Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-5/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 21: | Line 21: | ||
| 00.15 | | 00.15 | ||
− | | આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે | + | | આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે જ્યોતિ સોલંકી. |
|- | |- | ||
Line 39: | Line 39: | ||
| 00.38 | | 00.38 | ||
− | | પ્રોપર્ટીઝ વિન્ડોના '''Texture panel''' વિવિધ સેટિંગ્સ શું છે? | + | | પ્રોપર્ટીઝ વિન્ડોના '''Texture panel'''ની વિવિધ સેટિંગ્સ શું છે? |
|- | |- |
Revision as of 10:14, 28 June 2013
'Visual Cue | Narration |
00.04 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00.08 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે. |
00.15 | આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે જ્યોતિ સોલંકી. |
00.28 | આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે? |
00.33 | પ્રોપર્ટીઝ વિન્ડોમાંTexture panel શું છે. |
00.38 | પ્રોપર્ટીઝ વિન્ડોના Texture panelની વિવિધ સેટિંગ્સ શું છે? |
00.45 | હું એવું માનું છુ તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે. |
00.50 | જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો |
00.58 | પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે |
01.04 | પ્રોપર્ટીઝ વિન્ડોના પહેલાના થોડા પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી. |
01.11 | પ્રોપર્ટીઝ વિંડોમાં આગળના પેનલ જોઈએ. |
01.14 | પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે આપણા પ્રોપર્ટીઝ વિન્ડોનોમાપ બદલવો જ પડશે. |
01.21 | પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધારને ડાબું ક્લિક કરો.પકડો અને ડાબી બાજુએ ખેચો. |
01.29 | આપણે હવે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે. |
01.34 | બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારા ટ્યુટોરીયલ How to Change Window Types in Blender ને જુઓ |
01.45 | પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચ હરોળ પર જાઓ. |
01:48 | પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચ હરોળ પર 'Checkered Squareઆઇકોન પર ડાબું ક્લિક કરો. |
01.55 | આ Texture પેનલ છે. અહિયાં આપણે સક્રિય ઑબ્જેક્ટના સક્રિય મટીરીઅલમાં આપણે 'Texture ઉમેરી શકીએ છે. |
02.04 | માત્ર ટેક્સચર આઇકોન નીચે, આપણે લીન્ક પ્રદર્શિત થતી જોઈ શકીએ છે. Cube White Tex. |
02.14 | આનો અર્થ એ છે કે ક્યુબએ સક્રિય ઑબ્જેક્ટ છે. White એ ક્યુબ સક્રિય મટીરીઅલ છે. |
02.23 | Tex એ વ્હાઇટ મટીરીલ નું સક્રિય ટેક્સચર છે.અહિયાં ત્રણ પ્રકારનાટેક્સચર છે. |
02.32 | Material Textures. World Textures. અને Brush Textures. |
02.38 | આ ટ્યુટોરીયલMaterial texturesજોશું. |
02.42 | World textures અને brush textures પછીના ટ્યુટોરિયલ્સ માં આવરી લેશું. |
02.49 | This is the આ texture slot boxછે . મૂળભૂત રીતે, એક texture સક્રિય મટીરીઅલ માટે સક્ષમ છે.તે 'વાદળી' માં પ્રકાશિત થયેલ છે . |
03.00 | પ્રકાશિત કરેલ ટેક્સચર દૂર જમણે check boxપર ડાબું ક્લિક કરો.હવે ટેક્સચર નિષ્ક્રિય થયેલ છે. |
03.11 | check boxપર ફરીથીડાબું ક્લિક આ ફરી સક્ષમ થાય છે. ચેક બૉક્સના આગળ એક વર્ટીકલ સ્ક્રોલ બાર છે. |
03.25 | vertical scrollપર ડાબું ક્લિક કરી પકડી રાખીને તમારું માઉસ નીચે ખેચો. |
03.32 | વર્તમાન મટીરીઅલ માટે ઉપલબ્ધ હવે તમે બધા'texture slotsજોઈ શકો છો. |
03.38 | checkered squareદરેક સ્લોટ ચેકડ સ્ક્વેર દ્વારા રજૂ થાય છે. |
03.44 | સક્રિય ટેક્સચર પર પાછા જાઓ. |
03.48 | અપ અને ડાઉન એરો ટેક્સચર સ્લોટ બોક્સમાં ટેક્સચરને ઉપર અને નીચે કરવા માટે વપરાય છે. |
03.56 | ડાઉન એરો 'પર ડાબું ક્લિક કરો.સક્રિય ટેક્સચર બીજા ટેક્સચર સ્લોટ પર જાય છે. |
04.06 | ' અપ એરોપર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર ફરી પહેલા ટેક્સચર સ્લોટ પર જાય છે |
04.15 | અપ અને ડાઉન એરો'ના નીચે હજુ એક બ્લેક ડાઉન એરો છે. |
04.20 | બ્લેક ડાઉન એરોપર ડાબું ક્લિક કરો.મેનુ દ્રશ્યમાન થાય છે. |
04.26 | Copy Texture slot settingsપર ડાબું ક્લિક કરો. |
04.31 | Left click the second texture slot બોક્સ ની અંદર બીજા ટેક્સચર સ્લોટ પર ડાબું ક્લિક કરો.તે'વાદળી' માં પ્રકાશિત થયેલ છે. |
04.40 | બ્લેક ડાઉન એરો'પર ફરી ડાબું ક્લિક કરો. |
04.45 | Paste Texture slot settingsપર ડાબું ક્લિક કરો. |
04.49 | પહેલા ટેક્સચર સેટિંગ ની જેમજ બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે. |
04.57 | ટેક્સચર નામ બાર જમણી બાજુ સ્લોટ બોક્સ નીચે ક્રોસ ચિન્હ પર ડાબું ક્લિક કરો. |
05.07 | બીજું ટેક્સચર નીકળી ગયું છે.સાથે સેટિંગ પણ જતી રહી છે. |
05.15 | નવું બટન પ્લસ ચિન્હ સાથે દ્રશ્યમાન થાય છે. |
05.20 | નવા બટન પર ડાબું ક્લિક કરો. બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે. |
05.29 | તો નવું ટેક્સચર ઉમેરવાનો આ બીજો માર્ગ છે. |
05.34 | નોંધ લો કેવી રીતે બીજા ટેક્સચરની ડાબી બાજુ ચેકડ સ્ક્વેર અલગ ઈમેજ માં બદલાઈ ગયેલ છે. |
05.42 | પ્રિવ્યુ વિન્ડો નીચે દ્રશ્યમાન થાય છે.તે સક્રિય ટેક્સચર નું પ્રિવ્યુ બતાવે છે. |
05.49 | ચાલો ટેક્સચરનું નામ બદલીએ. |
05.53 | સ્ટોલ બોક્સ નીચે textureBold text નામ બાર પર ડાબું ક્લિક કરો. |
05.57 | તમારા કીબોર્ડ પર Bump'ટાઈપ કરો અને enter દબાવો. |
06.05 | નેમ બાર ની ડાબી બાજુ ચેકડ સ્ક્વેર પર ડાબું ક્લિક કરો આ ટેક્સચર મેનુ છે. |
06.12 | સીન માં ઉપયોગી બધા ટેક્સચર અહીં યાદી થયેલ છે. |
06.18 | નામ બાર નીચે ટાઈપ બાર છે.મૂળભૂત રીતે બધાજ નવા ટેક્સચર cloudsટેક્સચર માં દેખાય છે. |
06.28 | Cloudsપર ડાબું ક્લિક કરો.આ ટાઈપ મેનુ છે. |
06.35 | અહીં બ્લેન્ડર દ્વારા આધારભૂત ટેક્સચર બધા પ્રકારની યાદી થયેલ છે. Wood, Voxel data, voronoi, વગેરે. |
06.48 | Clouds texture.કોઈ પણ ટેક્સચર ને પસંદ કરવા માટે ફક્ત ડાબું ક્લિક કરો.હમણા માટે હું 'Cloudsટેક્સચર માં રાખું છુ. |
06.58 | આ ટેક્સચર પ્રિવ્યુ વિન્ડો છે.અહી ત્રણ ડીસ્લ્પે વિકલ્પો છે. |
07.05 | '.મૂળભૂત રીતે Texture' ડિસ્પ્લે હમેશા પસંદિત હોય છે. |
07.10 | Materialપર ડાબું ક્લિક કરો.આ મટીરીઅલ પર ટેક્સચરનું પ્રિવ્યુ દેખાડે છે. |
07.19 | Bothપર ડાબું ક્લિક કરો.જેવું કે નામ છે ,હવે ટેક્સચર અને મટીરીઅલ બંને ડિસ્પ્લે હવે આજુ બાજુ દેખાય છે.ટેક્સચર |
07.30 | Show Alphaપર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર એ પારદર્શક બનેલ છે. |
07.38 | આ કાચ અને પાણી જેવા મટીરીઅલ માટે વપરાય છે. હમણાં માટે અને બંદ કરો. |
07.44 | Show Alphaપર ફરીથી ડાબું ક્લિક કરો. |
07.51 | ઇસાગ આગળની સેટિંગ છે ઇન્ફ્લુઅન્સ . |
07.53 | અહી ઘણા વિકલ્પો છે જે ટેક્સચરને મટીરીઅલના ચાર ભાગ માં ઇન્ફ્લુઅન્સ કરવા મદદ કરે છે. |
08.01 | Diffuse, Shading, Specular અને Geometry.મૂળભૂત રીતે Diffuseના અંદર Color સક્ષમછે. |
08.22 | 'color barની ડાબી બાજુએ checkbox પર ડાબું ક્લિક કરો હવે Colorનિષ્ક્રિય છે. |
08.30 | ટેક્સચર કલર મટીરીઅલ ડીફ્યુસ કલર ને વધુ ઇન્ફ્લુઅન્સ નથી કરી રહ્યું. |
08.38 | Geometryપર જાઓ . Normalપાસેcheck boxપર ડાબું ક્લિક કરો. |
08.45 | હવે Normal નું ટેક્સચર મટીરીઅલની જોમેટ્રીને ઇન્ફ્લુઅન્સ કરે છે. |
08.50 | તમે પ્રિવ્યુ વિન્ડોમાં પરિણામ જોઈ શકો છો. |
08.57 | પ્રિવ્યુ સ્પેરમાં બધી જગ્યા એ વાદળ નાના બમ્પ્સના રૂપમાં ફેલાયલા છે. |
09.06 | બ્લેન્ડ નિયત્રણ કરે છે કેવી રીતે ટેક્સચર મટીરીઅલ સાથે મળે છે.મૂળભૂત રીતે આ MIX સુયોજિત છે. |
09.15 | Left click Mix. પર ડાબું ક્લિક કરો આ મેનુ બ્લેન્ડર દ્વારા આધારભૂત બધા ટેક્સચર બ્લેન્ડ પ્રકારો ની યાદી આપે છે. |
09.25 | RGB to intensityના અંદર તમ ગુલાબી રંગ નું બાર જુઓ છો? આ મૂળભૂત ટેક્સચર રંગ છે. |
09.33 | હમણાં એ મટીરીઅલ રંગ ને ઇન્ફ્લુઅન્સ નથી કરતું કારણકે યાદ કરો આપણે colorવિકલ્પ ને ઇન્ફ્લુઅન્સ અંદર નિષ્ક્રિય કર્યું છે. |
09.44 | ગુલાબી રંગ પર ડાબું ક્લિક કરો .કલર મેનુ દ્રશ્યમાન થાય છે. |
09.48 | અહીં આપણે ટેક્સચર માટે કોઈપણ રંગ પસંદ કરી શકિયે છે. |
09.53 | હમણાં માટે, આને ગુલાબીરંગ તરીકે રહેવા દો કારણ કે ટેક્સચર રંગ વાપરી નથી રહ્યા. |
10.00 | Bump mapping નક્કી કરે છે કેવી રીતે ટેક્સચરનું સામાન્ય મટીરીઅલની જોમેટ્રી ને અસર કરે છે. |
10.09 | Defaultએ બમ્પ મેપિંગની વર્તમાન પદ્ધતિછે. |
10.12 | Defaultપર ડાબું ક્લિક કરો. આ મેનુ બમ્પ મેપિંગની વિવિધ પદ્ધતિઓની યાદી આપે છે. |
10.19 | Best quality, default, compatible અને original. |
10.34 | compatible'પર ડાબું ક્લિક કરો.બમ્પ ઇન્ફ્લુઅન્સ વધે છે. |
10.46 | આગળ ની સેટિંગ Cloudsછે. અહીં Cloudsટેક્સચર માટે વિવિધ વિકલ્પો છે. |
10.54 | Greyscaleટેક્સચરને ગ્રેસ્કેલ મોડ માં દર્શાવે છે. |
10.59 | colorપર ડાબું ક્લિક કરો. |
11.09 | હવે પ્રિવ્યુ વિંડોમાં ટેક્સચર મિશ્ર રંગોમાં પ્રદર્શિત થાય છે. |
11.12 | પરંતુ રંગ મટીરીઅલ પર કોઈ અસર કરતો નથી. |
11.16 | Noiseક્લાઉડ textureનું વિકૃતિ નક્કી કરે છે.. |
11.21 | Soft noise એ મૂળભૂત વિકૃતિ છે. |
11.25 | Hardપર ડાબું ક્લિક કરો.હવે પ્રિવ્યુ વિન્ડો ક્લાઉડ textureમાં સખત કાળી રૂપરેખા બતાવે છે. |
11.36 | એ જ સમયે, મટીરીઅલ પર બંપ ઊંડા બની ગયા છે. આ હાર્ડ નોઈસ છે. |
11.47 | ' Basis ક્લાઉડ textureમાં અવાજનો આધાર અથવા સ્ત્રોત છે. |
11.53 | Blender originalપર ડાબું ક્લિક કરો અહી નોઈસ બેસ મેનુ છે. |
12.00 | આ બ્લેન્ડરમાં તમામ આધારભૂત નોઈસ બેસની યાદી બતાવે છે. |
12.05 | Voronoi crackleપર ડાબું ક્લિક કરો. તમે પ્રિવ્યુ વિન્ડોમાં ફેરફાર જોઈ શકો છો. |
12.14 | તો નોઇઝ બેસિસ ક્લાઉડ 'texture પર કેવી રીતે અસર કરે છે. |
12.21 | Size, Nabla અને 'depth ક્લાઉડ ''textureમાં અવાજના લક્ષણો નિયંત્રિત કરે છે. |
12.33 | પ્રોપર્ટીઝ પેનલના ટોચની પંક્તિ પર છેલ્લા બે આઇકો Particles અને Physics. છે |
12.42 | આ વધુ એડવાન્સ ટ્યુટોરિયલ્સ માં આવરી લેવામાં આવશે જયારે આપણે Particles અને Physicsને આપના એનીમેશન માં ઉપયોગ કરીશું. |
12.50 | 3D વ્યુ માં જાઓ |
12.53 | Lamp પર ડાબું ક્લિક કરો. |
12.59 | નોંધ લો કેવી રીતે પ્રોપર્ટીઝ પેનલના ટોચ પંક્તિ પર આઇકોન બદલાય ગયેલ છે. |
13.05 | કેટલાક આઇકોન બદલાયી ગયા છે તો અમુક હટી ગયા છે. |
13.10 | 3D વ્યુ માંCameraપર ડાબું ક્લિક કરો. |
13.13 | તમે જોઈ શકો છો ફરી કેવી રીતે પ્રોપર્ટીઝ પેનલના ટોચ પંક્તિ પર આઇકોન બદલાય ગયેલ છે. |
13.19 | આનો અર્થ એ થાય છે કે પ્રોપર્ટીઝ વિંડોમાં ટૂલ્સ ગતિશીલ છે અને 3D વ્યુ માં સક્રિય ઑબ્જેક્ટના પ્રકાર પર નિર્ભર છે. |
13.29 | તો અહી પ્રોપર્ટીઝ વિન્ડો પર આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
13.34 | હવે, આગળ વધો અને નવી બ્લેન્ડ ફાઈલ બનાવો |
13.39 | ક્યુબ માં ક્લાઉડ ટેક્સચર ઉમેરો અનેSize Nabla અને Depthના સાથે પ્રયોગ કરો. |
13.49 | આ પ્રોજેક્ટ આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
13.58 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
14.19 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ |
14.21 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે |
14. 25 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
14.31 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
14.36 | જોડાવા બદ્દલ આભાર |
14.38 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |