Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-5/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 93: Line 93:
 
| 01.34
 
| 01.34
  
| બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારા ટ્યુટોરીયલ How to Change Window Types in Blender ને જુઓ
+
| બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender ને જુઓ
  
 
|-
 
|-

Revision as of 10:22, 28 June 2013

'Visual Cue Narration
00.04 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે.
00.15 આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે જ્યોતિ સોલંકી.
00.28 આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે?
00.33 પ્રોપર્ટીઝ વિન્ડોમાંTexture panel શું છે.
00.38 પ્રોપર્ટીઝ વિન્ડોના Texture panelની વિવિધ સેટિંગ્સ શું છે?
00.45 હું એવું માનું છુ તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે.
00.50 જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો
00.58 પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે
01.04 પ્રોપર્ટીઝ વિન્ડોના પહેલાના થોડા પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી.
01.11 પ્રોપર્ટીઝ વિંડોમાં આગળના પેનલ જોઈએ.
01.14 પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે આપણા પ્રોપર્ટીઝ વિન્ડોનોમાપ બદલવો જ પડશે.
01.21 પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધારને ડાબું ક્લિક કરો.પકડો અને ડાબી બાજુએ ખેચો.
01.29 આપણે હવે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે.
01.34 બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender ને જુઓ
01.45 પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચ હરોળ પર જાઓ.
01:48 પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચ હરોળ પર 'Checkered Squareઆઇકોન પર ડાબું ક્લિક કરો.
01.55 Texture પેનલ છે. અહિયાં આપણે સક્રિય ઑબ્જેક્ટના સક્રિય મટીરીઅલમાં આપણે 'Texture ઉમેરી શકીએ છે.
02.04 માત્ર ટેક્સચર આઇકોન નીચે, આપણે લીન્ક પ્રદર્શિત થતી જોઈ શકીએ છે. Cube White Tex.
02.14 આનો અર્થ એ છે કે ક્યુબએ સક્રિય ઑબ્જેક્ટ છે. White એ ક્યુબ સક્રિય મટીરીઅલ છે.
02.23 Tex એ વ્હાઇટ મટીરીલ નું સક્રિય ટેક્સચર છે.અહિયાં ત્રણ પ્રકારનાટેક્સચર છે.
02.32 Material Textures. World Textures. અને Brush Textures.
02.38 આ ટ્યુટોરીયલMaterial texturesજોશું.
02.42 World textures અને brush textures પછીના ટ્યુટોરિયલ્સ માં આવરી લેશું.
02.49 This is the આ texture slot boxછે . મૂળભૂત રીતે, એક texture સક્રિય મટીરીઅલ માટે સક્ષમ છે.તે 'વાદળી' માં પ્રકાશિત થયેલ છે .
03.00 પ્રકાશિત કરેલ ટેક્સચર દૂર જમણે check boxપર ડાબું ક્લિક કરો.હવે ટેક્સચર નિષ્ક્રિય થયેલ છે.
03.11 check boxપર ફરીથીડાબું ક્લિક આ ફરી સક્ષમ થાય છે. ચેક બૉક્સના આગળ એક વર્ટીકલ સ્ક્રોલ બાર છે.
03.25 vertical scrollપર ડાબું ક્લિક કરી પકડી રાખીને તમારું માઉસ નીચે ખેચો.
03.32 વર્તમાન મટીરીઅલ માટે ઉપલબ્ધ હવે તમે બધા'texture slotsજોઈ શકો છો.
03.38 checkered squareદરેક સ્લોટ ચેકડ સ્ક્વેર દ્વારા રજૂ થાય છે.
03.44 સક્રિય ટેક્સચર પર પાછા જાઓ.
03.48 અપ અને ડાઉન એરો ટેક્સચર સ્લોટ બોક્સમાં ટેક્સચરને ઉપર અને નીચે કરવા માટે વપરાય છે.
03.56 ડાઉન એરો 'પર ડાબું ક્લિક કરો.સક્રિય ટેક્સચર બીજા ટેક્સચર સ્લોટ પર જાય છે.
04.06 ' અપ એરોપર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર ફરી પહેલા ટેક્સચર સ્લોટ પર જાય છે
04.15 અપ અને ડાઉન એરો'ના નીચે હજુ એક બ્લેક ડાઉન એરો છે.
04.20 બ્લેક ડાઉન એરોપર ડાબું ક્લિક કરો.મેનુ દ્રશ્યમાન થાય છે.
04.26 Copy Texture slot settingsપર ડાબું ક્લિક કરો.
04.31 Left click the second texture slot બોક્સ ની અંદર બીજા ટેક્સચર સ્લોટ પર ડાબું ક્લિક કરો.તે'વાદળી' માં પ્રકાશિત થયેલ છે.
04.40 બ્લેક ડાઉન એરો'પર ફરી ડાબું ક્લિક કરો.
04.45 Paste Texture slot settingsપર ડાબું ક્લિક કરો.
04.49 પહેલા ટેક્સચર સેટિંગ ની જેમજ બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે.
04.57 ટેક્સચર નામ બાર જમણી બાજુ સ્લોટ બોક્સ નીચે ક્રોસ ચિન્હ પર ડાબું ક્લિક કરો.
05.07 બીજું ટેક્સચર નીકળી ગયું છે.સાથે સેટિંગ પણ જતી રહી છે.
05.15 નવું બટન પ્લસ ચિન્હ સાથે દ્રશ્યમાન થાય છે.
05.20 નવા બટન પર ડાબું ક્લિક કરો. બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે.
05.29 તો નવું ટેક્સચર ઉમેરવાનો આ બીજો માર્ગ છે.
05.34 નોંધ લો કેવી રીતે બીજા ટેક્સચરની ડાબી બાજુ ચેકડ સ્ક્વેર અલગ ઈમેજ માં બદલાઈ ગયેલ છે.
05.42 પ્રિવ્યુ વિન્ડો નીચે દ્રશ્યમાન થાય છે.તે સક્રિય ટેક્સચર નું પ્રિવ્યુ બતાવે છે.
05.49 ચાલો ટેક્સચરનું નામ બદલીએ.
05.53 સ્ટોલ બોક્સ નીચે textureBold text નામ બાર પર ડાબું ક્લિક કરો.
05.57 તમારા કીબોર્ડ પર Bump'ટાઈપ કરો અને enter દબાવો.
06.05 નેમ બાર ની ડાબી બાજુ ચેકડ સ્ક્વેર પર ડાબું ક્લિક કરો આ ટેક્સચર મેનુ છે.
06.12 સીન માં ઉપયોગી બધા ટેક્સચર અહીં યાદી થયેલ છે.
06.18 નામ બાર નીચે ટાઈપ બાર છે.મૂળભૂત રીતે બધાજ નવા ટેક્સચર cloudsટેક્સચર માં દેખાય છે.
06.28 Cloudsપર ડાબું ક્લિક કરો.આ ટાઈપ મેનુ છે.
06.35 અહીં બ્લેન્ડર દ્વારા આધારભૂત ટેક્સચર બધા પ્રકારની યાદી થયેલ છે. Wood, Voxel data, voronoi, વગેરે.
06.48 Clouds texture.કોઈ પણ ટેક્સચર ને પસંદ કરવા માટે ફક્ત ડાબું ક્લિક કરો.હમણા માટે હું 'Cloudsટેક્સચર માં રાખું છુ.
06.58 આ ટેક્સચર પ્રિવ્યુ વિન્ડો છે.અહી ત્રણ ડીસ્લ્પે વિકલ્પો છે.
07.05 '.મૂળભૂત રીતે Texture' ડિસ્પ્લે હમેશા પસંદિત હોય છે.
07.10 Materialપર ડાબું ક્લિક કરો.આ મટીરીઅલ પર ટેક્સચરનું પ્રિવ્યુ દેખાડે છે.
07.19 Bothપર ડાબું ક્લિક કરો.જેવું કે નામ છે ,હવે ટેક્સચર અને મટીરીઅલ બંને ડિસ્પ્લે હવે આજુ બાજુ દેખાય છે.ટેક્સચર
07.30 Show Alphaપર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર એ પારદર્શક બનેલ છે.
07.38 આ કાચ અને પાણી જેવા મટીરીઅલ માટે વપરાય છે. હમણાં માટે અને બંદ કરો.
07.44 Show Alphaપર ફરીથી ડાબું ક્લિક કરો.
07.51 ઇસાગ આગળની સેટિંગ છે ઇન્ફ્લુઅન્સ .
07.53 અહી ઘણા વિકલ્પો છે જે ટેક્સચરને મટીરીઅલના ચાર ભાગ માં ઇન્ફ્લુઅન્સ કરવા મદદ કરે છે.
08.01 Diffuse, Shading, Specular અને Geometry.મૂળભૂત રીતે Diffuseના અંદર Color સક્ષમછે.
08.22 'color barની ડાબી બાજુએ checkbox પર ડાબું ક્લિક કરો હવે Colorનિષ્ક્રિય છે.
08.30 ટેક્સચર કલર મટીરીઅલ ડીફ્યુસ કલર ને વધુ ઇન્ફ્લુઅન્સ નથી કરી રહ્યું.
08.38 Geometryપર જાઓ . Normalપાસેcheck boxપર ડાબું ક્લિક કરો.
08.45 હવે Normal નું ટેક્સચર મટીરીઅલની જોમેટ્રીને ઇન્ફ્લુઅન્સ કરે છે.
08.50 તમે પ્રિવ્યુ વિન્ડોમાં પરિણામ જોઈ શકો છો.
08.57 પ્રિવ્યુ સ્પેરમાં બધી જગ્યા એ વાદળ નાના બમ્પ્સના રૂપમાં ફેલાયલા છે.
09.06 બ્લેન્ડ નિયત્રણ કરે છે કેવી રીતે ટેક્સચર મટીરીઅલ સાથે મળે છે.મૂળભૂત રીતે આ MIX સુયોજિત છે.
09.15 Left click Mix. પર ડાબું ક્લિક કરો આ મેનુ બ્લેન્ડર દ્વારા આધારભૂત બધા ટેક્સચર બ્લેન્ડ પ્રકારો ની યાદી આપે છે.
09.25 RGB to intensityના અંદર તમ ગુલાબી રંગ નું બાર જુઓ છો? આ મૂળભૂત ટેક્સચર રંગ છે.
09.33 હમણાં એ મટીરીઅલ રંગ ને ઇન્ફ્લુઅન્સ નથી કરતું કારણકે યાદ કરો આપણે colorવિકલ્પ ને ઇન્ફ્લુઅન્સ અંદર નિષ્ક્રિય કર્યું છે.
09.44 ગુલાબી રંગ પર ડાબું ક્લિક કરો .કલર મેનુ દ્રશ્યમાન થાય છે.
09.48 અહીં આપણે ટેક્સચર માટે કોઈપણ રંગ પસંદ કરી શકિયે છે.
09.53 હમણાં માટે, આને ગુલાબીરંગ તરીકે રહેવા દો કારણ કે ટેક્સચર રંગ વાપરી નથી રહ્યા.
10.00 Bump mapping નક્કી કરે છે કેવી રીતે ટેક્સચરનું સામાન્ય મટીરીઅલની જોમેટ્રી ને અસર કરે છે.
10.09 Defaultએ બમ્પ મેપિંગની વર્તમાન પદ્ધતિછે.
10.12 Defaultપર ડાબું ક્લિક કરો. આ મેનુ બમ્પ મેપિંગની વિવિધ પદ્ધતિઓની યાદી આપે છે.
10.19 Best quality, default, compatible અને original.
10.34 compatible'પર ડાબું ક્લિક કરો.બમ્પ ઇન્ફ્લુઅન્સ વધે છે.
10.46 આગળ ની સેટિંગ Cloudsછે. અહીં Cloudsટેક્સચર માટે વિવિધ વિકલ્પો છે.
10.54 Greyscaleટેક્સચરને ગ્રેસ્કેલ મોડ માં દર્શાવે છે.
10.59 colorપર ડાબું ક્લિક કરો.
11.09 હવે પ્રિવ્યુ વિંડોમાં ટેક્સચર મિશ્ર રંગોમાં પ્રદર્શિત થાય છે.
11.12 પરંતુ રંગ મટીરીઅલ પર કોઈ અસર કરતો નથી.
11.16 Noiseક્લાઉડ textureનું વિકૃતિ નક્કી કરે છે..
11.21 Soft noise એ મૂળભૂત વિકૃતિ છે.
11.25 Hardપર ડાબું ક્લિક કરો.હવે પ્રિવ્યુ વિન્ડો ક્લાઉડ textureમાં સખત કાળી રૂપરેખા બતાવે છે.
11.36 એ જ સમયે, મટીરીઅલ પર બંપ ઊંડા બની ગયા છે. આ હાર્ડ નોઈસ છે.
11.47 ' Basis ક્લાઉડ textureમાં અવાજનો આધાર અથવા સ્ત્રોત છે.
11.53 Blender originalપર ડાબું ક્લિક કરો અહી નોઈસ બેસ મેનુ છે.
12.00 આ બ્લેન્ડરમાં તમામ આધારભૂત નોઈસ બેસની યાદી બતાવે છે.
12.05 Voronoi crackleપર ડાબું ક્લિક કરો. તમે પ્રિવ્યુ વિન્ડોમાં ફેરફાર જોઈ શકો છો.
12.14 તો નોઇઝ બેસિસ ક્લાઉડ 'texture પર કેવી રીતે અસર કરે છે.
12.21 Size, Nabla અને 'depth ક્લાઉડ ''textureમાં અવાજના લક્ષણો નિયંત્રિત કરે છે.
12.33 પ્રોપર્ટીઝ પેનલના ટોચની પંક્તિ પર છેલ્લા બે આઇકો Particles અને Physics. છે
12.42 આ વધુ એડવાન્સ ટ્યુટોરિયલ્સ માં આવરી લેવામાં આવશે જયારે આપણે Particles અને Physicsને આપના એનીમેશન માં ઉપયોગ કરીશું.
12.50 3D વ્યુ માં જાઓ
12.53 Lamp પર ડાબું ક્લિક કરો.
12.59 નોંધ લો કેવી રીતે પ્રોપર્ટીઝ પેનલના ટોચ પંક્તિ પર આઇકોન બદલાય ગયેલ છે.
13.05 કેટલાક આઇકોન બદલાયી ગયા છે તો અમુક હટી ગયા છે.
13.10 3D વ્યુ માંCameraપર ડાબું ક્લિક કરો.
13.13 તમે જોઈ શકો છો ફરી કેવી રીતે પ્રોપર્ટીઝ પેનલના ટોચ પંક્તિ પર આઇકોન બદલાય ગયેલ છે.
13.19 આનો અર્થ એ થાય છે કે પ્રોપર્ટીઝ વિંડોમાં ટૂલ્સ ગતિશીલ છે અને 3D વ્યુ માં સક્રિય ઑબ્જેક્ટના પ્રકાર પર નિર્ભર છે.
13.29 તો અહી પ્રોપર્ટીઝ વિન્ડો પર આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
13.34 હવે, આગળ વધો અને નવી બ્લેન્ડ ફાઈલ બનાવો
13.39 ક્યુબ માં ક્લાઉડ ટેક્સચર ઉમેરો અનેSize Nabla અને Depthના સાથે પ્રયોગ કરો.
13.49 આ પ્રોજેક્ટ આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
13.58 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
14.19 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ
14.21 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે
14. 25 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
14.31 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
14.36 જોડાવા બદ્દલ આભાર
14.38 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Ranjana