Blender/C2/Types-of-Windows-User-Preference/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:28, 21 June 2013 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search

Title of script: Types of Windows – the user preferences window

Author: Bhanu Prakash, Monisha Banerjee

Keywords: interface, editing, input, add-ons, theme, system

Reviewers: Namita Lobo, Leena Mulye


Visual Cue
Narration
00:02 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો વિશે છે.
00:22 આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું કે યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો શું છે.
00:30 યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડોમાં વિભિન્ન વિકલ્પો શું છે.
00:36 અને યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડોનો ઉપયોગ કરી બ્લેન્ડરને કસ્ટમાઇઝ કેવી રીતે કરવું.
00:43 હું માનું છુ કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસ મૂળભૂત એલિમેન્ટ વિષે ખબર છે
00:48 જો નહિ તો અમારા પહેલાનાં ટ્યુટોરીયલનો સંદર્ભ લો

યાદી

00:52 આ બ્લેન્ડર ઈન્ટરફેસનું મૂળભૂત વર્ણન.
00:58 બ્લેન્ડર ઈન્ટરફેસના ટોચે ડાબા ખૂણે Fileપર જાઓ. યાદી
01:05 'File' ખોલવા માટેડાબુ ક્લિક કરો .
01:08 અહી વિકલ્પો ની યાદી છે જેમાં પહેલે થી જ બ્રાઉજર અને ઇન્ફો પેનલ વિષે સ્પષ્ટતા કરી છે.


01:19 User Preferences પસંદ કરો.
01:22 પ્રેસ્સ કીબોર્ડ શોર્ટ કટ માટે Ctrl, Alt અને U દબાવો.
01:32 આ યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો છે.
01:38 યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડોના ટોચના ડાબા ખૂણે Interface પર જાઓ.
01:45 આમાં બ્લેન્ડર ઇન્ટરફેસ નેકસ્ટમાઇઝકરવા માટે ઘણા વિકલ્પો છે.
01:50 મૂળભૂત જરૂરી વિકલ્પો પહેલાથી સક્રિય છે.
01:56 Display mini axis3D વ્યુ ના નીચે ડાબા ખૂણા પર હાજર માપ નિયંત્રિત કરે છે.
02:05 The default size is 25. મૂળભૂત માપ 25
02:09 હું બ્લેન્ડર ટ્યુટોરીયલ શ્રેણીમાં વધુ સારી રીતે જોવા હેતુથી માપ 60નો ઉપયોગ કરું છુ.

યાદી

02:16 હું દર્શાવું છુ.
02:18 User preferencesવિન્ડો ને બંધ કરો.
02:24 3D વ્યુના ડાબે ખૂણે આપણે મીની એક્સિસ જોઈ શકીએ છે.
02:32 મીની એક્સિસ બ્લેન્ડર માં 3D સ્પેસ ના ગ્લોબલ ટ્રાન્સફોર્મ એક્સિસ રજૂ કરે છે.
02:40 બ્લેન્ડર માં એનીમેટીગ કરતા વખતે આ ઉપયોગી છે.
02:44 આપણે ગ્લોબલ અને લોકલ ટ્રાન્સફોર્મ વિષે પછીના ટ્યુટોરિયલ્સ માં વિગતવાર ચર્ચા કરીશું.
02:52 Press to open the User Preferences યુજર પ્રીફ્રેન્સ વિન્ડો ખોલવા માટે Ctrl, Alt અને U દબાવો.

યાદી

03:00 Rotate around selection સક્રિય કરો.
03:06 આ તમને પસંદ કરેલ વસ્તુ ની કેન્દ્રની ફરતે ભ્રમણ કરાવશે.
03:12 ચાલો જોઈએ આનો અર્થ શું છે.
03:15 યુજર પ્રીફ્રેન્સ વિન્ડો બંધ કરો.
03:19 3D વ્યુંમાં lamp પર જમણું ક્લિક કરો.
03:27 માઉસ વ્હીલ અથવા મધ્યમ માઉસ બટન દબાવી અને પકડી રાખો અને તમારા માઉસ ખસેડો.
03:35 આપણે પસંદ કરેલ વસ્તુ આસપાસ પરિભ્રમણ કરી રહ્યા છે.
03:42 એજ રીતે Camera પર જમણું ક્લિક કરો.
03:47 માઉસ વ્હીલ અથવા મધ્યમ માઉસ બટન દબાવી અને પકડી તમારું માઉસ ફરવો.
03:55 હવે આપણે કેમ્મેરા ના અજુ બાજુ ફરી રહ્યા છે.


04:03 યુજર પ્રીફ્રેન્સ વિન્ડો ખોલવા માટે Ctrl, Alt અને U દબાવો.
04:10 Editingપર ડાબું ક્લિક કરો.
04:14 આ પેરામીટર્સ ધરાવે છે જે ઑબ્જેક્ટ એડિટિંગ મોડ અથવા એડિટિંગ મોડમાં બ્લેન્ડર ના વર્તનને પ્રતિબિંબિત કરે છે.
04:24 ફરીથી મૂળભૂત વિકલ્પો ડિફોલ્ટરીતે સક્રિય થયા છે.
04:32 Global undoઅન્ડું સ્ટેપ્સ ની સંખ્યા વધાવે અને ઘટાવે છે જે એડીટીંગ કરતી વખતે જરૂરી હોય શકે છે.
04:44 ચાલો Inputપર ડાબું ક્લિક કરો.
04:46 અહી આપણે બ્લેન્ડર ને ઉપયોગી બધી જ કીબોર્ડ શોર્ટકટને કસ્ટમાઇઝ કરી શકીએ છે.
04:53 બ્લેન્ડર માંEmulate 3-button mouseતે તમારા 2 બટન માઉસ ને 3 બટન માઉસ તરીકે બનાવશે.
05:04 Select withતમારા માઉસના સિલેકશન વિકલ્પોને જમણે થી ડાબી તરફ બદલી શકે છે.
05:12 આ ડાબા હાથના ઉપયોગકર્તાઓ માટે ઉપયોગી છે.
05:19 Emulate numpad તમારા કીબોર્ડ પર number keys બનાવશે જે બ્લેન્ડર માં numpad keysતરીકે વર્તન કરશે.
05:29 આ લેપટોપ ઉપયોગકર્તાઓ માટે ઉપયોગી છે. જે ના કીબોર્ડ પર અલગથી ન્મ્પેળ નથી.


05:41 Add-onsપર ડાબું ક્લિક કરો.
05:43 આ બ્લેન્ડર માં અલગ પ્લગ-ઇનસ યાદી સમાવે છે.
05:49 Enabledપર ડાબું ક્લિક કરો .
05:52 કેટલાક પ્લગ-ઇનસ ડિફોલ્ટરીતે સક્રિય થયા છે.
05:55 અન્ય પ્લગઈ સંબંધિત વેબસાઇટ માંથી સંસ્થાપિત કરી શકો છો.
06:00 ઉદાહરણ તરીકે, વાદળો બનવા માટે પ્લગઇન ઇન્સ્ટોલ કરો.
06:07 Objectપર ડાબું ક્લિક કરો.
06:11 Cloud generrequiredatorઓબ્જેક્ટ ના આગળ ત્રિકોણ પર ડાબું ક્લિક કરો
06:19 link to wikiપર ડાબું ક્લિક કરો.
06:23 આ લિંક આપણા ઇન્ટરનેટ બ્રાઉઝર પર એક વેબ પૃષ્ઠ ખોલે છે.
06:29 હું ફાયરફોક્સ 3.09 ઇન્ટરનેટ બ્રાઉઝરનો ઉપયોગ કરી રહી છું.
06:35 અહીં આપણે બ્લેન્ડર માટે ક્લાઉડ જનરેટર પ્લગઇન ડાઉનલોડ કરો અને સંસ્થાપિત કરી શકીએ છે.
06:42 ફક્ત આ પૃષ્ઠ પરના સૂચનોને અનુસરો.
06:47 અહીં દર્શાવેલ પગલાંઓ બધા ઇન્ટરનેટ બ્રાઉઝર્સમાં સમાન હોય છે.
06:56 Themeપર ડાબું ક્લિક કરો.
06:59 અહીં તમે બ્લેન્ડર ઈન્ટરફેસના દરેક પેનલના રંગ બદલી શકો છો.
07:09 ઉદાહરણ તરીકે, Timelineપર ડાબું ક્લિક કરો.
07:14 અહીં તમે વર્તમાન ફ્રેમ ઇન્ડિકેટર, ગ્રીડ અને અન્ય તમામ વિશેષતાઓના રંગ જોઈ શકો છો.
07:24 current frame ના આગળ લીલા બાર પર ક્લિક કરો.
07:30 આ બ્લેન્ડર માં કલર મોડ વિન્ડો છે.
07:38 અહીં લીલા વિસ્તાર પર સફેદ ડોટ current frame ઇન્ડિકેટર ના રંગ નિયંત્રિત કરે છે.
07:45 હું તેને લાલથી બદલવાજયી રહી છુ.
07:49 white dotપર ડાબું ક્લિક કરો ,માઉસ પકડી રાખો અને લાલ રંગ તરફ ખેચો.
07:58 ડાબું ક્લિક છોડી દો.
08:01 નોંધ લો RGB ની કિંમતો પણકેવી રીતે બદલાઈ ગયેલ છે .
08:07 આ રીતે, આપણે પણ અન્ય યાદી વિકલ્પોની રંગ બદલી શકીએ છે.
08:15 Fileપર ડાબું ક્લિક કરો.
08:20 આપણે આપણા સિસ્ટમ પર Fonts, Textures, Plugins, Render output, Scripts, Sounds, વગેરે નું સ્થાન અહીં સેટ કરી શકીએ છે.
08:38 ફોન્ટ માટે સ્થાન સેટ કરો.
08:42 પ્રથમ લંબચોરસ બારની જમણી અંતે 'ફાઇલ' ચિહ્ન પર ક્લિક કરો.
08:53 file browserખુલે છે.
08:56 ડિફૉલ્ટ રીતે, આપણે લોકલ C ડ્રાઈવ ડિરેક્ટરી અંદર છે
09:02 windows directoryપર ડાબું ક્લિક કરો.
09:07 ફોન્ટ પર નેવિગેટ કરો
09:11 સ્ક્રીન ના ટોચ પર જમણા ખૂણામાં Acceptપર ડાબું ક્લિક કરો.
09:19 પ્રથમ લંબચોરસ બાર પર પાથ દ્રશ્યમાન થાય છે.
09:25 બ્લેન્ડર હવે જાણે છે આપણા સિસ્ટમ પર ફોન્ટ્સ માટે ક્યાં જોવાનું.
09:32 તેજ રીતે બીજા લંબચોરસ બારના જમણા અંતે fileઆઇકોન પર ડાબું ક્લિક કરો.
09:40 ફરીથી file browserખુલે છે.
09:43 હવે આપણે આપણા સિસ્ટમ પર textures માટે સ્થાન નિર્ધારિત કરી શકીએ છે.જેવું આપણે ફોન્ટ માટે કર્યું હતું.
09:52 What if I want to exit this file browser without selecting a location for the textures?
10:00 Left click Back to previous next to help at the top of the screen to return to the User Preferences window.
10:11 There is no path visible on the second rectangle bar because I did not select one.
10:20 Left Click System .
10:23 Here we can customize the Blender settings according to the properties of the computer we are using.
10:29 DPI changes the font size and resolution for display in Blender.
10:36 the default DPI in Blender is 72.
10:42 I am using DPI:90 for better viewing purposes in the Blender tutorials series
10:52 Save as default at the bottom left corner is used to save our customized changes in the blender interface.
11:01 For keyboard shortcut, press CTRl & U


11:07 So this was the basic information about the User Preferences window.
11:13 Apart from these there are other options present in user preferences window which will be discussed in the later tutorials.
11:25 Now try to open the user preferences window in Blender using the keyboard shortcut.
11:33 Then, using Rotate around selection, make the cube the centre of rotation in the 3D view.
11:42 Install cloud generator plug-in for Blender,
11:47 change the colour of the current frame indicator in the timeline and set the location for render output on your computer.
11:57 All the best!
12:02 And that completes this tutorial on User Preferences.
12:10 This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT.
12:19 More information on the same is available at the following links
12:23 oscar.iitb.ac.in, and spoken-tutorial.org/NMEICT-Intro.
12:39 The Spoken Tutorial Project-


12:41 Conducts workshops using spoken tutorials
12:45 Gives certificates to those who pass an online test.
12:50 For more details, please write to contact us

contact@spoken-tutorial.org

12:56 Thanks for joining us
12:59 and this is Monisha from IIT Bombay signing off.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble, Ranjana