Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-5/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 || '''Visual Cue'' || '''Narration''' |- | 00.04 | Welcome to the series of Blender tutorials. |- | 00.08 |This tutorial is about the properties window in Ble…')
 
 
(10 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
  
|| '''Visual Cue''
+
|| '''Time'''
  
 
|| '''Narration'''
 
|| '''Narration'''
Line 7: Line 7:
 
|-
 
|-
  
| 00.04
+
| 00:04
  
| Welcome to the series of Blender tutorials.
+
| બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.  
  
 
|-
 
|-
  
| 00.08
+
| 00:08
  
|This tutorial is about the properties window in Blender 2.59.
+
|આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે.
  
 
|-
 
|-
  
| 00.15
+
| 00:15
  
| This script has been contributed by Sneha Deorukhkar and Bhanu Prakash and edited by Monisha Banerjee
+
| આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે, જ્યોતિ સોલંકી. 
  
 
|-
 
|-
  
| 00.28
+
| 00:28
  
| After watching this tutorial, we shall learn what is the Properties window;
+
| આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે?
  
 
|-
 
|-
  
| 00.33
+
| 00:33
  
|What is the Texture panel in the Properties window;
+
|પ્રોપર્ટીઝ વિન્ડોમાં'''Texture panel''' શું છે.
  
 
|-
 
|-
  
| 00.38
+
| 00:38
 
+
| What are the various settings in the Texture panel of the Properties window
+
  
 +
| પ્રોપર્ટીઝ વિન્ડોની '''Texture panel''' ની વિવિધ સેટિંગ્સ શું છે?
 +
 
|-
 
|-
  
| 00.45
+
| 00:45
  
| I assume that you know the basic elements of the Blender interface.
+
| હું માનું છુ કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે.  
  
 
|-
 
|-
  
| 00.50
+
| 00:50
  
|If not then please refer to our earlier tutorial - Basic Description of the Blender Interface.
+
|જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો
  
 
|-
 
|-
  
| 00.58
+
| 00:58
  
| The Properties window is located on the right hand side of our screen.
+
|પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે.
  
 
|-
 
|-
  
| 01.04
+
| 01:04
  
|We have already seen the first few panels of the Properties window and their settings in the previous tutorial.
+
|પ્રોપર્ટીઝ વિન્ડોનની પ્રથમ થોડી પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી.
  
 
|-
 
|-
  
| 01.11
+
| 01:11
  
|Lets see the next panel in the Properties window.
+
|ચાલો પ્રોપર્ટીઝ વિંડોમાં આગળની પેનલ જોઈએ.  
  
 
|-
 
|-
  
| 01.14
+
| 01:14
  
|First, we must resize our Properties window for better viewing and understanding.
+
|પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે પ્રોપર્ટીઝ વિન્ડોનું માપ બદલવું પડશે.
  
 
|-
 
|-
  
|01.21
+
|01:21
  
| Left click the left edge of the Properties window, hold and drag to the left.
+
| પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધાર પર ડાબું ક્લિક કરો. પકડી રાખો અને ડાબી બાજુએ ખેચો.
  
 
|-
 
|-
  
| 01.29
+
| 01:29
  
|We can see the options in the Properties window more clearly now.
+
|આપણે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો હવે વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે.  
  
 
|-
 
|-
  
| 01.34
+
| 01:34
  
| To learn how to resize the Blender windows see our tutorial - How to Change Window Types in Blender
+
| બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender જુઓ
  
 
|-
 
|-
  
| 01.45
+
| 01:45
  
| Go to the top row of the Properties window.
+
|પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ.
  
 
|-
 
|-
  
|01:48
+
| 01:48
  
| Left click the '''Checkered Square''' icon at the top row of the Properties window.
+
|પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર ''''Checkered Square''' આઇકોન પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
| 01.55
+
| 01:55
  
| This is the Texture Panel. Here we can add a texture to the active material of the active object.
+
| આ '''Texture''' પેનલ છે. અહીં આપણે સક્રિય ઑબ્જેક્ટના સક્રિય મટીરીઅલમાં '''Texture''' ઉમેરી શકીએ છે.
  
 
|-
 
|-
  
| 02.04
+
| 02:04
  
| Just below the Texture icon, we can see the links displayed. '''Cube''' to '''White''' to '''Tex'''.
+
| ટેક્સચર આઇકોન ની નીચે, આપણે એક લીન્ક પ્રદર્શિત થતી જોઈ શકીએ છે. '''Cube''' '''White''' '''Tex'''.
  
 
|-
 
|-
  
| 02.14
+
| 02:14
  
| This means that the active object is the cube. '''White''' is the cube's active material.
+
| આનો અર્થ એ છે કે ક્યુબ એ સક્રિય ઑબ્જેક્ટ છે. '''White''' એ ક્યુબનું સક્રિય મટીરીઅલ છે.
  
 
|-
 
|-
  
| 02.23
+
| 02:23
  
|''' Tex''' is the White material's active texture. There are three types of textures -
+
|''' Tex''' એ વ્હાઇટ મટીરીલ નું સક્રિય ટેક્સચર છે. અહિયાં ત્રણ પ્રકારના ટેક્સચર છે.
  
 
|-
 
|-
  
| 02.32
+
| 02:32
  
|'''Material Textures. World Textures.''' And '''Brush Textures'''.
+
|'''Material Textures. World Textures.''' અને  '''Brush Textures'''.
  
 
|-
 
|-
  
| 02.38
+
| 02:38
  
|We shall see '''Material textures''' in this tutorial.
+
|આ ટ્યુટોરીયલમાં આપણે '''Material textures'''જોશું.
  
 
|-
 
|-
  
|02.42
+
|02:42
  
|'''World textures''' and '''brush textures''' will be covered in later tutorials.
+
|'''World textures''' અને '''brush textures''' પછીના  ટ્યુટોરિયલ્સ માં જોશું.
  
 
|-
 
|-
  
| 02.49
+
| 02:49
  
| This is the '''texture slot box'''. By default, one texture is enabled for the active material. It is highlighted in '''blue'''.
+
| '''texture slot box'''છે . મૂળભૂત રીતે, એક texture સક્રિય મટીરીઅલ માટે સક્ષમ છે. તે ''''વાદળી'''''' રંગમાં પ્રકાશિત થયેલ છે .
  
 
|-
 
|-
  
| 03.00
+
| 03:00
  
| Left click the''' check box''' at the far right of the highlighted Texture. Now the texture is disabled.
+
|પ્રકાશિત થયેલ ટેક્સચરની દુર જમણી બાજુ ''' check box'''પર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર નિષ્ક્રિય થયેલ છે.
  
 
|-
 
|-
  
| 03.11
+
| 03:11
  
| Left click the''' check box''' again. It is enabled again. Next to the check box is a''' vertical scroll bar'''
+
|''' check box''' પર ફરીથી ડાબું ક્લિક કરો, આ ફરી સક્ષમ થાય છે. ચેક બૉક્સની આગળ એક વર્ટીકલ સ્ક્રોલ બાર છે.
  
 
|-
 
|-
  
| 03.25
+
| 03:25
  
| Left click and hold the '''vertical scroll'''. Drag your mouse downwards.
+
|'''vertical scroll''' પર  ડાબું ક્લિક કરી પકડી રાખો. તમારું માઉસ નીચે ખેચો.  
  
 
|-
 
|-
  
| 03.32
+
| 03:32
  
|Now you can see all the '''texture slots''' available for the current material.
+
|વર્તમાન મટીરીઅલ  માટે ઉપલબ્ધ બધા ''''texture slots''' હવે તમે જોઈ શકો છો.
  
 
|-
 
|-
  
| 03.38
+
| 03:38
  
|Each slot is represented by a''' checkered square'''.
+
|દરેક સ્લોટ ''' checkered square''' દ્વારા રજૂ થાય છે.
  
 
|-
 
|-
  
| 03.44
+
| 03:44
  
| Scroll back to the active texture.
+
|સક્રિય ટેક્સચર પર પાછા જાઓ.
  
 
|-
 
|-
  
| 03.48
+
| 03:48
  
| The '''up and down arrows''' are used to move the textures up and down in the texture slot box.
+
|'''up and down arrows''' ટેક્સચર સ્લોટ બોક્સમાં ટેક્સચરને ઉપર અને નીચે કરવા માટે વપરાય છે.
  
 
|-
 
|-
  
| 03.56
+
| 03:56
  
| Left click the''' down arrow'''. The active texture moves to the second texture slot
+
| ''down arrow '''''' પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર બીજા ટેક્સચર સ્લોટ પર જાય છે.
  
 
|-
 
|-
  
| 04.06
+
| 04:06
  
| Left click the''' up arrow'''. The active texture moves back to the first slot.
+
|'''up arrow'' પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર ફરી પહેલા ટેક્સચર સ્લોટ પર જાય છે.
  
 
|-
 
|-
  
| 04.15
+
| 04:15
  
| Below the '''up and down arrows''' is another '''black down arrow'''.
+
|'''up અને down arrows''' ની નીચે હજુ એક '''black down arrow''' છે.
  
 
|-
 
|-
  
| 04.20
+
| 04:20
  
| Left click the '''black down arrow'''. A menu appears.
+
| '''''black down arrow''' પર ડાબું ક્લિક કરો. મેનુ દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
  
| 04.26
+
| 04:26
  
| Left click '''Copy Texture slot settings'''
+
|'''Copy Texture slot settings''' પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
| 04.31
+
| 04:31
  
| Left click the '''second texture slot''' in the box. It gets highlighted in '''blue'''.
+
| બોક્સમાં '''second texture slot''' બીજા ટેક્સચર સ્લોટ પર ડાબું ક્લિક કરો. તે '''વાદળી''' રંગમાં પ્રકાશિત થયેલ છે.
  
 
|-
 
|-
  
| 04.40
+
| 04:40
  
| Left click the '''black down arrow''' again.
+
|'''black down arrow''' પર ફરી ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
| 04.45
+
| 04:45
  
| Left click '''Paste Texture  slot settings'''.
+
|'''Paste Texture  slot settings''' પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
| 04.49
+
| 04:49
  
| A new texture has appeared in the second texture slot, with the same settings as the first texture.
+
|પહેલા ટેક્સચર સેટિંગ ની સમાન જ, બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
  
| 04.57
+
| 04:57
  
| Left click the '''cross sign''' at the right of the Texture name bar below the slot box.
+
|ટેક્સચર નેમ બારની જમણી બાજુ પર સ્લોટ બોક્સ નીચે ક્રોસ ચિન્હ પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
| 05.07
+
| 05:07
  
|The second texture is removed. Its settings are gone as well.
+
|બીજું ટેક્સચર રદ થયું છે. તેની સેટિંગ પણ રદ થઇ છે.  
  
 
|-
 
|-
  
| 05.15
+
| 05:15
  
|A '''new button''' with a '''plus sign'''  has appeared.
+
| પ્લસ ચિન્હ સાથે નવું બટન દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
  
| 05.20
+
| 05:20
  
| Left click the '''new button'''. A '''new texture''' has appeared in the second texture slot.
+
|નવા બટન પર ડાબું ક્લિક કરો. બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
  
| 05.29
+
| 05:29
  
| So this is another way to add a new texture.
+
|તો નવું ટેક્સચર ઉમેરવાનો આ બીજો માર્ગ છે.
  
 
|-
 
|-
  
| 05.34
+
| 05:34
  
|Notice how the '''checkered square''' on the left of the second texture has changed to a different image.
+
|નોંધ લો કેવી રીતે બીજા ટેક્સચરની ડાબી બાજુ પર આવેલ '''checkered square''' અલગ ઈમેજ માં બદલાઈ ગયેલ છે.
  
 
|-
 
|-
  
|05.42
+
|05:42
  
| A '''preview window''' has appeared below. It shows the preview of the active texture.
+
|પ્રિવ્યુ વિન્ડો નીચે દ્રશ્યમાન થાય છે. તે સક્રિય ટેક્સચર નું પ્રિવ્યુ બતાવે છે.
  
 
|-
 
|-
  
| 05.49
+
| 05:49
  
| lets rename this texture.
+
|ચાલો ટેક્સચરનું નામ બદલીએ.
  
 
|-
 
|-
  
|05.53
+
|05:53
  
| Left click the '''texture name bar''' below the slot box
+
|સ્લોટ બોક્સ નીચે ''' texture name bar''' પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
| 05.57
+
| 05:57
  
| Type '''Bump''' on your keyboard and hit the''' enter''' key.
+
|તમારા કીબોર્ડ પર '''Bump'''ટાઈપ કરો અને '' enter''' દબાવો.
  
 
|-
 
|-
  
| 06.05
+
| 06:05
  
| Left click the '''checkered square''' to the left of the name bar. This is the '''Texture menu'''.
+
|નેમ બાર ની ડાબી બાજુ પર આવેલ ''' checkered square''' પર ડાબું ક્લિક કરો. '''Texture menu''' છે.
  
 
|-
 
|-
  
| 06.12
+
| 06:12
  
|All textures used in the Scene are listed here.
+
|સીન માં વપરાયેલ બધા ટેક્સચર  અહીં યાદી થયેલ છે.
  
 
|-
 
|-
  
| 06.18
+
| 06:18
  
| Below the name bar is the '''type bar'''. By default, every new texture displays the '''clouds texture'''.
+
|નેમ બાર નીચે '''ટાઈપ બાર''' છે. મૂળભૂત રીતે બધા જ નવા ટેક્સચર '''clouds''' ટેક્સચર દર્શાવે છે.
  
 
|-
 
|-
  
|06.28
+
|06:28
  
| Left click''' Clouds'''. This is the '''Type menu'''.
+
|'''Clouds''' પર ડાબું ક્લિક કરો. '''ટાઈપ મેનુ''' છે.
  
 
|-
 
|-
  
| 06.35
+
| 06:35
  
|Here all types of textures supported by Blender are listed. '''Wood, Voxel data, voronoi''', etc.
+
|અહીં બ્લેન્ડર દ્વારા આધારભૂત દરેક પ્રકારના ટેક્સચર યાદી થયેલ છે. '''Wood, Voxel data, voronoi''' વગેરે.
  
 
|-
 
|-
  
| 06.48
+
| 06:48
  
|To select any texture type just left click on it. For now I am keeping the '''Clouds texture'''.
+
|કોઈ પણ ટેક્સચર ને પસંદ કરવા માટે તે ઉપર ફક્ત ડાબું ક્લિક કરો. હમણા માટે હું ''''Clouds''' ટેક્સચર રાખું છુ.
  
 
|-
 
|-
  
| 06.58
+
| 06:58
  
| This is the '''texture preview window'''. There three display options here.
+
|આ ટેક્સચર પ્રિવ્યુ વિન્ડો છે. અહી ત્રણ ડીસ્લ્પે વિકલ્પો છે.
  
 
|-
 
|-
  
| 07.05
+
| 07:05
  
| '''Texture'''. By default, this display is always selected.
+
| મૂળભૂત રીતે ''Texture''' ડિસ્પ્લે હમેશા પસંદિત હોય છે.
  
 
|-
 
|-
  
| 07.10
+
| 07:10
  
| Left click '''Material'''. This shows the preview of the texture over the material.
+
|'''Material''' પર ડાબું ક્લિક કરો. આ મટીરીઅલ પર ટેક્સચરનું  પ્રિવ્યુ દર્શાવે છે.
  
 
|-
 
|-
  
| 07.19
+
| 07:19
  
| Left click''' Both'''. As the name suggests, both texture and material displays are visible side by side now.
+
|''' Both'''પર ડાબું ક્લિક કરો. જેવું કે નામ સૂચવે છે ,હવે ટેક્સચર અને મટીરીઅલ બંને  ડિસ્પ્લે  હવે આજુ  બાજુ દેખાય છે.  
  
 
|-
 
|-
  
| 07.30
+
| 07:30
  
| Left click '''Show Alpha'''. Now the texture has become transparent.
+
|'''Show Alpha''' પર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર પારદર્શક બનેલ છે.
  
 
|-
 
|-
  
| 07.38
+
| 07:38
  
| This is used for materials like glass and water. For now let's switch it off.
+
| આ કાચ અને પાણી જેવા મટીરીઅલ માટે વપરાય છે. હમણાં માટે તે બંદ કરો.
  
 
|-
 
|-
  
|07.44
+
|07:44
  
| Left click '''Show Alpha''' again
+
|'''Show Alpha''' પર ફરીથી ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
| 07.51
+
| 07:51
  
| Next setting is '''Influence'''.
+
|આગળની સેટિંગ '''Influence''' છે.
  
 
|-
 
|-
  
| 07.53
+
| 07:53
  
|There are various options here that help the texture influence the material in four main areas.
+
|અહી ઘણા વિકલ્પો છે જે ટેક્સચરને મટીરીઅલના ચાર ભાગ માં ઇન્ફ્લુઅન્સ કરવા માટે મદદ કરે છે.
  
 
|-
 
|-
  
| 08.01
+
| 08:01
  
| '''Diffuse, Shading, Specular''' and '''Geometry'''. By default, '''Color under Diffuse''' is enabled.
+
| '''Diffuse, Shading, Specular''' અને  '''Geometry'''. મૂળભૂત રીતે '''Diffuse''' હેઠળ '''Color'''  સક્ષમ છે.
  
 
|-
 
|-
  
| 08.22
+
| 08:22
  
| Left click the '''checkbox''' to the left of the '''color bar'''. Color is now disabled.
+
|'''color bar'''ની ડાબી બાજુએ '''checkbox''' પર ડાબું ક્લિક કરો. હવે '''Color''' નિષ્ક્રિય છે.
  
 
|-
 
|-
  
| 08.30
+
| 08:30
  
|The texture color no longer influences the Material Diffuse color.
+
|ટેક્સચર કલર મટીરીઅલ ડીફ્યુસ કલર ને હવે ઇન્ફ્લુઅન્સ કરી રહ્યું નથી.  
  
 
|-
 
|-
  
| 08.38
+
| 08:38
  
| Go to '''Geometry'''. Left click the '''check box''' next to '''Normal'''.
+
|'''Geometry'''પર જાઓ . '''Normal''' આગળ આવેલ '''check box''' પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
| 08.45
+
| 08:45
  
|Now the''' Normal''' of the texture influences the Geometry of the Material.
+
|હવે ટેક્સચરનું ''' Normal''', મટીરીઅલની જોમેટ્રીને ઇન્ફ્લુઅન્સ કરે છે.
  
 
|-
 
|-
  
| 08.50
+
| 08:50
  
|You can see the result in the preview window.
+
|તમે પ્રિવ્યુ વિન્ડોમાં પરિણામ જોઈ શકો છો.
  
 
|-
 
|-
  
| 08.57
+
| 08:57
  
|All over the preview sphere the clouds are spread as small bumps.
+
|પ્રિવ્યુ સ્પેરમાં બધી જગ્યા એ વાદળ નાના બમ્પ્સના રૂપમાં ફેલાયેલા છે.
  
 
|-
 
|-
  
| 09.06
+
| 09:06
  
| Blend controls how the texture blends with the material. By default, it is set as''' MIX'''.
+
|બ્લેન્ડ, ટેક્સચર મટીરીઅલ સાથે કેવી રીતે મળે છે તે નિયત્રણ કરે છે. મૂળભૂત રીતે આ ''' MIX''' થી સુયોજિત છે.
  
 
|-
 
|-
  
| 09.15
+
| 09:15
  
| Left click''' Mix.''' This '''menu lists''' all the texture Blend types supported by Blender.
+
|''' Mix''' પર ડાબું ક્લિક કરો. આ મેનુ બ્લેન્ડર દ્વારા આધારભૂત બધા ટેક્સચર બ્લેન્ડ પ્રકારો ની યાદી આપે છે.
  
 
|-
 
|-
  
| 09.25
+
| 09:25
  
| Do you see this''' pink color''' bar under '''RGB to intensity'''? This is the default texture color.
+
|શું તમે '''RGB to intensity''' હેઠળ ગુલાબી રંગ નું બાર જુઓ છો? આ મૂળભૂત ટેક્સચર રંગ છે.
  
 
|-
 
|-
  
| 09.33
+
| 09:33
  
|Right now it is not influencing the material color because remember we disabled the color option under Influence.
+
|હમણાં એ મટીરીઅલ રંગ ને ઇન્ફ્લુઅન્સ નથી કરતું કારણકે યાદ કરો આપણે ઇન્ફ્લુઅન્સ હેઠળ '''color''' વિકલ્પ ને  નિષ્ક્રિય કર્યું છે.
  
 
|-
 
|-
  
|09.44
+
|09:44
  
| Left click the '''pink color'''. A''' color menu''' appears.
+
|ગુલાબી રંગ પર ડાબું ક્લિક કરો. કલર મેનુ દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
  
| 09.48
+
| 09:48
  
| Here we can select any color for our texture.
+
| અહીં આપણે  ટેક્સચર  માટે કોઈપણ રંગ પસંદ કરી શકિયે છે.
  
 
|-
 
|-
  
| 09.53
+
| 09:53
  
|For now, lets leave it as pink because we are not using the texture color.
+
|હમણાં માટે, આને ગુલાબી રંગ તરીકે રહેવા દઈએ કારણ કે આપણે ટેક્સચર રંગ વાપરી  રહ્યા નથી.
  
 
|-
 
|-
  
| 10.00
+
| 10:00
  
| '''Bump mapping''' determines how the normal of the texture affects the Geometry of the material.
+
| '''Bump mapping''' નક્કી કરે છે કેવી રીતે ટેક્સચરનું સામાન્ય, મટીરીઅલની જોમેટ્રી ને અસર કરે છે.
  
 
|-
 
|-
  
| 10.09
+
| 10:09
  
|'''Default''' is the current method of bump mapping.
+
|'''Default''' એ બમ્પ મેપિંગની વર્તમાન પદ્ધતિ છે.  
  
 
|-
 
|-
  
| 10.12
+
| 10:12
  
| Left click '''Default'''. This menu lists the different methods of bump mapping.
+
|'''Default''' પર ડાબું ક્લિક કરો. આ મેનુ બમ્પ મેપિંગની વિવિધ પદ્ધતિઓની યાદી આપે છે.
  
 
|-
 
|-
  
| 10.19
+
| 10:19
  
| '''Best quality, default, compatible''' and '''original'''.
+
| '''Best quality, default, compatible''' અને '''original'''.
  
 
|-
 
|-
  
| 10.34
+
| 10:34
  
| Left click '''compatible'''. The bump influence is increased.
+
|'''compatible''''પર ડાબું ક્લિક કરો. બમ્પ ઇન્ફ્લુઅન્સ વધે છે.
  
 
|-
 
|-
  
| 10.46
+
| 10:46
  
| Next setting is''' Clouds'''. Here are various options for the clouds texture.
+
|આગળ ની સેટિંગ''' Clouds'''છે. અહીં ''' Clouds'''ટેક્સચર  માટે વિવિધ વિકલ્પો છે.
  
 
|-
 
|-
  
| 10.54
+
| 10:54
  
| '''Greyscale''' displays the textures in greyscale mode.
+
| '''Greyscale''' ટેક્સચરને ગ્રેસ્કેલ મોડ માં દર્શાવે છે.
  
 
|-
 
|-
  
| 10.59
+
| 10:59
  
| Left click''' color'''.
+
|''' color''' પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
| 11.09
+
| 11:09
  
| Now the texture in the preview window is displayed in a mix of colors.
+
| હવે પ્રિવ્યુ વિંડોમાં ટેક્સચર  મિશ્ર રંગોમાં  પ્રદર્શિત થાય છે.
  
 
|-
 
|-
  
|11.12
+
|11:12
  
|But the color has no effect on the material.
+
|પરંતુ રંગનો મટીરીઅલ પર કોઈ અસર નથી.
  
 
|-
 
|-
  
|11.16
+
|11:16
  
| '''Noise''' determines the distortion of the clouds texture.
+
| '''Noise''' ક્લાઉડ '''texture''' ની વિકૃતિ નક્કી કરે છે.
  
 
|-
 
|-
  
| 11.21
+
| 11:21
  
|''' Soft noise''' is the default distortion.
+
|''' Soft noise''' એ મૂળભૂત વિકૃતિ છે.
  
 
|-
 
|-
  
| 11.25
+
| 11:25
  
| Left click '''Hard'''. now the preview window shows hard black outlines in the clouds texture.
+
| '''Hard''' પર ડાબું ક્લિક કરો. હવે પ્રિવ્યુ વિન્ડો ક્લાઉડ '''texture'''માં  સખત કાળી રૂપરેખા બતાવે છે.
  
 
|-
 
|-
  
| 11.36
+
| 11:36
  
|At the same time, the bumps on the material have become deeper. This is hard noise.
+
|એ જ સમયે, મટીરીઅલ પર બમ્પ ઊંડા બની ગયા છે. આ હાર્ડ નોઈસ છે.
  
 
|-
 
|-
  
| 11.47
+
| 11:47
  
|''' Basis''' is the base or source of the noise in the clouds texture.
+
|'''' Basis''' ક્લાઉડ '''texture''' માં અવાજનો આધાર અથવા સ્ત્રોત છે.
  
 
|-
 
|-
  
| 11.53
+
| 11:53
  
| Left click '''Blender original'''. Here is the '''Noise basis menu'''.
+
|'''Blender original''' પર ડાબું ક્લિક કરો. અહી '''Noise basis menu''' છે.
  
 
|-
 
|-
  
| 12.00
+
| 12:00
  
| This shows a list of all supported noise bases in Blender.
+
| આ બ્લેન્ડરમાં તમામ આધારભૂત નોઈસ બેસની યાદી બતાવે છે.
  
 
|-
 
|-
  
| 12.05
+
| 12:05
  
| Left click''' Voronoi crackle'''. You can see the change in the preview window.
+
|''' Voronoi crackle''' પર ડાબું ક્લિક કરો. તમે પ્રિવ્યુ વિન્ડોમાં ફેરફાર જોઈ શકો છો.
  
 
|-
 
|-
  
| 12.14
+
| 12:14
  
|So this is how Noise basis affects the clouds texture.
+
|તો આ રીતે નોઇઝ બેસિસ  ક્લાઉડ ''''''texture''' પર અસર કરે છે.
  
 
|-
 
|-
  
| 12.21
+
| 12:21
  
| '''Size, Nabla''' and '''depth control''' the characteristics of the noise in the clouds texture.
+
| '''Size, Nabla''' અને  ''''''depth''', ક્લાઉડ '''''''texture'''માં અવાજના લક્ષણો નિયંત્રિત કરે છે.
  
 
|-
 
|-
  
| 12.33
+
| 12:33
  
| The last two icons at the top row of the Properties panel are '''Particles''' and '''Physics'''.
+
|પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર છેલ્લા બે આઇકો '''Particles''' અને  '''Physics''' છે
  
 
|-
 
|-
  
| 12.42
+
| 12:42
  
|These shall be covered in more advanced tutorials when we use '''Particles''' and '''Physics''' in our animation.
+
|આ વધુ એડવાન્સ ટ્યુટોરિયલ્સ માં જોશું જયારે આપણે '''Particles''' અને  '''Physics'''ને આપણા એનીમેશન માં ઉપયોગ કરીશું.  
  
 
|-
 
|-
  
| 12.50
+
| 12:50
  
| Go to the 3D view
+
|3D વ્યુ પર જાઓ
  
 
|-
 
|-
  
| 12.53
+
| 12:53
  
| Right click to select the Lamp.
+
|Lamp પસંદ કરવા માટે તે પર જમણું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
| 12.59
+
| 12:59
  
|Notice how the icons at the top row of the Properties panel have now changed.
+
|નોંધ લો પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે.
  
 
|-
 
|-
  
| 13.05
+
| 13:05
  
|Some icons have been replaced while others have been removed.
+
|કેટલાક આઇકોન બદલાયી ગયા છે તો અમુક રદ થયા છે.
  
 
|-
 
|-
  
| 13.10
+
| 13:10
  
| Right click '''Camera''' in the 3D view.
+
|3D વ્યુ  માં'''Camera'''પર જમણું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
| 13.13
+
| 13:13
  
| Again, you can see how the icons at the top row of the Properties panel have changed.
+
| તમે ફરી જોઈ શકો છો  પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે.
  
 
|-
 
|-
  
| 13.19
+
| 13:19
  
|This means that the tools in the Properties window are dynamic and depend on the type of active object in the 3D view.
+
|આનો અર્થ એ થાય છે કે પ્રોપર્ટીઝ વિંડોમાં ટૂલ્સ ગતિશીલ છે અને 3D વ્યુ માં સક્રિય ઑબ્જેક્ટના પ્રકાર પર નિર્ભર છે.
  
 
|-
 
|-
  
| 13.29
+
| 13:29
  
| So, this completes our tutorial on the Properties window.
+
|પ્રોપર્ટીઝ વિન્ડો પરનું  આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
  
| 13.34
+
| 13:34
  
| Now you can go ahead and create a new file;
+
| હવે, આગળ વધો અને નવી ફાઈલ બનાવો
  
 
|-
 
|-
  
| 13.39
+
| 13:39
  
|add a clouds texture to the cube and play around with Size, Nabla and Depth of the Clouds Noise.
+
|ક્યુબ માં ક્લાઉડ ટેક્સચર ઉમેરો અને ક્લાઉડ નોઈસની '''Size''' '''Nabla''' અને '''Depth''' સાથે પ્રયોગ કરો.
  
 
|-
 
|-
  
| 13.49
+
| 13:49
  
| This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT.
+
| આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.  
  
 
|-
 
|-
  
| 13.58
+
| 13:58
  
|More information on the same is available at the following links oscar.iitb.ac.in, and''' '''spoken-tutorial.org/NMEICT-Intro.
+
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.  
  
 
|-
 
|-
  
| 14.19
+
| 14:19
  
|The Spoken Tutorial Project
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ
  
 
|-
 
|-
  
| 14.21
+
| 14:21
  
|Conducts workshops using spoken tutorials
+
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે
  
 
|-
 
|-
  
| 14. 25
+
| 14:25
 
+
|Also gives certificates to those who pass an online test.
+
  
 +
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
 
|-
 
|-
  
| 14.31
+
| 14:31
  
|For more details, please contact us contact@spoken-tutorial.org
+
|વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
  
 
|-
 
|-
  
| 14.36
+
| 14:36
  
|Thank you for joining us
+
|જોડાવા બદ્દલ આભાર
  
 
|-
 
|-
  
| 14.38
+
| 14:38
  
| and this is Monisha from IIT Bombay signing off.
+
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.  
  
 
|}
 
|}

Latest revision as of 16:56, 9 July 2014

Time Narration
00:04 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે.
00:15 આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે, જ્યોતિ સોલંકી.
00:28 આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે?
00:33 પ્રોપર્ટીઝ વિન્ડોમાંTexture panel શું છે.
00:38 પ્રોપર્ટીઝ વિન્ડોની Texture panel ની વિવિધ સેટિંગ્સ શું છે?
00:45 હું માનું છુ કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે.
00:50 જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો
00:58 પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે.
01:04 પ્રોપર્ટીઝ વિન્ડોનની પ્રથમ થોડી પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી.
01:11 ચાલો પ્રોપર્ટીઝ વિંડોમાં આગળની પેનલ જોઈએ.
01:14 પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે પ્રોપર્ટીઝ વિન્ડોનું માપ બદલવું પડશે.
01:21 પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધાર પર ડાબું ક્લિક કરો. પકડી રાખો અને ડાબી બાજુએ ખેચો.
01:29 આપણે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો હવે વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે.
01:34 બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender જુઓ
01:45 પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ.
01:48 પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર 'Checkered Square આઇકોન પર ડાબું ક્લિક કરો.
01:55 Texture પેનલ છે. અહીં આપણે સક્રિય ઑબ્જેક્ટના સક્રિય મટીરીઅલમાં Texture ઉમેરી શકીએ છે.
02:04 ટેક્સચર આઇકોન ની નીચે, આપણે એક લીન્ક પ્રદર્શિત થતી જોઈ શકીએ છે. Cube White Tex.
02:14 આનો અર્થ એ છે કે ક્યુબ એ સક્રિય ઑબ્જેક્ટ છે. White એ ક્યુબનું સક્રિય મટીરીઅલ છે.
02:23 Tex એ વ્હાઇટ મટીરીલ નું સક્રિય ટેક્સચર છે. અહિયાં ત્રણ પ્રકારના ટેક્સચર છે.
02:32 Material Textures. World Textures. અને Brush Textures.
02:38 આ ટ્યુટોરીયલમાં આપણે Material texturesજોશું.
02:42 World textures અને brush textures પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું.
02:49 texture slot boxછે . મૂળભૂત રીતે, એક texture સક્રિય મટીરીઅલ માટે સક્ષમ છે. તે 'વાદળી' રંગમાં પ્રકાશિત થયેલ છે .
03:00 પ્રકાશિત થયેલ ટેક્સચરની દુર જમણી બાજુ check boxપર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર નિષ્ક્રિય થયેલ છે.
03:11 check box પર ફરીથી ડાબું ક્લિક કરો, આ ફરી સક્ષમ થાય છે. ચેક બૉક્સની આગળ એક વર્ટીકલ સ્ક્રોલ બાર છે.
03:25 vertical scroll પર ડાબું ક્લિક કરી પકડી રાખો. તમારું માઉસ નીચે ખેચો.
03:32 વર્તમાન મટીરીઅલ માટે ઉપલબ્ધ બધા 'texture slots હવે તમે જોઈ શકો છો.
03:38 દરેક સ્લોટ checkered square દ્વારા રજૂ થાય છે.
03:44 સક્રિય ટેક્સચર પર પાછા જાઓ.
03:48 up and down arrows ટેક્સચર સ્લોટ બોક્સમાં ટેક્સચરને ઉપર અને નીચે કરવા માટે વપરાય છે.
03:56 down arrow ' પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર બીજા ટેક્સચર સ્લોટ પર જાય છે.
04:06 'up arrow પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર ફરી પહેલા ટેક્સચર સ્લોટ પર જાય છે.
04:15 up અને down arrows ની નીચે હજુ એક black down arrow છે.
04:20 black down arrow પર ડાબું ક્લિક કરો. મેનુ દ્રશ્યમાન થાય છે.
04:26 Copy Texture slot settings પર ડાબું ક્લિક કરો.
04:31 બોક્સમાં second texture slot બીજા ટેક્સચર સ્લોટ પર ડાબું ક્લિક કરો. તે વાદળી રંગમાં પ્રકાશિત થયેલ છે.
04:40 black down arrow પર ફરી ડાબું ક્લિક કરો.
04:45 Paste Texture slot settings પર ડાબું ક્લિક કરો.
04:49 પહેલા ટેક્સચર સેટિંગ ની સમાન જ, બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે.
04:57 ટેક્સચર નેમ બારની જમણી બાજુ પર સ્લોટ બોક્સ નીચે ક્રોસ ચિન્હ પર ડાબું ક્લિક કરો.
05:07 બીજું ટેક્સચર રદ થયું છે. તેની સેટિંગ પણ રદ થઇ છે.
05:15 પ્લસ ચિન્હ સાથે નવું બટન દ્રશ્યમાન થાય છે.
05:20 નવા બટન પર ડાબું ક્લિક કરો. બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે.
05:29 તો નવું ટેક્સચર ઉમેરવાનો આ બીજો માર્ગ છે.
05:34 નોંધ લો કેવી રીતે બીજા ટેક્સચરની ડાબી બાજુ પર આવેલ checkered square અલગ ઈમેજ માં બદલાઈ ગયેલ છે.
05:42 પ્રિવ્યુ વિન્ડો નીચે દ્રશ્યમાન થાય છે. તે સક્રિય ટેક્સચર નું પ્રિવ્યુ બતાવે છે.
05:49 ચાલો ટેક્સચરનું નામ બદલીએ.
05:53 સ્લોટ બોક્સ નીચે texture name bar પર ડાબું ક્લિક કરો.
05:57 તમારા કીબોર્ડ પર Bump'ટાઈપ કરો અને enter દબાવો.
06:05 નેમ બાર ની ડાબી બાજુ પર આવેલ checkered square પર ડાબું ક્લિક કરો. આ Texture menu છે.
06:12 સીન માં વપરાયેલ બધા ટેક્સચર અહીં યાદી થયેલ છે.
06:18 નેમ બાર નીચે ટાઈપ બાર છે. મૂળભૂત રીતે બધા જ નવા ટેક્સચર clouds ટેક્સચર દર્શાવે છે.
06:28 Clouds પર ડાબું ક્લિક કરો. આ ટાઈપ મેનુ છે.
06:35 અહીં બ્લેન્ડર દ્વારા આધારભૂત દરેક પ્રકારના ટેક્સચર યાદી થયેલ છે. Wood, Voxel data, voronoi વગેરે.
06:48 કોઈ પણ ટેક્સચર ને પસંદ કરવા માટે તે ઉપર ફક્ત ડાબું ક્લિક કરો. હમણા માટે હું 'Clouds ટેક્સચર રાખું છુ.
06:58 આ ટેક્સચર પ્રિવ્યુ વિન્ડો છે. અહી ત્રણ ડીસ્લ્પે વિકલ્પો છે.
07:05 મૂળભૂત રીતે Texture' ડિસ્પ્લે હમેશા પસંદિત હોય છે.
07:10 Material પર ડાબું ક્લિક કરો. આ મટીરીઅલ પર ટેક્સચરનું પ્રિવ્યુ દર્શાવે છે.
07:19 Bothપર ડાબું ક્લિક કરો. જેવું કે નામ સૂચવે છે ,હવે ટેક્સચર અને મટીરીઅલ બંને ડિસ્પ્લે હવે આજુ બાજુ દેખાય છે.
07:30 Show Alpha પર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર પારદર્શક બનેલ છે.
07:38 આ કાચ અને પાણી જેવા મટીરીઅલ માટે વપરાય છે. હમણાં માટે તે બંદ કરો.
07:44 Show Alpha પર ફરીથી ડાબું ક્લિક કરો.
07:51 આગળની સેટિંગ Influence છે.
07:53 અહી ઘણા વિકલ્પો છે જે ટેક્સચરને મટીરીઅલના ચાર ભાગ માં ઇન્ફ્લુઅન્સ કરવા માટે મદદ કરે છે.
08:01 Diffuse, Shading, Specular અને Geometry. મૂળભૂત રીતે Diffuse હેઠળ Color સક્ષમ છે.
08:22 color barની ડાબી બાજુએ checkbox પર ડાબું ક્લિક કરો. હવે Color નિષ્ક્રિય છે.
08:30 ટેક્સચર કલર મટીરીઅલ ડીફ્યુસ કલર ને હવે ઇન્ફ્લુઅન્સ કરી રહ્યું નથી.
08:38 Geometryપર જાઓ . Normal આગળ આવેલ check box પર ડાબું ક્લિક કરો.
08:45 હવે ટેક્સચરનું Normal, મટીરીઅલની જોમેટ્રીને ઇન્ફ્લુઅન્સ કરે છે.
08:50 તમે પ્રિવ્યુ વિન્ડોમાં પરિણામ જોઈ શકો છો.
08:57 પ્રિવ્યુ સ્પેરમાં બધી જગ્યા એ વાદળ નાના બમ્પ્સના રૂપમાં ફેલાયેલા છે.
09:06 બ્લેન્ડ, ટેક્સચર મટીરીઅલ સાથે કેવી રીતે મળે છે તે નિયત્રણ કરે છે. મૂળભૂત રીતે આ MIX થી સુયોજિત છે.
09:15 Mix પર ડાબું ક્લિક કરો. આ મેનુ બ્લેન્ડર દ્વારા આધારભૂત બધા ટેક્સચર બ્લેન્ડ પ્રકારો ની યાદી આપે છે.
09:25 શું તમે RGB to intensity હેઠળ ગુલાબી રંગ નું બાર જુઓ છો? આ મૂળભૂત ટેક્સચર રંગ છે.
09:33 હમણાં એ મટીરીઅલ રંગ ને ઇન્ફ્લુઅન્સ નથી કરતું કારણકે યાદ કરો આપણે ઇન્ફ્લુઅન્સ હેઠળ color વિકલ્પ ને નિષ્ક્રિય કર્યું છે.
09:44 ગુલાબી રંગ પર ડાબું ક્લિક કરો. કલર મેનુ દ્રશ્યમાન થાય છે.
09:48 અહીં આપણે ટેક્સચર માટે કોઈપણ રંગ પસંદ કરી શકિયે છે.
09:53 હમણાં માટે, આને ગુલાબી રંગ તરીકે રહેવા દઈએ કારણ કે આપણે ટેક્સચર રંગ વાપરી રહ્યા નથી.
10:00 Bump mapping નક્કી કરે છે કેવી રીતે ટેક્સચરનું સામાન્ય, મટીરીઅલની જોમેટ્રી ને અસર કરે છે.
10:09 Default એ બમ્પ મેપિંગની વર્તમાન પદ્ધતિ છે.
10:12 Default પર ડાબું ક્લિક કરો. આ મેનુ બમ્પ મેપિંગની વિવિધ પદ્ધતિઓની યાદી આપે છે.
10:19 Best quality, default, compatible અને original.
10:34 compatible'પર ડાબું ક્લિક કરો. બમ્પ ઇન્ફ્લુઅન્સ વધે છે.
10:46 આગળ ની સેટિંગ Cloudsછે. અહીં Cloudsટેક્સચર માટે વિવિધ વિકલ્પો છે.
10:54 Greyscale ટેક્સચરને ગ્રેસ્કેલ મોડ માં દર્શાવે છે.
10:59 color પર ડાબું ક્લિક કરો.
11:09 હવે પ્રિવ્યુ વિંડોમાં ટેક્સચર મિશ્ર રંગોમાં પ્રદર્શિત થાય છે.
11:12 પરંતુ રંગનો મટીરીઅલ પર કોઈ અસર નથી.
11:16 Noise ક્લાઉડ texture ની વિકૃતિ નક્કી કરે છે.
11:21 Soft noise એ મૂળભૂત વિકૃતિ છે.
11:25 Hard પર ડાબું ક્લિક કરો. હવે પ્રિવ્યુ વિન્ડો ક્લાઉડ textureમાં સખત કાળી રૂપરેખા બતાવે છે.
11:36 એ જ સમયે, મટીરીઅલ પર બમ્પ ઊંડા બની ગયા છે. આ હાર્ડ નોઈસ છે.
11:47 ' Basis ક્લાઉડ texture માં અવાજનો આધાર અથવા સ્ત્રોત છે.
11:53 Blender original પર ડાબું ક્લિક કરો. અહી Noise basis menu છે.
12:00 આ બ્લેન્ડરમાં તમામ આધારભૂત નોઈસ બેસની યાદી બતાવે છે.
12:05 Voronoi crackle પર ડાબું ક્લિક કરો. તમે પ્રિવ્યુ વિન્ડોમાં ફેરફાર જોઈ શકો છો.
12:14 તો આ રીતે નોઇઝ બેસિસ ક્લાઉડ 'texture પર અસર કરે છે.
12:21 Size, Nabla અને 'depth, ક્લાઉડ ''textureમાં અવાજના લક્ષણો નિયંત્રિત કરે છે.
12:33 પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર છેલ્લા બે આઇકો Particles અને Physics છે
12:42 આ વધુ એડવાન્સ ટ્યુટોરિયલ્સ માં જોશું જયારે આપણે Particles અને Physicsને આપણા એનીમેશન માં ઉપયોગ કરીશું.
12:50 3D વ્યુ પર જાઓ
12:53 Lamp પસંદ કરવા માટે તે પર જમણું ક્લિક કરો.
12:59 નોંધ લો પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે.
13:05 કેટલાક આઇકોન બદલાયી ગયા છે તો અમુક રદ થયા છે.
13:10 3D વ્યુ માંCameraપર જમણું ક્લિક કરો.
13:13 તમે ફરી જોઈ શકો છો પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે.
13:19 આનો અર્થ એ થાય છે કે પ્રોપર્ટીઝ વિંડોમાં ટૂલ્સ ગતિશીલ છે અને 3D વ્યુ માં સક્રિય ઑબ્જેક્ટના પ્રકાર પર નિર્ભર છે.
13:29 પ્રોપર્ટીઝ વિન્ડો પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
13:34 હવે, આગળ વધો અને નવી ફાઈલ બનાવો
13:39 ક્યુબ માં ક્લાઉડ ટેક્સચર ઉમેરો અને ક્લાઉડ નોઈસની Size Nabla અને Depth સાથે પ્રયોગ કરો.
13:49 આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
13:58 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
14:19 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ
14:21 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે
14:25 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
14:31 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
14:36 જોડાવા બદ્દલ આભાર
14:38 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Ranjana