Difference between revisions of "Blender/C2/The-Blender-Interface/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(9 intermediate revisions by 6 users not shown)
Line 1: Line 1:
'''Title of script: Basic Description of the Blender interface'''
 
 
'''Author: Bhanu Prakash, Monisha Banerjee'''
 
 
'''Keywords: Scene, 3D Panel, Cube, Lamp, Camera, Axis, View, Select, Object, Info Panel, File, Add, Render, Outliner Panel, Timeline Panel'''
 
 
'''Reviewers: Namita Lobo, Leena Mulye'''
 
 
 
{| border = 1
 
{| border = 1
||<center>'''Visual Cue'''</center>
+
||'''Time'''
||<center>'''Narration'''</center>
+
||'''Narration'''
  
 
|-
 
|-
Line 93: Line 85:
 
|-
 
|-
 
||02:05
 
||02:05
||Left click and hold the green handle and move your mouse left to right. ડાબી ક્લિક કરો અને લીલા હેન્ડલ રાખો અને તમારા માઉસની જમણી બાકી ખસેડો.
+
||ડાબું ક્લિક કરો અને લીલુ હેન્ડલ પકડી રાખો અને તમારા માઉસને ડાબેથી જમણી તરફ ખસેડો.
  
 
|-
 
|-
 
||02:15
 
||02:15
||For keyboard shortcut, Press''' G&Y'''
+
||કીબોર્ડ શૉર્ટકટ માટે, ''' G & Y''' ડબાઓ.
  
 
|-
 
|-
 
||02:22
 
||02:22
||We see that the object moves only in the direction of Y axis.  
+
||આપણે જોશું કે ઓબ્જેક્ટ માત્ર Y અક્ષની દિશામાં ફરે છે.
  
 
|-
 
|-
 
||02:32
 
||02:32
||Similarly, move the object along Z axis using blue handle.  
+
||એ જ રીતે, ભૂરા હેન્ડલ મદદથી Z અક્ષ સાથે ઑબ્જેક્ટ ખસેડો.
  
 
|-
 
|-
 
||02:45
 
||02:45
||For keyboard shortcut, Press '''G&Z'''
+
||કીબોર્ડ શૉર્ટકટ માટે, ''' G & Z''' ડબાઓ.
  
 
|-
 
|-
 
||02:56
 
||02:56
||Now, try moving the object along X axis.
+
||હવે, X અક્ષ સાથે ઓબ્જેક્ટ ખસેડવાનો પ્રયાસ કરો.
  
 
|-
 
|-
 
||03:08
 
||03:08
||For keyboard shortcut, Press''' G&X'''
+
||કીબોર્ડ શૉર્ટકટ માટે, ''' G & X''' ડબાઓ.
  
 
|-
 
|-
 
||03:23
 
||03:23
||The area enclosed by the red box is the 3D view.  
+
||લાલ બોક્સમાં બંધ વિસ્તાર 3D વ્યુ છે.
  
 
|-
 
|-
 
||03:32
 
||03:32
||Go to the bottom left corner of the 3D view.
+
||3D વ્યુના તળિયે ડાબે ખૂણે જાઓ.
  
 
|-
 
|-
 
||03:36
 
||03:36
||Left click View. Here is a list of various view options for the 3D view.  
+
||View ઉપર ડાબું ક્લિક કરો. અહીં 3D વ્યુ માટે વિવિધ વ્યુ વિકલ્પોની યાદી છે.
  
 
|-
 
|-
 
||03:46
 
||03:46
||Left click ‘Top’.For keyboard shortcut, press numpad '''7'''.  
+
||‘Top’ ઉપર ડાબું ક્લિક કરો. કિબોર્ડ શોર્ટકટ માટે, નમપૅડ '''7''' ડબાઓ.
  
 
|-
 
|-
 
||03:52
 
||03:52
||The 3D view changes from User Perspective to Top view.  
+
||3D વ્યુ User Perspective માંથી Top view માં બદલાય છે.
  
 
|-
 
|-
 
||03:57
 
||03:57
||We can see our object from the top view.  
+
||આપણે આપણો ઓબ્જેક્ટ Top View માંથી જોઈ શકીએ છીએ.
  
 
|-
 
|-
 
||04:03
 
||04:03
||Left click''' Select'''. Here is a list of various selection options for all objects in the 3d view.  
+
||''' Select''' ઉપર ડાબું ક્લિક કરો. અહીં 3D વ્યુમાં બધા ઓબ્જેક્ટો માટે વિવિધ પસંદગી વિકલ્પોની યાદી છે.
  
 
|-
 
|-
 
||04:18
 
||04:18
|| Left click''' Object'''. Here is a list of various editing options for the active object.  
+
|| ''' Object''' ઉપર ડાબું ક્લિક કરો. અહીં સક્રિય ઓબ્જેક્ટ માટે વિવિધ એડીટીંગ વિકલ્પોની યાદી છે.
  
 
|-
 
|-
 
||04:35
 
||04:35
||On the left side of the 3D view is the object Tools panel.  
+
||3D વ્યુની ડાબી બાજુ પર object Tools પેનલ છે.
  
 
|-
 
|-
 
||04:41
 
||04:41
||This panel lists the various tools used to modify the active object in the 3D view.  
+
||આ પેનલ 3D વ્યૂમાં સક્રિય ઓબ્જેક્ટ સુધારવા માટે વપરાતા વિવિધ ટુલ્સની યાદી આપે છે.
  
 
|-
 
|-
 
||04:49
 
||04:49
||The tools are grouped in different categories.  
+
||ટુલ્સ વિવિધ કેટેગરીમાં જૂથ થયેલ છે.
  
 
|-
 
|-
||04:42
+
||04:52
 
|| Transform, Object, Shading, Keyframes, Motion Paths, repeat, Grease Pencil  
 
|| Transform, Object, Shading, Keyframes, Motion Paths, repeat, Grease Pencil  
  
 
|-
 
|-
 
||05:13
 
||05:13
||For example, let's move the lamp in the 3D view.  
+
||ઉદાહરણ તરીકે, ચાલો 3D વ્યુમાં લેમ્પ ખસેડીએ.
  
 
|-
 
|-
 
||05:19
 
||05:19
||Right click to select the lamp
+
||લેમ્પ પસંદ કરવા માટે જમણું ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||05:23
 
||05:23
||Go to the '''Object tools panel''' .  
+
||'''Object tools panel''' ઉપર જાઓ.  
  
 
|-
 
|-
 
||05:28
 
||05:28
||You can see the options for the lamp in the '''Object tools panel'''.  
+
||તમે '''Object tools panel''' માં લેમ્પ માટે વિકલ્પો જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
||05:35
 
||05:35
||Left click '''translate''' and move your mouse.  
+
||'''translate''' ઉપર ડાબું ક્લિક કરો અને તમારા માઉસને ખસેડો.
  
 
|-
 
|-
 
||05:41
 
||05:41
||The lamp moves in the direction of the mouse movement.  
+
||લેમ્પ માઉસ ખસે છે તે દિશામાં ખસે છે.
  
 
|-
 
|-
 
||05:46
 
||05:46
||Right click on screen or Press''' Esc''' on your keyboard to cancel translate
+
||અનુવાદ રદ કરવા માટે સ્ક્રીન પર જમણું ક્લિક કરો અથવા કીબોર્ડ પર '''Esc''' ડબાઓ.
  
 
|-
 
|-
 
||05:57
 
||05:57
||On the right side of the 3D view is another panel hidden by default
+
||3D વ્યુની જમણી બાજુ પર મૂળભૂત રીતે છુપાયેલ એક અન્ય પેનલ છે.
  
 
|-
 
|-
 
||06:04
 
||06:04
||Left click the''' plus  sign''' at the top right corner of the 3D view, to open the hidden panel.  
+
||છુપાયેલી પેનલ ખોલવા માટે, 3D વ્યુની જમણી ટોચના ખૂણે ''' plus  sign''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||06:12
 
||06:12
||For keyboard shortcut, press '''N'''  
+
||કીબોર્ડ શૉર્ટકટ માટે, '''N''' ડબાઓ.
  
 
|-
 
|-
 
||06:17
 
||06:17
||This extra Object Transform panel is similar to the Object panel in the Properties window.  
+
||આ વધારાની ઓબ્જેક્ટ Transform પેનલ Properties વિંડોમાં '''Object''' પેનલ સમાન છે.
  
 
|-
 
|-
 
||06:25
 
||06:25
||We will see the Object panel in detail in subsequent tutorials.
+
||આપણે Object પેનલને વિગતવાર આગળના ટ્યુટોરિયલ્સમાં જોશું.
  
 
|-
 
|-
 
||06:30
 
||06:30
|| For now, let's hide the extra panel and go back to the default 3D view.  
+
|| હમણાં માટે, વધારાની પેનલ છુપાવો અને મૂળભૂત 3D વ્યુ ઉપર પાછા જાઓ.
  
 
|-
 
|-
 
||06:37
 
||06:37
||Move your mouse cursor to the left edge of the extra Object Transform panel.  
+
||વધારાની ઓબ્જેક્ટ Transform પેનલની ડાબી ધાર પર તમારું માઉસ કર્સર ખસેડો.
  
 
|-
 
|-
 
||06:44
 
||06:44
||A double-headed arrow appears
+
||એક ડબલ માથાવાળું એરો દેખાય છે
  
 
|-
 
|-
 
||06:48
 
||06:48
||Left click and drag your mouse to the right.  
+
||ડાબું ક્લિક કરો અને તમારું માઉસ જમણી તરફ ડ્રેગ કરો.
  
 
|-
 
|-
 
||06:52
 
||06:52
||The extra Object Transform panel is once again hidden.
+
||વધારાની ઓબ્જેક્ટ Transform પેનલ ફરી એકવાર છુપાયેલ છે.
  
 
|-
 
|-
 
||06:59
 
||06:59
||You can also use the keyboard shortcut '''N''' to hide or unhide this panel.  
+
||આ પેનલને હાઇડ અથવા અનહાઇડ કરવા માટે તમે કિબોર્ડ શોર્ટકટ '''N''' નો પણ ઉપયોગ કરી શકો છો.
  
 
|-
 
|-
 
||07:07
 
||07:07
||To learn more about the 3D view, see the tutorial Types of Windows - 3D view
+
||3D વ્યુ વિશે વધુ જાણવા માટે, વિન્ડોવ્ઝના પ્રકાર - 3D વ્યુ (Types of Windows - 3D view )  ટ્યુટોરીયલ જુઓ.
  
 
|-
 
|-
 
||07:18
 
||07:18
||The area enclosed by the red box is the Info panel.  
+
||લાલ બોક્સ સાથે બંધ વિસ્તાર '''Info''' પેનલ છે.
  
 
|-
 
|-
 
||07:24
 
||07:24
||It is the top most panel in our Blender interface. '''Info''' panel contains the main menu.  
+
||તે બ્લેન્ડર ઈન્ટરફેસમાં સૌથી ટોચની પેનલ છે. '''Info''' પેનલ મુખ્ય મેનુ ધરાવે છે.
  
 
|-
 
|-
 
||07:33
 
||07:33
||Left click'''File'''.  
+
||'''File''' ઉપર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||07:36
 
||07:36
||This menu contains''' File''' options such as '''creating a new file''', '''opening an existing file''',''' saving the file''', '''User Preferences''', '''importing or exporting a file''', etc.  
+
|| આ મેનુ ફાઈલ વિકલ્પો ધરાવે છે જેવા કે '''creating a new file''', '''opening an existing file''',''' saving the file''', '''User Preferences''', '''importing or exporting a file''' વગેરે.
  
 
|-
 
|-
 
||07:57
 
||07:57
||Left click '''Add'''.
+
||'''Add''' ઉપર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||08:00
 
||08:00
||Here is the '''object repository''' .  
+
||અહીં '''object repository''' છે.  
  
 
|-
 
|-
 
||08:04
 
||08:04
||We can add new objects to the 3D view using this menu.  
+
||આપણે આ મેનુની મદદથી 3D વ્યુમાં નવા ઓબ્જેક્ટો ઉમેરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
||08:10
 
||08:10
||For keyboard shortcut, Press '''Shift & A'''.  
+
||કીબોર્ડ શૉર્ટકટ માટે, '''Shift & A''' ડબાઓ.
  
 
|-
 
|-
||08:18s
+
||08:18
||Now, lets '''add''' a plane to the 3D view.  
+
||હવે, ચાલો 3D વ્યુમાં એક પ્લેન '''add''' કરીએ.
  
 
|-
 
|-
 
||08:23
 
||08:23
||Left click anywhere on screen to move the 3D cursor.  
+
||3D કર્સરને ખસેડવા માટે સ્ક્રીન પર ગમે ત્યાં ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||08:29
 
||08:29
||I am choosing this location.  
+
||હું આ સ્થાન પસંદ કરું છું.
  
 
|-
 
|-
 
||08:34
 
||08:34
||Press '''Shift & A''' to bring up the ADD menu.  
+
||ADD મેનુ લાવવા માટે '''Shift & A''' ડબાઓ.
  
 
|-
 
|-
 
||08:39
 
||08:39
|'''|Mesh'''. Left click '''plane'''.  
+
||'''Mesh'''. '''plane''' ઉપર ડાબું ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
||08:44
 
||08:44
||A new plane is added to the 3D view at the 3D cursor position.  
+
||3D કર્સર પોઝીશન પર 3D વ્યુંમાં નવી પ્લેન ઉમેરવામાં આવે છે.
  
 
|-
 
|-
 
||08:51
 
||08:51
||To understand about 3D cursor, please see the tutorial Navigation – 3D cursor.  
+
||3D કર્સર વિશે સમજવા માટે, નેવિગેશન - 3D કર્સર ટ્યુટોરીયલ જુઓ.
  
 
|-
 
|-
 
||09:00
 
||09:00
||Similarly, you can try adding some more objects to the 3D view.  
+
||એ જ રીતે, 3D વ્યુંમાં કેટલાક વધુ ઓબ્જેક્ટો ઉમેરવાનો પ્રયાસ કરી શકો છો.
  
 
|-
 
|-
 
||09:13
 
||09:13
||Now let's go back to the Info panel
+
||હવે '''Info''' પેનલ પર પાછા જાઓ.
  
 
|-
 
|-
 
||09:16
 
||09:16
||Left click '''Render''' to open the Render menu
+
||રેન્ડર મેનુ ખોલવા માટે '''Render''' ઉપર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||09:21
 
||09:21
||'''Render''' has different render options like '''render image, render animation, show or hide render view, etc'''.  
+
||'''Render''' ને વિવિધ રેન્ડર વિકલ્પો છે જેવા કે '''render image, render animation, show or hide render view, વેગેરે'''.  
  
 
|-
 
|-
 
||09:34
 
||09:34
||Render settings will be covered in detail in later tutorials.  
+
||રેન્ડર સેટિંગ્સ પાછળના ટ્યુટોરિયલ્સ માં વિગતવાર શીખવવામાં આવશે.
  
 
|-
 
|-
 
||09:40
 
||09:40
||To learn more about the Info Panel, see the tutorial Type of Windows - File Browser and Info Panel  
+
||ઇન્ફો પેનલ વિશે વધુ જાણવા માટે, Windows - File Browser અને Info Panel પરનું ટ્યુટોરીયલ જુઓ.
  
 
|-
 
|-
 
||09:55
 
||09:55
||The area under the red box is the outliner panel.  
+
||લાલ બોક્સ હેઠળનો વિસ્તાર outliner પેનલ છે.
  
 
|-
 
|-
 
||10:00
 
||10:00
||It is present at the top right corner of the blender interface.  
+
||તે બ્લેન્ડર ઈન્ટરફેસની જમણી ટોચની ખૂણે આવેલ છે.
  
 
|-
 
|-
 
||10:07
 
||10:07
||Outliner gives a list of all the objects present in the 3D view.  
+
||Outliner 3D વ્યુંમાં હાજર બધા ઓબ્જેક્ટોની યાદી આપે છે.
  
 
|-
 
|-
 
||10:14
 
||10:14
||To learn more about the Outliner, see the tutorial Types of Windows - Outliner.  
+
||Outliner વિશે વધુ જાણવા માટે, વિન્ડોવ્સના પ્રકાર - Outliner (Types of Windows - Outliner) ઉપરનું ટ્યુટોરીયલ જુઓ.
  
 
|-
 
|-
 
||10:26
 
||10:26
||The area inside the red box is the properties window.  
+
||લાલ બોક્સ અંદરનો વિસ્તાર properties વિન્ડો છે.
  
 
|-
 
|-
 
||10:36
 
||10:36
||This window contains a wide range of panels with a large number of tools and settings.  
+
||આ વિંડો વિશાળ સંખ્યા સાથે ટુલ્સ અને સેટિંગ્સ સાથે વિશાળ સંખ્યામાં પેનલ ધરાવે છે.
  
 
|-
 
|-
 
||10:38
 
||10:38
||We shall use these '''panels''' many times while working in Blender.  
+
||બ્લેન્ડર માં કામ કરતી વખતે આપણે આ '''panels''' નો ઘણી વખત ઉપયોગ કરીશું.
  
 
|-
 
|-
 
||10:44
 
||10:44
|| '''Properties window''' is present at the bottom right corner of the Blender interface, below the outliner window.  
+
|| '''Properties window''' outliner વિન્ડો નીચે બ્લેન્ડર ઈન્ટરફેસના તળિયે જમણા ખૂણે આવેલ છે.
  
 
|-
 
|-
 
||10:53
 
||10:53
||To learn more about the Properties window, see the tutorials Types of Windows - Properties Part 1 and 2  
+
||Properties વિન્ડો વિશે વધુ જાણવા માટે, Types of Windows - Properties Part 1 and 2 ટ્યુટોરિયલ્સ જુઓ.
  
 
|-
 
|-
 
||11:07
 
||11:07
||This is the Timeline.  
+
||Timeline છે.  
  
 
|-
 
|-
 
||11:10
 
||11:10
||It is located below the 3D view.  
+
||તે 3D વ્યુ નીચે આવેલ છે.
  
 
|-
 
|-
 
||11:15
 
||11:15
||Here we can see the frame range for animation.  
+
||અહીં આપણે એનિમેશન માટે ફ્રેમ શ્રેણી જોઈ શકીએ છીએ.
  
 
|-
 
|-
 
||11:21
 
||11:21
||This green vertical line tells you the current frame on which you are working.  
+
||આ લીલી ઊભી લીટી તમને વર્તમાન ફ્રેમ બતાવે છે, જે ઉપર તમે કામ કરી રહ્યા છો.
  
 
|-
 
|-
 
||11:28
 
||11:28
||You can move this along the frame range.  
+
||તમે આ ફ્રેમ શ્રેણી સાથે ખસેડી શકો છો.
  
 
|-
 
|-
 
||11:33
 
||11:33
||Left click and hold the '''green line'''.  
+
||લીલી લીટી પર ડાબું ક્લિક કરો અને પકડી રાખો.
  
 
|-
 
|-
 
||11:36
 
||11:36
||Now move your mouse.
+
||હવે માઉસને ખસેડો.
  
 
|-
 
|-
 
||11:43
 
||11:43
|| Release left click to confirm frame
+
|| ફ્રેમ કન્ફર્મ કરવા માટે જમણું ક્લિક છોડો.
  
 
|-
 
|-
 
||11:50
 
||11:50
||'''Start one''' represents the start frame of our animation range.  
+
||'''Start one''' એનિમેશન શ્રેણીની શરૂની ફ્રેમ રજૂ કરે છે.
  
 
|-
 
|-
 
||11:58
 
||11:58
||''' End 250''' represents the end frame of our animation range
+
||'''End 250''' એનિમેશન શ્રેણીની અંતની ફ્રેમ રજૂ કરે છે.
  
 
|-
 
|-
 
||12:10
 
||12:10
||These are the playback options for our animation.  
+
||આ આપણા એનિમેશન માટે પ્લેબૅક વિકલ્પો છે.
  
 
|-
 
|-
 
||12:16
 
||12:16
||To learn more about the Timeline, see the tutorial Types of Windows - Timeline  
+
||Timeline વિશે વધુ જાણવા માટે, Types of Windows - Timeline પરનું ટ્યુટોરીયલ જુઓ.
  
 
|-
 
|-
 
||12:25
 
||12:25
||So, this is a brief overview of the blender interface.  
+
||તો, આ બ્લેન્ડર ઈન્ટરફેસ વિષે સંક્ષિપ્ત છે.
  
 
|-
 
|-
 
||12:30
 
||12:30
||Apart from all these windows which are present in the blender workspace by default,
+
||આ બધી વિન્ડો જે મૂળભૂત રીતે બ્લેન્ડરમાં કામ કરવાની જગ્યા માં હાજર હોય છે તે ઉપરાંત,
  
 
|-
 
|-
 
||12:35
 
||12:35
|| there are other windows as well which can be selected from the menu at any point.  
+
||બીજી વિન્ડોવ્સ પણ છે જે કોઈપણ સમયે મેનુમાંથી પસંદ કરી શકાય છે.
  
 
|-
 
|-
 
||12:42
 
||12:42
||A detailed description of all these windows is provided in the subsequent tutorials.  
+
||આ બધી વિન્ડો નું વિગતવાર વર્ણન આગળના ટ્યુટોરિયલ્સમાં આપવામાં આવેલ છે.
  
 
|-
 
|-
 
||12:51
 
||12:51
||Now try to select each object in the 3D view;  
+
||હવે 3D વ્યુમાં દરેક ઓબ્જેક્ટ પસંદ કરવાનો પ્રયાસ કરો;
  
 
|-
 
|-
 
||12:57
 
||12:57
||using the 3D transform manipulator, move the cube in X Y and Z directions;
+
||3D ટ્રાન્સફોર્મ મેનીપ્યુલેટરનો ઉપયોગ કરી, ક્યુબને X Y અને Z દિશાઓમાં ખસેડો;
  
 
|-
 
|-
 
||13:06
 
||13:06
|| explore the view tab; and using translate in the Object Tools panel, move the camera in the 3D view
+
|| વ્યુ ટેબનું અન્વેષણ કરો; અને ઓબ્જેક્ટ ટુલ્સ પેનલમાં translate નો ઉપયોગ કરીને 3D વ્યુમાં કેમેરો ખસેડો.
  
 
|-
 
|-
 
||13:20
 
||13:20
||This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT.  
+
||આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
  
 
|-
 
|-
 
||13:28
 
||13:28
||More information on the same is available at the following links
+
||આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે,
  
 
|-
 
|-
 
||13:33
 
||13:33
||oscar.iitb.ac.in, and spoken-tutorial.org/NMEICT-Intro.  
+
||oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.  
  
 
|-
 
|-
 
||13:47
 
||13:47
||The Spoken Tutorial Project-
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ
  
 
|-
 
|-
 
||13:49
 
||13:49
||Conducts workshops using spoken tutorials.  
+
||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.  
  
 
|-
 
|-
 
||13:53
 
||13:53
||Gives certificates to those who pass an online test.  
+
||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.  
  
 
|-
 
|-
 
||13:57
 
||13:57
||For more details, please contact us
+
||વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
contact@spoken-tutorial.org  
+
  
 
|-
 
|-
 
||14:04
 
||14:04
||Thanks for joining us
+
||જોડાવા બદ્દલ આભાર.
  
 
|-
 
|-
 
||14:06
 
||14:06
||and this is Monisha from IIT Bombay signing off.
+
||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

Latest revision as of 14:21, 23 February 2017

Time Narration
00:03 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં બ્લેન્ડર ઇન્ટરફેસનું મૂળભૂત વર્ણન માટે છે.
00:22 આ ટ્યુટોરીયલ જોયા બાદ, આપણે આ વિશે જાણીશું, બ્લેન્ડર ઈન્ટરફેસની વિવિધ વિન્ડો વિશે,
00:29 દરેક વિન્ડોને અપાયેલ પરિમાણો અને ટેબો, 3D વ્યુમાં ઑબ્જેક્ટ કેવી રીતે પસંદ કરવું,
00:37 અને X, Y અને Z દિશામાં ઓબ્જેક્ટ કેવી રીતે ખસેડવું
00:44 હું ધારું છું કે બ્લેન્ડર સાથે કેવી રીતે શરુઆત કરવી તે તમને ખબર છે.
00:48 જો નહીં તો બ્લેન્ડર પરના અમારા પહેલાંના ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો.
00:56 આ 3D પેનલ છે.
00:58 મૂળભૂત રીતે 3D વ્યુમાં ત્રણ ઓબ્જેક્ટો હાજર છે.
01:03 ક્યુબ, લેમ્પ અને કેમેરા.
01:10 ક્યુબ મૂળભૂત રીતે પહેલેથી જ પસંદ થયેલ છે.
01:14 લેમ્પ પસંદ કરવા માટે જમણું ક્લિક કરો
01:19 કેમેરા પસંદ કરવા માટે જમણું ક્લિક કરો
01:23 તેથી 3D વ્યુમાં કોઈપણ ઑબ્જેક્ટ પસંદ કરવા માટે, તમારે તે ઓબ્જેક્ટ પર જમણું ક્લિક કરવું પડશે.
01:31 ક્યુબ પસંદ કરવા માટે જમણું ક્લિક કરો.
01:35 આ ત્રણ રંગીન એરો, ક્યુબના કેન્દ્રમાં મળે છે, જે 3D ટ્રાન્સફોર્મ મેનીપ્યુલેટરને પ્રતિનિધિત્વ કરે છે.
01:44 આ મેનીપ્યુલેટર ઓબ્જેક્ટને કોઈ એક ચોક્કસ અક્ષમાં ખસેડવા માટે મદદ કરે છે.
01:51 લાલ રંગ, X અક્ષને પ્રતિનિધિત્વ કરે છે,
01:55 લીલો રંગ, Y અક્ષને પ્રતિનિધિત્વ કરે છે,
01:59 અને ભૂરો રંગ, Z અક્ષને પ્રતિનિધિત્વ કરે છે,
02:05 ડાબું ક્લિક કરો અને લીલુ હેન્ડલ પકડી રાખો અને તમારા માઉસને ડાબેથી જમણી તરફ ખસેડો.
02:15 કીબોર્ડ શૉર્ટકટ માટે, G & Y ડબાઓ.
02:22 આપણે જોશું કે ઓબ્જેક્ટ માત્ર Y અક્ષની દિશામાં ફરે છે.
02:32 એ જ રીતે, ભૂરા હેન્ડલ મદદથી Z અક્ષ સાથે ઑબ્જેક્ટ ખસેડો.
02:45 કીબોર્ડ શૉર્ટકટ માટે, G & Z ડબાઓ.
02:56 હવે, X અક્ષ સાથે ઓબ્જેક્ટ ખસેડવાનો પ્રયાસ કરો.
03:08 કીબોર્ડ શૉર્ટકટ માટે, G & X ડબાઓ.
03:23 લાલ બોક્સમાં બંધ વિસ્તાર 3D વ્યુ છે.
03:32 3D વ્યુના તળિયે ડાબે ખૂણે જાઓ.
03:36 View ઉપર ડાબું ક્લિક કરો. અહીં 3D વ્યુ માટે વિવિધ વ્યુ વિકલ્પોની યાદી છે.
03:46 ‘Top’ ઉપર ડાબું ક્લિક કરો. કિબોર્ડ શોર્ટકટ માટે, નમપૅડ 7 ડબાઓ.
03:52 3D વ્યુ User Perspective માંથી Top view માં બદલાય છે.
03:57 આપણે આપણો ઓબ્જેક્ટ Top View માંથી જોઈ શકીએ છીએ.
04:03 Select ઉપર ડાબું ક્લિક કરો. અહીં 3D વ્યુમાં બધા ઓબ્જેક્ટો માટે વિવિધ પસંદગી વિકલ્પોની યાદી છે.
04:18 Object ઉપર ડાબું ક્લિક કરો. અહીં સક્રિય ઓબ્જેક્ટ માટે વિવિધ એડીટીંગ વિકલ્પોની યાદી છે.
04:35 3D વ્યુની ડાબી બાજુ પર object Tools પેનલ છે.
04:41 આ પેનલ 3D વ્યૂમાં સક્રિય ઓબ્જેક્ટ સુધારવા માટે વપરાતા વિવિધ ટુલ્સની યાદી આપે છે.
04:49 ટુલ્સ વિવિધ કેટેગરીમાં જૂથ થયેલ છે.
04:52 Transform, Object, Shading, Keyframes, Motion Paths, repeat, Grease Pencil
05:13 ઉદાહરણ તરીકે, ચાલો 3D વ્યુમાં લેમ્પ ખસેડીએ.
05:19 લેમ્પ પસંદ કરવા માટે જમણું ક્લિક કરો.
05:23 Object tools panel ઉપર જાઓ.
05:28 તમે Object tools panel માં લેમ્પ માટે વિકલ્પો જોઈ શકો છો.
05:35 translate ઉપર ડાબું ક્લિક કરો અને તમારા માઉસને ખસેડો.
05:41 લેમ્પ માઉસ ખસે છે તે દિશામાં ખસે છે.
05:46 અનુવાદ રદ કરવા માટે સ્ક્રીન પર જમણું ક્લિક કરો અથવા કીબોર્ડ પર Esc ડબાઓ.
05:57 3D વ્યુની જમણી બાજુ પર મૂળભૂત રીતે છુપાયેલ એક અન્ય પેનલ છે.
06:04 છુપાયેલી પેનલ ખોલવા માટે, 3D વ્યુની જમણી ટોચના ખૂણે plus sign પર ક્લિક કરો.
06:12 કીબોર્ડ શૉર્ટકટ માટે, N ડબાઓ.
06:17 આ વધારાની ઓબ્જેક્ટ Transform પેનલ Properties વિંડોમાં Object પેનલ સમાન છે.
06:25 આપણે Object પેનલને વિગતવાર આગળના ટ્યુટોરિયલ્સમાં જોશું.
06:30 હમણાં માટે, વધારાની પેનલ છુપાવો અને મૂળભૂત 3D વ્યુ ઉપર પાછા જાઓ.
06:37 વધારાની ઓબ્જેક્ટ Transform પેનલની ડાબી ધાર પર તમારું માઉસ કર્સર ખસેડો.
06:44 એક ડબલ માથાવાળું એરો દેખાય છે
06:48 ડાબું ક્લિક કરો અને તમારું માઉસ જમણી તરફ ડ્રેગ કરો.
06:52 વધારાની ઓબ્જેક્ટ Transform પેનલ ફરી એકવાર છુપાયેલ છે.
06:59 આ પેનલને હાઇડ અથવા અનહાઇડ કરવા માટે તમે કિબોર્ડ શોર્ટકટ N નો પણ ઉપયોગ કરી શકો છો.
07:07 3D વ્યુ વિશે વધુ જાણવા માટે, વિન્ડોવ્ઝના પ્રકાર - 3D વ્યુ (Types of Windows - 3D view ) ટ્યુટોરીયલ જુઓ.
07:18 લાલ બોક્સ સાથે બંધ વિસ્તાર Info પેનલ છે.
07:24 તે બ્લેન્ડર ઈન્ટરફેસમાં સૌથી ટોચની પેનલ છે. Info પેનલ મુખ્ય મેનુ ધરાવે છે.
07:33 File ઉપર ડાબું ક્લિક કરો.
07:36 આ મેનુ ફાઈલ વિકલ્પો ધરાવે છે જેવા કે creating a new file, opening an existing file, saving the file, User Preferences, importing or exporting a file વગેરે.
07:57 Add ઉપર ડાબું ક્લિક કરો.
08:00 અહીં object repository છે.
08:04 આપણે આ મેનુની મદદથી 3D વ્યુમાં નવા ઓબ્જેક્ટો ઉમેરી શકીએ છીએ.
08:10 કીબોર્ડ શૉર્ટકટ માટે, Shift & A ડબાઓ.
08:18 હવે, ચાલો 3D વ્યુમાં એક પ્લેન add કરીએ.
08:23 3D કર્સરને ખસેડવા માટે સ્ક્રીન પર ગમે ત્યાં ડાબું ક્લિક કરો.
08:29 હું આ સ્થાન પસંદ કરું છું.
08:34 ADD મેનુ લાવવા માટે Shift & A ડબાઓ.
08:39 Mesh. plane ઉપર ડાબું ક્લિક કરો.
08:44 3D કર્સર પોઝીશન પર 3D વ્યુંમાં નવી પ્લેન ઉમેરવામાં આવે છે.
08:51 3D કર્સર વિશે સમજવા માટે, નેવિગેશન - 3D કર્સર ટ્યુટોરીયલ જુઓ.
09:00 એ જ રીતે, 3D વ્યુંમાં કેટલાક વધુ ઓબ્જેક્ટો ઉમેરવાનો પ્રયાસ કરી શકો છો.
09:13 હવે Info પેનલ પર પાછા જાઓ.
09:16 રેન્ડર મેનુ ખોલવા માટે Render ઉપર ડાબું ક્લિક કરો.
09:21 Render ને વિવિધ રેન્ડર વિકલ્પો છે જેવા કે render image, render animation, show or hide render view, વેગેરે.
09:34 રેન્ડર સેટિંગ્સ પાછળના ટ્યુટોરિયલ્સ માં વિગતવાર શીખવવામાં આવશે.
09:40 ઇન્ફો પેનલ વિશે વધુ જાણવા માટે, Windows - File Browser અને Info Panel પરનું ટ્યુટોરીયલ જુઓ.
09:55 લાલ બોક્સ હેઠળનો વિસ્તાર outliner પેનલ છે.
10:00 તે બ્લેન્ડર ઈન્ટરફેસની જમણી ટોચની ખૂણે આવેલ છે.
10:07 Outliner 3D વ્યુંમાં હાજર બધા ઓબ્જેક્ટોની યાદી આપે છે.
10:14 Outliner વિશે વધુ જાણવા માટે, વિન્ડોવ્સના પ્રકાર - Outliner (Types of Windows - Outliner) ઉપરનું ટ્યુટોરીયલ જુઓ.
10:26 લાલ બોક્સ અંદરનો વિસ્તાર properties વિન્ડો છે.
10:36 આ વિંડો વિશાળ સંખ્યા સાથે ટુલ્સ અને સેટિંગ્સ સાથે વિશાળ સંખ્યામાં પેનલ ધરાવે છે.
10:38 બ્લેન્ડર માં કામ કરતી વખતે આપણે આ panels નો ઘણી વખત ઉપયોગ કરીશું.
10:44 Properties window outliner વિન્ડો નીચે બ્લેન્ડર ઈન્ટરફેસના તળિયે જમણા ખૂણે આવેલ છે.
10:53 Properties વિન્ડો વિશે વધુ જાણવા માટે, Types of Windows - Properties Part 1 and 2 ટ્યુટોરિયલ્સ જુઓ.
11:07 આ Timeline છે.
11:10 તે 3D વ્યુ નીચે આવેલ છે.
11:15 અહીં આપણે એનિમેશન માટે ફ્રેમ શ્રેણી જોઈ શકીએ છીએ.
11:21 આ લીલી ઊભી લીટી તમને વર્તમાન ફ્રેમ બતાવે છે, જે ઉપર તમે કામ કરી રહ્યા છો.
11:28 તમે આ ફ્રેમ શ્રેણી સાથે ખસેડી શકો છો.
11:33 લીલી લીટી પર ડાબું ક્લિક કરો અને પકડી રાખો.
11:36 હવે માઉસને ખસેડો.
11:43 ફ્રેમ કન્ફર્મ કરવા માટે જમણું ક્લિક છોડો.
11:50 Start one એનિમેશન શ્રેણીની શરૂની ફ્રેમ રજૂ કરે છે.
11:58 End 250 એનિમેશન શ્રેણીની અંતની ફ્રેમ રજૂ કરે છે.
12:10 આ આપણા એનિમેશન માટે પ્લેબૅક વિકલ્પો છે.
12:16 Timeline વિશે વધુ જાણવા માટે, Types of Windows - Timeline પરનું ટ્યુટોરીયલ જુઓ.
12:25 તો, આ બ્લેન્ડર ઈન્ટરફેસ વિષે સંક્ષિપ્ત છે.
12:30 આ બધી વિન્ડો જે મૂળભૂત રીતે બ્લેન્ડરમાં કામ કરવાની જગ્યા માં હાજર હોય છે તે ઉપરાંત,
12:35 બીજી વિન્ડોવ્સ પણ છે જે કોઈપણ સમયે મેનુમાંથી પસંદ કરી શકાય છે.
12:42 આ બધી વિન્ડો નું વિગતવાર વર્ણન આગળના ટ્યુટોરિયલ્સમાં આપવામાં આવેલ છે.
12:51 હવે 3D વ્યુમાં દરેક ઓબ્જેક્ટ પસંદ કરવાનો પ્રયાસ કરો;
12:57 3D ટ્રાન્સફોર્મ મેનીપ્યુલેટરનો ઉપયોગ કરી, ક્યુબને X Y અને Z દિશાઓમાં ખસેડો;
13:06 વ્યુ ટેબનું અન્વેષણ કરો; અને ઓબ્જેક્ટ ટુલ્સ પેનલમાં translate નો ઉપયોગ કરીને 3D વ્યુમાં કેમેરો ખસેડો.
13:20 આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
13:28 આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે,
13:33 oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
13:47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ
13:49 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
13:53 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
13:57 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
14:04 જોડાવા બદ્દલ આભાર.
14:06 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, Krupali, Nancyvarkey, PoojaMoolya, Ranjana