Difference between revisions of "Blender/C2/Types-of-Windows-User-Preference/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 163: Line 163:
 
|-
 
|-
 
||04:03
 
||04:03
||યુજર પ્રીફ્રેન્સ વિન્ડો ખોલવા માટે '''Ctrl, Alt અને  U''' દબાવો.
+
||User Preferences ખોલવા માટે '''Ctrl, Alt અને  U''' દબાવો.
  
 
|-
 
|-
Line 175: Line 175:
 
|-
 
|-
 
||04:24
 
||04:24
||ફરીથી મૂળભૂત વિકલ્પો ડિફોલ્ટરીતે સક્રિય થયા છે.
+
||ફરીથી મૂળભૂત વિકલ્પો ડિફોલ્ટ રીતે સક્રિય થયા છે.
  
 
|-
 
|-
 
||04:32
 
||04:32
||'''Global undo'''અન્ડું સ્ટેપ્સ ની સંખ્યા વધાવે અને ઘટાવે છે જે એડીટીંગ કરતી વખતે જરૂરી હોય શકે છે.  
+
||'''Global undo''' અન્ડું સ્ટેપ્સ ની સંખ્યા વધાડે અથવા ઘટાડે છે જે એડીટીંગ કરતી વખતે જરૂરી હોય શકે છે.  
  
 
|-
 
|-
 
||04:44
 
||04:44
||ચાલો ''' Input'''પર ડાબું ક્લિક કરો.  
+
||''' Input'''પર ડાબું ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
||04:46
 
||04:46
||અહી આપણે બ્લેન્ડર ને ઉપયોગી બધી જ કીબોર્ડ શોર્ટકટને કસ્ટમાઇઝ કરી શકીએ છે.  
+
||અહી આપણે બ્લેન્ડરમાં ઉપયોગી બધી જ કીબોર્ડ શોર્ટકટને કસ્ટમાઇઝ કરી શકીએ છે.  
  
 
|-
 
|-
Line 195: Line 195:
 
|-
 
|-
 
||05:04
 
||05:04
||'''Select with'''તમારા માઉસના શીલેકશન વિકલ્પોને જમણે થી ડાબી તરફ બદલી શકે છે.  
+
||'''Select with'''તમારા માઉસના સીલેકશન વિકલ્પોને જમણે થી ડાબી તરફ બદલી શકે છે.  
  
 
|-
 
|-
Line 207: Line 207:
 
|-
 
|-
 
||05:29
 
||05:29
||આ લેપટોપ  ઉપયોગકર્તાઓ માટે ઉપયોગી છે. જે ના કીબોર્ડ પર અલગથી ન્મ્પેળ નથી.   
+
||આ લેપટોપ  ઉપયોગકર્તાઓ માટે ઉપયોગી છે. જેના કીબોર્ડ પર અલગથી નમપેડ નથી.   
  
 
|-
 
|-
Line 215: Line 215:
 
|-
 
|-
 
||05:43
 
||05:43
||આ બ્લેન્ડર માં અલગ પ્લગ-ઇનસ  યાદી સમાવે છે.  
+
||આ બ્લેન્ડર માં પ્લગ-ઇનસની યાદી સમાવે છે.  
  
 
|-
 
|-
Line 223: Line 223:
 
|-
 
|-
 
||05:52
 
||05:52
||કેટલાક પ્લગ-ઇનસ ડિફોલ્ટરીતે સક્રિય થયા છે.
+
||કેટલાક પ્લગ-ઇનસ ડિફોલ્ટ રીતે સક્રિય થયેલ છે.
  
 
|-
 
|-
Line 231: Line 231:
 
|-
 
|-
 
||06:00
 
||06:00
||ઉદાહરણ તરીકે,  વાદળો બનવા માટે પ્લગઇન ઇન્સ્ટોલ કરો.
+
||ઉદાહરણ તરીકે,  વાદળો બનાવવા માટે પ્લગઇન ઇન્સ્ટોલ કરો.
  
 
|-
 
|-
Line 239: Line 239:
 
|-
 
|-
 
||06:11
 
||06:11
||'''Cloud generator'''ઓબ્જેક્ટ ના આગળ ત્રિકોણ પર ડાબું ક્લિક કરો
+
||'''Object  : Cloud generator''' આગળ આવેલા ત્રિકોણ પર ડાબું ક્લિક કરો
  
 
|-
 
|-
Line 255: Line 255:
 
|-
 
|-
 
||06:35
 
||06:35
||અહીં આપણે બ્લેન્ડર માટે ક્લાઉડ જનરેટર પ્લગઇન ડાઉનલોડ અને સંસ્થાપિત કરી શકીએ છે.
+
||અહીં આપણે બ્લેન્ડર માટે ક્લાઉડ જનરેટર પ્લગઇન ડાઉનલોડ અને સંસ્થાપિત કરી શકીએ છે.
  
 
|-
 
|-
Line 271: Line 271:
 
|-
 
|-
 
||06:59
 
||06:59
||અહીં તમે બ્લેન્ડર ઈન્ટરફેસના દરેક પેનલના રંગ બદલી શકો છો.
+
||અહીં તમે બ્લેન્ડર ઈન્ટરફેસની દરેક પેનલના રંગ બદલી શકો છો.
  
 
|-
 
|-
Line 279: Line 279:
 
|-
 
|-
 
||07:14
 
||07:14
||અહીં તમે વર્તમાન ફ્રેમ ઇન્ડિકેટર, ગ્રીડ અને અન્ય તમામ વિશેષતાઓના રંગ જોઈ શકો છો.  
+
||અહીં તમે '''current frame'''  ઇન્ડિકેટર, '''grid''' અને અન્ય તમામ વિશેષતાઓના રંગ જોઈ શકો છો.  
  
 
|-
 
|-
Line 291: Line 291:
 
|-
 
|-
 
||07:38
 
||07:38
||અહીં લીલા વિસ્તાર પર સફેદ ડોટ '''current frame'''  ઇન્ડિકેટર ના રંગ નિયંત્રિત કરે છે.
+
||અહીં લીલા વિસ્તાર પર સફેદ ડોટ '''current frame'''  ઇન્ડિકેટર ના રંગને નિયંત્રિત કરે છે.
  
 
|-
 
|-
 
||07:45
 
||07:45
||હું તેને લાલથી બદલવાજયી રહી છુ.
+
||હું તેને લાલથી બદલીશ.
  
 
|-
 
|-
 
||07:49
 
||07:49
||''' white dot'''પર ડાબું ક્લિક કરો ,માઉસ પકડી રાખો અને લાલ રંગ તરફ ખેચો.  
+
||સફેદ ડોટ પર ડાબું ક્લિક કરો ,માઉસ પકડી રાખો અને લાલ વિસ્તાર તરફ ખેચો.  
  
 
|-
 
|-
Line 307: Line 307:
 
|-
 
|-
 
||08:01
 
||08:01
||નોંધ લો '''RGB''' ની  કિંમતો પણકેવી રીતે બદલાઈ ગયેલ છે .
+
||નોંધ લો '''RGB''' ની  કિંમતો પણ કેવી રીતે બદલાઈ ગયેલ છે .
  
 
|-
 
|-
 
||08:07
 
||08:07
||આ રીતે, આપણે પણ અન્ય યાદી વિકલ્પોની રંગ બદલી શકીએ છે.
+
||આ રીતે, આપણે અન્ય યાદી થયેલ વિકલ્પોના પણ રંગ બદલી શકીએ છે.
  
 
|-
 
|-
Line 323: Line 323:
 
|-
 
|-
 
||08:38
 
||08:38
||ફોન્ટ માટે સ્થાન સેટ કરો.
+
||ફોન્ટ માટે સ્થાન સેટ કરીએ.
  
 
|-
 
|-
 
||08:42
 
||08:42
|પ્રથમ લંબચોરસ બારની જમણી અંતે'' 'file''' આઇકોન પર ક્લિક કરો.  
+
|પ્રથમ લંબચોરસ બારની જમણી અંતે'' 'file''' આઇકોન પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
Line 335: Line 335:
 
|-
 
|-
 
||08:56
 
||08:56
||ડિફૉલ્ટ રીતે, આપણે લોકલ C ડ્રાઈવ ડિરેક્ટરી અંદર છે
+
||મૂળભૂત રીતે, આપણે લોકલ C ડ્રાઈવ ડિરેક્ટરી અંદર છે.
  
 
|-
 
|-
Line 343: Line 343:
 
|-
 
|-
 
||09:07
 
||09:07
||ફોન્ટ પર નેવિગેટ કરો  
+
||'''Fonts''' પર નેવિગેટ કરો  
  
 
|-
 
|-
 
||09:11
 
||09:11
||સ્ક્રીન ના ટોચ પર જમણા ખૂણામાં ''' Accept'''પર ડાબું ક્લિક કરો.
+
||સ્ક્રીન ના ટોચ પર જમણા ખૂણામાં ''' Accept''' પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 355: Line 355:
 
|-
 
|-
 
||09:25
 
||09:25
||બ્લેન્ડર હવે જાણે છે આપણા સિસ્ટમ પર ફોન્ટ્સ માટે ક્યાં જોવાનું.  
+
||બ્લેન્ડર હવે જાણે છે કે આપણા સિસ્ટમ પર ફોન્ટ્સ માટે ક્યાં શોધવું.  
  
 
|-
 
|-
Line 367: Line 367:
 
|-
 
|-
 
||09:43
 
||09:43
||હવે આપણે  આપણા સિસ્ટમ પર '''textures''' માટે સ્થાન નિર્ધારિત કરી શકીએ છે.જેવું આપણે ફોન્ટ માટે કર્યું હતું.
+
||હવે આપણે  સિસ્ટમ પર '''textures''' માટે સ્થાન નિર્ધારિત કરી શકીએ છે. જેવું આપણે ફોન્ટ માટે કર્યું હતું.
  
 
|-
 
|-
 
||09:52
 
||09:52
||શું થશે? જો હું  '''textures''' માટે સ્થાન પસંદ કર્યા વગર આ ફાઈલ  બ્રાઉઝરની બહાર નીકળી જાઉં.  
+
||શું થશે જો હું  '''textures''' માટે સ્થાન પસંદ કર્યા વગર આ ફાઈલ  બ્રાઉઝરની બહાર નીકળી જાઉં?.  
  
 
|-
 
|-
 
||10:00
 
||10:00
||યુસર પ્રીફ્રેન્સ વિન્ડો પર પાછા જવા માટે સ્ક્રીનના ઉપર હેલ્પ નાં આગળ '''Back to previous''' પર ડાબું ક્લિક કરો.
+
||User Preferences વિન્ડો પર પાછા જવા માટે સ્ક્રીનના ઉપર હેલ્પ આગળ આવેલ '''Back to previous''' પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||10:11
 
||10:11
||અહી બીજા લંબચોરસ બાર પર કોઈ પાથ દેખાતો નથી કારણ કે મેં કોઈને પસંદ કર્યું નહતું.   
+
||અહી બીજા લંબચોરસ બાર પર કોઈ પાથ દેખાતો નથી કારણ કે મેં કોઈને પસંદ કર્યું ન હતું.   
  
 
|-
 
|-
Line 387: Line 387:
 
|-
 
|-
 
||10:23
 
||10:23
||અહીં આપણે જે કમ્પ્યૂટરનો  ઉપયોગ કરી રહ્યા છે.તે પ્રોપર્ટી અનુસાર બ્લેન્ડર કસ્ટમાઇઝ કરી શકીએ છે.
+
||અહીં આપણે જે કમ્પ્યૂટરનો  ઉપયોગ કરી રહ્યા છે, તેની પ્રોપર્ટીસ અનુસાર બ્લેન્ડર સુયોજનો કસ્ટમાઇઝ કરી શકીએ છે.
  
 
|-
 
|-
Line 399: Line 399:
 
|-
 
|-
 
||10:42
 
||10:42
|| બ્લેન્ડર ટ્યુટોરિયલ્સની શ્રેણીમાં વધુ સારૂ જોવાના  હેતુ માટેહું '''DPI:'''90'''''' નો ઉપયોગ કરી રહી છુ.  
+
|| બ્લેન્ડર ટ્યુટોરિયલ્સની શ્રેણીમાં વધુ સારી રીતે જોવા માટે હું '''DPI:'''90'''''' નો ઉપયોગ કરી રહી છુ.  
  
 
|-
 
|-
 
||10:52
 
||10:52
||નીચે ડાબા ખૂણા પર ડિફૉલ્ટ તરીકે Save as નો ઉપયોગ બ્લેન્ડર ઇન્ટરફેસ માં આપણું કસ્ટમાઇઝ્ પરિવર્તન સેવ કરવા માટે કરવા માં આવે છે.
+
||નીચે ડાબા ખૂણા પર '''Save as default''' નો ઉપયોગ બ્લેન્ડર ઇન્ટરફેસ માં આપણાં કસ્ટમાઇઝ્ પરિવર્તનને સેવ કરવા માટે કરવામાં આવે છે.
  
 
|-
 
|-
 
||11:01
 
||11:01
||press કીબોર્ડ  શોર્ટકટ માટે '''CTRl અને  U દબાવો.
+
||કીબોર્ડ  શોર્ટકટ માટે '''CTRl અને  U દબાવો.
  
 
|-
 
|-
 
||11:07
 
||11:07
||તો આ જેથી યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો વિશે મૂળભૂત જાણકારી હતી.
+
||તો આ યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો વિશે મૂળભૂત જાણકારી હતી.
  
 
|-
 
|-
Line 423: Line 423:
 
|-
 
|-
 
||11:33
 
||11:33
||પછી '''Rotate around selection''', નો ઉપયોગ કરી 3D વ્યુંમાં ક્યુબ ને સેન્ટર રોટેશન નું કેન્દ્ર બનવો.  
+
||પછી '''Rotate around selection''', નો ઉપયોગ કરી 3D વ્યુંમાં ક્યુબ ને રોટેશન નું કેન્દ્ર બનાવો.  
  
 
|-
 
|-
 
||11:42
 
||11:42
||'''Install cloud generator plug-in for Blender,''' બ્લેન્ડર માટે '''cloud generator''' પ્લગ ઇન સંસ્થાપિત કરો.
+
||બ્લેન્ડર માટે '''cloud generator''' પ્લગ ઇન સંસ્થાપિત કરો.
  
 
|-
 
|-
Line 435: Line 435:
 
|-
 
|-
 
||12:02
 
||12:02
||યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો અહી સમાપ્ત થાય છે.
+
||યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો પરનું આ ટ્યુટોરીયલ અહી સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
 
||12:10
 
||12:10
||આ મિશન આઈ સી ટી  ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
+
||આ મિશન આઈસીટી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
 
   
 
   
 
|-
 
|-

Revision as of 11:05, 11 July 2013

Title of script: Types of Windows – the user preferences window

Author: Bhanu Prakash, Monisha Banerjee

Keywords: interface, editing, input, add-ons, theme, system

Reviewers: Namita Lobo, Leena Mulye


Visual Cue
Narration
00:02 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો વિશે છે.
00:22 આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું કે યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો શું છે.
00:30 યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડોમાં ઉપલબ્ધ વિભિન્ન વિકલ્પો શું છે.
00:36 અને યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડોનો ઉપયોગ કરી બ્લેન્ડરને કેવી રીતે કસ્ટમાઇઝ કરવું.
00:43 હું માનું છુ કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત એલિમેન્ટ વિષે ખબર છે
00:48 જો નહિ તો અમારા પહેલાનાં ટ્યુટોરીયલનો સંદર્ભ લો
00:52 બ્લેન્ડર ઈન્ટરફેસનું મૂળભૂત વર્ણન (Basic Description of the Blender Interface).
00:58 બ્લેન્ડર ઈન્ટરફેસના ટોચે ડાબા ખૂણે Fileપર જાઓ.
01:05 'File' ખોલવા માટેડાબુ ક્લિક કરો .
01:08 અહી અમુક વિકલ્પો ની યાદી છે જે પહેલેથી જ બ્રાઉઝર અને ઇન્ફો પેનલ વિષેના ટ્યુટોરીયલમાં સમજાવેલ છે.
01:19 User Preferences પસંદ કરો.
01:22 કીબોર્ડ શોર્ટ કટ માટે Ctrl, Alt અને U દબાવો.
01:32 આ યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો છે.
01:38 યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડોના ટોચના ડાબા ખૂણે Interface પર જાઓ.
01:45 આમાં બ્લેન્ડર ઇન્ટરફેસ ને કસ્ટમાઇઝ કરવા માટે ઘણા વિકલ્પો છે.
01:50 મૂળભૂત જરૂરી વિકલ્પો પહેલાથી સક્રિય છે.
01:56 Display mini axis3D વ્યુ ના નીચે ડાબા ખૂણા પર આવેલ મીની એક્સીસનું માપ નિયંત્રિત કરે છે.
02:05 મૂળભૂત માપ 25 છે.
02:09 હું બ્લેન્ડર ટ્યુટોરીયલ શ્રેણીમાં વધુ સારી રીતે જોવા માટે માપ 60નો ઉપયોગ કરું છુ.
02:16 ચાલો હું સમજાવું.
02:18 User preferencesવિન્ડો ને બંધ કરો.
02:24 3D વ્યુના નીચે ડાબે ખૂણે આપણે મીની એક્સિસ જોઈ શકીએ છે.
02:32 મીની એક્સિસ બ્લેન્ડર માં 3D સ્પેસ ના ગ્લોબલ ટ્રાન્સફોર્મ એક્સિસ રજૂ કરે છે.
02:40 બ્લેન્ડર માં એનીમેટીગ કરતી વખતે આ ઉપયોગી છે.
02:44 આપણે ગ્લોબલ અને લોકલ ટ્રાન્સફોર્મ વિષે પછીના ટ્યુટોરિયલ્સ માં વિગતવાર ચર્ચા કરીશું.
02:52 યુજર પ્રીફ્રેન્સ વિન્ડો ખોલવા માટે Ctrl, Alt અને U દબાવો.
03:00 Rotate around selection સક્રિય કરો.
03:06 આ તમને પસંદ કરેલ વસ્તુ ની કેન્દ્રની ફરતે ભ્રમણ કરાવશે.
03:12 ચાલો જોઈએ આનો અર્થ શું છે.
03:15 યુજર પ્રીફ્રેન્સ વિન્ડો બંધ કરો.
03:19 3D વ્યુંમાં lamp પર જમણું ક્લિક કરો.
03:27 માઉસ વ્હીલ અથવા મધ્યમ માઉસ બટન દબાવી અને પકડી રાખો અને તમારા માઉસને ખસેડો.
03:35 આપણે પસંદ કરેલ વસ્તુની આસપાસ પરિભ્રમણ કરી રહ્યા છે.
03:42 એજ રીતે Camera પર જમણું ક્લિક કરો.
03:47 માઉસ વ્હીલ અથવા મધ્યમ માઉસ બટન દબાવી અને પકડી તમારું માઉસ ફરવો.
03:55 હવે આપણે કેમેરાની આજુબાજુ ફરી રહ્યા છે.


04:03 User Preferences ખોલવા માટે Ctrl, Alt અને U દબાવો.
04:10 Editingપર ડાબું ક્લિક કરો.
04:14 આ પેરામીટર્સ ધરાવે છે જે ઑબ્જેક્ટ એડિટિંગ મોડ અથવા એડિટિંગ મોડમાં બ્લેન્ડર ના વર્તનને પ્રતિબિંબિત કરે છે.
04:24 ફરીથી મૂળભૂત વિકલ્પો ડિફોલ્ટ રીતે સક્રિય થયા છે.
04:32 Global undo અન્ડું સ્ટેપ્સ ની સંખ્યા વધાડે અથવા ઘટાડે છે જે એડીટીંગ કરતી વખતે જરૂરી હોય શકે છે.
04:44 Inputપર ડાબું ક્લિક કરો.
04:46 અહી આપણે બ્લેન્ડરમાં ઉપયોગી બધી જ કીબોર્ડ શોર્ટકટને કસ્ટમાઇઝ કરી શકીએ છે.
04:53 બ્લેન્ડર માંEmulate 3-button mouseતે તમારા 2 બટન માઉસ ને 3 બટન માઉસ તરીકે બનાવશે.
05:04 Select withતમારા માઉસના સીલેકશન વિકલ્પોને જમણે થી ડાબી તરફ બદલી શકે છે.
05:12 આ ડાબા હાથના ઉપયોગકર્તાઓ માટે ઉપયોગી છે.
05:19 Emulate numpad તમારા કીબોર્ડ પર number keys બનાવશે જે બ્લેન્ડર માં numpad keysતરીકે વર્તન કરશે.
05:29 આ લેપટોપ ઉપયોગકર્તાઓ માટે ઉપયોગી છે. જેના કીબોર્ડ પર અલગથી નમપેડ નથી.
05:41 Add-onsપર ડાબું ક્લિક કરો.
05:43 આ બ્લેન્ડર માં પ્લગ-ઇનસની યાદી સમાવે છે.
05:49 Enabledપર ડાબું ક્લિક કરો .
05:52 કેટલાક પ્લગ-ઇનસ ડિફોલ્ટ રીતે સક્રિય થયેલ છે.
05:55 અન્ય પ્લગઈન સંબંધિત વેબસાઇટથી સંસ્થાપિત કરી શકો છો.
06:00 ઉદાહરણ તરીકે, વાદળો બનાવવા માટે પ્લગઇન ઇન્સ્ટોલ કરો.
06:07 Objectપર ડાબું ક્લિક કરો.
06:11 Object  : Cloud generator આગળ આવેલા ત્રિકોણ પર ડાબું ક્લિક કરો
06:19 link to wikiપર ડાબું ક્લિક કરો.
06:23 આ લિંક આપણા ઇન્ટરનેટ બ્રાઉઝર પર એક વેબ પૃષ્ઠ ખોલે છે.
06:29 હું ફાયરફોક્સ 3.09 ઇન્ટરનેટ બ્રાઉઝરનો ઉપયોગ કરી રહી છું.
06:35 અહીં આપણે બ્લેન્ડર માટે ક્લાઉડ જનરેટર પ્લગઇન ડાઉનલોડ અને સંસ્થાપિત કરી શકીએ છે.
06:42 ફક્ત આ પૃષ્ઠ પરના સૂચનોને અનુસરો.
06:47 અહીં દર્શાવેલ પગલાંઓ બધા ઇન્ટરનેટ બ્રાઉઝર્સમાં સમાન હોય છે.
06:56 Themeપર ડાબું ક્લિક કરો.
06:59 અહીં તમે બ્લેન્ડર ઈન્ટરફેસની દરેક પેનલના રંગ બદલી શકો છો.
07:09 ઉદાહરણ તરીકે, Timelineપર ડાબું ક્લિક કરો.
07:14 અહીં તમે current frame ઇન્ડિકેટર, grid અને અન્ય તમામ વિશેષતાઓના રંગ જોઈ શકો છો.
07:24 current frame ના આગળ લીલા બાર પર ક્લિક કરો.
07:30 આ બ્લેન્ડર માં કલર મોડ વિન્ડો છે.
07:38 અહીં લીલા વિસ્તાર પર સફેદ ડોટ current frame ઇન્ડિકેટર ના રંગને નિયંત્રિત કરે છે.
07:45 હું તેને લાલથી બદલીશ.
07:49 સફેદ ડોટ પર ડાબું ક્લિક કરો ,માઉસ પકડી રાખો અને લાલ વિસ્તાર તરફ ખેચો.
07:58 ડાબું ક્લિક છોડી દો.
08:01 નોંધ લો RGB ની કિંમતો પણ કેવી રીતે બદલાઈ ગયેલ છે .
08:07 આ રીતે, આપણે અન્ય યાદી થયેલ વિકલ્પોના પણ રંગ બદલી શકીએ છે.
08:15 Fileપર ડાબું ક્લિક કરો.
08:20 આપણે આપણા સિસ્ટમ પર ' Fonts, Textures, Plugins, Render output, Scripts, Sounds, વગેરે નું સ્થાન અહીં સેટ કરી શકીએ છે.
08:38 ફોન્ટ માટે સ્થાન સેટ કરીએ.
08:42 પ્રથમ લંબચોરસ બારની જમણી અંતે 'file' આઇકોન પર ક્લિક કરો.
08:53 file browserખુલે છે.
08:56 મૂળભૂત રીતે, આપણે લોકલ C ડ્રાઈવ ડિરેક્ટરી અંદર છે.
09:02 windows directoryપર ડાબું ક્લિક કરો.
09:07 Fonts પર નેવિગેટ કરો
09:11 સ્ક્રીન ના ટોચ પર જમણા ખૂણામાં Accept પર ડાબું ક્લિક કરો.
09:19 પ્રથમ લંબચોરસ બાર પર પાથ દ્રશ્યમાન થાય છે.
09:25 બ્લેન્ડર હવે જાણે છે કે આપણા સિસ્ટમ પર ફોન્ટ્સ માટે ક્યાં શોધવું.
09:32 તેજ રીતે બીજા rectangle બારના જમણા અંતે fileઆઇકોન પર ડાબું ક્લિક કરો.
09:40 ફરીથી file browserખુલે છે.
09:43 હવે આપણે સિસ્ટમ પર textures માટે સ્થાન નિર્ધારિત કરી શકીએ છે. જેવું આપણે ફોન્ટ માટે કર્યું હતું.
09:52 શું થશે જો હું textures માટે સ્થાન પસંદ કર્યા વગર આ ફાઈલ બ્રાઉઝરની બહાર નીકળી જાઉં?.
10:00 User Preferences વિન્ડો પર પાછા જવા માટે સ્ક્રીનના ઉપર હેલ્પ આગળ આવેલ Back to previous પર ડાબું ક્લિક કરો.
10:11 અહી બીજા લંબચોરસ બાર પર કોઈ પાથ દેખાતો નથી કારણ કે મેં કોઈને પસંદ કર્યું ન હતું.
10:20 Systemપર ડાબું ક્લિક કરો.
10:23 અહીં આપણે જે કમ્પ્યૂટરનો ઉપયોગ કરી રહ્યા છે, તેની પ્રોપર્ટીસ અનુસાર બ્લેન્ડર સુયોજનો કસ્ટમાઇઝ કરી શકીએ છે.
10:29 DPI બ્લેન્ડર માં ડિસ્પ્લે માટે ફોન્ટ માપ અને રીઝોલ્યુશન બદલે છે.
10:36 બ્લેન્ડર માં ડિફૉલ્ટ DPI 72 છે.
10:42 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સની શ્રેણીમાં વધુ સારી રીતે જોવા માટે હું DPI:'90' નો ઉપયોગ કરી રહી છુ.
10:52 નીચે ડાબા ખૂણા પર Save as default નો ઉપયોગ બ્લેન્ડર ઇન્ટરફેસ માં આપણાં કસ્ટમાઇઝ્ પરિવર્તનને સેવ કરવા માટે કરવામાં આવે છે.
11:01 કીબોર્ડ શોર્ટકટ માટે CTRl અને U દબાવો.
11:07 તો આ યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો વિશે મૂળભૂત જાણકારી હતી.
11:13 આ સિવાય અહી યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડોમાં અન્ય વિકલ્પો છે જેના વિશે આપણે અગાઉ ના ટ્યુટોરિયલ્સ માં ચર્ચા કરીશું.
11:25 હવે કીબોર્ડ શૉર્ટકટનો ઉપયોગ કરીને બ્લેન્ડર માં યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો ખોલવાનો પ્રયાસ કરો.
11:33 પછી Rotate around selection, નો ઉપયોગ કરી 3D વ્યુંમાં ક્યુબ ને રોટેશન નું કેન્દ્ર બનાવો.
11:42 બ્લેન્ડર માટે cloud generator પ્લગ ઇન સંસ્થાપિત કરો.
11:47 ટાઈમ લાઈન માં current frame ઈન્ડીકેટર નો રંગ બદલો અને આપણા કોમ્પ્યુટર પર રેન્ડર આઉટ પુટ માટે સ્થાન સુયોજિત કરો.
12:02 યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો પરનું આ ટ્યુટોરીયલ અહી સમાપ્ત થાય છે.
12:10 આ મિશન આઈસીટી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
12:19 આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે,
12:23 oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
12:39 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ


12:41 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
12:45 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
12:50 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
12:56 જોડાવા બદ્દલ આભાર.
12:59 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble, Ranjana