Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-5/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 21: Line 21:
 
| 00.15
 
| 00.15
  
| આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે જ્યોતિ સોલંકી.   
+
| આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે, જ્યોતિ સોલંકી.   
  
 
|-
 
|-
Line 39: Line 39:
 
| 00.38
 
| 00.38
  
| પ્રોપર્ટીઝ વિન્ડોના '''Texture panel'''ની વિવિધ સેટિંગ્સ શું છે?
+
| પ્રોપર્ટીઝ વિન્ડોની '''Texture panel''' ની વિવિધ સેટિંગ્સ શું છે?
 
   
 
   
 
|-
 
|-
Line 45: Line 45:
 
| 00.45
 
| 00.45
  
| હું એવું માનું છુ તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે.  
+
| હું માનું છુ કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે.  
  
 
|-
 
|-
Line 57: Line 57:
 
| 00.58
 
| 00.58
  
|પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે
+
|પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે.
  
 
|-
 
|-
Line 63: Line 63:
 
| 01.04
 
| 01.04
  
|પ્રોપર્ટીઝ વિન્ડોના પહેલાના થોડા પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી.
+
|પ્રોપર્ટીઝ વિન્ડોનની પ્રથમ થોડી પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી.
  
 
|-
 
|-
Line 69: Line 69:
 
| 01.11
 
| 01.11
  
|પ્રોપર્ટીઝ વિંડોમાં આગળના પેનલ જોઈએ.  
+
|ચાલો પ્રોપર્ટીઝ વિંડોમાં આગળની પેનલ જોઈએ.  
  
 
|-
 
|-
Line 75: Line 75:
 
| 01.14
 
| 01.14
  
|પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે આપણા પ્રોપર્ટીઝ વિન્ડોનોમાપ બદલવો જ પડશે.
+
|પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે પ્રોપર્ટીઝ વિન્ડોનું માપ બદલવું પડશે.
  
 
|-
 
|-
Line 81: Line 81:
 
|01.21
 
|01.21
  
| પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધારને ડાબું ક્લિક કરો.પકડો અને ડાબી બાજુએ ખેચો.
+
| પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધાર પર ડાબું ક્લિક કરો. પકડી રાખો અને ડાબી બાજુએ ખેચો.
  
 
|-
 
|-
Line 87: Line 87:
 
| 01.29
 
| 01.29
  
|આપણે હવે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે.  
+
|આપણે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો હવે વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે.  
  
 
|-
 
|-
Line 93: Line 93:
 
| 01.34
 
| 01.34
  
| બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender ને જુઓ
+
| બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender જુઓ
  
 
|-
 
|-
Line 99: Line 99:
 
| 01.45
 
| 01.45
  
|પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચ હરોળ પર જાઓ.
+
|પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ.
  
 
|-
 
|-
Line 105: Line 105:
 
|01:48
 
|01:48
  
|પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચ હરોળ પર ''''Checkered Square'''આઇકોન પર ડાબું   ક્લિક કરો.
+
|પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર ''''Checkered Square''' આઇકોન પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 111: Line 111:
 
| 01.55
 
| 01.55
  
| આ '''Texture''' પેનલ છે. અહિયાં આપણે સક્રિય ઑબ્જેક્ટના સક્રિય મટીરીઅલમાં આપણે 'Texture''' ઉમેરી શકીએ છે.
+
| આ '''Texture''' પેનલ છે. અહીં આપણે સક્રિય ઑબ્જેક્ટના સક્રિય મટીરીઅલમાં '''Texture''' ઉમેરી શકીએ છે.
 
|-
 
|-
  
 
| 02.04
 
| 02.04
  
| માત્ર ટેક્સચર આઇકોન નીચે, આપણે લીન્ક પ્રદર્શિત થતી જોઈ શકીએ છે. '''Cube'''  '''White'''  '''Tex'''.
+
| ટેક્સચર આઇકોન ની નીચે, આપણે એક લીન્ક પ્રદર્શિત થતી જોઈ શકીએ છે. '''Cube'''  '''White'''  '''Tex'''.
  
 
|-
 
|-
Line 122: Line 122:
 
| 02.14
 
| 02.14
  
| આનો અર્થ એ છે કે ક્યુબએ સક્રિય ઑબ્જેક્ટ છે. '''White''' એ ક્યુબ સક્રિય મટીરીઅલ છે.
+
| આનો અર્થ એ છે કે ક્યુબ એ સક્રિય ઑબ્જેક્ટ છે. '''White''' એ ક્યુબનું સક્રિય મટીરીઅલ છે.
  
 
|-
 
|-
Line 128: Line 128:
 
| 02.23
 
| 02.23
  
|''' Tex''' એ વ્હાઇટ મટીરીલ નું સક્રિય ટેક્સચર છે.અહિયાં ત્રણ પ્રકારનાટેક્સચર છે.
+
|''' Tex''' એ વ્હાઇટ મટીરીલ નું સક્રિય ટેક્સચર છે. અહિયાં ત્રણ પ્રકારના ટેક્સચર છે.
  
 
|-
 
|-
Line 140: Line 140:
 
| 02.38
 
| 02.38
  
|આ ટ્યુટોરીયલ'''Material textures'''જોશું.
+
|આ ટ્યુટોરીયલમાં આપણે '''Material textures'''જોશું.
  
 
|-
 
|-
Line 146: Line 146:
 
|02.42
 
|02.42
  
|'''World textures''' અને '''brush textures''' પછીના  ટ્યુટોરિયલ્સ માં આવરી લેશું.
+
|'''World textures''' અને '''brush textures''' પછીના  ટ્યુટોરિયલ્સ માં જોશું.
  
 
|-
 
|-
Line 152: Line 152:
 
| 02.49
 
| 02.49
  
| This is the આ '''texture slot box'''છે . મૂળભૂત રીતે, એક texture  સક્રિય મટીરીઅલ માટે સક્ષમ છે.તે ''''વાદળી'''''' માં પ્રકાશિત થયેલ છે .
+
| આ '''texture slot box'''છે . મૂળભૂત રીતે, એક texture  સક્રિય મટીરીઅલ માટે સક્ષમ છે. તે ''''વાદળી'''''' રંગમાં પ્રકાશિત થયેલ છે .
  
 
|-
 
|-
Line 158: Line 158:
 
| 03.00
 
| 03.00
  
|પ્રકાશિત કરેલ ટેક્સચર દૂર જમણે''' check box'''પર ડાબું ક્લિક કરો.હવે ટેક્સચર નિષ્ક્રિય થયેલ છે.
+
|પ્રકાશિત થયેલ ટેક્સચરની દુર જમણી બાજુ ''' check box'''પર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર નિષ્ક્રિય થયેલ છે.
  
 
|-
 
|-
Line 164: Line 164:
 
| 03.11
 
| 03.11
  
|''' check box'''પર ફરીથીડાબું ક્લિક આ ફરી સક્ષમ થાય છે. ચેક બૉક્સના  આગળ એક વર્ટીકલ સ્ક્રોલ બાર   છે.
+
|''' check box''' પર ફરીથી ડાબું ક્લિક કરો, આ ફરી સક્ષમ થાય છે. ચેક બૉક્સની આગળ એક વર્ટીકલ સ્ક્રોલ બાર છે.
  
 
|-
 
|-
Line 170: Line 170:
 
| 03.25
 
| 03.25
  
|'''vertical scroll'''પર  ડાબું ક્લિક કરી પકડી રાખીને તમારું માઉસ નીચે ખેચો.  
+
|'''vertical scroll''' પર  ડાબું ક્લિક કરી પકડી રાખો. તમારું માઉસ નીચે ખેચો.  
  
 
|-
 
|-
Line 176: Line 176:
 
| 03.32
 
| 03.32
  
|વર્તમાન મટીરીઅલ  માટે ઉપલબ્ધ હવે તમે બધા''''texture slots'''જોઈ શકો છો.
+
|વર્તમાન મટીરીઅલ  માટે ઉપલબ્ધ બધા ''''texture slots''' હવે તમે જોઈ શકો છો.
  
 
|-
 
|-
Line 182: Line 182:
 
| 03.38
 
| 03.38
  
|''' checkered square'''દરેક સ્લોટ ચેકડ સ્ક્વેર દ્વારા રજૂ થાય છે.
+
|દરેક સ્લોટ ''' checkered square''' દ્વારા રજૂ થાય છે.
  
 
|-
 
|-
Line 194: Line 194:
 
| 03.48
 
| 03.48
  
|'''અપ અને ડાઉન એરો''' ટેક્સચર સ્લોટ બોક્સમાં ટેક્સચરને ઉપર અને નીચે કરવા માટે વપરાય છે.
+
|'''up and down arrows''' ટેક્સચર સ્લોટ બોક્સમાં ટેક્સચરને ઉપર અને નીચે કરવા માટે વપરાય છે.
  
 
|-
 
|-
Line 200: Line 200:
 
| 03.56
 
| 03.56
  
| '''ડાઉન એરો ''''''પર ડાબું ક્લિક કરો.સક્રિય ટેક્સચર બીજા ટેક્સચર સ્લોટ પર જાય છે.
+
| ''down arrow '''''' પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર બીજા ટેક્સચર સ્લોટ પર જાય છે.
  
 
|-
 
|-
Line 206: Line 206:
 
| 04.06
 
| 04.06
  
|''' અપ એરો''પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર ફરી પહેલા ટેક્સચર સ્લોટ પર જાય છે
+
|'''up arrow'' પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર ફરી પહેલા ટેક્સચર સ્લોટ પર જાય છે.
  
 
|-
 
|-
Line 212: Line 212:
 
| 04.15
 
| 04.15
  
|''અપ અને ડાઉન એરો'''ના નીચે હજુ એક '''બ્લેક ડાઉન એરો''' છે.
+
|'''up અને down arrows''' ની નીચે હજુ એક '''black down arrow''' છે.
  
 
|-
 
|-
Line 218: Line 218:
 
| 04.20
 
| 04.20
  
| '''''બ્લેક ડાઉન એરો'''પર ડાબું ક્લિક કરો.મેનુ દ્રશ્યમાન થાય છે.
+
| '''''black down arrow''' પર ડાબું ક્લિક કરો. મેનુ દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
Line 224: Line 224:
 
| 04.26
 
| 04.26
  
|'''Copy Texture slot settings'''પર ડાબું ક્લિક કરો.
+
|'''Copy Texture slot settings''' પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 230: Line 230:
 
| 04.31
 
| 04.31
  
| Left click the '''second texture slot''' બોક્સ ની અંદર બીજા ટેક્સચર સ્લોટ પર ડાબું ક્લિક કરો.તે''''વાદળી'''''' માં પ્રકાશિત થયેલ છે.
+
| બોક્સમાં '''second texture slot''' બીજા ટેક્સચર સ્લોટ પર ડાબું ક્લિક કરો. તે '''વાદળી''' રંગમાં પ્રકાશિત થયેલ છે.
  
 
|-
 
|-
Line 236: Line 236:
 
| 04.40
 
| 04.40
  
|''બ્લેક ડાઉન એરો'''પર ફરી ડાબું ક્લિક કરો.
+
|'''black down arrow''' પર ફરી ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 242: Line 242:
 
| 04.45
 
| 04.45
  
|'''Paste Texture  slot settings'''પર ડાબું ક્લિક કરો.
+
|'''Paste Texture  slot settings''' પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 248: Line 248:
 
| 04.49
 
| 04.49
  
|પહેલા ટેક્સચર સેટિંગ ની જેમજ  બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે.
+
|પહેલા ટેક્સચર સેટિંગ ની સમાન જ, બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
Line 254: Line 254:
 
| 04.57
 
| 04.57
  
|ટેક્સચર નામ બાર જમણી બાજુ સ્લોટ બોક્સ નીચે ક્રોસ ચિન્હ પર ડાબું ક્લિક કરો.
+
|ટેક્સચર નેમ બારની જમણી બાજુ પર સ્લોટ બોક્સ નીચે ક્રોસ ચિન્હ પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 260: Line 260:
 
| 05.07
 
| 05.07
  
|બીજું ટેક્સચર નીકળી ગયું છે.સાથે સેટિંગ પણ જતી રહી છે.  
+
|બીજું ટેક્સચર રદ થયું છે. તેની સેટિંગ પણ રદ થઇ છે.  
  
 
|-
 
|-
Line 266: Line 266:
 
| 05.15
 
| 05.15
  
|નવું બટન પ્લસ ચિન્હ સાથે દ્રશ્યમાન થાય છે.
+
| પ્લસ ચિન્હ સાથે નવું બટન દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
Line 284: Line 284:
 
| 05.34
 
| 05.34
  
|નોંધ લો કેવી રીતે બીજા ટેક્સચરની ડાબી બાજુ ચેકડ સ્ક્વેર અલગ ઈમેજ માં બદલાઈ ગયેલ છે.
+
|નોંધ લો કેવી રીતે બીજા ટેક્સચરની ડાબી બાજુ પર આવેલ '''checkered square''' અલગ ઈમેજ માં બદલાઈ ગયેલ છે.
  
 
|-
 
|-
Line 290: Line 290:
 
|05.42
 
|05.42
  
|પ્રિવ્યુ વિન્ડો નીચે દ્રશ્યમાન થાય છે.તે સક્રિય ટેક્સચર નું પ્રિવ્યુ બતાવે છે.
+
|પ્રિવ્યુ વિન્ડો નીચે દ્રશ્યમાન થાય છે. તે સક્રિય ટેક્સચર નું પ્રિવ્યુ બતાવે છે.
  
 
|-
 
|-
Line 302: Line 302:
 
|05.53
 
|05.53
  
|સ્ટોલ બોક્સ નીચે texture'''Bold text''' નામ બાર પર ડાબું ક્લિક કરો.  
+
|સ્લોટ બોક્સ નીચે ''' texture name bar''' પર ડાબું ક્લિક કરો.  
  
 
|-
 
|-
Line 314: Line 314:
 
| 06.05
 
| 06.05
  
|નેમ બાર ની ડાબી બાજુ  ચેકડ સ્ક્વેર પર ડાબું ક્લિક કરો આ ટેક્સચર મેનુ છે.
+
|નેમ બાર ની ડાબી બાજુ પર આવેલ ''' checkered square''' પર ડાબું ક્લિક કરો. '''Texture menu''' છે.
  
 
|-
 
|-
Line 320: Line 320:
 
| 06.12
 
| 06.12
  
|સીન માં ઉપયોગી બધા ટેક્સચર  અહીં યાદી થયેલ છે.
+
|સીન માં વપરાયેલ બધા ટેક્સચર  અહીં યાદી થયેલ છે.
  
 
|-
 
|-
Line 326: Line 326:
 
| 06.18
 
| 06.18
  
|નામ બાર નીચે ટાઈપ બાર છે.મૂળભૂત રીતે બધાજ નવા ટેક્સચર '''clouds'''ટેક્સચર માં દેખાય છે.
+
|નેમ બાર નીચે '''ટાઈપ બાર''' છે. મૂળભૂત રીતે બધા જ નવા ટેક્સચર '''clouds''' ટેક્સચર દર્શાવે છે.
  
 
|-
 
|-
Line 332: Line 332:
 
|06.28
 
|06.28
  
|''' Clouds'''પર ડાબું ક્લિક કરો.આ ટાઈપ મેનુ છે.
+
|'''Clouds''' પર ડાબું ક્લિક કરો. આ '''ટાઈપ મેનુ''' છે.
  
 
|-
 
|-
Line 338: Line 338:
 
| 06.35
 
| 06.35
  
|અહીં બ્લેન્ડર દ્વારા આધારભૂત ટેક્સચર બધા પ્રકારની યાદી થયેલ છે. '''Wood, Voxel data, voronoi''', વગેરે.
+
|અહીં બ્લેન્ડર દ્વારા આધારભૂત દરેક પ્રકારના ટેક્સચર યાદી થયેલ છે. '''Wood, Voxel data, voronoi''' વગેરે.
  
 
|-
 
|-
Line 344: Line 344:
 
| 06.48
 
| 06.48
  
|'''Clouds texture'''.કોઈ પણ ટેક્સચર ને પસંદ કરવા માટે ફક્ત ડાબું ક્લિક કરો.હમણા માટે હું ''''Clouds'''ટેક્સચર માં રાખું છુ.
+
|કોઈ પણ ટેક્સચર ને પસંદ કરવા માટે તે ઉપર ફક્ત ડાબું ક્લિક કરો. હમણા માટે હું ''''Clouds''' ટેક્સચર રાખું છુ.
  
 
|-
 
|-
Line 350: Line 350:
 
| 06.58
 
| 06.58
  
|આ ટેક્સચર પ્રિવ્યુ વિન્ડો છે.અહી ત્રણ ડીસ્લ્પે વિકલ્પો છે.
+
|આ ટેક્સચર પ્રિવ્યુ વિન્ડો છે. અહી ત્રણ ડીસ્લ્પે વિકલ્પો છે.
  
 
|-
 
|-
Line 356: Line 356:
 
| 07.05
 
| 07.05
  
| '.મૂળભૂત રીતે ''Texture'''  ડિસ્પ્લે હમેશા પસંદિત હોય છે.
+
| મૂળભૂત રીતે ''Texture'''  ડિસ્પ્લે હમેશા પસંદિત હોય છે.
  
 
|-
 
|-
Line 362: Line 362:
 
| 07.10
 
| 07.10
  
|'''Material'''પર ડાબું ક્લિક કરો.આ મટીરીઅલ પર ટેક્સચરનું  પ્રિવ્યુ દેખાડે છે.
+
|'''Material''' પર ડાબું ક્લિક કરો. આ મટીરીઅલ પર ટેક્સચરનું  પ્રિવ્યુ દર્શાવે છે.
  
 
|-
 
|-
Line 368: Line 368:
 
| 07.19
 
| 07.19
  
|''' Both'''પર ડાબું ક્લિક કરો.જેવું કે નામ છે ,હવે ટેક્સચર અને મટીરીઅલ બંને  ડિસ્પ્લે  હવે આજુ  બાજુ દેખાય છે.ટેક્સચર
+
|''' Both'''પર ડાબું ક્લિક કરો. જેવું કે નામ સૂચવે છે ,હવે ટેક્સચર અને મટીરીઅલ બંને  ડિસ્પ્લે  હવે આજુ  બાજુ દેખાય છે.  
  
 
|-
 
|-
Line 374: Line 374:
 
| 07.30
 
| 07.30
  
|'''Show Alpha'''પર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર પારદર્શક બનેલ છે.
+
|'''Show Alpha''' પર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર પારદર્શક બનેલ છે.
  
 
|-
 
|-
Line 380: Line 380:
 
| 07.38
 
| 07.38
  
| આ કાચ અને પાણી જેવા મટીરીઅલ માટે વપરાય છે. હમણાં માટે અને બંદ કરો.
+
| આ કાચ અને પાણી જેવા મટીરીઅલ માટે વપરાય છે. હમણાં માટે તે બંદ કરો.
  
 
|-
 
|-
Line 386: Line 386:
 
|07.44
 
|07.44
  
|'''Show Alpha'''પર ફરીથી ડાબું ક્લિક કરો.
+
|'''Show Alpha''' પર ફરીથી ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 392: Line 392:
 
| 07.51
 
| 07.51
  
|ઇસાગ આગળની સેટિંગ છે ઇન્ફ્લુઅન્સ .
+
|આગળની સેટિંગ '''Influence''' છે.
  
 
|-
 
|-
Line 398: Line 398:
 
| 07.53
 
| 07.53
  
|અહી ઘણા વિકલ્પો છે જે ટેક્સચરને મટીરીઅલના ચાર ભાગ માં ઇન્ફ્લુઅન્સ કરવા મદદ કરે છે.
+
|અહી ઘણા વિકલ્પો છે જે ટેક્સચરને મટીરીઅલના ચાર ભાગ માં ઇન્ફ્લુઅન્સ કરવા માટે મદદ કરે છે.
  
 
|-
 
|-
Line 404: Line 404:
 
| 08.01
 
| 08.01
  
| '''Diffuse, Shading, Specular''' અને  '''Geometry'''.મૂળભૂત રીતે '''Diffuse'''ના અંદર '''Color'''  સક્ષમછે.
+
| '''Diffuse, Shading, Specular''' અને  '''Geometry'''. મૂળભૂત રીતે '''Diffuse''' હેઠળ '''Color'''  સક્ષમ છે.
  
 
|-
 
|-
Line 410: Line 410:
 
| 08.22
 
| 08.22
  
|'''color bar'''ની ડાબી બાજુએ ''checkbox''' પર ડાબું ક્લિક કરો હવે '''Color'''નિષ્ક્રિય છે.
+
|'''color bar'''ની ડાબી બાજુએ '''checkbox''' પર ડાબું ક્લિક કરો. હવે '''Color''' નિષ્ક્રિય છે.
  
 
|-
 
|-
Line 416: Line 416:
 
| 08.30
 
| 08.30
  
|ટેક્સચર કલર મટીરીઅલ ડીફ્યુસ કલર ને વધુ ઇન્ફ્લુઅન્સ નથી કરી રહ્યું.  
+
|ટેક્સચર કલર મટીરીઅલ ડીફ્યુસ કલર ને હવે ઇન્ફ્લુઅન્સ કરી રહ્યું નથી.  
  
 
|-
 
|-
Line 422: Line 422:
 
| 08.38
 
| 08.38
  
|'''Geometry'''પર જાઓ . '''Normal'''પાસે'''check box'''પર ડાબું ક્લિક કરો.
+
|'''Geometry'''પર જાઓ . '''Normal''' આગળ આવેલ '''check box''' પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 428: Line 428:
 
| 08.45
 
| 08.45
  
|હવે ''' Normal''' નું ટેક્સચર મટીરીઅલની જોમેટ્રીને ઇન્ફ્લુઅન્સ કરે છે.
+
|હવે ટેક્સચરનું ''' Normal''', મટીરીઅલની જોમેટ્રીને ઇન્ફ્લુઅન્સ કરે છે.
  
 
|-
 
|-
Line 440: Line 440:
 
| 08.57
 
| 08.57
  
|પ્રિવ્યુ સ્પેરમાં બધી જગ્યા એ વાદળ નાના બમ્પ્સના રૂપમાં ફેલાયલા છે.   
+
|પ્રિવ્યુ સ્પેરમાં બધી જગ્યા એ વાદળ નાના બમ્પ્સના રૂપમાં ફેલાયેલા છે.   
  
 
|-
 
|-
Line 446: Line 446:
 
| 09.06
 
| 09.06
  
|બ્લેન્ડ નિયત્રણ કરે છે કેવી રીતે ટેક્સચર મટીરીઅલ સાથે મળે છે.મૂળભૂત રીતે આ ''' MIX''' સુયોજિત છે.
+
|બ્લેન્ડ, ટેક્સચર મટીરીઅલ સાથે કેવી રીતે મળે છે તે નિયત્રણ કરે છે. મૂળભૂત રીતે આ ''' MIX''' થી સુયોજિત છે.
  
 
|-
 
|-
Line 452: Line 452:
 
| 09.15
 
| 09.15
  
| Left click''' Mix.''' પર ડાબું ક્લિક કરો આ મેનુ બ્લેન્ડર દ્વારા આધારભૂત બધા ટેક્સચર બ્લેન્ડ પ્રકારો ની યાદી આપે છે.
+
|''' Mix''' પર ડાબું ક્લિક કરો. આ મેનુ બ્લેન્ડર દ્વારા આધારભૂત બધા ટેક્સચર બ્લેન્ડ પ્રકારો ની યાદી આપે છે.
  
 
|-
 
|-
Line 458: Line 458:
 
| 09.25
 
| 09.25
  
| '''RGB to intensity'''ના અંદર તમ ગુલાબી રંગ નું બાર જુઓ છો? આ મૂળભૂત ટેક્સચર રંગ છે.
+
|શું તમે '''RGB to intensity''' હેઠળ ગુલાબી રંગ નું બાર જુઓ છો? આ મૂળભૂત ટેક્સચર રંગ છે.
  
 
|-
 
|-
Line 464: Line 464:
 
| 09.33
 
| 09.33
  
|હમણાં એ મટીરીઅલ રંગ ને ઇન્ફ્લુઅન્સ નથી કરતું કારણકે યાદ કરો આપણે '''color'''વિકલ્પ ને ઇન્ફ્લુઅન્સ અંદર નિષ્ક્રિય કર્યું છે.
+
|હમણાં એ મટીરીઅલ રંગ ને ઇન્ફ્લુઅન્સ નથી કરતું કારણકે યાદ કરો આપણે ઇન્ફ્લુઅન્સ હેઠળ '''color''' વિકલ્પ ને નિષ્ક્રિય કર્યું છે.
  
 
|-
 
|-
Line 470: Line 470:
 
|09.44
 
|09.44
  
|ગુલાબી રંગ પર ડાબું ક્લિક કરો .કલર મેનુ દ્રશ્યમાન થાય છે.
+
|ગુલાબી રંગ પર ડાબું ક્લિક કરો. કલર મેનુ દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
Line 482: Line 482:
 
| 09.53
 
| 09.53
  
|હમણાં માટે, આને ગુલાબીરંગ તરીકે રહેવા દો કારણ કે ટેક્સચર રંગ વાપરી નથી રહ્યા.
+
|હમણાં માટે, આને ગુલાબી રંગ તરીકે રહેવા દઈએ કારણ કે આપણે ટેક્સચર રંગ વાપરી  રહ્યા નથી.
  
 
|-
 
|-
Line 488: Line 488:
 
| 10.00
 
| 10.00
  
| '''Bump mapping''' નક્કી કરે છે કેવી રીતે ટેક્સચરનું સામાન્ય મટીરીઅલની જોમેટ્રી ને અસર કરે છે.
+
| '''Bump mapping''' નક્કી કરે છે કેવી રીતે ટેક્સચરનું સામાન્ય, મટીરીઅલની જોમેટ્રી ને અસર કરે છે.
  
 
|-
 
|-
Line 494: Line 494:
 
| 10.09
 
| 10.09
  
|'''Default'''એ બમ્પ મેપિંગની વર્તમાન પદ્ધતિછે.  
+
|'''Default''' એ બમ્પ મેપિંગની વર્તમાન પદ્ધતિ છે.  
  
 
|-
 
|-
Line 500: Line 500:
 
| 10.12
 
| 10.12
  
|'''Default'''પર ડાબું ક્લિક કરો. આ મેનુ બમ્પ મેપિંગની વિવિધ પદ્ધતિઓની યાદી આપે છે.
+
|'''Default''' પર ડાબું ક્લિક કરો. આ મેનુ બમ્પ મેપિંગની વિવિધ પદ્ધતિઓની યાદી આપે છે.
  
 
|-
 
|-
Line 512: Line 512:
 
| 10.34
 
| 10.34
  
|'''compatible''''પર ડાબું ક્લિક કરો.બમ્પ ઇન્ફ્લુઅન્સ વધે છે.
+
|'''compatible''''પર ડાબું ક્લિક કરો. બમ્પ ઇન્ફ્લુઅન્સ વધે છે.
  
 
|-
 
|-
Line 524: Line 524:
 
| 10.54
 
| 10.54
  
|  '''Greyscale'''ટેક્સચરને ગ્રેસ્કેલ મોડ માં દર્શાવે છે.
+
|  '''Greyscale''' ટેક્સચરને ગ્રેસ્કેલ મોડ માં દર્શાવે છે.
  
 
|-
 
|-
Line 530: Line 530:
 
| 10.59
 
| 10.59
  
|''' color'''પર ડાબું ક્લિક કરો.
+
|''' color''' પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 542: Line 542:
 
|11.12
 
|11.12
  
|પરંતુ રંગ મટીરીઅલ પર કોઈ અસર કરતો નથી.
+
|પરંતુ રંગનો મટીરીઅલ પર કોઈ અસર નથી.
  
 
|-
 
|-
Line 548: Line 548:
 
|11.16
 
|11.16
  
| '''Noise'''ક્લાઉડ '''texture'''નું વિકૃતિ નક્કી કરે છે..
+
| '''Noise''' ક્લાઉડ '''texture''' ની વિકૃતિ નક્કી કરે છે.
  
 
|-
 
|-
Line 560: Line 560:
 
| 11.25
 
| 11.25
  
| '''Hard'''પર ડાબું ક્લિક કરો.હવે પ્રિવ્યુ વિન્ડો ક્લાઉડ '''texture'''માં  સખત કાળી રૂપરેખા બતાવે છે.
+
| '''Hard''' પર ડાબું ક્લિક કરો. હવે પ્રિવ્યુ વિન્ડો ક્લાઉડ '''texture'''માં  સખત કાળી રૂપરેખા બતાવે છે.
  
 
|-
 
|-
Line 566: Line 566:
 
| 11.36
 
| 11.36
  
|એ જ સમયે, મટીરીઅલ પર બંપ ઊંડા બની ગયા છે. આ હાર્ડ નોઈસ છે.
+
|એ જ સમયે, મટીરીઅલ પર બમ્પ ઊંડા બની ગયા છે. આ હાર્ડ નોઈસ છે.
  
 
|-
 
|-
Line 572: Line 572:
 
| 11.47
 
| 11.47
  
|'''' Basis''' ક્લાઉડ '''texture'''માં અવાજનો આધાર અથવા સ્ત્રોત છે.
+
|'''' Basis''' ક્લાઉડ '''texture''' માં અવાજનો આધાર અથવા સ્ત્રોત છે.
  
 
|-
 
|-
Line 578: Line 578:
 
| 11.53
 
| 11.53
  
|'''Blender original'''પર ડાબું ક્લિક કરો અહી નોઈસ બેસ મેનુ છે.
+
|'''Blender original''' પર ડાબું ક્લિક કરો. અહી '''Noise basis menu''' છે.
  
 
|-
 
|-
Line 584: Line 584:
 
| 12.00
 
| 12.00
  
| આ બ્લેન્ડરમાં તમામ આધારભૂત નોઈસ બેસની યાદી બતાવે છે.
+
| આ બ્લેન્ડરમાં તમામ આધારભૂત નોઈસ બેસની યાદી બતાવે છે.
  
 
|-
 
|-
Line 590: Line 590:
 
| 12.05
 
| 12.05
  
|''' Voronoi crackle'''પર ડાબું ક્લિક કરો. તમે પ્રિવ્યુ વિન્ડોમાં ફેરફાર જોઈ શકો છો.
+
|''' Voronoi crackle''' પર ડાબું ક્લિક કરો. તમે પ્રિવ્યુ વિન્ડોમાં ફેરફાર જોઈ શકો છો.
  
 
|-
 
|-
Line 596: Line 596:
 
| 12.14
 
| 12.14
  
|તો નોઇઝ બેસિસ  ક્લાઉડ ''''''texture''' પર કેવી રીતે અસર કરે છે.
+
|તો આ રીતે નોઇઝ બેસિસ  ક્લાઉડ ''''''texture''' પર અસર કરે છે.
  
 
|-
 
|-
Line 602: Line 602:
 
| 12.21
 
| 12.21
  
| '''Size, Nabla''' અને  ''''''depth''' ક્લાઉડ '''''''texture'''માં અવાજના લક્ષણો નિયંત્રિત કરે છે.
+
| '''Size, Nabla''' અને  ''''''depth''', ક્લાઉડ '''''''texture'''માં અવાજના લક્ષણો નિયંત્રિત કરે છે.
  
 
|-
 
|-
Line 608: Line 608:
 
| 12.33
 
| 12.33
  
|પ્રોપર્ટીઝ પેનલના  ટોચની   પંક્તિ પર   છેલ્લા બે આઇકો '''Particles''' અને  '''Physics'''. છે
+
|પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર છેલ્લા બે આઇકો '''Particles''' અને  '''Physics''' છે
  
 
|-
 
|-
Line 614: Line 614:
 
| 12.42
 
| 12.42
  
|આ વધુ એડવાન્સ ટ્યુટોરિયલ્સ માં આવરી લેવામાં આવશે જયારે આપણે '''Particles''' અને  '''Physics'''ને આપના એનીમેશન માં ઉપયોગ કરીશું.  
+
|આ વધુ એડવાન્સ ટ્યુટોરિયલ્સ માં જોશું જયારે આપણે '''Particles''' અને  '''Physics'''ને આપણા એનીમેશન માં ઉપયોગ કરીશું.  
  
 
|-
 
|-
Line 620: Line 620:
 
| 12.50
 
| 12.50
  
|3D વ્યુ માં જાઓ  
+
|3D વ્યુ પર જાઓ  
  
 
|-
 
|-
Line 626: Line 626:
 
| 12.53
 
| 12.53
  
|Lamp પર ડાબું ક્લિક કરો.
+
|Lamp પસંદ કરવા માટે તે પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 632: Line 632:
 
| 12.59
 
| 12.59
  
|નોંધ લો કેવી રીતે  પ્રોપર્ટીઝ પેનલના ટોચ પંક્તિ પર આઇકોન બદલાય ગયેલ છે.
+
|નોંધ લો પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે.
  
 
|-
 
|-
Line 638: Line 638:
 
| 13.05
 
| 13.05
  
|કેટલાક આઇકોન બદલાયી ગયા છે તો અમુક હટી ગયા છે.
+
|કેટલાક આઇકોન બદલાયી ગયા છે તો અમુક રદ થયા છે.
  
 
|-
 
|-
Line 650: Line 650:
 
| 13.13
 
| 13.13
  
| તમે જોઈ શકો છો ફરી કેવી રીતે પ્રોપર્ટીઝ પેનલના ટોચ પંક્તિ પર આઇકોન બદલાય ગયેલ છે.
+
| તમે ફરી જોઈ શકો છો  પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે.
  
 
|-
 
|-
Line 662: Line 662:
 
| 13.29
 
| 13.29
  
|તો અહી પ્રોપર્ટીઝ વિન્ડો પર આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
+
|પ્રોપર્ટીઝ વિન્ડો પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
Line 668: Line 668:
 
| 13.34
 
| 13.34
  
| હવે, આગળ વધો અને નવી બ્લેન્ડ ફાઈલ બનાવો
+
| હવે, આગળ વધો અને નવી ફાઈલ બનાવો
  
 
|-
 
|-
Line 674: Line 674:
 
| 13.39
 
| 13.39
  
|ક્યુબ માં ક્લાઉડ ટેક્સચર ઉમેરો અને'''Size''' '''Nabla''' અને '''Depth'''ના સાથે પ્રયોગ કરો.
+
|ક્યુબ માં ક્લાઉડ ટેક્સચર ઉમેરો અને ક્લાઉડ નોઈસની '''Size''' '''Nabla''' અને '''Depth''' સાથે પ્રયોગ કરો.
  
 
|-
 
|-

Revision as of 12:32, 12 July 2013

'Visual Cue Narration
00.04 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે.
00.15 આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે, જ્યોતિ સોલંકી.
00.28 આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે?
00.33 પ્રોપર્ટીઝ વિન્ડોમાંTexture panel શું છે.
00.38 પ્રોપર્ટીઝ વિન્ડોની Texture panel ની વિવિધ સેટિંગ્સ શું છે?
00.45 હું માનું છુ કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે.
00.50 જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો
00.58 પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે.
01.04 પ્રોપર્ટીઝ વિન્ડોનની પ્રથમ થોડી પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી.
01.11 ચાલો પ્રોપર્ટીઝ વિંડોમાં આગળની પેનલ જોઈએ.
01.14 પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે પ્રોપર્ટીઝ વિન્ડોનું માપ બદલવું પડશે.
01.21 પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધાર પર ડાબું ક્લિક કરો. પકડી રાખો અને ડાબી બાજુએ ખેચો.
01.29 આપણે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો હવે વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે.
01.34 બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender જુઓ
01.45 પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ.
01:48 પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર 'Checkered Square આઇકોન પર ડાબું ક્લિક કરો.
01.55 Texture પેનલ છે. અહીં આપણે સક્રિય ઑબ્જેક્ટના સક્રિય મટીરીઅલમાં Texture ઉમેરી શકીએ છે.
02.04 ટેક્સચર આઇકોન ની નીચે, આપણે એક લીન્ક પ્રદર્શિત થતી જોઈ શકીએ છે. Cube White Tex.
02.14 આનો અર્થ એ છે કે ક્યુબ એ સક્રિય ઑબ્જેક્ટ છે. White એ ક્યુબનું સક્રિય મટીરીઅલ છે.
02.23 Tex એ વ્હાઇટ મટીરીલ નું સક્રિય ટેક્સચર છે. અહિયાં ત્રણ પ્રકારના ટેક્સચર છે.
02.32 Material Textures. World Textures. અને Brush Textures.
02.38 આ ટ્યુટોરીયલમાં આપણે Material texturesજોશું.
02.42 World textures અને brush textures પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું.
02.49 texture slot boxછે . મૂળભૂત રીતે, એક texture સક્રિય મટીરીઅલ માટે સક્ષમ છે. તે 'વાદળી' રંગમાં પ્રકાશિત થયેલ છે .
03.00 પ્રકાશિત થયેલ ટેક્સચરની દુર જમણી બાજુ check boxપર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર નિષ્ક્રિય થયેલ છે.
03.11 check box પર ફરીથી ડાબું ક્લિક કરો, આ ફરી સક્ષમ થાય છે. ચેક બૉક્સની આગળ એક વર્ટીકલ સ્ક્રોલ બાર છે.
03.25 vertical scroll પર ડાબું ક્લિક કરી પકડી રાખો. તમારું માઉસ નીચે ખેચો.
03.32 વર્તમાન મટીરીઅલ માટે ઉપલબ્ધ બધા 'texture slots હવે તમે જોઈ શકો છો.
03.38 દરેક સ્લોટ checkered square દ્વારા રજૂ થાય છે.
03.44 સક્રિય ટેક્સચર પર પાછા જાઓ.
03.48 up and down arrows ટેક્સચર સ્લોટ બોક્સમાં ટેક્સચરને ઉપર અને નીચે કરવા માટે વપરાય છે.
03.56 down arrow ' પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર બીજા ટેક્સચર સ્લોટ પર જાય છે.
04.06 'up arrow પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર ફરી પહેલા ટેક્સચર સ્લોટ પર જાય છે.
04.15 up અને down arrows ની નીચે હજુ એક black down arrow છે.
04.20 black down arrow પર ડાબું ક્લિક કરો. મેનુ દ્રશ્યમાન થાય છે.
04.26 Copy Texture slot settings પર ડાબું ક્લિક કરો.
04.31 બોક્સમાં second texture slot બીજા ટેક્સચર સ્લોટ પર ડાબું ક્લિક કરો. તે વાદળી રંગમાં પ્રકાશિત થયેલ છે.
04.40 black down arrow પર ફરી ડાબું ક્લિક કરો.
04.45 Paste Texture slot settings પર ડાબું ક્લિક કરો.
04.49 પહેલા ટેક્સચર સેટિંગ ની સમાન જ, બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે.
04.57 ટેક્સચર નેમ બારની જમણી બાજુ પર સ્લોટ બોક્સ નીચે ક્રોસ ચિન્હ પર ડાબું ક્લિક કરો.
05.07 બીજું ટેક્સચર રદ થયું છે. તેની સેટિંગ પણ રદ થઇ છે.
05.15 પ્લસ ચિન્હ સાથે નવું બટન દ્રશ્યમાન થાય છે.
05.20 નવા બટન પર ડાબું ક્લિક કરો. બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે.
05.29 તો નવું ટેક્સચર ઉમેરવાનો આ બીજો માર્ગ છે.
05.34 નોંધ લો કેવી રીતે બીજા ટેક્સચરની ડાબી બાજુ પર આવેલ checkered square અલગ ઈમેજ માં બદલાઈ ગયેલ છે.
05.42 પ્રિવ્યુ વિન્ડો નીચે દ્રશ્યમાન થાય છે. તે સક્રિય ટેક્સચર નું પ્રિવ્યુ બતાવે છે.
05.49 ચાલો ટેક્સચરનું નામ બદલીએ.
05.53 સ્લોટ બોક્સ નીચે texture name bar પર ડાબું ક્લિક કરો.
05.57 તમારા કીબોર્ડ પર Bump'ટાઈપ કરો અને enter દબાવો.
06.05 નેમ બાર ની ડાબી બાજુ પર આવેલ checkered square પર ડાબું ક્લિક કરો. આ Texture menu છે.
06.12 સીન માં વપરાયેલ બધા ટેક્સચર અહીં યાદી થયેલ છે.
06.18 નેમ બાર નીચે ટાઈપ બાર છે. મૂળભૂત રીતે બધા જ નવા ટેક્સચર clouds ટેક્સચર દર્શાવે છે.
06.28 Clouds પર ડાબું ક્લિક કરો. આ ટાઈપ મેનુ છે.
06.35 અહીં બ્લેન્ડર દ્વારા આધારભૂત દરેક પ્રકારના ટેક્સચર યાદી થયેલ છે. Wood, Voxel data, voronoi વગેરે.
06.48 કોઈ પણ ટેક્સચર ને પસંદ કરવા માટે તે ઉપર ફક્ત ડાબું ક્લિક કરો. હમણા માટે હું 'Clouds ટેક્સચર રાખું છુ.
06.58 આ ટેક્સચર પ્રિવ્યુ વિન્ડો છે. અહી ત્રણ ડીસ્લ્પે વિકલ્પો છે.
07.05 મૂળભૂત રીતે Texture' ડિસ્પ્લે હમેશા પસંદિત હોય છે.
07.10 Material પર ડાબું ક્લિક કરો. આ મટીરીઅલ પર ટેક્સચરનું પ્રિવ્યુ દર્શાવે છે.
07.19 Bothપર ડાબું ક્લિક કરો. જેવું કે નામ સૂચવે છે ,હવે ટેક્સચર અને મટીરીઅલ બંને ડિસ્પ્લે હવે આજુ બાજુ દેખાય છે.
07.30 Show Alpha પર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર પારદર્શક બનેલ છે.
07.38 આ કાચ અને પાણી જેવા મટીરીઅલ માટે વપરાય છે. હમણાં માટે તે બંદ કરો.
07.44 Show Alpha પર ફરીથી ડાબું ક્લિક કરો.
07.51 આગળની સેટિંગ Influence છે.
07.53 અહી ઘણા વિકલ્પો છે જે ટેક્સચરને મટીરીઅલના ચાર ભાગ માં ઇન્ફ્લુઅન્સ કરવા માટે મદદ કરે છે.
08.01 Diffuse, Shading, Specular અને Geometry. મૂળભૂત રીતે Diffuse હેઠળ Color સક્ષમ છે.
08.22 color barની ડાબી બાજુએ checkbox પર ડાબું ક્લિક કરો. હવે Color નિષ્ક્રિય છે.
08.30 ટેક્સચર કલર મટીરીઅલ ડીફ્યુસ કલર ને હવે ઇન્ફ્લુઅન્સ કરી રહ્યું નથી.
08.38 Geometryપર જાઓ . Normal આગળ આવેલ check box પર ડાબું ક્લિક કરો.
08.45 હવે ટેક્સચરનું Normal, મટીરીઅલની જોમેટ્રીને ઇન્ફ્લુઅન્સ કરે છે.
08.50 તમે પ્રિવ્યુ વિન્ડોમાં પરિણામ જોઈ શકો છો.
08.57 પ્રિવ્યુ સ્પેરમાં બધી જગ્યા એ વાદળ નાના બમ્પ્સના રૂપમાં ફેલાયેલા છે.
09.06 બ્લેન્ડ, ટેક્સચર મટીરીઅલ સાથે કેવી રીતે મળે છે તે નિયત્રણ કરે છે. મૂળભૂત રીતે આ MIX થી સુયોજિત છે.
09.15 Mix પર ડાબું ક્લિક કરો. આ મેનુ બ્લેન્ડર દ્વારા આધારભૂત બધા ટેક્સચર બ્લેન્ડ પ્રકારો ની યાદી આપે છે.
09.25 શું તમે RGB to intensity હેઠળ ગુલાબી રંગ નું બાર જુઓ છો? આ મૂળભૂત ટેક્સચર રંગ છે.
09.33 હમણાં એ મટીરીઅલ રંગ ને ઇન્ફ્લુઅન્સ નથી કરતું કારણકે યાદ કરો આપણે ઇન્ફ્લુઅન્સ હેઠળ color વિકલ્પ ને નિષ્ક્રિય કર્યું છે.
09.44 ગુલાબી રંગ પર ડાબું ક્લિક કરો. કલર મેનુ દ્રશ્યમાન થાય છે.
09.48 અહીં આપણે ટેક્સચર માટે કોઈપણ રંગ પસંદ કરી શકિયે છે.
09.53 હમણાં માટે, આને ગુલાબી રંગ તરીકે રહેવા દઈએ કારણ કે આપણે ટેક્સચર રંગ વાપરી રહ્યા નથી.
10.00 Bump mapping નક્કી કરે છે કેવી રીતે ટેક્સચરનું સામાન્ય, મટીરીઅલની જોમેટ્રી ને અસર કરે છે.
10.09 Default એ બમ્પ મેપિંગની વર્તમાન પદ્ધતિ છે.
10.12 Default પર ડાબું ક્લિક કરો. આ મેનુ બમ્પ મેપિંગની વિવિધ પદ્ધતિઓની યાદી આપે છે.
10.19 Best quality, default, compatible અને original.
10.34 compatible'પર ડાબું ક્લિક કરો. બમ્પ ઇન્ફ્લુઅન્સ વધે છે.
10.46 આગળ ની સેટિંગ Cloudsછે. અહીં Cloudsટેક્સચર માટે વિવિધ વિકલ્પો છે.
10.54 Greyscale ટેક્સચરને ગ્રેસ્કેલ મોડ માં દર્શાવે છે.
10.59 color પર ડાબું ક્લિક કરો.
11.09 હવે પ્રિવ્યુ વિંડોમાં ટેક્સચર મિશ્ર રંગોમાં પ્રદર્શિત થાય છે.
11.12 પરંતુ રંગનો મટીરીઅલ પર કોઈ અસર નથી.
11.16 Noise ક્લાઉડ texture ની વિકૃતિ નક્કી કરે છે.
11.21 Soft noise એ મૂળભૂત વિકૃતિ છે.
11.25 Hard પર ડાબું ક્લિક કરો. હવે પ્રિવ્યુ વિન્ડો ક્લાઉડ textureમાં સખત કાળી રૂપરેખા બતાવે છે.
11.36 એ જ સમયે, મટીરીઅલ પર બમ્પ ઊંડા બની ગયા છે. આ હાર્ડ નોઈસ છે.
11.47 ' Basis ક્લાઉડ texture માં અવાજનો આધાર અથવા સ્ત્રોત છે.
11.53 Blender original પર ડાબું ક્લિક કરો. અહી Noise basis menu છે.
12.00 આ બ્લેન્ડરમાં તમામ આધારભૂત નોઈસ બેસની યાદી બતાવે છે.
12.05 Voronoi crackle પર ડાબું ક્લિક કરો. તમે પ્રિવ્યુ વિન્ડોમાં ફેરફાર જોઈ શકો છો.
12.14 તો આ રીતે નોઇઝ બેસિસ ક્લાઉડ 'texture પર અસર કરે છે.
12.21 Size, Nabla અને 'depth, ક્લાઉડ ''textureમાં અવાજના લક્ષણો નિયંત્રિત કરે છે.
12.33 પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર છેલ્લા બે આઇકો Particles અને Physics છે
12.42 આ વધુ એડવાન્સ ટ્યુટોરિયલ્સ માં જોશું જયારે આપણે Particles અને Physicsને આપણા એનીમેશન માં ઉપયોગ કરીશું.
12.50 3D વ્યુ પર જાઓ
12.53 Lamp પસંદ કરવા માટે તે પર ડાબું ક્લિક કરો.
12.59 નોંધ લો પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે.
13.05 કેટલાક આઇકોન બદલાયી ગયા છે તો અમુક રદ થયા છે.
13.10 3D વ્યુ માંCameraપર ડાબું ક્લિક કરો.
13.13 તમે ફરી જોઈ શકો છો પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે.
13.19 આનો અર્થ એ થાય છે કે પ્રોપર્ટીઝ વિંડોમાં ટૂલ્સ ગતિશીલ છે અને 3D વ્યુ માં સક્રિય ઑબ્જેક્ટના પ્રકાર પર નિર્ભર છે.
13.29 પ્રોપર્ટીઝ વિન્ડો પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
13.34 હવે, આગળ વધો અને નવી ફાઈલ બનાવો
13.39 ક્યુબ માં ક્લાઉડ ટેક્સચર ઉમેરો અને ક્લાઉડ નોઈસની Size Nabla અને Depth સાથે પ્રયોગ કરો.
13.49 આ પ્રોજેક્ટ આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
13.58 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
14.19 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ
14.21 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે
14. 25 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
14.31 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
14.36 જોડાવા બદ્દલ આભાર
14.38 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Ranjana