Difference between revisions of "C-and-C++/C2/First-C++-Program/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 28: Line 28:
 
|-
 
|-
 
| 00.22
 
| 00.22
| આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧.૧૦ અને ઉબુન્ટુ પર '''G++''' કમ્પાઈલર આવૃત્તિ ૪.૫.૨ વાપરી રહ્યી છું.
+
| આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧.૧૦ અને.
 +
 
 +
|-
 +
|૦૦.૨૯
 +
|ઉબુન્ટુ પર '''G++''' કમ્પાઈલર આવૃત્તિ ૪.૫.૨ વાપરી રહ્યી છું
  
 
|-
 
|-
Line 35: Line 39:
  
 
|-
 
|-
| 00.38
+
| 00.37
 
|તમને ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ અને એડીટરની જાણ હોવી જરૂરી છે
 
|તમને ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ અને એડીટરની જાણ હોવી જરૂરી છે
  
Line 48: Line 52:
 
|-
 
|-
 
| 00.51
 
| 00.51
|સંદર્ભિત ટ્યુટોરીયલ માટે અહીં આપેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો: [http://spoken-tutorial.org/ http://spoken-tutorial.org]
+
|સંદર્ભિત ટ્યુટોરીયલ માટે અહીં આપેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો
  
 
|-
 
|-
Line 60: Line 64:
 
|-
 
|-
 
| 01.09
 
| 01.09
| ટેક્સ્ટ એડીટર ખોલવા માટે, ટર્મિનલની અંદર ટાઈપ કરો.  
+
| ટેક્સ્ટ એડીટર ખોલવા માટે, ટર્મિનલની પર  ટાઈપ કરો.  
  
 
|-
 
|-
Line 88: Line 92:
 
|-
 
|-
 
| 01.38
 
| 01.38
| ટાઈપ કરો ડબલ સ્લેશ '''"//"''' સ્પેસ  
+
| ટાઈપ કરો ડબલ સ્લેશ '''"//"''' સ્પેસ '''“My first C++ program”.'''
 
+
|-
+
| 01.41
+
| '''“My first C++ program”.'''
+
  
 
|-
 
|-
Line 152: Line 152:
  
 
|-
 
|-
|03.01
+
|03.00
 
| તે એક ઘોષણાત્મક વિસ્તાર બનાવે છે અને એક સ્કોપ વ્યાખ્યિત કરે છે
 
| તે એક ઘોષણાત્મક વિસ્તાર બનાવે છે અને એક સ્કોપ વ્યાખ્યિત કરે છે
  
Line 170: Line 170:
  
 
|-
 
|-
| 03.27
+
| 03.26
 
| '''main''' એક વિશેષ ફંક્શન છે
 
| '''main''' એક વિશેષ ફંક્શન છે
  
Line 178: Line 178:
  
 
|-
 
|-
| 03.35
+
| 03.34
 
|ખુલ્લું અને બંધ કૌંસને પેરેન્થીસીસ કહેવાય છે.   
 
|ખુલ્લું અને બંધ કૌંસને પેરેન્થીસીસ કહેવાય છે.   
  
Line 215: Line 215:
 
|-
 
|-
 
| 04.19
 
| 04.19
| આર્ગ્યુંમેંટોનાં વિચાર પર આવનારા ટ્યુટોરીયલોમાં ચર્ચા કરવામાં આવશે. હવે ચાલો આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. '''enter''' દબાવો.
+
| આર્ગ્યુંમેંટોનાં વિચાર પર આવનારા ટ્યુટોરીયલોમાં ચર્ચા કરવામાં આવશે.  
 +
 
 +
|-
 +
| 04.24
 +
|હવે ચાલો આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. '''enter''' દબાવો.  
  
 
|-
 
|-

Revision as of 16:53, 14 February 2014

Time' Narration
00.02 First C++ પ્રોગ્રામ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
00.10 C++' પ્રોગ્રામ કેવી રીતે લખવું
00.13 તેને કમ્પાઈલ કેવી રીતે કરવું
00.14 તેને એક્ઝીક્યુટ કેવી રીતે કરવું
00.17 એ સાથે જ અમે સમજાવીશું કેટલાક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલો.
00.22 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧.૧૦ અને.
૦૦.૨૯ ઉબુન્ટુ પર G++ કમ્પાઈલર આવૃત્તિ ૪.૫.૨ વાપરી રહ્યી છું
00.35 આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે,
00.37 તમને ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ અને એડીટરની જાણ હોવી જરૂરી છે
00.44 vim અને gedit એ અમુક એડીટરો છે
00.48 આ ટ્યુટોરીયલમાં હું gedit નો ઉપયોગ કરી રહ્યી છું
00.51 સંદર્ભિત ટ્યુટોરીયલ માટે અહીં આપેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો
00.56 એક ઉદાહરણ દ્વારા ચાલો હું સમજાવું કે C++ પ્રોગ્રામ કેવી રીતે લખવું
01.01 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
01.09 ટેક્સ્ટ એડીટર ખોલવા માટે, ટર્મિનલની પર ટાઈપ કરો.
01.13 "gedit"' સ્પેસ "talk" ડોટ ".cpp" સ્પેસ એમ્પરસેન્ડ "&".
01.21 પ્રોમ્પ્ટને ખાલી કરવા માટે આપણે "&" વાપરીએ છીએ.
01.25 નોંધ લો કે દરેક C++ ફાઈલોનું એક્સટેન્શન ".cpp" રહેશે
01.31 હવે Enter દબાવો
01.33 ટેક્સ્ટ એડીટર ખુલી ગયું છે.
01.36 ચાલો પ્રોગ્રામ લખવાનું શરૂઆત કરીએ.
01.38 ટાઈપ કરો ડબલ સ્લેશ "//" સ્પેસ “My first C++ program”.
01.44 અહીં, ડબલ સ્લેશનો ઉપયોગ લાઈનને કમેન્ટ કરવા માટે થાય છે
01.49 કમેન્ટ એ પ્રોગ્રામનાં પ્રવાહને સમજવા માટે ઉપયોગી નીવડે છે
01.52 તે દસ્તાવેજીકરણ માટે ઉપયોગી છે
01.55 તે આપણને પ્રોગ્રામ વિશે માહિતી આપે છે
01.59 ડબલ સ્લેશને એકલ લાઈન કમેન્ટ તરીકે બોલાવાય છે. હવે Enter દબાવો.
02.05 ટાઈપ કરો હેશ "#include" સ્પેસ ખુલ્લું ખૂણાનું કૌંસ બંધ ખૂણાનું કૌંસ.


02.13 પહેલા કૌંસને પૂરું કરવું, અને ત્યારબાદ તેની અંદર લખવાનું ચાલુ કરવું તે એક સારો પ્રયાસ છે
02.20 હવે કૌંસની અંદર, ટાઈપ કરો "iostream".
02.23 અહીં iostream એ હેડર ફાઈલ છે
02.26 આ ફાઈલ C++ માં પ્રમાણભૂત ઈનપુટ આઉટપુટની જાહેરાતનો સમાવેશ કરે છે. હવે Enter દબાવો.
02.35 ટાઈપ કરો "using" સ્પેસ "namespace" સ્પેસ "std" અને એક અર્ધવિરામ ";". .
02.45 'using સ્ટેટમેંટ કમ્પાઈલરને સૂચિત કરે છે કે તમે std namespace નો ઉપયોગ કરવા માટે ઈચ્છો છો
02.52 'namespace નો ઉદ્દેશ નામ અથડામણને ટાળવું છે
02.56 આ કરાય છે આઇડેન્ટીફાયરોનાં નામને સ્થાનીકરણ કરવાથી
03.00 તે એક ઘોષણાત્મક વિસ્તાર બનાવે છે અને એક સ્કોપ વ્યાખ્યિત કરે છે
03.05 namespace ની અંદર વ્યાખ્યિત કરેલ કંઈપણ તે namespace નાં સ્કોપમાં હોય છે
03.11 અહીં stdnamespace છે જેમાં સમગ્ર C++ લાઈબ્રેરીને ઘોષિત કરવામાં આવી છે. હવે Enter દબાવો.


03.20 ટાઈપ કરો "int" સ્પેસ "main" ખુલ્લું કૌંસ "(" બંધ કૌંસ ")".


03.26 main એક વિશેષ ફંક્શન છે
03.30 તે દર્શાવે છે કે પ્રોગ્રામનું એક્ઝીક્યુશન આ લાઈનથી શરૂ થાય છે.
03.34 ખુલ્લું અને બંધ કૌંસને પેરેન્થીસીસ કહેવાય છે.
03.39 પેરેન્થીસીસ પછી આવેલ main વપરાશકર્તાને દર્શાવે છે કે main એક ફંક્શન છે.
03.45 અહીં int main ફંક્શન કોઈપણ આર્ગ્યુંમેંટ લેતું નથી અને ઇન્ટીજર પ્રકારની વેલ્યુ પાછી આપે છે.
03.52 ડેટા પ્રકારો વિશે આપણે બીજા ટ્યુટોરીયલમાં શીખીશું.
03.56 main ફંક્શન વિશે વધુ જાણવા માટે હવે ચાલો આપણે સ્લાઈડ પર જઈએ.
04.02 દરેક પ્રોગ્રામ પાસે એક main ફંક્શન હોવું જોઈએ
04.05 main' ફંક્શન એક કરતા વધારે ન હોવા જોઈએ
04.09 અન્યથા કમ્પાઈલર પ્રોગ્રામની શરૂઆતની જગ્યા મેળવી શકતું નથી
04.13 કૌંસની ખાલી જોડી દર્શાવે છે કે main આર્ગ્યુંમેંટ ધરાવતું નથી
04.19 આર્ગ્યુંમેંટોનાં વિચાર પર આવનારા ટ્યુટોરીયલોમાં ચર્ચા કરવામાં આવશે.
04.24 હવે ચાલો આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. enter દબાવો.
04.29 ખુલ્લો છગડીયો કૌંસ "{" ટાઈપ કરો
04.32 ખુલ્લો છગડીયો કૌંસ main ફંક્શનનાં શરૂઆતને માર્ક કરે છે.
04.37 ત્યારબાદ બંધ છગડીયો કૌંસ "}" ટાઈપ કરો
04.40 બંધ છગડીયો કૌંસ main ફંક્શનની સમાપ્તિ દર્શાવે છે.
04.45 હવે કૌંસની અંદર enter બે વાર દબાવો
04.49 કર્સરને એક લાઈન ઉપર ખસેડો.
04.51 વચ્ચે વચ્ચે કાપા રાખવાથી કોડ વાંચવાનું સરળ બને છે
04.55 તે એરરોનાં સ્થાનને ઝડપથી શોધવા માટે પણ મદદ કરે છે
04.58 તો ચાલો અહીં સ્પેસ આપીએ.
05.01 અને ટાઈપ કરો "cout" સ્પેસ બે ખુલ્લા ખૂણાનાં કૌંસ
05.08 અહીં cout એ આઉટપુટને ટર્મિનલ પર પ્રીંટ કરવા માટેનું એક પ્રમાણભૂત C++ ફંક્શન છે.


05.14 હવે કૌંસ પછીથી, બે અવતરણમાં ટાઈપ કરો
05.18 cout' ફંક્શનમાં બે અવતરણની અંદર આવેલ કંઈપણ લખાણ એ પ્રીંટ થશે. હવે અવતરણમાં ટાઈપ કરો "Talk to a teacher backslash \n".
05.31 અહીં \n એ નવી લાઈનનું પ્રતિક છે
05.35 પરિણામ સ્વરૂપે, cout ફંક્શનનાં એક્ઝીક્યુશન બાદ, કર્સર નવી લાઈન પર ખસે છે.
05.41 દરેક C++ સ્ટેટમેંટનો અર્ધવિરામ દ્વારા અંત થવો જોઈએ


05.45 એટલા માટે તેને આ લાઈનની અંતમાં ટાઈપ કરો.
05.48 અર્ધવિરામ એક સ્ટેટમેંટ ટર્મીનેટર તરીકે વર્તે છે. હવે Enter દબાવો.
05.53 અહીં સ્પેસ આપો અને ટાઈપ કરો "return" સ્પેસ "0" અને અર્ધવિરામ ";".
06.00 આ સ્ટેટમેંટ ઇન્ટીજર શૂન્ય પાછું આપે છે
06.03 આ ફંક્શન માટે ઇન્ટીજર પાછું આવવું જોઈએ


06.06 કારણ કે ફંક્શન પ્રકાર int છે


06.10 return' સ્ટેટમેંટ એક્ઝીક્યુટેબલ સ્ટેટમેંટની સમાપ્તિ માર્ક કરે છે


06.15 આપણે રીટર્ન વેલ્યુઓ વિશે વધુ બીજા ટ્યુટોરીયલમાં શીખીશું.
06.20 હવે ફાઈલને સંગ્રહવા માટે "Save" બટન પર ક્લિક કરો


06.23 ફાઈલને વારંવાર સંગ્રહિત કરવું એ એક સારી આદત છે


06.26 આ તમને ઓચિંતા પાવર નિષ્ફળતાઓમાંથી બચાવશે


06.30 સાથે જ આ તમને એ કિસ્સામાં પણ મદદરૂપ નીવડશે જયારે એપ્લીકેશન ખોરવાઈ ગયી હોય.
06.34 ચાલો હવે પ્રોગ્રામને કમ્પાઈલ કરીએ.
06.37 ટર્મિનલ પર પાછા આવીએ


06.39 ટાઈપ કરો "g++" સ્પેસ "talk.cpp" સ્પેસ હાયફન "-o" સ્પેસ "output".
06.49 અહીં g++C++ પ્રોગ્રામને કમ્પાઈલ કરવા માટે ઉપયોગમાં આવનાર કમ્પાઈલર છે


06.55 talk.cpp' એ આપણા ફાઈલનું નામ છે
06.59 -o output દર્શાવે છે કે એક્ઝીક્યુટેબલ આઉટપુટ ફાઈલ પર જવું જોઈએ. હવે enter દબાવો
07.07 આપણે જોઈએ છીએ કે પ્રોગ્રામ કમ્પાઈલ થઇ ગયું છે.
07.10 ls -lrt દબાવવાથી, આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ એ છેલ્લી બનનારી ફાઈલ છે.
07.19 ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ, ટાઈપ કરો ડોટ સ્લેશ "./output"


07.24 અને Enter દબાવો.
07.27 અહીં આઉટપુટ આપેલ રીતે દેખાય છે "Talk to a teacher".
07.31 હવે ચાલો સામાન્ય એરરો જોઈએ જેના દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ


07.35 એડીટર પર પાછા જઈએ.
07.38 માની લો કે અહીં જો આપણે { ભૂલી જઈએ છીએ.
07.42 હવે ફાઈલને સંગ્રહિત કરો.
07.44 ચાલો એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવીએ
07.48 હવે જે કમાંડ આપણે પહેલા વાપર્યો હતો એજ વાપરીને પ્રોગ્રામ કમ્પાઈલ કરીને રન કરીએ.
07.55 આપણે જોઈએ છીએ કે આપણી talk.cpp ફાઈલમાં લાઈન ક્રમાંક ૭ માં એક એરર છે
08.02 ઈનપુટનાં અંતમાં અહીં છગડીયો કૌંસ અપેક્ષિત હતો.
08.07 હવે ટેક્સ્ટ એડીટર પર પાછા આવીએ.
08.09 જેવું કે મેં પહેલા બતાવ્યું હતું કે બંધ છગડીયો કૌંસ main ફંક્શનની સમાપ્તિ માર્ક કરે છે
08.14 એટલા માટે અહીં ફરીથી કૌંસ દાખલ કરો હવે ફાઈલને સંગ્રહિત કરો.


08.19 ચાલો તેને એક્ઝીક્યુટ કરીએ


08.21 અપ એરો કીનાં ઉપયોગથી તમે પહેલાનાં દાખલ કરેલ આદેશોને બોલાવી શકો છો


08.26 જેવું કે મેં હમણાં કર્યું. હા આ કામ કરી રહ્યું છે.
08.32 હું તમને બીજો એક સામાન્ય એરર બતાવીશ
08.35 ચાલો આપણા ટેક્સ્ટ એડીટર પર પાછા જઈએ.
08.38 હવે, ધારો કે અહીં આપણે std ભૂલી જઈએ છીએ. ચાલો ફાઈલને સંગ્રહિત કરો
08.44 આપણા ટર્મિનલ પર પાછા આવીએ. ચાલો કમ્પાઈલ કરીએ.


08.48 આપણે જોઈ શકીએ છીએ કે આપણી talk.cpp ફાઈલમાં લાઈન ક્રમાંક ૩ અને લાઈન ક્રમાંક ૬ માં એરર છે


08.56 જે અર્ધવિરામ પહેલા આઇડેન્ટીફાયરને અપેક્ષા રાખતું હતું અને cout આ સ્કોપમાં ઘોષિત કરાયું નથી.
09.05 જયારે કે cout એ પ્રમાણભૂત C++ લાઈબ્રેરી ફંક્શન છે


09.09 અને સમગ્ર C++ લાઈબ્રેરી ફંક્શન std namespace અંતર્ગત વ્યાખ્યિત થયા છે


09.15 એટલા માટે તે એરર આપી રહ્યું છે.
09.18 ચાલો હવે એરર સુધાર કરીએ


09.19 આપણા ટેક્સ્ટ એડીટર પર પાછા આવીએ ટાઈપ કરો std.
09.23 ચાલો તેને સંગ્રહીએ.
09.25 ચાલો તેને ફરીથી કમ્પાઈલ કરીએ. હા આ કામ કરી રહ્યું છે.
09.32 એસાઈનમેંટ તરીકે,


09.33 તમારા નામ અને શહેરને પ્રીંટ કરતુ એક પ્રોગ્રામ લખો


09.37 આ ટ્યુટોરીયલમાં અમે એકલ લાઈન કમેન્ટ વાપરી હતી


09.40 હવે જરા એક કરતા વધુ લાઈન કમેન્ટ આપવાનો પ્રયાસ કરો
09.44 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. '://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial


09.47 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
09.49 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
09.53 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
09.55 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
09.58 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
10.01 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10.10 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10.14 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.


10.20 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org\NMEICT-Intro
10.25 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.


10.28 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble