Difference between revisions of "C-and-C++/C2/Arithmetic-Operators/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 || ''Time''' || '''Narration''' |- |00.02 | Welcome to the spoken tutorial on '''Arithmetic Operators in C ''''''C++'''. |- | 00.08 | In this tutorial, we will lea…')
 
Line 6: Line 6:
 
|-
 
|-
 
|00.02
 
|00.02
| Welcome to the spoken tutorial on '''Arithmetic Operators in C ''''''C++'''.
+
| C C++ માં એરીથમેટીક ઓપરેટર્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
 
| 00.08
 
| 00.08
| In this tutorial, we will learn about
+
| આ ટ્યુટોરીયલ માં, આપણે આ વિષે શીખીશું:
  
 
|-
 
|-
 
| 00.10
 
| 00.10
|Arithmetic operators like
+
|એરીથમેટીક ઓપરેટર્સ જેવા કે,
  
+ Addition: eg. a+b.
+
+ એડીશન : ઉદાહરણ તરીકે a+b.
  
- Subtraction: eg. a-b.
+
- સબટ્રેકશન : ઉદાહરણ તરીકે a-b.
  
/ Division: eg. a/b.
+
/ ડીવીઝન : ઉદાહરણ તરીકે a/b.
  
  *  Multiplication: eg. a*b.
+
  *  મલ્ટીપ્લીકેશન : ઉદાહરણ તરીકે. a*b.
  
% Modulus: eg. a%b.
+
% મોડ્યુલસ : ઉદાહરણ તરીકે. a%b.
  
 
|-
 
|-
 
|  00.28
 
|  00.28
| To record this tutorial, I am using:'''Ubuntu 11.10''' as the operating system 
+
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 11.10 ,
  
 
|-
 
|-
 
| 00.33
 
| 00.33
|'''gcc''' and '''g++ Compiler version 4.6.1 in Ubuntu'''.
+
|ઉબુન્ટુ માં '''gcc''' અને '''g++''' કમ્પાઇલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું.
  
 
|-
 
|-
 
|00.39
 
|00.39
| I will now demonstrate the use of these arithmetic operations with the help of a '''C''' program.
+
| હવે હું '''C''' પ્રોગ્રામ ની મદદથી આ એરિથમેટિક ઓપરેટર્સનો ઉપયોગ નિદર્શન કરીશ.
  
 
|-
 
|-
 
|  00.45
 
|  00.45
| I have already written the program.
+
| મેં પ્રોગ્રામ પહેલેથી જ લખ્યો છે.
  
 
|-
 
|-
 
| 00.47
 
| 00.47
|So I will open the editor and explain the code.
+
|હું એડિટર ખોલીશ અને કોડ સમજાવીશ.
  
 
|-
 
|-
 
|  00.50
 
|  00.50
|   Here is the C program for arithmetic operators.
+
| અહીં એરિથમેટિક ઓપરેટરો માટે સી પ્રોગ્રામ છે.
  
 
|-
 
|-
 
| 00.57
 
| 00.57
| the first two statements the variables are declared and defined.
+
| પ્રથમ બે સ્ટેટમેન્ટ વેરિયેબલ જાહેર અને વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
  
 
|-
 
|-
 
| 01.03
 
| 01.03
|In the next two statements,
+
|આગામી બે સ્ટેટમેન્ટ માં,
  
 
|-
 
|-
 
| 01.05
 
| 01.05
|'''a''' is assigned the value of 5.
+
|'''a''' ને 5 વેલ્યુ અસાઇન થઈ છે.
  
 
|-
 
|-
 
| 01.07
 
| 01.07
|'''b''' is assigned the value of 2.
+
|'''b''' ને 2 વેલ્યુ અસાઇન થઈ છે.
  
 
|-
 
|-
 
|  01.11
 
|  01.11
|   Now let's see how the addition operator works.
+
| હવે ચાલો જોઈએ એડીશન ઓપરેટર કેવી રીતે કામ કરે છે.
  
 
|-
 
|-
 
| 01.15
 
| 01.15
|'''c''' holds the sum of '''a''' and '''b'''.
+
|'''c''' '''a''' અને '''b''' નો સરવાળો ધરાવે છે.
  
 
|-
 
|-
 
|  01.19
 
|  01.19
This '''printf''' statement displays the sum of a and b on the screen.
+
'''printf''' સ્ટેટમેન્ટ સ્ક્રીન પર a અને b નો સરવાળો દર્શાવે છે.
  
 
|-
 
|-
 
| 01.29
 
| 01.29
|Here %.2f provides the precision of two digits after the decimal point.
+
|અહીં % .2f દશાંશ બિંદુ પછી બે અંકોનું પ્રેસીઝન આપે છે.
  
 
|-
 
|-
 
| 01.37
 
| 01.37
|   In the next statement, '''c''' holds the product of '''a''' and '''b'''.
+
| આગામી સ્ટેટમેન્ટમાં, '''c''' '''a''' અને '''b''' નો ગુણાકાર ધરાવે છે.
  
 
|-
 
|-
 
|  01.43
 
|  01.43
This '''printf''' statement displays the product of a and b on the screen.
+
'''printf''' સ્ટેટમેન્ટ સ્ક્રીન પર a અને b નો ગુણાકાર દર્શાવે છે.
  
 
|-
 
|-
 
| 01.49
 
| 01.49
|Let's see how these two operators work.
+
|ચાલો જોઈએ આ બે ઓપરેટરો કેવી રીતે કામ કરે છે.
  
 
|-
 
|-
 
|  01.53
 
|  01.53
We will comment out the following lines
+
આપણે નીચેની લીટીઓને કમેન્ટ કરીશું
  
 
|-
 
|-
 
| 01.56
 
| 01.56
|Type '''/*''' '' */ ''
+
|ટાઇપ કરો '''/*''' '' */ ''
  
 
|-
 
|-
 
| 02.05
 
| 02.05
| Click on '''Save''  
+
| '''Save''' ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 02.08
 
| 02.08
|Save the file with extension '''.c'''
+
|ફાઈલ '''.c''' એક્સટેશન સાથે સંગ્રહ કરો.
  
 
|-
 
|-
 
| 02.11
 
| 02.11
|I have saved the file as''' arithmetic.c'''
+
|મેં ફાઈલ ''' arithmetic.c''' તરીકે સંગ્રહ કરી છે.
  
 
|-
 
|-
 
|  02.15
 
|  02.15
Open the terminal window by pressing '''Ctrl, Alt and T '''keys''' '''simultaneously.
+
|  '''Ctrl, Alt અને T ''' કીઓ એક સાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
  
 
|-
 
|-
 
| 02.23
 
| 02.23
| compile the code, type the following on the terminal.
+
| કોડ કમ્પાઇલ કરો, ટર્મિનલ પર નીચે આપેલ ટાઇપ કરો.
  
 
|-
 
|-
Line 128: Line 128:
 
|-
 
|-
 
| 02.38
 
| 02.38
|'''Press Enter'''
+
|'''Enter''' ડબાઓ.
  
 
|-
 
|-
 
| 02.41
 
| 02.41
|To execute the code, type '''./arith'''
+
|કોડ એકઝીક્યુટ કરવા માટે, '''./arith''' ટાઇપ કરો.
  
 
|-
 
|-
 
|  02.48
 
|  02.48
|   press '''Enter'''
+
| '''Enter''' ડબાઓ.
  
 
|-
 
|-
 
|  0250
 
|  0250
The output is displayed on the screen.
+
આઉટપુટ સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવ્યું છે.
  
 
|-
 
|-
 
| 02.53
 
| 02.53
|It shows,
+
|તે બતાવે છે,
  
 
|-
 
|-
 
| 02.54
 
| 02.54
|Sum of 5 and 2 is 7.00 and
+
|Sum of 5 and 2 is 7.00 અને 
  
 
|-
 
|-
 
| 02.59
 
| 02.59
|Product of 5and 2 is 10.00
+
|Product of 5 and 2 is 10.00
  
 
|-
 
|-
 
|  03.05
 
|  03.05
Now you should try the subtraction operator on your own
+
હવે તમારે તમારી જાતે બાદબાકી ઓપરેટર નો પ્રયાસ કરવો જોઈએ.
  
 
|-
 
|-
 
| 03.09
 
| 03.09
|Try replacing the addition operator with subtraction operator.  
+
|એડીશન ઓપરેટરને સબટ્રેકશન ઓપરેટર સાથે બદલી પ્રયાસ કરો.
  
 
|-
 
|-
 
| 03.14
 
| 03.14
|You should get the result as 3.
+
|તમને પરિણામ 3 મળવું જોઈએ.
  
 
|-
 
|-
 
|  03.19
 
|  03.19
Coming back to the program and the last set of statements.
+
પ્રોગ્રામ અને સ્ટેટમેન્ટોના છેલ્લા સેટ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
 
| 03.23
 
| 03.23
|Now, I will explain the code for division.
+
|હવે, હું ડિવિઝનનો કોડ સમજાવીશ.
  
 
|-
 
|-
 
| 03.26
 
| 03.26
|Remove the multi line comments from here and here.
+
|અહીં અને અહીં થઈ મલ્ટીલાઈન કમેન્ટ રદ કરો.
  
 
|-
 
|-
 
|  03.35
 
|  03.35
| In these statements, '''c''' holds the value of integer division of '''a''' by '''b'''.
+
| આ સ્ટેટમેન્ટમાં,'''c''' '''a''' ભાગ્યા '''b'''ની પૂર્ણાંક ભાગાકારની વેલ્યુ ધરાવે છે.
  
 
|-
 
|-
 
| 03.41
 
| 03.41
|Please note that in integer division the fractional part is truncated.
+
|નોંધ લો કે પૂર્ણાંક ભાગાકાર માં અપૂર્ણાંક ભાગ કપાય જાય છે.
  
 
|-
 
|-
 
|  03.47
 
|  03.47
| The '''printf '''statement displays the division output on the screen.
+
| '''printf''' સ્ટેટમેન્ટ સ્ક્રીન પર આ ભાગાકારનું આઉટપુટ દર્શાવે છે.
  
 
|-
 
|-
 
|  03.58
 
|  03.58
| In this statement we are performing real division.
+
| આ સ્ટેટમેન્ટમાં આપણે રીયલ ભાગાકાર કરી રહ્યા છે.
  
 
|-
 
|-
 
| 04.02
 
| 04.02
|Here one of the operands has to be cast as '''float'''
+
|અહીં કોઈ એક ઓપરેન્ડ '''float''' તરીકે કાસ્ટ થયેલ હોવું જોઈએ.
|
+
 
 +
 
|-
 
|-
 
|04.10  
 
|04.10  
| We have type-cast variable a.
+
| આપણે વેરિયેબલ a ને ટાઇપ-કાસ્ટ કર્યું છે.  
 +
 
 
|-
 
|-
 
| 04.14
 
| 04.14
|Now a will behave as a float varible for a single operation.
+
|હવે a એક ઓપરેશન માટે ફ્લોટ વરીયેબ્લ તરીકે વર્તશે.
 
+
 
+
  
 
|-
 
|-
 
| 04.24
 
| 04.24
|The printf statement displays the output of real division on the screen.
+
|printf સ્ટેટમેન્ટ સ્ક્રીન પર રીયલ ભાગાકારનું આઉટપુટ દર્શાવે છે.
  
  
 
|-
 
|-
 
|04.31
 
|04.31
| Type '''return 0''' and close the ending curly bracket.
+
| '''return 0''' ટાઇપ કરો અને અંતનું કર્લી બ્રેકેટ બંધ કરો.
  
 
|-
 
|-
 
|  04.37
 
|  04.37
Click on '''Save.'''
+
|  '''Save''' ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|  04.40
 
|  04.40
Coming back to the terminal to compile and execute the code.
+
કોડ કમ્પાઇલ અને એકઝીક્યુટ કરવા માટે ટર્મિનલ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
 
| 04.45
 
| 04.45
| | To compile, type'''gcc arithmetic.c -o arith'''. Press Enter
+
| | કમ્પાઇલ કરવા માટે, ટાઇપ કરો, '''gcc arithmetic.c -o arith'''. Enter ડબાઓ.
  
 
|-
 
|-
 
| 04.59
 
| 04.59
|To execute the code, type '''./arith'''Press Enter
+
|કોડ એકઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો '''./arith'''. Enter ડબાઓ.
  
  
 
|-
 
|-
 
|  05.05
 
|  05.05
| The output is displayed on the screen:
+
| આઉટપુટ સ્ક્રીન પર દર્શાવવામાં આવે છે:
  
 
|-
 
|-
 
| 05.08
 
| 05.08
|We have the previous outputs of addition and multiplication operators.
+
|આપણી પાસે એડીશન અને મલ્ટીપ્લીકેશન ઓપરેટરો માટેનું પાછલું આઉટપુટ છે.
 +
 
 
|-
 
|-
 
|  05.17
 
|  05.17
|we have the integer Division of 5 by 2 is 2.  
+
|આપણી પાસે છે, integer Division of 5 by 2 is 2.  
  
  
 
|-
 
|-
 
|05.22
 
|05.22
|We can see  that  in integer division fractional part is truncated.
+
|આપણે જોશું કે પૂર્ણાંક ભાગાકારમાં અપૂર્ણાંક ભાગ કપાય જાય છે.
  
  
 
|-
 
|-
 
| 05.29
 
| 05.29
|then we have  the real division of 5 by 2 is 2.50.
+
|પછી આપણી પાસે છે, real division of 5 by 2 is 2.50.
  
 
|-
 
|-
 
| 05.35
 
| 05.35
|In real division the result is as expected.  
+
|રિયલ ભાગાકાર માં પરિણામ ધારવા પ્રમાણેનું છે.
  
 
|-
 
|-
 
| 05.38
 
| 05.38
|We  used type-casting to obtain these result.
+
|આ પરિણામ મેળવવા માટે આપણે ટાઇપ-કાસ્ટનો ઉપયોગ કર્યો છે.
  
 
|-
 
|-
 
| 05.45
 
| 05.45
Now suppose, I want to write the same program in C++.
+
હવે ધારો કે, હું આ સમાન પ્રોગ્રામ C++ માં લખવા ઈચ્છું છું.
  
 
|-
 
|-
 
| 05.50
 
| 05.50
|Let see  if i can use the same code in C++, too?  
+
|ચાલો જોઈએ શું હું આ સમાન કોડ C++ માં વાપરી શકું?
  
 
|-
 
|-
 
| 05.55
 
| 05.55
Let's find out.
+
ચાલો જોઈએ.
  
 
|-
 
|-
 
| 05.56
 
| 05.56
|Let me go back to the editor.  
+
|હું એડિટર ઉપર પછી જઈશ.
  
 
|-
 
|-
 
| 06.01  
 
| 06.01  
| Here is a C++   code.
+
| અહીં C++ કોડ છે.
  
 
|-
 
|-
 
|  06.05
 
|  06.05
| Notice that the header is different from the C file header.
+
|નોંધ લો કે હેડર, સી હેડર ફાઇલ કરતા અલગ છે.
  
 
|-
 
|-
 
| 06.13
 
| 06.13
|'''namespace''' is also used here.
+
|અહીં '''namespace''' નો પણ ઉપયોગ થયો છે.
  
 
|-
 
|-
 
|  06.19
 
|  06.19
Also, notice that the output statement in C++ is '''cout'''.
+
નોંધ લો કે, C++ માં આઉટપુટ સ્ટેટમેન્ટ '''cout''' છે.
  
 
|-
 
|-
 
|  06.25
 
|  06.25
| So, apart from these differences, the two codes are very similar.
+
| તો, આ તફાવત સિવાય, આ બે કોડ ખૂબ જ સમાન છે.
  
 
|-
 
|-
 
|  06.32   
 
|  06.32   
| Click on '''Save'''.
+
| '''Save''' ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 06.33
 
| 06.33
|Make sure the file is saved with the extension '''.cpp'''
+
|ખાતરી કરો કે, ફાઈલ એક્સટેશન '''.cpp''' સાથે સંગ્રહ થયેલ છે.
  
 
|-
 
|-
 
| 06.37
 
| 06.37
|I have saved my file as''' arithmetic.cpp'''
+
|મેં મારી ફાઈલ '' arithmetic.cpp''' તરીકે સંગ્રહિત કરી છે.
  
 
|-
 
|-
 
| 06.42
 
| 06.42
| Let's execute the code and seewhat results we get.
+
| કોડ એક્ઝીક્યુટ કરો અને જુઓ આપણને શું પરિણામ મળે છે.
  
 
|-
 
|-
 
| 06.49
 
| 06.49
|Open the terminal and type  '''g++ arithmetic.cpp -o arith'' .'''Press Enter'''
+
|ટર્મિનલ ખોલો અને ટાઇપ કરો '''g++ arithmetic.cpp -o arith'' .'''Enter''' ડબાઓ.
  
 
|-
 
|-
 
| 07.09
 
| 07.09
| To  execute the  code Type '''./ arith'''Press Enter'''
+
| કોડ એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, '''./ arith'''.  '''Enter''' ડબાઓ.
 
+
 
+
  
 
|-
 
|-
 
| 07.17
 
| 07.17
| Here the output is displayed:  
+
| અહીં આઉટપુટ દર્શાવવામાં આવેલ છે:
 
   
 
   
 
|-
 
|-
 
| 07.19
 
| 07.19
|So, we see that  the results are similar to C program.
+
|તો, આપણે જોયું કે પરિણામ C પ્રોગ્રામ સમાન જ છે.  
  
 
|-
 
|-
 
| 07.23
 
| 07.23
|The only difference is in the precisions of outputs.
+
|માત્ર આઉટપુટના પ્રેસીઝનમાં તફાવત છે.
  
 
|-
 
|-
 
|  07.30
 
|  07.30
| Let us now summarize the tutorial.  
+
| ચાલો હું ટ્યુટોરીયલનો સારાંશ આપું.
  
 
|-
 
|-
 
| 07.32
 
| 07.32
|In this tutorial we learnt how to use the arithmetic operators.
+
|આ ટ્યુટોરીયલ માં આપણે એરિથમેટિક ઓપરેટરોને ઉપયોગ કરતા શીખ્યા.
  
 
|-
 
|-
 
|  07.37
 
|  07.37
As an assignment:
+
એસાઈનમેન્ટ તરીકે:
  
 
|-
 
|-
 
| 07.38
 
| 07.38
|Write a program to demonstrate the use of modulus operator.
+
|મોડ્યુલસ ઓપરેટરનો ઉપયોગ દર્શાવવા માટે એક પ્રોગ્રામ લખો.
  
 
|-
 
|-
 
| 07.43
 
| 07.43
|Please note that Modulus operator finds the remainder of division. eg. c = a % b;
+
|નોંધ લો કે મોડ્યૂલ્સ ઓપરેટર ભાગાકારનો શેષ શોધે છે. ઉદાહરણ તરીકે. c = a % b;
  
 
|-
 
|-
 
| 07.51
 
| 07.51
|You should obtain the result as 1.
+
|તમને પરિણામ 1 મળવું જોઈએ.  
  
 
|-
 
|-
 
| 07.55
 
| 07.55
Watch the video available at the following link
+
નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
  
 
|-
 
|-
 
| 07.58
 
| 07.58
|It summarises the Spoken Tutorial project
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
| 08.01
 
| 08.01
|If you do not have good bandwidth, you can download and watch it
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
 
+
 
+
  
 
|-
 
|-
 
| 08.05   
 
| 08.05   
| The Spoken Tutorial Project Team . Conducts workshops using spoken tutorials
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ  સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.  
  
 
|-
 
|-
 
| 08.10   
 
| 08.10   
| Gives certificates for those who pass an online test
+
| જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
  
 
|-
 
|-
 
| 08.14
 
| 08.14
| For more details, please write to contact at spoken hyphen tutorial dot org  
+
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
 
+
 
+
  
 
|-
 
|-
 
|  08.21
 
|  08.21
 
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project  
 
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project  
 +
 
|-
 
|-
 
| 08.25
 
| 08.25

Revision as of 12:47, 15 July 2013

Time' Narration


00.02 C C++ માં એરીથમેટીક ઓપરેટર્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલ માં, આપણે આ વિષે શીખીશું:
00.10 એરીથમેટીક ઓપરેટર્સ જેવા કે,

+ એડીશન : ઉદાહરણ તરીકે a+b.

- સબટ્રેકશન : ઉદાહરણ તરીકે a-b.

/ ડીવીઝન : ઉદાહરણ તરીકે a/b.

*  મલ્ટીપ્લીકેશન : ઉદાહરણ તરીકે. a*b.

% મોડ્યુલસ : ઉદાહરણ તરીકે. a%b.

00.28 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 11.10 ,
00.33 ઉબુન્ટુ માં gcc અને g++ કમ્પાઇલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું.
00.39 હવે હું C પ્રોગ્રામ ની મદદથી આ એરિથમેટિક ઓપરેટર્સનો ઉપયોગ નિદર્શન કરીશ.
00.45 મેં પ્રોગ્રામ પહેલેથી જ લખ્યો છે.
00.47 હું એડિટર ખોલીશ અને કોડ સમજાવીશ.
00.50 અહીં એરિથમેટિક ઓપરેટરો માટે સી પ્રોગ્રામ છે.
00.57 પ્રથમ બે સ્ટેટમેન્ટ વેરિયેબલ જાહેર અને વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
01.03 આગામી બે સ્ટેટમેન્ટ માં,
01.05 a ને 5 વેલ્યુ અસાઇન થઈ છે.
01.07 b ને 2 વેલ્યુ અસાઇન થઈ છે.
01.11 હવે ચાલો જોઈએ એડીશન ઓપરેટર કેવી રીતે કામ કરે છે.
01.15 ca અને b નો સરવાળો ધરાવે છે.
01.19 printf સ્ટેટમેન્ટ સ્ક્રીન પર a અને b નો સરવાળો દર્શાવે છે.
01.29 અહીં % .2f દશાંશ બિંદુ પછી બે અંકોનું પ્રેસીઝન આપે છે.
01.37 આગામી સ્ટેટમેન્ટમાં, ca અને b નો ગુણાકાર ધરાવે છે.
01.43 printf સ્ટેટમેન્ટ સ્ક્રીન પર a અને b નો ગુણાકાર દર્શાવે છે.
01.49 ચાલો જોઈએ આ બે ઓપરેટરો કેવી રીતે કામ કરે છે.
01.53 આપણે નીચેની લીટીઓને કમેન્ટ કરીશું
01.56 ટાઇપ કરો /* */
02.05 Save ઉપર ક્લિક કરો.
02.08 ફાઈલ .c એક્સટેશન સાથે સંગ્રહ કરો.
02.11 મેં ફાઈલ arithmetic.c તરીકે સંગ્રહ કરી છે.
02.15 Ctrl, Alt અને T કીઓ એક સાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
02.23 કોડ કમ્પાઇલ કરો, ટર્મિનલ પર નીચે આપેલ ટાઇપ કરો.
02.27 gcc arithmetic.c -o arith
02.38 Enter ડબાઓ.
02.41 કોડ એકઝીક્યુટ કરવા માટે, ./arith ટાઇપ કરો.
02.48 Enter ડબાઓ.
0250 આઉટપુટ સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવ્યું છે.
02.53 તે બતાવે છે,
02.54 Sum of 5 and 2 is 7.00 અને
02.59 Product of 5 and 2 is 10.00
03.05 હવે તમારે તમારી જાતે બાદબાકી ઓપરેટર નો પ્રયાસ કરવો જોઈએ.
03.09 એડીશન ઓપરેટરને સબટ્રેકશન ઓપરેટર સાથે બદલી પ્રયાસ કરો.
03.14 તમને પરિણામ 3 મળવું જોઈએ.
03.19 પ્રોગ્રામ અને સ્ટેટમેન્ટોના છેલ્લા સેટ પર પાછા આવીએ.
03.23 હવે, હું ડિવિઝનનો કોડ સમજાવીશ.
03.26 અહીં અને અહીં થઈ મલ્ટીલાઈન કમેન્ટ રદ કરો.
03.35 આ સ્ટેટમેન્ટમાં,c a ભાગ્યા bની પૂર્ણાંક ભાગાકારની વેલ્યુ ધરાવે છે.
03.41 નોંધ લો કે પૂર્ણાંક ભાગાકાર માં અપૂર્ણાંક ભાગ કપાય જાય છે.
03.47 printf સ્ટેટમેન્ટ સ્ક્રીન પર આ ભાગાકારનું આઉટપુટ દર્શાવે છે.
03.58 આ સ્ટેટમેન્ટમાં આપણે રીયલ ભાગાકાર કરી રહ્યા છે.
04.02 અહીં કોઈ એક ઓપરેન્ડ float તરીકે કાસ્ટ થયેલ હોવું જોઈએ.


04.10 આપણે વેરિયેબલ a ને ટાઇપ-કાસ્ટ કર્યું છે.
04.14 હવે a એક ઓપરેશન માટે ફ્લોટ વરીયેબ્લ તરીકે વર્તશે.
04.24 printf સ્ટેટમેન્ટ સ્ક્રીન પર રીયલ ભાગાકારનું આઉટપુટ દર્શાવે છે.


04.31 return 0 ટાઇપ કરો અને અંતનું કર્લી બ્રેકેટ બંધ કરો.
04.37 Save ઉપર ક્લિક કરો.
04.40 કોડ કમ્પાઇલ અને એકઝીક્યુટ કરવા માટે ટર્મિનલ પર પાછા આવીએ.
04.45 કમ્પાઇલ કરવા માટે, ટાઇપ કરો, gcc arithmetic.c -o arith. Enter ડબાઓ.
04.59 કોડ એકઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો ./arith. Enter ડબાઓ.


05.05 આઉટપુટ સ્ક્રીન પર દર્શાવવામાં આવે છે:
05.08 આપણી પાસે એડીશન અને મલ્ટીપ્લીકેશન ઓપરેટરો માટેનું પાછલું આઉટપુટ છે.
05.17 આપણી પાસે છે, integer Division of 5 by 2 is 2.


05.22 આપણે જોશું કે પૂર્ણાંક ભાગાકારમાં અપૂર્ણાંક ભાગ કપાય જાય છે.


05.29 પછી આપણી પાસે છે, real division of 5 by 2 is 2.50.
05.35 રિયલ ભાગાકાર માં પરિણામ ધારવા પ્રમાણેનું છે.
05.38 આ પરિણામ મેળવવા માટે આપણે ટાઇપ-કાસ્ટનો ઉપયોગ કર્યો છે.
05.45 હવે ધારો કે, હું આ સમાન પ્રોગ્રામ C++ માં લખવા ઈચ્છું છું.
05.50 ચાલો જોઈએ શું હું આ સમાન કોડ C++ માં વાપરી શકું?
05.55 ચાલો જોઈએ.
05.56 હું એડિટર ઉપર પછી જઈશ.
06.01 અહીં C++ કોડ છે.
06.05 નોંધ લો કે હેડર, સી હેડર ફાઇલ કરતા અલગ છે.
06.13 અહીં namespace નો પણ ઉપયોગ થયો છે.
06.19 નોંધ લો કે, C++ માં આઉટપુટ સ્ટેટમેન્ટ cout છે.
06.25 તો, આ તફાવત સિવાય, આ બે કોડ ખૂબ જ સમાન છે.
06.32 Save ઉપર ક્લિક કરો.
06.33 ખાતરી કરો કે, ફાઈલ એક્સટેશન .cpp સાથે સંગ્રહ થયેલ છે.
06.37 મેં મારી ફાઈલ arithmetic.cpp' તરીકે સંગ્રહિત કરી છે.
06.42 કોડ એક્ઝીક્યુટ કરો અને જુઓ આપણને શું પરિણામ મળે છે.
06.49 ટર્મિનલ ખોલો અને ટાઇપ કરો g++ arithmetic.cpp -o arith .'Enter ડબાઓ.
07.09 કોડ એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./ arith. Enter ડબાઓ.
07.17 અહીં આઉટપુટ દર્શાવવામાં આવેલ છે:
07.19 તો, આપણે જોયું કે પરિણામ C પ્રોગ્રામ સમાન જ છે.
07.23 માત્ર આઉટપુટના પ્રેસીઝનમાં તફાવત છે.
07.30 ચાલો હું ટ્યુટોરીયલનો સારાંશ આપું.
07.32 આ ટ્યુટોરીયલ માં આપણે એરિથમેટિક ઓપરેટરોને ઉપયોગ કરતા શીખ્યા.
07.37 એસાઈનમેન્ટ તરીકે:
07.38 મોડ્યુલસ ઓપરેટરનો ઉપયોગ દર્શાવવા માટે એક પ્રોગ્રામ લખો.
07.43 નોંધ લો કે મોડ્યૂલ્સ ઓપરેટર ભાગાકારનો શેષ શોધે છે. ઉદાહરણ તરીકે. c = a % b;
07.51 તમને પરિણામ 1 મળવું જોઈએ.
07.55 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
07.58 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
08.01 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
08.05 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
08.10 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
08.14 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
08.21 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
08.25 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
08.31 More information on this Mission is available at
08.33 spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro


08.41 This is Ritwik Joshi from IIT Bombay.

Thank you for joining.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya, Pratik kamble