Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-5/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 320: Line 320:
 
| 06.12
 
| 06.12
  
|All textures used in the Scene are listed here.
+
|સીન માં ઉપયોગી બધા ટેક્સચર  અહીં યાદી થયેલ છે.
  
 
|-
 
|-
Line 326: Line 326:
 
| 06.18
 
| 06.18
  
| Below the name bar is the '''type bar'''. By default, every new texture displays the '''clouds texture'''.
+
|નામ બાર નીચે ટાઈપ બાર છે.મૂળભૂત રીતે બધાજ નવા ટેક્સચર '''clouds'''ટેક્સચર માં દેખાય છે.
  
 
|-
 
|-
Line 332: Line 332:
 
|06.28
 
|06.28
  
| Left click''' Clouds'''. This is the '''Type menu'''.
+
|''' Clouds'''પર ડાબું ક્લિક કરો.આ ટાઈપ મેનુ છે.
  
 
|-
 
|-
Line 338: Line 338:
 
| 06.35
 
| 06.35
  
|Here all types of textures supported by Blender are listed. '''Wood, Voxel data, voronoi''', etc.
+
|અહીં બ્લેન્ડર દ્વારા આધારભૂત ટેક્સચર  બધા પ્રકારની યાદી થયેલ છે. '''Wood, Voxel data, voronoi''', વગેરે.
  
 
|-
 
|-
Line 344: Line 344:
 
| 06.48
 
| 06.48
  
|To select any texture type just left click on it. For now I am keeping the '''Clouds texture'''.
+
|'''Clouds texture'''.કોઈ પણ ટેક્સચર ને પસંદ કરવા માટે ફક્ત ડાબું ક્લિક કરો.હમણા માટે હું ''''Clouds'''ટેક્સચર માં રાખું છુ.
  
 
|-
 
|-
Line 350: Line 350:
 
| 06.58
 
| 06.58
  
| This is the '''texture preview window'''. There three display options here.
+
|આ ટેક્સચર પ્રિવ્યુ વિન્ડો છે.અહી ત્રણ ડીસ્લ્પે વિકલ્પો છે.
  
 
|-
 
|-
Line 356: Line 356:
 
| 07.05
 
| 07.05
  
| '''Texture'''. By default, this display is always selected.
+
| '.મૂળભૂત રીતે ''Texture''' ડિસ્પ્લે હમેશા પસંદિત હોય છે.
  
 
|-
 
|-
Line 362: Line 362:
 
| 07.10
 
| 07.10
  
| Left click '''Material'''. This shows the preview of the texture over the material.
+
|'''Material'''પર ડાબું ક્લિક કરો.આ મટીરીઅલ પર ટેક્સચરનું  પ્રિવ્યુ દેખાડે છે.
  
 
|-
 
|-
Line 368: Line 368:
 
| 07.19
 
| 07.19
  
| Left click''' Both'''. As the name suggests, both texture and material displays are visible side by side now.
+
|''' Both'''પર ડાબું ક્લિક કરો.જેવું કે નામ છે ,હવે ટેક્સચર  અને મટીરીઅલ બંને  ડિસ્પ્લે  હવે આજુ  બાજુ દેખાય છે.ટેક્સચર
  
 
|-
 
|-
Line 374: Line 374:
 
| 07.30
 
| 07.30
  
| Left click '''Show Alpha'''. Now the texture has become transparent.
+
|'''Show Alpha'''પર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર  એ પારદર્શક બનેલ છે.
  
 
|-
 
|-
Line 380: Line 380:
 
| 07.38
 
| 07.38
  
| This is used for materials like glass and water. For now let's switch it off.
+
| આ કાચ અને પાણી જેવા મટીરીઅલ માટે વપરાય છે. હમણાં માટે અને બંદ કરો.
  
 
|-
 
|-
Line 386: Line 386:
 
|07.44
 
|07.44
  
| Left click '''Show Alpha''' again
+
|'''Show Alpha'''પર ફરીથી ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 392: Line 392:
 
| 07.51
 
| 07.51
  
| Next setting is '''Influence'''.
+
|ઇસાગ આગળની સેટિંગ છે ઇન્ફ્લુઅન્સ .
  
 
|-
 
|-
Line 398: Line 398:
 
| 07.53
 
| 07.53
  
|There are various options here that help the texture influence the material in four main areas.
+
|અહી ઘણા વિકલ્પો છે જે ટેક્સચરને મટીરીઅલના ચાર ભાગ માં ઇન્ફ્લુઅન્સ કરવા મદદ કરે છે.
  
 
|-
 
|-
Line 404: Line 404:
 
| 08.01
 
| 08.01
  
| '''Diffuse, Shading, Specular''' and '''Geometry'''. By default, '''Color under Diffuse''' is enabled.
+
| '''Diffuse, Shading, Specular''' અને  '''Geometry'''.મૂળભૂત રીતે '''Diffuse'''ના અંદર '''Color'''  સક્ષમછે.
  
 
|-
 
|-
Line 410: Line 410:
 
| 08.22
 
| 08.22
  
| Left click the '''checkbox''' to the left of the '''color bar'''. Color is now disabled.
+
|'''color bar'''ની ડાબી બાજુએ ''checkbox''' પર ડાબું ક્લિક કરો હવે '''Color'''નિષ્ક્રિય છે.
  
 
|-
 
|-
Line 416: Line 416:
 
| 08.30
 
| 08.30
  
|The texture color no longer influences the Material Diffuse color.
+
|ટેક્સચર કલર મટીરીઅલ ડીફ્યુસ કલર ને વધુ ઇન્ફ્લુઅન્સ નથી કરી રહ્યું.  
  
 
|-
 
|-
Line 422: Line 422:
 
| 08.38
 
| 08.38
  
| Go to '''Geometry'''. Left click the '''check box''' next to '''Normal'''.
+
'''Geometry'''પર જાઓ . '''Normal'''પાસે'''check box'''પર ડાબું ક્લિક કરો.
 
+
 
|-
 
|-
  
 
| 08.45
 
| 08.45
  
|Now the''' Normal''' of the texture influences the Geometry of the Material.
+
|હવે ''' Normal''' નું ટેક્સચર મટીરીઅલની જોમેટ્રીને ઇન્ફ્લુઅન્સ કરે છે.
  
 
|-
 
|-
Line 434: Line 433:
 
| 08.50
 
| 08.50
  
|You can see the result in the preview window.
+
|તમે પ્રિવ્યુ વિન્ડોમાં પરિણામ જોઈ શકો છો.
  
 
|-
 
|-
Line 440: Line 439:
 
| 08.57
 
| 08.57
  
|All over the preview sphere the clouds are spread as small bumps.
+
|પ્રિવ્યુ સ્પેરમાં બધી જગ્યા એ વાદળ નાના બમ્પ્સના રૂપમાં ફેલાયલા છે.
  
 
|-
 
|-
Line 446: Line 445:
 
| 09.06
 
| 09.06
  
| Blend controls how the texture blends with the material. By default, it is set as''' MIX'''.
+
|બ્લેન્ડ નિયત્રણ કરે છે કેવી રીતે ટેક્સચર મટીરીઅલ સાથે મળે છે.મૂળભૂત રીતે આ ''' MIX''' સુયોજિત છે.
  
 
|-
 
|-
Line 452: Line 451:
 
| 09.15
 
| 09.15
  
| Left click''' Mix.''' This '''menu lists''' all the texture Blend types supported by Blender.
+
| Left click''' Mix.''' પર ડાબું ક્લિક કરો આ મેનુ બ્લેન્ડર  દ્વારા આધારભૂત બધા ટેક્સચર  બ્લેન્ડ પ્રકારો ની યાદી આપે છે.
  
 
|-
 
|-
Line 458: Line 457:
 
| 09.25
 
| 09.25
  
| Do you see this''' pink color''' bar under '''RGB to intensity'''? This is the default texture color.
+
| '''RGB to intensity'''ના અંદર તમ ગુલાબી રંગ નું બાર જુઓ છો? આ મૂળભૂત ટેક્સચર  રંગ છે.
  
 
|-
 
|-
Line 464: Line 463:
 
| 09.33
 
| 09.33
  
|Right now it is not influencing the material color because remember we disabled the color option under Influence.
+
|હમણાં એ મટીરીઅલ રંગ ને ઇન્ફ્લુઅન્સ નથી કરતું કારણકે યાદ કરો આપણે '''color'''વિકલ્પ ને ઇન્ફ્લુઅન્સ અંદર નિષ્ક્રિય કર્યું છે.
  
 
|-
 
|-
Line 470: Line 469:
 
|09.44
 
|09.44
  
| Left click the '''pink color'''. A''' color menu''' appears.
+
|ગુલાબી રંગ પર ડાબું ક્લિક કરો .કલર મેનુ દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
Line 476: Line 475:
 
| 09.48
 
| 09.48
  
| Here we can select any color for our texture.
+
| અહીં આપણે  ટેક્સચર  માટે કોઈપણ રંગ પસંદ કરી શકિયે છે.
  
 
|-
 
|-
Line 482: Line 481:
 
| 09.53
 
| 09.53
  
|For now, lets leave it as pink because we are not using the texture color.
+
|હમણાં માટે, આને  ગુલાબીરંગ તરીકે રહેવા દો કારણ કે ટેક્સચર રંગ વાપરી નથી  રહ્યા.
  
 
|-
 
|-
Line 488: Line 487:
 
| 10.00
 
| 10.00
  
| '''Bump mapping''' determines how the normal of the texture affects the Geometry of the material.
+
| '''Bump mapping''' નક્કી કરે છે કેવી રીતે  ટેક્સચરનું સામાન્ય મટીરીઅલની  જોમેટ્રી ને અસર કરે છે.
  
 
|-
 
|-
Line 494: Line 493:
 
| 10.09
 
| 10.09
  
|'''Default''' is the current method of bump mapping.
+
|'''Default'''એ બમ્પ મેપિંગની વર્તમાન પદ્ધતિછે.  
  
 
|-
 
|-
Line 500: Line 499:
 
| 10.12
 
| 10.12
  
| Left click '''Default'''. This menu lists the different methods of bump mapping.
+
|'''Default'''પર ડાબું ક્લિક કરો. આ મેનુ બમ્પ મેપિંગની  વિવિધ પદ્ધતિઓની યાદી આપે છે.
  
 
|-
 
|-
Line 506: Line 505:
 
| 10.19
 
| 10.19
  
| '''Best quality, default, compatible''' and '''original'''.
+
| '''Best quality, default, compatible''' અને '''original'''.
  
 
|-
 
|-
Line 512: Line 511:
 
| 10.34
 
| 10.34
  
| Left click '''compatible'''. The bump influence is increased.
+
|'''compatible''''પર ડાબું ક્લિક કરો.બમ્પ ઇન્ફ્લુઅન્સ વધે છે.
  
 
|-
 
|-
Line 518: Line 517:
 
| 10.46
 
| 10.46
  
| Next setting is''' Clouds'''. Here are various options for the clouds texture.
+
|આગળ ની સેટિંગ''' Clouds'''છે. અહીં ''' Clouds'''ટેક્સચર  માટે વિવિધ વિકલ્પો છે.
  
 
|-
 
|-
Line 524: Line 523:
 
| 10.54
 
| 10.54
  
| '''Greyscale''' displays the textures in greyscale mode.
+
| '''Greyscale'''ટેક્સચરને ગ્રેસ્કેલ મોડ માં દર્શાવે છે.
  
 
|-
 
|-
Line 530: Line 529:
 
| 10.59
 
| 10.59
  
| Left click''' color'''.
+
|''' color'''પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 536: Line 535:
 
| 11.09
 
| 11.09
  
| Now the texture in the preview window is displayed in a mix of colors.
+
| હવે પ્રિવ્યુ વિંડોમાં ટેક્સચર  મિશ્ર રંગોમાં  પ્રદર્શિત થાય છે.
  
 
|-
 
|-
Line 542: Line 541:
 
|11.12
 
|11.12
  
|But the color has no effect on the material.
+
|પરંતુ રંગ મટીરીઅલ પર કોઈ અસર કરતો નથી.
  
 
|-
 
|-
Line 548: Line 547:
 
|11.16
 
|11.16
  
| '''Noise''' determines the distortion of the clouds texture.
+
| '''Noise'''ક્લાઉડ '''texture'''નું વિકૃતિ નક્કી કરે છે..
  
 
|-
 
|-
Line 554: Line 553:
 
| 11.21
 
| 11.21
  
|''' Soft noise''' is the default distortion.
+
|''' Soft noise''' એ મૂળભૂત વિકૃતિ છે.
  
 
|-
 
|-
Line 560: Line 559:
 
| 11.25
 
| 11.25
  
| Left click '''Hard'''. now the preview window shows hard black outlines in the clouds texture.
+
| '''Hard'''પર ડાબું ક્લિક કરો.હવે પ્રિવ્યુ વિન્ડો ક્લાઉડ '''texture'''માં  સખત કાળી રૂપરેખા બતાવે છે.
  
 
|-
 
|-
Line 566: Line 565:
 
| 11.36
 
| 11.36
  
|At the same time, the bumps on the material have become deeper. This is hard noise.
+
|એ જ સમયે, મટીરીઅલ પર બંપ ઊંડા બની ગયા છે. આ હાર્ડ નોઈસ છે.
  
 
|-
 
|-
Line 572: Line 571:
 
| 11.47
 
| 11.47
  
|''' Basis''' is the base or source of the noise in the clouds texture.
+
|'''' Basis''' ક્લાઉડ '''texture'''માં અવાજનો  આધાર અથવા સ્ત્રોત છે.
  
 
|-
 
|-
Line 578: Line 577:
 
| 11.53
 
| 11.53
  
| Left click '''Blender original'''. Here is the '''Noise basis menu'''.
+
|'''Blender original'''પર ડાબું ક્લિક કરો અહી નોઈસ બેસ મેનુ છે.
  
 
|-
 
|-
Line 584: Line 583:
 
| 12.00
 
| 12.00
  
| This shows a list of all supported noise bases in Blender.
+
| આ બ્લેન્ડરમાં  તમામ આધારભૂત નોઈસ બેસની યાદી બતાવે છે.
  
 
|-
 
|-
Line 590: Line 589:
 
| 12.05
 
| 12.05
  
| Left click''' Voronoi crackle'''. You can see the change in the preview window.
+
|''' Voronoi crackle'''પર ડાબું ક્લિક કરો. તમે પ્રિવ્યુ વિન્ડોમાં ફેરફાર જોઈ શકો છો.
  
 
|-
 
|-
Line 596: Line 595:
 
| 12.14
 
| 12.14
  
|So this is how Noise basis affects the clouds texture.
+
|તો નોઇઝ બેસિસ  ક્લાઉડ ''''''texture''' પર કેવી રીતે અસર કરે છે.
  
 
|-
 
|-
Line 602: Line 601:
 
| 12.21
 
| 12.21
  
| '''Size, Nabla''' and '''depth control''' the characteristics of the noise in the clouds texture.
+
| '''Size, Nabla''' અને  ''''''depth''' ક્લાઉડ '''''''texture'''માં અવાજના લક્ષણો નિયંત્રિત કરે છે.
  
 
|-
 
|-
Line 608: Line 607:
 
| 12.33
 
| 12.33
  
| The last two icons at the top row of the Properties panel are '''Particles''' and '''Physics'''.
+
|પ્રોપર્ટીઝ પેનલના  ટોચની    પંક્તિ પર    છેલ્લા બે આઇકો '''Particles''' અને  '''Physics'''. છે
  
 
|-
 
|-
Line 614: Line 613:
 
| 12.42
 
| 12.42
  
|These shall be covered in more advanced tutorials when we use '''Particles''' and '''Physics''' in our animation.
+
|આ વધુ એડવાન્સ ટ્યુટોરિયલ્સ માં આવરી લેવામાં આવશે જયારે આપણે '''Particles''' અને  '''Physics'''ને આપના એનીમેશન માં ઉપયોગ કરીશું.  
  
 
|-
 
|-
Line 620: Line 619:
 
| 12.50
 
| 12.50
  
| Go to the 3D view
+
|3D વ્યુ માં જાઓ
  
 
|-
 
|-
Line 626: Line 625:
 
| 12.53
 
| 12.53
  
| Right click to select the Lamp.
+
|Lamp પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 632: Line 631:
 
| 12.59
 
| 12.59
  
|Notice how the icons at the top row of the Properties panel have now changed.
+
|નોંધ લો કેવી રીતે  પ્રોપર્ટીઝ પેનલના ટોચ પંક્તિ પર આઇકોન બદલાય ગયેલ છે.
  
 
|-
 
|-
Line 638: Line 637:
 
| 13.05
 
| 13.05
  
|Some icons have been replaced while others have been removed.
+
|કેટલાક આઇકોન બદલાયી ગયા છે તો અમુક હટી ગયા છે.
  
 
|-
 
|-
Line 644: Line 643:
 
| 13.10
 
| 13.10
  
| Right click '''Camera''' in the 3D view.
+
|3D વ્યુ  માં'''Camera'''પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 650: Line 649:
 
| 13.13
 
| 13.13
  
| Again, you can see how the icons at the top row of the Properties panel have changed.
+
| તમે જોઈ શકો છો ફરી કેવી રીતે  પ્રોપર્ટીઝ પેનલના ટોચ પંક્તિ પર આઇકોન બદલાય ગયેલ છે.
  
 
|-
 
|-
Line 656: Line 655:
 
| 13.19
 
| 13.19
  
|This means that the tools in the Properties window are dynamic and depend on the type of active object in the 3D view.
+
|આનો અર્થ એ થાય છે કે પ્રોપર્ટીઝ વિંડોમાં ટૂલ્સ ગતિશીલ છે અને 3D વ્યુ માં સક્રિય ઑબ્જેક્ટના પ્રકાર પર નિર્ભર છે.
  
 
|-
 
|-
Line 662: Line 661:
 
| 13.29
 
| 13.29
  
| So, this completes our tutorial on the Properties window.
+
|તો અહી પ્રોપર્ટીઝ વિન્ડો પર  આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
Line 668: Line 667:
 
| 13.34
 
| 13.34
  
| Now you can go ahead and create a new file;
+
| હવે, આગળ વધો અને નવી બ્લેન્ડ ફાઈલ બનાવો
  
 
|-
 
|-
Line 674: Line 673:
 
| 13.39
 
| 13.39
  
|add a clouds texture to the cube and play around with Size, Nabla and Depth of the Clouds Noise.
+
|ક્યુબ માં ક્લાઉડ ટેક્સચર ઉમેરો અને'''Size''' '''Nabla''' અને '''Depth'''ના સાથે પ્રયોગ કરો.
  
 
|-
 
|-
Line 680: Line 679:
 
| 13.49
 
| 13.49
  
| This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT.
+
| આ પ્રોજેક્ટ આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
Line 686: Line 685:
 
| 13.58
 
| 13.58
  
|More information on the same is available at the following links oscar.iitb.ac.in, and''' '''spoken-tutorial.org/NMEICT-Intro.
+
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.  
  
 
|-
 
|-
Line 692: Line 691:
 
| 14.19
 
| 14.19
  
|The Spoken Tutorial Project
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ
  
 
|-
 
|-
Line 698: Line 697:
 
| 14.21
 
| 14.21
  
|Conducts workshops using spoken tutorials
+
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે
  
 
|-
 
|-
Line 704: Line 703:
 
| 14. 25
 
| 14. 25
  
|Also gives certificates to those who pass an online test.
+
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
 
+
 
|-
 
|-
  
 
| 14.31
 
| 14.31
  
|For more details, please contact us contact@spoken-tutorial.org
+
|વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
  
 
|-
 
|-
Line 716: Line 714:
 
| 14.36
 
| 14.36
  
|Thank you for joining us
+
|જોડાવા બદ્દલ આભાર
  
 
|-
 
|-
Line 722: Line 720:
 
| 14.38
 
| 14.38
  
| and this is Monisha from IIT Bombay signing off.
+
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.  
  
 
|}
 
|}

Revision as of 17:14, 27 June 2013

'Visual Cue Narration
00.04 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે.
00.15 આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે. જ્યોતિ સોલંકી
00.28 આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે?
00.33 પ્રોપર્ટીઝ વિન્ડોમાંTexture panel શું છે.
00.38 પ્રોપર્ટીઝ વિન્ડોના Texture panel વિવિધ સેટિંગ્સ શું છે?
00.45 હું એવું માનું છુ તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે.
00.50 જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો
00.58 પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે
01.04 પ્રોપર્ટીઝ વિન્ડોના પહેલાના થોડા પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી.
01.11 પ્રોપર્ટીઝ વિંડોમાં આગળના પેનલ જોઈએ.
01.14 પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે આપણા પ્રોપર્ટીઝ વિન્ડોનોમાપ બદલવો જ પડશે.
01.21 પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધારને ડાબું ક્લિક કરો.પકડો અને ડાબી બાજુએ ખેચો.
01.29 આપણે હવે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે.
01.34 બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારા ટ્યુટોરીયલ How to Change Window Types in Blender ને જુઓ
01.45 પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચ હરોળ પર જાઓ.
01:48 પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચ હરોળ પર 'Checkered Squareઆઇકોન પર ડાબું ક્લિક કરો.
01.55 Texture પેનલ છે. અહિયાં આપણે સક્રિય ઑબ્જેક્ટના સક્રિય મટીરીઅલમાં આપણે 'Texture ઉમેરી શકીએ છે.
02.04 માત્ર ટેક્સચર આઇકોન નીચે, આપણે લીન્ક પ્રદર્શિત થતી જોઈ શકીએ છે. Cube White Tex.
02.14 આનો અર્થ એ છે કે ક્યુબએ સક્રિય ઑબ્જેક્ટ છે. White એ ક્યુબ સક્રિય મટીરીઅલ છે.
02.23 Tex એ વ્હાઇટ મટીરીલ નું સક્રિય ટેક્સચર છે.અહિયાં ત્રણ પ્રકારનાટેક્સચર છે.
02.32 Material Textures. World Textures. અને Brush Textures.
02.38 આ ટ્યુટોરીયલMaterial texturesજોશું.
02.42 World textures અને brush textures પછીના ટ્યુટોરિયલ્સ માં આવરી લેશું.
02.49 This is the આ texture slot boxછે . મૂળભૂત રીતે, એક texture સક્રિય મટીરીઅલ માટે સક્ષમ છે.તે 'વાદળી' માં પ્રકાશિત થયેલ છે .
03.00 પ્રકાશિત કરેલ ટેક્સચર દૂર જમણે check boxપર ડાબું ક્લિક કરો.હવે ટેક્સચર નિષ્ક્રિય થયેલ છે.
03.11 check boxપર ફરીથીડાબું ક્લિક આ ફરી સક્ષમ થાય છે. ચેક બૉક્સના આગળ એક વર્ટીકલ સ્ક્રોલ બાર છે.
03.25 vertical scrollપર ડાબું ક્લિક કરી પકડી રાખીને તમારું માઉસ નીચે ખેચો.
03.32 વર્તમાન મટીરીઅલ માટે ઉપલબ્ધ હવે તમે બધા'texture slotsજોઈ શકો છો.
03.38 checkered squareદરેક સ્લોટ ચેકડ સ્ક્વેર દ્વારા રજૂ થાય છે.
03.44 સક્રિય ટેક્સચર પર પાછા જાઓ.
03.48 અપ અને ડાઉન એરો ટેક્સચર સ્લોટ બોક્સમાં ટેક્સચરને ઉપર અને નીચે કરવા માટે વપરાય છે.
03.56 ડાઉન એરો 'પર ડાબું ક્લિક કરો.સક્રિય ટેક્સચર બીજા ટેક્સચર સ્લોટ પર જાય છે.
04.06 ' અપ એરોપર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર ફરી પહેલા ટેક્સચર સ્લોટ પર જાય છે
04.15 અપ અને ડાઉન એરો'ના નીચે હજુ એક બ્લેક ડાઉન એરો છે.
04.20 બ્લેક ડાઉન એરોપર ડાબું ક્લિક કરો.મેનુ દ્રશ્યમાન થાય છે.
04.26 Copy Texture slot settingsપર ડાબું ક્લિક કરો.
04.31 Left click the second texture slot બોક્સ ની અંદર બીજા ટેક્સચર સ્લોટ પર ડાબું ક્લિક કરો.તે'વાદળી' માં પ્રકાશિત થયેલ છે.
04.40 બ્લેક ડાઉન એરો'પર ફરી ડાબું ક્લિક કરો.
04.45 Paste Texture slot settingsપર ડાબું ક્લિક કરો.
04.49 પહેલા ટેક્સચર સેટિંગ ની જેમજ બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે.
04.57 ટેક્સચર નામ બાર જમણી બાજુ સ્લોટ બોક્સ નીચે ક્રોસ ચિન્હ પર ડાબું ક્લિક કરો.
05.07 બીજું ટેક્સચર નીકળી ગયું છે.સાથે સેટિંગ પણ જતી રહી છે.
05.15 નવું બટન પ્લસ ચિન્હ સાથે દ્રશ્યમાન થાય છે.
05.20 નવા બટન પર ડાબું ક્લિક કરો. બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે.
05.29 તો નવું ટેક્સચર ઉમેરવાનો આ બીજો માર્ગ છે.
05.34 નોંધ લો કેવી રીતે બીજા ટેક્સચરની ડાબી બાજુ ચેકડ સ્ક્વેર અલગ ઈમેજ માં બદલાઈ ગયેલ છે.
05.42 પ્રિવ્યુ વિન્ડો નીચે દ્રશ્યમાન થાય છે.તે સક્રિય ટેક્સચર નું પ્રિવ્યુ બતાવે છે.
05.49 ચાલો ટેક્સચરનું નામ બદલીએ.
05.53 સ્ટોલ બોક્સ નીચે textureBold text નામ બાર પર ડાબું ક્લિક કરો.
05.57 તમારા કીબોર્ડ પર Bump'ટાઈપ કરો અને enter દબાવો.
06.05 નેમ બાર ની ડાબી બાજુ ચેકડ સ્ક્વેર પર ડાબું ક્લિક કરો આ ટેક્સચર મેનુ છે.
06.12 સીન માં ઉપયોગી બધા ટેક્સચર અહીં યાદી થયેલ છે.
06.18 નામ બાર નીચે ટાઈપ બાર છે.મૂળભૂત રીતે બધાજ નવા ટેક્સચર cloudsટેક્સચર માં દેખાય છે.
06.28 Cloudsપર ડાબું ક્લિક કરો.આ ટાઈપ મેનુ છે.
06.35 અહીં બ્લેન્ડર દ્વારા આધારભૂત ટેક્સચર બધા પ્રકારની યાદી થયેલ છે. Wood, Voxel data, voronoi, વગેરે.
06.48 Clouds texture.કોઈ પણ ટેક્સચર ને પસંદ કરવા માટે ફક્ત ડાબું ક્લિક કરો.હમણા માટે હું 'Cloudsટેક્સચર માં રાખું છુ.
06.58 આ ટેક્સચર પ્રિવ્યુ વિન્ડો છે.અહી ત્રણ ડીસ્લ્પે વિકલ્પો છે.
07.05 '.મૂળભૂત રીતે Texture' ડિસ્પ્લે હમેશા પસંદિત હોય છે.
07.10 Materialપર ડાબું ક્લિક કરો.આ મટીરીઅલ પર ટેક્સચરનું પ્રિવ્યુ દેખાડે છે.
07.19 Bothપર ડાબું ક્લિક કરો.જેવું કે નામ છે ,હવે ટેક્સચર અને મટીરીઅલ બંને ડિસ્પ્લે હવે આજુ બાજુ દેખાય છે.ટેક્સચર
07.30 Show Alphaપર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર એ પારદર્શક બનેલ છે.
07.38 આ કાચ અને પાણી જેવા મટીરીઅલ માટે વપરાય છે. હમણાં માટે અને બંદ કરો.
07.44 Show Alphaપર ફરીથી ડાબું ક્લિક કરો.
07.51 ઇસાગ આગળની સેટિંગ છે ઇન્ફ્લુઅન્સ .
07.53 અહી ઘણા વિકલ્પો છે જે ટેક્સચરને મટીરીઅલના ચાર ભાગ માં ઇન્ફ્લુઅન્સ કરવા મદદ કરે છે.
08.01 Diffuse, Shading, Specular અને Geometry.મૂળભૂત રીતે Diffuseના અંદર Color સક્ષમછે.
08.22 'color barની ડાબી બાજુએ checkbox પર ડાબું ક્લિક કરો હવે Colorનિષ્ક્રિય છે.
08.30 ટેક્સચર કલર મટીરીઅલ ડીફ્યુસ કલર ને વધુ ઇન્ફ્લુઅન્સ નથી કરી રહ્યું.
08.38

Geometryપર જાઓ . Normalપાસેcheck boxપર ડાબું ક્લિક કરો.

08.45 હવે Normal નું ટેક્સચર મટીરીઅલની જોમેટ્રીને ઇન્ફ્લુઅન્સ કરે છે.
08.50 તમે પ્રિવ્યુ વિન્ડોમાં પરિણામ જોઈ શકો છો.
08.57 પ્રિવ્યુ સ્પેરમાં બધી જગ્યા એ વાદળ નાના બમ્પ્સના રૂપમાં ફેલાયલા છે.
09.06 બ્લેન્ડ નિયત્રણ કરે છે કેવી રીતે ટેક્સચર મટીરીઅલ સાથે મળે છે.મૂળભૂત રીતે આ MIX સુયોજિત છે.
09.15 Left click Mix. પર ડાબું ક્લિક કરો આ મેનુ બ્લેન્ડર દ્વારા આધારભૂત બધા ટેક્સચર બ્લેન્ડ પ્રકારો ની યાદી આપે છે.
09.25 RGB to intensityના અંદર તમ ગુલાબી રંગ નું બાર જુઓ છો? આ મૂળભૂત ટેક્સચર રંગ છે.
09.33 હમણાં એ મટીરીઅલ રંગ ને ઇન્ફ્લુઅન્સ નથી કરતું કારણકે યાદ કરો આપણે colorવિકલ્પ ને ઇન્ફ્લુઅન્સ અંદર નિષ્ક્રિય કર્યું છે.
09.44 ગુલાબી રંગ પર ડાબું ક્લિક કરો .કલર મેનુ દ્રશ્યમાન થાય છે.
09.48 અહીં આપણે ટેક્સચર માટે કોઈપણ રંગ પસંદ કરી શકિયે છે.
09.53 હમણાં માટે, આને ગુલાબીરંગ તરીકે રહેવા દો કારણ કે ટેક્સચર રંગ વાપરી નથી રહ્યા.
10.00 Bump mapping નક્કી કરે છે કેવી રીતે ટેક્સચરનું સામાન્ય મટીરીઅલની જોમેટ્રી ને અસર કરે છે.
10.09 Defaultએ બમ્પ મેપિંગની વર્તમાન પદ્ધતિછે.
10.12 Defaultપર ડાબું ક્લિક કરો. આ મેનુ બમ્પ મેપિંગની વિવિધ પદ્ધતિઓની યાદી આપે છે.
10.19 Best quality, default, compatible અને original.
10.34 compatible'પર ડાબું ક્લિક કરો.બમ્પ ઇન્ફ્લુઅન્સ વધે છે.
10.46 આગળ ની સેટિંગ Cloudsછે. અહીં Cloudsટેક્સચર માટે વિવિધ વિકલ્પો છે.
10.54 Greyscaleટેક્સચરને ગ્રેસ્કેલ મોડ માં દર્શાવે છે.
10.59 colorપર ડાબું ક્લિક કરો.
11.09 હવે પ્રિવ્યુ વિંડોમાં ટેક્સચર મિશ્ર રંગોમાં પ્રદર્શિત થાય છે.
11.12 પરંતુ રંગ મટીરીઅલ પર કોઈ અસર કરતો નથી.
11.16 Noiseક્લાઉડ textureનું વિકૃતિ નક્કી કરે છે..
11.21 Soft noise એ મૂળભૂત વિકૃતિ છે.
11.25 Hardપર ડાબું ક્લિક કરો.હવે પ્રિવ્યુ વિન્ડો ક્લાઉડ textureમાં સખત કાળી રૂપરેખા બતાવે છે.
11.36 એ જ સમયે, મટીરીઅલ પર બંપ ઊંડા બની ગયા છે. આ હાર્ડ નોઈસ છે.
11.47 ' Basis ક્લાઉડ textureમાં અવાજનો આધાર અથવા સ્ત્રોત છે.
11.53 Blender originalપર ડાબું ક્લિક કરો અહી નોઈસ બેસ મેનુ છે.
12.00 આ બ્લેન્ડરમાં તમામ આધારભૂત નોઈસ બેસની યાદી બતાવે છે.
12.05 Voronoi crackleપર ડાબું ક્લિક કરો. તમે પ્રિવ્યુ વિન્ડોમાં ફેરફાર જોઈ શકો છો.
12.14 તો નોઇઝ બેસિસ ક્લાઉડ 'texture પર કેવી રીતે અસર કરે છે.
12.21 Size, Nabla અને 'depth ક્લાઉડ ''textureમાં અવાજના લક્ષણો નિયંત્રિત કરે છે.
12.33 પ્રોપર્ટીઝ પેનલના ટોચની પંક્તિ પર છેલ્લા બે આઇકો Particles અને Physics. છે
12.42 આ વધુ એડવાન્સ ટ્યુટોરિયલ્સ માં આવરી લેવામાં આવશે જયારે આપણે Particles અને Physicsને આપના એનીમેશન માં ઉપયોગ કરીશું.
12.50 3D વ્યુ માં જાઓ
12.53 Lamp પર ડાબું ક્લિક કરો.
12.59 નોંધ લો કેવી રીતે પ્રોપર્ટીઝ પેનલના ટોચ પંક્તિ પર આઇકોન બદલાય ગયેલ છે.
13.05 કેટલાક આઇકોન બદલાયી ગયા છે તો અમુક હટી ગયા છે.
13.10 3D વ્યુ માંCameraપર ડાબું ક્લિક કરો.
13.13 તમે જોઈ શકો છો ફરી કેવી રીતે પ્રોપર્ટીઝ પેનલના ટોચ પંક્તિ પર આઇકોન બદલાય ગયેલ છે.
13.19 આનો અર્થ એ થાય છે કે પ્રોપર્ટીઝ વિંડોમાં ટૂલ્સ ગતિશીલ છે અને 3D વ્યુ માં સક્રિય ઑબ્જેક્ટના પ્રકાર પર નિર્ભર છે.
13.29 તો અહી પ્રોપર્ટીઝ વિન્ડો પર આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
13.34 હવે, આગળ વધો અને નવી બ્લેન્ડ ફાઈલ બનાવો
13.39 ક્યુબ માં ક્લાઉડ ટેક્સચર ઉમેરો અનેSize Nabla અને Depthના સાથે પ્રયોગ કરો.
13.49 આ પ્રોજેક્ટ આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
13.58 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
14.19 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ
14.21 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે
14. 25 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
14.31 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
14.36 જોડાવા બદ્દલ આભાર
14.38 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Ranjana