Avogadro/C3/Stereoisomerism/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:06, 4 December 2017 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 સૌને નમસ્તે! Stereoisomerism ના આ ટ્યુટોરીયલમાં આપનું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે Conformational isomerism Geometrical isomerism અને R-S configurations વિશે ઉદાહરણો સાથે શીખીશું.
00:18 અહીં હું ઉપયોગ કરી રહ્યો Ubuntu Linux OS version. 14.04 ,Avogadro version 1.1.1.
00:28 આ ટ્યુટોરીયલને અનુસરવા માટે, તમે Avogadro ઇન્ટરફેસથી પરિચિત હોવા જોઈએ. જો નહિં, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઇટની મુલાકાત લો.
00:39 આ ટ્યુટોરીઅલમાં ઉપયોગમાં લેવાતી ઉદાહરણ ફાઈલો કોડ ફાઇલો તરીકે પ્રદાન કરવામાં આવે છે.
00:45 આ ટ્યુ્ટોરીઅલમાં આપણે Avogadro નો ઉપયોગ કરીને stereoisomers બનાવવાનું શીખીશું.
00:51 હું stereoiosmersism વિશે સંક્ષિપ્ત પરિચય આપીશ.
0:56 પરમાણુની અવકાશી ગોઠવણીમાં તફાવત હોવાને કારણે Stereoisomersism ઉદભવે છે.
01:03 Isomersસમાન સ્ટ્રક્ટચર ધરાવે છે અને તેથી ગુણધર્મોમાં ઘણો તફાવત નથી.
01:09 અહીં એક સ્લાઇડ છે જે isomers નું વર્ગીકરણ દર્શાવે છે.
01:16 હું Conformational isomerism થી શરૂઆત કરીશ.
01:21 તે સ્ટીરિઓઆઇસોમેરીસમનું સ્વરૂપ છે.
01:23 આમાં, isomersએક બોન્ડ વિશે પરિભ્રમણ દ્વારા ઇન્ટરકવર્ટ (inter-converted)કરી શકાય છે.
01:30 એક બોન્ડ વિશે પરિભ્રમણ rotational energy barrier દ્વારા પ્રતિબંધિત છે.
01:36 ચાલો 1,2-dichloroethane ના અનુગામી સાથે શરૂ કરીએ.
01:41 1,2-dichloroethaneત્રણ conformersમાં અસ્તિત્વમાં છે: Eclipsed, GaucheઅનેAnti.
01:50 મેં એક એવોગાડ્રો 'વિંડો ખોલી છે.
01:53 Draw ટૂલ પર ક્લિક કરો.
01:55 Adjust Hydrogens ચેક બૉક્સ અનચેક કરો.
01:59 Panel પર ક્લિક કરો અને બે પરમાણુઓ દોરવા માટે ડ્રેગ કરો..
02:04 Elementડ્રોપ ડાઉનમાંથી Chlorine પસંદ કરો.
02:08 દરેક carbon પર બોન્ડ દોરો.
02:11 Build મેનૂ પર જાઓ અને Add Hydrogens પર ક્લિક કરો.
02:15 1,2-dichloroethanePanelપર દોરવામાં આવ્યું છે.
02:19 ચાલો સ્ટ્રક્ચર ઑપ્ટિમાઇઝ કરીએ.
02:22 Auto Optimization ટૂલ પર ક્લિક કરો.
02:25 Force Field ડ્રોપ ડાઊનમાં , MMFF94 પસંદ કરો અને Start બટન પર ક્લિક કરો.
02:35 optimization પ્રક્રિયા રોકવા માટે Stop પર ક્લિક કરો.
02:40 યોગ્ય અભિગમ માટે સ્ટ્રક્ચરને ફેરવવા Navigation ટૂલ પર ક્લિક કરો.
02:45 Panelપર આપણી પાસે Gauche conformer છે.
02:49 1,2-dichloroethaneના conformersને બતાવવા માટે, હું રોટેશન ના પ્લેનને ઠીક કરું છું.
02:55 Bond Centric Manipulation ટૂલ પર ક્લિક કરો.
02:59 બે carbon પરમાણુઓ વચ્ચેના બોન્ડ પર ક્લિક કરો
03:03 પરમાણુઓ વચ્ચેનો પ્લેન (plan)વાદળી અથવા પીળા રંગમાં દેખાય છે.
03:08 કર્સરને Chlorineપરમાણુ પર મૂકો.
03:10 બોન્ડને ઘડિયાળ મુજબની દિશામાં ફેરવો.
03:14 Navigation ટૂલ પર ક્લિક કરો અને સ્ટ્રક્ચર ફેરવો.
03:18 Panelપર આપણી પાસે Anti conformer છે.
03:21 ફરીથી C-C bond ફેરવવા માટે Bondcentric Manipulation ટૂલનો ઉપયોગ કરો.
03:25 Panelપર આપણી પાસે Eclipsed conformer' છે.
03:30 હવે હું Cyclohexane ના વિવિધ conformersદર્શાવીશ.
03:35 એક નવી વિંડો ખોલો.
03:38 Draw settingsમેનુમાં, Carbon ડિફૉલ્ટ ઘટક તરીકે પસંદ કરવામાં આવે છે.
03:44 Adjust Hydrogensચેકબોક્સ અનચેક કરો.
03:48 ચાલો આપણે cyclohexane સ્ટ્રક્ચર boat formમાં દોરીએ.
03:53 Panel પર cyclohexaneના boat conformerદોરવા માટે ક્લીક કરો અને ડ્રેગ કરો.
04:01 પરમાણુઓ લેબલ કરવા માટે, Display Typesમેનુમાં Labelચેક બૉક્સ પર ક્લિક કરો.
04:07 કૃપા કરી નોંધ લો કે લેબલીંગ હંમેશાં એ જ ન પણ હોઈ શકે.
04:11 ચાલો આપણી જરૂરિયાત મુજબ conformers લેબલ કરીએ.
04:16 Selectionટૂલ પર ક્લિક કરો, પછી પ્રથમ carbon પરમાણુ પર જમણું-ક્લિક કરો.
04:21 મેનૂ ખુલે છે Change label પસંદ કરો.
04:25 Change label of the atomટેક્સ્ટ બૉક્સ ખુલે છે.
04:30 New Labelફિલ્ડમાં 1 ટાઇપ કરો અને OK ક્લિક કરો.
04:35 આગળ બીજા પરમાણુ પર જમણું ક્લિક કરો અને લેબલ ને 2 માં બદલો.
04:41 એ જ રીતે, હું પરમાણુઓના લેબલ્સને 3, 4, 5 અને 6 માં બદલીશ.
04:50 આપણે boat ને twist boat conformer માં રૂપાંતરિત કરીશું.
04:54 Manipulationટૂલ પર ક્લિક કરો. 2 પર ક્લિક કરો અને ઉપર તરફ ડ્રેગ કરો.
04:57 5 પર ક્લિક કરો અને ઉપર તરફ ડ્રેગ કરો. 3 પર ક્લિક કરો અને ઉપર તરફ ડ્રેગ કરો.
05:08 Panel પર આપણી પાસે twist boat છે.
05:10 હવે આપણે twist boat ને half chair conformerમાં રૂપાંતરિત કરીશું.
05:16 2 પર ક્લિક કરો અને તેને નીચે તરફ ડ્રેગ કરો.
05:19 5 પર ક્લિક કરો અને તેને નીચે તરફ ડ્રેગ કરો.
05:23 4 પર ક્લિક કરો અને તેને આડી સ્થિતિ પર ડ્રેગ કરો.
05:27 યોગ્ય સ્ટ્રક્ચર મેળવવા માટે જો જરૂરી હોય તો બધા carbonપરમાણુઓની સ્થિતિને વ્યવસ્થિત કરો.
05:33 Panel પર આપણી પાસે half chairછે.
05:36 હવે આપણેhalf chair ને chair conformerમાં રૂપાંતરિત કરીશું.
05:41 4 પર ક્લિક કરો અને તેને નીચે તરફ ડ્રેગ કરો.
05:44 1 પર ક્લિક કરો અને તેને નીચે તરફ ડ્રેગ કરો.
05:47 યોગ્ય સ્ટ્રક્ચર મેળવવા માટે જો જરૂરી હોય તો બધા carbonપરમાણુઓની સ્થિતિને વ્યવસ્થિત કરો.
05:53 Panel પર આપણી પાસે chair conformer છે.
05:56 એક અસાઇનમેન્ટ તરીકે, Butane અને Cyclopentane ના વિવિધ conformers દોરો.
06:03 હવે હું geometrical isomerismદર્શાવવા માટે સ્ટ્રક્ચર દોરીશ.
06:09 Geometrical isomerismdouble-bondની આસપાસના અણુઓની જુદી જુદી અવકાશી ગોઠવણીના કારણે ઉદભવે છે.
06:17 અહીં double-bonded carbonની આસપાસના અણુ અથવા જૂથોનું પરિભ્રમણ પ્રતિબંધિત છે.
06:24 નિદર્શન માટે, હું diammine-dichloro-platinum(II) સ્ટ્રક્ચર દોરીશ જે cisplatin તરીકે પણ ઓળખાય છે.
06:33 એક નવી વિંડો ખોલો.
06:36 Draw settingsમેનૂમાં, Element ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને Other પસંદ કરો.

Periodic table વિન્ડો ખુલે છે.

06:44 ટેબલમાંથી Platinum(Pt) પસંદ કરો. Periodic table વિન્ડો બંધ કરો.
06:50 Panel પર ક્લિક કરો.
06:53 Element ડ્રોપ ડાઉનમાંથી Chlorine પસંદ કરો.
06:55 સમાન બાજુએ Platinum પરમાણુ પર બે chlorine bonds દોરો.
07:00 Element ડ્રોપ ડાઉનમાંથી Nitrogen પસંદ કરો. બે nitrogen bonds પહેલાંની જેમ દોરો.
07:07 સ્ટ્રક્ચર પૂર્ણ કરવા માટે આપણે નાઇટ્રોજન પરમાણુ પર ત્રણ જોડાયેલ હાઇડ્રોજનની જરૂર છે.
07:13 Element ડ્રોપ ડાઉનમાંથી Hydrogen પસંદ કરો.
07:16 ત્રીજા બોન્ડને દોરવા માટે દરેક 'nitrogen પરમાણુ પર ક્લિક કરો.
07:21 ચાલો સ્ટ્રક્ચર ઑપ્ટિમાઇઝ કરીએ.
07:24 Auto Optimization ટૂલ પર ક્લિક કરો.
07:27 Force Field માં, UFF 'પસંદ કરો અને Start બટન પર ક્લિક કરો.
07:35 ઑપ્ટિમાઇઝેશન પ્રક્રિયાને રોકવા માટે Stop પર ક્લિક કરો.
07:39 નિદર્શન માટે મને બે સ્ટ્રક્ચર્સની જરૂર પડશે.
07:43 હું સ્ટ્રક્ચર્સ કોપી અને પેસ્ટ કરીશ.
07:46 સ્ટ્રક્ટચર પસંદ કરવા માટે Selection ટૂલ પર ક્લીક કરો.
07:50 કોપી કરવા માટે CTRL+C અને પેસ્ટ કરવા માટે CTRL+V દબાવો. પેસ્ટ કરેલા સ્ટ્રક્ટચરને જમણે ડ્રેગ કરો.
07:57 અનુકૂળતા માટે હું પરમાણુને લેબલ કરીશ.
08:00 Display Types મેનુમાં Label ચેકબોક્સ પર ક્લિક કરો.
08:05 Hydrogens કાઢવા માટે, Buildમેનૂ પર જાઓ અને Remove Hydrogens પસંદ કરો.
08:11 Panel પર આપણી પાસે cisplatin ના બે આઇસોમર્સ ( isomers) છે.
08:16 હું બીજા cis isomerને trans isomer માં રૂપાંતરિત કરીશ.
08:21 Manipulation ટૂલ પર ક્લીક કરો.
08:24 'Cl4 ને ક્લીક કરી ડાબી બાજુએ ડ્રેગ કરો. N4ને ક્લીક કરી જમણી બાજુ તરફ ડ્રેગ કરો.
08:32 પછી યોગ્ય દિશા નિર્દેશ બતાવવા માટે તમામ બોન્ડ્સની સ્થિતિને વ્યવસ્થિત કરો.
08:38 Buildમેનૂ પર જાઓ અને Add Hydrogens પસંદ કરો.
08:43 પહેલાની જેમ દરેક nitrogen પાસે બે જોડાયેલ પરમાણુઓ છે.
08:48 Draw ટૂલમાંથી Hydrogen નો ઉપયોગ કરીને ત્રીજા Hydrogenને ઉમેરો.
08:53 ચાલો સ્ટ્રક્ચરને ઑપ્ટિમાઇઝ કરીએ.
08:55 Auto Optimization ટૂલ પર ક્લિક કરો.
08:59 Force Field માં, UFF 'પસંદ કરો અને Start બટન પર ક્લિક કરો.
09:05 ઑપ્ટિમાઇઝેશન પ્રક્રિયા રોકવા માટે Stop પર ક્લિક કરો.
09:09 હવે Panel પર આપણી પાસે diamminedichloroplatinum(II)ના બે geometrical isomers છે.
09:17 તેવી જ રીતે, આપણી પાસે diamminetetracyanoferrate(III)ion ના geometrical isomers છે.
09:25 આગળ આપણે R-S configuration વિશે ચર્ચા કરીશું.
09:29 Chiral centreની હાજરીને કારણે R-S configurations ઉદભવે છે.
09:35 Chiral centreચાર અલગ અલગ ઉપસ્રોત સાથે સંકળાયેલ એક પરમાણુ છે.
09:41 કોન્ફીગ્રેશન એકબીજાના non-superimposable mirror images છે.
09:47 R-S configurations ના નિદર્શન માટે, હું amino acid - Alanine નો ઉપયોગ કરીશ.
09:53 નવી વિન્ડો ખોલો.
09:56 હું Fragment libraryમાંથી Alanine સ્ટ્રક્ચર ઉમેરીશ..
10:01 Fragment libraryમાં ઉપલબ્ધ બધા amino acidsoptically active છે.
10:07 તમે તમારી પોતાની રીતે ઉમેરી અને અન્વેષણ કરી શકો છો.
10:11 ના પસંદ કરવા માટે એકસાથે 'CTRL, SHIFT' અને A કી દબાવો.
10:15 યોગ્ય અભિગમ માટે સ્ટ્રક્ચરને ફેરવવા Navigation ટૂલ પર ક્લિક કરો.
10:22 કેન્દ્રીય carbon પરમાણુ chiral છે, જે 4 જુદા જુદા જૂથો સાથે જોડાયેલ છે.
10:26 R S configuration ઉપસ્રોત ને ઘડિયાળની દિશામાં અથવા વિરુદ્ધ દિશામાં આપવામાં આવેલ અગ્રતા પર આધારિત છે.
10:35 પ્રાધાન્યતા એ પરમાણુ ક્રમાંક પર આધારીત છે.
10:40 ઉચ્ચ પરમાણુ ક્રમાંક ની સાથેના ઉપસ્રોત ને પ્રથમ અગ્રતા મળે છે.
10:45 હવે આપણે પ્રાધાન્યને ઘડિયાળની દિશામાં જોઈશું.
10:49 આ સ્ટ્રક્ચરમાં, nitrogen' ને પ્રથમ અગ્રતા આપવામાં આવે છે.
10:53 oxygens સાથે જોડાયેલ Carbon ને બીજી અગ્રતા આપવામાં આવે છે. અને 'મિથાઈલ' 'ને ત્રીજી અગ્રતા આપવામાં આવે છે.
11:02 સ્ટ્રકચર R configuration ધરાવે છે.
11:05 હું chiral carbon સાથે જોડાયેલા જૂથોની સ્થિતિ બદલીશ.
11:10 Buildમેનૂ પર જાઓ અને Remove Hydrogens પસંદ કરો.
11:15 મેનિપ્યુલેશન ટૂલ પર ક્લિક કરો.
11:17 carbon જમણી બાજુએ ખસેડો.
11:20 oxygens સાથે જોડાયેલ Carbon ને ડાબી બાજુએ ખસેડો.
11:25 Buildમેનૂ પર જાઓ અને Add Hydrogens પસંદ કરો.
11:29 હવે આપણે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આપેલી અગ્રતા જોશું.
11:33 Nitrogen ને પહેલી અગ્રતા છે. oxygen સાથે જોડાયેલ Carbon ને બીજી અગ્રતા આપવામાં આવે છે.અને Methyl ને ત્રીજી અગ્રતા આપવામાં આવે છે.
11:45 સ્ટ્રકચર S configuration ધરાવે છે.
11:48

એ જ રીતે, આપણી પાસે Panel' પર Glyceraldehyde ના R અને S configurations છે.

11:55 ચાલો સારાંશ કરીએ.
11:57 આ ટ્યુટોરીયલમાં આપણે દોરતા શીખ્યા:1,2-dichloroethane ના Conformations,cyclohexane ના Conformations,cisplatin ના Geometrical isomers,amino acid Alanine ના R-S configurations.
12:15 અસાઇનમેન્ટ તરીકે -,2-buteneઅને 1,2-dichloroethene ના જોમેટ્રીકલ isomers દોરો. bromochloroiodomethaneના R-S configurations દોરો.
12:29 આ વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો.
12:37 અમે સ્પોકન ટ્યુટોરિયલોનો ઉપયોગ કરીને વર્કશોપ કરીએ છીએ અને સર્ટફિકેટ્સ આપીએ છીએ. અમારો સંપર્ક કરો.
12:44 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને   NMEICT, MHRD Government of India   દ્વારા ભંડોળ આપવામાં આવ્યું છે
12:51 આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું સંદીપ સોલંકી વિદાય લવું છું.જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya