Difference between revisions of "C-and-C++/C2/Tokens/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 174: Line 174:
 
|-
 
|-
 
| 03.48
 
| 03.48
| ચાલો ઇન્ટેજર ડેટાપ્રકાર સાથે શરૂઆત કરીએ
+
| ચાલો ઇન્ટેજર ડેટા ટાઇપ સાથે શરૂઆત કરીએ
  
 
|-
 
|-
Line 182: Line 182:
 
|-
 
|-
 
| 03.53
 
| 03.53
| જો આપણને એક ઇન્ટેજર ડેટાપ્રકારને પ્રીંટ કરવું છે, તો આપણે '''%d''' ને એક ફોર્મેટ સ્પેસીફાયર તરીકે વાપરીશું.
+
| જો આપણે એક ઇન્ટેજર ડેટા ટાઇપને પ્રીંટ કરવું છે, તો આપણે '''%d''' ને ફોર્મેટ સ્પેસીફાયર તરીકે વાપરીશું.
  
 
|-
 
|-
 
| 04.01
 
| 04.01
| એજ રીતે, આપણે ફ્લોટીંગ પોઈન્ટ ક્રમાંકો માટે ફ્લોટ અને '''%f''' ને વાપરીશું
+
| એજ રીતે, આપણે ફ્લોટીંગ પોઈન્ટ ક્રમાંકો માટે ફ્લોટ અને '''%f''' વાપરીશું
  
 
|-
 
|-
 
| 04.09
 
| 04.09
| કેરેક્ટર ડેટા પ્રકાર માટે, આપણે '''char''' અને '''%c''' ને વાપરીશું
+
| કેરેક્ટર ડેટા ટાઇપ માટે, આપણે '''char''' અને '''%c''' વાપરીશું
  
 
|-
 
|-
 
| 04.15
 
| 04.15
| અને બમણા ડેટા પ્રકાર માટે, આપણે '''double''' અને '''%lf''' ને ફોર્મેટ સ્પેસીફાયર તરીકે વાપરીશું.
+
| અને ડબલ ડેટા ટાઇપ માટે, આપણે '''double''' અને '''%lf''' ફોર્મેટ સ્પેસીફાયર તરીકે વાપરીશું.
  
 
|-
 
|-
 
| 04.25
 
| 04.25
| હવે આપણે ડેટા પ્રકારોની શ્રેણી જોઈશું
+
| હવે આપણે ડેટા ટાઇપની શ્રેણી જોઈશું
  
 
|-
 
|-
 
| 04.29
 
| 04.29
| '''Integer''' ડેટા પ્રકાર પાસે આ એક શ્રેણી છે '''-32,768 થી 32,767'''
+
| '''Integer''' ડેટા ટાઇપ માટેની શ્રેણી છે '''-32,768 થી 32,767'''
  
 
|-
 
|-
 
| 04.34
 
| 04.34
| '''Floating point''' ડેટા પ્રકાર પાસે આ એક શ્રેણી છે '''3.4E +/-38 '''
+
| '''Floating point''' ડેટા ટાઇપ માટેની શ્રેણી છે '''3.4E +/-38 '''
  
 
|-
 
|-
 
| 04.39
 
| 04.39
| '''Character''' ડેટા પ્રકાર પાસે આ એક શ્રેણી છે '''-128 થી 127'''
+
| '''Character''' ડેટા ટાઇપ માટેની શ્રેણી છે '''-128 થી 127'''
  
 
|-
 
|-
 
| 04.42
 
| 04.42
| અને '''Double''' પાસે આ એક શ્રેણી છે '''1.7E +/-308'''
+
| અને '''Double''' ડેટા ટાઇપ માટેની શ્રેણી છે '''1.7E +/-308'''
  
 
|-
 
|-
Line 230: Line 230:
 
|-
 
|-
 
| 05.03
 
| 05.03
| તેને ડેટા વેલ્યુ સંગ્રહીત કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે.
+
| તે ડેટા વેલ્યુ સંગ્રહીત કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે.
  
 
|-
 
|-
 
| 05.06
 
| 05.06
| વેલ્યુઓ બદલી શકે છે જયારે એક પ્રોગ્રામ રન થાય છે.
+
| વેલ્યુઝ બદલી શકે છે જયારે પ્રોગ્રામ રન થાય છે.
  
 
|-
 
|-
Line 250: Line 250:
 
|-
 
|-
 
| 05.24
 
| 05.24
| હવે આપણા પ્રોગ્રામ પર પાછા જઈએ.
+
| હવે પ્રોગ્રામ પર પાછા જઈએ.
  
 
|-
 
|-
Line 262: Line 262:
 
|-
 
|-
 
| 05.38
 
| 05.38
| '''Identifiers''' એ વપરાશકર્તાએ વ્યાખ્યાયિત કરેલ નામો છે
+
| '''Identifiers''' એ યુઝરે વ્યાખ્યાયિત કરેલ નામો છે
  
 
|-
 
|-
 
| 05.41
 
| 05.41
| એક '''identifier''' અક્ષરો અને ક્રમાંકોને ધરાવે છે
+
| '''identifier''' અક્ષરો અને ક્રમાંકોને ધરાવે છે
  
 
|-
 
|-
Line 278: Line 278:
 
|-
 
|-
 
| 05.55
 
| 05.55
| હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ
+
| હવે પ્રોગ્રામ પર પાછા આવીએ
  
 
|-
 
|-
 
| 05.58
 
| 05.58
| અહીં અમે વેરીએબલો અને કોનસ્ટંટોને પ્રારંભિત કર્યા છે. અહીં અમે તેને પ્રીંટ કરીએ છીએ.
+
| અહીં આપણે વેરીએબલો અને કોનસ્ટંટોને ઈનીશ્યલાઈઝ કર્યા છે. અહીં તેને પ્રીંટ કરીએ છીએ.
 
   
 
   
 
|-
 
|-
 
| 06.05
 
| 06.05
| અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે. હવે '''save''' પર ક્લિક કરો.
+
| અને આ રીટર્ન સ્ટેટમેંટ છે. હવે '''save''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 06.10
 
| 06.10
| ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
+
| પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
  
 
|-
 
|-
 
| 06.12
 
| 06.12
| તમારા કીબોર્ડ પર '''Ctrl,''' '''Alt''' અને '''T કી ''' એકસાથે દાબીને ટર્મીનલ ખોલો.
+
| તમારા કીબોર્ડ પર '''Ctrl,''' '''Alt''' અને '''T કી ''' એકસાથે દબાવી ટર્મીનલ વિન્ડો ખોલો.
  
 
|-
 
|-
Line 310: Line 310:
 
|-
 
|-
 
| 06.39
 
| 06.39
| આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણી પાસે દશાંશ બીંદુ પછી વેલ્યુઓ છે.
+
| આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણી પાસે દશાંશ બીંદુ પછી વેલ્યુઓ છે.
  
 
|-
 
|-
Line 318: Line 318:
 
|-
 
|-
 
| 06.48
 
| 06.48
| હવે ચાલો આપણે શોધીએ કે આ કેવી રીતે થયું. આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
+
| હવે ચાલો આપણે શોધીએ કે આ કેવી રીતે થયું. પ્રોગ્રામ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
 
| 06.54
 
| 06.54
| આનું કારણ કે આપણી પાસે અહીં '''%.2f''' છે.
+
| આનું કારણ છે કે આપણી પાસે અહીં '''%.2f''' છે.
  
 
|-
 
|-
 
| 06.59
 
| 06.59
| આ દર્શાવે છે કે આપણે દશાંશ બીંદુ પછીની ફક્ત બે વેલ્યુઓને જ પ્રીંટ કરી શકીએ છીએ.
+
| આ દર્શાવે છે કે આપણે દશાંશ બીંદુ પછી ફક્ત બે વેલ્યુઓને જ પ્રીંટ કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 07.04
 
| 07.04
| અહીં મને ત્રણ દશાંશ સ્થાન સાથેનું એક આઉટપુટ જોઈએ છે.
+
| ધારો કે અહીં મને ત્રણ દશાંશ સ્થાન સાથેનું આઉટપુટ જોઈએ છે.
  
 
|-
 
|-
Line 346: Line 346:
 
|-
 
|-
 
| 07.29
 
| 07.29
| દશાંશ બીંદુ પછી ત્રણ વેલ્યુઓ અહીં આપણે જોઈ શકીએ છીએ.
+
| અહીં આપણે દશાંશ બીંદુ પછી ત્રણ વેલ્યુઓ જોઈ શકીએ છીએ.
  
 
|-
 
|-
Line 354: Line 354:
 
|-
 
|-
 
| 07.37
 
| 07.37
| આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ
+
| પ્રોગ્રામ પર પાછા આવીએ
  
 
|-
 
|-
Line 362: Line 362:
 
|-
 
|-
 
| 07.42
 
| 07.42
| પહેલા તમારા કીબોર્ડ પર '''shift+ctrl+s''' કી એકસાથે દાબાવો.
+
| પહેલા તમારા કીબોર્ડ પર '''shift+ctrl+s''' કી એકસાથે દબાવો.
  
 
|-
 
|-
 
| 07.50
 
| 07.50
| હવે ફાઈલને એક '''.cpp''' એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને '''save''' પર ક્લિક કરો
+
| હવે ફાઈલને '''.cpp''' એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને '''save''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
Line 382: Line 382:
 
|-
 
|-
 
| 08.15
 
| 08.15
| કારણ કે '''C++''' માં આપણે '''cout<< function''' નો ઉપયોગ એક લાઈનને પ્રીંટ કરવાં માટે કરીએ છીએ
+
| કારણ કે '''C++''' માં આપણે '''cout<< function''' નો ઉપયોગ લાઈનને પ્રીંટ કરવાં માટે કરીએ છીએ
  
 
|-
 
|-
 
| 08.21
 
| 08.21
| '''Search for''' પર ક્લિક કરીને ટેક્સ્ટ વિકલ્પને બદલો
+
| '''Search for and replace text''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 08.28
 
| 08.28
| અહીં ટાઈપ કરો '''printf''' ખુલ્લું કૌંસ '''“(”'''
+
| અહીં ટાઈપ કરો, '''printf''' ખુલ્લું કૌંસ '''“(”'''
 
   
 
   
 
|-
 
|-
Line 398: Line 398:
 
|-
 
|-
 
| 08.35
 
| 08.35
| '''cout''' અને બે ખુલ્લા ખૂણાનાં કૌંસ '''“<<”'''.  હવે '''Replace All''' પર ક્લિક કરો અને '''Close''' પર ક્લિક કરો.
+
| '''cout''' અને બે ખુલ્લા એન્ગલ કૌંસ '''“<<”'''.  હવે '''Replace All''' પર ક્લિક કરો અને '''Close''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 406: Line 406:
 
|-
 
|-
 
| 08.50
 
| 08.50
| ચાલો તેમને રદ્દ કરીએ. હવે અલ્પવિરામને રદ્દ કરો.
+
| તેમને રદ્દ કરો. હવે અલ્પવિરામને રદ્દ કરો.
  
 
|-
 
|-
 
| 08.54
 
| 08.54
| અને બે ખુલ્લા ખૂણાનાં કૌંસ ટાઈપ કરો.
+
| અને બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
| 09.01
 
| 09.01
| '''Save''' પર ક્લિક કરો. હવે બંધ કૌંસને રદ્દ કરો
+
| '''Save''' પર ક્લિક કરો. હવે બંધ કૌંસ રદ્દ કરો
  
 
|-
 
|-
 
| 09.06
 
| 09.06
| બે ખુલ્લા ખૂણાનાં કૌંસ ફરીથી ટાઈપ કરો.
+
| બે ખુલ્લા એન્ગલ કૌંસ ફરીથી ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
| 09.09
 
| 09.09
| અને બે અવતરણમાં '''\n''' ટાઈપ કરો. હવે '''Save''' પર ક્લિક કરો.
+
| અને ડબલ અવતરણ ચિહ્નમાં '''\n''' ટાઈપ કરો. '''Save''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 09.20
 
| 09.20
| ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ.
+
| પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
Line 450: Line 450:
 
|-
 
|-
 
| 09.59
 
| 09.59
| હવે ચાલો અમુક એવાં સામાન્ય એરરો પર જઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ.
+
| હવે ચાલો અમુક એવી સામાન્ય એરરો પર જઈએ જે દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 10.03
 
| 10.03
| આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. ધારોકે અહીં હું '''b''' ને એક નવી વેલ્યુ '''8''' ફરીથી આપીશ.
+
| પ્રોગ્રામ પર પાછા આવીએ. ધારોકે અહીં હું '''b''' ને એક નવી વેલ્યુ '''8''' સાથે રીઅસાઇન કરીશ.
  
 
|-
 
|-
 
|10.13
 
|10.13
| હવે '''Save''' પર ક્લિક કરો. ચાલો જોઈએ શું થાય છે.
+
| '''Save''' પર ક્લિક કરો. ચાલો જોઈએ શું થાય છે.
  
 
|-
 
|-
 
| 10.15
 
| 10.15
| આપણાં ટર્મીનલ પર પાછા આવીએ. ચાલો હું પ્રોમ્પ્ટને સાફ કરું.
+
| ટર્મીનલ પર પાછા આવીએ. પ્રોમ્પ્ટને સાફ કરીએ.
  
 
|-
 
|-
Line 470: Line 470:
 
|-
 
|-
 
| 10.26
 
| 10.26
| આપણને આપણી '''tokens. cpp''' ફાઈલમાં એક એરર લાઈન ક્રમાંક 7 પર દેખાય છે.
+
| આપણને '''tokens. cpp''' ફાઈલમાં એક એરર લાઈન ક્રમાંક 7 પર દેખાય છે.
  
 
|-
 
|-
 
| 10.32
 
| 10.32
| ફક્ત વાંચી શકાય એવાં વેરીએબલ '''b''' નું એસાઈનમેંટ.  
+
| ફક્ત વાંચી શકાય એવાં વેરીએબલ '''b''' માટેનું એસાઈનમેંટ.  
  
 
|-
 
|-
 
| 10.36
 
| 10.36
| આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ
+
| પ્રોગ્રામ પર પાછા આવીએ
  
 
|-
 
|-
 
| 10.40
 
| 10.40
| આનું કારણ છે કે '''b''' એક કોનસ્ટંટ છે. કોનસ્ટંટ સ્થાયી વેલ્યુઓ હોય છે.
+
| આનું કારણ છે કે '''b''' એક કોનસ્ટંટ છે. કોનસ્ટંટ સ્થાયી વેલ્યુઓ હોય છે.
  
 
|-
 
|-
Line 490: Line 490:
 
|-
 
|-
 
| 10.49
 
| 10.49
એટલા માટે તે એક એરર આપી રહ્યું છે. ચાલો એરરને સુધાર કરીએ.
+
તેથી તે એરર આપી રહ્યું છે. ચાલો એરરને સુધારીએ.
  
 
|-
 
|-
 
| 10.54
 
| 10.54
| આને રદ્દ કરો. '''Save''' પર ક્લિક કરો.
+
| રદ્દ કરો. '''Save''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 10.57
 
| 10.57
| ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
+
| ફરીથી એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
Line 506: Line 506:
 
|-
 
|-
 
| 11.09
 
| 11.09
|  હવે આપણે બીજા એક સામાન્ય એરરને જોઈશું.
+
|  હવે બીજી એક સામાન્ય એરરને જોઈશું.
  
 
|-
 
|-
 
| 11.12
 
| 11.12
| આપણા પ્રોગ્રામ પર પાછા જઈએ.
+
| પ્રોગ્રામ પર પાછા જઈએ.
  
 
|-
 
|-
Line 518: Line 518:
 
|-
 
|-
 
| 11.21
 
| 11.21
| ચાલો એક્ઝેક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
+
| એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
Line 526: Line 526:
 
|-
 
|-
 
| 11.28
 
| 11.28
| આપણને આપણી '''tokens. cpp''' ફાઈલમાં લાઈન ક્રમાંક 9 પર એક એરર દેખાય છે.
+
| આપણને '''tokens. cpp''' ફાઈલમાં લાઈન ક્રમાંક 9 પર એક એરર દેખાય છે.
  
 
|-
 
|-
 
| 11.34
 
| 11.34
| '''A''' ને  સ્કોપમાં જાહેર કરાયો ન હતો. આપણા પ્રોગ્રામ પર પાછા ફરીએ.
+
| A was not declared in the scope. પ્રોગ્રામ પર પાછા ફરીએ.
  
 
|-
 
|-
 
| 11.40
 
| 11.40
| આનું કારણ એ છે કે એક અવતરણમાં આવેલ કંઈપણને એક કેરેક્ટર વેલ્યુ તરીકે ગણવામાં આવે છે.
+
| આનું કારણ એ છે કે એક અવતરણમાં આવેલ કંઈપણને કેરેક્ટર વેલ્યુ તરીકે ગણવામાં આવે છે.
  
 
|-
 
|-
Line 542: Line 542:
 
|-
 
|-
 
| 11.53
 
| 11.53
| ચાલો એરર સુધાર કરીએ. અહીં લાઈન ક્રમાંક 9 પર એક અવતરણ ટાઈપ કરો.
+
| એરર સુધારીએ. અહીં લાઈન ક્રમાંક 9 પર એક અવતરણ ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
|11.59
 
|11.59
| હવે '''Save''' પર ક્લિક કરો. ચાલો એક્ઝેક્યુટ કરીએ.
+
| '''Save''' પર ક્લિક કરો. એક્ઝેક્યુટ કરીએ.
  
 
|-
 
|-
 
| 12.02
 
| 12.02
| આપણા ટર્મીનલ પર પાછા આવીએ
+
| ટર્મીનલ પર પાછા આવીએ
 
   
 
   
 
|-
 
|-
Line 562: Line 562:
 
|-
 
|-
 
| 12.14
 
| 12.14
| હવે આપણી સ્લાઈડો પર પાછા આવીએ.
+
| હવે સ્લાઈડો પર પાછા આવીએ.
  
 
|-
 
|-
Line 574: Line 574:
 
|-
 
|-
 
| 12.18
 
| 12.18
| ડેટા પ્રકારો દા. ત. '''int''', '''double''', '''float''' વગેરે.
+
| ડેટા ટાઇપ દા. ત. '''int''', '''double''', '''float''' વગેરે.
 
   
 
   
 
|-
 
|-
Line 590: Line 590:
 
|-
 
|-
 
| 12.40
 
| 12.40
| એક એસાઈનમેંટ રૂપે  
+
| એસાઈનમેંટ રૂપે  
  
 
|-
 
|-
Line 642: Line 642:
 
|-
 
|-
 
| 13.35
 
| 13.35
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.
+
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.
  
 
|}
 
|}

Revision as of 11:01, 10 October 2013

Time Narration
00.01 C અને C++ માં ટોકન્સ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
00.09 tokens ને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું અને વાપરવું.
00.12 આપણે એક ઉદાહરણની મદદથી આ કરીશું.
00.15 આપણે કેટલીક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલોને પણ જોઈશું.
00.20 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે,
00.21 હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ 11.10 gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1.
00.33 ચાલો પરીચય વડે શરૂઆત કરીએ
00.37 ટોકન એ Data types, Variables, Constants અને Identifiers માટે એક સામાન્ય શબ્દ છે
00.46 ચાલો પ્રોગ્રામ સાથે શરૂઆત કરીએ.
00.49 મેં એડીટર પર પહેલાથી જ એક કોડ ટાઈપ કર્યો છે
00.53 ચાલો હું તે ખોલું. આપણી ફાઈલનું નામ Tokens .c છે એની નોંધ લો.
01.04 આ પ્રોગ્રામમાં આપણે વેરીએબલોને ઈનીશ્યલાઈઝ કરીશું અને તેમની વેલ્યુઓને પ્રીંટ કરીશું.
01.09 ચાલો હું કોડ સમજાવું. આ આપણી હેડર ફાઈલ છે.
01.16 આ આપણું મેઈન ફંક્શન છે.
01.20 અહીં, int એક keyword છે
01.22 કમ્પાઈલર કીવર્ડો નાં અર્થ જાણે છે.
01.26 a એક ઇન્ટેજર વેરીએબલ છે
01.29 અમે તેને 2 વેલ્યું અસાઇન કરી છે.
01.32 આને ઇનીશલાઇઝેશન તરીકે સંબોધાય છે.
01.35 જયારે કોઈ વેરીએબલને વેલ્યુ અસાઇન થઇ નથી ત્યારે તેને વેરીએબલનું ડીકલેરેશન તરીકે સંબોધવામાં આવે છે.
01.43 અહીં, b એક કોન્સટન્ટ છે.
01.46 આપણે b ને 4 વેલ્યુ અસાઇન કરીને ઈનીશ્યલાઈઝ કર્યું છે.
01.53 const કીવર્ડ ફક્ત વાંચી શકાય એવાં વેરીએબલ બનાવવાં માટે વાપરવામાં આવે છે.
01.58 કીવર્ડો અને કોન્સટન્ટ પર વધુ જાણકારી માટે સ્લાઈડો પર પાછા જઈએ.
02.06 Keywords સ્થાયી અર્થો ધરાવે છે જેને બદલી શકાતા નથી
02.11 Keywords' variable નામો તરીકે વાપરી શકાતા નથી
02.15 C માં 32 કી વર્ડો છે
02.18 કેટલાક નામ છે, auto, break, case, char,enum extern, વગેરે.
02.28 Constants, Constants સ્થાયી વેલ્યુઓ છે.
02.34 તે પ્રોગ્રામનાં એક્ઝેક્યુશન દરમ્યાન બદલાતા નથી. constants બે પ્રકારનાં છે,

Numeric constants અને Character constants.

02.45 હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
02.47 અહીં, ફ્લોટ', વેરીએબલ c નો ડેટા ટાઇપ છે.
02.52 અમે તેને 1.5 વેલ્યુ અસાઇન કરી છે
02.57 Data type નિયમસમૂહો સહીત વેલ્યુઓનું એક મર્યાદિત સમૂહ છે.
03.05 અહીં, d એક variable છે
03.07 Char અને એક અવતરણ ચિહ્ન સૂચિત કરે છે કે આપણે character સાથે કામ કરી રહ્યા છીએ
03.13 પરીણામ સ્વરૂપે, d, વેલ્યુ 'A' ને સંગ્રહીત કરનારું એક character variable છે
03.20 આ જોવું સરળ છે કે int, double float અને char એ ડેટા ટાઇપ છે
03.30 a, c અને d variables છે
03.36 હવે સ્લાઈડો પર પાછા આવીએ.
03.38 આપણે ડેટા ટાઇપ અને વેરીએબલ વિશે વધું જાણીશું
03.48 ચાલો ઇન્ટેજર ડેટા ટાઇપ સાથે શરૂઆત કરીએ
03.51 આને int તરીકે જાહેર કરાય છે
03.53 જો આપણે એક ઇન્ટેજર ડેટા ટાઇપને પ્રીંટ કરવું છે, તો આપણે %d ને ફોર્મેટ સ્પેસીફાયર તરીકે વાપરીશું.
04.01 એજ રીતે, આપણે ફ્લોટીંગ પોઈન્ટ ક્રમાંકો માટે ફ્લોટ અને %f વાપરીશું
04.09 કેરેક્ટર ડેટા ટાઇપ માટે, આપણે char અને %c વાપરીશું
04.15 અને ડબલ ડેટા ટાઇપ માટે, આપણે double અને %lf ફોર્મેટ સ્પેસીફાયર તરીકે વાપરીશું.
04.25 હવે આપણે ડેટા ટાઇપની શ્રેણી જોઈશું
04.29 Integer ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે -32,768 થી 32,767
04.34 Floating point ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે 3.4E +/-38
04.39 Character ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે -128 થી 127
04.42 અને Double ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે 1.7E +/-308
04.48 વેરીએબલમાં સંગ્રહીત થયેલ વેલ્યુઓ આ શ્રેણી કરતા વધારે અથવા ઓછી ન હોવી જોઈએ.
04.56 હવે આપણે વેરીએબલો પર જઈશું.
05.00 વેરીએબલ એક ડેટા નામ છે.
05.03 તે ડેટા વેલ્યુ સંગ્રહીત કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે.
05.06 વેલ્યુઝ બદલી શકે છે જયારે પ્રોગ્રામ રન થાય છે.
05.10 variable ને વાપરતા પહેલા તેને જાહેર કરવું જોઈએ
05.15 આપણે variables ને અર્થપૂર્ણ નામો આપવાનો પ્રયાસ કરવું જોઈએ
05.19 ઉદાહરણ છે john, marks, sum વગેરે.
05.24 હવે પ્રોગ્રામ પર પાછા જઈએ.
05.27 અહીં, printf આ ફંક્શન માટે એક identifier નામ છે
05.32 આપણી સ્લાઈડો પર પાછા આવીએ. ચાલો identifiers વિશે જાણીએ.
05.38 Identifiers એ યુઝરે વ્યાખ્યાયિત કરેલ નામો છે
05.41 identifier અક્ષરો અને ક્રમાંકોને ધરાવે છે
05.46 મોટા અને નાના બંને અક્ષરોની પરવાનગી છે
05.51 પ્રથમ અક્ષર એક વર્ણમાળાનો શબ્દ અથવા અંડરસ્કોર હોવો જોઈએ.
05.55 હવે પ્રોગ્રામ પર પાછા આવીએ
05.58 અહીં આપણે વેરીએબલો અને કોનસ્ટંટોને ઈનીશ્યલાઈઝ કર્યા છે. અહીં તેને પ્રીંટ કરીએ છીએ.
06.05 અને આ રીટર્ન સ્ટેટમેંટ છે. હવે save પર ક્લિક કરો.
06.10 પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
06.12 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ટર્મીનલ વિન્ડો ખોલો.
06.21 કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો gcc tokens.c -o tok, Enter દબાવો
06.30 એક્ઝેક્યુટ કરવાં માટે, ટાઈપ કરો ./tok
06.35 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
06.39 આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણી પાસે દશાંશ બીંદુ પછી ૬ વેલ્યુઓ છે.
06.44 અને અહીં આપણી પાસે બે વેલ્યુઓ છે.
06.48 હવે ચાલો આપણે શોધીએ કે આ કેવી રીતે થયું. પ્રોગ્રામ પર પાછા આવીએ.
06.54 આનું કારણ છે કે આપણી પાસે અહીં %.2f છે.
06.59 આ દર્શાવે છે કે આપણે દશાંશ બીંદુ પછી ફક્ત બે વેલ્યુઓને જ પ્રીંટ કરી શકીએ છીએ.
07.04 ધારો કે અહીં મને ત્રણ દશાંશ સ્થાન સાથેનું આઉટપુટ જોઈએ છે.
07.09 ચાલો %.2f ને %.3f થી બદલીએ.
07.16 હવે Save પર ક્લિક કરો
07.20 ટર્મીનલ પર પાછા આવીએ. પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝેક્યુટ કરીએ.
07.29 અહીં આપણે દશાંશ બીંદુ પછી ત્રણ વેલ્યુઓ જોઈ શકીએ છીએ.
07.33 હવે આપણે સમાન પ્રોગ્રામને C++ માં એક્ઝેક્યુટ કરીશું.
07.37 પ્રોગ્રામ પર પાછા આવીએ
07.40 હું અહીં અમુક વસ્તુઓને બદલીશ
07.42 પહેલા તમારા કીબોર્ડ પર shift+ctrl+s કી એકસાથે દબાવો.
07.50 હવે ફાઈલને .cpp એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને save પર ક્લિક કરો
07.58 ચાલો હેડર ફાઈલને iostream તરીકે બદલીએ
08.03 હવે using સ્ટેટમેંટનો સમાવેશ કરો અને Save પર ક્લિક કરો.
08.11 હવે printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલી કરો
08.15 કારણ કે C++ માં આપણે cout<< function નો ઉપયોગ લાઈનને પ્રીંટ કરવાં માટે કરીએ છીએ
08.21 Search for and replace text પર ક્લિક કરો.
08.28 અહીં ટાઈપ કરો, printf ખુલ્લું કૌંસ “(”
08.33 અને અહીં આ કોલમમાં ટાઈપ કરો,
08.35 cout અને બે ખુલ્લા એન્ગલ કૌંસ “<<”. હવે Replace All પર ક્લિક કરો અને Close પર ક્લિક કરો.
08.45 આપણને format specifier /n ની જરૂર નથી
08.50 તેમને રદ્દ કરો. હવે અલ્પવિરામને રદ્દ કરો.
08.54 અને બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો.
09.01 Save પર ક્લિક કરો. હવે બંધ કૌંસ રદ્દ કરો
09.06 બે ખુલ્લા એન્ગલ કૌંસ ફરીથી ટાઈપ કરો.
09.09 અને ડબલ અવતરણ ચિહ્નમાં \n ટાઈપ કરો. Save પર ક્લિક કરો.
09.20 પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ.
09.24 કમ્પાઈલ કરવાં માટે, g++ tokens.cpp -o tok 1 ટાઈપ કરો
09.35 અહીં આપણી પાસે tok1 છે
09.36 કારણ કે આપણે ફાઈલ tokens.c માટે આઉટપુટ પેરામીટર tok ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. હવે Enter દબાવો
09.48 એક્ઝેક્યુટ કરવાં માટે, ./tok1 ટાઈપ કરો. Enter દબાવો
09.55 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
09.59 હવે ચાલો અમુક એવી સામાન્ય એરરો પર જઈએ જે દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ.
10.03 પ્રોગ્રામ પર પાછા આવીએ. ધારોકે અહીં હું b ને એક નવી વેલ્યુ 8 સાથે રીઅસાઇન કરીશ.
10.13 Save પર ક્લિક કરો. ચાલો જોઈએ શું થાય છે.
10.15 ટર્મીનલ પર પાછા આવીએ. પ્રોમ્પ્ટને સાફ કરીએ.
10.22 હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો.
10.26 આપણને tokens. cpp ફાઈલમાં એક એરર લાઈન ક્રમાંક 7 પર દેખાય છે.
10.32 ફક્ત વાંચી શકાય એવાં વેરીએબલ b માટેનું એસાઈનમેંટ.
10.36 પ્રોગ્રામ પર પાછા આવીએ
10.40 આનું કારણ છે કે b એક કોનસ્ટંટ છે. કોનસ્ટંટ સ્થાયી વેલ્યુઓ હોય છે.
10.46 તે પ્રોગ્રામનાં એક્ઝેક્યુંશન દરમ્યાન બદલાતા નથી.
10.49 તેથી તે એરર આપી રહ્યું છે. ચાલો એરરને સુધારીએ.
10.54 આ રદ્દ કરો. Save પર ક્લિક કરો.
10.57 ફરીથી એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ.
11.01 પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ. હા આ કામ કરી રહ્યું છે.
11.09 હવે બીજી એક સામાન્ય એરરને જોઈશું.
11.12 પ્રોગ્રામ પર પાછા જઈએ.
11.15 ધારોકે હું અહીં એક અવતરણ છોડી દઈશ. Save પર ક્લિક કરો.
11.21 એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ.
11.25 પહેલાની જેમ કમ્પાઈલ કરીએ.
11.28 આપણને tokens. cpp ફાઈલમાં લાઈન ક્રમાંક 9 પર એક એરર દેખાય છે.
11.34 A was not declared in the scope. પ્રોગ્રામ પર પાછા ફરીએ.
11.40 આનું કારણ એ છે કે એક અવતરણમાં આવેલ કંઈપણને કેરેક્ટર વેલ્યુ તરીકે ગણવામાં આવે છે.
11.47 અને અહીં આપણે d ને એક કેરેક્ટર વેરીએબલ તરીકે જાહેર કર્યો છે.
11.53 એરર સુધારીએ. અહીં લાઈન ક્રમાંક 9 પર એક અવતરણ ટાઈપ કરો.
11.59 Save પર ક્લિક કરો. એક્ઝેક્યુટ કરીએ.
12.02 ટર્મીનલ પર પાછા આવીએ
12.04 હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો
12.06 પહેલાની જેમ એક્ઝેક્યુટ કરો. હા આ કામ કરી રહ્યું છે.
12.14 હવે સ્લાઈડો પર પાછા આવીએ.
12.15 સારાંશમાં
12.16 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં,
12.18 ડેટા ટાઇપ દા. ત. int, double, float વગેરે.
12.24 વેરીએબલો દા. ત. int a=2;
12.29 Identifiers દા. ત. printf() અને
12.34 Constant દા. ત. double const b=4;
12.40 એસાઈનમેંટ રૂપે
12.41 સાદુ વ્યાજ ગણતરી કરવાં માટે એક C પ્રોગ્રામ લખો.
12.45 સંકેત: Simple Interest = principal * rate * time / 100
12.51 આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial
12.54 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
12.57 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
13.01 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
13.03 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
13.07 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
13.11 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
13.20 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
13.24 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
13.30 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro".
13.35 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble