂમ કરવું.
  
 
|-
 
|-
 
| 00:33
 
| 00:33
| CellDesigner એ જનીન-નિયમનકારી અને જીવરાસાયણિક માળખાઓને દોરવા માટેનું એક પ્રક્રિયા આધારિત રેખાકૃતિ સંપાદક(પ્રોસેસ ડાયેગ્રામ એડિટર)છે.
+
| CellDesigner એ જિન-રેગ્યૂલેટ્રી અને બાયોકેમિકલ નેટવર્ક  દોરવા માટેનું એક પ્રક્રિયા આધારિત રેખાકૃતિ સંપાદક(પ્રોસેસ ડાયેગ્રામ એડિટર)છે.
  
 
|-
 
|-
 
| 00:40
 
| 00:40
|પ્રક્રિયા આધારિત રેખાકૃતિ કિટાનોએ સૂચવેલ છે. આ રેખાકૃતિઓ Systems Biology Markup Language (SBML) દ્વારા સંગ્રહિત કરવામાં આવે છે.
+
|પ્રક્રિયા આધારિત રેખાકૃતિ કિટાનોએ સૂચવેલ છે. આ રેખાકૃતિઓ ''' Systems Biology Markup Language ''' (SBML) દ્વારા સંગ્રહિત કરવામાં આવે છે.
  
 
|-
 
|-
Line 49: Line 49:
 
|-
 
|-
 
| 01:00
 
| 01:00
|સેલડિઝાઈનરને શરૂ કરવા, ડેસ્કટોપ ઉપર રહેલા સેલડિઝાઈનર શોર્ટકટના આઇકોન ઉપર બે વાર ક્લિક કરો.
+
| સેલડિઝાઈનરને ખોલવા કરવા, ડેસ્કટોપ ઉપર રહેલા સેલડિઝાઈનર શોર્ટકટના આઇકોન ઉપર બે વાર ક્લિક કરો.  
  
 
|-
 
|-
Line 57: Line 57:
 
|-
 
|-
 
| 01:12
 
| 01:12
| Menu બાર ઉપર તમે વિવિધ મેનુ વિકલ્પો જોઈ શકો છો, જેવાકે File, Edit, Component ,View, Database અને બીજા અન્ય.
+
| ''' Menu ''' બાર ઉપર તમે વિવિધ મેનુ વિકલ્પો જોઈ શકો છો, જેવાકે ''' File, Edit, Component ,View, Database ''' અને બીજા અન્ય.
  
 
|-
 
|-
 
| 01:24
 
| 01:24
|Main Menuની નીચે તમે વિવિધ Toolbars જોઈ શકો છો.
+
|''' Main Menu''' ની નીચે તમે વિવિધ ''' Toolbars ''' જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
| 01:30
 
| 01:30
| આ Toolbars છે જે editing, species, reactions, compartments વગેરે..
+
| આ ''' Toolbars ''' છે જે ''' editing, species, reactions, compartments ''' વગેરે.
  
 
|-
 
|-
Line 73: Line 73:
 
|-
 
|-
 
| 01:42
 
| 01:42
| ચાલો સેલડિઝાઈનરના કાર્ય કરવાની જગ્યાના થોડાક વિસ્તારો વિશે શીખીએ।
+
| ચાલો સેલડિઝાઈનરના કાર્ય કરવાની જગ્યાના વિવિધ વિસ્તારો વિશે શીખીએ.
  
 
|-
 
|-
 
| 01:48
 
| 01:48
|તમે જોઈ શકો ચો તેમ અહીં પાંચ વિસ્તારો છે.
+
| જેવું કે તમે અહીં જુઓ છો અહીં 5 વિસ્તાર છે.
  
 
|-
 
|-
 
| 01:52
 
| 01:52
| જે જમણા હાથ તરફ છે તે છે Draw વિસ્તાર(Area).
+
| જે જમણા હાથ તરફ છે તે છે ''' Draw ''' વિસ્તાર(Area).
  
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
| આ એ જગ્યા છે જ્યાં આપણે માળખાઓ આલેખિત કરીશું।
+
| આ એ જગ્યા છે જ્યાં આપણે નેટવર્કો આલેખિત કરીશું.
  
 
|-
 
|-
 
| 01:58
 
| 01:58
|જે પણ આકારો તમે Draw વિસ્તાર માં જુઓ છો, દાખલ તરીકે - લંબચોરસ,લંબગોળ અથવા રેખાખંડ , એને Component કહેવાય છે.
+
|જે પણ આકારો તમે Draw વિસ્તાર માં જુઓ છો, દાખલ તરીકે - લંબચોરસ,લંબગોળ અથવા રેખાખંડ , એને ''' Component ''' કહેવાય છે.
  
 
|-
 
|-
 
| 02:08
 
| 02:08
| Component એ એક સામાન્ય શબ્દ છે જે species, reactions અથવા compartment સૂચવે છે.
+
| ''' Component ''' એ એક સામાન્ય શબ્દ છે જે ''' species, reactions ''' અથવા ''' compartment ''' સૂચવે છે.
  
 
|-
 
|-
 
| 02:14
 
| 02:14
| કોઈ પણ આ બધા ચિહ્નો અને તેના અર્થ સેલડિઝાઈનર વેબસાઈટ - જે છે www.celldesigner.org ઉપરથી મેળવી શકે છે.
+
| સેલડિઝાઈનર વેબસાઈટ પરથી કોઈ પણ આ બધા ચિહ્નો અને તેના અર્થ ની યાદી જોઈ શકે છે- જે છે www.celldesigner.org  
  
 
|-
 
|-
 
| 02:29
 
| 02:29
|હું Documents ઉપર ક્લિક કરીશ.
+
|હું ''' Documents ''' ઉપર ક્લિક કરીશ.
  
 
|-
 
|-
Line 121: Line 121:
 
|-
 
|-
 
|02:55
 
|02:55
| Draw વિસ્તારની નીચે છે List વિસ્તાર.
+
| ''' Draw ''' વિસ્તારની નીચે છે ''' List ''' વિસ્તાર.
  
 
|-
 
|-
Line 129: Line 129:
 
|-
 
|-
 
| 03:06
 
| 03:06
|Notes વિસ્તારનો ઉપયોગ componentની નોંધ બતાવવા અને તેમાં ફેરફાર કરવા વપરાય છે.
+
|''' Notes ''' વિસ્તારનો ઉપયોગ ''' component ''' ની નોંધ બતાવવા અને તેમાં ફેરફાર કરવા વપરાય છે.
  
 
|-
 
|-
 
| 03:12
 
| 03:12
| ડાબા હાથ તરફ, એક Tree વિસ્તાર છે જે ઘટકોને એક વૃક્ષની રચનારૂપે સૂચિત કરે છે.
+
| ડાબા હાથ તરફ, એક ''' Tree ''' વિસ્તાર છે જે ઘટકોને એક વૃક્ષની રચનારૂપે સૂચિત કરે છે.
  
 
|-
 
|-
 
| 03:21
 
| 03:21
| તેના નીચે Layer  વિસ્તાર છે જે મોડેલના સ્તરો પ્રદર્શિત કરે છે.
+
| તેના નીચે Layer  વિસ્તાર છે જે મોડેલના બધા સ્તરો પ્રદર્શિત કરે છે.
  
 
|-
 
|-
Line 145: Line 145:
 
|-
 
|-
 
| 03:33
 
| 03:33
| હું આ બોર્ડરલાઈન ઉપર મારુ કર્સર મુકું છું. તમે બે માથા વાળો એરો જોઈ શકો છો.તેને મેક્સિમાઈઝ અને મિનિમાઈઝ ડ્રેગ કરો.
+
| હું આ બોર્ડરલાઈન ઉપર મારુ કર્સર મુકું છું. તમે બે માથા વાળો એરો જોઈ શકો છો. વિસ્તારને મેક્સિમાઈઝ અને મિનિમાઈઝ કરવા માટે ડ્રેગ કરો.
  
 
|-
 
|-
 
| 03:45
 
| 03:45
| List અને Notes વિસ્તારોના સ્થળ બદલવા
+
| ''' List ''' અને ''' Notes ''' વિસ્તારોના સ્થળ બદલવા
  
 
|-
 
|-
 
| 03:50
 
| 03:50
| View વિકલ્પમાં જાઓ >> List ને ક્લિક કરો અને Rightને પસંદ કરો.
+
| ''' View ''' વિકલ્પમાં જાઓ >>'''  List ''' ને ક્લિક કરો અને ''' Right ''' ને પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 03:56
 
| 03:56
| તે તેને જમણી તરફ બદલી કાઢશે। નીચેની તરફ હોવું એ ડિફોલ્ટ છે.
+
| તે યાદીને જમણી તરફ બદલી કાઢશે. નીચેની તરફ હોવું એ ડિફોલ્ટ છે.
  
 
|-
 
|-
Line 169: Line 169:
 
|-
 
|-
 
| 04:10
 
| 04:10
| આ નેટવર્ક માં પ્રોટીન A , પ્રોટીન B ની સ્ટેટ ટ્રાન્ઝીશન (અવસ્થા સંક્રમણ)માંથી પ્રોટીન C ના કેટાલિસિસ (ઉદ્દીપન) દ્વારા પસાર થાય છે.
+
| આ નેટવર્કમાં પ્રોટીન A, પ્રોટીન C નાં કેટાલિસિસ (ઉદ્દીપન) અંતર્ગત પ્રોટીન B ની સ્ટેટ ટ્રાન્ઝીશન (સંક્રમણ અવસ્થા) માંથી પસાર થાય છે.
 +
 
  
 
|-
 
|-
Line 181: Line 182:
 
|-
 
|-
 
| 04:32
 
| 04:32
| ચાલો આ નેટવર્ક બનાવીએ।
+
| ચાલો આ નેટવર્ક બનાવીએ.
  
 
|-
 
|-
Line 189: Line 190:
 
|-
 
|-
 
| 04:39
 
| 04:39
| હવે File ઉપર દબાવી અને પછી New પસંદ કરીએ.
+
| હવે '' File '' અને ત્યારબાદ ''' New ''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 04:43
 
| 04:43
| New Document  નામનો એક નાનો ડાયલોગ બોક્સ ખુલશે.
+
| ''' New Document  ''' નામનો એક નાનો ડાયલોગ બોક્સ ખુલશે.
  
 
|-
 
|-
 
| 04:48
 
| 04:48
| આ name વિભાગ છે.
+
| આ ''' name ''' વિભાગ છે.
  
 
|-
 
|-
 
| 04:50
 
| 04:50
| હું ટાઈપ કરીશ simple network.
+
| હું ટાઈપ કરીશ ''' simple network '''.
  
 
|-
 
|-
Line 209: Line 210:
 
|-
 
|-
 
| 05:03
 
| 05:03
|"OK " ક્લિક કરીએ. તમે ઉપર Draw  વિસ્તારના ડાબી બાજુએ ખૂણામાં નામ જોઈ શકો છો.
+
|"OK " ક્લિક કરીએ. તમે ઉપર '''  Draw  ''' વિસ્તારના ડાબી બાજુએ ખૂણામાં નામ જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
| 05:12
 
| 05:12
|હવે, Edit  ઉપર જાઓ,અને Grid snap અને Grid visible ને એનેબલ(કાર્યરત) કરો.
+
|હવે,'''  Edit ''' ઉપર જાઓ,અને ''' Grid snap ''' અને'''  Grid visible ''' ને એનેબલ(કાર્યરત) કરો.
  
 
|-
 
|-
 
| 05:21
 
| 05:21
| એક ગ્રીડ(જાળી) તમને Draw વિસ્તારમાં દ્રશ્યમાન થશે.
+
| એક ગ્રીડ(જાળી) તમને ''' Draw ''' વિસ્તારમાં દ્રશ્યમાન થશે.
  
 
|-
 
|-
 
| 05:25
 
| 05:25
| Grid snap કમ્પોનંટ્સને ગ્રીડ સાથે યોગ્ય રીતે સંરેખિત કરશે.
+
|''' Grid snap ''' કમ્પોનંટ્સને ગ્રીડ સાથે યોગ્ય રીતે સંરેખિત કરશે.
  
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
| એકવાર નેટવર્ક તૈયાર થઇ જાય પછી તમે Grid visibleને ના પસંદ કરી શકો છો.
+
| એકવાર નેટવર્ક તૈયાર થઇ જાય પછી તમે ''' Grid visible'''' ને ના પસંદ કરી શકો છો.
  
 
|-
 
|-
Line 237: Line 238:
 
|-
 
|-
 
| 05:45
 
| 05:45
| અહીં જે ચિહ્નો છે તે છે generic protein, receptor, ion channel, truncated protein, gene, RNA વગેરે.
+
| અહીં જે ચિહ્નો છે તે છે '''generic protein, receptor, ion channel, truncated protein, gene, RNA ''' વગેરે.
  
 
|-
 
|-
 
| 05:58
 
| 05:58
| હવે રિએક્શન્સ(પ્રતિક્રિયાઓ) જોઈએ જેમાં પ્રથમ છે State transition, Heterodimer association, Dissociation, Catalysis, Inhibition વગેરે.
+
| હવે રિએક્શન્સ(પ્રતિક્રિયાઓ) જોઈએ જેમાં પ્રથમ છે'''  State transition, Heterodimer association, Dissociation, Catalysis, Inhibition ''' વગેરે.
  
 
|-
 
|-
 
| 06:11
 
| 06:11
| આપણે Species  ટૂલ બારમાનો પ્રથમ આઇકોન તેને ક્લિક કરીને પસંદ કરીશું।આ આઇકોન પ્રોટીન માટે છે.
+
| આપણે ''' Species  ''' ટૂલ બારમાનો પ્રથમ આઇકોન તેને ક્લિક કરીને પસંદ કરીશું. આ આઇકોન પ્રોટીન માટે છે.
  
 
|-
 
|-
 
| 06:22
 
| 06:22
|Draw  વિસ્તારમાં કશે પણ ક્લિક કરો જ્યાં તમારે આ સ્પીશિસ મૂકવું છે.
+
| ''' Draw ''' વિસ્તારમાં ક્યાં પણ ક્લિક કરો જ્યાં તમારે આ સ્પીશિસ મૂકવું છે.
  
 
|-
 
|-
 
| 06:28
 
| 06:28
| હું તેને Draw વિસ્તારની ડાબી બાજુએ મુકીશ.
+
| હું તેને '' Draw ''' વિસ્તારની ડાબી બાજુએ મુકીશ.
  
 
|-
 
|-
 
| 06:33
 
| 06:33
|એન નાનો ડાયલોગ બોક્સ ખુલશે જે મને સ્પીશિસના નામ માટે પૂછશે.
+
| એન નાનો ડાયલોગ બોક્સ ખુલશે જે સ્પીશિસના નામ માટે પૂછશે.
  
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
| હું તે નવા સ્પીશિસને  A નામ આપીશ અને OK ક્લિક કરીશ..
+
| હું તે નવા સ્પીશિસને  ''' A ''' નામ આપીશ અને ''' OK ''' ક્લિક કરીશ..
 
   
 
   
 
|-
 
|-
Line 269: Line 270:
 
|-
 
|-
 
| 06:50
 
| 06:50
| તમે જોઈ શકો છો કે આપણે Draw વિસ્તારમાં નવું સ્પીશિસ ઉમેર્યું. તે જ રીતે હું B ઉમેરીશ.
+
| તમે જોઈ શકો છો કે આપણે ''' Draw ''' વિસ્તારમાં નવું સ્પીશિસ ઉમેર્યું. તે જ રીતે હું'''  B ''' ઉમેરીશ.
  
 
|-
 
|-
Line 293: Line 294:
 
|-
 
|-
 
| 07:24
 
| 07:24
| હું A ઉપર ક્લિક કરીશ.. આપણે તેના ઉપર નાના ચોકઠાંઓ જોઈ શકીએ છીએ.
+
| હું ''' A ''' ઉપર ક્લિક કરીશ.. આપણે તેના ઉપર નાના ચોકઠાંઓ જોઈ શકીએ છીએ.
  
 
|-
 
|-
Line 305: Line 306:
 
|-
 
|-
 
| 07:36
 
| 07:36
| આપણે A નું માપ બદલાયેલ જોઈ શકીએ છીએ.
+
| આપણે ''' A ''' નું માપ બદલાયેલ જોઈ શકીએ છીએ.
  
 
|-
 
|-
Line 313: Line 314:
 
|-
 
|-
 
| 07:46
 
| 07:46
| તમે તેને પહેલા જેવી પરિસ્થિતિમાં પાછું લાવી શકો છો Ctrl-Z દબાવીને.
+
| તમે તેને પહેલા જેવી પરિસ્થિતિમાં પાછું લાવી શકો છો ''' Ctrl-Z ''' દબાવીને.
  
 
|-
 
|-
 
| 07:52
 
| 07:52
| જો પાછું મોટું કરવું હોય તો Ctrl-Y ક્લિક કરો.
+
| જો પાછું મોટું કરવું હોય તો ''' Ctrl-Y ''' ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 07:54
 
| 07:54
| તમે આ સીધા undo  અને re-do ના આઇકોન્સ ક્લિક કરીને પણ કરી શકો છો.
+
| તમે આ સીધા ''' undo ''' અને ''' re-do ''' ના આઇકોન્સ ક્લિક કરીને પણ કરી શકો છો.
  
 
|-
 
|-
Line 337: Line 338:
 
|-
 
|-
 
| 08:12
 
| 08:12
|તો હું Reaction ટૂલ બાર માના State transition ના આઇકોન ઉપર ક્લિક કરીશ..
+
|તો હું ''' Reaction '''ટૂલ બાર માના ''' State transition ''' ના આઇકોન ઉપર ક્લિક કરીશ.
  
 
|-
 
|-
 
| 08:18
 
| 08:18
| A અને Bની કોઈ પણ કિનારી ઉપર ક્લિક કરો.
+
| ''' A ''' અને ''' B''' ની કોઈ પણ કિનારી ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 357: Line 358:
 
|-
 
|-
 
| 08:39
 
| 08:39
| ડિફોલ્ટ રિએક્શનનો આઈડી re1 તરીકે આવે છે.
+
| ડિફોલ્ટ રિએક્શનનો આઈડી ''' re1 ''' તરીકે આવે છે.
  
 
|-
 
|-
 
| 08:43
 
| 08:43
| હવે ચાલો સ્પીશિસ C ઉમેરીએ અને તેને યોગ્ય જગ્યાએ સ્લાઈડમાં અગાઉ જોયું એ પ્રમાણે મૂકીએ.
+
| હવે ચાલો સ્પીશિસ ''' C ''' ઉમેરીએ અને તેને યોગ્ય જગ્યાએ સ્લાઈડમાં અગાઉ જોયું એ પ્રમાણે મૂકીએ.
  
 
|-
 
|-
 
| 08:54
 
| 08:54
| હું Reaction ટૂલ બારમાંથી આ આઇકોનને સિલેક્ટ કરું છું. તે Catalysis માટે છે.
+
| હું ''' Reaction ''' ટૂલ બારમાંથી આ આઇકોનને સિલેક્ટ કરું છું. તે ''' Catalysis ''' માટે છે.
  
 
|-
 
|-
 
|09:00
 
|09:00
|હું Cની કિનારી ઉપર ક્લિક કરીશ., અને State transition રિએક્શનના આ ચોરસ ચિહન ઉપર
+
|હું ''' C''' ની કિનારી ઉપર ક્લિક કરીશ., અને ''' State transition ''' રિએક્શનના આ ચોરસ ચિહન ઉપર.
  
 
|-
 
|-
 
| 09:08
 
| 09:08
| હવે હું સ્પીશિસ D ઉમેરીશ અને તેને B ની બાજુમાં મુકીશ।
+
| હવે હું સ્પીશિસ ''' D ''' ઉમેરીશ અને તેને ''' B ''' ની બાજુમાં મુકીશ.
  
 
|-
 
|-
 
| 09:15
 
| 09:15
| ચાલો હવે B થી D માટે State transition રિએક્શન ઉમેરીએ। ડિફોલ્ટ રિએક્શન આઈડી re2 છે.
+
| ચાલો હવે ''' B ''' થી ''' D ''' માટે ''' State transition ''' રિએક્શન ઉમેરીએ ડિફોલ્ટ રિએક્શન આઈડી ''' re2 ''' છે.
  
 
|-
 
|-
Line 385: Line 386:
 
|-
 
|-
 
| 09:35
 
| 09:35
| હવે હું આ Reaction ટૂલ બારમાના આ આઇકોનને પસંદ કરીશ, જે Inhibition reaction ને દર્શાવે છે.
+
| હવે હું આ ''' Reaction ''' ટૂલ બારમાના આ આઇકોનને પસંદ કરીશ, જે ''' Inhibition reaction ''' ને દર્શાવે છે.
  
 
|-
 
|-
Line 401: Line 402:
 
|-
 
|-
 
| 10:00
 
| 10:00
| File ઉપર જાઓ. Save as ઉપર ક્લિક કરો.
+
| '''File'''  ઉપર જાઓ. '''Save as'''  ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 10:04
 
| 10:04
| હું તેને Simple Network નામ આપીશ.
+
| હું તેને “'''Simple Network”'''  નામ આપીશ.
  
 
|-
 
|-
 
| 10:06
 
| 10:06
|આ આપણા કામને .xml ફોર્મેટથી સેવ કરશે. Save ક્લિક કરો.
+
|આ આપણા કામને '''.xml ''' ફોર્મેટથી સેવ કરશે. '''Save.''' ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 10:12
 
| 10:12
|હવે આપણે શીખીશું કે કોઈ આકૃતિને કેવી રીતે સમાવવી. તે કરવા, File > Export Image માં જાઓ.
+
|હવે આપણે શીખીશું કે કોઈ આકૃતિને કેવી રીતે સમાવવી. તે કરવા, ''' File > Export Image ''' માં જાઓ.
  
 
|-
 
|-
Line 421: Line 422:
 
|-
 
|-
 
| 10:29
 
| 10:29
| હું તેને jpeg આકૃતિ તરીકે સેવ કરીશ. Save ઉપર ક્લિક કરીએ.
+
| હું તેને ''' jpeg ''' આકૃતિ તરીકે સેવ કરીશ. '''Save'''  ઉપર ક્લિક કરીએ.
  
 
|-
 
|-
Line 429: Line 430:
 
|-
 
|-
 
| 10:38
 
| 10:38
| આપણી પાસે ચાર વિકલ્પો છે ઝૂમ માટે - Zoom In, Zoom Out, Zoom Fit. Zoom Reset .
+
| આપણી પાસે ચાર વિકલ્પો છે ઝૂમ માટે - ''' Zoom In, Zoom Out, Zoom Fit. Zoom Reset '''.
  
 
|-
 
|-
 
| 10:47
 
| 10:47
|હું  Zoom In આઇકોન ઉપર બે વખત ક્લિક કરીશ.। આપણે મોટી થયેલી આકૃતિ જોઈ શકીએ છીએ.
+
|હું  ''' Zoom In ''' આઇકોન ઉપર બે વખત ક્લિક કરીશ.। આપણે મોટી થયેલી આકૃતિ જોઈ શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 10:54
 
| 10:54
| હવે Zoom Reset ઉપર ક્લિક કરીએ।નેટવર્ક તેની અગાઉની સામાન્ય સ્થિતિમાં પાછું આવી જાય છે.
+
| હવે ''' Zoom Reset ''' ઉપર ક્લિક કરીએ નેટવર્ક તેની અગાઉની સામાન્ય સ્થિતિમાં પાછું આવી જાય છે.
  
 
|-
 
|-
|11:02
+
| 11:02
|તો આની સાથે આપણે આ ટ્યૂટોરિઅલના અંતે પોહચી ગયા.
+
| તો આની સાથે આપણે આ ''' Getting started with CellDesigner ''' ટ્યૂટોરિઅલના અંતે પોહચી ગયા.
  
 
|-
 
|-
 
| 11:08
 
| 11:08
| સારાંશમાં, આપણે સેલડિઝાઇનરના Menu અને Tool Bar વિષે શીખ્યા.
+
| સારાંશમાં, આપણે સેલડિઝાઇનરના ''' Menu ''' અને ''' Tool Bar ''' વિષે શીખ્યા.
  
 
|-
 
|-
 
| 11:14
 
| 11:14
|તેના જુદાજુદા વિસ્તારો જોયા. કમ્પોનંટ્સ જેવાકે "સ્પીશિસ" અને "રિએક્શન્સ".
+
| સેલડિઝાઇનર માં જુદાજુદા વિસ્તારો. કમ્પોનંટ્સ જેવાકે "સ્પીશિસ" અને "રિએક્શન્સ".
  
 
|-
 
|-
 
| 11:20
 
| 11:20
|આપણે એક સામાન્ય નેટવર્ક બનાવ્યું સ્પીશિસ અને કમ્પોનંટ્સની મદદથી।
+
|આપણે એક સામાન્ય નેટવર્ક બનાવ્યું સ્પીશિસ અને કમ્પોનંટ્સની મદદથી.
  
 
|-
 
|-
 
| 11:26
 
| 11:26
| આપણે ઝૂમ કરવાનું,નેટવર્કસેવ કરવાનું તથા આકૃતિના નિકાસ વિષે પણ શીખ્યા।
+
| આપણે ઝૂમ કરવાનું,નેટવર્કસેવ કરવાનું તથા આકૃતિના નિકાસ વિષે પણ શીખ્યા.
  
 
|-
 
|-
 
| 11:32
 
| 11:32
| અભ્યાસ કરવા એકનેટવર્કસેલડિઝાઈનર 4.2ની મદદથી તમે પણ બનાવો।
+
| અસાઈન્મેન્ટ તરીકે CellDesigner 4.2 ના મદદથી એક નેટવર્ક બનાવો.
  
 
|-
 
|-
 
| 11:39
 
| 11:39
| તે માળખામાં, A અને B સહયોગી બની કોમ્પ્લેક્સ બનાવે જેમાં કેટલિસ્ટ પ્રોટીન C પણ ઉપલબ્ધ હોય.
+
| આ નેટવર્કમાં, કેટલિસ્ટ પ્રોટીન C ની હાજરીમાં, A અને B પ્રોટીનનો સહયોગ થઈને કોમપ્લેક્ષ (Complex1) નિર્માણ થાય છે.
  
 
|-
 
|-
Line 473: Line 474:
 
|-
 
|-
 
| 11:58
 
| 11:58
| તમને આ પ્રમાણેનું નેટવર્ક મળવું જોઈએ।
+
| તમને આ પ્રમાણેનું નેટવર્ક મળવું જોઈએ.
  
 
|-
 
|-

Revision as of 13:43, 10 October 2017

Time Narration
00:01 ‘’’ Getting started with CellDesigner ‘’’ પરના આ સ્પોકન ટ્યૂટોરિઅલમાં તમારું સ્વાગત છે.
00:05 આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખીશું : સેલડિઝાઈનર Menu અને Tool બાર્સ.
00:13 સેલડિઝાઈનરમાં કાર્યકારવાની જગ્યામાં રહેલા જુદા જુદા areas .
00:17 સેલડિઝાઈનરના Components જેમાં સમાવેશ થાય છે : Species અને Reactions .
00:23 એક સામાન્ય નેટવર્ક કેવી રીતે બનાવવું તે પણ આપણે જોઈશું.
00:27 નેટવર્કસેવ કેવી રીતે કરવું તે
00:29 એક આકૃતિની નિકાસ કેવી રીતે કરવી
00:30 નેટવર્કને કેવી રીતે ઝૂમ કરવું.
00:33 CellDesigner એ જિન-રેગ્યૂલેટ્રી અને બાયોકેમિકલ નેટવર્ક દોરવા માટેનું એક પ્રક્રિયા આધારિત રેખાકૃતિ સંપાદક(પ્રોસેસ ડાયેગ્રામ એડિટર)છે.
00:40 પ્રક્રિયા આધારિત રેખાકૃતિ કિટાનોએ સૂચવેલ છે. આ રેખાકૃતિઓ Systems Biology Markup Language (SBML) દ્વારા સંગ્રહિત કરવામાં આવે છે.
00:50 હું વિન્ડોવ્સ એક્સપી અને સેલડિઝાઈનર 4.2 વાપરી રહી છું. સેલડિઝાઈનર લીનક્સ અને મેક ઓએસ એક્સ ઉપર પણ કામ કરે છે.
01:00 સેલડિઝાઈનરને ખોલવા કરવા, ડેસ્કટોપ ઉપર રહેલા સેલડિઝાઈનર શોર્ટકટના આઇકોન ઉપર બે વાર ક્લિક કરો.
01:07 આ સેલડિઝાઈનરને ખોલશે,હવે ચાલો આનું નિરીક્ષણ કરીએ.
01:12 Menu બાર ઉપર તમે વિવિધ મેનુ વિકલ્પો જોઈ શકો છો, જેવાકે File, Edit, Component ,View, Database અને બીજા અન્ય.
01:24 Main Menu ની નીચે તમે વિવિધ Toolbars જોઈ શકો છો.
01:30 Toolbars છે જે editing, species, reactions, compartments વગેરે.
01:38 જેમ જેમ આગળ જઈશું આપણે એમાંના થોડા ક વિશે શીખીશું.
01:42 ચાલો સેલડિઝાઈનરના કાર્ય કરવાની જગ્યાના વિવિધ વિસ્તારો વિશે શીખીએ.
01:48 જેવું કે તમે અહીં જુઓ છો અહીં 5 વિસ્તાર છે.
01:52 જે જમણા હાથ તરફ છે તે છે Draw વિસ્તાર(Area).
01:55 આ એ જગ્યા છે જ્યાં આપણે નેટવર્કો આલેખિત કરીશું.
01:58 જે પણ આકારો તમે Draw વિસ્તાર માં જુઓ છો, દાખલ તરીકે - લંબચોરસ,લંબગોળ અથવા રેખાખંડ , એને Component કહેવાય છે.
02:08 Component એ એક સામાન્ય શબ્દ છે જે species, reactions અથવા compartment સૂચવે છે.
02:14 સેલડિઝાઈનર વેબસાઈટ પરથી કોઈ પણ આ બધા ચિહ્નો અને તેના અર્થ ની યાદી જોઈ શકે છે- જે છે www.celldesigner.org
02:29 હું Documents ઉપર ક્લિક કરીશ.
02:33 હવે ચાલો સ્ટાર્ટઅપ ગાઈડ ઉપર ક્લિક કરીએ. જે પણ બીજા ટેબ ઉપર છે.
02:40 હું સીધી પૃષ્ઠ આંક 82 ઉપર જઈશ.
02:45 અહીં તમે વિવિધ ચિહ્નો અને તેના અર્થ જોઈ શકો છો.
02:51 ચાલો પાછા સેલડિઝાઈનર વિન્ડો ઉપર જઈએ.
02:55 Draw વિસ્તારની નીચે છે List વિસ્તાર.
02:59 અહીં તમે મોડેલના કમ્પોનંટ્સ(ઘટકો) અને ફંક્શન્સ(ક્રિયાઓ)ની સૂચિ દર્શાવી તથા તેમાં ફેરફાર કરી શકો છો.
03:06 Notes વિસ્તારનો ઉપયોગ component ની નોંધ બતાવવા અને તેમાં ફેરફાર કરવા વપરાય છે.
03:12 ડાબા હાથ તરફ, એક Tree વિસ્તાર છે જે ઘટકોને એક વૃક્ષની રચનારૂપે સૂચિત કરે છે.
03:21 તેના નીચે Layer વિસ્તાર છે જે મોડેલના બધા સ્તરો પ્રદર્શિત કરે છે.
03:27 આ વિસ્તારોના માપ આપણે બોર્ડરલાઇનને ખેંચીને નાના-મોટા કરી શકીએ છીએ .
03:33 હું આ બોર્ડરલાઈન ઉપર મારુ કર્સર મુકું છું. તમે બે માથા વાળો એરો જોઈ શકો છો. વિસ્તારને મેક્સિમાઈઝ અને મિનિમાઈઝ કરવા માટે ડ્રેગ કરો.
03:45 List અને Notes વિસ્તારોના સ્થળ બદલવા
03:50 View વિકલ્પમાં જાઓ >> List ને ક્લિક કરો અને Right ને પસંદ કરો.
03:56 તે યાદીને જમણી તરફ બદલી કાઢશે. નીચેની તરફ હોવું એ ડિફોલ્ટ છે.
04:00 ચાલો આપણે પાછા સ્લાઈડ ઉપર જઈએ.
04:05 આ એક સામાન્ય નેટવર્ક છે જે આપણે બનાવીશું.
04:10 આ નેટવર્કમાં પ્રોટીન A, પ્રોટીન C નાં કેટાલિસિસ (ઉદ્દીપન) અંતર્ગત પ્રોટીન B ની સ્ટેટ ટ્રાન્ઝીશન (સંક્રમણ અવસ્થા) માંથી પસાર થાય છે.


04:21 પ્રોટીન B બદલામાં પ્રોટીન Dની સ્ટેટ ટ્રાન્ઝીશન માંથી પસાર થાય છે.
04:27 આ ટ્રાન્ઝીશન પ્રોટીન E દ્વારા ઈન્હિબિટેડ(અવરોધાય) થાય છે.
04:32 ચાલો આ નેટવર્ક બનાવીએ.
04:34 હું પાછી સેલડિઝાઈનર વિન્ડો ઉપર જઈશ.
04:39 હવે File અને ત્યારબાદ New પર ક્લિક કરો.
04:43 New Document નામનો એક નાનો ડાયલોગ બોક્સ ખુલશે.
04:48 name વિભાગ છે.
04:50 હું ટાઈપ કરીશ simple network .
04:53 અહીં કોઈ ઊંચાઈ અને પહોળાઈ જોઈએ એ મુજબ બદલી શકે છે. જોકે હું જે ડિફોલ્ટ ઊંચાઈ અને પહોળાઈ છે તે જ રાખું છું.
05:03 "OK " ક્લિક કરીએ. તમે ઉપર Draw વિસ્તારના ડાબી બાજુએ ખૂણામાં નામ જોઈ શકો છો.
05:12 હવે, Edit ઉપર જાઓ,અને Grid snap અને Grid visible ને એનેબલ(કાર્યરત) કરો.
05:21 એક ગ્રીડ(જાળી) તમને Draw વિસ્તારમાં દ્રશ્યમાન થશે.
05:25 Grid snap કમ્પોનંટ્સને ગ્રીડ સાથે યોગ્ય રીતે સંરેખિત કરશે.
05:29 એકવાર નેટવર્ક તૈયાર થઇ જાય પછી તમે Grid visible' ને ના પસંદ કરી શકો છો.
05:34 કમ્પોનંટ્સ ઉમેરવાનું શરુ કરતા પહેલા,ચાલો હું તમને સ્પીશિસ અને રિએક્શન્સના થોડાક ઉદાહરણો બતાવું.
05:42 ચાલો પહેલા જોઈએ સ્પીશિસ.
05:45 અહીં જે ચિહ્નો છે તે છે generic protein, receptor, ion channel, truncated protein, gene, RNA વગેરે.
05:58 હવે રિએક્શન્સ(પ્રતિક્રિયાઓ) જોઈએ જેમાં પ્રથમ છે State transition, Heterodimer association, Dissociation, Catalysis, Inhibition વગેરે.
06:11 આપણે Species ટૂલ બારમાનો પ્રથમ આઇકોન તેને ક્લિક કરીને પસંદ કરીશું. આ આઇકોન પ્રોટીન માટે છે.
06:22 Draw વિસ્તારમાં ક્યાં પણ ક્લિક કરો જ્યાં તમારે આ સ્પીશિસ મૂકવું છે.
06:28 હું તેને Draw ' વિસ્તારની ડાબી બાજુએ મુકીશ.
06:33 એન નાનો ડાયલોગ બોક્સ ખુલશે જે સ્પીશિસના નામ માટે પૂછશે.
06:39 હું તે નવા સ્પીશિસને A નામ આપીશ અને OK ક્લિક કરીશ..
06:46 List વિસ્તારમાં થયેલો ફેરફાર પણ જુઓ.
06:50 તમે જોઈ શકો છો કે આપણે Draw વિસ્તારમાં નવું સ્પીશિસ ઉમેર્યું. તે જ રીતે હું B ઉમેરીશ.
06:58 તમારે કમ્પોનન્ટને એડિટ (બદલવા) અથવા મુવ(ખસેડતા) કરતા પહેલા તેને સિલેક્ટ કરવો પડશે.
07:03 કમ્પોનન્ટને પસંદ કરવા તેને ક્લિક કરો. પૂરું ધ્યાન રાખજો કે સિલેક્ટ કરેલ આઇકોન ON હોય તમે કરો તે પહેલા.
07:12 મારે A ની બાજુમાં B મૂકવું છે. તેથી B ઉપર ક્લિક કરી તેને સિલેક્ટ કરીએ.
07:17 હવે તેને ડ્રેગ અને A પછી મુકો.
07:21 હવે આપણે જોઈશું કે કમ્પોનન્ટનું માપ કેવી રીતે બદલવું.
07:24 હું A ઉપર ક્લિક કરીશ.. આપણે તેના ઉપર નાના ચોકઠાંઓ જોઈ શકીએ છીએ.
07:29 આ માપ બદલવાના હેન્ડલર્સ(હાથાઓ) છે.
07:32 હું આ કિનારી ઉપર કર્સર મૂકી તેને ડ્રેગ કરીશ.
07:36 આપણે A નું માપ બદલાયેલ જોઈ શકીએ છીએ.
07:39 કમ્પોનન્ટનું માપ બદલવાની બીજી અન્ય રીત પણ છે જે આપણે પછી બીજા ટ્યૂટોરિઅલમાં જોઈશું.
07:46 તમે તેને પહેલા જેવી પરિસ્થિતિમાં પાછું લાવી શકો છો Ctrl-Z દબાવીને.
07:52 જો પાછું મોટું કરવું હોય તો Ctrl-Y ક્લિક કરો.
07:54 તમે આ સીધા undo અને re-do ના આઇકોન્સ ક્લિક કરીને પણ કરી શકો છો.
08:03 હવે ચાલો રિએક્શન્સ ઉમેરીએ.
08:06 રિએક્શન એ બે વસ્તુઓ વચ્ચે થતી પારસ્પરિક ક્રિયા છે.
08:09 આ છે સ્ટેટ ટ્રાન્સીશન રિએક્શન(અવસ્થા સંક્રમણ પ્રતિક્રિયા)
08:12 તો હું Reaction ટૂલ બાર માના State transition ના આઇકોન ઉપર ક્લિક કરીશ.
08:18 A અને B ની કોઈ પણ કિનારી ઉપર ક્લિક કરો.
08:23 આમ તમે જોઈ શકો છો કે રિએક્શન બાતવતું તીર A અને B ને જોડે છે.
08:30 જે કમ્પોનન્ટ પહેલા પસંદ કરેલ છે તેને રિએક્ટન્ટ તરીકે મનાય છે.
08:35 તેથી હંમેશા રિએક્ટન્ટસને પહેલા પસંદ કરવું યાદ રાખો.
08:39 ડિફોલ્ટ રિએક્શનનો આઈડી re1 તરીકે આવે છે.
08:43 હવે ચાલો સ્પીશિસ C ઉમેરીએ અને તેને યોગ્ય જગ્યાએ સ્લાઈડમાં અગાઉ જોયું એ પ્રમાણે મૂકીએ.
08:54 હું Reaction ટૂલ બારમાંથી આ આઇકોનને સિલેક્ટ કરું છું. તે Catalysis માટે છે.
09:00 હું C ની કિનારી ઉપર ક્લિક કરીશ., અને State transition રિએક્શનના આ ચોરસ ચિહન ઉપર.
09:08 હવે હું સ્પીશિસ D ઉમેરીશ અને તેને B ની બાજુમાં મુકીશ.
09:15 ચાલો હવે B થી D માટે State transition રિએક્શન ઉમેરીએ ડિફોલ્ટ રિએક્શન આઈડી re2 છે.
09:26 હવે હું સ્પીશિસ E ઉમેરીશ અને તેને તેની યોગ્ય જગ્યા એ મુકીશ અગાઉ સ્લાઈડમાં જોયું તે પ્રમાણે.
09:35 હવે હું આ Reaction ટૂલ બારમાના આ આઇકોનને પસંદ કરીશ, જે Inhibition reaction ને દર્શાવે છે.
09:44 હું હવે Eની કિનારીને ક્લિક કરીશ. અને આ State transitionના આ ચોરસ ચિહનને. જે આ બંને બિંદુઓને જોડશે.
09:54 હવે આપણે આ સામાન્ય નેટવર્ક જોઈ શકીએ છીએ.
09:57 ચાલો આપણું કામ સેવ કરીએ.
10:00 File ઉપર જાઓ. Save as ઉપર ક્લિક કરો.
10:04 હું તેને “Simple Network” નામ આપીશ.
10:06 આ આપણા કામને .xml ફોર્મેટથી સેવ કરશે. Save. ક્લિક કરો.
10:12 હવે આપણે શીખીશું કે કોઈ આકૃતિને કેવી રીતે સમાવવી. તે કરવા, File > Export Image માં જાઓ.
10:22 તમે આકૃતિને વિવિધ બંધારણોમાં સેવ કરી શકો છો જેવાકે pdf, png, jpeg વગેરે..
10:29 હું તેને jpeg આકૃતિ તરીકે સેવ કરીશ. Save ઉપર ક્લિક કરીએ.
10:35 ચાલો જોઈએ કે નેટવર્કને ઝૂમ( ઝીણવટ પૂર્વક) કરીને કેવી રીતે જોઈ શકાય!
10:38 આપણી પાસે ચાર વિકલ્પો છે ઝૂમ માટે - Zoom In, Zoom Out, Zoom Fit. Zoom Reset .
10:47 હું Zoom In આઇકોન ઉપર બે વખત ક્લિક કરીશ.। આપણે મોટી થયેલી આકૃતિ જોઈ શકીએ છીએ.
10:54 હવે Zoom Reset ઉપર ક્લિક કરીએ નેટવર્ક તેની અગાઉની સામાન્ય સ્થિતિમાં પાછું આવી જાય છે.
11:02 તો આની સાથે આપણે આ Getting started with CellDesigner ટ્યૂટોરિઅલના અંતે પોહચી ગયા.
11:08 સારાંશમાં, આપણે સેલડિઝાઇનરના Menu અને Tool Bar વિષે શીખ્યા.
11:14 સેલડિઝાઇનર માં જુદાજુદા વિસ્તારો. કમ્પોનંટ્સ જેવાકે "સ્પીશિસ" અને "રિએક્શન્સ".
11:20 આપણે એક સામાન્ય નેટવર્ક બનાવ્યું સ્પીશિસ અને કમ્પોનંટ્સની મદદથી.
11:26 આપણે ઝૂમ કરવાનું,નેટવર્કસેવ કરવાનું તથા આકૃતિના નિકાસ વિષે પણ શીખ્યા.
11:32 અસાઈન્મેન્ટ તરીકે CellDesigner 4.2 ના મદદથી એક નેટવર્ક બનાવો.
11:39 આ નેટવર્કમાં, કેટલિસ્ટ પ્રોટીન C ની હાજરીમાં, A અને B પ્રોટીનનો સહયોગ થઈને કોમપ્લેક્ષ (Complex1) નિર્માણ થાય છે.
11:51 આ કોમ્પ્લેક્સ ખરાબ થઇ જાય જ્યારે તેમાં કેટલિસ્ટ પ્રોટીન D રહેલ હોય.
11:58 તમને આ પ્રમાણેનું નેટવર્ક મળવું જોઈએ.
12:01 આ આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડિયો જુઓ તે તમને સ્પોકન ટ્યૂટોરિઅલ વિશે માહિતી આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિથ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
12:13 સ્પોકન ટ્યૂટોરિઅલની ટીમ આ સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરે છે અને જેઓ આ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને સર્ટિફિકેટ્સ પણ આપે છે. વધુ માહિતી માટે, અહીં spoken-tutorial.org ઉપર લખો.
12:28 સ્પોકન ટ્યૂટોરિઅલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
12:41 આ ઉપર વધુ માહિતી "સ્પોકન હાઈફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ NMEICT હાઈફન ઇનટ્રો" ઉપર ઉપલબ્ધ છે .
12:53 ભાષાંતર કરનાર હું છું શિવાની ગડા. અમારી સાથે જોડાવા માટે આભાર।

Contributors and Content Editors

Shivanigada